MCQwale™️ @mcqwale Channel on Telegram

MCQwale™️

@mcqwale


♻️ સ્પર્ધાત્મક પરીક્ષાની ધારદાર તૈયારી કરાવતી ચેનલ
🚀 તમે હિંમતના હારતા બાકી મેરીટમાં લાવવાની જવાબદારી અમારી એટલે જ Merit= MCQwale
🖱 YouTube Family - 25K www.youtube.com/@mcqwale
કોન્ટેક @devcandoit

MCQwale™️ (Gujarati)

મેરીટની પ્રસ્તુતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ધારદાર તૈયારી કરવા ગમતી ચેનલ MCQwale™️. આ ચેનલ તમારે હિંમતના હારતા બાકી મેરીટમાં લાવવા ઉદ્દેશ્યે બનાવાયું છે. તે આપનું માર્ગદર્શન કરશે અને તમને સક્ષમ બનાવશે તમારી પરીક્ષાઓને પાર કરવામાં.આ ચેનલમાં મોજૂદ છે YouTube Family - 25K જેનાં પ્રમુખ વિડિઓઝ તમે www.youtube.com/@mcqwale પર જોવા મળી શકો છો. સંપર્ક માટે @devcandoit

MCQwale™️

26 Nov, 03:27


#conductor

MCQwale™️

26 Nov, 02:34


#imp

MCQwale™️

25 Nov, 15:34


CCE A ગુજરાતી.pdf

MCQwale™️

25 Nov, 11:55


મિત્રો
કેવી લાગી ક્વિઝ? 🏆
આવા જ રસપ્રદ પ્રશ્નો મિત્રોમાં શેર કરવાનું ભૂલતાં નહિ...
અને હા ચેનલને ફોલો કરી દેજો મિત્રો 🎉
📚 @mcqwale = MCQwale = Merit

See you in the next quiz session! 👋

MCQwale™️

25 Nov, 11:55


નમસ્કાર મિત્રો,💐💐

સરકારી અધિકારી / કર્મચારી બનવા માટે તમારી તૈયારી કેવી ચાલે છે?

ચાલો, આજની ક્વિઝ માટે તૈયાર થાઓ અને તમારું જ્ઞાન ચકાસો!

અને હા... આવા જ વધુ રસપ્રદ પ્રશ્નો માટે અમારી ચેનલને ફોલો કરવાનું અને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં:
📚 @MCQwale – MCQwale = Merit

ALL THE BEST! 🍀🎉🎉 🍀

MCQwale™️

25 Nov, 03:38


#CCE

MCQwale™️

25 Nov, 02:41


AMC Provisional Answer Key

ગઈ કાલે યોજાયેલ AMC Junior Clerk

MCQwale™️

24 Nov, 17:24


📌 AMC સહાયક જુનિયર ક્લાર્ક OMR Download link

https://www.formonline.co.in/AMCOMR/SEARCHPAGE.ASPX

MCQwale™️

24 Nov, 17:06


ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો 👏👏

⭐️MCQwale Educations એક ધીરે ધીરે પરંતુ મક્કમ ગતિએ વિકસતું પ્રકાશન છે

⭐️અમે વિદ્યાર્થીઓને તદ્ન નજીવી કિંમતે પુસ્તક આપીને તેઓ સરકારી કર્મચારી બને તે માટે કર્મશીલ છે

⭐️આજની પરીક્ષામાં 100 માર્કસના પેપરમાંથી લગભગ 15-18 જેટલાં પ્રશ્નો સીધી કે આડકતરી રીતે પૂછાયા તે માટે અમને લાગે છે કે અમે પેપર સેટરની નાડને પારખી શક્યા છીએ …

⭐️હા અમને લાગે છે કે હજુ અમારી શરુઆત છે એટલે થોડી ભૂલ થઈ રહી છે પણ એ પણ આપના સકારાત્મક સૂચનોથી અમે ભૂલો ના થાય તે માટે કાળજી રાખીશું

⭐️આપના સૂચનો અમને ચોક્કસ મદદરૂપ થશે એવી અમને આશા છે

⭐️આપ અમને ટેલીગ્રામમાં
@Namaste_mcqwale પર મેસેજ કરી શકો છો

⭐️હવે અમે પોલીસ ભરતીમાં ધ્યાન કેન્દ્રિત કરીશું જેમાં કોન્સ્ટેબલના 11 પરીણામલક્ષી પેપર બનાવીશું

⭐️આશા રાખીએ કે આગામી સમયમાં અમારા પુસ્તક , ટેલિગ્રામમાં આવતા પ્રશ્નો ઈન્સ્ટાગ્રામ તેમજ રાવલ સરની કોલમમાંથી પૂછાય

⭐️વંદન તમામ ભવિષ્યના અધિકારીઓને 🙏🙏

MCQwale™️

24 Nov, 16:40


Audit Na પ્રશ્નો Vs આપણું પુસ્તક

MCQwale™️

21 Nov, 13:40


મજા આવી ?

