Class 3 & Super Class 3 @gujratforestguard02 Channel on Telegram

Class 3 & Super Class 3

@gujratforestguard02


अंत मे सब अच्छा ही होता है अगर अच्छा न हो तो वो अंत नही हे पिक्चर...

Paid Pramotion & Advertisement Available:_ @pandya_02 Dm

What's App:_ https://wa.me/qr/EBLF7Q3VGXOZD1

Instagram :_ https://www.instagram.com/gujratforest_02?igsh=ajI5N283bzhzb2Yx

Class 3 & Super Class 3 (Hindi)

अगर आप गुजरात वन रक्षक ओपन भर्ती परीक्षा के लिए तैयारी कर रहे हैं तो 'Class 3 & Super Class 3' नामक टेलीग्राम चैनल आपके लिए एक महत्वपूर्ण साधन हो सकता है। इस चैनल के जरिए आप परीक्षा से संबंधित महत्वपूर्ण सूचनाएं, स्टडी मटेरियल्स, टिप्स और ट्रिक्स प्राप्त कर सकते हैं।nn'gujratforestguard02' यूजरनेम वाले इस चैनल का मुख्य उद्देश्य गुजरात में वन रक्षक भर्ती के लिए उम्मीदवारों को मदद और मार्गदर्शन प्रदान करना है।nnइस चैनल में आपको वन रक्षक भर्ती परीक्षा की तैयारी के लिए उपयोगी सामग्री मिलेगी, जैसे कि पिछले वर्षों के प्रश्न पत्र, मॉडल पेपर्स, सिलेबस, और अन्य महत्वपूर्ण सूचनाएं। इसके साथ ही उन्नति और सफलता के लिए आवश्यक टिप्स और ट्रिक्स भी शेयर की जाती हैं।nnइस चैनल में 'Paid Pramotion & Advertisement' भी उपलब्ध हैं, जिसके माध्यम से आप अपने उत्पाद या सेवाओं का प्रचार कर सकते हैं।nnअगर आप वन रक्षक भर्ती परीक्षा की तैयारी कर रहे हैं और गुजरात राज्य के वन विभाग में नौकरी पाने की उम्मीद रखते हैं, तो 'Class 3 & Super Class 3' नामक टेलीग्राम चैनल जुड़कर आपकी तैयारी को और भी मजबूत और सफल बना सकता है।

Class 3 & Super Class 3

05 Jan, 23:48


🛖 સૂકી ગામ 🛖

🔳 ખેડા જિલ્લાનું સૂકી ગામ રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું.

🔸 પ્રથમ :- મોઢેરા ગામ (મહેસાણા)

🔸 બીજુ :- મસાલી ગામ (બનાસકાંઠા-પ્રથમ સરહદી ગામ)

🔸 ત્રીજું :- સૂકી ગામ (ખેડા)

Class 3 & Super Class 3

05 Jan, 23:47


🔹रेलवे शिक्षक भर्ती 2025

Class 3 & Super Class 3

05 Jan, 10:31


7 Sister State✓

👉સિક્કિમ સિવાયના પૂર્વીય ભારતના તમામ રાજ્યો.

👉સેવન સિસ્ટર તમામ રાજ્યો "આસામ" સાથે સરહદ ધરાવે છે.

Class 3 & Super Class 3

05 Jan, 10:26


ભારતના રાજ્યો અને તેમના મુખ્ય નૃત્યો

Class 3 & Super Class 3

04 Jan, 16:22


🔳 પેરિહેલીયન :- 4 January, 2025

🔸 પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય એ અવકાશી ઘટનાને ‘પેરિહેલીયન’ કહેવાય.

🔳 એફેલિયન :- 4 July, 2025

પૃથ્વી અને સૂર્ય વચ્ચે રહેલા મહત્તમ અંતરને ‘એફેલિયન’ કહેવાય.

Class 3 & Super Class 3

04 Jan, 14:32


🙏🙏🙏🙏

Class 3 & Super Class 3

04 Jan, 13:13


💫જેઓ ને ફેબ્રુઆરી માં ગ્રાઉન્ડ છે તે only કોન્સ્ટેબલ મિત્રો એ હાલ દિવસો માં સુર્ય ઉગ્યા પછી દોડ ની પ્રેક્ટિસ રાખવી.


