Current Affairs™ @currentaffairss7337 Channel on Telegram

Current Affairs

@currentaffairss7337


Admin
@Yashpalsinh_7337
👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3
GPRB - PSI/LRD
GSSSB - CCE and more post
GPSSB - Talati/Clerk and other
બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘

Current Affairs™ (Gujarati)

વર્તમાન સમાચાર™ એક ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3, GPRB - PSI/LRD, GSSSB - CCE અને અન્ય પોસ્ટ, GPSSB - Talati/Clerk અને અન્ય ભરતીઓને સંબંધિત માહિતી અને મેટીરિયલ આપે છે. આ ચેનલમાં પ્રાપ્ત કરી શકાતી માહિતી અને રેગ્યુલર કરંટ અપડેટ્સ દ્વારા તમે ભવિષ્યના ભરતી પરીક્ષાઓ માટે અનુકૂળ તૈયારી કરી શકશો. ચેનલના એડમિનને સંપર્ક કરવા માટે @Yashpalsinh_7337 નો ઉપયોગ કરો. તમારી ભરતી નો સપાટું હાથ લાવવા માટે આ ચેનલ જોઇએ. તૈયાર થવા બાબતની ગુજરાતી માટીરીયલ્સ મળવાની માટે આ ચેનલ મહત્વપૂર્ણ છે. વર્તમાન સમાચાર™ ચેનલનો જોઈએ અને તમારી તૈયયારીને સહયોગ કરો!

Current Affairs

13 Nov, 16:54


🙏🙏🙏

Current Affairs

13 Nov, 16:17


દુઃખદ સમાચાર
કોડીનાર તાલુકાના વડનગર ગામના યુવાન પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ દરમિયાન ગતરોજ #હાર્ટએટેક આવતા મેદાન ઉપર જ તેમનું નિધન થયું છે..

વડનગર ગામ અને આહીર સમાજે એક ઉભરતો સિતારો ગુમાવ્યો.#CISF ની ત્રણેય પરીક્ષાઓ પાસ કરીને પસંદગી પામેલ વડનગરના આશાસ્પદ યુવાન વિવેક હિંમતભાઈ પંપાણીયાનું ગતરોજ સવારે પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટીસ દરમ્યાન હૃદયરોગના હુમલાથી અકાળે દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમાચાર સમગ્ર વિસ્તાર અને ગુજરાત માટે આઘાતજનક છે.

પરમ કૃપાળુ પરમાત્મા મુરલીધરદાદા વિવેકભાઈની દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવાર પર આવી પડેલી અણધારી આફતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ઓમ્ શાંતિ.... ઓમ્ શાંતિ.
#અશ્રુભીની_શ્રદ્ધાંજલિ

Current Affairs

13 Nov, 15:09


📌 "વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના વધારાના_ઉમેદવારોની_યાદી તથા પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

#GSSSB
હસમુખ_પટેલ

Current Affairs

13 Nov, 09:04


ભુલ કરવા માટે
કોઈપણ સમય સારો નથી,

પરંતુ થઈ ગયેલ
ભુલ ને સુધારવી હોય તો,

કોઈપણ “સમય”
ખરાબ નથી.

Current Affairs

13 Nov, 08:35


અમારે તો ઊંધુ છે લગ્ન માટે તૈયારી ચાલુ છે સરકારી નોકરીની 😂

Current Affairs

13 Nov, 06:13


પથદર્શક - CCE Group A માટે સ્પેશિયલ

અંતિમ દિવસોમાં આવી રીતે તૈયારી કરી શકાશે.

Click Here- https://youtu.be/B0KZLvw07QM

Current Affairs

13 Nov, 05:17


Lrd

part 02 કે લિયે 120 માર્ક કા એક પેપર ડિઝાઇન કરે ક્યા ??

