🎯 Lakshya 2024 🎯 @lakshya2022 Channel on Telegram

🎯 Lakshya 2024 🎯

@lakshya2022


આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની Update, News Cutting, Old Exams Paper વગેરે મુકવામાં આવે છે.

🎯 લક્ષ્ય એક ગોલ 🎯

🎯 एक ही लक्ष्य 🎯

🎯 Lakshya 2024 🎯 (Gujarati)

લક્ષ્ય 2024 એ એક ટેલીગ્રામ ચેનલ છે જે પરીક્ષાની તૈયારી કરનાર છે. આ ચેનલમાં તમે સરકારી પરીક્ષાઓ માટેનું મટીરીયલ, સરકારી પુસ્તકો, ગુજરાતી પેક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની Update, News Cutting, Old Exams Paper વગેરે માટે યોગ્ય અને ઉત્કૃષ્ટ માહિતી મળશે. આ ચેનલ તમારું એકમ સ્થળ હશે જેની મદદથી તમે પરીક્ષાને ઉચ્ચ સ્ધી સાથે રજુઆત કરી શકો છો. આ ચેનલ તમારા પરીક્ષા કે સફળતાની દિશા માં તમારી સહાય કરશે. લક્ષ્ય 2024 એક ગોલ સાથે પરીક્ષાઓ માટે સહાય કરવાનું એક સ્થળ છે જેની મદદથી તમે તમારી લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તૈયાર થશો.

🎯 Lakshya 2024 🎯

09 Dec, 04:10


મંડે પોઝિટિવ : સાયન્સ ટુરિઝમ 💥

🎯 Lakshya 2024 🎯

09 Dec, 04:10


GST ની પાયાની માહિતી 💥

🎯 Lakshya 2024 🎯

09 Dec, 04:09


ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ કેટલીક પરીક્ષાલક્ષી અગત્યની વિગતો 💥

🎯 Lakshya 2024 🎯

09 Dec, 04:08


વીમા સખી યોજના 💥

🎯 Lakshya 2024 🎯

09 Dec, 04:08


સાત સવાલ 💥

🎯 Lakshya 2024 🎯

09 Dec, 04:08


ભારતીય બંધારણ કોણે હાથેથી લખ્યું હતું ??💥

🎯 Lakshya 2024 🎯

08 Dec, 08:46


જાણો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના વિશે...

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો...

#GujaratInformation12265

🎯 Lakshya 2024 🎯

07 Dec, 05:06


જન - જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન..

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના "રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ" અંતર્ગત "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ"

#GujaratInformation12256
#Gujarat

🎯 Lakshya 2024 🎯

06 Dec, 13:44


મુખ્યમંત્રી રવિકૃષી યોજના 2024 નો રાજ્યવ્યાપી દાંતીવાડા થી પ્રારંભ 💥

🎯 Lakshya 2024 🎯

06 Dec, 13:44


ગીધની વસતીને બચાવી લેવા સમિતિ ની રચના 💥

🎯 Lakshya 2024 🎯

06 Dec, 13:43


ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ ની રચના 💥

🎯 Lakshya 2024 🎯

06 Dec, 13:43


PROBA-3 મિશન 💥

🎯 Lakshya 2024 🎯

06 Dec, 10:49


હાલની નિયુક્તિઓ

GPRBના ચેરમેન - નીરજા ગોટરું
GPSSBના ચેરમેન - મોના ખંધાર
GSSSBના ચેરમેન - તુષાર ધોળકિયા
GPSCના ચેરમેન - હસમુખ પટેલ
UPSCના ચેરમેન - પ્રીતિ સુદાન
NTAના ચેરમેન - પ્રદીપ જોશી
SSCના ચેરમેન - ગોપાલક્રિશ્નન

🎯 Lakshya 2024 🎯

06 Dec, 03:55


પ્રાકૃતિક અને ટકાઉ કૃષિ... અગ્રેસર ગુજરાત...

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી રાજ્યના 247 તાલુકાઓમાં યોજાનાર રવિ કૃષિ મહોત્સવ-2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે...

#GujaratInformation12249
#CM

🎯 Lakshya 2024 🎯

05 Dec, 10:52


Gpsc exam call letter date....