👉કેમ કે ફેબ્રુઆરી માં થોડુક ગરમી પ્રમાણ પણ ભાગ ભજવી શકે છે એટલે અત્યાર થી જ ગરમી માં દોડી શકો એવી તૈયારી રાખવી

#ground #lrd

Class 3 & Super Class 3

04 Jan, 10:12


Open your Trading & Investment account with Angel One for FREE

You will get:
All trades in Rs.20 💹
Quick SIP in Direct MF
1Lac MTF @ 0% interest 💰


Download only using my referral link to get Free Demat Account
https://angel-one.onelink.me/Wjgr/o60kd9tz
_link may expire within 48hrs_

_T&C Apply_

Class 3 & Super Class 3

04 Jan, 03:02


GEER ફાઉન્ડેશન સંસ્થા

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન
(Gujarat Ecological Education and Research Foundation,)

◾️સ્થાપના : 1982

🔅 ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપના થઈ હતી.

🔅 ઇન્ડિયન સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ સોસાયટી તરીકે નોંધણી થઈ હતી.

🔅 બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 હેઠળ જાહેર ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવી હતી.

Class 3 & Super Class 3

03 Jan, 15:53


સાયબર હુમલાના મામલે અમેરિકા પ્રથમ અને ત્યાર બાદ ભારત બીજા ક્રમે.

Class 3 & Super Class 3

03 Jan, 15:45


કોઈ પણ જિલ્લામાં કોઈ લોકો કે સંગઠન દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો જાણ કરજો આપડે ગ્રુપમાં મૂકીને બીજાને પણ જાણ કરશું.

DM ----> @PANDYA_02

Class 3 & Super Class 3

03 Jan, 15:32


સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે...

#Gujarat

Class 3 & Super Class 3

03 Jan, 12:28


https://t.me/BurgerBlastBot?start=_tgr_ZaXOeJYzODI1

હમણાં જ જોડાવ BurgerBlast સાથે અને કમાવ સાચું ધન તો જોડાવાનું ભૂલશો નહી.

Class 3 & Super Class 3

03 Jan, 12:28


https://t.me/VPN_bez_lagov_bot?start=_tgr_WS9TspZmNWI1

Class 3 & Super Class 3

03 Jan, 09:54


GPSC_STI_PAK
📌4 Questions have been cancelled.
(4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.)
📌Counting of your score as of now:
ગુણભાર હવે
📌For every right answer = 1.02
દરેક સાચા પ્રશ્નના જવાબના 1.02 માર્કસ ગણાશે.
📌For every wrong answer = -0.306
દરેક ખોટા પ્રશ્નએ -0.306 માર્ક્સ બાદ થશે.

Class 3 & Super Class 3

03 Jan, 06:28


Class 3 & Super Class 3 pinned «મિત્રો, તમારા વિસ્તારમાં તમારી નજીકનું ગ્રાઉન્ડ ફાળવ્યું હોય એના ફોટા કે વિડિયો હોય તો મોકલજો. બધાને પોતાનું ગ્રાઉન્ડ જોવા મળે 👉 : @Pandya_02»

Class 3 & Super Class 3

24 Nov, 14:01


ગોવામાં આયોજિત 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (#IFFI)માં ભારતીય સેનાએ #ArmyDayParade નો પ્રમોશનલ વીડિયો લોન્ચ કર્યો 15 જાન્યુઆરી, 2025 ના રોજ પુણેમાં ઐતિહાસિક પ્રથમ વખત પ્રતિષ્ઠિત #ArmyDay પરેડનું આયોજન કરાશે!

Class 3 & Super Class 3

22 Nov, 13:44


AMC જુનિયર ક્લાર્કની જગ્યામાં વધારો

Class 3 & Super Class 3

22 Nov, 13:43


#police

Class 3 & Super Class 3

21 Nov, 15:19


મુખ્યમંત્રીના નેતૃત્વમાં ‘એક પેડ માં કે નામ’

🌱 અભિયાન હેઠળ ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ માટે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

📍 માર્ચ 2025 સુધીમાં ગુજરાત 17 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય ધરાવે છે.

📌 ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક વિશેષ પ્રયાસ કર્યો છે અને પોતાના પ્રકૃતિપ્રેમને સોનેરી અવસરમાં બદલ્યો છે.

📌 હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ 🍃 ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. 🍁

Class 3 & Super Class 3

21 Nov, 12:23


#police New Bharti 2025

Class 3 & Super Class 3

18 Nov, 02:20


GPSC update

Class 3 & Super Class 3

17 Nov, 12:37


📌 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું...


