💥WebKooF For Government Aspirants 💥 @gsssb_webkoof Channel on Telegram

💥WebKooF For Government Aspirants 💥

@gsssb_webkoof


webkoof
💥GPSC + CCE + PSI + Constable ના પેપર નું ટોપિક મુજબ સમજૂતી
📍 કરંટ માટે સ્પેશ્યલ વિડિઓ સાથે ની you tube chennal અને પેપર solution

💥 WebKooF For Government Aspirants 💥 (English)

Are you an aspiring government employee looking to crack those tough exams and secure your dream job in the public sector? Look no further than WebKooF For Government Aspirants! This Telegram channel is dedicated to providing valuable study materials, tips, and guidance to help you succeed in your government exams. Whether you're preparing for SSC, UPSC, or any other government recruitment exam, WebKooF has got you covered. Join our community of like-minded individuals who are all working towards achieving their career goals. Stay updated with the latest exam notifications, syllabus changes, and important dates. Don't let the competitive nature of government exams intimidate you, with WebKooF by your side, you'll be well-prepared and confident on exam day. Start your journey towards a rewarding career in the government sector today with WebKooF For Government Aspirants!

💥WebKooF For Government Aspirants 💥

21 Jan, 18:06


▫️ગંજીફો - મૈસુર શૈલી ( GPSC 2021)

▫️હિંડોળા રાગ આધારિત - બૂંદી શૈલી ( GPSC 2019)

▫️બની ઠાની - કિશનગઢ શૈલી (UPSC 2018)

▫️જીવન ચક્ર - ભાવ ચક્ર બૌદ્ધ - થાંકા શૈલી (GPSC 2018)


બસ આવી રીતે કામ 🧘‍♂કામનું અલગ તારવતા જવાનું....
એટલે તરી જઈએ....🏊‍♀🏊‍♀

મઝા આવે તો share કરી દેજો....
👇👇
https://t.me/gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

21 Jan, 17:59


પીઠોરા - છોટાઉદેપુર આદિવાસી ( રાઠવા આદિવાસી )
વારલી - ડાંગ આદિવાસી + મહારાષ્ટ્ર ની માશે કોમ

ધ્યાન માં રાખવું....👆👆

💥WebKooF For Government Aspirants 💥

21 Jan, 17:56


Good nights....

યાદ રાખવા જેવું....

🌈 ચિત્રકલા 🎨

પૈટકર - પં.બગાલ + ઝારખંડ + ઓડિશા ( પૂર્વ વિસ્તાર )

પટુઆ - પ. બંગાળ

પટ્ટચિત્ર - ઓડિશા.


ધ્યાન દઈને વાંચવી પડે....🎭🎭

💥WebKooF For Government Aspirants 💥

21 Jan, 12:32


To the point sessions --> review 😊

સારંગ બેચ અને અંતિમ બેચ.
બંનેમાં આ સેશનના વિડીયો મુકાય છે...

App link 🖇️
https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

💥WebKooF For Government Aspirants 💥

21 Jan, 07:45


આના જેવું... થોડુક અજાણ્યું....

▫️આનંદ ભવન - નેહરુ નિવાસસ્થાન ( સ્વરાજ ભવન )

▫️ત્રિમૂર્તિ ભવન - નહેરુ મૃત્યુ સુધી ત્યાં રહ્યા.

▫️સેવાગ્રામ - મહાત્મા ગાંધી દ્વારા સ્થાપના રચનાત્મક કાર્યો કરવા ( સાબરમતી આશ્રમ પછી 1930 બાદ ત્યાં રહ્યા )

▫️પવનાર - વિનોબાભાવે ભૂદાન ચળવળ નું કેન્દ્ર

આવી વધુ પોસ્ટ જોવા....👇
https://t.me/gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

21 Jan, 03:40


🔥ઋગ્વેદ - સૌથી વધુ પુછાયેલ વેદ 🔥

▫️આર્યો દ્વારા લખાયેલ - ઇ સ પૂર્વે 1200 ( GCERT)

▫️સૌથી પ્રાચીન /જૂનો

▫️10 મંડળ - 1028 ઋચા - 10580 મંત્ર

▫️1 અને 10 મંડળ - નવા ( GPSC )

▫️2 થી 7 મંડળ - પ્રાચીન

▫️ઋગવેદ ગાયન કરનાર - હોતૃ

▫️ઋગવેદ નો ઉપવેદ - આયુર્વેદ ( GPSC )



આ રીતે તમામ ટોપિક ને કરો .... કામનું કામનું યાદ રાખીલો ... અંતે પેપર માં fact જ કામ લાગે....

આવી વધુ પોસ્ટ જોવા જોઈન 👇
https://t.me/gsssb_webkoof


Video 👇
https://www.instagram.com/reel/DFDYzqLz-og/?igsh=ODdpNW80cDJ3a29m

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 09:03


સારંગ બેચમાં...જે કરાવ્યું તેને પચાવી જશો એટલે....

જ્યાં માર્ક SKIP થાય...એ SCORE થશે 🔥🔥🔥

સારંગ બેચ 100 રૂપિયા માં....પર્યાવરણ અને અર્થશાસ્ત્ર 👇
https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 09:02


લેક્ચર માં..... શરૂઆત જ આ વિધાનો થી કરેલ છે...

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 09:02


બેઠા વિધાન આપણે મુકેલ pdf માંથી લીધા છે.....

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 09:01


આપણે શરૂઆત જ અહીંયાથી કરેલ છે....

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 09:00


કાલની gpsc નું પેપર
👇આ પ્રશ્ન માં જવાબ શું આવશે.....

જો આવડી ગયો તો પેહલી જ વાર માં આવડશે....
નહીતો માથું ખંજવાળશો .....

આપણે સારંગ બેચ માં... ભણાવ્યું જ છે...
પરંતુ ક્યાં શબ્દો પકડવા એ આવા પ્રશ્નમાંથી શીખવા મળે......👆

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 04:40


GPSC નજર લગવજો....

હવે પૅટર્ન પકડજો...........

💥WebKooF For Government Aspirants 💥

20 Jan, 03:33


Good morning ❤️

Webkoof TIPS For crack exam

🔺🔺વારસો - આટલું તો કરવું જ

સ્થળો - મંદિર , સ્તૂપ , ગુફા, ફરવાલાયક સ્થળો , ધાર્મિક સ્થળો , હેરિટેજ સાઇટ
( સ્થળ - રાજા - સમયગાળો)

ભારત ના વંશ રાજા અને સ્થાપત્ય
ઉદાહરણ - ગુપ્ત વંશ , ગુજરાત નો સોલંકી કાળ

મેળાઓ, નૃત્ય - જાતિ (આદિવાસી સંસ્કૃતિ ખાસ કરવા ) અને સ્થળ

ભારત ના નૃત્ય , ભારત ની ચિત્રકાળા, ભારત ના નાટ્યસ્વરૂપો .....આ ક્યાં રાજ્ય માં છે એ જોઈ લેવા.

