Kanu knowledge009 @kanu_knowledge009 Channel on Telegram

Kanu knowledge009

@kanu_knowledge009


આ ચેનલ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે... અમે તમામ વિષયોની સંબંધિત MCQ ટેસ્ટ શ્રેણી, pdf, imp pollપ્રદાન કરીએ છીએ. #forestguard

Kanu knowledge009 (Gujarati)

કાનુ નોલેજ્009 એક ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે. આ ચેનલ પર તમે વિવિધ વિષયોના MCQ ટેસ્ટ, pdf અને મહત્વપૂર્ણ પોલીએ મેળવી શકો છો. તેથી, જો તમે ગુજરાત સરકારની પરીક્ષા માટે તૈયારી કરવા માંગતા હો, તો કાનુ નોલેજ્009 ચેનલનો સદસ્ય બની શકો છો. #forestguard

Kanu knowledge009

07 Nov, 14:46


🎯ચોલ સામ્રાજ્ય એ દક્ષિણ ભારતમાં લાંબા સમયકાળ સુધી શાસન કરનારા રાજ્ય વંશોમાંનું એક હતું.kn

1. વિજયાલય એ આ વંશનો સ્થાપક હતો.

2. ચોલ શાસકો તેમના શાહી પ્રતીક તરીકે ‘સિંહ’નો ઉપયોગ કરતા હતા.

3. તેમણે તાંજોર ખાતે બૃહદીશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું.

4. ચોલ શાસકોએ ગંગા નદીના કિનારે પ્રવેશ કરનારા સૌ પ્રથમ શાસકો હતા.
• ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

(A) માત્ર 1 (B) 1, 2 અને 3

(C) 1, 3 અને 4 (D) 1, 2, 3 અને 4

A👍 B🔥 C💯 D

Kanu knowledge009

07 Nov, 14:39


મહાબલીપુરમના ભવ્ય 'રથ' ગુફા મંદિરોનું નિર્માણ કોણે કર્યું હતું ?

Kanu knowledge009

07 Nov, 14:30


1. ગુપ્તકાળ દરમ્યાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે.
2. 'સુશ્રુત સંહિતા' એ સંસ્કૃત ભાષામાં લખાયેલું શસ્ત્રક્રિયાનું પુસ્તક છે.
3. સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્યચિકિત્સક (surgeon) છે.
4. સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા (Rhinoplasty) સહિતના શલ્યતંત્ર (શલ્ય વિજ્ઞાન)ના ખ્યાલ માટે જાણીતા છે.
🎯. સાચા વિધાન જણાવો.👇

Kanu knowledge009

07 Nov, 14:20


History questions quiz👇

Kanu knowledge009

04 Nov, 04:19


Comment your ans👇