Udaan Akadami @ktila Channel on Telegram

Udaan Akadami

@ktila


🌳તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી સંસ્થા.🌳
🌳 Hot Questions + Daily current 🌳
🌳EducationEdu News🌳
📱Contact On - 9377898999📱

Udaan Akadami (Gujarati)

ઉડાન એકેડમી એક સંસ્થા છે જે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. આ સંસ્થા દ્વારા રોજને હૉટ પ્રશ્નો અને વર્તમાન સમય સંબંધિત અપડેટ્સ પ્રાપ્ત કરી શકાય છે. આ સંસ્થા શૈક્ષણિક સમાચારોનો પણ પ્રચાર કરે છે. આ સંસ્થાનો સંપર્ક નંબર હોવાને અને મોબાઈલ નંબર હોવાને 9377898999 પર સંપર્ક કરી શકાય છે. ઉડાન એકેડમી સાથે જોડાવા માટે અત્યંત ઉપયોગી છે જે તમારી તૈયારી માટે મહત્વપૂર્ણ માહિતી અને પ્રશ્નો પ્રાપ્ત કરવાનું માધ્યમ બની શકે છે.

Udaan Akadami

27 Jan, 10:26


ફોરેસ્ટ ભરતીમાં પણ #ઊંચાઈ બાબતે ઉમેદવાર તરફી રિટેસ્ટ કરવાનો ઓર્ડર થયેલ.. ઉમેદવાર પાસ પણ થયેલ.

Udaan Akadami

27 Jan, 05:48


*પોલીસ કોન્સ્ટેબલ CRACK બેચ*

પોલીસ ભરતી ગ્રાઉન્ડ પાસ ઉમેદવારો માટે ખાસ ઉપયોગી..
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
*Maths, રીઝનીંગ, બંધારણ, ગુજરાતી જેવા મુખ્ય વિષયો સાથે કુલ 120 માર્કની તૈયારી..*

ત્રણ મહિનામાં 120 ગુણની સંપૂર્ણ કોર્ષ ની તૈયારી..
*રિવિઝન કરવા માટે ખાસ ઉપયોગી બેચ*

📌📌📌📌📌
રજીસ્ટ્રેશન ફરજિયાત..

M.9377898999
👆🏽👆🏽👆🏽👆🏽👆🏽
*ઉડાન અકાદમી તળાજા*

Udaan Akadami

26 Jan, 07:11


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ઉડાન અકાદમી & AC લાઇબ્રેરી તરફ થી ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભકાનાઓ.....

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Udaan Akadami

26 Jan, 02:23


ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ એવોર્ડ એનાયત

Udaan Akadami

25 Jan, 15:54


PSI તથા કોન્સ્ટેબલ ની ભરતી પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા ઉંચાઈ ની ચકાસણી દરમિયાન સંતોષકાર પરિણામ ના આવતા અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા અરજી મંજૂર કરવામાં આવેલ તથા સિવિલ હોસ્પિટલ માં ઊંચાઈ માપણી કરવા હાઇકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવેલ છે.

Udaan Akadami

08 Jan, 10:42


પેલી બેન્ચJunagadh 200 mathi 94 pass .....
બીજી બેનચ 200 માંથી 70 પાસ....

ખેડામા 50% થી વધુ ફેલ થઈ રહ્યા છે....

જામનગર ગ્રાઉન્ડમાં 200 વિદ્યાર્થીઓમાંથી 81 પાસ

( મળતી માહિતી મુજબ👍)

Udaan Akadami

08 Jan, 10:42


જૂનાગઢ ગ્રાઉન્ડ....

• વહેલા જાવ તો પણ વારો આવતો જાય છે.

• એક સાથે 200 ને દોડાવે છે.

• ગ્રાઉન્ડ માં રહેવાની વ્યવસ્થા છે (જમવાનું જાતે ગોતવાનું )

• 2 ઘડિયાલ ની સુવિધા છે ( કાંટા ઘડિયાલ તમે લઇ જઈ શકો )

• જૂનાગઢ : 12 રાઉન્ડ છે

અને ખુલા પગે દોડવામાં અઘરું પડે એવુ છે કડક છે.

આજે 8 તારીખે માત્ર 2 રાઉન્ડ જ દોડ્યા...
વિધાર્થીની સંખ્યા ઓછી હતી (ગેર હાજર )

Udaan Akadami

08 Jan, 06:43


Document from Vidya Career Academy

Udaan Akadami

08 Jan, 03:07


શારીરિક કસોટી માટે અગત્યની સૂચનાં

Udaan Akadami

08 Jan, 03:06


ISRO ના નવા ચીફ તરીકે વી.નારાયણનના નામની જાહેરાત

Udaan Akadami

07 Jan, 13:19


#GPRB
#PSI
#LRD

Udaan Akadami

06 Jan, 01:58


रेलवे शिक्षक भर्ती 2025

Udaan Akadami

05 Jan, 16:09


#GPSC
IMPORTANT NOTICE  REGARDING DATES OF EXAMINATION AND CHANGE OF EXAM DATE.

Udaan Akadami

05 Jan, 10:24


પોલીસ ભરતી શારીરિક કસોટી વખતે દરેક મેદાન પર દરરોજ 1500 ઉમેદવાર ભાગ લેશે જેથી તેમની રહેવા જમવાની વ્યવસ્થા એક કરતાં વધુ સંસ્થાઓએ કરવી પડશે. દરેક કેન્દ્રવાળા શહેરમાં વધુને વધુ સંસ્થાઓ આગળ આવી આ સેવા કાર્યમાં જોડાય.
#ground

Udaan Akadami

02 Jan, 16:36


SSC GD પરીક્ષા તારીખ ફેરફાર

Udaan Akadami

02 Jan, 08:02


Downloads_DateChangeApplicationForm.pdf

Udaan Akadami

02 Jan, 08:02


શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સુચનાઓ

જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.



નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.

ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો.
ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં (પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો)
ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો.

ખાસ નોંધઃ

(એ) શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.

(બી) ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

(સી) જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.

Udaan Akadami

02 Jan, 06:03


📌 Gujarat Public Service Commission

Final result, Advt. No. 10/2023-24, Deputy Director, Industrial Safety and Health, Class-1

Udaan Akadami

02 Jan, 06:00


સ્પષ્ટીકરણ : if you can't read editorial daily,atleast Read headings (Credit Source-Sandesh)

Udaan Akadami

02 Jan, 06:00


HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf

251 લોકો હાલ તલાટી, સિનિયર ક્લાર્ક અને બીજી પોસ્ટમાં નોકરી કરે છે. જો આપની હાલની નોકરીમાં આપ અનુકુળ હોવ અને યોગ્ય કારણ ન હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં DV ન કરાવવા વિનંતી.

આખરી નિર્ણય આપનો રહેશે પણ આપના કારણે કોઈ વિધાર્થીઓનું સંઘર્ષમય જીવન સુધરી જશે..

Udaan Akadami

24 Nov, 03:50


*🎉 EWS અને OBC વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બેચ્* 💐

-------------------------------
*નવી જનરલ બેચ*
--------------------------------

*🤔 એડમિશન 30/11/24 સુધી જ*

*👆🏻👆🏻આ ફ્રી બેચમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી લે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થા પર આવી અને ફોર્મ ભરી આપનુ એડમિશન કન્ફર્મ કરાવી લે* 🤗🤗

*રજિસ્ટ્રેશન અને વધુ પૂછપરછ માટે* 👇🏻👇🏻

*📲93 77 89 89 99*

*ખાસ નોંધ :-👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 👇🏻👇🏻👇🏻એડમિશન સરકારી સહાય અંતર્ગત મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કરાવી લેવું.*

*ઉડાન અકાદમી તળાજા*
💐💐💐💐💐💐💐

Udaan Akadami

17 Nov, 13:28


*🎉 EWS અને OBC વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બેચ્* 💐

-------------------------------
*નવી જનરલ બેચ*
--------------------------------

*🤔 એડમિશન 30/11/24 સુધી જ*

*👆🏻👆🏻આ ફ્રી બેચમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી લે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થા પર આવી અને ફોર્મ ભરી આપનુ એડમિશન કન્ફર્મ કરાવી લે* 🤗🤗

*રજિસ્ટ્રેશન અને વધુ પૂછપરછ માટે* 👇🏻👇🏻

*📲93 77 89 89 99*

*ખાસ નોંધ :-👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 👇🏻👇🏻👇🏻એડમિશન સરકારી સહાય અંતર્ગત મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કરાવી લેવું.*

*ઉડાન અકાદમી તળાજા*
💐💐💐💐💐💐💐

Udaan Akadami

16 Nov, 07:09


*🎉 EWS અને OBC વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બેચ્* 💐

-------------------------------
*નવી જનરલ બેચ*
--------------------------------

*🤔 એડમિશન 30/11/24 સુધી જ*

*👆🏻👆🏻આ ફ્રી બેચમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી લે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થા પર આવી અને ફોર્મ ભરી આપનુ એડમિશન કન્ફર્મ કરાવી લે* 🤗🤗

*રજિસ્ટ્રેશન અને વધુ પૂછપરછ માટે* 👇🏻👇🏻

*📲93 77 89 89 99*

*ખાસ નોંધ :-👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 👇🏻👇🏻👇🏻એડમિશન સરકારી સહાય અંતર્ગત મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કરાવી લેવું.*

*ઉડાન અકાદમી તળાજા*
💐💐💐💐💐💐💐

Udaan Akadami

08 Nov, 17:04


📌 જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

Udaan Akadami

02 Nov, 00:32


*તમામ વિદ્યાર્થી મિત્રો ....*

*ક્ષેમ કુશળ હશો...*

*આવનારું નવું વર્ષ આપ સૌ ને સુખ - શાંતિ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને કામયાબી અર્પે...*

*સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભકામના....*

🙏 *નૂતન વર્ષાભિનંદન*🙏

💐 *ઉડાન અકાદમી તળાજા* 💐

Udaan Akadami

01 Nov, 19:56


તમામ વિદ્યાર્થી મિત્રો

ક્ષેમ કુશળ હશો...

આવનારું નવું વર્ષ આપ સૌ ને સુખ - શાંતિ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને કામયાબી અર્પે...

સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભકામના....

🙏 નૂતન વર્ષાભિનંદન 🙏

💐 ઉડાન અકાદમી તળાજા
💐

Udaan Akadami

29 Oct, 09:22


🔥 *તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે*🔥

*A.C અને NON A.C લાઇબ્રેરીમાં જગ્યા ખાલી હોવાથી જે વિદ્યાર્થીઓને આવું હોય તેમને ઓફિસમાં રૂબરૂ મળી જવું*

*વહેલા તે પહેલાના ધોરણે એડમિશન*

Udaan Akadami

20 Oct, 03:22


🔥 *કાલથી બેંચ પ્રારંભ........*🔥

*તારીખ :- 21/10/2024*

*સમય :- 8 : 30 થી 10 : 30*

*રજીસ્ટ્રેશન માટે કોલ કરો*

*મો :- 9377898999*

Udaan Akadami

17 Oct, 04:29


🔥 *બેંચ પ્રારંભ........*🔥

*તારીખ :- 21/10/2024*

*સમય :- 8 : 30 થી 10 : 30*

*રજીસ્ટ્રેશન માટે કોલ કરો*

*મો :- 9377898999*