ભાષા + વેદ + ગ્રંથો + વૈદિક સાહિત્ય + વિદ્યાપીઠ ...most imp

વાવ કુંડ..ગુજરાત ના જ કરવા....

ગુફા + શિલાલેખો... ઇતિહાસ ને સંલગ્ન
( અશોક રિલેટેડ વધારે - ધર્મ રીલેટેડ કરવા જૈન બૌધ્ધ હિન્દુ )

પાંચ તળાવો + હેરિટેજ સ્થળો + 4 વેદ + 4 પીઠ + 25 વનમહોત્સવ + અલગ અલગ ઉજવતા ઉત્સવો. .

કરંટ અનુસાર રાજ્ય અને ઉજવતા ઉતસવો...

આટલું...... fact base જોઈ લેવું.....☝️🫵.

By - webkoof.

💥WebKooF For Government Aspirants 💥

19 Jan, 16:09


To the point Video sessions note...

💥WebKooF For Government Aspirants 💥

19 Jan, 16:08


આ સેશનમાં આ પ્રકારના દાખલા પણ સમજાવેલા છે..

💥WebKooF For Government Aspirants 💥

19 Jan, 16:07


સામાન્ય ભૂગોળ To the point sessionsમાં અક્ષાંશ અને રેખાંશ (ગ્રીનીચ રેખાના દાખલા) સાથે વિડીયો session અપલોડ થઈ ગયું છે.

આ વિડીયો સેશન તમે WebkooFની સારંગ બેચ તથા અંતિમ બેચમાં જોઈ શકશો...🔥🔥

💥WebKooF For Government Aspirants 💥

19 Jan, 08:09


આના પર to the point sessions webkoof અંતિમ તથા સારંગ બેચ માં શરૂ છે...

Solar system video session મુકાઈ ગયું છે..

આજ અક્ષાંશ, રેખાંશ, પૃથ્વીની ગતિ અને ઋતુઓની વિભાવનાનું session મુકાશે..

આ sessions ની ખાસિયત..
ટૂંકો levture.. સીધી જ વાત..
બધું આવી જશે.... 🔥

જે લોકો આ બેચ માં નથી. તેઓ ફટાફટ આ બેચમાં ઓન રોલ કરી લેજો....

App link: https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

💥WebKooF For Government Aspirants 💥

19 Jan, 04:37


Good morning ❤️

Webkoof TIPS For crack exam

દરરોજ સવારમાં એક વિષય જોઈશું

ભૂગોળ

છેલ્લી ઘડીએ રિવિજન ...............

📌હિમાલય અને ઉત્તર ભારત માંથી...પાસ( નાથુલા પાસ ને એ બધા ) , શિખરો , દુર્ગ , ખીણ , કરવા

📌નદી - બંધ - શહેર - ધોધ - પરિયોજના

📌 અભ્યારણો અને નેશનલ પાર્ક , ટાઇગર રિઝર્વ , હાથી રિઝર્વ , વેટલેન્ડ


📌 નદી ઉદગમ સ્થાન અને રાજ્યો

📌 સૌથી મોટું , નાનું , ઊંચું ( current updated )

📌પરિવહન , રેલવે , નદી પરિવહન , બંદરો , હવાઇમથકો - factbase

📌ખનીજો અને રાજ્ય

📌રાજ્યો સરહદ , નકશો ખાસ.... ( વિવિધ દરિયાઈ સરહદ , દેશ અને રાજ્ય સરહદ જેવા મુદ્દા )🔺

📌 ભૌતિક ભૂગોળ - બ્રહ્માંડ , અક્ષશ , રેખાંશ , પૃથ્વી સંરચના , ભૂમિ સ્વરૂપ

📌 ઉદ્યોગ અને રાજ્ય

📌ઉર્જા અને રાજ્ય ( વિદ્યુતમથકો , અનુમથકો )

📌 આકડાકીય માહિતી - વનવિસ્તાર , સાક્ષરતા , વસ્તી , રાજ્યો વિસ્તાર , જાતિ

📌જમીન અને તેના પ્રકાર , જમીન સ્વરૂપો.
જૂનું અને નવું સ્વરૂપ , ખનીજો ( બેસાલ્ટ , અગ્નિકૃત)


🫵આટલા મુદાઓમાં phd નહિ પણ , fact જ જોવાનું છે.

By Webkoof🫵

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 17:33


વાવીશું જાતને, પામીશું જાતને;
ખેંચીશું જાત જોડીને હળ આપણે.


लगे रहो 🔥🔥

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 17:22


Good night

Webkoof TIPS For crack exam

☑️યાદ નથી રહેતું તો , Notes બનાવો

☑️વાંચવું નથી ગમતું તો , માધ્યમ બદલાવો ( બુક ↔️ વિડિયો ↔️ શોર્ટ નોટ )

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 15:51


Update....કરી લેજો👆

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 15:51


🟠India’s Ranking in the Henley Passport Index 2025

🔸India’s 2025 Rank : 85th
🔸India’s 2024 Rank : 80th
🔸Top Country :Singapore (1st)
🔸Data Source : Henley Passport Index (IATA data)
🔸Purpose of Index : Assess global mobility and passport power

🟠Top 10 Countries 🟠
1st. Singapore
2nd. Japan
3rd. Finland, France, Germany, Spain, Italy, South Korea
4th. Austria, Landmark, Ireland, Luxembourg, Netherlands, Sweden, Norway
5th. New Zealand, Switzerland, Portugal, United Kingdom
6th. Australia, Greece
7th. Canada, Malta, Poland
8th. Czechia, Hungary
9th. Estonia, United States
10th. Latvia, Lithuania, Slovenia, UAE

#CurrentAffairs

Credit - webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 12:09


ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી તૈયારી ઘણી સારી હોય છે. પરંતું અમુક વિષયો ને લીધે કે ટોપિકને લીધે આપણો આત્મવિશ્વાસ ઘટી જતો હોય છે ...

આવા જ બે વિષયો પર્યાવરણ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો મોટે ભાગે SKIP કરવાનું વિચારતા હોય, ત્યારે તેને SCORE માં લાવવા માટે આપણે સારંગ બેચ લાવેલા.....

હવે આ બંને વિષયો પૂરા થઈ ગયા છે..
અત્યારે ઑફર માં ચાલુ છે.... માત્ર 100 રૂપિયા.


તૈયારી કરવા સમયે તમારો confidance ઘટાડતી બાબતો ને ધ્યાનમાં લઈને એ મુજબ આપણે હંમેશા કઈક પીરસવાનું રાખીએ છીએ.....

