Mphw Fhw SI ANM Mukhysevika @mphwfhwsi Channel on Telegram

Mphw Fhw SI ANM Mukhysevika

@mphwfhwsi


📲 📢 Daily Instagram updates:
instagram.com/govtbharti_info/

◆ મિત્રો mphw અને fhw તેમજ si ને લાગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવશે.
◆ તમારા mphw અને fhw કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો.

===ફક્ત ===
◆MPHW
◆FHW
◆SANITARY INSPECTOR

Mphw Fhw SI ANM Mukhysevika (Gujarati)

માહિતી મેળવો અને જાણો તમારા MPHW, FHW અને Sanitary Inspector ના લેટેસ્ટ અપડેટ્સ! આ ચેનલ 'Mphw Fhw SI ANM Mukhysevika'માં મળશે તમામ પ્રકારની માહિતી. ગુજરાતના MPHW અને FHW માટે આ ચેનલ સરખી રહેશે. તમારા MPHW અને FHW કરેલા ભાઈ-બહેનો ને આ ચેનલમાં જોડાઓ. તમે મોટાભાગના સરકારી ભરતી તથા અદ્યતન માહિતી માટે આ ચેનલને અનુસરણ કરી શકો છો. આ ચેનલ માર્ફતે MPHW, FHW અને Sanitary Inspector ની મહિન્દી અપડેટ્સ મેળવવામાં આવશે.

Mphw Fhw SI ANM Mukhysevika

26 Jan, 17:22


🌀 ગુજરાતના સાબરકાંઠાના સુરેશ સોનીને પદ્મશ્રી એનાયત, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત.

🌀 ગુજરાતના સુરેશ સોનીને પદ્મશ્રી એનાયત 36 વર્ષથી કુષ્ઠરોગીઓની સેવામાં જીવન સમર્પિત કરેલા છે.

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

25 Jan, 06:16


25 જાન્યુઆરી - રાષ્ટ્રીય મતદાતા દિવસ

• વર્ષ 2011 થી ભારતના ચુંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરીને સમગ્ર દેશમાં દર રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

• આ ઉજવણી નો મુખ્ય હેતુ લોકોમાં ચુંટણી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

• वर्ष 2025 नी थीम : "Nothing Like Voting, I Vote for sure"

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

25 Jan, 05:15


કોલસાની ધૂળ - એન્થ્રાકોસિસ

સિલિકા - સિલિકોસિસ

સીસું - લેડ પોઇઝનીંગ

આયર્ન (લોખંડ) - સાઈડ્રોસીસ

પારો - મીનામાટા

શેરડીના રજકણો - બેગાસોસિસ

કપાસના રજકણો - બીસીનોસિસ

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

25 Jan, 03:37


👍 દરેક મિત્રોએ અમારી આ whatsapp ચેનલ જોઈન કરી લેવી.

https://whatsapp.com/channel/0029Va4nv5m3AzNYiQUMd22E

Mphw Fhw SI ANM Mukhysevika

23 Jan, 12:44


🔰Rojgar Samachar Issue 22_01_2025

https://t.me/Gujarat_Pakshik

Mphw Fhw SI ANM Mukhysevika

23 Jan, 05:42


માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે, અને આ દુનિયા છેલ્લે એટલુ જ કહે છે એ તો એના 😓 નસીબ હતા એટલે...

Mphw Fhw SI ANM Mukhysevika

22 Jan, 16:31


RRB VACANCY OUT 🔥

TOTAL - 32K

Mphw Fhw SI ANM Mukhysevika

22 Jan, 13:55


#AMC
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર.

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

22 Jan, 09:50


# GPSC
📌 મનપાની વર્ગ 1,2 ની ભરતી GPSC ના હવાલે

Mphw Fhw SI ANM Mukhysevika

22 Jan, 06:01


✍🏻 કુંભ મેળા અંગે માહિતી

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

21 Jan, 10:50


લેબોરેટરી ટેકનિશિયન નિમણૂક આદેશ_0001.pdf

Mphw Fhw SI ANM Mukhysevika

19 Jan, 13:08


રાજ્યની મહાનગરપાલિકાઓ ની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય.


જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.

Mphw Fhw SI ANM Mukhysevika

11 Jan, 05:33


Deputy Nursing Superintendent, Gujarat Nursing Service, Class-2

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

10 Jan, 15:38


પોરાનાશક કામગીરીની પધ્ધતિઓ

૧) ફીઝીકલ : ટાંકીને હવા ચુસ્ત ઢાંકણથી બંધ રાખવુ, પાણી ઢોળાવી નાખવુ વગેરે..