હા 🔥

થોડા સમય પછી 👍

Current Affairs

08 Nov, 14:23


#BMC

Current Affairs

08 Nov, 12:05


CONSTABLE TOPIC WISE TEST SERIES...
•═══════════════════•

✿ વિષશતાઓ :
💫 30,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
💫 ટોપિક મુજબ ટેસ્ટ.
💫 વિધાનો અને જોડકાનો સમાવેશ.
💫 6 થી 10 સામાજિક વિજ્ઞાન
💫 Current Affairs.
💫 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ
💫 મહિનામાં બે વાર 15 અને 30 તારીખે મોડેલ પેપર

◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
🔔 COURSE PRICE 🔔
06 Months
: ₹1299/- ₹599/-
12 Months : ₹1999/- ₹899/-
◑ ━━━━━━━ ▣ ━━━━━━━◐

કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Current Affairs

08 Nov, 08:51


આવા રાક્ષસનો અંત ક્યારે થાશે ?

Current Affairs

06 Nov, 09:52


G20 countries

G7 TRICK : Already આપેલ છે: જયું ફઇ કે જા અમેરિકા

Remember again: બધા જ G7 દેશો G20 ના સભ્યો છે

💫--બાકીના દેશો --💫

TRICK: BTS CM સાથે રહીને ASI અને પછી AI નો ઉપયોગ કરીને SR બની ગયો.

NOTE : માત્ર અંગ્રેજી લેટર ધ્યાનમાં લેવા

B - બ્રાઝિલ
T - તુર્કી
S - સાઉદી અરેબિયા

C - ચીન
M - મેક્સિકો

A - આર્જેન્ટિના
S - સાઉથ કોરિયા
I -  ઇન્ડિયા

A- ઓસ્ટ્રેલિયા
I - ઈન્ડોનેશિયા

S - સાઉથ આફ્રીકા
R - રશિયા

લાસ્ટ : બે યુનિયન બધાને ખબર જ હોય..

- યુરોપિયન યુનિયન
- આફ્રિકન યુનિયન


2024 માં સમિટ - રિયો ડી જાનેરો બ્રાઝિલ

2025 - દક્ષિણ આફ્રિકા

🤝🤝👍
@Currentaffairss7337

Current Affairs

06 Nov, 08:55


▪️ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ,
▪️ ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને આપી હાર

Current Affairs

06 Nov, 06:10


માઁ સોનલ ❤️

Current Affairs

06 Nov, 05:36


શુભ લાભ પાંચમ

Current Affairs

05 Nov, 12:16


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાવલી રિવરફ્રન્ટ તથા ભૂગર્ભ ગટર યોજના સહિતના કુલ ₹122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત...

🔶 સાવરકુંડલા APMC ખાતે સમૂહ ખેતીના પ્રણેતા સ્વ.ભગવાનભાઈ પટેલ ‘ભગવાન બાપા’ની પ્રતિમાનું અનાવરણ

🔶 માર્કેટ યાર્ડના નવનિર્મિત ખેડૂત વિશ્રામ ભવન, બાયપાસ રોડથી યાર્ડ સુધી બનેલ સી.સી.રોડ જેવા વિકાસકાર્યોનું લોકાર્પણ

#CM

@Currentaffairss7337

Current Affairs

05 Nov, 05:25


ફરીથી ગરમ કરેલી ચા
અને સમાધાન કરેલા સંબંધો,
બંનેમાં ક્યારેય પહેલા જેવી
મીઠાશ નથી આવતી !!

આમા કવિને ચા નો અનુભવ છે ખાલી 🤪

Current Affairs

05 Nov, 04:12


📒📒ભગવત ગોમંડલ📙📙

📚 1 ઓગસ્ટ 1928 ના દિવસે ગોંડલમા ભગવત ગોંમંડલ કોશની કચેરી શરૂ

📚ટોટલ ભાગ - 9

📚પેજ- 9870 અાશરે

📚શબ્દ- 2,81377

📚બનાવતા લાગેલ સમય- 26 વર્ષ અમુકમા 27 પણ આપ્યુ છે

📚રચના- ચંદુભાઇ બેચરભાઈ પટેલ દ્વારા ભગવતસિંહજી ની પ્રેરણા થી

📚ખર્ચ- સાડા પાંચ લાખ

📚કિંમત- 146 રાજયશ્ર્યને કારણે
આમ કિંમત 545 થતી હતી

📚પ્રથમ ભાગ - 25 ઓગસ્ટ 1944 પ્રગટ થયો
જેમા 902 પેજ હતા

📚છેલ્લો ભાગ - 9 માર્ચ 1955 મા પ્રગટ

📚ગ્રંથ પૂર્ણ થયો ભોજરાજજી દ્વારા
આઝાદી સમયે તે રાજા હતા.

