સીર સાટે પક્ષ (satymev jayte) @niyamnischaypax Channel on Telegram

સીર સાટે પક્ષ (satymev jayte)

@niyamnischaypax


ઉઠાવ અર્જુન બાણ, હવે તો સુહ્રદભાવ એ જ કલ્યાણ

Satya pareshan hota hai par parajit nahi hota

સીર સાટે પક્ષ (satymev jayte) (Gujarati)

સીર સાટે પક્ષ (satymev jayte) નામની ટેલીગ્રામ ચેનલ એક મંચ છે જેની માધ્યમથી લોકો એ વિવિધ વિષયો પર ચર્ચા કરી શકે છે. આ ચેનલ પ્રેમ, સાહસ, સંગઠન, અને મોટીવેશનલ વિચારો દ્વારા સૌને પ્રેરિત કરવામાં આવે છે. નિયમનિશ્ચય પેક્ષ (niyamnischaypax) નામની ટેલીગ્રામ ચેનલ પ્રાથમિક ભાષામાં ગુજરાતી છે અને ખાસ કરીને યુવાનો અને સમાજને ટેલીગ્રામ વાતચીત પર જોડવાની અવકાશ આપવામાં આવ્યો છે. આ ચેનલ એ મંચ છે જેના માધ્યમથી લોકો એ સમાજમાં મોટા સમસ્યાઓ પર ચર્ચા કરી શકે છે અને માનવિકી એટલે એકતા અને પ્રેમની મહત્વપૂર્ણતાને સાબિતકરવાની કવિતાઓ, સાહિત્ય, અને ઉદાહરણો અહીં શેર કરી શકે છે. આ ચેનલ પર લોકો સિદ્ધાંતો, અને માનવિકીની મહત્વપૂર્ણતાને સમખ્યાની રીતે પ્રકાશ માંથે છે. નામનિશ્ચય પેક્ષ ચેનલ આપણે આપને મુક્ત સલાહ અને સમયનું ઉપયોગ કરીને આપને આપને મદદ કરવાનું મથાણું આપે છે. તેમના કેવા સદસ્યો એ લોકાર્પણની જીવનશૈલીને અને સાહસિક ક્ષમતાને અમલમાં લેવાનું લાયક સલાહ લઈ શકે છે. તેમના વિચારો અને મોટીવેશનલ સંદેશોની મદદથી લોકો વિભાજન, અને માનવિકીની મહત્વપૂર્ણતા પર ધ્યાન આપી શકે છે. આ ચેનલ સામાન્ય માટે એક સ્વીકાર્ય સ્થાન છે જેને લોકો અવનવાની એક પ્લેટફૉર્મ તરીકે વાપરી શકે છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

21 Jan, 17:20


https://youtube.com/shorts/4LP6zIwfVYQ?si=-mi2qj1uloC3rQr7

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 07:32


લ્યો હવે પૂરું કર્યું બધી મર્યાદા છોડી...પ્રેમ ના ટેકેદારો

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 06:52


પ્રેમ પ્રફુલ નો ગુરુ મુકુંદ લૂંગી

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 06:52


મુકુંદ લૂંગી ના દિલ્હી મંદિરમાં ભગવા કપડાંની દિક્ષા લેનાર બ્હેનો આવા શણગાર સજીને ભાઈઓ બ્હેનોની સભામાં ડાન્સ કરે છે!!!

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 04:44


આવા લોકો ને સાથ આપનાર સાથે કેવી રીતે તમે સંબંધ રાખી શકો ?

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 04:43


*હરિધામ નું વાતાવરણ તંગ બનાવી હરિધામ છોડવા સેવકો ને મજબૂર.
*આવી આચાર સંહિતા સ્વામીજી એ ના બનાવી અને ગાદી પડાવવા તમારે બનાવવી પડી કેમકે તમારા જેવા અસુરો ને મહારાજે નિસ્વાર્થ પ્રેમ આપ્યો ,વિશ્વાસ મૂક્યો,સત્તા આપી છતાં સાધુતા ના આવી.
*હરિભક્તો ના ટ્રસ્ટ ને તોડ્યો છે એ ટ્રસ્ટ માં ટ્રસ્ટી રેહવાને લાયક નથી.
*સત્તા લેવા હરિભક્તો ના રૂપિયા છુટ્ટા હાથે કોર્ટો માં વાપર્યા ,લૂંટ ચલાવી.
*ભોગ વલ્લભ એ રાજકોટ લૂંટી લીધું.
*પ્રેમ અને ત્યાગ એ હરિપ્રસાદ સ્વામી ની પીઠ માં ખંજર ભોકયુ છે.ભોગવવું તો પડશે જ.

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 04:43


*પ્રેમ અને ત્યાગ દ્વારા આચાર સંહિતા ના ઓથા હેઠળ દાદાગીરી કરી હરિધામ માં ત્રાસ આપી સંતો,બેનો ને કાઢી મૂકવા નો પ્લાન 2018 થી કરી દીધેલો.*

1) અનુજ ને વડીલ સંતો દ્વારા માર મરાવવો.
2) ગુરૂહરિ ની ફેંટ પકડી અસુર સરલ દ્વારા ત્રાસ આપવો.
3) પૂનમ નો ઉપયોગ કરી અશોકભાઈ સેક્રેટરી ને મારી નાંખવાનો પ્લાન.
4) સંતો ને ટોર્ચર કરવા બેનો ને યોગી આશ્રમ માં ઘુસેડવાનો પ્લાન બનાવવો
5) બંટી ની ગેંગ દ્વારા સંતો ને ટોર્ચર કરવા

પ્રબોધસ્વામી જૂથના પ્રાદેશિક સંતો પાસે સેવાના બહાના હેઠળ કેમ્પસ વળાવવાનું તથા સાફસૂફી કરવાનું કામ કરાવવામાં આવી રહ્યું હતું. જયારે આ મહિનામાં પણ અનુજને મારનાર સ્વામીસ્વરૂપસ્વામીને તો વિચરણ દરમિયાન લાલજીની સેવા સોપી Promotion આપવામાં આવ્યું.

   27/3/22ના રોજ યોગી પ્રાર્થના હોલમાં કડક આચારસંહિતા સંતો માટે મૂકી હતી. મંદિરના પ્રેસિડન્ટ મંદિરનો વ્યવહાર કરે, સંતોને નિયમ કેવી રીતે આપી શકે? દરેક માતા-પિતાએ ફૂલ જેવા બાળકોને સ્વામીજીના ચરણોમાં સોપેલાં, પ્રેસિડન્ટની ફરજ છે સંસ્થાની કાનૂની અને વ્યવહારિક વ્યવસ્થા જાળવવાની. સાધુ પર દાદાગીરી કરવાની નહીં. કેમકે દરેક સાધુની પાછળ ગુરુ હરિપ્રસાદદાસ લખાય છે, પ્રેસિડન્ટ લખાતું નથી. એટલે એ સંતોના આધ્યાત્મિક વારસદાર નથી. સંતોના કાયદા કેવળ આધ્યાત્મિક વારસદાર જ ઘડી શકે. પ્રેસિડન્ટ એ માલિક નથી.

