સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️ @sarkarijamai Channel on Telegram

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

@sarkarijamai


👉 Contact : @Sarkarijamai_bot

"કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ"
No Paid promotion 🙏🏼
Follow us on Instagram 👇🏻 https://www.instagram.com/sarkarijamai_official?igsh=bmpwcHEyOXpodDE2
ચેનલ માં આવતી એડ બાબતે અમે જવાબદાર નથી.

સરકારી જમાઈ - સરકારી નોકરી માટે સ્થાન (Gujarati)

સરકારી નોકરી શોધતા તમારું સહેલુ લાંબુ સમયસુધી મૂકાતુ રહે છે કે નથી? અમારો આ પ્રમુખ ટેલીગ્રામ ચેનલ 'સરકારી જમાઈ' તમારી સમસ્યાનું મુકાબલો કરવા માટે સ્થાન છે. આ ચેનલ પૂરવી જીવનની સંકલ્પો, સાધનો અને રુચીઓ પ્રસરિત કરવા માટે બનાવાયો છે. 'સરકારી જમાઈ' એ મુકાબલોની પ્રેરણા અને માર્ગદર્શન પ્રદાન કરવાનું માટે એક સાથે એક ઠીકણે લ્યાયું છે. આ ચેનલમાં નોકરીની સારવાર, સરકારી યોજનાઓ, તાજેતરીન નોકરીના અપડેટ્સ અને નોકરી સંબંધિત માહિતી ઉપલબ્ધ છે. ચેનલમાં વાર્તાલાપ, મેસેજ ચેનલ, અને વિડિઓઝ સહિત વિવિધ ધોરણની સરકારી નોકરી સંબંધિત માહિતી મેળવો. તેમને ફોલો કરવા માટે, તમે જે પણ સરકારી નોકરીની માહિતીનો ચાહક હોવ તેમને આ ચેનલને ફોલો કરો. તમે પણ 'સરકારી જમાઈ' ચેનલનો ભાગ બની શકો છો અને પ્રમુખ નોકરી સંબંધિત માહિતી મળી શકે છે.

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Feb, 20:45


Sir બ્લડ મળી ગયુ
Thanks

Thanks to everyone 🙏🙏

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Feb, 19:09


🚨 EMERGENCY 🚨
કોઈનું બ્લડ ગ્રૂપ B નેગેટિવ હોય તો તાત્કાલિક જાણ કરે ખાસ જરૂર છે
8347974808
શવા hospital સુરેન્દ્રનગર
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Feb, 08:01


upper-primary-maths.pdf
ગણિત વિજ્ઞાન પ્રોવિજનલ મેરીટ લિસ્ટ
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Feb, 07:46


@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Feb, 05:44


@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Feb, 13:49


1 થી 5 ની 5000 જગ્યાઓ અને
6 થી 8 ની 7000 જગ્યાઓ ગણવી..
@sarkarijamai.

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Feb, 13:29


વિધા સહાયક પ્રોવિજનલ મેરીટ
૨૦/૦૨/૨૦૨૫
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Feb, 07:57


📌 HC EXAMS DATE DECLARED
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Feb, 13:27


જ્ઞાન સહાયક બાબત.pdf
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Feb, 08:59


મિત્રો,
📍 4 બોટલ બ્લડની જરૂર છે:
🔹 કોઈ પણ ગ્રુપ ચાલસે
🔹 K J હોસ્પિટલ, જુનાગઢ
📞 સંપર્ક કરો sureshshingad
9624715994
🙏🙏🙏🙏

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Feb, 05:00


Gyanesh Kumar appointed new Chief Election Commissioner

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Feb, 16:56


Reasoning kranti book

Chapter 2247 MCQ
Exercise 1637 MCQ
Mock test 1000 MCQ ( 10 mock)


Total 4884 MCQ

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Feb, 15:46


બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો....
૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Feb, 13:29


Pannel. S.k.patel sir
Graduation. : Bachelor in rural studies (B.R.S)
Work .TCM
Exact time khyal nthi
But upto 15 min..

Chirman. Why people migrate to urban area...counter
Any other reason?
Do u believe rural people are not sophistacated( emne kidhu evu kevay gamdana gavar)?..counter on that
Member 2..gamma vera vasulat vdharva shu kri shky
Member 3 gamda eva e dushano btavo
Why should we select u example sathe apo
Member 4 gujratna agriculture vishe janavo..
Agriculture ni samsyao..
Gandhiji e kai agro based industries ne promote kri hti ..
Khadi industries ni comparison
Women ni samsya
Chairman...
Me evu sambhlyu che k jo hal gandhiji hoi to e khadi ni na pade what your view on that..
Situation based
Suppose tmara tdo sir evu k mare aa mahiti kale joi che
E mahiti ek divs ma apvi shky nthi tme shu krso??..many counter ( its like a trap for me)
Gamda ni malkhakiy suvidha etle shu?

Bija ghna prshno recall nthi thata ...

Panel are cordial and good
Be confident .

Thank u

Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Feb, 11:56


Board : Hasmukh Sir
Keywords : commerce, ICDS

(1) તમારો કોડ AQI છે જે તાજેતરમાં ચર્ચામાં રહેલ છે, તેનું પુરુ નામ જણાવશો.
(2) દિલ્લી AQI કેમ હજુ પાછળ છે?
(3) AQI માં સુધારા ના થવાના કારણો.
(4) Icds માં શું કામગીરી કરો છો?
(5) ફિલ્ડ વિઝિટ આવે છે.?
(6) ફિલ્ડ વિઝિટની ઈચ્છા થાય છે.?
(7) કાર્યકર બહેનોનો પગાર વધવો જોઈએ કે કેમ
(8) હાલમાં તેમનો પગાર કેટલો છે.?
(9) આશા વર્કર મોડલ શુ છે.?
(10) ડી-ડોલરાઈઝેશન શુ છે.?
(11) રાણકી વાવને કયો દરજ્જો મળેલ છે અને કેમ
(12) હેમચંદ્રાચાર્યનુ યોગદાન જણાવો
(13) સિદ્ધહેમશબ્દાનુંશાસન કેમ પ્રસિદ્ધ થયો.?
(14) GI ટેગ એટલે શું.?
(15) GI ટેગ કેમ આપવામાં આવે છે.?
(16) ગુજરાતમાં GI ટેગ મળ્યો હોય તેવા ઉદાહરણ આપો
(17) ઘરચોળું ક્યારે પહેરવામાં છે.?
(18) મહિલાનો વિકાસ અને મહિલા દ્વવારા વિકાસનો તફાવત આપો.
(19) સ્ત્રીઓનુ વસ્તુનીકરણ થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય છે.?
(20) તેના માટે તમે કયા પગલાં લઈ શકો.?
(21) મહિલા અને બાળકોમાં કઈ સમસ્યા મુખ્ય છે.?
(22) ઘરેલુ હિંસા માટે કોઈ કાયદો છે.?
(23) Icds ની કોઈ પણ મહત્ત્વની બે યોજનાઓ વિશે જણાવો.
(24) તમારા વિભાગમાં અરજદારની વધુ અવરજવર થાય છે તો તેમનું કામ એક ધક્કે પુરુ થઈ જાય છે કે કેમ,
(25) વારંવાર ધક્કા ખાવાના કારણો
(26) શું વહીવટ તંત્રમાં ખામી છે કે કેમ
(27) તમે ખેડૂત છો.? (I said no)
(28) તમને ખેતીવાડી અધિકારી બનાવવામાં આવે તો તમે કેવા સુધારા કરો.?
(29) નાગરિકોમાં જાગૃતિ લાવવા શુ કરી શકાય.?
(30)icds વર્ષોથી ચાલે છે તો હજુ તેનાથી કોઈ લાભ કેમ થયો નથી તે એને હજુ ચાલુ રાખવી પડે છે.
(31) પોષણ ઉત્સવમાં શું ખાસ હતું.?
(32)Icds નો કોઈ યાદગાર અનુભવ જણાવો.

