𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓 @mathsreasoning2024 Channel on Telegram

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

@mathsreasoning2024


🔷 દરરોજ ગણિત રિઝનિંગ TRICKS 🔥
CCE MAINS, FOREST, CLASS 1 TO 3 ALL EXAM MATHS QUESTION

દરરોજ ગણિત રિઝનિંગ TRICKS (Gujarati)

માથ્સ રીઝનિંગ એક નવી દુનિયામાં પ્રવેશ કરે છે, જે ગણિત અને સમજણાર આકારોમાં પ્રદર્શિત થાય છે. આ ચેનલમાં દરરોજ ગણિત રિઝનિંગ ટ્રિક્સ, CCE MAINS, FOREST, CLASS 1 TO 3 તમામ પરીક્ષા માટે ગણિત પ્રશ્નો અને અભ્યાસ મળશે. આ ચેનલનું માલિક @deadpoolindian છે, જે જ્ઞાન અને સમગ્ર સ્વરૂપે ગણિતની રીતે મદદ કરવા માટે પ્રેમ રાખે છે. તમારી વિદ્યાર્થીતા સુધી પૂરવા માટે, આ ચેનલ જોઇન કરો અને માથ્સની રીઝનિંગ સ્ટાઇલ અને ટ્રિક્સનો લાભ ઉઠાવો!

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

18 Nov, 02:21


ત્રણ-અંકની સંખ્યામાં, સોના સ્થાન પરનો અંક એકમના સ્થાન પરના અંક કરતાં બમણો છે અને તેના તમામ અંકોનો સરવાળો 18 છે. જો તેના અંકોને ઉલટાવી દેવામાં આવે તો સંખ્યા ઘટીને 396 થઈ જાય છે. તો તે સંખ્યાના સોના અંક અને દશકના અંક વચ્ચે શું તફાવત છે?

(a) 1

(b) 2

(c) 3

(d) 5

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

02 Nov, 02:50


નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી 🥳 પરિપૂર્ણ કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...🎉

નૂતન વર્ષા અભિનંદન
Ft urowner - owner 😁

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

02 Nov, 02:23


આપ સૌને નવા વર્ષના રામરામ 🙏❤️🙌

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

31 Oct, 02:08


Happy dipawali to everyone 🎇🪔❤️
Yah diwali khushyo wali ❤️🪔🎇

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

29 Oct, 07:59


Kro yah

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

28 Oct, 17:58


Solve kro baatein nahi

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

28 Oct, 17:43


1+5+9 btao jaldi

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

28 Oct, 17:42


Itna kam vote 🥺

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

27 Oct, 19:17


Hi guys I'm ur new host 🔥

𝗠𝗔𝗧𝗛𝗦 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚 🎓

16 Oct, 08:32


ગુણોત્તર શોર્ટકટ