    ગુરૂ હરી સ્વામીજીના પ્રેમના કાર્યો પોતાનું ઘરબાર કુટુંબ પરિવાર છોડીને ભણેલા- ગણેલા સુખી કુટુંબ ના દીકરાઓ સાધુ થઇને આવ્યા અને પોતાની આખી જિંદગી હરિધામ ને સમર્પિત કરી. તો ત્યાગ સ્વામી અને પ્રેમ સ્વામી સત્તાના જોરે આચાર સહિતા બનાવી તેમાં સહી કરાવવા માંગતા હતા. અને જો આ આચાર સહિતા નો ભૂલેચૂકે ભંગ થાય તો તેમને મંદિરમાંથી કાઢી મુકવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી.

    જયારે કોરોનાની મહામારી આવી ત્યારે પ્રેમસ્વામીએ ૩ થી ૪ વીડિઓ બનાવીને ભક્તોને કોરોનાથી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું અને પોતે એમની ચિંતા કરતા હોય તેવું દર્શન કરાવ્યું, જયારે સમાજને પ્રેમસ્વામી તરફથી પ્રશ્નોના સમાધાન જોઈતા હતા ત્યારે પ્રેમસ્વામીએ કોઇ જવાબ ન આપ્યો.મને ખબર નથી એક જ જવાબ આપતા. ત્યાગસ્વામી મીડિયા સમક્ષ મન ફાવે તેમ બોલીને ભક્તોને દુઃખી કરે ત્યારે પણ પ્રેમસ્વામી મૌન રહ્યા.
*રામનવમી એ પ્રપંચ કરી 2000 ભક્તો પેહલેથી બોલાવી પોલીસ બોલાવી
*એમના પાડેલા કૂતરા હરિધામ માં ગમે ત્યારે જઈ શકે અને બીજા હરિભક્તો ને નો એન્ટ્રી.
*એમના ડેરા માં ફક્ત એમના જ ચેલ્કા કીર્તન આરાધના કરે બીજા ને નો એન્ટ્રી.
*સોખડા માં મિટિંગ થાય એમાં ખીચડી હરિધામ થી જાય અને મખન બાબા ને પૂછે તો મને ખબર નથી એક જ જવાબ.
*ગુણાતીત સ્વામી ની લાશ સળગાવવા અધીરા બન્યા અને પોસ્ટમોર્ટમ પણ કરવાની જરૂર ના લાગી કેમ? હત્યા કે આત્મહત્યા?
*સ્વામીજી એ 50 વરસ જે સુહૃદ ભાવ ની આચાર સંહિતા થી હરિધામ ચલાવ્યું એ પ્રેમ દાદા ના મતે ખોટું હતું.એટલે નવી આચાર સંહિતા બનાવી સ્વામીજી ના સિદ્ધાંતો વિરૂદ્ધ કામ કર્યું.
* અને ભોગ વલ્લભ ના કેહવા થી બાઉન્સર મુકાવ્યા.જે મંદિર ને 30 વરસ ગેટ જ ન હતો ત્યાં ગેટ પાસ લાવ્યા.
*સવાર ની પ્રબોધ સ્વામીજી ની પૂજા બંધ કરવાનું અલ્ટિમેટમ આપ્યું.રૂમ ખાલી કરવા પ્રેશર કર્યું.
*પ્રબોધ સ્વામી ને મારવાનું પ્લાન કર્યું.
*પ્રાદેશિક સંતો બરખાસ્ત કર્યા.
*9 મહિના કોઈ બહાર ના જાય એનો પ્લાન બનાવ્યો
*મોબાઈલ લઈ લીધા જ્યારે સ્વામીજી એ માંગેલા ત્યારે આ પ્રેમ અને ત્યાગ એ ના આપ્યા.
*પ્રબોધ સ્વામીજી ની રૂમ નું પાણી બંધ કર્યું.
*સર્વેશ્વર બેન ને રૂમ માં પૂરી દીધા
*ભાઈઓ ,બેનો ના થેલા ચેક કર્યા
*પ્રસાદ ધરાવવા ફ્રૂટ કે નાસ્તો નહિ લઈ જવો કાયદો લાવ્યા
*ઉપાસના ને તોડવા શાસ્ત્રાર્થ કરવા તૈયાર ન થયા.
*યોગી પ્રાર્થના હોલ માં 500 અસુરો ભેગા કરી ગાદી પડાવવાનો પ્લાન
*કીર્તન આરાધના માં ફક્ત એમના જ ભક્તો આવી શકે.
*પ્રબોધ સ્વામી ના ભક્તો ને ગેટ પર રોકવા ,ગાળો દેવી
*અનુજ ને માર મારનાર 5 અસુરો ને પ્રોત્સાહન
*ફુવા ને ગાળો દેનાર ને સાથે પ્રેમ દાદા નું ભોજન
*અશોકભાઈ ને મારી નાખવા સોપારી આપી.
*પૂનમ પટેલ જે કૂસંગી છે એને હાથો બનાવી સંતો બેનો ને ગાળો દેવડાવી અને મોટી ભા બનાવી જે ભોગ વલ્લભ અને આચાર્ય ની રખેલ છે.
*સંતો ને ગાળો દેવા સોખડા અને અસોજ ના અમુક ગુંડા તત્વો સાથે રોજ 8 નંબર માં મિટિંગ
*સંત વલ્લભ,દવે ,ઓજસ ,હરી પ્રકાશ આ સત્તા લાલચુ અસુરો ને સાથે રાખી પાપ ના ભાગીદાર કર્યા.
*માધવ,પ્રભુ પ્રિય,હરી સૌરભ ,સાધક કાળિયો અને ગુણ ગ્રાહક ને છૂટો દોર
*250 સીસીટીવી કેમેરા મૂકી સંતો ,બેનો,હરિભક્તો ની જાશુશી કરવી.
*8 નંબર ની રૂમ માં એક એક સાધુ ને બોલાવી કપડાં કાઢી ઘેર મોકલી દેવાની ધમકી આપી

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 04:31


એ પણ હરિધામ માં ! દાદાગીરી , ત્રાસ કે આત્મીયતા ?

