Knowledge Group @knowledge_group Channel on Telegram

Knowledge Group

@knowledge_group


સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444

@pravin_salvi
હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Knowledge Group (Gujarati)

આપણે આ પ્રમાણિક ગુજરાતી ચેનલ 'Knowledge Group' ની મુદ્દે ચર્ચા કરીએ. આ ચેનલ આપને નવા પ્રવેશનું મટેરિયલ અને પ્રશ્નોની રણનીતિ પ્રદાન કરે છે, જે તમારી સાથે સરકારે આવતી પરીક્ષાઓમાં તૈયારીનું તમારું માર્ગદર્શન કરશે. આ ચેનલ આપના સમાજના દરેક વ્યક્તિને તૈયારી માટે એક સ્થળ આપશે. તમારા પ્રશ્નોનું જવાબ મળવા માટે 'Knowledge Group' જોઈન કરો! તમારું પ્રયાસ સફળ બનાવવા માટે @pravin_salvi ને સંપર્ક કરો. છેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા!

Knowledge Group

29 Oct, 06:30


Photo from Knowledge Academy

Knowledge Group

28 Oct, 09:49


Shared by PDF Reader. It's so easy and convenient to view & edit PDFs.
Download for free now:https://st.simpledesign.ltd/2AFfEz

Knowledge Group

27 Oct, 01:51


Photo from Knowledge Academy

Knowledge Group

26 Oct, 11:47


💥👌🏻 *પોલીસ નોલેજ ટેસ્ટ*

સિલેબસ મુજબ અદ્યતન પ્રશ્નો
પાર્ટ a અને પાર્ટ b મુજબ
નવા સિલેબસ અનુલક્ષી
GPSC પ્રશ્નોનું અવલોકન

રવિવારથી રવિવાર
દિવાળી મહોત્સવ
પોલીસ ટેસ્ટ મહોત્સવ
તા.27 ઓક્ટોબર થી 2 નવેમ્બર
રોજ બપોરે 1 વાગે pdf ટેસ્ટ
4 વાગે આન્સર કી મળશે.

સ્પેશિયલ ઓફર માત્ર 7 ટેસ્ટ
1400 પરીક્ષાલક્ષી પ્રશ્નો
કિંમત 101/-

પેમેન્ટ કરો 9913620444 ઉપર કરી સ્ક્રીનશોર્ટ મોકલો

નોલેજ એકેડમી પાલનપુર
નોલેજ છે તો નોકરી છે....

વોટ્સઅપ 9913620444

Knowledge Group

23 Oct, 16:47


*🛑ભારતીય કળા અને સંસ્કૃતિ🛑*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM
કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે
*જીન-બેપટિસ્ટ તાવેર્નીયર*

ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ કોની સાથે સંબંધિત છે
*મંદિર નિર્માણ માટેની એક કળા*

પર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બૌદ્ધ ગુફાઓનો ચૌત્ય કહેવાય છે. જો કે બીજાને વિહાર કહેવામાં આવે છે. બંને વચ્ચે શું તફાવત છે
*ચૌત્ય એક ઉપાસના સ્થળ, વિહાર ભિક્ષુઓનું નિવાસસ્થાન*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM
નાગર,દ્રવિડ અને બેસર શું છે
*ભારતીય મંદિર વાસ્તુકલાના ત્રણ મુખ્ય પ્રકાર*

પ્રાચીન ભારતમાં ગુપ્તકાળની ગુફા ચિત્રકારીના બે જાણીતા ઉદાહરણ છે. બંનેમાંથી એક અજંતાની ગુફા છે અને હાલ ઉપસ્થિત બીજી ગુફા કઈ છે
*વાઘ ગુફા*

જાણીતું વિરૂપાક્ષ મંદિર ક્યાં આવેલું છે
*હમ્પી*

સંગીતના સુરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નક્કાસીકાર સ્તંભોવાળુ વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલુ છે
*હમ્પી*

અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કોની સાથે સંબંધિત છે
*સમુદ્રગુપ્ત*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM
કયા વિશાળ મંદિરની શરૂઆતની અભિકલ્પના અને નિર્માણ સૂર્યવર્મન બીજાના શાસનકાળમાં થઈ
*અંગકોરવાટ*

હોયસલ સ્મારક ક્યાં ઉપસ્થિત છે
*હેલેબિડ અને બેલુરમાં*

લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે
*ભુવનેશ્વર*

પ્રખ્યાત ચિત્રકળા 'બની-ઠની'નો સમાવેશ શેમાં થાય છે
*કિશનગઢ સ્કૂલ*

ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્ત, રાજવંશીય ઇતિહાસો તથા વિરગાથાઓને કંઠસ્થ કરવાનો કોનો વ્યવસાય હતો
*માગધ*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM
મંગની યાર્સ તરીકે જાણીતા લોકોનું સમુદાય શેનાં માટે પ્રસિદ્ધ છે
*મધ્ય ભારતમાં પોતાની પિત્રા ડરદુરા પરંપરા માટે*

ભારતીય ધર્મો અનુસાર, 'સ્થાનકવાસી' કયા ધર્મ સાથે જોડાયેલ છે
*જૈન ધર્મ*

અનેકાન્તવાદ કયા ધર્મનું મૂળ સિદ્ધાંત અને દર્શન છે
*જૈન ધર્મ*

પ્રાચીન ભારતના કયા પુસ્તકમાં શુંગ રાજવંશના સ્થાપકના પુત્રની પ્રેમકથા છે
*માલવિકાગ્નિમિત્ર*

કયા વેદમાં જાદુ અને સંમોહનની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે
*અથર્વ વેદ*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM
શૂદ્રક દ્વારા લખેલ પ્રાચીન ભારતીય પુસ્તક 'મૃચ્છકટિકમ'માં શેનો ઉલ્લેખ છે
*વેશ્યાની છોકરી સાથે ધનિક વેપારીના પ્રેમ પ્રસંગનું વર્ણન*

પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિંદીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા
*રામાનંદ*
https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM

Knowledge Group

23 Oct, 10:48


Photo from Knowledge Academy

Knowledge Group

21 Oct, 07:24


Photo from Knowledge Academy

Knowledge Group

19 Oct, 11:52


Photo from Knowledge Academy

Knowledge Group

16 Oct, 07:20


💥સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓને *પોલીસ કોન્સ્ટેબલ ,PSI પ્રેક્ટીકલ અને લેખિત બેચ ફ્રી*
(ભાઈઓ/મહિલા)
નોંધ..
રજીસ્ટ્રેશન માટે વાલી સાથે...
રૂબરૂ મુલાકાત કરો...
નૉલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ 9913620444
3 જો માળ, ગોપાલ ટ્રેડ કોમ્પ્લેક્ષ, ગઠામણ ગેટ,પાલનપુર
રજીસ્ટ્રેશન સમય
તા.18 ઓક્ટોબર થી 29 ઓક્ટોબર
બેચ પ્રારંભ 5 નવેમ્બર
*આધારકાર્ડ અને પોલીસમાં ભરેલ ફોર્મની ઝેરોક્સ સાથે લાવવી*

1,849

subscribers

5,795

photos

43

videos