(Still I'm not able to recall several questions)
Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Feb, 11:49


Board:hasmukh patel
Intro:BhMs , vipasana meditation
Chairmain sir
Vipasana km kro 6o,su thay ena thi,mne puri process samjavo
2 Acst ma km aavava mango 6o,civil services ni km taiyari kro 6o
3 homeopathy pt description hve kai medicine aapso
4 tamari pase car ma 2 jgya 6e and gandhiji ,sardar patel nd jawaharlal nehru mathi kone nai besado, further description hve change krso
5 again car ma 2 jgya kone nai besado indira gandhi,atal bihari bajpayee nd dr manmohan singh
6 tme acst bno to 3 month p6i loko tamara visu su vaat krse
Member 1
Ev na su fayada nd related conter question
Member 2
Alternative medicine su 6e?
E psuedoscince 6e

Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Feb, 11:49


Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

15 Feb, 12:45


Date:15/2/25
Background -B.A.M.S.
Panel-Hasmukh patel Sir
Approx.Time- 25 min.

1) પ્રકૃતિ પરીક્ષણ એટલે શું?
2) ભારતનું રશિયા-યુક્રેન યુદ્ધમાં સ્ટેન્ડ...
3)બાંગ્લાદેશની સ્થિતિ પર તમારો અભિપ્રાય
4) પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર ઉપર તમારો અભિપ્રાય
5) ભારતના કયા રાજ્યમાં તમે રહેવાનું પસંદ કરો અને શા માટે?
6) આયુર્વેદ પ્રેક્ટિસ કરો છો તો સરકારી નોકરીમાં શા માટે આવું છે?
7) અત્યારની મહિલાઓ શા માટે બ્રેસ્ટ ફીડિંગ ઓછું કરાવે છે?
8)આયુર્વેદમાં રસીકરણ છે કે કેમ?
9) મોહમ્મદ યુનુસ વડાપ્રધાન પદ પર ચોંટી રહેવા માંગે છે? તમને શું લાગે છે?
10) ધોરણ-12 સાયન્સ પછી તમે ક્યું ફિલ્ડ લેશો?
11) જીએસટી વિભાગમાં તમે તમારા જ્ઞાનનો શું ઉપયોગ કરશો?
12) તમે છેલ્લે ક્યાં રાજ્યની મુલાકાત લીધી? અને તે રાજ્યની કઈ વસ્તુ તમને ગમી?

Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

15 Feb, 11:17


GPSC વર્ગ 1 2 ઇન્ટરવ્યૂ advt. 20
તા. 15/02/2025

ઉમેદવાર:- ભાગ્યલક્ષ્મી રાવલ (PH - Blind)
ગ્રેજયુએશન - સંસ્કૃત વિષયમાં બી.એ., એમ. એ. (LLB કરેલું છે પણ એ વિષે તૈયારી ન હોવાને લીધે જણાવેલ નહીં)

શોખ:- વૃક્ષ છોડ ઉછેરવા, પક્ષીઓને ચણ નાખવું, ધ્યાન કરવું

વર્તમાન જોબ પ્રોફાઈલ: જુનિયર ક્લાર્ક, સિંચાઈ વિભાગ, ગાંધીનગર જીલ્લા પંચાયત

ઇન્ટરવ્યુ પેનલ: હસમુખ પટેલ સર ( 2 જ બોર્ડ હતા આજે)

મોટાભાગનાં પ્રશ્નો શોખ, ગ્રેજ્યુએશન અને નોકરી આધારિત.

સૌપ્રથમ ઇન્ટ્રોડક્શનમાં પોતાના ગ્રેજ્યુએશન વિશે જણાવ્યું અને તેમણે પોતાના વિશે વિશેષ જણાવવાનું કહેતા, શોખ વિશે જણાવ્યું.

પ્રશ્નો:-
શોખ આધારિત
ધ્યાન કરતા આવડે છે? અમને શીખવી શકો?
(ઉમેદવારે પ્રેક્ટિકલી કરાવીને બતાવેલ.)
કયું ધ્યાન કરો છો? જવાબમાં વિપશ્યના આપતા.. વિપશ્યના આધારિત અમુક પ્રશ્નો
ધ્યાનથી તમે શું અર્જિત કર્યું?
પંખીના અવાજથી તમે તેને ઓળખી શકો?
તમારી આજુબાજુ સાથે વૃક્ષો સાથે તમારે મૈત્રી છે? વૃક્ષોની ભાષા સમજી શકો છો?
ચિપકો આંદોલન વિશે શું જાણો છો?
તમને પશુ પક્ષી વૃક્ષો ગમે છે તો બાળકો ગમે છે કે નહીં?

તમારા જીવનના બે સુખદ અને બે દુઃખદ અનુભવ જણાવો.

સંસ્કૃત પર:-
સંસ્કૃતનાં બે મહાકાવ્યોનાં લેખક અને  તેનો સાર
જવાબમાં રઘુવંશમ કહેતા. રઘુવંશમ અને રામાયણમાં શું તફાવત છે તે જણાવવા કહેલ.