ભૂલ સ્વીકાર્ય -
@shree1988

Current Affairs

02 Nov, 11:34


💫 BIMSTEC 💫

સ્થાપના - 1997

હેડ ક્વાર્ટર -ઢાકા (બાંગ્લાદેશ)


07 countries 💫

TRICK - BTS IBM મશીન લેવા નેપાળ ગયો છે.

B - ભૂતાન
T - થાઈલેન્ડ
S - શ્રીલંકા

I - ઇન્ડિયા
B - બાંગ્લાદેશ
M - મ્યાનમાર

- નેપાળ
💫💫💫

@Currentaffairss7337

Current Affairs

02 Nov, 11:34


💫 SAARC 💫

💫South Asian Association for Regional Cooperation💫

સ્થાપના: 1985

હેડ ક્વાર્ટર: કાઠમંડુ (નેપાળ)

08 Countries 💫

TRICK : અબાને ભામાશ્રી કો ભૂપા કે પાસ ભેજા હૈ.

અ- અફઘાનિસ્તાન
બા - બાંગ્લાદેશ
ને - નેપાળ

ભા - ભારત
મા - માલદીવ
શ્રી - શ્રીલંકા

ભૂ- ભૂતાન
પા - પાકિસ્તાન



@Currentaffairss7337

Current Affairs

02 Nov, 10:37


POLICE CONSTABLE TOPIC WISE TEST SERIES...
•═══════════════════•

✿ વિષશતાઓ :
💫 30,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
💫 ટોપિક મુજબ ટેસ્ટ.
💫 વિધાનો અને જોડકાનો સમાવેશ.
💫 6 થી 10 સામાજિક વિજ્ઞાન
💫 Current Affairs.
💫 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ
💫 મહિનામાં બે વાર 15 અને 30 તારીખે મોડેલ પેપર

◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
🔔 COURSE PRICE 🔔
06 Months
: ₹1299/- ₹499/-
12 Months : ₹1999/- ₹799/-
◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
╔═══════════════════╗
   નોંધ : ઓફર માત્ર 5 નવેમ્બર સુધી જ
╚═══════════════════╝

કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Current Affairs

02 Nov, 02:33


🙏🙏 નવા વર્ષ ના રામ રામ 🙏🙏

Current Affairs

02 Nov, 00:57


*સ્નેહી શ્રી*

*વિક્રમ સંવત. 2081 નું નવું વર્ષ નવી આશાઓ અને  નવા  અરમાનો  સાથે  આપના  જીવનમાં  સુખ  સંપત્તિ  શાંતિ  સલામતી સ્વાસ્થ્ય સમૃધ્ધિ અને* *સદભાવનાની અવિરત જયોત સદાયને માટે  ઝગમગતી રહે.*
    *આપ અને  આપનો પરિવાર સંપૂર્ણ  વૈભવથી પરિપૂર્ણ  થાય  તેવી  શુભેચ્છાઓ.*
*નવું વર્ષ ઉત્સાહી પ્રગતિમય  આનંદમય અને સંપૂર્ણ  તંદુરસ્ત  બની રહે તથા  દરેક  ક્ષેત્રમાં ઉત્તરોતર વધારો થાય તેવી  શુભેચ્છાઓ.*

🙏🙏Happy new year 🙏🙏

Current Affairs

01 Nov, 12:16


ચા એ માત્ર વ્યસન નથી..

આજે પણ વર્ષો જૂના વેરના સમાધાન ચા પર જ થાય છે...