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Jan, 04:31


આને ત્રાસ કેહવાય ? દાદાગીરી કેહવાય કે આત્મીયતા કેહવાય ?

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Jan, 17:04


૬ - કોઈ પણ સાધકે કોઇ પણ ભૂલ કરી હોય અને મીડિયામાં આવે અને કરોડો રૂપિયા ખર્ચી ને પણ એ સાધકનો પક્ષ રાખવાની વાત છે? અને એના આત્માની સેવા કરવાની ત્રેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : હા એટલી ત્રેવડ પ્રગટી છે એ પૈસા ખર્ચને પોતાના એન્ટી ત્યાગના કૌભાંડોને છાવરી શકે પણ હજુ આત્માની સેવા કરવાની એક ટકા ત્રેવડ દેખાતી નથી.

૭ - ૫.પૂ સ્વામીજી ઘણા યુવકો ને કહેતા, આપણે ૨ વર્ષ પછી યુ.કે મળીશું (લંડન), ઘણા યુવકો ને કહેતા આવતે વર્ષ કેનેડા મળીશું આપણે, ૩ વર્ષ પછી અમેરિકા મળીશું આવી રોતે કહેવાની ત્રેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : અત્યારે તો પોતે ક્યાં જવાનો છે એ જેને ખ્યાલ નથી એ પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો વિદેશનો પ્રોગ્રામ જોઈને એનો પ્રોગ્રામ નક્કી કરે છે. વોડાફોનના કૂતરાની જેમ પાછળ પાછળ આવીને.

૮ - ઘણા યુવકો આશીર્વાદ માંગતા (યુ.કે, કેનેડા, અમેરિકા, લંડન) ક્યારે જાશું આવા આશીર્વાદ આપવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : પોતાની બાજુ કરવા માટે પૈસા આપીને મોકલેલા યુવકોને પાછા બોલાવાની નોબત આવી ગઈ છે.

૯ - કોઈને શેર માટીની ખોટ હોય (દોકરો આવશે કે દીકરી આવશે - સિંગલ આવશે કે ડબલ આવશે) આવા પરફેક્ટ આશીર્વાદ આપવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : હજુ દૂર દૂર સુધી દેખાતી નથી.

૧૦ - કોઇ ને ધામમાં લઇ જવો હોય તો તારીખ, વાર, સમય, અને તિથિ આપવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : પોતાના ધામમાં જવાની તૈયારીઓ ગણાઈ રહી છે અને ત્યાગ રાજકોટ બોલાવવાની તૈયારીઓ કરી રહ્યો છે એટલે પ્રેમ જેટલા પૈસા વેડફાય એટલા વેડફી રહ્યો છે અને કેસ પોતાની તરફ કરવા માટે લખલૂટ પ્રયત્ન કરી રહ્યો છે.

૧૧ - કોઈ નું આયુષ્ય પતિ ગયું હોય તો એક્સ્ટ્રા પાંચ વર્ષ, ૧૦ વર્ષ, ૧૫ વર્ષ કે ૨૦ વર્ષ આપવાની લાયકાત છે?
અત્યારની વાસ્તવિકતા :
અત્યારે તો પોતાના વર્ષો કેમ વધે એના માટે ઉંઘની ગોળીઓ અને શીલાજીત લઈને આયુષ્ય વધારી રહ્યો છે

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Jan, 17:00


રાજેશ uk વાળાને જેને રખિયાત તરીકે રાખ્યો છે એવા પ્રેમપ્રફુલ બાપુ ત્યાગ અને અન્ય NT ગેંગના મળતીયાઓનો સાથ લઈ ગાદીએ તો બેસી ગયો પણ હવે બે ત્રણ વર્ષ પછી એનામાં કેટલી બરકત આવી એ જોઈ લઈએ...
જો કે એ પહેલા પોતે જ કહેતો કે મારામાં બરકત છે નહીં પરંતુ એમને પ્રશ્ન પૂછીએ હજુ એનામાં કેટલી ગાદીમાં બેસવાની ત્રેવડ છે? ને ગાદીને પચાવવાની એટલી લાયકાત પ્રગટી છે ?

પપ્પૂ પ્રેમબાપુ ને કહેવાનું કે હરિપ્રસાદ સ્વામીજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન એક એક લોહીનું ટીપું સમાજમાં સુહૃદભાવ પ્રગટાવવા અર્પણ કર્યું પણ એ જ સુહૃદ ભાવનું ખંડન કરી પ્રેમ બાપુ પોતે બેસી ગયા. ચલો બેસી તો ગયા પણ શું આના જવાબો તૈયાર છે?
આ બધા સવાલો ગાદી હડપતા પહેલા પણ પૂછ્યા હતા?


૧ - બીજા મંદિરોમાં (YDS) બટાકા ની ટ્રકો દાનમાં આપવાની તેવડ જોઈશે.
અત્યારની વાસ્તવિકતા : અત્યારે તો એવીડી માંથી હરિપ્રસાદ સ્વામીજીએ દીક્ષા આપેલ સંતોને કેવી રીતે બહાર કાઢી શકું એના માટેના પ્રયત્નો ચાલુ છે.

૨ - બીજા મંદિરોમાં સોનુ દાનમાં આપવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : અત્યારે તો ભક્તો દ્વારા પ્રેમધામમાં સેવા આપવાની બહુ જ ઓછી થઈ ગઈ છે એટલે નવું સોનું બનાવવા માટે દાખડૉ ચાલુ છે. દાન આપવાની વાત તો બહુ દૂર છે.

૩ - મોકાની જમીનો (રોડ ટચ) બીજી સંસ્થાને દાનમાં આપવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : અત્યારે તો જેટલી જમીન એને પોતાના નામે કરી લીધેલી છે એ એની પાસે જ રહેશે કે નહીં એને છાપવા માટે જ દાખડો ચાલુ છે.