સ્વમૂલ્યાંકન કરજો 👍🙏

MCQwale™️

21 Nov, 12:59


આજે થોડાં વહેલાં પ્રશ્નો મુકીએ તો તૈયાર ?

MCQwale™️

20 Nov, 15:58


કેટલાં પ્રશ્નો આવડ્યા

સ્વમૂલ્યાંકન કરજો મિત્રો

🙏

MCQwale™️

20 Nov, 15:20


9 વાગે શરુ કરીએ ત્યાં સુધી 100 👍 થઈ જશે તો બધાં સાથે હશે તો લોકોની તૈયારીની પણ ખબર પડશે

MCQwale™️

20 Nov, 15:14


તૈયાર AMC Ahmedabad ના પ્રશ્નો માટે ?

MCQwale™️

20 Nov, 03:53


AMC જુનિયર કલાર્ક માટે અગત્યની કરંટ અફેર્સ ની 150 થી વધુ પ્રશ્નોની પીડીએફ

❤️ આપી કામને બીરદાવશો તો જુસ્સો વધશે
@MCQwale

MCQwale™️

19 Nov, 15:25


આજે આટલું રાખીએ …

આટલી તૈયારી કરીએ છીએ લાગે છે કે 100 માર્કના પેપરમાં 15 ગુણનું અમદાવાદ AMC પૂછાય અને આપણે જે તૈયારી કરીએ છીએ એવું પૂછાય

Target 15 Marks 🎯 in Next AMC Jr Clerk

શું લાગે છે ?

થઈ જશે ને ❤️

MCQwale™️

19 Nov, 14:54


તૈયાર ?

MCQwale™️

19 Nov, 12:32


આજે રાત્રે અમદાવાદ AMC પ્રશ્નો માટે તૈયાર રહેજો મિત્રો

અને હા આવતીકાલે સવારે કરંટ પીડીએફ માટે તૈયાર રહેજો
👍🙏

MCQwale™️

18 Nov, 15:49


આજે આટલા પ્રશ્નો રાખીએ ….

કાલે બીજા મુકીશું …

મિશન 15 Marks AMC Jr Clerkમાં આપણા પ્રશ્નો આવે એવો ટાર્ગેટ

લાગે છે ને કે Target Achieve કરી લઈશું ?

પ્રશ્નો ગમે તો ❤️ કરજો મિત્રો

MCQwale™️

18 Nov, 15:25


ઈચ્છા 100👍 ની ખરી...

9 Vagya Sudhi Thai jase

MCQwale™️

18 Nov, 15:19


તૈયાર?

MCQwale™️

18 Nov, 09:36


🔰CCE ગૃપ-A મુખ્ય પરીક્ષાના કૉલલેટર જાહેર.

👉 Link:-

https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

MCQwale™️

18 Nov, 04:38


Aa PDF માંથી જ રાત્રે પ્રશ્નો મુકીશ

સ્વમુલ્યાંકન કરી લેજો મિત્રો 🙏

MCQwale™️

18 Nov, 03:56


AMC Jr Clerk માં અમદાવાદ અને AMCના 15 ગુણ નો આપણો ટાર્ગેટ છે

આવી જાશે ને ?

Yes ❤️

MCQwale™️

14 Nov, 03:09


આવનારી AMC Junior Clerk ,માટે અમદાવાદ અને AMC ના 15 Marks કવર કરવા માટે ઉક્ત PDF IMP છે 👆

MCQwale™️

12 Nov, 04:10


મિત્રો
કેવી લાગી ક્વિઝ? 🏆
આવા જ રસપ્રદ પ્રશ્નો મિત્રોમાં શેર કરવાનું ભૂલતાં નહિ...
અને હા ચેનલને ફોલો કરી દેજો મિત્રો 🎉
📚 @mcqwale = MCQwale = Merit

See you in the next quiz session! 👋

MCQwale™️

12 Nov, 04:09


નમસ્કાર મિત્રો,💐💐

સરકારી અધિકારી / કર્મચારી બનવા માટે તમારી તૈયારી કેવી ચાલે છે?

ચાલો, આજની ક્વિઝ માટે તૈયાર થાઓ અને તમારું જ્ઞાન ચકાસો!