તો હવે તૈયારી માં , તમને કઈ બાબત એવી છે કે જે તમારો આત્મવિશ્વાસ ઘટાડે છે.....

તમને કેવું કન્ટેન્ટ / વિડિયો લેક્ચર / કોર્સ /વિષય / note મળે...તો તમારી તૈયારી માં helpful થાય ....

જણાવજો.... તમારા મંતવ્ય પરથી કઈક નવુ લાવીએ.....

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 09:40


કરંટ માં દરિયો ફાફોળવા ન બેસવું......

ઉપર મુકેલ pdf..... ઑગસ્ટ થી 10 ડિસેમ્બર સુધી કરંટ કવર કરેલ છે....

બાકીનું કરંટ તેમાં add થશે.....

આવતી તમામ પરીક્ષા માટે.. માર્ક આપશે👆

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 09:39


આવું જ મટીરીયલ મેળવવા....

🔰Webkoof સાથે જોડાયેલ રેહવા...

🔰નીચેના માધ્યમમાં થકી જોડાય શકો....

1. Youtube 👇
https://youtube.com/@webkoof?si=QbLYwAZk2EG-mZcj

2 ઈન્સ્ટાગ્રામ page 👇
https://www.instagram.com/webkoof_by_jikadrasir?igsh=OGplbHA1YW5hODF3

3. App ઇન્સ્ટોલ કરી શકો.
https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

4.telegram chennal
https://t.me/gsssb_webkoof


Webkoof 🙏

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 09:39


Most IMP કરંટ ટોપિક......👆

ભારત અને ગુજરાત વાંચી લઈએ...

પરંતુ વિશ્વના દેશ નું કાઇ પૂછાય તો માટે ભાગે તુક્કા લગાવવા પડે.....

કોર્નર પ્રશ્નો જ્યાંથી નીકળે.... તેવા તમામ કરંટ
છેલ્લા છ મહિના ના.....

👆👆👆

છેલ્લા છ મહિના કરંટ....સ્પેશયલ

STI 📚CCE 🫡POLICE

💥WebKooF For Government Aspirants 💥

13 Jan, 07:58


ખાલી એક વાર ...... જોઈ નાખજો.

કલાકો ના કલાકો નહિ .....

ઓછા સમય માં....to the પોઇન્ટ કામનું કન્ટેન્ટ 🔥👆

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 13:43


માત્ર 75 રૂપિયા નો નાનકડો કોર્સ ...

2 થી 3 માર્ક અપાવી જાય છે....🔥🔥

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 13:41


જે મુકાઈ એ વાંચતા રહેજો.....

માર્ક આપશે ગેરંટી....👍👍

અહી સુવિચાર ઓછા , કન્ટેન્ટ વધારે આવશે...

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 13:24


Axiom mission.......


Pdf ▫️isro...

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 13:23


બીમાં સખી યોજના......

Pdf ▫️ યોજના

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 13:11


આજે લેવાયેલ gpsc ટેકનિકલ નું પેપર.....

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 07:12


પંચવર્ષીય યોજના.....

1966 થી 1969... પ્લાન હોલિ ડે
1977 થી 1980...રોલિંગ પ્લાન
1991 થી 1992... વાર્ષિક યોજના

આ ત્રણ યાદ હોય એટલે 12 પંચવર્ષીય યોજના યાદ રહી જાય.....

ચાલો જવાબ આપો....

છેલ્લી પંચવર્ષીય યોજના ક્યાં વર્ષમાં પૂર્ણ થઈ ?????

💥WebKooF For Government Aspirants 💥

12 Jan, 04:23


અગત્યના કાર્ડ અને નંબર

ઉદાહરણ - આધાર કાર્ડ - 12 આંકડા

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

🔸SWIFT : Society for Worldwide Interbank Financial Telecommunications : 8-11

🔹MICR : Magnetic Ink Character Recognition : 9

🔸PAN CARD : Permanent Account Number Card : 10

🔹IFSC : Indian Financial System Code : 11

🔸UIDAI : Unique Identification Authority of India (Adhar Card) : 12

🔹UMANG : Unified Mobile Application for New-age Governance : 13 Language

🔸RBI KEHTA Hain : 14 Lauguages

🔹Ayushman Bharat I'd : 14.

🔸COWIN : Covid Vaccine Intelligence Network : 16

🔹Debit CARD : 16

🔸NEFT : National Electronic Funds Transfer : 16

🔹BHIM : Bharat Interface for Money : 20

🔸LEI : Legal Entity Identifier : 20

🔹RTGS : Real Time Gross Settlement : 22.

🔹 GST ????

કૉમેન્ટ આપો ????


By - Webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬

💥WebKooF For Government Aspirants 💥

11 Jan, 14:52


યાદ રાખવા જેવા ...
ધ્યાન રાખવા જેવા.... સ્થળો....

સિંધુખીણ સંસ્કૃતિ 👇

સૌથી મોટું સ્થળ - રાખીગઢ (ભારત)
સથી મોટું સ્થળ - ધોળાવીરા (ગુજરાત)
સૌથી વધુ વસ્તી - કુંતાસી ( GPSC 2018 વિધાન વાક્ય )

કૃષિ ક્રાંતિ કેન્દ્ર - કાલીબંગન
પશુપાલન કેન્દ્ર - નેસડી

🎯To the point by webkooof 🔰👇

જોઈન કરો... Webloof

💥WebKooF For Government Aspirants 💥

11 Jan, 14:46


1 માર્ક ✍️ ટ્રિક →✍️

મુખ્ય ભારતીય ફિલસૂફી અને કર્તા


🔰નયે ગૌતમ (નવું + ગૌતમ) ⇒ ન્યાય દર્શન + ગૌતમ (કર્તા)

🔰 સારા કપિલ (સારા + કપિલ ) ⇒ સાંખ્ય દર્શન + કપિલ મુનિ (કર્તા)

🔰 વૈશ્વિક (વિશ્વ + ક ) ⇒ વૈશવિક દર્શન + કણાદ (કર્તા)

🔰 યોગ પથ (યોગ + પથ) ⇒ યોગ ફિલોસોફી + પતંજલિ (કર્તા)

🔰 પૂજા ( પુ + જા ) ⇒ પૂર્વ મીમાંસા દર્શન + જૈમિની ( કર્તા)

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

11 Jan, 13:28


નમસ્કાર મિત્રો,
સામાન્ય ભૂગોળનો કોર્સ થોડા દિવસોમાં લોન્ચ થશે...

👍

💥WebKooF For Government Aspirants 💥

11 Jan, 05:48


એક માર્ક આપે તેવી પોસ્ટ.....

🎯 to the point જ યાદ રાખવું....

વર્ષ , યોજના હેતુ, મંત્રાલય.....🫡

યાદ કરિલો...share કરિદો....

