વિદ્યાદર્શી @vidyadarshiofficial Channel on Telegram

વિદ્યાદર્શી

@vidyadarshiofficial


*Dr.Vibha Trivedi* 📚🖋️
UPSC ( Gujarati literature - optional) Gpsc Class 1/2 માટે માર્ગદર્શન આપનાર આંગણું ✍️🌄

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi (Gujarati)

પ્રગટનમાં ગુજરાતી ભાષાની મદદથી, વ્હાટ્સએપ અને ટેલીગ્રામ ચેનલ્સ ઉદ્ધાર અને સુધારણા કરી શકાય તે પ્રયત્નમાં ડો. વિભા ત્રિવેદીની 'વિદ્યાદર્શી' ચેનલ આભા જૈન બનાવી છે. આ ચેનલ એન્ટરનેટ પર UPSC, Gpsc Class 1/2, તલાટી, જૂનીયર ક્લાર્ક, બિન સચિવાલય, TET-TAT, પોલીસ, PSI, ASI, સબ એકાઉન્ટ, ઉચ્ચ ન્યાયાલય સહાયક આદિ લોકો માટે ઉપયોગી પ્રશ્નો-ઉત્તરો અને ભાષાસજ્જતા માટે 'કેળવણીપરબ' તરીકે જાણીતી છે. આ ચેનલમાં યોગ્ય અને પ્રયોજનક માહિતી અને તાજેતરીન પરીક્ષા માટેના સમાચારો અને અપડેટ્સ મળતી રહેશે. ચેનલમાં સરળ, તેજ, અને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળશે જે પરીક્ષા ઉપસ્થિત થવાનું આગર અને નિષ્ઠા રાખવાનું મદદ કરશે.

વિદ્યાદર્શી

08 Feb, 10:06


Video from Dr. Vibha Trivedi

વિદ્યાદર્શી

29 Jan, 08:15


Gpsc 2025 New calendar

વિદ્યાદર્શી

25 Jan, 16:24


કવિશ્રી તુષાર શુક્લને પદ્મશ્રી સન્માન જાહેર થયું , તે બદલ અઢળક અભિનંદન 💐

વિદ્યાદર્શી

25 Jan, 02:46


સુપ્રભાત મિત્રો,
કાલે આપેલ વિચાર પરત્વે કેટલાક વિદ્યાર્થીઓનો વિમર્શ પ્રગટ થયો એ વાંચીને આનંદ થયો.
સ્પર્ધાત્મક પરીક્ષામાં છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નોને જોઈશું તો દેખાશે કે , તેમાં મૂળ તત્કાલીન વિષય પર પ્રશ્નો પૂછવા પ્રત્યે વિશેષ ધ્યાન કેળવાઈ રહ્યું છે. જેથી આવાં અનેક પ્રશ્નો પ્રત્યે આપણી પોતાની સંશોધન શકિત ખિલવવી એ હવે અનિવાર્ય છે. આપ સૌ તે દિશા તરફ હશો જ તેવો મને વિશ્વાસ છે. આવા વિષયોના અનુસંધાનમાં આપણે કસરત કરતા રહીશું.આશા છે આપને ગમશે.
આભાર.🙏

વિદ્યાદર્શી

24 Jan, 07:55


બિલકુલ સાચું મિત્રો,
Ph. d લખાય. એ લખવામાં ભૂલ છે. જોકે આના પરથી આપણને એક નિબંધનો વિષય મળી ગયો..

' વર્તમાનપત્રનું વર્તમાન - ભાષા વ્યાકરણ પ્રત્યે દુર્લક્ષ્યતા '


આ નિબંધ અંગે ફકત દસ વાતો એક દિવસમાં વિચારીને લખો પછી એના વિશે આપણે વાત કરીશું.

વિદ્યાદર્શી

24 Jan, 04:25


ડાર્ક અક્ષરમાં જે લખાણ છે એમાં એક ભૂલ છે. શોધીને કહો તો....😊

વિદ્યાદર્શી

23 Jan, 11:38


કલાપીના જીવન અંગે જો આપે વાંચ્યું હશે તો વધુ સમજાશે આ ફોટો.
અને જો નથી સાંભળ્યું તો કૉમેન્ટમાં કહો..કૉમેન્ટ અને આપની ઈચ્છા હશે તો ' એક લાઈવ લેક્ચર કલાપીને નામ ' નું આયોજન કરશું.

( નોંધ : આમાં અત્તી લખ્યું છે એ ખોટું છે . અતિ આવશે .)

વિદ્યાદર્શી

22 Jan, 09:28


UPSC notification, 2025

વિદ્યાદર્શી

21 Jan, 11:25


Channel name was changed to «વિદ્યાદર્શી»

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

12 Jan, 05:46


સુપ્રભાત મિત્રો,
આપને જણાવતાં આનંદ થાય છે કે UPSC optional Gujarati અંગે એક ફ્રી લાઈવ લેકચરનું આયોજન કરવા વિદ્યાદર્શી જઈ રહ્યું છે. એ અંગેની માહિતી ટૂંક સમયમાં રજૂ થશે.
આ લેક્ચર માં જે વિષય અંગે છણાવટ થશે એમાં પરીક્ષામાં જવાબ લખવાની રીત વિશે વિશેષ વાત કરીશું.
રસ ધરાવતા વિદ્યાર્થીઓ કૉમેન્ટ દ્વારા પોતાનો વિચાર જણાવી શકે છે.

