Bhains ki Pathshala @bhainskipathshala Channel on Telegram

Bhains ki Pathshala

@bhainskipathshala


ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Bhains ki Pathshala (Gujarati)

ભારતમાં પરીક્ષાઓ સાથે જોડાયેલ ચેનલ 'ભૈંસ કી પાઠશાળા' એ વિદ્યાર્થીઓ અને પરીક્ષા તૈયારી માટે અત્યંત ઉપયોગી માહિતીને આપે છે. આ ચેનલ પર મળતી જાહેરાત અને સૂચનાઓની માહિતી જોઉંદી રહેશે જે પરીક્ષાની તૈયારીમાં વગાડ પડેલી હોય તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ માટે અગત્યની વિડિયો અને મટીરીયલ પણ તૈયાર રહે છે. ચેનલ પર અંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરીક્ષાના અપડેટ પણ મળવાનો છે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની તૈયારી સાથે અહેવાલ પણ મેળવી શકશે. ચેનલ ના એન્ડ્રોઇડ એપ્લિકેશનનો લિંક પણ દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી છે. ચેનલ પર મોક ટેસ્ટ અને પ્રશ્નોની સારવાર પણ થાય છે જે વિદ્યાર્થીઓ ને તૈયારી કરવામાં મદદ કરે છે. તેથી 'ભૈંસ કી પાઠશાળા' ચેનલ વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ઉપયોગી એવો સ્થળ છે જે પરીક્ષાની તૈયારી માટે વિશ્વાસુવિદ્યાર્થીઓ અને તેઓની અભ્યાસક્રમો માટે એકવચનાં જ ઉપયોગી છે.

Bhains ki Pathshala

22 Nov, 13:16


GPSC દ્વારા ગત રવિવારે લેવાયેલ જેલરની પરીક્ષાના ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનુ લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9.45 વાગે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે.

https://youtube.com/live/NwCM_dC1RV4

લાઈક અને શેર જરૂર કરજો.

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા

Bhains ki Pathshala

22 Nov, 12:00


💥Chapterwise Test Series હવે અલગથી ખરીદી શકાશે.

ફી ફક્ત ₹299* (જુના વિદ્યાર્થીએ વધારાના 15% ડિસ્કાઉન્ટ માટે BKP15 કુપન કોડ નાખવો.)

ભૈંસ કી પાઠશાલા એપમાં હોમ સ્ક્રીન પર Test Series સેક્શનમાં All Test Series માંથી ઓનલાઈન પેમેન્ટ કરી ફક્ત ટેસ્ટ ખરીદી શકાશે.

👉આ સીરીઝમાં 50+ ચેપ્ટરવાઈઝ ટેસ્ટ આવશે.
👉ફક્ત ભૈંસ કી પાઠશાલા એપમાં ઓનલાઈન ટેસ્ટ જ આપી શકાશે. ટેસ્ટ PDFમાં નહી આવે.
👉દરેક ટેસ્ટ વધુમાં વધુ બે વખત આપી શકાશે. તમામ ટેસ્ટની સમયમર્યાદા 15/2/2025 સુધી રહેશે.
👉ઓનલાઈન ટેસ્ટ પૂરી કર્યે સાચા જવાબો જોઈ શકાશે. ટેસ્ટનું વિડીયો કે લેખિત સોલ્યુશન ઉપલબ્ધ નથી.
👉આ ફક્ત ચેપ્ટરવાઈઝ ટેસ્ટ છે. આમાં કોઈ મોડેલ પેપર નથી.

*Approx 3% payment gateway charges additional

Bhains ki Pathshala

22 Nov, 02:37


AMC ક્લાર્ક ની જગ્યામાં વધારો
હવે કુલ જગ્યાઓ ૬૧૨ થી વધીને ૭૧૮ થઈ.

Bhains ki Pathshala

21 Nov, 12:10


Exam Syllabus (Prelim) of Advt No. 70/2024-25, Administrative Officer, Class-2, Health and Family Welfare Department