આવી પરીક્ષાલક્ષી માહિતી માટે જોડાઈ જાવ 👇
          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

10 Jan, 11:50


પર્યાવરણ નો સંપૂર્ણ કોર્સ .....

માત્ર રૂપિયા 75 😍

માત્ર કિમંત ઓછી છે... કન્ટેન્ટ નહિ 🔥

ઑફર ના છેલ્લા દિવસો....👇

https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

💥WebKooF For Government Aspirants 💥

10 Jan, 11:27


Pdf મુકાઈ ગઈ છે......

ક્યાં મળશે ?????

👇

App link 👇

https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol


Free material folder .....GCERT foler માં...👍

💥WebKooF For Government Aspirants 💥

09 Jan, 08:39


👉ધોરણ 7 ....

છેલ્લાં 2 પાઠ બાદ કરતાં...
બધા જ most imp છે...

🤟માત્ર 30 page....
🤟વધીને 1 કલાક થશે.....વાંચતા.

ભૂગોળ અને બંધારણ નું મસ્ત રિવિજન થઈ જશે

જ્યારે પૂરું થશે ત્યારે 100 % તમને🫵 feel થશે કે હવે પરીક્ષાનો👺 ડર નહિ...

પેપર ગમે તેવું આવે હેન્ડલ કરી લઈશું..💪

આટલુ કરી નાખો... એટલે કાલે બીજું આવે..🤠

બીજી pdf માટે જોઇન👇
@gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

08 Jan, 05:51


બ્લુ ફ્લેગ એ બીચ(🏖️) માટેનો વિશ્વ વિખ્યાત એવોર્ડ છે, જે 45 થી વધુ દેશોમાં લાગુ કરવામાં આવ્યો છે.

• તે ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) ના આશ્રય હેઠળ સંચાલિત છે, જે એક આંતરરાષ્ટ્રીય બિન-લાભકારી સંસ્થા છે.

• મુખ્ય મથક - કોપનહેગન


Oct-22 સુધીમાં
ભારતના 12 દરિયાકિનારાને પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

• 12 બીચ છે:

🏖️ શિવરાજપુર બીચ- ગુજરાત (દેવભૂમિ દ્વારકા)

🏖️ કપ્પડ - કેરળ

🏖️ રૂશીકોંડા - આંધ્ર પ્રદેશ

🏖️ ગોલ્ડન - ઓડિશા

🏖️ પદુબિદ્રી - કર્ણાટક

🏖️ રાધાનગર- આંદામાન અને નિકોબાર ટાપુઓ

🏖️ કાસરકોડ - કેરળ

🏖️ ઘોઘલા - દીવ

🏖️ પુડુચેરી - એડન

🏖️ કોવાલમ - ચેન્નાઈ, તમિલનાડુ

🏖️ Kadmat - લક્ષદ્વીપ

🏖️ મિનિકોય - લક્ષદ્વીપ

✍️ By WebkooF team..

આવી વધુ પોસ્ટ જોવા.....

Join 👇


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

07 Jan, 15:35


Exam ▫️CCE
Subject - પર્યાવરણ
ટોપિક - એવોર્ડ

સંપૂર્ણ પર્યાવરણ CCE સિલેબસ મુજબ

માત્ર 111👇

App લિંક https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

💥WebKooF For Government Aspirants 💥

04 Jan, 08:13


જો આવી રીતે પ્રશ્નોની પ્રેક્સિટ કરવામાં આવે તો તમારું કન્ટેન્ટ મજબૂત બનશે.....

તમારી યાદ રાખવાની ક્ષમતા વધશે....

તમે ટોપિક ને કેટલો સમજ્યા છો તેનો ખ્યાલ આવશે....

અઘરા mcq , સોલ્વ કરવાથી પરીક્ષામાં માર્ક નહી આવે..
પરંતુ તમને વારંવાર રિવિજન કરવતા મહત્વના પ્રશ્નો તમને માર્ક અપાવશે.....

આપણી ભૂલ એક જ હોય છે કે... આપણે દરેક વખતે નવા નવા data આધારિત પ્રશ્નો સોલ્વ કરતા હોય છે......

Source std 9 ભૂગોળ.

દરેક ધોરણ ની નવનીત ના mcq ની pdf મૂકી છે... આપણા ગ્રુપમાં...

જેમાં દરેક લેવલ ના mcq આપ્યા છે.....👍

💥WebKooF For Government Aspirants 💥

03 Jan, 16:04


બૌદ્ધ પરિષદ : સ્થાન, વડાઓ, શાસન


╭─❀⊰╯"પ્રથમ બૌદ્ધ પરિષદ"


સ્થાન ➛ રાજગૃહ (સપ્તપર્ણી ગુફા)
સમય ➛ 483 B.C.
પ્રમુખ ➛ મહાકાસપ
શાસન ➛ અજાતશત્રુ (હર્યક વંશ) ના સમયગાળા દરમિયાન.
હેતુ ➛ બુદ્ધના ઉપદેશોનું સંકલન બે પિટક, વિનય પિટક અને સુત્ત પિટકમાં કરવામાં આવ્યું હતું.

╭─❀⊰╯ “બીજું બૌદ્ધ પરિષદ”


સ્થાન ➛ વૈશાલી
સમય ➛ 383 B.C.
પ્રમુખ ➛ સબકામિર (સર્વકામની)
શાસન ➛ કાલાશોક (શિશુનાગ વંશ) ના શાસન દરમિયાન.
હેતુ ➛ શિસ્ત સંબંધિત મતભેદોને ઉકેલવા માટે, બૌદ્ધ ધર્મને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો, સ્થાપિત અને મહાસાંઘિક.

╭─❀⊰╯ "ત્રીજું બૌદ્ધ પરિષદ"


સ્થાન ➛ પાટલીપુત્ર
સમય ➛ 251 B.C.
વક્તા ➛ મોગ્ગલીપુટ્ટાથિસ
શાસન ➛ અશોક (મૌર્ય વંશ) ના સમયગાળામાં.

ઉદ્દેશ્ય ➛ સંઘના ભેદભાવ સામે કડક નિયમો બનાવીને બૌદ્ધ ધર્મને સ્થિરતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આખરે ધાર્મિક ગ્રંથોનું સંપાદન કરવામાં આવ્યું અને ત્રીજું પિટક અભિધમ્મપિટક ઉમેરવામાં આવ્યું.

╭─❀⊰╯ "ચોથી બૌદ્ધ પરિષદ"


સ્થાન ➛ કાશ્મીરનું કુંડલવન
સમય ➛ પ્રથમ સદી. ઇ.
પ્રમુખ ➛ વસુમિત્રા
ઉપપ્રમુખ ➛ અશ્વઘોષ
શાસન ➛ કનિષ્ક (કુશાન વંશ) ના સમયગાળામાં.
હેતુ ➛ બૌદ્ધ ધર્મનું હિનયાન અને મહાયાન બે સંપ્રદાયોમાં વિભાજન.

