✍️ GPSC_SMART_WORK 📚 @gpsc_smart_work Channel on Telegram

✍️ GPSC_SMART_WORK 📚

@gpsc_smart_work


જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતાં હોઈ અને તમને રોજ અવનવું, gk, current affairs, જાણવું ગમતું હોય, તો અત્યારે જ અમારી telegram channel માં join થઈ જાવ.
✍️ : ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરિક્ષા માટે ઉપયોગી.

GPSC_SMART_WORK (Gujarati)

ગુજરાતી માટે રમતી રીત અને પરીક્ષા ની તૈયારી કરતાં હોઈ અને નવી નવી માહિતી મેળવવાની ઇચ્છુક લોકો માટે GPSC_SMART_WORK ટેલીગ્રામ ચેનલ ખુલ્લો છે. આ ચેનલ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરિક્ષા માટે મહત્વપૂર્ણ માહિતી અને ટિપ્સ પ્રદાન કરવામાં આવે છે. આ ચેનલમાં શાઽનું સમાવેશ છે? તે જાહેરાતી, સામાન્ય જ્ઞાન, વર્તમાન લોકશાહી, અને બીજી પરીક્ષાની માહિતી અને મટેરિયલ્સ જેવી ખુબ જ મુદ્દાઓ સામેલ રહે છે. તેથી આ ચેનલ GPSC_SMART_WORK તમારી પરીક્ષા ની તૈયારી માટે એક શ્રેષ્ઠ સ્ત્રોત બની જશે.

✍️ GPSC_SMART_WORK 📚

24 Oct, 14:50


https://youtu.be/sLKmnc-CUoY?si=Er-JeyaZRc6su1BI

✍️ GPSC_SMART_WORK 📚

17 Aug, 03:01


વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ગંભીર આરોપ..

તપાસ થવી ખૂબ જરૂરી...

યોગ્ય તપાસ જલ્દી કરવામાં આવે જેથી તથ્ય અને સત્ય સામે આવે.

#CCTV જગ જાહેર કરવામાં આવે એટલે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ શકે.

ફરી એકવાર
#CBT પદ્ધતિ ને કારણે પરીક્ષામાં વિવાદ

#કામધેનુ_યુનિવર્સિટીની જાહેરાત ક્રમાંક ૦૩/૨૦૨૪ અન્વયે #જૂનિયર_કલાર્ક વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેની CBT પરીક્ષા માં #ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ.

હાજર ઉમેદવારે લેખિત માં કરી ફરિયાદ..

https://x.com/YAJadeja/status/1824527553597452528?t=HQ5xxh5uuyOYFw22OnRyRw&s=35

✍️ GPSC_SMART_WORK 📚

07 Aug, 08:10


#MAHAGUJARAT

@aajtak
@indiatvnews
@NewsNationTV
@Republic_Bharat
@ABPNews
@ZeeNews
@News18India
@TV9Bharatvarsh
@ndtvindia
@ravishndtv
@TheLallantop
@ANI

✍️ GPSC_SMART_WORK 📚

07 Aug, 08:10


(આ જગ્યાએ તમારો મેસેજ લખો)

#MAHAGUJARAT

@GovernorofGuj
@Bhupendrapbjp
@CMOGuj
@sanghaviharsh
@irushikeshpatel
@HHPATELGSSSB
@BJP4Gujarat
@shaktisinhgohil
@INCGujarat
@AAPGujarat
@AmitChavdaINC
@drmanishdoshi

✍️ GPSC_SMART_WORK 📚

07 Aug, 08:10


મિત્રો #MAHAGUJARAT હેશટેગ સાથે એક ટ્વીટ ચાર વખત કરવાનું છે. એમાં અલગ અલગ લોકોને ટેગ કરવાનું લિસ્ટ મૂકી દીધું છે.
ભારત સરકાર, ગુજરાત સરકાર, નેશનલ મિડિયા, સ્થાનિક મિડિયા. આમ આવી રીતે એક ટ્વીટ 4 ટ્વીટ બની જશે.

✍️ GPSC_SMART_WORK 📚

07 Aug, 08:10


(આ જગ્યાએ તમારો મેસેજ લખો)

#MAHAGUJARAT

@devanshijoshi71
@nidhirpatel6 
@Janak_Sutariyaa
@Zee24kalak
@News18Guj
@tv9gujarati
@GSTV_NEWS
@VtvGujarati
@GujaratFirst
@DDNewsGujarati
@sandeshnews
@Divya_Bhaskar
@Jamawat3
@gujratsamachar

✍️ GPSC_SMART_WORK 📚

07 Aug, 08:10


#MAHAGUJARAT

@rashtrapatibhvn
@PMOIndia
@narendramodi
@HMOIndia
@AmitShah
@RahulGandhi
@INCIndia
@AamAadmiParty
@ArvindKejriwal
@SanjayAzadSln
@yadavakhilesh
@IYC

✍️ GPSC_SMART_WORK 📚

06 Aug, 07:49


આ આંદોલન ખાલી વન રક્ષકો ની ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો માટે જ નથી આ આંદોલન ગુજરાતના તમામ બેરોજગાર યુવાનો માટે જે સરકારી નોકરી રાહ જોય ને બેઠા છે તેના માટે છે તો બધા સાથે મળીને સપોર્ટ કરીએ 🙏
#ReleaseYuvrajsinh

✍️ GPSC_SMART_WORK 📚

06 Aug, 03:30


યુવરાજસિંહ અને ઉમેદવારો ને જલ્દીથી મુક્ત કરો.. નહિ તો ગુજરાતના દરેક યુવાનોને યુવરાજસિંહ બનતા વાર નહિ લાગે.🙏

#Forest
#વનરક્ષક_લડત
#ReleaseYuvrajsinh
#Release_all_Students

✍️ GPSC_SMART_WORK 📚

06 Aug, 03:30


શરમ કરો સરકાર.. 😡

યુવાનો ન્યાય માગે છે.. પોતે exam આપી છે તો એમને એના માર્ક્સ જાણવાનો પૂરો અધિકાર છે. તમે એની અટકાયત કરી લેશો!!!

યુવાનોને જ કહી દો ને તૈયારી કરવાની મૂકી દો.. અમારી મરજી મુજબ જ ભરતી કરશું.. અમારી સરકાર છે તો અમારે જેને લેવા હસે એને અમારી રીતે જ લેસુ..

યુવાનોની એક પણ માગણી અયોગ્ય હોય તો જણાવો..🙏

પોલીસ તંત્રએ યુવાનો ને સાથ આપવાનો હોય ન્યાય મેળવવા મદદ કરવાની હોય.. ને એ જ સરકારને ઈશારે યુવાનોની અટકાયત કરી તેમને ડરાવી ધમકાવી.. એનું મનોબળ તોડવા પ્રયત્ન કરે છે..

✍️ GPSC_SMART_WORK 📚

01 Apr, 09:08


https://youtube.com/shorts/nem0uWwJSrU?si=AppaZbBdO-93oh0o

✍️ GPSC_SMART_WORK 📚

27 Mar, 11:55


CCE Call Letter Download 👇

એક લિંકમાં ન ખૂલતું હોય તો એક કરતાં વધુ લિંક 👉

OJAS Main - https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d

બીજી લિંક - https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d

ત્રીજી લિંક - https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d