૪ - જેને ૫૦ વર્ષ સુધી વિરોધ કર્યા, જેને કીધું દાદર ઉતરો જ, નહિ તો આ લોકો મને ફેંદી નાખશે, એની મૂર્તિ પોતાના મસ્તક પાછળ રાખવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : અત્યારે તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ જે ગોષ્ઠી કરી હોઈ, સભામાં લાભ આપ્યું હોય કે સ્વામીજીના મહિમાના પ્રસંગો કહ્યા હોય એ બધાની ઓડિયો અને વિડિયો પોતાના youtube માંથી ડીલીટ કરી દીધેલ છે. કેટલી આગ ઓકતી ઈર્ષા. પ્રેમના કૂવામાં હળોહળ ઈર્ષા હતી એટલે એના અવેળા જેવા સાધકના ઓડિયો અને વિડીયો ડિપાર્ટમેન્ટમાં આવી.
અત્યારે તો સાધક સ્વામીજીની સિલેક્ટેડ ઓડિયો ક્લિપ બહાર પાડી ને એનો મળતીયો ચમચો રાજેશ યુકે વાળાને સપ્લાય કરી રહ્યો છે.
ક્યાં સ્વામીજીનો સુહૃદભાવ અને ક્યાં બની બેઠેલ ગાદીપતિ પ્રેમનો સુહૃદખંડન ભાવ


૫ - પોતાને ત્યાં સિમેન્ટની ખૂબ જરૂર હોવા છતાં પોતાનું કામ અટકાવી ને બીજાને ૨ ટ્રક આપવાની તેવડ છે?
અત્યારની વાસ્તવિકતા : અત્યારે તો બીજાનું હડપવા ઉપર જ વૃત્તિ ચોંટેલી છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

13 Jan, 18:13


પ્રકરણ : 11 - (137)

ગૃહસ્થ સર્વે સેવા કરવાને તૈયાર છે પણ વિવેક ને જ્ઞાન વગર ત્રણ ગાઉ બાવો હતો તેને ગામમાં લાવ્યા ને પછી ઘરમાં રાખ્યો. તે મુક્તાનંદસ્વામી અને બ્રહ્માનંદસ્વામીએ કુસંગી બાવાનાં રૂપ કરી કાવ્ય કરેલ છે અને નિષ્કુળાનંદસ્વામીએ સત્સંગી, સાધુ, હરિજનનાં રૂપ જેમ છે તેમ જોઈ, સાચું અનુભવીને કાવ્ય કર્યાં છે માટે ભગવે લૂગડે ભોળવાવું નહિ, પણ

ખરેખરા આજ્ઞા ઉપાસનાવાળા શુદ્ધ હોય ને બ્રહ્મરૂપ હોય તેવાનો સંગ કરવો; ને તેવાની સેવા કરવાથી મહારાજ પોતાની સેવા કરતાં અધિક માની ફળ આપે છે. અને ફરતાં ફરતાં પોતાને ગામ આવે તો અન્ન, વસ્ત્ર યથાશક્તિ આપવું. પણ ઊતરતાનો સંગ ન કરવો.

તે જેને મહારાજ સર્વોપરી સ્વયં પુરુષોત્તમ ભગવાન અને આ સાધુ તેમનું પરમ સત્ય સ્વરૂપ મૂળઅક્ષર જાણતા ન હોય, અને નિષ્ઠા પણ ન હોય ને અવતાર બધા સરખા ને સાધુ બધા સરખા, એમ કહી સર્વોપરી જ્ઞાન ઉપાસનાનું જુક્તિથી કે ઉઘાડું ખંડન કરતા હોય, તેવાનો તો છેટેથી પગે લાગી ત્યાગ કરવો.

કેમ કે, એવા ગડબડિયાનું આજ્ઞામાં પણ સર્વ પ્રકારે કાચું જ હોય. તે તો મીણાહરમના ઝાડ જેવો છે; ને દેખાવમાં તાલમેલ ને દંભે કરી ભક્તિનો આડંબર પણ બહુ કરે, પણ જેમ મીણાહરમનો સારો છાંયો દેખીને જો પંખી કે મનુષ્ય આશરો કરે કે પંખી ઉપર બેસે કે ઉપરથી ઊડી જાય કે વાયરો આવે કે તરત ઝેર ચડે ને મરણ પામે; તેમ આપણામાં પણ સત્સંગમાં એવો કુસંગ છે. ૧૧ (૧૩૭)

હે ભક્તો, હે ગુણાતીતના સૈનિકો

ગુણાતીતાનંદ સ્વામીની આ વાતનું દર્શન અત્યારે સ્પષ્ટ રીતે થઈ રહ્યું છે. માટે જેને મહારાજ (ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી) સર્વોપરી સ્વયં પુરુષોત્તમ ભગવાન અને આ સાધુ (અત્યારે પ્રબોધ સ્વામી) તેમનું પરમ સત્ય સ્વરૂપ મૂળઅક્ષર જાણતા ન હોય અને નિષ્ઠા પણ ન હોય ને અવતાર બધા સરખા ને સાધુ બધા સરખા, એમ કહી સર્વોપરી જ્ઞાન ઉપાસનાનું જુક્તિથી કે ઉઘાડું ખંડન કરતા હોય, તેવા (NT ઓ) નો તો છેટેથી પગે લાગી ત્યાગ કરવો.

સીર સાટે પક્ષ (satymev jayte)

13 Jan, 09:10


૧૩ દિવસ થઈ ગયા..
પ્રફુલ ને યાદ પણ નહિ હોય કે શું કર્યું હતું ઉત્સવમાં..🤪🤪🤪🤪🤪

પેલા રાજેશ ને કહેવાનું તારા પપૂડાઓને કહેજે કે થોડા NT ઘેટાઓની સંખ્યા વધારે. તારો ગુરુ સાચો હોય તો આટલા ઘેટાં જ કેમ વધાર્યા. તું તો કૂતરાની જેમ ભસીને વિડીયો બનાવ્યા કરે છે પણ તારા ઘેટાઓ ઘટતા જાય છે એનું પણ ધ્યાન રાખજે પછી એવો સમય ન આવે કે તું એકલો જ ભસવામાં હોય અને તારી પાછળ કોઈ ઘેટાં તારું સાંભળવામાં હાજર ન હોય.

ગુરુહરિ સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીની ઓળખાણ અનેક ભક્તોને કરાવી દીધી છે એટલે હવે તું ગમે તેટલી ઓડિયો ક્લિપ મૂક્યા કરજે પણ એક પણ હરિપ્રબોધમ ઉપાસનાનો ગુણાતીત સિંહ ક્યારેય NT માં નહિ આવે.
ખાલી તું તારા NT તુતના પપુડા ઘેટાઓને સાચવ્યા કરજે

સીર સાટે પક્ષ (satymev jayte)

28 Dec, 17:26


સણીયા મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વાયરલ થયેલા રુદનની સ્મૃતિનું રહસ્ય

રાજકોટમાં કૌભાંડી ત્યાગ વલ્લભે કાચ તોડીને હરિદર્શન મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને બધે એવું જાહેર કર્યું હતું કે મૂર્તિના દર્શન કરીને કાચ તૂટ્યો પરંતુ હકીકતમાં તો પૂજારીને કહેવામાં આવ્યું હતું કે તારે કાચ તોડવાનો છે અને એના વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં આપણે બધાએ જોયા છે.