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

03 Jan, 09:25


jjj જ દેખાય છે ને..

આવું પરીક્ષા માં જ થાય...
ના આવડે એટલે ઝાંખું જ દેખાવા લાગે.😁😁😁😂😂😂

💥WebKooF For Government Aspirants 💥

03 Jan, 09:25


Ujala - 5th Jan, 2015
Ministry of power

Ujjwala - 1st May, 2016
Ministry of petroleum and natural gas

Ujjawala - 2007
Ministry of women and child development

Notice 🫵🫵🫵🫵

💥WebKooF For Government Aspirants 💥

03 Jan, 08:05


1 માર્ક ની જોડકું...👆

💥WebKooF For Government Aspirants 💥

03 Jan, 08:01


🫡Gk by Webkoof 🫡


મહત્વપૂર્ણ સંસ્થા અને તેમનું મુખ્ય મથક


🏣યુનો ન્યુ યોર્ક (યુએસએ)

🏣યુનિસેફ ન્યુયોર્ક (યુએસએ)

🏣UNCTAD જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣WHO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣ILO જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

🏣ICRC જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣WTO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣યુનેસ્કો પેરિસ (ફ્રાન્સ)

🏣WMO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣WIPO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣IOS જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣IAEA વિયેના (ઓસ્ટ્રિયા)

🏣OPEC વિયેના (ઓસ્ટ્રિયા)

🏣IMF વોશિંગ્ટન ડીસી (યુએસએ)

🏣WB વોશિંગ્ટન ડીસી (યુએસએ)

🏣IMO લંડન (યુકે)

🏣AI લંડન (યુકે)

🏣ICJ ધ હેગ (નેધરલેન્ડ)

🏣FAO રોમ (ઇટાલી)

🏣NATO બ્રસેલ્સ (બેલ્જિયમ)

🏣સાર્ક કાઠમંડુ (નેપાળ)

🏣આસિયાન જકાર્તા (ઇન્ડોનેશિયા)

🏣WWF ગ્રંથિ, Vaud (સ્વિટ્ઝરલેન્ડ)

🏣WEF કોલોની, (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣IHO મોનાકો

🏣ICC દુબઈ, (UAE)

🏣IUCN ગ્રંથિ, (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣UNWTO મેડ્રિડ, સ્પેન

Webkoof team

●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

02 Jan, 18:30


Economics.. સારંગ બેચ
ભારતનું આંતરમાળખું. (રેલવે પરિવહન)
🔥🔥


માત્ર 100 રૂપિયામાં 10000 ના કોર્સ જેવું .....

માત્ર કિંમત ઓછી છે... કન્ટેન્ટ નહીં 🔥

💥WebKooF For Government Aspirants 💥

02 Jan, 16:22


યાદ રાખવા જેવુ.....

🔥🔥🔥G 20🔥🔥🔥

🤝19 દેશ + આફ્રિકન યુનિયન + યુરોપિયન યુનિયન

હાલ... આયોજન બ્રાઝિલ

1લી - 2008 - વોશિંગ્ટન
17મી - 2022 - ઈન્ડોનેશિયા
18મી - 2023 - ભારત
19મી - 2024 - બ્રાઝિલ
20મી - 2025 - સાઉથ આફ્રિકા
21મી - 2026 - અમેરિકા

⭐️ G 20 ને વડુમથક નથી.
⭐️ સ્થાપના 1999
⭐️ બ્રાઝિલ ઘોષના 2024 -- વિશ્વ ભૂખમરા
અને ગરીબી નિવારણ માટે.
⭐️ થીમ - ન્યાયિક વિશ્વ અને ટકાઉ ગ્રહ

આવી જ માહિતી જોવા webkoof ને જોઈન કરો💫
👇👇
@gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

01 Jan, 15:53


યાદ રાખવા જેવું.. 🔥
👉 અનુચ્છેદ 60 : રાષ્ટ્રપતિની શપથ
👉 અનુચ્છેદ 69: ઉપરાષ્ટ્રપતિની શપથ
👉 અનુચ્છેદ 159: રાજ્યપાલની શપથ
👉 અનુચ્છેદ 99: સંસદ સભ્યોની શપથ

Webkoof...

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

01 Jan, 10:29


Gk + GS

PSI/ કોન્ટેબલ /CCE/GPSC

🔺સરકારી યોજના (સરકારી યોજનાઓ)🔻

Webkoof join કરો
@gsssb_webkoof


▪️ પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)
◾️કૌશલ્ય વિકાસ અને સાહસિકો મંત્રાલય
◼️જાન્યુઆરી 8, 2017

▪️PM ગરીબ કલ્યાણ યોજના (PMGKY)
◾️ નાણાં મંત્રાલય
◼️17 ડિસેમ્બર, 2016

▪️સ્કિલ ઈન્ડિયા (SI)
◾️કૌશલ્ય વિકાસ અને સાહસિકો મંત્રાલય
◼️ જુલાઈ 16, 2015

▪️ડિજિટલ ઈન્ડિયા(DI)
◾️ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય
◼️જુલાઈ 1, 2015

▪️રાષ્ટ્રીય ગોકુલ મિશન (RGM)
◾️કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ડિસેમ્બર
◼️ 16, 2014

▪️દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY)
◾️શક્તિ મંત્રાલય
◼️ 25 જુલાઈ, 2015

▪️પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMGKY)
◾️જળ મંત્રાલય
◼️જુલાઈ 1, 2015

▪️ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ્સ (GMS)
◾️ નાણાં મંત્રાલય
◼️ નવેમ્બર 4, 2015

▪️કિસાન વિકાસ પત્ર (KVP)
◾️નાણા મંત્રાલય
◼️માર્ચ 3, 2015

▪️અટલ પેન્શન યોજના (APY)
◾️નાણા મંત્રાલય
◼️મે 9, 2015

▪️પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)
◾️નાણા મંત્રાલય
◼️મે 9, 2015

▪️પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)
◾️નાણા મંત્રાલય
◼️મે, 9,2015

▪️પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)
◾️નાણા મંત્રાલય
◼️ એપ્રિલ 8, 2015

▪️પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)
◾️સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
◼️જાન્યુઆરી 22, 2015

▪️પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)
◾️નાણા મંત્રાલય
◼️ ઓગસ્ટ 28, 2014

▪️બેટી બચાવો, બેટી પઢાવો યોજના (BBBPY)
◾️મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
◼️જાન્યુઆરી 22, 2015

🟠 આવી જ પોસ્ટ જોવા માટે જોડાઈ જાવ

🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵

@gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

01 Jan, 04:33


Gk + GS
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ભારતીય બંધારણના મહત્વના સુધારાઓ - BY Webkoof

પ્રથમ સુધારો (1951) — નવમી અનુસૂચિ આ સુધારા દ્વારા સમાવવામાં આવી હતી.