અને હા... આવા જ વધુ રસપ્રદ પ્રશ્નો માટે અમારી ચેનલને ફોલો કરવાનું અને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં:
📚 @MCQwale – MCQwale = Merit

ALL THE BEST! 🍀🎉🎉 🍀

MCQwale™️

10 Nov, 17:11


Salute Sir ❤️

MCQwale™️

10 Nov, 01:07


MCQથી MERIT … દેવર્ષિ રાવલ સરની આ રવિવારની કોલમ #AMC

MCQwale™️

09 Nov, 04:32


#CCE

MCQwale™️

08 Nov, 17:25


Forest ViewFile (12).pdf

MCQwale™️

08 Nov, 04:41


👏જય જલારામ બાપા👏    

જલારામ જયંતિની અનેકાનેક શુભેચ્છાઓ..

વંદન 👏

MCQwale™️

07 Nov, 10:10


મિત્રો
કેવી લાગી ક્વિઝ? 🏆
આવા જ રસપ્રદ પ્રશ્નો મિત્રોમાં શેર કરવાનું ભૂલતાં નહિ...
અને હા ચેનલને ફોલો કરી દેજો મિત્રો 🎉
📚 @mcqwale = MCQwale = Merit

See you in the next quiz session! 👋

MCQwale™️

24 Oct, 04:14


મિત્રો હવે આપ દેવર્ષિ રાવલ સર - સ્પર્ધાત્મક પરીક્ષાના પથદર્શકના આર્ટિકલ ગુરુવારના દિવસે પણ વાંચી શકશો … Wish you Happy Learning ✍️ @mcqwale

MCQwale™️

20 Oct, 02:29


MCQથી Merit - દેવર્ષિ રાવલ સરની આજની કોલમ @mcqwale

MCQwale™️

18 Oct, 16:45


*Sport's question*

Q. તાજેતરમાં ભારતનુ પ્રથમ ઇન્ડોર એથલેટિક સેન્ટર ક્યાં બન્યું છે ?

Q. તાજેતરમાં ઇંગલિશ ચેનલ ક્રોસ કરવાવાળી સૌથી ઝડપી સ્વીમર કોણ છે ?

Q. એશિયન જીમેનસ્ટિક ચેમ્પિયનશિપ 2024માં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બનીને કોણે ઈતિહાસ રચ્યો છે ?

Q. ECI એ National icon for persons with disabilitie (PwDs) તરીકે કોને સિલેક્ટ કર્યા છે ?

આવા ઘણા બધા પ્રશ્નો છે... જવાબ માટે આં video જરૂરથી જોજો.
👇🏻👇🏻👇🏻
https://youtu.be/oKdcZfX86aI?si=298ga1de4MgoD5q_

MCQwale™️

14 Oct, 04:47


Most important :
*ભારતનુ વર્તમાન મંત્રીમંડળ*

~ 40+ અધ્યક્ષ ( October સુધીનુ update )

https://youtu.be/MsML-hLq9Ng?si=Nh1U27QfI8teDuzT

MCQwale™️

13 Oct, 01:33


દેવર્ષિ રાવલ સરની આજની કોલમ MCQથી Merit @mcqwale

MCQwale™️

12 Oct, 12:34


*NCERT ભારતીય સંગીતકળા* test 2

• 15 question with solution

https://youtu.be/FMhrI1V5iMY?si=aEsGQvJzwIw5qgxh

MCQwale™️

10 Oct, 05:20


*NCERT સાંસ્કૃતિક વારસો*

• ટેસ્ટ- 1 : ભારતીય મંદિર વાસ્તુકળા

• મહત્વના પ્રશ્ન અને તેની માહિતી સાથે....

Next topic : સંગીતકળા

PSI | STI | CCE સિલેબસ મુજબ

https://youtu.be/UN7oL4WwkbA?si=2RxHdfBxl5Zx8jBR

MCQwale™️

10 Oct, 03:00


अगर आप तेज चलना चाहते हैं, तो अकेले चलिए, लेकिन अगर आप दूर तक जाना चाहते हैं, तो साथ-साथ चलें

MCQwale™️

06 Oct, 10:47


મિત્રો
કેવી લાગી ક્વિઝ? 🏆
આવા જ રસપ્રદ પ્રશ્નો મિત્રોમાં શેર કરવાનું ભૂલતાં નહિ...
અને હા ચેનલને ફોલો કરી દેજો મિત્રો 🎉
📚 @mcqwale = MCQwale = Merit

See you in the next quiz session! 👋