Current Affairs

01 Nov, 06:41


CCE GROUP -B TOPIC WISE TEST SERIES
═══════════════════════
ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ બીજે ક્યાંય નહિ મળે..😍

•• ━━━━━━━••●••━━━━━━━ ••
વિષશતાઓ :
❖ 20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
❖ ટોપિક મુજબ ટેસ્ટ.
❖વિધાનો અને જોડકાનો સમાવેશ.
❖ 6 થી 10 સામાજિક વિજ્ઞાન
❖ Current Affairs.
❖વિઝ્યુઅલ રિઝનિંગ (Visual Reasoning)
❖ મોડેલ પેપર
❖ પૂછાય શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ.
◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
🔔 𝟓𝟎% 𝐎𝐅𝐅 𝐎𝐅𝐅𝐄𝐑 🔔
03 Months : ₹799/- ₹299
06 Months : ₹1299/- ₹499/-
12 Months : ₹1999/- ₹799/-
◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/463653/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Current Affairs

01 Nov, 06:13


પ્રેમમાં છેતરાયાનો અનુભવ થતા બદલો લેવાનું મન
થાય તો પણ ભૂતકાળ ને પાછળ છોડી જઈ આગળ
વધવું.....

કારણ તમે કોઈના વગર કેટલા પીડાવ છો એ
માણવાની એને તક ન આપો...

એટલે જ તમને હેયાફાટ રુદન કરવાની ઈચ્છા થાય
તો પણ તમે હસતા રહો......

તમે અંદર થી હચમચી ગયા હોવ તો પણ એવો અભિનય
કરો જાણે બધું બરાબર છે...

પ્રેમમાં બધું જ ગુમાવ્યા છતાં જીવનને સ્થગિત ન
થવા દો, આગળ વધો....

આ સિવાય તમે બીજું કઈ જ કરી શકો તેમ નથી...

નોંધ:આમા કવિ ના કાઈ પોતાના અનુભવ નથી 😂😂

@Currentaffairss7337

Current Affairs

01 Nov, 04:46


Happy dhoko 😜

Current Affairs

01 Nov, 04:42


આજે છે પડતર દિવસ, આવો જાણીએ પડતર દિવસ વિશે

વિક્રમ સંવતનું 'કેલેન્ડર'  ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની  બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.


સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે, 


'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ,
 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર,
 'પુષ્ય'થી પોષ,
 'મઘા'થી મહા વગેરે..


આવી જ રીતે 'આસો' માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.


ચંદ્રના, પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો. આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.


પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો બફર' ( પડતર) દિવસ ગણાય. 


જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...?? આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને ધોકો ખરેખર તો ધોખો કહેવાય છે.

👏👏👏

@Currentaffairss7337

Current Affairs

31 Oct, 12:35


જિંદગી ગુજર રહી હૈ ઈમ્તિહાનોં કે દૌર સે, એક જખ્મ ભરતા નહીં ઔર દૂસરા આને કી જિદ્ કરતા હૈ

Current Affairs

31 Oct, 11:51


ASEAN દેશો

TRICK: TV CLIP OF MBBS ( OF ગણવું નહિ )

T : થાઇલેન્ડ
V : વિયેતનામ
C : કંબોડિયા
L : લાઓસ
I : ઈન્ડોનેશિયા
P : ફિલિપાઇન્સ
M: મલેશિયા
B : બર્મા ( મ્યાનમાર )
B : બ્રુનેઇ
S : સિંગાપોર

11મું સભ્ય : તિમોર લિસ્તે

@Currentaffairss7337

Current Affairs

31 Oct, 11:51


G7 COUNTRIES

જયું નું સ્વપ્ન હતું કે તે અમેરિકા જાય પણ તેના ફઇ બોવ strict હતા..તેને allow નતા કરતા..એનાથી જયું ખૂબ દુખી રહેતો ..તેથી એના ફઇ ને વાત સ્વીકારવી પડી..જયુને આ good news એના મમ્મી આપવા ગયા ત્યારે કીધું ..😂😂👍

TRICK: જયું ફઇ કે જા અમેરિકા🤩

-જ: જર્મની
-યુ : યુ.કે
-ફ : ફ્રાન્સ
-ઈ: ઇટાલી
-કે : કેનેડા
-જા: જાપાન
-અમેરિકા

Remember:: બધા જ G7 દેશો G20 ના સભ્યો છે

@Currentaffairss7337

Current Affairs

31 Oct, 07:31


👉ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી દર વર્ષે 31 ઓક્ટોબર 2014થી ભારતના આર્યન મેન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવે છે

👉આ વર્ષે મહાન નેતા ની 149 મી વર્ષગાંઠ છે. તેમણે ભારતની સ્વતંત્રતાની લડતમાં અને પછી દેશના એકીકરણ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી.