📌 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય 'વિરાસત'નું લોકાર્પણ કર્યું

📌 ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ પરિસરને ઐતિહાસિક 'સ્મૃતિ સ્થળ' તરીકે વિકસાવવામાં આવ્યું છે

Class 3 & Super Class 3

16 Nov, 17:30


✍️ GPSC ના નેતૃત્વમાં અસરદાર ચહેરાની પ્રથમ અસરદાર અસર

Class 3 & Super Class 3

14 Nov, 08:43


LRD UPDATE

🚔 પોલીસ ભરતી ની શારીરિક કસોટી 10 ડિસેમ્બર આજુ બાજુ ચાલુ થવાની શક્યતા. નવા અધ્યક્ષ આવશે પછી આગળ ની કાર્યવાહી ચાલુ થશે .

પહેલા 25 નવેમ્બર ચાલુ થવાની હતી શારીરિક કસોટી પણ અધ્યક્ષ હસમુખ ભાઈ પટેલ સાહેબ GPSC ચેરમેન નિમણુક થવા ના કારણે પોલીસ ભરતી બોર્ડ ને નવા અધ્યક્ષ મળશે ...

Class 3 & Super Class 3

14 Nov, 06:58


🤱 માનવ માતા દૂધનો ગિનીસ રેકોર્ડ

🤱 તેણીએ તેના પ્રથમ પુત્રના જન્મ પછી 2010માં દૂધનું દાન કરવાનું શરૂ કર્યું.

🤱 જુલાઇ 2023 સુધીમાં, ઓગલેટ્રીએ તેના તમામ બ્રેસ્ટ મિલ્કને નોર્થ ટેક્સાસમાં મધર્સ મિલ્ક બેંકને દાનમાં આપ્યું.

🤱 મિલ્ક બેંક અનુસાર, 11 પ્રિટર્મ નવજાત એક લિટર માતાના દૂધ પર જીવિત રહી શકે છે. તેણીની ગણતરીના આધારે સંસ્થાને તેણીના દાનથી લગભગ 350,000 નવજાત શિશુઓએ લાભ મેળવ્યો છે.

Class 3 & Super Class 3

13 Nov, 18:31


#ફોરેસ્ટ

#FOREST "વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના વધારાના_ઉમેદવારોની_યાદી તથા પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

Class 3 & Super Class 3

12 Nov, 15:27


🎊🌿

Class 3 & Super Class 3

12 Nov, 03:04


🎓 ઉત્તરપ્રદેશમાં હજારો વિદ્યાર્થીઓ નોર્મલાઈઝેશન અને એક કરતાં વધુ શિફ્ટમાં એક્ષામ લેવાય એ પહેલાં રસ્તા પર ઉતર્યાં

✍️ યે જો ખડે હુએ હૈ કતારો મેં વો રાશન કે લિયે નહીં રોશની કે લિયે ખડે હૈ

🏮 પંચાયત સિરીઝનું સ્લોગન - 'એક શિફ્ટ હૈ મિઠી ખીર, ઉસ સે જ્યાદા બવાસીર' જેવાં સ્લોગન આજે સોશ્યલ મિડીયામાં દેખાયા

Class 3 & Super Class 3

11 Nov, 16:46


સાહેબ સામેથી સુચનો માગે છે....આયોગ સુધી જવાની જરરું હવે નહિ પડે🫡


જે પણ સુચનો હોય જણાવી દેવા....🙏

Class 3 & Super Class 3

09 Nov, 16:37


CCE Group A Revised list

Group A માં કુલ 507 ઉમેદવારો ઉમેરવામાં આવ્યા છે.

Class 3 & Super Class 3

09 Nov, 12:08


જાહેરાત ક્રમાંક: #FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોનું લેખિત પરીક્ષાના મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી બાબતે અગત્યની જાહેરાત...

Class 3 & Super Class 3

08 Nov, 16:37


જે મિત્રોના નામે આવ્યા એમને ખુબ ખુબ અભિનંદન.....🥳🥳

Class 3 & Super Class 3

08 Nov, 16:37


📌 જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

Class 3 & Super Class 3

07 Nov, 13:22


ગૌણસેવા નાં સચિવ શ્રી હસમુખ પટેલ
#પ્રતિનિયુક્તિ પૂર્ણ થાય છે અને ફરી ચાર્જ આપવામાં આવે છે..

👉🏼
#હસમુખ_પટેલ સાહેબને ફરી ગૌણસેવા નાં સચિવનો હવાલો.

Class 3 & Super Class 3

06 Nov, 13:07


✍️ભારતનો પ્રથમ સંવિધાન પાર્ક

Class 3 & Super Class 3

01 Nov, 05:51


📖 1 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ સ્થાપના દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

🌐. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે.