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

04 Jan, 03:49


ગુજરાતી સાહિત્યને ' સરસ્વતીચંદ્ર ' જેવી પ્રશિષ્ઠ નવલકથા આપનાર સિદ્ધહસ્ત સાહિત્યકાર , યુગપ્રવર્તક ગોવર્ધનરામ ત્રિપાઠીને એમની પુણ્યતિથિએ શત શત નમન🙏💐

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

27 Dec, 15:12


https://youtu.be/cf5wCXaCGeM?si=t3gJwjsFt54oSzDQ

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

21 Dec, 17:17


નમસ્તે મિત્રો, સૌ કુશળ હશો.
ઉપર તાજેતરના પેપરમાં આવેલ ગદ્યસમીક્ષા નો ફકરો અને પ્રશ્ન છે. એનાં પરથી એનાં જવાબ નીચે મૂકું છું. આશા છે આપ સૌએ આ વાર્તા વાંચી હશે, જવાબ શોધવાનો પ્રયાસ પણ કર્યો હશે. મારાં આ નમ્ર પ્રયાસથી આપને કદાચ દિશા મળી રહેશે.

આભાર.🙏🙏

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

21 Dec, 16:59


મિત્રો, અગાઉ પૂછાઈ ચૂકેલા ગદ્યસમીક્ષાના પ્રશ્નની વિગતવાર પ્રસ્તુતિ. આપ સૌ માટે...✍️🙏

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

21 Dec, 16:57


https://youtu.be/fyq3osbsAYI?si=uHMuf1GASSaprC23

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

21 Dec, 09:07


Photo from Dr. Vibha Trivedi

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

08 Dec, 17:51


વિચાર વિસ્તાર

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

01 Dec, 07:10


🙏

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

17 Nov, 16:02


આ હ્રદય સ્પર્શી પંક્તિને સમજાવો.

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

16 Nov, 11:08


' વિદ્યાદર્શી ' વર્ગમાં આજે ડિજિટલ સ્ક્રીન બોર્ડને સેટ કરવામાં આવ્યું . જેનો આનંદ આપ સૌ સમક્ષ મૂકું છું. હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રો સાથે જોડાવવા માટે સગવડ વધશે અને કેટલુંક વિશેષ અને વધુ સરળ રીતે આપી શકીશ એનો ઉત્સાહ..

આભાર..🙏✍️🌄

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

02 Nov, 06:54


સૌને નવા વર્ષના સાલ મુબારક. નવું વર્ષ આપ સૌને પ્રગતિનો ઉજાશ લઈને આવે એવી દિલથી શુભેચ્છાઓ 🎉🌄🪔

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

31 Oct, 06:47


સૌને દિવાળીની અઢળક શુભકામનાઓ

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

29 Oct, 04:19


સૌને ધનતેરસના શુભ પર્વના અઢળક વધામણાં💐🙏

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

27 Oct, 12:00


પ્રચાર માધ્યમ માટે નિવેદનનું ઉદાહરણ

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

22 Oct, 11:29


https://youtu.be/SXAjsNNY25k?si=8rY_A-opo1llqeqn

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

21 Oct, 12:34


મિત્રો, કેવું રહ્યું કાલનું પેપર?

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

21 Oct, 12:31


CSM-1 Gujarati.pdf

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

07 Oct, 08:57


https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==


GPSC mains call letter

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

03 Oct, 03:42


UPSC Optional :  Gujarati Mains

Offiline batch માં Limited વિદ્યાર્થીઓ લેવાના હોવાથી
       વહેલાં તે પહેલાંના ધોરણે પ્રાધાન્ય
       આપવામાં આવશે.

Admission open : 9924152434

Instagram :-Be a Part of Our Instagram
       Family:
https://www.instagram.com/_vidyadarshi?igsh=MWs4ZWltYzFvdzJkeQ==

Teligram :-  @VidyadarshiOfficial

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

30 Sep, 14:13


ગુજરાતી સાહિત્યમાં હમણાં હમણાંથી ઉમેરાયેલું આ સાહિત્ય સ્વરૂપ ; જેનાથી આપ સૌ જાણકાર બનો એ હેતુથી ઉપર્યુકત જાણકારી અહી મૂકું છું.

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

30 Sep, 09:29


https://youtube.com/shorts/qG8fDoEYN54?si=rEn7D4c5-xpvMs3m

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

30 Sep, 02:31


UPSC Optional Gujarati paper 2

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

29 Sep, 12:42


UPSC Optional Gujarati paper

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

29 Sep, 12:42


Guj Lit UPSC 2024.pdf

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

28 Sep, 06:58


ખૂબ ઓછા સમયમાં ' વિદ્યાદર્શી ' you tube ચેનલને સરાહનીય views મળી રહ્યા છે. આપ સૌના સ્નેહ માટે આભાર વ્યક્ત કરું છું..આપ સૌ મારી પ્રેરણા છો..🙏🙏🙏😊

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

28 Sep, 03:27


જે પણ વિદ્યાર્થી મિત્ર પરીક્ષા આપવા સજજ છે , તે સૌ સફળતારૂપી અજવાળું સર કરો એવી દિલથી શુભેચ્છાઓ 💐✍️🌄

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

27 Sep, 12:16


બે દિવસ પહેલાં આપ સૌ સમક્ષ રજૂ કરેલી પંક્તિ અન્વયે સમગ્ર વિચાર વિસ્તાર આપને દિશા મળી રહે એ હેતુસર રજૂ કરી રહી છું.

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

27 Sep, 02:02


STI paper

વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆

27 Sep, 02:02


STI 2021