👉તેમનો જન્મ 31 october 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો

👉સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન હતા

@Currentaffairss7337

Current Affairs

31 Oct, 07:06


💥 FREE....FREE....FREE....FREE.
════════════════════════
    PSI MODEL PAPER - 01
════════════════════════
 કુલ ગુણ : 200
1 પ્રશ્નનો 1 માર્કસ
નેગેટિવ માર્કસ 0.25
જે પ્રશ્ન તમને ના આવડતો હોય અને એ બાકી મૂકવો હોય તો એકપણ વિકલ્પ ઉપર ક્લિક કરવું નહિ તેનો માર્કસ કપાશે નહિ.

╔═══════════════════╗
        ટેસ્ટ કેવી રીતે આપવી...?
╚═══════════════════╝
1. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
2. PSI TOPIC WISE TEST SERIES કોર્સ પર જાવ
3. CONTENT પર જાવ
4. PSI MODEL PAPER ફોલ્ડર પર જાવ

╔═══════════════════╗
        ટેસ્ટ શા માટે આપવી?
╚═══════════════════╝
➠ આપડે વાંચેલું કેટલું યાદ રહ્યું..
➠ ક્યાં ક્યાં ભૂલો પડે છે.
➠ કેટલા સમયમાં માં પેપર પૂરું થાય છે.
➠ ક્યાં ટોપિક પર હજી તૈયારી કરવી.
➠ જે પ્રશ્નમાં ભૂલો થાય તેનું મૂલ્યાંકન કરો.
➠ ટેસ્ટ આપીને માર્કસમાં વધારો કરો.

👉 રાત્રે 9 વાગે તમામનું મેરીટલીસ્ટ LION EDUCATION ટેલીગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે.

◑ ━━━━━━━ ▣ ━━━━━━━━━━━ ◐
      ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો
◑ ━━━━━━━ ▣ ━━━━━━━━━━━ ◐

Current Affairs

31 Oct, 04:31


દિવાળીના લાખો દિવડાઓ

તમારા જીવનને ખુશીઓ

આનંદ, શાંતિથી પ્રકાશિત કરે

એવી તમને અને તમારા પરિવારને

દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Current Affairs

30 Oct, 15:24


सुकर करो.. मैं तुम्हे अपना मानता हूँ,
वरना मैं तो अपनी ग़लती भी नहीं मानता.!!💯❤️

Current Affairs

30 Oct, 13:22


કહેવાય છે ઘણા નિર્દોષ સજા ભોગવે છે સાચું છે

મે અત્યાર સુધી એક મેસેજ કોઈને સામે થી નથી કર્યા તોય આવુ કે છે 😂

હદ છે ખરેખર

Current Affairs

30 Oct, 13:12


#FOREST 👍

Current Affairs

30 Oct, 12:48


#GSSSB
#CCE

Current Affairs

30 Oct, 11:37


💥 ઓફર માત્ર 5 નવેમ્બર સુધી જ..💥
•═══════════════════•
AMC (Junior Clerk) Topic Wise Test Series..

•═══════════════════•
વિશેષતાઓ :
➡️ AMC ના સિલેબસ મુજબ
➡️500 થી વધારે ટેસ્ટ.
➡️20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
➡️ Current Affairs
➡️ Model Paper
➡️ NCERT અને GCERT નો સમાવેશ
➡️ પૂછાય શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ
╔═════════════════════╗
🔔 COURSE PRICE 🔔
3 Months : ₹ 699/-
₹ 249/-
6 Months : ₹999/-
₹ 399/-
12 Months : ₹1299/-
₹ 599/-
╚═════════════════════╝
કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/475855/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Current Affairs

30 Oct, 07:20


હારીને બેસી ન જા
ઊઠીને નવી શરૂઆત તો કરી જો
કરશે સૌ કોઈ વખાણ તારા
ઊઠીને નવી શરૂઆત તો કરી જો
ગુંજશે તારું નામ પણ આકાશમાં તું બસ
ઊઠીને નવી શરૂઆત તો કરી જો..

