Teaching Kishan @teaching_kishan Channel on Telegram

Teaching Kishan

@teaching_kishan


Learn...learn and learn

Teaching Kishan (English)

Are you looking to expand your knowledge and learn something new every day? Look no further than the Telegram channel 'Teaching Kishan'! With the username @teaching_kishan, this channel is dedicated to helping individuals learn, grow, and develop their skills in various fields

Who is Teaching Kishan? Teaching Kishan is a passionate educator who believes in the power of knowledge and continuous learning. With years of experience in teaching and mentoring, Kishan is dedicated to sharing valuable insights and lessons with a wider audience through this Telegram channel

What is Teaching Kishan? 'Teaching Kishan' is a virtual classroom where members can access valuable resources, tips, and tutorials on a wide range of topics. From academic subjects to personal development, this channel covers it all! Whether you're a student looking to excel in your studies or a professional seeking to enhance your skills, 'Teaching Kishan' has something for everyone

Join 'Teaching Kishan' today and embark on a journey of continuous learning and growth. Learn, explore, and expand your horizons with the help of this dynamic Telegram channel. Remember, in the words of Teaching Kishan himself, 'Learn...learn and learn'!

Teaching Kishan

30 Nov, 12:33


https://youtu.be/lwCftUiPhDQ

આદિવાસી સમુદાયના દેવી-દેવતા 🙏

Teaching Kishan

30 Nov, 12:33


https://youtu.be/lwCftUiPhDQ

આદિવાસી સમુદાયના દેવી-દેવતા 🙏

Teaching Kishan

29 Nov, 12:53


https://youtu.be/L_iL8vQiAQw

આદિવાસી સમુદાયના બધા જ લોકનૃત્યો 🪘🎷🥁💃🏻

Teaching Kishan

29 Nov, 12:53


https://youtu.be/L_iL8vQiAQw

આદિવાસી સમુદાયના બધા જ લોકનૃત્યો 🪘🎷🥁💃🏻

Teaching Kishan

28 Nov, 12:54


https://youtu.be/A4t8obrAR8U

આદિવાસી સમુદાયના બધા જ મેળાઓ એક જ Lecture માં.

Teaching Kishan

28 Nov, 12:54


https://youtu.be/A4t8obrAR8U

Teaching Kishan

25 Nov, 16:42


https://youtube.com/shorts/GaC7OVxH1WE?feature=share

Teaching Kishan

25 Nov, 13:59


🟢તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખી અને વિધ્યાર્થીઓની Requestના આધારે સાંસ્ક્રુતિક વારસાની Ebook (Pre Launch) કરી દીધી છે જે તમે આપડી Application માથી લઈ શકો છો.

🗃️અત્યાર સુધીના બધા જ વિડીયોની PDF Upload કરી દીધી છે અને જેમ જેમ વિડિયો Upload થસે તેમ તેમ PDF અંદર મુકાઇ જશે.

👉આ eBook એક વાર લીધા પછી આજીવન App અને કમ્પ્યુટરમાં વાપરી શકો છો.
👉આ eBook Pre Launch છે એટલે 30 નવેમ્બર સુધી માત્ર 129rs માં મળશે. પછી 1 DEC થી Price વધી જશે.
👉જેમ જેમ વિડિયો આવશે તેમ નવી PDF એમા Update થઈ જસે.

તમે આ PDF લઈને Free Education ને થોડી મદદ કરી શકો છો.

📲EBOOK કે Free Current Affairs લેવા એપ ડાઉનલોડ કરો 👇🏻👇🏻👇🏻
https://bit.ly/teaching_kishan

Teaching Kishan

20 Nov, 14:05


🟢ગુજરાતના આદિવાસી સમુદાય PART 02

https://youtu.be/0utMdLFvVAw

Teaching Kishan

20 Nov, 14:04


https://youtu.be/0utMdLFvVAw

Teaching Kishan

18 Nov, 08:43


🟢ગુજરાતના આદિવાસી સમુદાય

https://youtu.be/uBOGqRpQZhA

Teaching Kishan

18 Nov, 08:43


🟢ગુજરાતના આદિવાસી સમુદાય

https://youtu.be/uBOGqRpQZhA

Teaching Kishan

14 Nov, 08:16


https://youtu.be/v5CELm7cQJg

🟢ગુજરાત સરકાર દ્રારા આયોજિત સંપૂર્ણ મહોત્સવો

👉કાંકરિયા કાર્નિવલ
👉આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
👉ગોપી કલા ઉત્સવ (સુરત)
👉ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ (મોઢેરા)
👉સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ ડાંગ
👉તાના–રીરી મહોત્સવ (વડનગર)
👉ડાંગ દરબાર ઉત્સવ મેળો
👉પંચ મહોત્સવ
👉કચ્છ – રણોત્સવ
👉પોળો ઉત્સવ
👉વસંતોત્સવ
👉સાંસ્ક્રુતિક વન

