Gujarati Gk @gkgujarati7 Channel on Telegram

Gujarati Gk

@gkgujarati7


Gujarati Gk (Gujarati)

ગુજરાતી જનરલ નોલેજ ચેનલ સ્વાગત છે! 'Gujarati Gk' ચેનલ એ એક આદર્શ સ્થળ છે જ્યારે તમે ગુજરાતી ભાષામાં સામાન્ય જ્ઞાન અને માહિતી મેળવી શકો છો. આ ચેનલ 'gkgujarati7' દ્વારા ચાલિત કરવામાં આવે છે અને તે તમારી વાંચવા માટે ઉત્તેજનાદાયક જાણકારી અને કહેવતો પ્રદાન કરવામાં આવે છે. ચેનલમાં તમે વાચવામાં મળેલી વાચનયોગ્ય માહિતી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને તમારી જાણકારી મોટા પ્રશ્નોને ટાળી શકો છો. ગુજરાતી ભાષા અને સાંસ્કૃતિક સમૃદ્ધિને વધારવા માટે, 'Gujarati Gk' ચેનલ એક અનન્ય સ્થળ છે. ચેનલના મોટા દરેક નાવાં તેમની અથાહ શ્રષ્ટિની મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેથી, આ મહાન પ્રયાસમાં શ્રેષ્ઠ શુભેચ્છાઓ સાથે તમારી સુધી પહોચવાનું એક સુન્દર અવસર છે!

Gujarati Gk

02 Dec, 13:25


📍 ગુજરાત પાક્ષિક અંક ૨૩

#MAINS
#DYSO
#CCE
#GPSC

Gujarati Gk

02 Dec, 13:25


📌 ગુજરાત પાક્ષિક ક્વીઝ

Gujarati Gk

02 Dec, 08:14


📌 જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪
પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા બાબત.

Gujarati Gk

02 Dec, 04:23


📌 ૨ ડિસેમ્બર : રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ

📍 ગુજરાતમાં વૈજ્ઞાનિક કચરા નિકાલની કામગીરી

📍 ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ ૨૫ મેટ્રિક ટન
ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ

Gujarati Gk

02 Dec, 01:58


રાજ્યમાં હવે 160 નગરપાલિકા...💫

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા અને નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયતને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય...

🔶 ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઇઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે...

🔶 આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે...

#GujaratInformation12225
#CM

Gujarati Gk

02 Dec, 01:58


2 December 2001 થી દર વર્ષે ઉજવવામાં આવે છે.

AIRAWAT સુપર કોમ્પ્યુટર એ ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે

• વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર એ FRONTIER છે.

Gujarati Gk

30 Nov, 03:23


📌 HC EXAM SCORE CARD

Release of Score Card of the examination for various post(s) in the High Court of Gujarat, District Court, Industrial Courts and Labour Courts under Recruitment Drive-2024.

https://ghcrec.ntaonline.in/score-card/login-page

Gujarati Gk

29 Nov, 16:07


ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ...

સાંસ્કૃતિક હસ્તકલા ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’

હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ; ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી...

#GujaratInformation12230

Gujarati Gk

29 Nov, 09:13


📌 HC DYSO PRELIM RESULT DECLARED
( GUJARAT HIGH COURT)

Gujarati Gk

29 Nov, 02:12


📌'ધરતી આબા રથ'

#current
#Gujarat

Gujarati Gk

29 Nov, 02:12


🔸ભારતનું PSLV-C59/PROBA-03 મિશન ઉડાન ભરવા તૈયાર
🔸4 ડિસેમ્બરે શ્રીહરિકોટાથી કરવામાં આવશે લોન્ચ

Gujarati Gk

29 Nov, 02:12


💥ઇન્ડીયન નેવીએ તેની નવી સામેલ કરાયેલ પરમાણુ સંચાલિત સબમરીન, INS અરિઘાટથી 3500 કિમીની રેન્જની K-4 બેલિસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

#science
#defence
#sti

Gujarati Gk

29 Nov, 02:12


ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-2025’માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની 9 મહિલા ખેલાડીઓને સ્થાન.

Gujarati Gk

29 Nov, 02:12


રોજગાર સમાચાર નવેમ્બર

Gujarati Gk

18 Nov, 05:33


📌Multi-Purpose Health Worker (Male), Class III Recruitment Rules 2024

📌રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગના નવા RR જાહેર…

Gujarati Gk

18 Nov, 03:16


આજના મૂકેલા દરેક પ્રશ્ન pyq છે.

Gujarati Gk

18 Nov, 03:09


ભારતના*

Gujarati Gk

18 Nov, 02:19


GPSC update

Gujarati Gk

18 Nov, 02:09


Good Morning Aspirants

Gujarati Gk

17 Nov, 10:36


#GPSC

Gujarati Gk

17 Nov, 10:36


આજે યોજાયેલ જેલરની પરીક્ષાનું પ્રશ્નપત્ર

Gujarati Gk

17 Nov, 02:30


📌 માન. અધ્યક્ષશ્રી હસમુખ પટેલ દ્વારા અનામત જગ્યાઓ અંગે સ્પષ્ટતા

Gujarati Gk

17 Nov, 02:30


#GPSC

Gujarati Gk

16 Nov, 14:12


📍 ગુજરાત પાક્ષિક અંક ૨૨

#MAINS
#DYSO
#CCE
#GPSC

Gujarati Gk

16 Nov, 13:21


📌 AMC જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોનું લીસ્ટ

Gujarati Gk

14 Nov, 11:03


📌 રોજગાર સમાચાર નવેમ્બર

Gujarati Gk

14 Nov, 09:56


#GPSC_202425_70.pdf
GPSC વહિવટી અધિકારી વર્ગ ૨
કુલ જગ્યા ૬
Any Graduate

Gujarati Gk

14 Nov, 09:55


સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા માટે જરૂરી બાબતો...

ડિજિટલ યુગમાં પ્રાઇવસી ખૂબ જ આવશ્યક છે. તમારા વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષાની ખાતરીને સુનિશ્ચિત કરો...

#StaySafe
#SecureYourAccount
#CyberSecurity
#GujaratInformation12106

Gujarati Gk

14 Nov, 04:39


14 નવેમ્બર : રાષ્ટ્રીય બાળ દિવસ...

Gujarati Gk

14 Nov, 01:51


Good Morning

Gujarati Gk

13 Nov, 15:59


📌 Provisional Answer Key of Advt. No. 06/2024-25, Designated Officer, Class-2, Gandhinagar Municipal Corporation

Gujarati Gk

13 Nov, 15:35


📌 "વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના વધારાના_ઉમેદવારોની_યાદી તથા પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

#GSSSB

Gujarati Gk

13 Nov, 14:02


📌 ફોરેસ્ટ બીટ ગાર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન notification

Gujarati Gk

13 Nov, 14:02


📌 સાઈબર ક્રાઇમ

ડિજિટલ યુગમાં સળગતો પ્રશ્ન છે સાઇબર ક્રાઇમ એમાં પાછું AI આવ્યું.