હવે બધા રાહ જોતા હતા કે સણીયા મંદિરમાં ત્યાગ શું નવું ગતકડું કરશે? તો આ નવું ગતકડું આ વખતે ત્યાગે નહીં પણ એમના મળતીયાઓ એ કર્યું અને પોતે પિક્ચરમાં ના આવ્યા જેથી એની આબરૂ બચે.
આ સણીયા મંદિરનો પ્રોજેક્ટ એટલે ધૃતરાષ્ટ્રની હસ્તિનાપુર ગાદીની જેમ જેમ પ્રેમની મહત્વકાંક્ષાનો પ્રોજેક્ટ.
પ્રેમના કોઈ સુહૃદભાવના દર્શન આ પ્રતિષ્ઠામાં ન થયા
કોઈ તું રાજી થા ભાવનાના દર્શન આ પ્રતિષ્ઠામાં નથી થયા

પ્રેમ એ આ વખતે કર્યું કોઈ કાચ તો તુટ્યો નહીં એટલે પછી રાહ જોતા તા કે ભક્તોને કેવી રીતે ભોળવી શકાય તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આંસુને હર્ષના આંસુ બતાવી આખા NT સમાજને જૂઠી પ્રતિતીમાં લઈ જવાનો નિરર્થક પ્રયત્ન કર્યો.

પરંતુ એ ભૂલી ગયા કે જેમને હર્ષના આંસુ બતાવો છો એ આ આંસુ હર્ષના નહીં પણ ખરેખર તો દર્દ ના આંસુ છે કે આ મંદિર બનાવવામાં
જે ભક્તોએ પોતાનું લોહીનું પાણી કર્યું
જે ભક્તોએ પોતાની બધી સંપત્તિ દાવે લગાવી દીધી ને સમર્પણ કર્યું
જે પ્રાદેશિક સંત સર્વમંગલ સ્વામીના વચને બધા ભક્તોએ આ મંદિર પાછળ ખૂબ દાખડો કર્યો
એ સંતો અને ભક્તોના દર્શન આ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિમાં આ ગુણાતીત પુરુષોને થઈ ન શક્યા
એ ભક્તોને આ મંદિરની પ્રતિષ્ઠામાંથી બાકાત કર્યા એ અંતરના સાચા દર્દથી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રડતા હશે.
એ બધી દિવ્ય મૂર્તિઓમાં એક જ મૂર્તિ હતી જે બનાવટી હતી અને એ હસતી હતી. અને એ પ્રેમની બનાવટી મૂર્તિ હતી. એ ખુંધુ હસતી હતી કે મારું એક જ સપનું હતું કે ભલે બીજી મંદિરમાં મારી મૂર્તિ પ્રતિષ્ઠા ન થાય પણ એક સણીયા મંદિરમાં થઈ જાય ને તો હું ચેનથી મરી શકીશ.

કારણ કે આ એની આખા જીવનની એક જ મહત્વકાંક્ષા હતી. જેમ ધૃતરાષ્ટ્રની હસ્તિનાપુર ગાદી માટેની મહત્વકાંક્ષા હતી એવી જ રીતે પ્રેમ પણ માન અને મહત્વકાંક્ષા ને ગાદીના ભાવથી પર ના થઈ શક્યો
તો પ્રશ્ન એ છે કે જે પોતે આ મહત્વકાંક્ષાથી ખદબદીને જીવે છે એ શું બીજાનો છેલ્લો જન્મ કરી શકવાનો.
જે સ્વામીજીના ફેક્સ સમૈયામાં બતાવ્યા હતા એ બધા કોમ્પ્યુટરથી શબ્દો મિક્સ કરીને બનાવેલા હતા.

આવી રીતે નકલી પ્રાણ પ્રતિષ્ઠા કરી
સામૈયામાં આમાં બીજાની LED રૂપી ભક્તિને પોતાના નામે ઉપયોગ કરીને અને
હરિપ્રબોધમ ભક્તો સંતોને આ સણીયા મંદિરમાં હરિભક્તોનું સૌથી વધારે સમર્પણ હતું એ ભક્તોને જ આ મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠામાંથી બાકાત રાખ્યા અને એમના દર્શન ન થઈ શક્યા એના માટે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ખૂબ અંતરથી અને દર્દથી રડતા હતા.

સીર સાટે પક્ષ (satymev jayte)

28 Dec, 17:04


જ્યાં પ્રગટ ભગવાન હોય ત્યાં જ નવી પ્રેરણા હોય, નવું સર્જન હોય

અત્યારે NTમાં કોઈને સમૈયાની નવી પ્રેરણા ભગવાન કરતા જ નથી. એટલે જ તો હરિપ્રબોધમના સંતોએ ૨૦૧૯માં આપેલી designનો ઉપયોગ કરી NT મુખિયા હરિસૌરભે સુરતનો સમૈયો ઉજવ્યો.

LED નો concept અને creation હરિપ્રબોધમ સંતોની ભક્તિથી જ ૨૦૧૯ માં થયો હતો.
આપણે જોયું હશે કે પ્રેમ બાપુ સૌથી છેલ્લે દેખાયા હતા ડિજિટલમાં. બસ એટલી જ મહેનત કરી હતી. બાકી બધું બેઠું હરિપ્રબોધમ સંતોની મહેનત અને ભક્તિનો ઉપયોગ કરી જશ મેળવ્યો હરિસૌરભે.

આ જ હરિ સૌરભે ૨૦૧૯ ના સમૈયમાં સ્ટેજમાં જ્યારે પવનમાં લીધે LED પડવાનો ભય હતો ત્યારે એમણે જ સમૈયાના સ્થળ પર જ રડતા રડતા પ્રાર્થના કરી હતી અને ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ લીધા હતા અને ભવ્ય સમૈયો ઉજવાઈ ગયો હતો પણ કુસંગનો પાસ લાગ્યો પછી કૃતઘ્ની સાલો હરિસૌરભ બધા આશીર્વાદ ભૂલી ગયો. અને હરિની સૌરભ ફેલાવવાના બદલે નેગેટિવ વાતો કરી પ્રેમ પ્રફૂલ અને ભોગ વલ્લભની દુર્ગંધ ફેલાવવા મંડ્યો.

જેમ મધ્ય ૪૧ માં લખ્યું એ પ્રમાણે કૂતરું જેમ હાડકું ચાટે ને પોતાના લોહીનો સ્વાદ મેળવી રાજી થાય છે એમ હરિસૌરભ અને એની NT ટીમ બીજાની સેવા ભક્તિનો ઉપયોગ કરી ઉપરછલ્લા આનંદમાં જીવી રહી છે.

