Forest Guard Gujarat🦁🐯🦌 @forestgaurdguj Channel on Telegram

Forest Guard Gujarat🦁🐯🦌

@forestgaurdguj


ગુજરાત વનરક્ષક પરીક્ષા માટે
✍️PDF ફાઈલ
✍️IMP Materials
✍️HOT QUESTION
✍️ગુજ. વનવિભાગ સામયિક
✍️વનવિભાગ બૂક મળી રેહશે.

Forest Guard Gujarat (Gujarati)

જે વનરક્ષક પરીક્ષા માટે તૈયારી કરવાની તમામ જાણકારી અને મટેરીઅલ્સ શોધે છે, તે ગુજરાત વનરક્ષક ચેનલ પર મળી શકે છે! આ ચેનલ પ્રમુખ વનરક્ષક પરીક્ષાની તૈયારી માટે અને તેને પਧિતે પાસ કરવાની મદદ કરવાની ઉદ્દેશને આપે છે. આ ચેનલ પર PDF ફાઈલ્સ, મુખ્ય મટેરીઅલ્સ, હોટ પ્રશ્નો, ગુજરાત વનવિભાગની સામયિકી, વનવિભાગની બૂક્સ અને અને વધુ શોધાયેલ મહત્વની માહિતી મળે છે. અગત્યની સમયમાં અપડેટ્સ અને નવી માહિતી માટે આ ચેનલમાં જોડાઓ અને પૂરી તૈયારી કરો!

Forest Guard Gujarat🦁🐯🦌

14 Jan, 03:07


🪁💥 તમારા જીવનનો દરેક દિવસ ખુશીઓનો તહેવાર બની રહે. પતંગની જેમ આપ સૌની સફર પણ ઉચ્ચ ઉડાન સુધી સફળતાના આકાશમાં વિહાર કરે એવી મકરસંક્રાંતિની શુભકામનાઓ💐 ‼️🪁💥🤩🤗🥳

Forest Guard Gujarat🦁🐯🦌

01 Jan, 03:08


ઉડાન અકાદમી Update
👇👇👇👇👇
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર 2025

● 2 વાગ્યા થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

● શારિરીક કસોટી 08/01/2025 થી શરૂ...

⤵️ કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
👉 https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ લિંક સેવ રાખવી.

Forest Guard Gujarat🦁🐯🦌

26 Dec, 08:54


ગુજરાત સમાચાર પૂર્તિ-11.pdf

Forest Guard Gujarat🦁🐯🦌

21 Dec, 09:23


21-12-2024 NEWS PAPER CUTTING.pdf

Forest Guard Gujarat🦁🐯🦌

19 Dec, 11:11


વન રક્ષક નિમણૂક પત્રક એનાયત 25 December

Forest Guard Gujarat🦁🐯🦌

16 Nov, 08:24


*🎉 EWS અને OBC વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બેચ્* 💐

-------------------------------
*નવી જનરલ બેચ*
--------------------------------

*🤔 એડમિશન 30/11/24 સુધી જ*

*👆🏻👆🏻આ ફ્રી બેચમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી લે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થા પર આવી અને ફોર્મ ભરી આપનુ એડમિશન કન્ફર્મ કરાવી લે* 🤗🤗

*રજિસ્ટ્રેશન અને વધુ પૂછપરછ માટે* 👇🏻👇🏻

*📲93 77 89 89 99*

*ખાસ નોંધ :-👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 👇🏻👇🏻👇🏻એડમિશન સરકારી સહાય અંતર્ગત મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કરાવી લેવું.*

*ઉડાન અકાદમી તળાજા*
💐💐💐💐💐💐💐

Forest Guard Gujarat🦁🐯🦌

08 Nov, 17:07


📌 જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

Forest Guard Gujarat🦁🐯🦌

01 Nov, 19:55


તમામ વિદ્યાર્થી મિત્રો

ક્ષેમ કુશળ હશો...

આવનારું નવું વર્ષ આપ સૌ ને સુખ - શાંતિ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને કામયાબી અર્પે...

સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભકામના....

🙏 નૂતન વર્ષાભિનંદન 🙏

💐 ઉડાન અકાદમી તળાજા
💐

Forest Guard Gujarat🦁🐯🦌

13 Oct, 07:05


🔥 *બેંચ પ્રારંભ........*🔥

*તારીખ :- 21/10/2024*

*સમય :- 8 : 30 થી 10 : 30*

*રજીસ્ટ્રેશન માટે કોલ કરો*

*મો :- 9377898999*

Forest Guard Gujarat🦁🐯🦌

06 Oct, 02:50


💐💐 GPSC ACF RESULT
Assistant Conservator of Forest, Class-II, in the Gujarat Forest Service, (Advt. No. 12/2022-23)

મદદનીશ વન સંરક્ષક તરીકે પસંદ પામનાર તમામ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ......

💐💐💐🦁🦁🦁🦁🦁💐💐💐

Forest Guard Gujarat🦁🐯🦌

04 Oct, 16:13


આવતીકાલથી શરૂ થતા શારીરિક કસોટી માટે દરેક ઉમેદવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

આપની મહેનત અને ઈશ્વર પર શ્રદ્ધા રાખી પ્રયત્ન કરજો અવશ્ય સફળતા મળશે....

ઉડાન અકાદમી પરીવાર તરફથી આપ સૌને
Best of luck...👍👍👍

Forest Guard Gujarat🦁🐯🦌

27 Sep, 14:26


વનરક્ષક શારીરિક કસોટી પાંચ ઓક્ટોબરથી શરૂ

Forest Guard Gujarat🦁🐯🦌

28 Aug, 15:30


💐💐💐💐💐💐💐

March-2024માં પેરામિલેટરી ફોર્સ જેવી કે CISF,BSF, ITBP, CRPF, ASAM RIFELS જેવી વિવિધ કેડરના જનરલ ડ્યુટી સોલ્જર માટે SSC દ્વારા લેવાયેલ GD કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં સફળતા મેળવી 💐💐💐શારીરિક કસોટી માટે પસંદગી પામેલ ઉડાન અકાદમીના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️👨‍✈️👩‍✈️