Current Affairs

30 Oct, 05:33


સાચો મિત્ર જ આવી સલાહ આપે. બાકી તો તમે ક્યા ફિટ થાવ એજ દુનિયા રાહ જોતી હોય 😂

Current Affairs

30 Oct, 05:25


🙏🙏🙏🙏🙏

Current Affairs

29 Oct, 15:24


💁‍♂સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો માટે તા. 01/11/2024ના રોજ પ્રાથમિક શાળાઓમાં
અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આવશે.

#TET

Current Affairs

29 Oct, 14:43


PSI લેખનમાં ઓફરના છેલ્લા 3 દિવસો

👉 TGC300 કોડ દ્વારા મેળવો 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
👉 ઓફર બાદ આ કિંમત ફરી મળવાપાત્ર રહેશે નહિ.

👉 PSI Paper 2 લેખનમાં આવતી દરેક મૂંઝવણનો અંત કરી લખતા કરી દેશું.

🔗 PSI લેખનમાં મહત્તમ માર્ક્સ મેળવવા જોડાવો- https://shorturl.at/bRCH7

Current Affairs

29 Oct, 13:46


તો હવે વાંચવાનું કે
તહેવાર કરવાના?😅

Current Affairs

29 Oct, 13:23


CCE MAINS Grp A dates
#GSSSB #CCE

Current Affairs

29 Oct, 13:10


VMC JR. Clerk Document Verification for waitingList

Gen (EWS) male - 136.935
SEBC MALE - 136.935
SC Male - 136.935
ST male - 116.535

Current Affairs

29 Oct, 09:44


Judge said "You may not play with the future of students" to TCS

TCS ને બ્લેકલિસ્ટ કરવામાં આવી કોર્ટ દ્વારા....
( 30 કરોડ લીધા પછી પણ ભૂલો સ્વીકારવા તૈયાર નથી : નામદાર જજ)
( ફક્ત 1 પ્રશ્ન સુધરતો હતો તે કેસ)

સોર્સ - ગુજરાત હાઇકોર્ટ યુટયુબ ચેનલ

Current Affairs

29 Oct, 09:43


📌Update on CCE petition of challenging 1 question.

તા.16/04/2024 ની (4th)અંતિમ શિફ્ટનો પ્રશ્ન

Q.94 of the petition
સ્નિગ્ધ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો

1 માર્ક દરેક ઉમેદવારને આપવો જેમણે તે પ્રશ્ન attempt કર્યો છે.
અથવા
તે પ્રશ્ન રદ કરીને પ્રો રેટા માર્ક આપવા.

GSSSB આ બે માંથી એક વિકલ્પ પસંદ કરશે. અને TCS નવું પરિણામ જાહેર કરશે.


Petition is disposed.

નોંધ: સદરહું ઓર્ડરથી પરિણામમાં બહુ મોટો ફેર પડશે નહિ. માત્ર 0.something માર્કથી પસંદગી ન પામેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા માટે પસંદગી પામે તેવી પૂર્ણ શક્યતા.

#CCE #GSSSB

Current Affairs

29 Oct, 08:07


AMC (Junior Clerk) Topic Wise Test Series..

•═══════════════════•
વિશેષતાઓ :
➡️ AMC ના સિલેબસ મુજબ
➡️500 થી વધારે ટેસ્ટ.
➡️20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
➡️ Current Affairs
➡️ Model Paper
➡️ NCERT અને GCERT નો સમાવેશ
➡️ પૂછાય શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ
╔═════════════════════╗
🔔 COURSE PRICE 🔔
3 Months : ₹ 699/-
₹ 249/-
6 Months : ₹999/-
₹ 399/-
12 Months : ₹1299/-
₹ 599/-
╚═════════════════════╝
કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/475855/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Current Affairs

29 Oct, 07:12


માન હંમેશા સમય નું હોય છે,
પણ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે,
કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે,
સાહેબ… ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે……

Current Affairs

29 Oct, 04:59


આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપ સહુ ના જીવનમાં
*અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
*વાકબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે ,
*ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય ,
*કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય ,
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય ,
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે ,
*ત્રીજ* થી ત્રેવડ વધે ,
*ચોથ* થી ચતુરાઈ વધે,
*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે,

જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભકામના પાઠવું છુ

Current Affairs

28 Oct, 17:53


હું પ્રાથમિક શિક્ષક છું હવે હું 31ઓકટોબરના રોજ નિવૃત થાઉં છું નિવૃત થનાર દરેક કર્મચારી મોટો કાર્યક્રમ રાખીને ઉજવણી કરતા હોય છે.પરંતુ મે ઉજવણી કરી નથી અને એ રુપિયા બચાવી થોડા બીજા ઉમેરીને એમ્બ્યુલન્સ ખરીદી મેં મારા ગામને ભેટ આપી છે

હઠીલા વિરસીગભાઈ ગામ - પહાડ
તાલુકો - સીગવડ
જિલ્લો - દાહોદ

શિક્ષકોની દુનિયા અદભૂત છે. આવા શિક્ષકો જોઈને નતમસ્તક થઈ જાઉં છું. એટલે જ આ વિભાગમાં આનંદ આવે છે. વીરસીંગભાઈએ પોતાના જીવનમાં કરેલા કર્મ આ રીતે પોતાના ગામને સમર્પિત કર્યા એ શ્રેષ્ઠ કાર્ય છે. સાચાં અર્થમાં વીર બનીને અમર થઈ ગયા.

Current Affairs

28 Oct, 13:42


👏❤️‍🔥

તમારા સારા સમયે સૌ તમારી પડખે હશે
અને તમારા ખરાબ સમયે
જે પડખે હશે તે પણ તમારા અવગુણો શોધીને તમારી વિરુદ્ધ થઈ જશે..

લોકોને માત્ર સફળતા જ જોઈએ છે
તમારી મેહનત તમારી મજબૂરી સાથે તેઓને કોઈ નિસ્બત નથી.!


જીવનમાં એક પડાવ એવો પણ આવે છે, જ્યાં લોકો તમને તમારો હોદ્દો, પદ અને પ્રતિષ્ઠા ના આધારે માન આપશે
તમારી માણસાઈ અને ગુણો ના આધારે નહિ..!

જો કોઈ નિશ્વાર્થ તમારી સાથે હોય તો તમે નસીબદાર છો સાચવી લેજો એ સમય અને એ વ્યક્તિ ને..

Current Affairs

28 Oct, 13:04


ફાયદો કશો જ નથી હસમુખ સાહેબ હોય તો 25 માર્ક આવે અને મેરીટ 35 જાય

અતારે 25 વાળા ને 60 આવશે અને મેરીટ 70 જશે

જસ્ટ તમને ગર્વ થાશે 60 આવ્યા

કોક ને તમારા માર્ક કહી શકશો ખરા 😂

😂😂😂

Part of joke

Current Affairs

28 Oct, 11:30


IPS હસમુખ પટેલને GPSC નો ચાર્જ 🔥🔥🔥

Current Affairs

28 Oct, 11:00


CCE MAINS DATES
#GSSSB
#CCE

Current Affairs

28 Oct, 10:51


🔰મંડળની જા.ક્ર. ૨૧૫/૨૦૨૩૨૪– પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી યાદી અન્વયે નામ. ગુજરાત હાઇકોર્ટમાં થયેલ પીટીશન SCA No. 7236/2024 માં થયેલ ઓરલ ઓર્ડર અન્વયે રિવાઇઝ કરેલ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી🔰

#GSSSB

Current Affairs

26 Oct, 07:15


સારી પ્રિન્ટમાં છે પેપર 👍

Current Affairs

26 Oct, 06:55


👨‍💻HC Computer operator paper

#HC #paper

Current Affairs

26 Oct, 06:42


  💥 ..દિવાળી ધમાકા.. 💥
•═══════════════════•
POLICE CONSTABLE TOPIC WISE TEST SERIES...
•═══════════════════•

✿ વિષશતાઓ :
💫 30,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
💫 ટોપિક મુજબ ટેસ્ટ.
💫 વિધાનો અને જોડકાનો સમાવેશ.
💫 6 થી 10 સામાજિક વિજ્ઞાન
💫 Current Affairs.
💫 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ
💫 મહિનામાં બે વાર 15 અને 30 તારીખે મોડેલ પેપર

◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
🔔 COURSE PRICE 🔔
06 Months
: ₹1299/- ₹499/-
12 Months : ₹1999/- ₹799/-
◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐
╔═══════════════════╗
   નોંધ : ઓફર માત્ર 5 નવેમ્બર સુધી જ
╚═══════════════════╝

કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Current Affairs

25 Oct, 13:10


જીંદગી આ ન્યુઝપેપર જેવી છે
સાહેબ જો તમે આજનાં છો તો તમે કામના છો
                     

Current Affairs

25 Oct, 08:36


📌 GPSC મુજબ CCE મેરિટ માટે નામદાર કોર્ટમાં આવેલ પિટીશનની અપડેટ

👉માનનીય ન્યાયાધીશ અરજીથી સંતુષ્ટ નથી.

👉 માનનીય ન્યાયાધીશના મંતવ્યો છે,

👉 "જ્યારે પરીક્ષા લેતી બંને સત્તાધિકારીઓ અલગ-અલગ હોય છે, ત્યારે તેમની પસંદગીની રીત એકસરખી કેવી રીતે?"

👉"મને એક ચુકાદો બતાવો કે બધું એકસરખું હોવા છતાં, બે અલગ અલગ સત્તાવાળાઓ અલગ અલગ રીતે નિયમો ઘડી શકતા નથી."

👉 "બંને પરીક્ષાઓ અને બંને ભરતી જુદી જુદી જગ્યાઓ માટે હાથ ધરવામાં આવે છે અને જોબ પ્રોફાઇલ એકદમ અલગ છે અને તેથી બંને સત્તાધિકારીઓ સ્વતંત્ર સત્તાવાળાઓ છે, ભરતી એક છત્ર હેઠળ કરવામાં આવી રહી નથી અને તેથી સત્તાવાળાઓ તેમની ઇચ્છા મુજબ ભરતીના નિયમો ઘડવા માટે સ્વતંત્ર છે.  માટે."

👉 "ફક્ત કારણ કે તમે લાયક છો અને તમે પસંદગીના ચોક્કસ મોડને તમારા માટે વધુ યોગ્ય ઇચ્છો છો, તમે એવી શરતો નક્કી કરી શકતા નથી કે હું દેખાવા માંગુ છું પણ રમતના નિયમોમાં ફેરફાર કરું છું.! માફ કરશો."

👉 "બંને (GPSC અને GSSSB) એકદમ અલગ છે, બંને અલગ હેતુ માટે બનાવવામાં આવ્યા છે અને તેથી બંને અલગ સંસ્થાઓ છે અને તેથી તેમની સ્વાયત્તતા જાળવવા માટે, તેઓ અલગ રીતે વિચારી શકે છે, તેઓ અલગ રીતે નિયમો બનાવી શકે છે."

👉 "જો તમે માત્ર નોટિસ શોધી રહ્યા છો, તો સુધારેલી પ્રાર્થના સાથે આવો, હું નોટિસ આપીશ પરંતુ કોઈ રાહત આપી શકાશે નહીં."

👉 "ત્યાં 700 અરજદારો છે, તેથી હું તે સમજું છું. પરંતુ નોટિસની બહાર કંઈ નથી."

👉 "જો તમારો હેતુ નોટિસ જારી કરવાનો છે, તો હું નોટિસ જારી કરીશ પરંતુ રાહત, પ્રશ્નની બહાર."

📌 નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે અને આગામી સુનાવણી ડિસેમ્બરમાં થઈ શકે છે.

👉Credit: Honorable Gujarat High Court YouTube channel

#CCE #UPDATE

@Currentaffairss7337

Current Affairs

25 Oct, 04:10


મેરા વક્ત કયામત કી તરહ હૈ, આએગા જરુર

Current Affairs

24 Oct, 16:53


માઁ સોનલ

Current Affairs

24 Oct, 08:14


#GSSSB
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ ની મુખ્ય પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયાની સુવિધાના વિકલ્પ બાબતે
#CCE

Current Affairs

24 Oct, 06:50


*ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે*
*જે દગો દેતું નથી.*

*વ્યક્તિ નહીં તો*
*કુદરત રીટર્ન જરુર આપે છે.*

Current Affairs

24 Oct, 05:34


https://youtu.be/PDc6vpq305E?si=Xq4IyuRKUtvmFeJd