૨) કેમીકલ : એબેટ તેમજ એમ.એલ.ઓ. જેવા પોરાનાશક કામગીરી (૧૦ લી. પાણીમાં ૨.૫ ML એબેટ નાખી દ્રાવણ બનાવવું ૧૦૦૦ લી. પાણીમાં ૨૦ ML દ્રાવણ નાખવું. પીવાના પાણીમાં નાખવું નહિં. બનાવેલ દ્રાવણ ૨૪ કલાક બાદ વાપરવું નહિં.

૩) બાયોલોજીકલ : ગપ્પી ગંબુશીયા ફીશ, બી.ટીઆઈ. વગેરે દ્રારા.... (૧૦ લી. પાણીમાં ૧૦૦ ML બી.ટી.આઈ. હલાવીને નાંખી દેવું. બી.ટી.આઈ.ની અસર ૧૫ દિવસ સુધી રહે છે.)

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

10 Jan, 08:31


High Court of Gujarat, Sola, Ahmedabad.
[No.RC/1434/2022(Peon)]

Posting of 147 (One Hundred Forty Seven) Candidates from Centralized Wait List dated 26/02/2024 vis-à-vis
the Recruitment Process for the post of PEON (CLASS-IV) including Chowkidar/Jail Warder/Sweaper/Lift
Man/Home Attendant - Domestic Attendant on the establishment of the District Judiciary in the State of
Gujarat.

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

10 Jan, 04:37


કેટલીક અગત્યની વ્યાખ્યાઓ

🔰 જન્મ દર
કોઈ એક વર્ષમાં હજારની વસતિએ થતાં જન્મને જન્મદર કહે છે.

🔰 મૃત્યુ દર
કોઈ એક વર્ષમાં દર હજારની વસતિએ થતાં મૃત્યુને મૃત્યુદર કહે છે.

🔰 જાતિ પ્રમાણ
દર હજાર પુરૂષોએ સ્ત્રીઓનું પ્રમાણ

🔰 કુલ ફળદ્રુપતા દર (TFR)
જો હાલની ફળદ્રુપતાની રીત કાયમ રહે તો, દરેક સ્ત્રી તેના પ્રજનન વય જૂથ દરમ્યાન (૧૫-૪૯) દરમ્યાન સરેરાશ જેટલા બાળકોને જન્મ આપે તેને કુલ ફળદ્રુપતા દર કહે છે.

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

09 Jan, 14:47


VMC Interview Call Letter for Various Posts 2025
https://bit.ly/3PsEwef

Mphw Fhw SI ANM Mukhysevika

08 Jan, 09:46


જગ્યાવાર વિગત અને સ્ટાફ નર્સ આઉટસોર્સ હંગામી નિમણુંક ૨૦૨૪.pdf

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

08 Jan, 07:44


Share Rojgar_Samachar_Issue_08_01_2025.pdf

https://t.me/Gujarat_Pakshik

Mphw Fhw SI ANM Mukhysevika

06 Jan, 16:43


▫️ગુજરાતમાં RTPCR ટેસ્ટ ફરજીયાત, એડવાઈઝરી જાહેર.

▫️ ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ આવતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે વિદેશથી આવનાર માટે RTPCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
https://t.me/MPHWFHWSI
===========================
📣 અમારી સાથે જોડાવા વોટ્સએપ પર તમારું પૂરું નામ અને તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો તે લખીને મોકલો.

📲 9429213312

Mphw Fhw SI ANM Mukhysevika

06 Jan, 16:33


GPSC New Vacancy Update

Mphw Fhw SI ANM Mukhysevika

06 Jan, 16:31


ભાવનગર મહાનગરપાલિકા
Waiting Open - MPHW

Mphw Fhw SI ANM Mukhysevika

06 Jan, 05:44


આ અમારી WhatsApp ચેનલ છે...

જોઇન કરી લેજો.

https://whatsapp.com/channel/0029Va4nv5m3AzNYiQUMd22E

Mphw Fhw SI ANM Mukhysevika

05 Jan, 12:44


HMPV

Mphw Fhw SI ANM Mukhysevika

04 Jan, 04:41


ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો)
તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.
સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.
૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સપર્ક મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.