બીજો સુધારો (1952) - સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ નિશ્ચિત કરવામાં આવ્યું હતું.

સાતમો સુધારો (1956) - આ સુધારા દ્વારા, A, B, C અને D વર્ગોમાં રાજ્યોનું વિભાજન નાબૂદ કરવામાં આવ્યું અને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું.

દસમો સુધારો (1961) - દાદરા અને નગર હવેલીનો ભારતીય સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો.

12મો સુધારો (1962) - ગોવા, દમણ અને દીવને ભારતીય સંઘમાં જોડવામાં આવ્યા.

13મો સુધારો (1962) — બંધારણમાં એક નવી કલમ 371 (A) ઉમેરવામાં આવી હતી, જેમાં નાગાલેન્ડના વહીવટ માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હતી. નાગાલેન્ડને 1 ડિસેમ્બર 1963ના રોજ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

14મો સુધારો (1963) — પોંડિચેરીને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પ્રથમ સૂચિમાં ઉમેરવામાં આવ્યું હતું અને આ કેન્દ્રશાસિત પ્રદેશો (હિમાચલ પ્રદેશ, ગોવા, દમણ અને દીવ, પોંડિચેરી અને મણિપુર)માં વિધાનસભાની સ્થાપના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

21મો સુધારો (1967) - 'સિંધી' ભાષાને આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી.

22મો સુધારો (1968) - સંસદને મેઘાલયને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપિત કરવાની અને વિધાનમંડળ અને મંત્રી પરિષદની જોગવાઈ કરવાની સત્તા આપવામાં આવી હતી.

24મો સુધારો (1971) - સંસદને મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી હતી.

27મો સુધારો (1971) - પૂર્વોત્તર ક્ષેત્રના પાંચ રાજ્યો આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા અને બે કેન્દ્રશાસિત પ્રદેશો મિઝોરમ અને અરુણાચલ પ્રદેશની રચના કરવામાં આવી હતી અને સંકલન અને સહકાર માટે 'નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર કાઉન્સિલ'ની રચના કરવામાં આવી હતી. સ્થાપિત.

31મો સુધારો (1974) - લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 545 નક્કી કરવામાં આવી હતી. તેમાંથી 543 ચૂંટાયા છે અને 2 રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત છે.

@gsssb_webkoof

36મો સુધારો (1975) - સિક્કિમને ભારતીય સંઘમાં 22મા રાજ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું.

37મો સુધારો (1975) - અરુણાચલ પ્રદેશમાં વિધાનમંડળ અને મંત્રી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી.

42મો સુધારો (1976) - તેને 'મિની બંધારણ' નામ આપવામાં આવ્યું છે.

Credit - webkoof team

આવી જ પોસ્ટ જાણવા માટે જોઈન કરો
@gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

31 Dec, 18:52


2026ની 26મી જાન્યુઆરી નિમિતે તમે તમારા ગામ કે સ્કૂલના ગૌરવ બનો , સરકારી નોકરી પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ....

Welcome in 2025❤️🔥

💥WebKooF For Government Aspirants 💥

31 Dec, 12:06


▫️અર્થશાસ્ત્ર અને પર્યાવરણ

કિમંત પહેલેથી જ ઓછી છે...

હવે તેમાં પણ ઓફર નો લાભ...

એટલે મફતના ભાવ માં મળશે........👍

App link 👇
https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol

સાવ મફતમાં પણ ઘણું બધું મુકેલ છે....

જેમનો લાભ..free folder માં લઈ શકશો.....👍

💥WebKooF For Government Aspirants 💥

31 Dec, 12:04


2024 ની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે.....

🤝છેલ્લી વખત ... છેલ્લી ઓફર....2024

Webkoof App લિંક 👇
https://play.google.com/store/apps/details?id=co.thor.wmxol



અર્થશાસ્ત્ર અને પર્યાવરણ જેવા વિષયોને સરળ બનાવી તમારા સુધી પહોચાડવામાં webkoof સફળ રહ્યું છે...

સારંગ બેચ અર્થશાસ્ત્ર અને પર્યાવરણ માત્ર ▫️રૂ. 100

🔥હવે SKIP નહિ SCORE થશે 🔥

સારંગ કોર્સ પર 50% ઓફ ની ઓફર નો લાભ લઈ લેજો....

CCE મોક ટેસ્ટ 5 ▫️માત્ર 99

પરીક્ષા પહેલાની પરીક્ષા સ્વરૂપે તમારું મૂલ્યાંકન થાય તે હેતુ થી....

બંધારણ વિષયને ધ્યાનમાં રાખીને.....
     માત્ર ▫️31 રૂપિયામાં PYQ અને ટેસ્ટ.....

આ ઓફર માત્ર 1 દિવસ માટે જ રાખેલ છે.....

💥WebKooF For Government Aspirants 💥

30 Dec, 06:35




LIST OF G20 SUMMIT :-

✓ 1st G20 Summit 2008 : USA

✓ 16th G20 summit 2021 : Italy

✓ 17th G20 summit 2022 : Indonesia.

✓ 18th G20 summit 2023 : India.

✓ 19th G20 summit 2024 : Brazil.

✓ 20th G20 Summit 2025 : South Africa.

- WEBKOOF
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

29 Dec, 15:10


SCO માં ઘણા બધાને confusion હતું..

કોઈ જગ્યાએ ઇસ્લામાબાદ અને કોઈ જગ્યાએ કઝાકિસ્તાન આપેલ છે..

તે બંને ઉપર ની પોસ્ટ માં સમજાય જશે....👆👆

💥WebKooF For Government Aspirants 💥

29 Dec, 15:08


◾️ SOME IMPORTANT SUMMITs :-

◾️ G7 SUMMITs :-
♦️ G7 Summit 2022 : Germany : 48th.
♦️ G7 Summit 2023 : Japan : 49th.
♦️ G7 Summit 2024 : Italy : 50th.

◾️ G20 SUMMITs :-
♦️ G20 Summit 2022 : Indonesia : 17th.
♦️ G20 Summit 2023 : India : 18th.
♦️ G20 Summit 2024 : Brazil : 19th.

◾️ APEC SUMMITs :-
♦️ APEC Summit 2022 : Thailand.
♦️ APEC Summit 2023 : USA
♦️ APEC Summit 2024 : Brunei.
♦️ APEC Summit 2025 : South Korea.
♦️ APEC Summit 2026 : Peru.

◾️ BRICS SUMMIT :-
♦️ BRICS Summit 2024 : રશિયા કઝાન: 16th.

◾️ ASEAN SUMMIT :-
♦️ ASEAN Summit 2022 : વિયેન્ટિઆન : 44th & 45st

◾️ SCO Summit :-
♦️ Head of States.
♦️ Head of Governments.