જોબ પ્રોફાઈલ પર:
તમે શું કામ કરો છો અને કેવી રીતે કરો છો?
શું સરકારમાં ભ્રષ્ટાચાર છે? જવાબ:-  હા છે, પણ સરકારની યોજના દ્વારા ભ્રષ્ટાચાર ઘટી રહ્યો છે.
શું સિંચાઇ વિભાગમાં છે?
તમારી ઓફિસમાં ભ્રષ્ટાચાર છે? જવાબ: નથી.
જુનિયર ક્લાર્ક તરીકે તમારી ધ્યાનમાં ભ્રષ્ટાચારની કોઈ બાબત ધ્યાનમાં આવે તો તમે શું કરો?

દિવ્યાંગોને લગતા પ્રશ્નો:
દિવ્યાંગો માટે આપણા રાજ્યમાં માળખાકીય સુવિધાઓની વ્યવસ્થા છે?
જીપીએસસી ભવનને દિવ્યાંગો માટે વધારે સુગમ્ય બનાવવા માટે તમે શું સૂચવશો?

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કેવી રીતે કરી હતી? નોટ્સ કેવી રીતે બનાવતા હતા?
શું તમે કોઈના કહેવાથી જ ઉચ્ચ અધિકારી બનવા માંગો છો કે તમારી પોતાની ઈચ્છા છે?
તમે આટલું સારું બોલી શકો છો તો શિક્ષક કેમ ન બન્યા?

ફિલોસોફીકલ:
ખુશી એટલે શું? તમે કોઈને ખુશી કઈ રીતે આપી શકો?
શું પૈસા અને સત્તા સિવાય તમે કોઈની મદદ ન કરી શકો?
જિંદગી પાસેથી તમારે શું અપેક્ષા છે?

આગામી દસ વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો?

આદિવાસી વિકાસ સંબંધીત યોજનાઓ વિશે જણાવો.
જવાબ: એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ
તમારા મતે આ યોજના સારી છે કે નહીં?

કરંટ:- માત્ર એક પ્રશ્ન. XYZ ગામ હાલ ચર્ચામાં છે તેના વિશે જણાવો.(ગામનું નામ યાદ નથી)

GSનો કોઈ પ્રશ્ન નહીં.

સંકલન:- જયરાજ ઝાલાવાડીયા

Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

15 Feb, 07:28


નવેમ્બર મહિનાના ગુજરાત પાક્ષિકમાંથી ગુજરાતી ભાષામાં પૂછાય શકે તેવા પ્રશ્નો અને Key points

ચર્ચાપત્ર, અહેવાલલેખન , જાહેર નિવેદન, પત્રલેખન વગેરેમાં ઉપયોગી થઈ શકશે.

દરેક પ્રશ્નની નીચે જવાબ અને ટેગલાઈન આપેલ છે.


ઓક્ટોબરથી હવે દર મહિને આ પ્રકારની બુકલેટ આપ સૌને નિયમિત મળતી રહેશે.

કુલ 13 પ્રશ્નો અને એના જવાબો

આગામી PSI/STI ની મુખ્ય પરીક્ષામાં ઉપયોગી થશે.


✍️: પાર્થ સર અને અનિલ sr

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

14 Feb, 10:51


2025 માં કોઈ ટેટ કે ટાટ પરીક્ષા ની જાહેરાત આવવાની શક્યતા નથી તો કોઈ એકેડેમી કે ક્લાસિસ માં જોડાઈ ને ખોટા ખર્ચા કરે નહીં અને પોતાની જાતે જ તૈયારી કરે..તમે જાતે તૈયારી કરશો તો એ માત્ર ટેટ ટાટ માં જ નહીં પરંતુ બીજી તમામ પરીક્ષા અથવા ભરતીમાં ઉપયોગી થશે.....

જે ક્લાસવાળા કહે છે કે આવવાની જ છે એમને પૂછ જો કે પેલી 2400 રેવન્યુ તલાટીની ફાઈલ કેટલે પોચી??😜😂😂

-અજ્ઞાની લૂંટારા
@sarkarijamai
@Sarkarijamai_bot

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

14 Feb, 02:05


Background - mechanical engineering
સમય:- આશરે ૨૫ મિનીટ ( આશરે ૪ વાગ્યા આસપાસ વારો આવ્યો હતો)

Intro - college+ NGO ( બાળકોના શિક્ષણ બાબતોનું) + NSS

હસમુખ પટેલ સર:
તમારો પરિચય આપો.
NGO બાબતેનો પ્રશ્ન ( ક્યાં ચાલે છે? શું કામ કરે છે ? )

આશામેડમ

GPSC માં આવતી Mechanical ની પોસ્ટની તૈયારી કેમ ના કરી?
બાળકો બાબતે ભારત માં કામ કરતા વ્યક્તિ કે સંસ્થા?
બાળકો બાબતેની સમસ્યા જણાવો. ( ૩-૪ સમસ્યા જણાવી, પરંતુ તેને ચાઇલ્ડ ટ્રાફિકિંગ સાંભળવું હતું એટલે વધારે જવાબ મારી પાસે માગ્યા..)
ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે શું?
ટેક્સ સારી બાબત છે કે ખરાબ?
શું આપણે લોકો પાસે જ પૈસા હોય , લોકો જ બધું કામ કરે એવી વ્યવસ્થા ન રાખી શકીએ?


એસ.કે. પટેલ સર :
પાવર ( Mechanical) અને પાવર ( administration) ફર્ક શું છે?
માતૃભાષામાં શિક્ષણ આપવાની વાતો છે , તો ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ફરજિયાત કરવી જોઈએ?

( અહીં હસમુખ પટેલ સર એ કાઉન્ટર પ્રશ્નો કર્યા જે હાલમાં યાદ નથી)

એક્સપર્ટ મેમ્બર ૧:
AKN શું છે? ( જે હું જાણતો ન હતો)
અમે તમારી હોસ્ટેલમાં જઇએ તો તમારા બેચમેટ તમારા વિશે કયા ત્રણ અભિપ્રાય આપે?
( ત્રણમાંથી એક પોઇન્ટ મોર્નિંગ વોકનું મેન્શન કરેલું હતું)

હસમુખ પટેલ સર:
મોર્નિંગ વોક કેમ કરતા હતાં?  શું ફાયદા થાય?

એક્સપર્ટ મેમ્બર ૨:
હાલમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે, શું કારણો છે?
AI શું છે ?
શું AI જોબ માર્કેટને અસર કરશે? બેરોજગારી વધશે કે ઘટશે?

હસમુખ પટેલ સર:
જો AI બધું જ કામ કરશે તો અમને તમને બધાને લેવાની જરૂર જ નહીં પડે , શું માનવું છે તમારું?

એક્સપર્ટ મેમ્બર ૨:
AI ક્યાં સિદ્ધાંત પર કામ કરે છે?

