STUDY TRACKER ™ ✎ @studytracker1 Channel on Telegram

STUDY TRACKER

@studytracker1


• Hello Friends
• Welcome my chanal...🙏🏻
• ૫રિશ્રમ શૌભાગ્યની જનની છે.

STUDY TRACKER ™ ✎ (English)

Are you looking for a dedicated channel to help you track and improve your study habits? Look no further than STUDY TRACKER ™ ✎! This channel, with the username @studytracker1, is your go-to place for all things related to academic success. Whether you are a student in school, college, or even in the workforce looking to enhance your skills, STUDY TRACKER ™ ✎ has got you covered. With a variety of resources, tips, and motivational content, this channel aims to support individuals on their learning journey. Join the STUDY TRACKER ™ ✎ community and connect with like-minded individuals who are also striving for excellence in their studies. Share your own experiences, seek advice, and stay motivated with the help of this engaging platform. So, if you are ready to take your study habits to the next level and achieve your academic goals, don't hesitate to join STUDY TRACKER ™ ✎ today. Let's embark on this journey towards success together! 🙏🏻 મળી ગયું છે.

STUDY TRACKER

16 Jan, 14:12


Provisional Answer key (General Studies) of various technical exams conducted on 12.01.2025

STUDY TRACKER

09 Jan, 05:24


વિવિધ સ્થળોએ PSI અને કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ અપડેટ day 2

જૂનાગઢ:
- પ્રથમ બેચ: 200 માંથી 128 ઉમેદવારો પાસ.

ખેડા:
- પ્રથમ રાઉન્ડ: 200 માંથી 100 પાસ.
- બીજા રાઉન્ડ: 200 માંથી 56 પાસ.

હિંમતનગર:
- ગ્રાઉન્ડ ખૂબ જ સારું છે અને સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ છે.
- પ્રથમ ટુકડી: 200 વિદ્યાર્થીઓમાંથી 100 પાસ.
- રનિંગ સમય ગમે તે લખેલું હોય, વહેલા જે લોકો તૈયાર હોય તેઓને દોડાવવામા આવે છે.


ગોધરા:
- ગ્રાઉન્ડ "વહેલા તે પહેલા" સિદ્ધાંત પર દોડાવાય છે.
- 3rd બેચનો પાસ રેશિયો 40%થી 45% છે.
- થોડી ઠંડી અને પવન છે, જે અસર કરે છે.
- ગ્રાઉન્ડ ગયા વર્ષ કરતા થોડું વધુ મુશ્કેલ લાગે છે.

ગાંધીનગર:
- પ્રથમ રાઉન્ડ: 200 માંથી 79 રનિંગ પાસ.
- 2 ઉમેદવાર ઊંચાઈમાં ફેઈલ.
- 77 ફાઈનલ પાસ.

#DAY 2 #GROUND@Kanu_knowledge009

STUDY TRACKER

08 Jan, 04:03


પેલી બેન્ચJunagadh 200 mathi 94 pass
બીજી બેનચ 200 માંથી 70 પાસ

STUDY TRACKER

08 Jan, 03:51


જામનગર 200 માંથી 81 પાસ ✔️😥 😥

STUDY TRACKER

02 Jan, 11:50


🎯..... CM your ans-
Share your friends

STUDY TRACKER

24 Nov, 11:07


AMC Junior Clerk 2024

STUDY TRACKER

09 Nov, 05:18


પ્રિયઉમેદવારમિત્રો ગુજરાતહાઇકોર્ટના ઓર્ડરઅન્વયે જાક્ર. 212/202324CCE રિવાઇઝડરીઝલ્ટ આજે 5વાગ્યા સુધીમાં પ્રસિદ્ધથશે.અગાઉના રિઝલ્ટનાઉમેદવાર બહાર નહી થાય. જેમનો સમાવેશ થાયછે તેઓએ ૩દિનમાં onlineAppli કરવાની થશે. GroupA Exam નિયતકાર્યક્રમ મુજબ લેવાશે.તમામ વિગતોવેબસાઈટ પર પ્રસિદ્ધ થશે.

STUDY TRACKER

26 Oct, 15:37


♟️ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ 💫

STUDY TRACKER

26 Oct, 15:37


♟️ભારતના વર્તમાન પદાધિકારીઓ 🇮🇳

STUDY TRACKER

27 Sep, 14:32


Forest guard 😢

STUDY TRACKER

22 Sep, 06:43


પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.

તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

STUDY TRACKER

17 Sep, 12:06


Delhi new CM