♦️Head of State 2024 : કઝાકિસ્તાન
♦️Head of Governments 2024 : ઇસ્લામાબાદ

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●


આવી વધારે પોસ્ટ જોવા 👇
🔹Join
@gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

29 Dec, 04:11


કેલ્વિન - સેલ્સિયસ - ફેરાનહિટ.....

આ ત્રણ ની સરખામણી ઘણી વખત પૂછાય ગયેલ છે.....👆

💥WebKooF For Government Aspirants 💥

29 Dec, 04:10


Gk + Gs

મોટે ભાગે આવડવા છતાં મિસ્ટેક કરીએ તેવો સવાલ.........👆

વિજ્ઞાનના સામાન્ય પ્રશ્ન જે જૂના પાઠ્યપુસ્તક મુજબ સારી રીતે આપેલ છે.

Note બનાવતા જજો..👍

જોઈન ચેનલ 👇👇👇👇👇👇

#webkoof

💥WebKooF For Government Aspirants 💥

29 Dec, 04:09


Gm ❤️

Gk + Gs

વિજ્ઞાનના સામાન્ય પ્રશ્ન જે જૂના પાઠ્યપુસ્તક મુજબ સારી રીતે આપેલ છે.👍

https://t.me/gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 16:27


કોન્સ્ટેબલ/psi gk ....1 માર્ક ની પોસ્ટ છે...👆

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 16:27


G k - 16

🔹SAARC COUNTRIES🔹

📌South Asian Association for Regional Cooperation

🔺🔺Trick: APNI MBBS🔻🔻

A = Afghanistan

P = Pakistan

N = Nepal

I = India

M = Maldives

B = Bangladesh

B = Bhutan

S = Sri Lanka

જોઈન webkoof 👇

https://t.me/gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 16:27


Gk - 17

📌સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યો દેશ

શોર્ટ cut 🔻FRANCE - ફ્રાન્સ 🔺

F - France

R - Russia

A - America

N - સાયલન્ટ રાખવાનો

C - Chine

E - England

#Webkoof

For more join 👇
https://t.me/gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 16:27


Gk - 15

🔻🔻G7 + G8 + G20 🔺🔺

આ ફોર્મેટ યાદ રાખજો.....👍


https://t.me/gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 12:53


પાર્ટ 2 👍

• આયર્ન પાયરાઈટસને ખોટુ સોનું કહે છે.

• સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફોટોક્રોમેટિક કાચ બનાવવા, નિશાન કરવા, શાહી બનાવવા થાય છે. (મતદાતાઓની આંગળી પર નિશાન લગાવાય છે)

• સિલ્વર આયોડાઈડનો ઉપયોગ કૃત્રિમ વરસાદ માટે થાય છે.

• સિલ્વર બ્રોમાઈડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.

• ગેલિલયમ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે.

• ફ્લેશ બલ્બમાં નાઈટ્રોજન વાયુ અને મેગ્નેશિયમનો તાર રાખવામાં આવે છે.

• પોટેશિયમ કાર્બોનેટને પર્લ એશ કહે છે.

• ફયૂજમાં રહેલો તાર લેડ અને ટિનથી બનેલી મિશ્રધાતુનો હોય છે.

• આતિશબાજી દરમિયાન લીલો રંગ બેરિયમની ઉપસ્થિતિના લીધે તથા લાલ ચટક રંગ સ્ટ્રોન્શિયમની ઉપસ્થિતિના લીધે હોય છે.

• કેન્સર રોગના ઈલાજમાં કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે.

• સોડિયમ પેરેક્સાઈડનો ઉપયોગ સબમરીન, હોસ્પિટલો વગેરેમાં બંધ હવાને શુદ્ધ કરવામાં થાય છે.

• ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુને પીગાળવા માટે થાય છે.

• ટાઈટેનિયમને વ્યુહાત્મક ધાતુ (Strategic metal) કહે છે. કારણ કે તેનો ઉપયોગ રક્ષા સંબંધી શસ્ત્રો બનાવવામાં થાય છે. તે સ્ટીલ જેટલી મજબૂત છે છતા તેનું વજન સ્ટીલથી અડધુ છે.આ ઉપરાંત રોકેટ એન્જીનમાં તથા ન્યુક્લીયર રીએક્ટરોમાં પણ ઉપયોગ થાય છે.

• એલ્નિકો ચુંબક બનાવવા ઉપયોગી મિશ્ર ધાતુ છે.

ટંગસ્ટન ખૂબ જ કઠોર અને ખૂબ તાણ ક્ષમતા ધરાવતી ધાતુ છે.

• આયરન ઓક્સાઈડ ઓડીયો અને વીડિયો ટેપ પર લેપ લગાવેલોં હોય છે.

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 12:49


ધાતુ/તત્વ નો પ્રશ્ન STI માં આવી ગયો....

🔥🔥ધાતુ અને તત્વ સબંધી તમામ યાદ રાખવા જેવા ફેકટ 🔥🔥


લોખંડ, પ્લેટેનિયમ, કોબાલ્ટ, નિકલ, ટંગસ્ટન વગેરે ધાતુઓ એમાલ્ગમ બનાવતી નથી

પારો અને ગેલિયમ સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.

ચાંદી વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુચાલક હોય છે. (ચાંદી-તાંબુ-એલ્યુમિનિયમ-ટંગસ્ટન)

સીસાની ઉષ્મીય અને વિદ્યુતચાલકતા સૌથી ઓછી હોય છે.

સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુઓ પ્રમાણમાં નરમ હોય છે તેને હવામાં ખુલ્લી રાખતા સળગી ઉઠે છે. તેથી તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે.

સોનુ, ચાંદી, પ્લેટેનિયમ, મરક્યૂરી ઉત્કૃષ્ટ ધાતુઓ છે.

સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં રજુ કરવામાં આવે છે. સોનુ ખૂબ જ નરમ હોવાથી તેમાંથી મોટાભાગે બનાવેલા અલંકારો પર થોડુક દબાણ આપવામાં આવે તો પણ આકાર બદલાય જાય છે. શુદ્ધ સૌનામાં થોડાક પ્રમાણમાં તાંબુ કે ચાંદી ઉમેરવામાં આવે તો તેની મજબુતાઈ વધે છે. શુદ્ધ સોનાને 24 કેરેટ ગણવામાં આવે
છે. સામાન્ય રીતે અલંકારો 22 કેરેટનું સોનું એટલે કે 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગનું તાંબુ કે ચાંદીની મિશ્રધાતુ ધરાવતા હોય છે.

સૌથી ભારે ધાતુ ઓસમિયમ (Os) છે અને સૌથી કઠોર ધાતુ પ્લેટેનિયમ છે. લિથિયમ સૌથી હલકું ધાત્વિક તત્ત્વ છે.