🌐 રાજ્ય પક્ષી : રોઝ રિંગ્ડ પેરાકિટ

🌐 રાજ્ય વૃક્ષ : લીમળો


🌐 રાજ્ય પ્રાણી : કાળિયાર

🌐 આંતરરાજ્ય સરહદ : ઓડિશા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ

🌐 ભારતનું સૌથી ઊંડુ બંદર : વિશાખાપટ્ટનમ

🌐 ભાષાના આધારે (આઝાદી પછી) બનેલ પ્રથમ રાજ્ય.


JOIN -:-
@GUJRATFORESTGUARD02

Class 3 & Super Class 3

01 Nov, 05:47


વિદ્યાસહાયક ભરતી

વિદ્યાસહાયક ના ફોર્મ 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ભરી શકાશે

Class 3 & Super Class 3

01 Nov, 05:46


🔷 સરદાર પટેલની  યાદમાં બનાવેલ 🔷

સરદાર પટેલ સંગ્રહલય :-  બારડોલી

સરદાર પટેલ સ્મારક ભવન :-  અમદાવાદ

બારડોલી સ્વરાજ આશ્રમ :- બારડોલી (સુરત)

સરદાર પટેલ યુનવર્સિટી :- વલ્લભ વિદ્યાનગર (આનંદ)

સરદાર પટેલ ઈનટરનેશનલ એરપોર્ટ :- અમદાવાદ (ગુજરાત નું પ્રથમ ઈનટરનેશનલ એરપોર્ટ)

સરદાર વલ્ભભાઈ  પટેલ સ્ટડિયમ :- અમદાવાદ

Sardar Vallabhbhai Patel International Hockey Stadium :-  રાયપુર (છતિસગઢ)

સરદાર સરોવર બંધ :- નવાગામ

સ્ટેચ્યુ ઓફ યુનિટી :-  સાધુ બેટ કેવડીયા(નર્મદા)

Class 3 & Super Class 3

01 Nov, 05:46


#forest RTI

Class 3 & Super Class 3

01 Nov, 05:44


📍ભાવનગર જિલ્લામાં ભારતનો પ્રથમ ઈકો બ્રિક પાર્ક નું નિર્માણ.

📍ડો. તેજસ દોશી ને ઈકો બ્રિક અભિયાનના બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કરાયા.

Class 3 & Super Class 3

30 Oct, 14:32


#forest

Class 3 & Super Class 3

21 Oct, 17:22


...રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત...

કર્મચારીઓને રૂા.૭૦૦૦ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે.

Class 3 & Super Class 3

21 Oct, 14:40


ગુજરાત હાઇકોર્ટ ના કોલ લેટર જાહેર
https://ghcrec.ntaonline.in/admitcard
———-

Class 3 & Super Class 3

20 Oct, 12:42


📌 HIGH COURT EXAM

👉 THE DETAIL OF THE EXAM CITY OUT NOW

📌 LINK 👇🏻

https://ghcrec.ntaonline.in/cityintimations

Class 3 & Super Class 3

19 Oct, 14:49


પોલીસ ભરતી અપડેટ :


પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRD ની શારીરિક પરીક્ષા ૨૫ નવેમ્બર આસપાસ શરૂ થશે.

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે ૬૦૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

અલગ અલગ ફોર્મ મર્જ કરવાની પ્રક્રિયા શરૂ છે થોડા સમયમાં મર્જ કરી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

PSI લેખિત પરિક્ષા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં અને LRDની પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આયોજીત કરવામાં આવશે.

- હસમુખ પટેલ સાહેબ, IPS, પોલીસ ભરતી બોર્ડ ચેરમેન

Class 3 & Super Class 3

19 Oct, 09:40


ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ અપડેટ

સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે @gujratforestguard02

Class 3 & Super Class 3

19 Oct, 09:37


જલ શક્તિના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે આજે શ્રમ શક્તિ ભવન નવી દિલ્હી ખાતે 5 મા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓની યાદી જાહેર કરી .

જલ શક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD &GR) વિભાગે 5 મા  રાષ્ટ્રીય જળ પુરસ્કાર, 2023 માટે 09 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે સંયુક્ત વિજેતાઓ સહિત 38 વિજેતાઓની જાહેરાત કરી. ,

શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં, પ્રથમ પુરસ્કાર ઓડિશાને આપવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ બીજા સ્થાને છે અને ગુજરાત અને પુડુચેરીએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

Class 3 & Super Class 3

19 Oct, 09:37


#GSRTC 🚌