હરિપ્રબોધમ સંતોને નવ મહિના ટોર્ચર કરી સતા સંપતિ ને ગાદી મેળવવા વિમુખ કર્યા પણ એની આપેલી design વિમુખ નહોતી એટલે એનો ઉપયોગ કરી બધે વાહ વાહ મેળવી રહ્યા છે.
પોતાનામાં કોઈ આવડત નથી એટલે હરિપ્રબોધમ ના સંતોની આવડત નો ઉપયોગ કરી પોતાના નામે લહેર કરો ભાઈ હરિ સૌરભ લહેર કરો.

હરિપ્રબોધમ સંતોએ કેલેન્ડરની જે એપ્લીકેશન સેવામાં બનાવી હતી એ એપ્લિકેશન બનાવવામાં પણ બે વર્ષ લીધા અને એ પણ લાખો રૂપિયા ખર્ચીને. ત્યારે માંડ એક એપ્લીકેશન બની શકી.
પ્રગટ ભગવાન વિના હવે ભક્તિ મરી પરવારી છે. Professionalism જ આવી ગયું છે.
બાઈક રેલી પણ ડ્રોન કેમેરાથી એક બે મિનિટની વિડિયો બનાવવા માટે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ચક્કર લગાવીને પૂરી કરી દીધી

સીર સાટે પક્ષ (satymev jayte)

28 Dec, 02:23


સાચો રાજા સાચો..

જેવો છે એવો ઓળખ્યો ને બોલ્યો ...ભાગવલ્લભ સ્વામીજી

🤣🤣🤣🤣

સીર સાટે પક્ષ (satymev jayte)

27 Dec, 03:59


https://www.instagram.com/reel/C_xo30oPSbK/?igsh=MThjemNhaGVyeGw3ZA==

સીર સાટે પક્ષ (satymev jayte)

26 Dec, 18:29


*મનસુખ સાગઠિયા સામે ગૃહ વિભાગની મોટી કાર્યવાહી:* રાજકોટના પૂર્વ TPOની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા આદેશ, કાયદેસરની આવક કરતા 628 ટકા અપ્રમાણસર મિલકત
https://divya.bhaskar.com/l8kh5105DPb

સીર સાટે પક્ષ (satymev jayte)

26 Dec, 18:08


https://www.instagram.com/reel/C_xo30oPSbK/?igsh=MThjemNhaGVyeGw3ZA==

સીર સાટે પક્ષ (satymev jayte)

24 Dec, 06:47


હરિધામ માં નહિ અને Saniya માં કેમ પ્રફુલ ની મૂર્તિ પધરાવી ? પ્રેમધામ માં 22 સાધુ પ્રફુલ ને પગે લાગતાં નથી અને ફૂલ વિરોધ ત્યાગ નો છે. ભાગલા નક્કી...

સીર સાટે પક્ષ (satymev jayte)

23 Dec, 03:29


ચારેય બાજુ ભાઈઓની વચ્ચે !!!😡
પ્રેમસ્વરૂપ ના ગુરુ મુકુંદ લૂંગી દિલ્હી ની ચેલી આનંદી સ્વામિનારાયણ સંપ્રદાય ની ધજ્જી ઉડાડતી નજરે પડી.

સીર સાટે પક્ષ (satymev jayte)

09 Dec, 03:04


Black and white સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી ની મૂર્તિ એ જ સાચી ઉપાસના છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

08 Dec, 08:24


ત્યાગના પપ્પૂ અવગુણ ગ્રાહકે એ એનું માર્કેટિંગ ચાલુ કરી દીધું છે.
ત્યાગના સંગે પૂ માંથી પપ્પૂ તરફની યાત્રા

સીર સાટે પક્ષ (satymev jayte)

05 Dec, 03:32


પચાસ લાખ રૂપિયાનો મોટો આશ્રમ હોય, પણ કોઈ એવા ભગવદી સંત રહેતા ન હોય તો સુખ ન આવે, વિવેક ન આવે, કલ્યાણ ન થાય. સ્થાન સત્પુરુષને આધીન છે. સ્થાન ગમે તેટલાં મોટાં હોય, પણ સુવાસ તો સંત જ આપે.

(ગુરુહરિ પ.પૂ.સ્વામીજી - ૨૭-૫-૧૯૭૩)....

સીર સાટે પક્ષ (satymev jayte)

29 Nov, 03:04


સ્વામીજી સ્વધામ ગયા એના બીજા જ દિવસ થી એમના ઉત્તરાધિકારી ગુરુ ગુણાતીત ની પ્રગટ પૂજા ચાલુ થઈ... દ્વેષી ઓ ત્યારે પણ ના રોકી શક્યા અને આજે પણ ભવ્યાતિત ભવ્ય દર્શન આપે છે...સમજાય એને જ વંદન.

સીર સાટે પક્ષ (satymev jayte)

26 Nov, 01:22


પચાસ લાખ રૂપિયાનો મોટો આશ્રમ હોય, પણ કોઈ એવા ભગવદી સંત રહેતા ન હોય તો સુખ ન આવે, વિવેક ન આવે, કલ્યાણ ન થાય. સ્થાન સત્પુરુષને આધીન છે. સ્થાન ગમે તેટલાં મોટાં હોય, પણ સુવાસ તો સંત જ આપે.

(ગુરુહરિ સ્વામીજી - ૨૭-૫-૧૯૭૩)

સીર સાટે પક્ષ (satymev jayte)

23 Nov, 17:11


ભોગવલ્લભ
તને ક્યારે સફળતા મળશે એ વિચારવાનું ચાલુ કરી દેજે.
ન્યુઝ ચેનલ માં લાખો રૂપિયા આપીને સમાચાર અપાવ્યા એ બધા પૈસા પાણીમાં ગયા. હવે તો તારી આજુબાજુ વાળા થાકયા છે અને કહે છે કે ત્યાગ હવે પૈસા વેડફવા નું બંધ કરે તો સારું

અને ત્યાગ પણ કેવો ગીલિંડર છે. બધા પૈસા પ્રેમના વાપરે અને પોતાની તિજોરી સેફ રાખે.
જાણે ઉપર લઇ જવાનો હોય એ રીતે.
ત્યાગ ક્યારે ઉકલી જશે એને ખબર પણ નહી પડે. પછી છેલ્લે એનો આત્મા ત્યાગ ને એટલું કહેશે ગુણાતીત ને નિષ્ફળ કરવાના પ્રયત્નો આખી જીંદગી કર્યા પણ તારી જિંદગી સફળ થાય એવો પ્રયત્ન એક વાર કર્યો હોત તો આ જન્મારો સુધરી જાત
પણ હવે આ કરોડો ના કૌભાંડી ત્યાગની કિંમત કોડીની પણ નહિ રહી.