એક્સપર્ટ મેમ્બર ૩:

માતૃભાષામાં શિક્ષણ આપતી શાળાઓની સંખ્યા ઘટી રહી છે, થોડા સમયમાં મને લાગે છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી સંસ્થા બંધ પણ થઈ જશે, એ વિશે શું માનવું છે તમારું?
માતૃભાષા ને ટકાવવી કેમ જરૂરી?
(મેં જવાબમાં એક મુદ્દો સંસ્કૃતિની જાણવણી એવો કહેલો)

આશા મેડમ:
હોળી અને દિવાળી કયારે આવે?

હસમુખ પટેલ સર:
નવરાત્રિ કયારે આવે?
બળેવ ક્યારે આવે?


( સારું, your interview is over)

હસમુખ પટેલ સરએ ફક્ત કાઉન્ટર પ્રશ્નો જ કર્યા હતા, અન્ય સભ્યોની જેમ સ્પેશીયલ સમય લીધો ન હતો)

Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

13 Feb, 16:25


06-02-2025_CURRENT.pdf

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

13 Feb, 11:54


Intro : Mechanical, diploma college teaching, suryanamaskar

(1 Hashmukh sir + 5 other members)

❇️ Hasmukh sir:

📌 સૂર્યનમસ્કારના ફાયદા જણાવો.

📌 (Counter Question) તન મન અને વાણીમાં ત્રણેમાં એક એક ફાયદો જણાવો.

📌 એકેડમિક દરમિયાન શું પ્રવૃતિઓ કરી?

📌 તમને અનુભવાયેલ એક પ્રસંગ જેમા વિધાર્થીઓ બહુ ભણવામાં રસ લેતા હતાં? (ઘણા કાઉન્ટર Question)

📌 તમે જે કોલેજમાં ભણાવતા હતા એ કોલેજમાં કેવી પ્રવૃતિઓ ચાલતી હતા.(ઘણા કાઉન્ટર Question)

📌 તમે જે કોલેજમાં ભણાવતા હતાં ત્યાં વિધાર્થીઓ ભણવામાં રસ લેતા થાય તે માટે તમે શું પ્રવૃતિઓ કરી હતી?

❇️ Asha medam:

📌 તમે વિધાર્થીઓને ક્યાં ફરવા લઇ જાવ જેથી તેને એન્જિનિયરિંગ ફિલ્ડમાં ફાયદો થાય? (Power plant, GIDC Rajkot, science city)

❇️ S.K. patel Sir :

📌 Power plant phenomenon જણાવો?

📌 ટર્બાઈન કેવી રીતે ચાલે?

📌 Turbine Efficiency વિશે જણાવો. Efficiency નું જોબમાં મહત્ત્વ.

❇️ Member 1 : (sir)

📌 ભારતની એવી કંપનીઓના નામ બોલો જે સીધી મિકેનિકલ સાથે સંકળાયેલ છે.

📌 તમે મિકેનિકલ છોડીને આ ફિલ્ડમાં શા માટે આવવા માંગો છો?

❇️Hasmukh Sir:

📌 (Counter question) મિકેનિકલનું એવું ઉદાહરણ આપો કે જે આ ફિલ્ડમાં આવીને ઉપયોગી થશે.

❇️ S.K. Patel sir:

📌 CPM અને PERT define કરો.

📌 એવી કોઇ વસ્તુ ખરી જે ખૂટી જાય તો ના ચાલે? (Minerals બાબતે પૂછવા માંગતા હતા.)

❇️ Member 1: (sir)

📌 ગુજરાતમા કઈ-કઈ ખનીજ મળે છે.

📌 આ ખનીજથી લોકોના સ્વાસ્થ્ય પર કોઇ અસર થાય છે? તેનાથી થતા રોગો જણાવો.

📌 આજનું છાપું વાંચ્યું છે?

📌ફ્રી બિઝ બાબતે વિશેષમાં માહિતી આપો.

❇️ Hashmukh sir:

📌 (કાઉન્ટર Question તરીકે)ફ્રી બિઝ કેટલે અંશે યોગ્ય છે? ઉદાહરણ આપી સમજાવો.

📌 ફ્રી બિઝ રૂપે મહિલાઓને રૂપિયા આપીએ છીએ એ કેટલા યોગ્ય કહેવાય?

📌 તમારો શું વિચાર છે ફ્રી બિઝ આપવા જોઈએ કે નહીં?

📌 તમારા જીવનમાં એવી ઘટના જણાવો કે જેમાં તમે સહભાગી થયા હોય?

📌 બીજી ઘટના જણાવો.

❇️ Member 2: (madam)

📌 મહિલાઓ વધુ સેવિંગ કરે છે કે પુરુષો?

❇️ Member 1: (sir)

📌 તમે system માં પ્રમાણિક કઈ રીતે રહેશો?

❇️ Hashmukh sir:

📌 પ્રામાણિકતા બાબતે વધુ સમજાવો.

📌 સામાન્ય જીવનનું એવું પ્રામાણિકતાનું ઉદાહરણ આપો જેનો તમે અનુભવ કર્યો હોય.

❇️ Member 2: (madam)

📌 માનો કે તમે સિસ્ટમમાં જાવ છો ત્યારે તમે ટીમ બનાવો અને તેમાં કોઇ પ્રમાણિક વ્યક્તિ ના હોય તો તમે શું કરો?(આ બાબતે વધુ ચર્ચા કરી)

📌 જો તમારા ઉપરી અધિકારી એક ટીમ આપે છે તો તમે તેને અપનાવશો કે તમારી રીતે ટીમ બનાવવા વિનંતી કરશો?

❇️ Hashmukh sir:

📌 આ ટીમમાં એક વ્યક્તિ અપ્રમાણિક છે તો તમે શું કરશો? હજુ વધુ સ્પષ્ટતા સાથે સાંભળવું હતું એટલે બીજીવાર પૂછ્યું.

❇️ Member : 2(madam)

📌 તમે બજેટમાં કોઇ એવી બાબત વાંચી કે જેનાથી દેશને નુકશાન થઇ શકે?

📌 તાજેતરમાં ન્યૂક્લિયર બાબતે ભારતે અન્ય દેશ સાથે શું કરાર કર્યા? તેના વિશે સમાચારમાં સાંભળ્યું છે? તેના વિશે થોડું જણાવો.

❇️ Member 3 (sir)

📌 Energy, power and kinetic energy ની defination engineering terms માં બતાવો.

🔰 Around 30-32 min interview ચાલ્યું
હશે.

(નોંધ: આમાં હજી હું અમૂક પ્રશ્નો ભૂલી રહ્યો છું તે બદલ માફી ચાહું છું.)


