પાઠશાળા 📚📚 @pathshala111 Channel on Telegram

પાઠશાળા 📚📚

@pathshala111


સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્તમાન પ્રવાહની તૈયારી ઘરે બેઠી કરવા માટે અમારી ચેનલ જોઈન કરો.

દરરોજ નું કરન્ટ અફેર +Gk, Quiz, દિન વિશેષ , વ્યક્તિ વિશેષ
💁🏻‍♂ દરેક ભરતીની માહિતી

📂 Old papers , PDFs. Mp3 videos

પાઠશાળા 📚📚 (Gujarati)

પાઠશાળા ચેનલ એક સ્પર્ધાત્મક પરીક્ષા માટે વર્તમાન પ્રવાહની તૈયારી ઘરે બેઠી કરવા માટે અદ્વારણે ઘરે હોવું વચ્ચે ચેનલ જોઈન કરો. ચેનલમાં દરરોજ નું કરન્ટ અફેર, Gk, Quiz, દિન વિશેષ, વ્યક્તિ વિશેષ ની માહિતી, old papers, PDFs, Mp3 videos આપવામાં આવે છે. આ ચેનલ દ્વારા તમે સફળતાપૂર્વક પરીક્ષા માટે તૈયારી કરી શકો છો અને તમારી જાણકારી પ્રમાણિત કરી શકો છો. જેમ તમને આવે તેની માહિતી કેવી રીતે તમારી પરીક્ષાની તૈયારીઓ માટે ઉપયોગી છે. તો અહીં તમારી જાણકારી વધવા માટેની સ્થળે જાઓ અને અમારા પાઠશાળા ચેનલનું આનંદ લો!

પાઠશાળા 📚📚

08 Jan, 12:57


ISRO के नए चीफ होंगे डॉ. वी. नारायणन

◆ 14 जनवरी को एस. सोमनाथ ISRO के अध्यक्ष पद से रिटायर हो जाएंगे

પાઠશાળા 📚📚

07 Jan, 08:44


इंडोनेशिया बना BRICS का हिस्सा, संगठन का बना 11वां देश

◆ ब्राजील ने की घोषणा

પાઠશાળા 📚📚

12 Dec, 13:52


ચેસમાં ચીન ની ડિંગ લીરેન ને હરાવી દુનિયાનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો ભારતીય ડી ગુકેશ

પાઠશાળા 📚📚

06 Dec, 12:12


*✍️"બ્રેઈન રોટ"શબ્દ બન્યો ઓક્સવર્ડ વર્ડ ઓફ ધ યર 2024.*

*🕹️જેનો અર્થ:'વધારે પડતું ઓનલાઈન કન્ટેન્ટ જોવાના કારણે માનસિક અને બૌદ્ધિક સંતુલન ગુમાવવું.*

પાઠશાળા 📚📚

02 Dec, 13:21


ગુજરાતી સાહિત્યકારો અને તેમની વિશેષતા👇👇👇

નરસિંહ મહેતા - પ્રભાતિયાં
મીરાંબાઈ - પદ
પ્રેમાનંદ - આખ્યાન
શામળ - પદ્યવાર્તા
દયારામ - ગરબી
વલ્લભ મેવાડો - ગરબાં
ભોજા ભગત - ચાબખા
ધીરા ભગત - કાફી
બળવંતરાય ઠાકોર - સોનેટ
દામોદર બોટાદકર - રાસ
અખો - છપ્પા
ગોરીશંકર જોષી - નવલિકા
કાકાસાહેબ કાલેલકર - નિબંધ
ગિજુભાઈ બધેકા - બાળસાહિત્ય
ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ સાહસકથા
મહાદેવભાઈ દેસાઈ - ડાયરી સાહિત્ય
ઝીણાભાઈ દેસાઈ - હાઈકુ
રાજેન્દ્ર શાહ - ગીત
કનેયાલાલ મુનશી - ઐતિહાસિક નવલકથા
કાન્ત - ખંડકાવ્ય
ન્હાનાલાલ - ઊર્મિકાવ્ય
પન્નાલાલ પટેલ - જાનપદી નવલકથા

પાઠશાળા 📚📚

02 Dec, 07:04


✍🏻ફેંગલ' તોફાનનું નામ સાઉદી અરેબિયાએ આપ્યું છે.

🕹️તે એક અરબી શબ્દ છે,જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે.

