Gujarat PSI @gujpsi Channel on Telegram

Gujarat PSI

@gujpsi


આપડે PSI માટે અલગ ચેનલ બનાવ્યું છે એના માટે તૈયારી કરો છો તો join કરો.
આ ચેનલ પર PSI બનવું છે તો તે માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏😇

♻️અહિ તમને જાણવા મળશે .
📍 કરન્ટ અફેર્સ.
📝 દરરોજ વોટ કવિઝ.
📝 PDF મટીરીયલ.
📝કન્ફ્યુઝન પોઇન્ટસ.
Admin @AhirRakesh

Gujarat PSI (Gujarati)

ગુજરાત PSI ચેનલ શ્રેષ્ઠ તૈયારી માટે આપડે બનાવવામાં આવ્યું છે. આ ચેનલ પર આપ PSI બનવાની પુરી તૈયારી માટે સાથ આપવામાં આવે છે. તેમની મદદથી તમે કરન્ટ અફેર્સ, દિવસની પ્રશ્નો, PDF મેટીરિયલ, અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાણ મેળવી શકો છો. તેમના અડમિન @AhirRakesh સાથે જોડાઓ અને ગુજરાત PSI ની પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરો.

Gujarat PSI

14 Feb, 15:22


🤩 બેંકમાં આવી નવી ભરતી, પગાર ₹15,000

⇨કુલ જગ્યાઓ: 70
⇨છેલ્લી તારીખ: 28/02/25
⇨પગાર : ₹15,000

➜ વાંચો ભરતી વિશેની માહિતી:
https://jankari25.com/gp-parsik-sahakari-bank-recruitment-2025/

Gujarat PSI

14 Feb, 13:25


🤩 DFCCIL માં આવી બમ્પર ભરતી : છેલ્લા બે દિવસ બાકી

⇨લાયકાત : 10 પાસ, ITI
⇨પગાર: ₹30,000 સુધી
⇨કુલ જગ્યાઓ : 642

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં : https://gujbharti.in/dfccil-recruitment-2025/

🙏 ખાસ આ મેસેજ બધા ગ્રુપમાં મોકલો

Gujarat PSI

14 Feb, 10:45


😱આજના ચાંદીના ભાવ 1 લાખને પાર, શું છે 1 કિલો ચાંદીની કિંમત?

➡️ જાણો ગુજરાતીમાં :
https://goldsilverbhav.in/todays-silver-prices-9/

Gujarat PSI

14 Feb, 09:32


📮ગ્રામીણ ડાક સેવક ભરતી માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર

➡️ લિંક : https://gujbharti.in/india-post-gds-recruitment/

Gujarat PSI

11 Feb, 10:26


🤩 10 પાસ ભારતીય ડાક વિભાગમાં આવી મોટી ભરતી

⇨પગાર ધોરણ : ₹29,380 સુધી
⇨કુલ જગ્યાઓ : 21,413
⇨છેલ્લી તારીખ : 03/03/2025

➡️ વાંચો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી : https://jankari25.com/india-post-gds-recruitment-2025/

🙏 આ મેસેજ તમારા મિત્રોને પણ શેર કરો 🙏

Gujarat PSI

09 Feb, 11:57


🤩 C DAC માં આવી 740 જગ્યાઓ માટે મોટી ભરતી

⇨કુલ જગ્યાઓ : 740
⇨છેલ્લી તારીખ : 20/02/2025

➡️ વાંચો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી : https://jankari25.com/c-dac-recruitment-2025/

🙏 આ મેસેજ તમારા મિત્રોને પણ શેર કરો 🙏

Gujarat PSI

06 Jan, 03:52


👷‍♂️🚧 RRB Technician Grade-3 2024 Answer Key Out:

https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=92089&orgId=2667

😍 Calculate Your Marks:
https://rankpandit.in/rrb-technician-grade-3-2024

😊Don't Forget To Share This Message with Your Friends!!

Gujarat PSI

23 Dec, 12:55


🚊 RRB JE 2024 Answer Key Out:

https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=91775&orgId=1907

😍 Calculate Your Marks: https://rankpandit.in/rrb-je-cbt-1-2024

😊Don't Forget To Share This Message with Your Friends!!