Credit - ઉત્ક્રાંતિ ઓફિસિયલ

Transcript @Sarkarijamai_bot પર મોકલી શકો છો....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

13 Feb, 09:15


@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

12 Feb, 11:51


(5 member hasmukh sir, s k patel sir, asha maam
Bsc physics MA in sociology)
Wt i have done as general secretary of college
Wt i have done different from seniors
Gov ni scheme and welfare vs freebies
Many counter questions
Wt i can do
Asked about Preference
Tax system
Gst good or bad
He gave me situation and wanted to hear ITC ( which I gave)
Some gst related questions
Wt i can do if I m acst
How I implement government policy in better way
The major issue of government like why people are not satisfied
Corruption related questions
How I decrease Corruption
Openly discussed about corruption
Sir gave me 3 person virat kohli, yogi adityanath and other one whom and why I choose one to travel in train
Than he replaced kohli with fadanvis and asked me same question
Marxism and all concept ( ma in socilogy)
Indian society and system
Lpg
Privatisation and why

What is scientific perspective
Wt perspective I have and asked me example
Entropy and Indian society ( bsc physics)
My 2 strength and 2 weakness
18-20 min

Courtesy : Focus live

Transcript @Sarkarijamai_bot પર શેર કરી શકો છો ...

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

12 Feb, 11:39


#Sharing_is_Caring!

All the best!
All aspirants who are eligible for 20 the interview are requested to share their transcript on this group.

Thank you.

ઓલ ધ બેસ્ટ!
20 ઇન્ટરવ્યુ માટે પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોને તેમની ટ્રાન્સક્રિપ્ટ @Sarkarijamai_bot પર શેર કરવા અનુરોધ કરવામાં આવે છે.

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

12 Feb, 09:58


આપણે જ પેપર કાઢ્યું હતું : ક્લાસિસવાળા 😳

સ્ટાફ નર્સ ભરતીમાં નવો વળાંક 💥

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

12 Feb, 08:35


👉Auditor

✔️Bio Metrics Verification 😎
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

12 Feb, 08:35


વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
મોટા ભાગની ટેલીગ્રામ ચેનલમાં આ પ્રકારની એક જાહેરાત આવે છે. આ જાહેરાત પર ક્લિક કરતા તમને PK Online shopping એવી ચેનલમાં લઇ જવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી તમને 86193 થી શરૂ થતા વૉટ્સએપ નંબર પર ડાઇવર્ટ કરવામાં આવશે. અહીં આપને એક ના દશ ગણા પૈસાની જાહેરાત અને અલગ અલગ QR કોડ મળશે. આ પ્રકારના QR કોડ મા પૈસા જમા કરાવવા નહીં. આ લોકો પૈસા લઈને ગાયબ થઈ જશે. ખોટી લોભ કે લાલચમાં ફસાવવું નહીં.હંમેશા સતર્ક રહેવું.

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

10 Feb, 17:26


🔰GPSC Prelims GS PYQs🔰

✴️ PRELIMS ULTIMATE PDF ✴️

✡️Year 2016-23
✡️198 Papers
✡️24,800 Mcqs
📚3538 Pages
Corrections with FAK Answer Key

🔴 UPDATED 27-02-2023
Credit sachin mungra
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

10 Feb, 14:34


સાહેબ હમણાં મોક વાળા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, લોકરક્ષક વાળા ઉમેદવાર positive છે તૈયારી કરે GPSC વાળા વાંધા કાઢે....

સાહેબ, લોકરક્ષક પહેલી પરીક્ષા હતી, ઇમાં પણ PSI માં ને કોન્સ્ટેબલમાં મોટો દાવ હતો...

હવે, જ ખબર પડી તો વાંધો ઉઠાવે....

વાંધા છે,

CCTV બંધ રાખવા કારણ, કે HD કેમેરા થી પેપર લીક થાય....

પેલો પ્રશ્ન તો ઈ કે કેટલા HD હતા?

બીજો ઇ કે CCTV બંધ હોય તો સેટિંગ નાં થાય એની ગેરંટી શું? માત્ર વિશ્વાસ?

હાલ, જોયું કે STAFF NURSE માં ABCD પેટર્નમાં જવાબ છે... તો, એની ગેરંટી શું કે જેને લેવાના એને માત્ર એટલું કહી દે કે, પેપર જેવું આવે તાર ABCD કરવાનું....

હા અહીંયા જે ALREADY પાસ છે તેઓ સમર્થન કરશે....પણ, દુનિયા બહુ મોટી છે દોસ્ત....શક્ય બહુ બધું છે....

જૉ CCTV થી પેપર લીક થઈ શકે? તો અગાઉ પણ થયું હોય કદાચ.....


તો ક્યાં જવું? જ્યાં જઈએ ત્યાં તો એમ કહી દે કે, જે આયોગ કે બોર્ડ નું હિત હોય એ કરશું તમારે જે કરવું હોય એ કરો....


વાત રહી છેવાડાનાં વિદ્યાર્થિની તો...કદાચ છેવાડો શું કહેવાય એ ખ્યાલ નથી...

છેવાડો એટલે જ્યારે તમે કવાંટ જાવ ત્યારે ખબર પડે કે 200 રૂપિયા ની કિંમત શું


છેવાડો એટલે ભરૂચ નાં ST ગામમાં જાઓ જ્યાં દૂધ વાળી ચા ઘણા એ પીધી નથી ત્યારે ખ્યાલ આવે કે 100 રૂપિયા ની કિંમત શું કેવાય....

આજે જ્યારે એક વ્યક્તિ પૈસાના અભાવે ફોર્મ નાં ભરી શકે કે CONSTENT ફોર્મ નાં ભરી શકે જવાબદાર કોણ? એના માટે કોઈ લોન તો ઉપલબ્ધ નથી.....

ખેર, કા હિ કહે....

Credit - mak saheb

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

09 Feb, 09:31


👆આજ રોજ લેવાયેલ સ્ટાફ નર્સનું પ્રશ્નપત્ર.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

07 Feb, 05:56


PSI Update

👉મુખ્ય પરીક્ષા એપ્રિલ માં
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

04 Feb, 15:41


મુખ્ય પરીક્ષા સાથે જેને લેવા દેવા નથી એવા પણ હવે મુખ્ય પરીક્ષાના ક્લાસ અને લેક્સર કરાવે છે!!!!😂😂

નેતાઓના ભાષણો , પ્રેમીના વાયદાઓ અને ક્લાસ/ ચેનલના ભ્રામક પ્રમોશન થી ચેતી ને રહેવુ😁

Forwarded

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

04 Feb, 15:08


B.Ed કરેલ વિદ્યાર્થીઓ માટે રેલવે શિક્ષક માં મોટી ભરતી 😍
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

04 Feb, 13:21


GPSC class 1/2
Adv : 20-2022/23
interview call letter will be available
From 05/02/25 to 12/03/25
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

04 Feb, 10:56


#Sharing_is_Caring!
🆓
MAINS MODE 3.O
PSI MODULE ❤️

"સેવા,સુરક્ષા અને શાંતિ"ના અભિગમ સાથે કામ કરવાનું વલણ રાખી પોતાનું જીવન બનાવવા, સમાજ તથા રાષ્ટ્રનિર્માણ માટે વહેલી સવારે ઊઠીને દોડતા હજારો યુવા અભ્યર્થીઓ, ભવિષ્યના પોલીસમિત્રોને સમર્પિત!"