Mphw Fhw SI ANM Mukhysevika

03 Jan, 04:47


CY test TB

www.Govtbharti.info

Mphw Fhw SI ANM Mukhysevika

01 Jan, 10:40


📢 Exam Paper & Answer Key Download 📢

📝 GPSC State Tax Inspector Question Paper and Answer Key (22/12/2024)
🔗 Download here: https://bit.ly/4fOpGty

Mphw Fhw SI ANM Mukhysevika

01 Jan, 06:18


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

Mphw Fhw SI ANM Mukhysevika

01 Jan, 06:18


Rojgar_Samachar_Issue_01_01_2025.

https://t.me/Gujarat_Pakshik

Mphw Fhw SI ANM Mukhysevika

31 Dec, 17:50


Rojgar_Samachar_Issue_25_12_2024.pdf

https://t.me/Gujarat_Pakshik

Mphw Fhw SI ANM Mukhysevika

30 Dec, 06:55


તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય પરંતુ જૂના પ્રશ્નપત્ર ખાસ જોઈ લેવા કારણ કે, સરકાર કયા ટોપિક પર પ્રશ્ન પૂછે છે તે તમને હાલમાં લીધેલા પેપર પરથી જ ખ્યાલ આવી શકે.

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

27 Dec, 09:32


VMC advertisement.pdf

Mphw Fhw SI ANM Mukhysevika

27 Dec, 06:59


કોલસાની ધૂળ - એન્થ્રાકોસિસ

સિલિકા - સિલિકોસિસ

સીસું - લેડ પોઇઝનીંગ

આયર્ન (લોખંડ) - સાઈડ્રોસીસ

પારો - મીનામાટા

શેરડીના રજકણો - બેગાસોસિસ

કપાસના રજકણો - બીસીનોસિસ


https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

26 Dec, 22:27


પોલીસ ભરતીના કોલ લેટર 1 જાન્યુઆરીથી શરૂ 🔥

Mphw Fhw SI ANM Mukhysevika

15 Nov, 07:03


આરોગ્ય અમૃત લેટેસ્ટ આવૃતિ 2024
બેસ્ટ સેલર બુક

MRP - 540

🔥OFFER PRICE - 380🔥
COURIER ફ્રી
બુક મેળવવા માટે સંપર્ક :- 9429213312

Mphw Fhw SI ANM Mukhysevika

13 Nov, 09:12


📢 National Mental Health Program Recruitment 2024 📢


🗓️ Last Date to Apply: 31st December 2024
🔗 Apply now 👉 bit.ly/3Z2GI1J

Mphw Fhw SI ANM Mukhysevika

12 Nov, 09:35


SAANS 2024-25 Guidance Note_08112024.

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

11 Nov, 08:34


🚨 BAOU Recruitment 2024 🚨
🎓 58 Teaching & Non-Teaching Vacancies are open!
🔗 Apply now 👉 bit.ly/4fEMsEr

Mphw Fhw SI ANM Mukhysevika

10 Nov, 13:00


બાળકોના આરોગ્ય સુખાકારી માટેનું સુરક્ષાકવચ...

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મીનાક્ષી જેવા અનેક બાળકોને ગંભીર બીમારીઓ સામે સુરક્ષાકવચ મળ્યું છે. હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ સામે ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકારે સ્વાસ્થ્યના સેવાયજ્ઞને વધુ દ્યોતક બનાવ્યો છે...

#GujaratInformation
#Gujarat

Mphw Fhw SI ANM Mukhysevika

10 Nov, 11:43


Share 1938.pdf

Mphw Fhw SI ANM Mukhysevika

10 Nov, 03:43


🔰Vadodara municipal corporation apprentice vacancy

T.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

09 Nov, 04:01


SAANS ગાઇડલાઇન

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

09 Nov, 01:51


🔰 70+ ની ઉંમરના વ્યક્તિઓ માટે આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રકિયા

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

09 Nov, 01:22


જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ👍

Mphw Fhw SI ANM Mukhysevika

08 Nov, 09:19


🚨 IDBI Bank Recruitment 2024 🚨

1,000 Posts Available!
📌 Last Date to Apply: 16-11-2024

🔗 Apply Now: https://bit.ly/3UHMvHE

Mphw Fhw SI ANM Mukhysevika

08 Nov, 08:34


For buy this book msg on 9429213312

MRP. 500

Offer rate 365

Payment only online


Offer only for today

Mphw Fhw SI ANM Mukhysevika

08 Nov, 07:39


🔴 Last date today 🔴

📢 MPHW RMC Recruitment 2024
📝 Position: MPHW

🔗 Apply Now: https://bit.ly/3YuJlIa

Mphw Fhw SI ANM Mukhysevika

08 Nov, 04:17


ભાવનગર મહનગરપાલિકામાં ભરતી

Mphw Fhw SI ANM Mukhysevika

07 Nov, 07:24


Share High Risk Mother 26.03.2024.pptx

https://t.me/MPHWFHWSI

Mphw Fhw SI ANM Mukhysevika

07 Nov, 05:11


રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ - ૭ નવેમ્બર

19,164

subscribers

2,839

photos

43

videos