Gujarat PSI

22 Dec, 09:08


🤩 આજે છેલ્લો દિવસ : બેંકમાં નોકરી લેવાની ઉત્તમ તક, આવી ક્લાર્કની નવી ભરતી

⇒પગાર ધોરણ: ₹19,000+

➜ વાંચો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં : https://gujbharti.in/nainital-bank-clerk-recruitment-2024/

Gujarat PSI

18 Dec, 12:43


🤩 UPSCમાં આવી સારા પગારવાળી ભરતી

⇒લાયકાત : કોલેજ પાસ
⇒છેલ્લી તારીખ : 24/12/2024

➜ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વાંચો ગુજરાતીમાં : https://gujbharti.in/upsc-cisf-recruitment-2024/

Gujarat PSI

17 Dec, 13:24


🚂 RRB RPF SI 2024 Answer Key To Be Out Today (06:00 PM):

https://rrb.digialm.com/EForms/configuredHtml/1181/91610/login.html


😍 Calculate Your Marks: https://rankpandit.in/rrb-rpf-si-2024

😊Don't Forget To Share This Message with Your Friends!!

Gujarat PSI

16 Dec, 13:39


🌺 SSC Stenographer 2024 Answer Key Out:

https://ssc.digialm.com//EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=89699&orgId=32874

😍 Calculate Your Marks:
https://rankpandit.in/ssc-stenographer-2024

😊Don't Forget To Share This Message with Your Friends!!

Gujarat PSI

13 Dec, 13:34


🤔 શું તમે કોલેજ પાસ છો ? તો તમારા માટે SBI બેંક આવી છે કલાર્કની ભરતી

⇨પગાર : ₹24,050 થી શરૂ
⇨ છેલ્લી તારીખ: 27/12/2024

➜ વાંચો આ ભરતી વિશે ની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં : https://gujbharti.in/sbi-clerk-recruitment-2024/

Gujarat PSI

05 Dec, 02:54


😍 RRB ALP CBT-1 2024 Answer Key Out:

https://rrb.digialm.com//EForms/configuredHtml/1181/91195/login.html

😍 Calculate Your Marks:
https://rankpandit.in/rrb-alp-stage-1

😊Don't Forget To Share This Message with Your Friends!!

Gujarat PSI

04 Dec, 10:33


😳GCRI અમદાવાદમાં આવી 198 જગ્યાઓ માટે ભરતી

💵 પગાર : ₹68,000 થી શરૂ
📅 છેલ્લી તારીખ: 05/12/2024

➡️વધુ માહિતી માટે :
https://gknews.in/gcri-recruitment/

Gujarat PSI

02 Dec, 08:45


🤩 રેલવે માં આવી 1785 જગ્યાઓ માટે મોટી ભરતી

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 27/12/2024

ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :
https://gknews.in/rrc-ser-kolkata-recruitment/

Gujarat PSI

29 Nov, 13:03


😍 SSC MTS Answer Key Declared

Answer Key Link:
https://ssc.digialm.com//EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=89696&orgId=32874

😍 Calculate Your Marks:
https://rankpandit.in/ssc-mts-2024

😊Don't Forget To Share This Message with Your Friends!!

Gujarat PSI

27 Nov, 10:29


બ્રેકિંગ ન્યૂઝ : 🤩 ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષાના બધા ઉમેદવારોના માર્કસ જાહેર

➡️ જુઓ તમારે કેટલા માર્કસ આવ્યા હતા :
https://gknews.in/gujarat-forest-guard-result-2024/

Gujarat PSI

26 Nov, 07:10


🔥કૉલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 640 જગ્યાઓ પર આવી ભરતી..🤩

➡️ પોસ્ટ: મેનેજમેન્ટ ટ્રેઇનીઝ
➡️ પગાર ધોરણ: ₹ 50,000/- થી શરૂ..

➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે: https://mahitimanch.com/cil-mt-recruitment-2024/

Gujarat PSI

23 Nov, 10:39


🤩ફોરેસ્ટ નું પરિણામ જાહેર.. 823 પોસ્ટ માટે પરિણામ જાહેર થયું અને પ્રતીક્ષા યાદી પણ જાહેર

➡️ જુઓ પરિણામ : https://gknews.in/gujarat-forest-guard-result-2024/

Gujarat PSI

22 Nov, 11:03


😳 10 પાસ ITI વાળા માટે જોરદાર ભરતી

⇨ કુલ જગ્યાઓ : 150
⇨છેલ્લી તારીખ : 25/11/2024

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો :
https://gknews.in/bdl-india-recruitment-2024/

🤓 ખાસ: આ મેસેજ ને તમારા બધા ગ્રુપમાં મોકલો

Gujarat PSI

20 Nov, 06:06


😱 GPSC માં આવી મોટી ભરતી, પગાર ₹44,900

➡️ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :
https://gknews.in/gpsc-assistant-engineer-recruitment/

Gujarat PSI

19 Nov, 09:49


🤩 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માં આવી મોટી ભરતી

⇨કુલ જગ્યાઓ: 253
⇨પગાર : ₹1,02,000 સુધી

➜આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આ લિંક પર જાઓ :
https://gknews.in/central-bank-of-india-so-recruitment/

Gujarat PSI

19 Nov, 03:35


*🎁OBC/EWS ના વિદ્યાર્થીઓ માટે સરકારી પરીક્ષાઓની તૈયારી સ્કોલરશીપ અંતર્ગત🎖️*

*🎟️સવારની જનરલ બેચ🎫*

*🆓 ફ્રી ડેમો લેક્ચર*
🗓️ 21 થી 23 નવેમ્બર, 2024
⏱️ સવારે 08:30 થી 10:30

📚GCERT/NCERT અનુરૂપ અભ્યાસક્રમ

🔸ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન
🔹 ડેઇલી (OMR/MCQ) ટેસ્ટ
🔸 અદ્યતન સુવિધા સભર ડિઝીટલ A.C વર્ગખંડ

🏬રહેવા તથા જમવાની સુવિધા સાથે..

🚩 સૌથી વધુ પરિણામ આપતી જૂનાગઢની વિશ્વસનીય સંસ્થા 🎳

*WORLD INBOX ACADEMY*
📍 રજીસ્ટ્રેશન માટે સંપર્ક :
☎️ 7575003111

🔖Join With Us on :

https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy

https://t.me/worldinboxacademyjunagadh

Gujarat PSI

18 Nov, 03:33


😳 રેલ્વે માં આવી મોટી ભરતી, તમે ફોર્મ ભર્યું કે નહિ ?

⇨કુલ જગ્યાઓ: 5,647
⇨છેલ્લી તારીખ: 03-12-2024

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આ લિંક પર જાઓ :
https://gknews.in/rrc-nfr-recruitment/

આ મેસેજ તમારા બધા ગ્રુપમાં મોકલો.

Gujarat PSI

17 Nov, 13:09


🤩 NFC India માં આવી ભરતી

⇨કુલ જગ્યાઓ: 300
⇨લાયકાત : 10 પાસ, ITI

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે :
https://gknews.in/nfc-recruitment/

Gujarat PSI

17 Nov, 07:57


😳 નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં આવી કોન્સ્ટેબલની ભરતી

⇨કુલ જગ્યાઓ: 164
⇨પગાર : ₹44,900

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે :
https://gknews.in/nia-recruitment/

Gujarat PSI

17 Nov, 03:12


🤩 NLC India માં આવી મોટી ભરતી

⇨કુલ જગ્યાઓ: 332
⇨પગાર: ₹43,200

➜આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આ લિંક પર જાઓ :
https://gknews.in/nlc-recruitment/

Gujarat PSI

15 Nov, 15:09


🤩 GPSC માં આવી 340+ જગ્યાઓ માટે મોટી ભરતી

⇨પગાર : ₹44,900 થી શરૂ
⇨ફોર્મ ભરવા છેલ્લી તારીખ: 30/11/2024

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :
https://gknews.in/gpsc-assistant-engineer-recruitment/

Gujarat PSI

15 Nov, 09:25


🤩 ITBP માં આવી કોન્સ્ટેબલની મોટી ભરતી

⇨કુલ જગ્યાઓ: 526
⇨છેલ્લી તારીખ: 14/12/2024

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :
https://gknews.in/itbp-telecom-recruitment/