સીર સાટે પક્ષ (satymev jayte)

23 Nov, 01:35


આ વર્ષનો પ્રસાદ આપવાનો બાકી છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

19 Nov, 11:32


પંજાબી ભક્તની પ્રાર્થના સાંભળીને સ્વામીજીએ હાથના ઈશારે રાજીપાનું દર્શન કરાવ્યું ત્યારે ત્યાગનું મોઢું જોવા જેવું થઈ ગયું હતું.
કોઈના આટલા પણ વખાણ સહન થતા નથી અને સ્વરૂપ થવા નીકળી પડ્યો છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

16 Nov, 03:57


anandswarup ane sadhak noutam na ચેલા ઓ

સીર સાટે પક્ષ (satymev jayte)

15 Nov, 06:06


Lok satta 15.nov.2024

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Nov, 16:05


Fuvaji,ભક્તિસ્વામીજી,અશોકભાઈ ને લેખિત માં જવાબદારી સોંપી હતી 6 માંથી 3 હરિપ્રબોધમ સેવકો ને પ્રેમ અને ત્યાગ એ હેરાન કરી કાઢી મૂકી સ્વામીજી ની પરાવાણી પર પગ મૂક્યો.ઉલ્ટા ચોર શાહુકાર કો દંડે એવી સ્થિતિ પ્રેમ અને ત્યાગે કરી.સુહૃદ ભાવ નો છાંટો બંને માં નથી ફક્ત લૂંટી લેવાની ભાવના આખી દુનિયા એ જોઈ.એકે રાજકોટ અને બીજા એ હરિધામ લૂંટી લીધું અને સ્વામીજી ,200 સાધુ ,સાધ્વી અને 90000 ભક્તો ને દગો દીધો. સમાજ ને ગેરમાર્ગે દોર્યો.હવે સમય પૂરો ,ભોગવવાનું ચાલુ.5 વરસ પ્રેમ , ત્યાગ ,સંત વલ્લભ,ભક્તિ વલ્લભ,હરી પ્રકાશ,દવે લુખ્ખા ને પથારી માં સંડાસ બાથરૂમ પાકું જ છે. સાહેબડો,મુકુંદ લુંગી,નિર્મળ જુઠ્ઠો,દિનકર બાયડી તો વધારે રીબાશે. જેને જેને અક્ષર બ્રહ્મ ને ગાળો દેવા પ્રેરણા કરી એ બધા નો કુટુંબે સહિત ભૂત યોની પાકી જ છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Nov, 14:01


મઝા આવી ગઈ...😜

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Nov, 13:48


જુઓ...કેવી દશા છે ?

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Nov, 04:25


🤣🤣 પૂજન કરી દગો દે એને શું કેહવાય ?

સીર સાટે પક્ષ (satymev jayte)

12 Nov, 04:18


જુઓ પ્રેમ પ્રફુલ ના સેવકો ની ભક્તિ....😁😂😜

સીર સાટે પક્ષ (satymev jayte)

25 Oct, 18:45


રાજકોટમાં ત્યાગની રૂમમાં પ્રેમ કહે છે કે હે ત્યાગ તે આખી દુનિયામાં મારી મૂર્તિ મુકાવી પણ તારી રૂમમાં તો મારી મૂર્તિ છે જ નહીં?
શું અત્યારથી જ મને બાયપાસ કરી તું તારી જાતને સ્વરૂપ માનવા મંડ્યો છો?
ત્યાગે આખી દુનિયા ને બેવકૂફ બનાવી પણ પોતે બેવકુફ ન થયો કારણ કે પ્રેમની છઠ્ઠી ઓળખે છે

સીર સાટે પક્ષ (satymev jayte)

23 Oct, 06:35


_*કૌરવ સેના*_ 🤣🤣🤣

સીર સાટે પક્ષ (satymev jayte)

22 Oct, 05:52


*સુરતમા અમરોલી માં રહેતા મહેન્દ્ર જામ્બુવા જે પ્રફુલ ઢોંગી દાદાના એક અંબરીશે કરેલી આત્મ હત્યા ,બે દિવસ પહેલા જ ખાનગી કરી હતી*

સીર સાટે પક્ષ (satymev jayte)

21 Oct, 03:45


સ્વામીજી એ દીક્ષા ની ના પાડેલી...કાકાજી એ સિપારસ કરી...એટલે મહાવિનાશી ઠગબંધન માં છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

20 Oct, 12:03


ધતિંગ મા નોબલપ્રાઈઝ મળવું જોઈએ.

સીર સાટે પક્ષ (satymev jayte)

19 Oct, 17:40


આ જોવો.. ભવાઈ...🤣🤣.. પ્રેમ ભવાઈ..🤣 મહાગઠબંધન યુનિયન

સીર સાટે પક્ષ (satymev jayte)

19 Oct, 17:36


Kakaji no ઝભ્ભો પેહરાવી નાટક મંડળી એ દિનકર ને ઝાડ પર ચડાવ્યો.

સીર સાટે પક્ષ (satymev jayte)

19 Oct, 09:19


ભગવાન બનવાની રેસ માં સ્વામીજી સાથે નું દાસત્વ ગૌણ...શાસ્ત્રીજી મહારાજ ,યોગીજી મહારાજ ગુમ.

સીર સાટે પક્ષ (satymev jayte)

18 Oct, 09:06


ખાનગી સમાચાર...

વિનુ એ કહ્યુ છે કે " હે પ્રફુલ.. જો તું મારા મરણદિવસમાં ૨૩ ઓક્ટોબરે રાજકોટ ન આવ્યો તો સમજજે કે ચોવીસ તારીખથી તારી ગાદી જોખમમાં.."
(પ્રગટ અક્ષર ન ઓળખાયા એટલે જીવતો હોવા છતાં મરેલો જ કેવાય)

ત્યાં તો પ્રફુલ પુછડી પટપટાવાતો રાજકોટ પાંચ દિવસ આવી રહયો છે..🤣🤣🤣

બીજુ બધુ ગયું જનમની ખાડીમાં.. પણ ગાદી તો નહિ જ જવા દવ...🤣🤣🤣🤣


કારણ કે પ્રેમ ને ખબર છે કે મારામાં બે પૈસાની બરકત નથી. આ વખતે શરદપૂનમ સભામાં સંત સ્વામીએ પણ કહ્યું કે પ્રેમ કેમ્પસમાં ફરવા નીકળ્યો હોય ત્યારે આજુબાજુ બે પાંચ જણા પણ હોતા નથી એટલી તો એની વેલ્યુ છે એટલે તો સભામાં પ્રાર્થના કરવી પડે છે કે એ જ્યારે વોકિંગન કરવા બહાર ફાંફાં મારવાં આવે ત્યારે બધા બહાર આવજો.
બે પૈસાની બરકત વાળા ને ત્યાગ એની પ્રપંચથી આગળ ચલાવે છે એટલે ત્યાગના નરકપ્રસ્થાન દિવસની ઉજવણી માટે એને થોડું સાચવવા માટે પાંચ દિવસ આવે છે. બીજું કંઈ ખાસ નથી.