આશા રાખું છું કે આ મેન્સ મોડ્યુલ વર્કબુક આપની પૂર્વતૈયારીમાં મદદરૂપ બની આપની સફળતામાં ભાગીદાર બનશે.

મંગલકામના સાથે,
- ડૉ.સુનીલ સુમેસરા



https://t.me/+s-K1F9tzz4Y1ZjQ1

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

04 Feb, 10:30


હેલ્પર મેરીટ
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

04 Feb, 10:30


GSRTC
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

03 Feb, 13:29


Health Awareness

Medicines with a red line should NEVER be consumed without medical advice. Misuse of antibiotics can lead to antibiotic resistance.

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

03 Feb, 13:00


📌 GPSC Advt. No. 29/2024-25
Assistant Manager, Class-3 (GSCSCL) Class-3
PROVISIONAL ANSWER KEY
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

03 Feb, 08:05


Exam Syllabus (Prelim) of Advt No. 114/2024-25, Accounts Officer, Class-2, Gujarat Accounts Service.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

03 Feb, 07:57


મિત્ર ને આત્મહત્યા કરતા બચાવો...
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

03 Feb, 07:45


Class 1 2 interview
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

02 Feb, 08:41


હસમુખ સાહેબ ની લેટેસ્ટ ટ્વીટ માં પૂછો કે :

કયા આધારે ઇન્ટરવ્યુ માં 90 અને 8 માર્કસ આપો છો? દરેક ઉમેદવારે થોડી ઘણી ઇન્ટરવ્યુ ની તૈયારી કરી જ હોય તો 8 માર્કસ કઈ રીતે મળી શકે ? કોઇ નવી ફોર્મ્યુલા લાવ્યા હોય તો એ વિશે જણાવો જેથી પારદર્શિતા ઉપર સવાલ ઊભો ના થાય.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

31 Jan, 07:19


AO Class-2
નાયબ મામલતદાર દિવ્યાંગ માટે છે
Newspaper Advertisement GPSC

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

31 Jan, 07:05


Blood requirement 🩸
Patient Name : Drashti Ravikumar Patel
Blood Group : O positive
Location : New Kidney Hospital, Nr. Civil hospital, Ahmedabad
Contact number : 9824945598
If anyone available to donate pls contact till 31 January 2025, 4:00pm
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

31 Jan, 03:25


Advt 47 Class 1/2 Mains update

it will take another 4 months to come mains result.

-Hasmukh patel sir on TV channel 👍

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 16:48


Blood requirement

HARSHABEN M SOLANKI
Blood group A-ve
Husband- Madhubhai m Solanki
9099019870
Mehsana.

Note* blood need within 1 week

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 15:01


GSSSB એપ્રિલ માં કેલેન્ડર બહાર પાડશે...
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 11:53


1903 સ્ટાફનર્સની પરીક્ષાની તારીખ જાહેર-09/02/2025ના લેવાશે પરીક્ષા.

કોલ લેટર 1/02/2025થી ડાઉનલોડ કરી‌ શકશો
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 08:41


Urgent જરૂર છે 🙏🏻

એક અંધ બહેન ને કોલેજની પરીક્ષા માટે લહિયા/રાઇટર ની જરૂર છે.
પરીક્ષા 1 તારીખ થી છે. તો કોઈ ભાઇ કે બહેન જેમનુ ધો.12 પુણૅ થયેલ હોય અને  સહકાર કરવા ઇચ્છુક હોય તો તાત્કાલિક સંપકૅ કરશો.
પરિક્ષા ગીતામંદિર પાસે છે, 4 દિવસ.

ધન્યવાદ.
9737490756

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 07:41


આ પ્રકાર ની લોભામણી જાહેરાતો સાથે અમારે ( સરકારી જમાઈ ટીમ) ને કોઈ લેવા દેવા નથી કોઈએ જોડાવવું નહિ... ભરોસો કરવો નહિ.

આવી જાહેરાત ટેલીગ્રામ દ્વારા આપોઆપ મૂકવામાં આવે છે.

આપની સાથે કોઈ ફ્રોડ થશે તો જવાબદારી તમારી પોતાની અંગત રહેશે. ..

જન હિત માં જારી.....
આભાર....
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 07:04


Blood madi gyu che🙏

Thanks for your support 🙏

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 06:35


Dyso update

Dyso ની કુલ 160 આજુબાજુ જગ્યા આવશે. જેમાં 71 જગ્યાઓ વિકલાંગ ની આવશે અને 89 જગ્યા સામાન્ય ઉમેદવાર માટે હશે.
Dyso સચિવાલય 100 (જેમાં 30 વિકલાંગ અને 70 સામાન્ય)
નાયબ મામલતદાર 60 ( 30 વિકલાંગ અને 30 સામાન્ય)
Dyso gpsc ભવન ( 4 જગ્યા સામાન્ય )
Dyso વિધાનસભા (5 જગ્યા)

વિકલાંગો માટે અને સામાન્ય માટે અલગ અલગ જગ્યાઓ થશે તો 230 જગ્યાઓ થશે એ નિર્ણય GAD માં પેન્ડિગ છે આવતા સોમવાર સુધી નિર્ણય આવશે.
વર્ષ 2026 માં dysoની કોઇ જગ્યાઓ નથી અને વર્ષ 2027 માં 100 dyso આવશે.