https://youtu.be/v5CELm7cQJg

Teaching Kishan

14 Nov, 08:15


https://youtu.be/v5CELm7cQJg

Teaching Kishan

11 Nov, 12:48


https://youtube.com/shorts/zaGlDSkLcfs?feature=share

Teaching Kishan

11 Nov, 10:01


🔮ગુજરાતનાં સંપૂર્ણ લોકમેળા જેમાથી અવાર-નવાર પ્રશ્નો પૂછાય છે. આમાથી એક માર્કસ તો પાક્કો💃🏻

https://youtu.be/5sDPI_motBU

Teaching Kishan

11 Nov, 09:58


https://youtu.be/5sDPI_motBU

Teaching Kishan

06 Nov, 08:17


🪩 ગુજરાતનાં દરેક સમુદાય🧑‍🤝‍🧑ના લોકનુત્યો જેમાથી અવાર-નવાર પ્રશ્નો પૂછાય છે.
🪩 તમને સારી રીતે સમજાય તે માટે બધા જ લોકનુત્યોના 💃🏻 વિડિયો બતાવીને ચલાવેલ છે....મજા આવશે.....અને હા વિડીયોને એક પ્રેમભરી Like જરૂર કરજો.

https://youtu.be/kdmnmUEWzdc

Teaching Kishan

06 Nov, 08:17


🪩 ગુજરાતનાં દરેક સમુદાય🧑‍🤝‍🧑ના લોકનુત્યો જેમાથી અવાર-નવાર પ્રશ્નો પૂછાય છે.
🪩 તમને સારી રીતે સમજાય તે માટે બધા જ લોકનુત્યોના 💃🏻 વિડિયો બતાવીને ચલાવેલ છે....મજા આવશે.....અને હા વિડીયોને એક પ્રેમભરી Like જરૂર કરજો.

https://youtu.be/kdmnmUEWzdc

Teaching Kishan

04 Nov, 13:30


🌎સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ : https://bit.ly/3LUd7Am
===================================
🗺️સંપૂર્ણ ભારતની ભૂગોળ : https://bit.ly/4hzEHBy
===================================
📔સંપૂર્ણ બંધારણ : https://bit.ly/3ytFjH4
===================================
📐સંપૂર્ણ Reasoning : https://bit.ly/3AboKAd
===================================
📏સંપૂર્ણ ગણિત : https://bit.ly/3WPjhaW
=======================================
📖 સંપૂર્ણ Advance ગુજરાતી વ્યાકરણ : https://bit.ly/4chYP78
=========================================
👨‍🔬સંપૂર્ણ સામાન્ય વિજ્ઞાન : https://bit.ly/3C5MC9d
=========================================
💻સંપૂર્ણ Computer : https://bit.ly/46yma3b

Teaching Kishan

02 Nov, 04:58


નવું વર્ષ તમારું સપનું પૂરું કરે .. તમને એકાગ્રતા , ચિંતન , ધૈર્ય , મનોબળ, સ્મરણશક્તિ આપે તેવી ભગવાન ને પ્રાર્થના 🙏

Happy Gujarati New Year

Teaching Kishan

01 Nov, 06:28


https://youtu.be/lTgD3qQVhcc

Teaching Kishan

01 Nov, 06:27


https://youtu.be/lTgD3qQVhcc

Teaching Kishan

31 Oct, 05:08


Happy Diwali🚀 , Take a small Break , relax and spend time with family

Teaching Kishan

29 Oct, 13:49


https://youtu.be/ij2TDPN56rc

લોકવાદ્યો અને તેના પ્રકારો + સંગીતકાર

Teaching Kishan

29 Oct, 13:49


https://youtu.be/ij2TDPN56rc

લોકવાદ્યો અને તેના પ્રકારો + સંગીતકાર

Teaching Kishan

25 Oct, 12:44


Back to Work… new lecture on gujarat Culture on the way….

