👉 ત્રણ રંગો :
કેસરી :શક્તિનું પ્રતિક
સફેદ :શાંતિનું પ્રતીક
લીલો :સમૃદ્ધિનું પ્રતીક
👉 રાષ્ટ્રધ્વજ ની લંબાઈ:પહોળાઈ નો ગુણોત્તર = 3:2
👉 સૌપ્રથમ વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
👉 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જેમાં ચક્રના સ્થાને ચરખો હતો.
👉 રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા ઝંડા સમિતિ ની રચના કરવામાં આવી. ઝંડા સમિતિ ના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા.
👉 સ્વતંત્રતા પછી પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
👉 વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો.
~H.M.Goswami