2025 માં dyso નો કાર્યક્રમ

પ્રિલીમ 13 અથવા 20 એપ્રિલ 2025
પ્રિલીમ પરિણામ જૂન 2025
મુખ્યપરિક્ષા ઓક્ટોબર પ્રથમ અઠવાડિયામાં 2025
પરિણામ ફેબ્રુઆરી 2026

ભૂલચૂક માફ 🙏
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 03:38


Blood requirement
Pinka hirapara.
+91 99042 26424
Narayan hospital rakhiyal, ahmedabad
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

30 Jan, 02:33


STI મુખ્ય પરીક્ષા જૂન મહિનામાં યોજાશે.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

29 Jan, 14:11


મહીસાગરમાં મામલતદારે માનવતા નેવે મૂકી, જાતિના દાખલા માટે ધક્કા ખવડાવતા દીકરીના પિતાએ જીવન ટૂંકાવ્યું | father ended his life in mahisagar mamlatdar pushing for caste certificate - Gujarat Samachar
https://www.gujaratsamachar.com/news/gujarat/father-ended-his-life-in-mahisagar-mamlatdar-pushing-for-caste-certificate

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

29 Jan, 09:27


ભારતીય બજેટ જેવું કેલેન્ડર છે ,
મસમોટું ખરું પણ મધ્યમ વર્ગ માટે કઈ નઈ. 😜😂
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

29 Jan, 09:25


🤫જીપીએસસી નો નવો સિલેબસ તમને ગુજરાતીમાં મળી ગયો પણ કોઈએ સાહેબને એવો પ્રશ્ન પૂછ્યો કે અંગ્રેજીમાં ક્યારે આપશો...??🗝️

🫥7 SUBJECT પણ દરેક સબ્જેક્ટનું ભારણ નક્કી નથી થયું...?

સાહેબની જૂની સ્પીચ જોઈએ તો જાણવા મળે છે કે પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તૈયારી સાથે કરવાની હોય છે...🤐

🤔તો મુખ્ય પરીક્ષાનું સિલેબસ ક્યારે આવશે..?

પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની તારીખ તો આપી દીધી પણ સિલેબસ માં હજુ પણ ફાફા છે...😊

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

29 Jan, 08:49


GPSC 2025 Calendar
DySo - 160
STI - 323
RFO - 25
Class 1/2 - 100


On Fire !
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

28 Jan, 16:02


GPSC કેલેન્ડર આવતી કાલે....
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

28 Jan, 13:07


#GPSC

📌 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાતી વિવિધ ભરતીઓમાં ઉદ્દભવતા પ્રશ્નો મુદ્દે, વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

28 Jan, 09:10


*Blood Requirement is fulfilled*

Thank you for your time and effort 🙏☺️

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

24 Jan, 02:54


DR.SUNIL SUMESARA - ALL SUPER CENTURY.pdf

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

23 Jan, 13:56


https://youtu.be/0rN9aw2O5gE

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

23 Jan, 12:54


https://t.me/+s-K1F9tzz4Y1ZjQ1

🆓

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

23 Jan, 10:29


Agree??

Ha.....❤️
Na......😱

#GPSC
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

23 Jan, 06:02


GPSC
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

23 Jan, 05:40


GPSC GS PRELIM PYQ UNDER HASMUKH SIR CHAIRMANSHIP

1. Name of the post State Tax Inspector, Class-3
Advt No. 28/2024-25
Preliminary Test Held On : 22-12-2024

2. Advt No. 18,19,20,22,23,30,31,32/2024-25
Preliminary Test Held On : 12-01-2025

3. Advt No. 29, 34, 35/2024-25
Preliminary Test Held On : 19-01-2025

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

23 Jan, 05:31


GPSC અને પોલીસ ભરતી વચ્ચે GSSSB વિસરાયું. 🔥

નવા ચેરમેન શ્રી ને CCE Timeline સમયાંતરે Tweet દ્વારા Remind કરાવતા રહેવું Aspirantsની મૌલિક ફરજ છે.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 18:12


AMC RANK WISE LIST
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 18:01


#AMC
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સહાયક જુનિયર કલાર્ક ની પરીક્ષાના માર્ક જાહેર.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 09:46


https://youtu.be/Vfh58yUhtpA?si=2d_YAl1-hH3ecfB-

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 07:50


CSE 2025

Vacancies - 979
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 07:24


ACF Revised result

પાસ થયેલ ઉમેદવારને ફેલ અને HC ચુકાદા આધીન ઉમેદવારનો ઉમેરો.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 04:33


અમદાવાદ માં રબારી કોલોની, સીટીએમ (ctm), વસ્ત્રાલ, વંડર લેન્ડ આ વિસ્તાર માં boy માટે સારુ pg અથવા room sharing હોય તો અહી @Sarkarijamai_bot માહિતી / કોન્ટેક્ટ આપવા વિનંતી.

પ્રાથમિક જરૂરિયાતો જેમ કે બેડ,કબાટ, પાણી ની વ્યવસ્થા,વોશિંગ મસીન, વગેરે ....

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

22 Jan, 02:52


📌 ગુજરાતી મેન્સ પેપર માટે નાં ફોર્મેટ (gpsc milestone) અને મટીરીયલ


1) પત્ર લેખન
https://t.me/sarkarijamai/2986

2) ચર્ચા પત્ર
https://t.me/sarkarijamai/2993

3) ચર્ચા પત્ર ટોપર કોપી
https://t.me/sarkarijamai/2951?single

4) એહવાલ લેખન

https://t.me/sarkarijamai/2997

5) સંક્ષેપ્તી કરણ
https://t.me/sarkarijamai/2948?single

6) દૃશ્ય આલેખન
https://t.me/sarkarijamai/2999

7) GPSC TOPPER GUJRATI PAPER COMPILATION with analysis
https://t.me/sarkarijamai/2969

8) GPSC TOPPER ENGLISH PAPER COMPILATION with analysis

https://t.me/sarkarijamai/2975

9) GUJRATI material
https://t.me/sarkarijamai/2978

10) English material
https://t.me/sarkarijamai/2979

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

21 Jan, 15:40


https://youtu.be/UzPzu9EtA2s?si=fNgzqsoi9vZBIfqK

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

21 Jan, 11:37


Huge respect for tarunbhai

મિડિયા સુધી જઈ બધાની વાત મૂકવી સહેલું નથી.

સર્વ વિધાર્થીઓ તરફથી આભાર 🙏


https://youtu.be/fMlRr1RNgRI?si=dT5KXhJZlyEcM0AN

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 17:21


"ચકલા કોઈ દી બાઝ 🦅ના બને"😜

દાસા સાહેબ એટલે દાસા સાહેબ🫡

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 16:47


પુષ્પા જુકેગા નહિ🫡
એટલે જ ફરી વાર PAK આવશે😜
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 16:43


નવી PAK આવશે.....
600 તો બચ્યા પણ આ PAK બનાવનાર ને કોઈ દંડ ખરો??
PAK મા આવું થાય છે તો મેન્સ માં શું થતું હસે?🤔
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 13:15


600 😢

ANS- D
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 13:12


ચલો 500 પૂરા😜
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 13:01


400 થયા 🫡
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 12:58


300 થયા 😢

Ans. 10 Dec 1878
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 12:53


બીજા 100 રૂપિયા 🙃

વિદ્યાર્થી હિત
આયોગનું હિત
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 12:49


હવે આ સવાલ ને સુધારવા માટે આપડે 100rs આપવાના એમ🤔🤔?