પ્લેનેનિયમને 'સફેદ સોનું' કહેવામાં આવે છે.

કેડિયમ, લેડ, મરક્યૂરી જેવી ભારે ધાતુઓ પાણીમાં ઓગળીને તેને પ્રદૂષિત કરે છે.


ન્યૂટ્રોનને અવશોષિત કરવાના ગુણધર્મને લીધે જિરકોનિયમ, કેડમિયમ અને બોરોનનો ઉપયોગ ન્યુક્લિયર રીએક્ટરોમાં થાય છે.

જિરકોનિયમ ધાતુ ઓક્સિજન અને નાઈટ્રોજન બન્નેમાં સળગે છે.

પ્લુટોનિયમ એક ભારે રેડિયો સક્રિય ધાતુ છે. તે એક્ટીનાઈડ શ્રેણીની છે. તે પરમાણુ બોમ્બ બનાવવા વપરાય છે. (નોંધ: હિરોશીમા અને નાગાસાકી પર નાખેલા બોમ્બ પ્લૂટોનિયમથી બન્યા હતાં)

યુરેનિયમને આશા ધાતુ કહે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પરમાણુ ઊર્જાના ઉત્પાદન માટે થાય છે.
(નોંધ : ઝારખંડ ભારતનું સૌથી વધુ યુરેનિયમનું ઉત્પાદક છે.)

💥WebKooF For Government Aspirants 💥

28 Dec, 12:41


STI માં દુષ્કાળ પૂછાય ગયો...

યાદ રાખજો....👆👆

1 માર્ક રોકડો કરાવશે......

💥WebKooF For Government Aspirants 💥

26 Dec, 17:19


અર્થશાસ્ત્રનો સૂર્ય આથમી ગયો.....

આજે ભારત વિશ્વની 3 અર્થવ્યવસ્થાના સપના જોવે....

તેનું કારણ 1991 માં મનમોહનસિંહ ની હાજરી હતી...

🙏🙏

💥WebKooF For Government Aspirants 💥

26 Dec, 07:34


રાષ્ટ્રપતિએ 5 રાજ્યો માટે રાજ્યપાલોની જાહેરાત કરી.


🔥યાદ કરી લેજો...

🔶  અગાઉ કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપતા આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલની ભૂમિકા નિભાવશે.

🔶 અજય કુમાર ભલ્લાની મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે

🔷 મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિની ઓડિશામાં બદલી કરવામાં આવી છે

🔷 વિજય કુમાર સિંહ મિઝોરમના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.

🔷 બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને ફરીથી કેરળની જવાબદારી સોંપવામાં આવી છે.


🔰વિશેષ 🔰

🔹 રાષ્ટ્રપતિ રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરે છે.

🔹કલમ 155 મુજબ, રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

🔹 ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર

🔹 રાજ્યપાલનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે પરંતુ તે પહેલા સમાપ્ત થઈ શકે છે.

Webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
જોડાઓ🔜 @
@gsssb_webkoof

💥WebKooF For Government Aspirants 💥

26 Dec, 06:31


⚡️કૃત્રિમ તળાવ - સ્થાન⚡️

• ભોજતાલ - મધ્યપ્રદેશ
• ભીમતાલ તળાવ- ઉત્તરાખંડ
• જૈસમંદ / ઢેબર તળાવ - સલુમ્બર- રાજસ્થાન
• ગોવિંદ સાગર તળાવ - હિમાચલ પ્રદેશ (ભાકરા ડેમ)
• બારાપાની / ઉમિયામ તળાવ - શિલોંગ, મેઘાલય
• હીરાકુડ જળાશય - ઓડિશા
• ગોવિંદ બલ્લભ પંત સાગર - ઉત્તર પ્રદેશ
• નાગાર્જુન સાગર તળાવ - તેલંગાણા, આંધ્ર પ્રદેશ
• કોડાઈકેનાલ તળાવ- તમિલનાડુ
• રાણા પ્રતાપ સાગર-ચિત્તોડગઢ, રાજસ્થાન (ચંબલ વેલી પ્રોજેક્ટ)
• હુસૈન સાગર-તેલંગાણા
• ચેમ્બરમબક્કમ તળાવ-તમિલનાડુ
• પિચોલા તળાવ ઉદયપુર-રાજસ્થાન
• સુરજકુંડ -હરિયાણા
• સુખના તળાવ-ચડીગઢ
• મહારાણા પ્રતાપ સાગર-હિમાચલ પ્રદેશ

અત્યાર સુધીમાં પૂછાયેલા માનવસર્જિત તળાવો....

જોડકા આમાંથી જ હોય છે....👆

1 માર્ક - 1 પોસ્ટ....🔥


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

25 Dec, 16:01


ખૂબ જ અગત્યનું..
પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો આવે છે.

🔥🔥

💥WebKooF For Government Aspirants 💥

25 Dec, 13:45


ખનિજ મોટે ભાગે યાદ ન રહે તેવો ટોપિક .....

આ કોષ્ટક = 1 માર્ક....

નજર લગાવી જ દેજો....🔥🔥🔥

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●

💥WebKooF For Government Aspirants 💥

25 Dec, 06:13


25 ડિસેમ્બર

• સુશાસન દિવસ
      

🧓🏻 સુશાસન દિવસ ભારતમાં દર વર્ષે ડિસેમ્બરના પચીસમા દિવસે, ભૂતપૂર્વ-વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના રોજ મનાવવામાં આવે છે.

👍 ગુડ ગવર્નન્સ ડેની સ્થાપના 2014માં સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ ફેલાવીને વડાપ્રધાન વાજપેયીના સન્માન માટે કરવામાં આવી હતી.

🔶 સાગરિકા ઘોષ દ્વારા લખાયેલ "અટલ બિહારી વાજપેયી" નામનું પુસ્તક

🔶PM મોદી સાબરમતી નદી પર માત્ર રાહદારીઓ માટેના ‘અટલ બ્રિજ’નું ઉદ્ઘાટન કરશે

🔶અટલ ઇનોવેશન મિશન, NITI અને મેટા શાળાઓમાં ફ્રન્ટિયર ટેક્નોલોજી લેબ્સ સ્થાપવા માટે સહયોગ કરે છે

🔶PM મોદીએ 21.8 કિલોમીટરના ગાળા સાથે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું - અટલ સેતુ

🔶 જમ્મુમાં સર્ક્યુલર રોડ ચોકનું નામ બદલીને 'અટલ જી ચોક' રાખવામાં આવ્યું

🔶ગુડ ગવર્નન્સ વીક 2024 : 19 -24 ડિસેમ્બર

🔸વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ (9.02 કિમી) રાષ્ટ્રને સમર્પિત કરી


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●