Gujarat PSI

15 Nov, 02:23


🤩 RAILTEL માં આવી ભરતી

⇨કુલ જગ્યાઓ: 40
⇨છેલ્લી તારીખ: 30/11/2024

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે:
https://gknews.in/railtel-apprentice-recruitment/

Gujarat PSI

14 Nov, 13:25


😇આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

CAPF માં આવી મોટી ભરતી

⇒જગ્યાઓ : 345
⇒છેલ્લી તારીખ: 14/11/2024

➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો :
https://gknews.in/capf-recruitment-2024/

Gujarat PSI

14 Nov, 06:57


😳 10 પાસ ITI વાળા માટે જોરદાર ભરતી

⇨ કુલ જગ્યાઓ : 150
⇨છેલ્લી તારીખ : 25/11/2024

➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો : https://gknews.in/bdl-india-recruitment-2024/

🤓 ખાસ: આ મેસેજ ને તમારા બધા ગ્રુપમાં મોકલો

Gujarat PSI

13 Nov, 10:21


🤩 IDBI બેંક માં આવી મોટી ભરતી 😳

➡️કુલ જગ્યાઓ : 1000
➡️પગાર : ₹29,000
➡️છેલ્લી તારીખ : 16-11-2024

➡️ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર જાઓ :
https://gknews.in/idbi-executive-recruitment-2024/

🙏 આ મેસેજ બધા ગ્રુપમાં મોકલો જેથી કોઈ જરૂરિયાતમંદ ને નોકરી મળી શકે

Gujarat PSI

19 Sep, 02:02


😳 CCE નું પરિણામ જાહેર

➡️ જોવા માટે : https://gknews.in/gsssb-cce-result-2024/

Gujarat PSI

26 Aug, 17:11


દરેક મિત્રો અત્યારે જ આપણી WhatsApp ચેનલમાં Join થઈ જાઓ: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Gujarat PSI

14 Mar, 11:56


🤩 પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું વિગતવાર નોટીફીકેશન જાહેર

➡️ અત્યારે જ ડાઉનલોડ કરો: https://gknews.in/gujarat-police-constable-bharti-2024/

Gujarat PSI

01 Feb, 09:07


🥳 ફોરેસ્ટ ગાર્ડ ના કોલલેટર ડાઉનલોડ શરૂ

➡️ તમારું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/49844oW

Gujarat PSI

08 Jan, 05:43


🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી

🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi

🔸આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે

Gujarat PSI

04 Jan, 16:05


➡️વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે

Gujarat PSI

04 Jan, 16:05


👉યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત

➡️9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે

@GUJ_NEWS

Gujarat PSI

04 Jan, 16:05


🇮🇳👉 @GUJ_NEWS

Gujarat PSI

04 Jan, 11:10


👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે

Gujarat PSI

04 Jan, 11:10


👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી 2024ના રોજ ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર એક સેમિનાર યોજાશે.

Gujarat PSI

04 Jan, 11:10


👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે

Gujarat PSI

04 Jan, 11:10


#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી
🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે
🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી
🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા
🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે

Gujarat PSI

04 Jan, 11:10


👉સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર

👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે કરી ભરતીની જાહેરાત

#election😁

Gujarat PSI

03 Jan, 11:03


👉વિદ્યાર્થીઓને સરળતા: ગુજરાતે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS કર્યું લોન્ચ

👉રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું

👉GCAS- GUJARAT COMMON ADMISSION SERVICE

👉14 University સાથે જોડાણ

@Edu_world🇮🇳

Gujarat PSI

02 Jan, 17:25


👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી એ ‘Towords Net Zero’ પર સેમિનાર યોજાશે

👉જેમાં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે

Gujarat PSI

02 Jan, 17:25


👉🇮🇳આજે રાજસ્થાનમાં ભારત અને #UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન 2024' શરૂ થશે

Gujarat PSI

01 Jan, 13:39


👉ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે રચ્યો નવો ઈતિહાસ

👉શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રથમ એક્સ-રે પોલરિમીટર સેટેલાઈટ એક્સપોસેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

Gujarat PSI

01 Jan, 13:22


👉ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે વન ડે મેચના ફોર્મેટમાંથી સન્યાસ જાહેર કર્યો

પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા તેમણે આ જાહેરાત કરી

@GUJ_NEWS