સીર સાટે પક્ષ (satymev jayte)

18 Oct, 08:59


વાંચો, વાંચો, ધ્યાનથી વાંચો 😂😂😂😂

સીર સાટે પક્ષ (satymev jayte)

18 Oct, 08:57


આ પ્રેમાસૂર અત્યારે આકાશ ચાટવાનું કામ જ કરી રહ્યો છે. મૂર્તિમાન બ્રહ્મ ને ના ઓળખી શક્યો.
મૂર્તિમાન અક્ષર વગર એને અક્ષરરૂપ કરશે કોણ ?

હવે એનું કલ્યાણ જ શકય નથી તો એ NT ગેંગ નું થશે શું?

સીર સાટે પક્ષ (satymev jayte)

16 Oct, 14:37


આજે પ. પૂ.પ્રબોધ સ્વામીજી ના ગુણગાન ગાવા નો દિવસ...શરદ પૂર્ણિમા

સીર સાટે પક્ષ (satymev jayte)

14 Oct, 04:56


પ્રેમ - ત્યાગ કો સંદેશ....સબ તેરા , રબ મેરા.

સીર સાટે પક્ષ (satymev jayte)

04 Oct, 03:46


બુદ્ધિ ગઈ તેલ લેવા...ગુણાતીત ના દ્રોહ નું ફળ ચાલુ થયું.

સીર સાટે પક્ષ (satymev jayte)

27 Sep, 17:14


હોલ પણ નથી ભરાતો… મફત નો પચાવી પાડ્યો છે … સ્ટાફ પણ કોઈ આવતો નથી સભા માં … 🤬
એકલો એકલો એના ૫-૧૦ સાગરીતો જોડે બેસીને સમય પસાર કરે છે.

સ્વામીજી ની સભામાં આખો હોલ ભરેલો રહેતો. અને અત્યારે સભાના ફોટો બતાવવા હોય તો મુકતા પણ શરમ આવે છે. ખાલી સ્ટેજ ના ફોટો મૂકી દેવા પડે છે.
ભાગ્યે જ જ્યારે એકાદ બે દિવસ ભરેલો હોય એના ફોટો બતાવીને કામ ચલાવી લેવું પડે છે.

સભાની કેવી દયનીય સ્થિતિ થઈ ગઈ. હવે તો હોલ પણ રડતો હશે.

સ્વામીજી વખતે રોજ સભા થતી. અહીંયા તો અઠવાડિયામાં એક વખત ભેગા થતાં હશે કે કેમ? અને પ્રેમાસુર બહાર જાય ત્યારે તો બધાને જામો પડી જતો હશે

સીર સાટે પક્ષ (satymev jayte)

25 Sep, 14:32


History Repeats

આ રીતે જ ગુરૂહરિ એ અને સૌ હરિપ્રબોધમ ભક્તોએ બહુ પ્રયત્ન કર્યા કે સહુ આત્મીયતાથી ભગવાન ભજે. જેને જેનામાં શ્રદ્ધા હોય એ રીતે આગળ વધે એને સ્વામીજીના યુગકાર્ય ને આગળ વધારે. પણ પ્રેમાસુરની આંખોમાં (અહીંયા ધૃતરાષ્ટ્ર) ત્યાગસુરે (શકુની અને દુર્યોધન ડબલ રોલ) ગાદીના મોહની પટ્ટી પહેરાવી દીધી હતી જેના લીધે એ સરળ અને આત્મીય ન થઈ શક્યા.

જે રીતે સાથે મળીને ભગવાન ભજાય એવા બધા પ્રયત્નો ગુરૂહરિએ NT અસુરો સામે હાથ જોડીને કર્યા પણ બધા વ્યર્થ ગયા.

આ વીડિયો આખી જોજો એમાં શકુની રૂપી ત્યાગની કુટિલ નીતિનો ખ્યાલ આવી જશે અને ધૃતરાષ્ટ્ર સ્વરૂપ પ્રેમાસુરના પણ દર્શન થશે.

જે રીતે દુર્યોધને કહ્યું એ હું પાંડવો ને એક સોય જેટલી જમીન નહિ આપુ એ રીતે દુર્યોધન રૂપી ત્યાગ ની વૃત્તિ હરિપ્રબોધમો ને એક સેન્ટર આપવા તૈયાર નથી. અને જે સેન્ટરમાં રહીને શાંતિથી ભગવાન ભજી રહ્યા છે એ ખાલી કરાવવા ધમપછાડા કર્યા કરી પોતાની ઊંઘને હરામ કરી રહ્યા છે

सार - आखें जिनके पास है, ले इनको पहेचान

સીર સાટે પક્ષ (satymev jayte)

25 Sep, 14:28


https://youtu.be/KBoOvaLYEvA?si=SQeWO7FDqx_O5ygo

સીર સાટે પક્ષ (satymev jayte)

25 Sep, 11:42


26 તારીખ નો યોગી પ્રાર્થના હોલ નો કાળો દિવસ જેમાં ફક્ત પ્રેમ અને ત્યાગ ના જ અસુરો ને ભેગા કરી તાલિબાની મિટિંગ કરી ગુરુ હરી પ્રબોધ સ્વામીજી ને ઘેર્યા અને એના ટ્રેનિંગ આપેલા 10 પીઠું અને 500 થી વધુ લુખ્ખા ઓ એ ધમાલ મચાવી અને ગાદી પડાવવાનું કાવતરું કર્યું.પણ ધાર્યું એક મહારાજ નું જ થાય છે. એટલે આજે પણ ઓફિસિયલી એ ગાદી ના વારસદાર નથી.બાવાઓ પાસે લાલ,પીળી ચૂંદડી ઓઢી ગાદી પતિ ના અભીનીવેશ માં પ્રમુખ બની રૂપિયા લૂટાવે છે. ભોગવવાનું પાકું જ છે.

સીર સાટે પક્ષ (satymev jayte)

25 Sep, 11:32


જુઓ આજ ના દિવસે યોગી પ્રાર્થના હોલ માં ગાદી માટે થયેલો one side well plan પ્રપંચ