GPSC ના કહેવાતા વિષય નિષ્ણાંતો ને ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ એ પણ ખબર નથી??🤔 તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે?

આયોગની આવી ભૂલો છુપાવા માટે ફિસ લેવામાં આવે છે????

દરેક એ સાહેબ ને ટ્વીટ કરવું ફરજિયાત છે....👍
100rs વાડી સિસ્ટમ રદ કરો....
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 12:43


Assistant Manager, Class-3 (GSCSCL)

Provisional Key (Prelim) - 29/2024-25 Provisional Answer Key (Concerned Subject) - PAKC-29-2024-25
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

20 Jan, 11:12


Reminder.

STI વાંધા અરજી માટે આજે છેલ્લો દિવસ છે.

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Jan, 18:20


🚨🚨બ્લડની જરૂર છે
નામ - જીગ્નેશભાઈ મૂકેશભાઈ ધારેચા
સ્થળ - સિવિલ હોસ્પિટલ અમદાબાદ, કેન્સર વોર્ડ, 2nd ફ્લોર
મોબાઈલ નંબર - 9510941824
Blood group - universal acceptor
મેસેજ તારીખ - 19/01/2025
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Jan, 16:22


પ્રાથમિક પરીક્ષા મુદ્દે સ્પષ્ટતા

દરેક વિષય નું વેટેઝ નક્કી કરવામાં આવે....🙏🙏 ( PSI & CONSTABLE મા આપ્યું છે વેટેઝ ...)
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Jan, 13:13


GPSC આસિસ્ટન્ટ મેનેજર પેપર
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Jan, 11:32


રાજ્યની મહાનગરપાલિકાઓ ની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય.
જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

19 Jan, 11:12


GPSC CALENDAR
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 11:13


Forwarded as received
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 10:13


Nava syllabus pramane exm
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 09:01


જ્યારે તૈયારી થોડીક પૂરી થઈ એવું લાગે એટલે સિલેબસ બદલી જાય છે જીવન હોય કે પરીક્ષા😜

વર્તમાન પ્રવાહ માં સામાન્ય જ્ઞાન પન લખેલું છે હો😁

One nation one syllabus 🫡

બોલો ભેરૂજી મહારાજ કી.......

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 08:47


🩸બ્લડની તાત્કાલિક જરૂર છે🩸
દર્દીનું નામ. બંસી મિરણી
સ્થળ:- B2 બેડ નં 11 કેન્સર વિભાગ સિવિલ અસારવા અમદાવાદ
બ્લડ ગ્રુપ:- O+
દર્દીને સગા:- રાહુલ મીરાણી
ફોન નંબર:- 9998419398
મેસેજ તારીખ:-18/01/25
સમય:- 1:45
દર્દી બાળક છે..મદદ ની ખૂબ જરૂર છે
Thanks a lot for support 🙏🏻

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 08:36


7 SUBJECT
HISTORY AND CULTURE NOW COMBINE ....
મેથ્સ ગાયબ....😄

હવે મોટો સવાલ છે કે દરેક વિષય માંથી સરખા માર્ક નું પૂછશે???🤔
400/7 ?
200/7.??
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 08:27


NEW SYLLABUS OF GPSC
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 08:25


GPSC મા નવો અભ્યાસક્રમ...👍
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

18 Jan, 03:46


બીજા રાજ્યો માં સંમતિ પત્રક ભરવાના હોય છે????
બીજા રાજ્યો માં મેન્સ પરીક્ષા MCQ થી લેવાતી હોય ....આપડે એવી રીતે લેવાશે??🤔

ઘણા પ્રશ્નોમાં ચારે ચાર વિકલ્પ ખોટા હોય છે સાચા જવાબ નો વિકલ્પ જ નથી હોતો ને મંડળ દ્વારા રદ કરવામાં આવે છે તો ત્યારે પેપર સેટર અને મંડળ ની જવાબદારી ક્યાં જાય છે?🤔

મંડળ અમુક પ્રશ્નો રદ કરે તો તેના પર દંડ ની જોગવાઇ ખરી??🤔

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Jan, 14:46


ગુજરાત રાજ્ય માર્ગ વાહન અને વ્યવહાર નિગમ દ્વારા ક્લાર્ક કક્ષાની સીધી ભરતીમાં લઘુત્તમ લાયકાત સ્નાતક કરવા બાબતે
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Jan, 13:45


કોઈપણ સરકારી કર્મચારી કે પેન્શનરે કુતુહલ વશ ગણતરી કરવા 8માં પગારપંચ સબંધી Calculation કરતી કોઈપણ link ખોલવી નહીં...
Fraudની ભરપૂર સંભાવના છે.

નિયમોનુસાર જે મળવાપાત્ર હશે તે મળશે જ... ધીરજ રાખવી..

પણ હરખમાં ને હરખમાં ક્યાંક 7માં પગાર પંચના બચતના રૂપિયા ન જતા રહે તેની કાળજી રાખવી...!!
😆😆😆😆
@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Jan, 13:14


હવે આવી અફવા કોણ ફેલાવે છે કે ..............

જે એકેડમી/ ચેનલ STI ના objection સબમિટ કરશે એના જ કોર્સ વેચાશે ...😜😜

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Jan, 05:51


GPSC

આજે સવારે 11:00 કલાકે : ટ્વીટર પર

#WithdrawObjectionFee

માનનીય @Hasmukhpatelips સાહેબ, GPSC દ્વારા વાંધા સૂચનો પર પરીક્ષાર્થી પાસેથી પ્રતિ પ્રશ્ન રૂ.૧૦૦ જેટલી ફી લેવી ગેરવાજબી છે. આ બાબતે ફેરવિચાર કરવા વિનંતી છે, સાથે ઉપરોક્ત મુદ્દે અન્ય ઉકેલ શોધવા આગ્રહ છે.

આભાર🙏

@GPSC_OFFICIAL
@YAJadeja
@ArvindVora20

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Jan, 04:38


વચ્ચે નો રસ્તો આવો કઈક નીકાળી શકાય.....

અમુક લોકો કહે છે ઝડપી પરિણામ આપવા માટે આ પ્રક્રિયા લાવવામાં આવી છે ..એમને કેહવાનું કે દાસા સાહેબ એ જૂની પદ્ધત્તિ માંજ 365 દિવસ માં નિમણૂક આપેલી છે.....🫡

સાહેબ ને ટ્વીટ કરજો...

@sarkarijamai

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

17 Jan, 03:07


1 જાન્યુઆરી 2026 થી આઠમું પગારપંચ લાગુ થશે
@sarkarijamai