Teaching Kishan

22 Oct, 13:30


સપ્ટેમ્બર 2024 નું સંપૂર્ણ Current Affairs

Teaching Kishan

15 Oct, 15:28


💚ઓગસ્ટ 2024 સુધીનું સંપૂર્ણ Current Affairs Application માં અને telegramમાં upload કરી દીધું છે તો download કરી લેજો.

❤️ સપ્ટેમ્બર 2024નું current affairs 2 થી 3 દિવસ માં appliactionમાં upload કરી દેવામાં આવશે જ્યાથી તમે Freeમાં Dowanload કરી શકશો.

📲EBOOK , Free Material અને Current Affairs લેવા એપ ડાઉનલોડ કરો 👇🏻👇🏻👇🏻
https://bit.ly/teaching_kishan

📝Whatsapp Group : ‎https://whatsapp.com/channel/0029Va77eHpFCCocxZfWYm3o

Teaching Kishan

13 Oct, 17:10


પલ્લીનો મેળો 2024
https://youtube.com/shorts/1LF9w8O8E-k?feature=share

Teaching Kishan

04 Oct, 16:32


વિષય : વિડિયો ના આવવા બાબત 🎥

જેવું કે તમે જાણો હાલ હું પિતા 🙋‍♂️બન્યો છું તો જન્મેલા બાળકની 👼 અને થોડા દિવસ સુધી માતા 🙋‍♀️સ્વસ્થ્ય ના થાય ત્યાં સુધી જવાબદારી અર્થે થોડો વ્યસ્ત છું. પણ નવરાત્રીના અંત સુધી વિડિયો ફરી શરૂ થઈ જશે.

ત્યાં સુધી ૩-૪ દિવસમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર કરંટ અફેર્સ ની pdf એપ માં upload કરી દઈશ.

🙏આશા છે તમે પરિસ્થિતિ સમજી શકશો.

Teaching Kishan

19 Sep, 15:48


https://www.youtube.com/live/L8tEG1rT0sM?si=VFGUkaq5o_KhjQ-n

Teaching Kishan

17 Sep, 07:59


🖌️હસ્તકળાની એક મહત્વપૂર્ણ કળા "ચિત્રકળા🖼️" જેમાં વારલી ,પિઠોરા ,પિછવાઈ , રોગન ,ભીંતચિત્રો 🎨વગરે મહત્વપૂર્ણ ટોપીક વિષે આજના વિડીયોમાં જાણવા મળશે. તો વિડિયો જરૂર જરૂરથી જોજો

https://youtu.be/gcWmFwBemf8

Teaching Kishan

17 Sep, 07:58


https://youtu.be/gcWmFwBemf8

Teaching Kishan

15 Sep, 07:14


હસ્તકળાના નવા બે કળાસ્વરૂપો : માટીકામ અને કાષ્ટકામ 🪵 એક પ્રેમ ભરી LIKE સાથે video જરૂરથી જોજો

https://youtu.be/oXgV6Czu7Ro

Teaching Kishan

15 Sep, 07:12


https://youtu.be/oXgV6Czu7Ro

Teaching Kishan

13 Sep, 08:31


❤️તમારા અભ્યાસક્રમમાં આપેલા કળાસ્વરૂપોની શરૂઆત.... હસ્તકળા🙌, ભરતગૂંથણ👚 ,પટોળાં 🥻,મશરૂ ,કિનખાબ ,બાંધણી , માતાની પછેડી🙏 , ટાંગલિયા છાલ વગેરે બાબતોની આજના વિડિયોમાં વાત કરવામાં આવી છે.

તો....વિડિયો અચૂક જોજો અને એક પ્રેમભરી like👍 આપી દેજો

https://youtu.be/9KtWaGc2rAw

Teaching Kishan

13 Sep, 08:31


❤️તમારા અભ્યાસક્રમમાં આપેલા કળાસ્વરૂપોની શરૂઆત.... હસ્તકળા🙌, ભરતગૂંથણ👚 ,પટોળાં 🥻,મશરૂ ,કિનખાબ ,બાંધણી , માતાની પછેડી🙏 , ટાંગલિયા છાલ વગેરે બાબતોની આજના વિડિયોમાં વાત કરવામાં આવી છે.

તો....વિડિયો અચૂક જોજો અને એક પ્રેમભરી like👍 આપી દેજો

https://youtu.be/9KtWaGc2rAw