પાઠશાળા 📚📚

30 Nov, 06:48


*પોલીસ ની ભરતી માં રનીંગ 15 ડિસેમ્બર આજુબાજુ શરૂ થશે

પાઠશાળા 📚📚

29 Nov, 12:52


ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’

પાઠશાળા 📚📚

28 Nov, 09:26


ગુજરાત પોલીસ ભરતીબોર્ડના અધ્યક્ષ તરીકે નિરજા ગોટરૂની નિયુક્તિ

પાઠશાળા 📚📚

23 Nov, 10:41


#ફોરેસ્ટ પરિણામ

પાઠશાળા 📚📚

13 Nov, 11:09


https://youtu.be/XT_cO3KHtLQ?si=p_j3Two-nsi3SL8L

પાઠશાળા 📚📚

05 Nov, 15:10


#ફોરેસ્ટ

પાઠશાળા 📚📚

02 Nov, 02:38


https://x.com/rohitkumarmali/status/1852540499305128243?t=q4d4698NX4kLxCEpm_a5RA&s=35

પાઠશાળા 📚📚

31 Oct, 05:14


*નવી આશા, નવો ઉમંગ નવો ઉજાસ, નવો ઉન્માદ દિવાળીના આ પાવન પર્વે માં લક્ષ્મીજીનો સદા રહે આપના ઘરમાં વાસ*
*દિવાળીના ના પવિત્ર અવસરે આપના પરિવારને ખુબ ખુબ શુભકામનાઓ.*
*શુભ દિવાળી!!!!*

*રોહિત માળી🇮🇳🇮🇳*

પાઠશાળા 📚📚

28 Oct, 11:27


#GPSC #Hashmukhpatel

પાઠશાળા 📚📚

14 Oct, 15:27


#CCE માં મુખ્ય પરીક્ષા માં ફોર્મ ભરવા બાબત

પાઠશાળા 📚📚

11 Oct, 04:17


#psi #lrd

પાઠશાળા 📚📚

03 Oct, 12:30


https://x.com/rohitkumarmali/status/1841817947087446157?t=WsHWSjo2XoRv8qAT1f3rjA&s=35

પાઠશાળા 📚📚

27 Sep, 13:43


#ફોરેસ્ટ

પાઠશાળા 📚📚

27 Sep, 13:07


બીટગાર્ડ ની શારીરિક લાયકાતની પરીક્ષા 5- 6-7-8 ઓક્ટોબરના રોજ યોજાશે. 4 ઝોનના મેદાનમાં સવારે 5 થી લઈને 10 વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે. ચાર દિવસ દરમિયાન 20,000 થી પણ વધુ ઉમેદવારો લેશે ભાગ

પાઠશાળા 📚📚

27 Sep, 09:37


#GPSC

પાઠશાળા 📚📚

19 Sep, 13:38


#CCE ગ્રુપ B કટ ઓફ

પાઠશાળા 📚📚

19 Sep, 13:34


#CCE પરિણામ

પાઠશાળા 📚📚

16 Sep, 05:57


वंदे मेट्रो का नाम बदलकर नमो भारत रैपिड रेल रखा गया

પાઠશાળા 📚📚

15 Sep, 09:03


https://x.com/rohitkumarmali/status/1835242908678504723?t=TffQzLSOVE2q--bs6I2znw&s=35

પાઠશાળા 📚📚

11 Sep, 04:00


https://x.com/rohitkumarmali/status/1833717070535774343?t=liZmx6l468EPsxegc8cNGQ&s=35

પાઠશાળા 📚📚

10 Sep, 08:05


https://x.com/rohitkumarmali/status/1833416472875389164?t=hcqtclVBmFNR5bANX3mFJQ&s=35

પાઠશાળા 📚📚

09 Sep, 13:15


તાજેતર માં અપાયેલ GI ટેગ

Join @pathshala111

પાઠશાળા 📚📚

09 Sep, 12:50


👉પોલીસ ભરતીમાં અત્યાર સુધી 1,41,000 અરજી કન્ફર્મ થઈ

પાઠશાળા 📚📚

09 Sep, 09:10


✍️ભારતના રણધીર સિંહ "એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના" પ્રમુખ બન્યા.

👉તેઓ આ પદ સંભાળનાર પ્રથમ ભારતીય હશે.

પાઠશાળા 📚📚

07 Sep, 06:47


https://x.com/rohitkumarmali/status/1832309578014367984?t=9LVupv4_8ROVRa3qFTlbRg&s=35

પાઠશાળા 📚📚

07 Sep, 04:58


ભારતે કર્યું અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ આ મિસાઈલની રેન્જ 4000 કિમી સુધી