મોંઘેંરૂ મેહોણા

@mogherumehona


*મોંઘેરું મેહોણા ગ્રુપ માં જોડાવો અને દરરોજ તાજા સમાચાર મેળવો.*

આ ગ્રુપ મહેસાણા ના લોકો ને તુરંત સમાચાર અને જાણકારી મળવા હેતુ નો છે.

તમારા મિત્રો અને સંબંધીઓ ને વધુ માં વધું Share કરો.

અમારાં Telegram ગ્રુપમા જોડાવવા માટે નીચેની લિંક સેર કરો..

મોંઘેંરૂ મેહોણા

23 Oct, 15:52


━━━━━━━━━━━━━━━━━
🎉 નમસ્કાર,

*નેચરવૈધમાં આપનું સ્વાગત છે!* 🎉

આ દિવાળીની ઉજવણી કરો નેચરવૈધના *ડ્રાયફ્રુટ હની મસ્તી* સાથે...

🥳 જેમાં છે:
• કાજુ 🥜
• બદામ 🌰
• પિસ્તા 🫘
• ગાયનું ઘી 🧈
• ખજૂર 🍂
• મધ 🍯

🌟 મુખ્ય વિશેષતાઓ:
પ્રોટીનથી ભરપૂર 💪
માત્ર ડ્રાયફ્રુટ્સ, ખજૂર અને મધ વડે બનાવેલ 🍃
રિફાઇન્ડ ખાંડ અને માવા રહિત 🍫

*આ દિવાળીની ઉજવણી કરો ડ્રાયફ્રુટ હની મસ્તી સાથે – સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ જે તમારા તહેવારને કરશે વધુ મીઠો અને આરોગ્યપ્રદ!*

📝 *મીઠાઈ બનાવવા પાછળનો હેતુ*:
બજારમાં મળતી રિફાઈન્ડ ખાંડ અને માવાની મીઠાઈથી સ્વાસ્થ્યને થતા નુકસાનને રોકવું.

🎁 આ દિવાળીને વિશેષ બનાવો! હમણાં જ ઓર્ડર કરો. 🛍️

📲 ગ્રુપ ઓર્ડર અને વધુ માહિતી માટે સંપર્ક કરો:

88 66 80 80 44

🏬 Factory Outlet:

NATUREVAIDH
G-42, Krushnam Skywalk,
Opposite Nilkanth Restaurant,
Radhanpur Road, Mehsana - 384002
━━━━━━━━━━━━━━━
🌟 આ દિવાળી સારા આરોગ્ય સાથે ઉજવીએ 🌟

મોંઘેંરૂ મેહોણા

23 Oct, 13:37


*📰 સમાચાર*
================
🔷 *પહેલા દેશ - પછી સમાજ - છેલ્લે હું.*

🌐 *ચાલો સાથે મળીને શહેરમાં વધતી ડ્રગ્સની સમસ્યાનો વિચાર કરીએ.*

- "શહેરમાં ડ્રગ્સનું અને નશીલા પદાર્થો વ્યાપક પ્રસારણ યુવાનોને નશાની લત તરફ દોરી રહ્યું છે, જેનાથી કાનૂની વ્યવસ્થા અને સમાજને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાને નિયંત્રિત કરવાનું મુખ્ય કામ નાર્કોટિક્સ વિભાગ અને પોલીસ તંત્રનું છે, પણ શું માત્ર કાયદો અમલ કરવો પૂરતું છે? નાગરિકો અને પરિવારજનોની જાગૃતતા પણ શું આ સમસ્યાના ઉકેલ માટે અનિવાર્ય નથી?"

મોંઘેંરૂ મેહોણા

23 Oct, 09:23


મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, સૌથી મોટો મેગા ફટાકડા સ્ટોલ!
સર્વશ્રેષ્ઠ ફટાકડા ભરોસાપૂર્વક ખરીદો, સંપર્ક કરો: 63550 37926.

મોંઘેંરૂ મેહોણા

23 Oct, 08:07


*📰 સમાચાર*
================
🔷 *પહેલા દેશ - પછી સમાજ - છેલ્લે હું.*

💡 *નાગરિક કર્તવ્ય:*

"પર્યાવરણનું સંરક્ષણ કરવું દરેક નાગરિકનું કર્તવ્ય છે, શુદ્ધ હવા, પાણી અને પ્રકૃતિ આપણા ભવિષ્યની સુરક્ષા માટે જરુરી છે."

મોંઘેંરૂ મેહોણા

23 Oct, 05:55


🚨🚨🚨🚨🚨🚨

🔸 *નકલી IPS બની ગઠિયાએ વડોદરાની મહિલા પાસેથી 1 લાખ પડાવ્યા.*

🔸ડિજિટલ એરેસ્ટની વધુ એક ઘટના સામે આવી.

🚨🚨🚨🚨🚨🚨

🔰 ડિજિટલ અરેસ્ટ: કેવી રીતે કામ કરે છે? 
ફોન કરનાર વ્યક્તિ પોલીસ અધિકારી હોવાનો દાવો કરે છે અને કહે છે કે તમારું આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ અથવા ડ્રગ સ્મગ્લીંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયું છે. 
ઘરપકડનો ડર બતાવીને વિક્ટીમને ફસાવે છે.

🔅 અહીંથી છતરપિંડિનો ખેલ શરુ થાય છે:

1. વિક્ટીમમાં કાનૂની કાર્યવાહી અને સમાજમાં શરમ થી કઈક પણ કરી શકતો નથી. 

2. છેતરપિંડિ કરનાર તમને ફોન પર રહેવા, શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ કરવા અથવા લિંક પર ક્લિક કરવાનો કહે છે, જેને કારણે વિક્ટીમ નો બાકીની દુનિયા સાથે સંપર્ક કપાઈ જાય છે. 

3. વિક્ટીમને લાચાર કરી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે.


📌 *આવી પરિસ્થિતિમાં સતર્ક બની સાયબર ક્રાઇમ નો સંપર્ક કરવો*

🔅 *ટોલ ફ્રી: 1930*

મોંઘેંરૂ મેહોણા

23 Oct, 03:28


*📰 સમાચાર*
================
🔷 *પહેલા દેશ - પછી સમાજ - છેલ્લે હું.*

💡 *સુવિચાર:*
- સૌભાગ્ય(નસીબ)ને શોધવું હોય તો તે મહેનતની સાથે ઉભેલો જોવા મળશે.

મોંઘેંરૂ મેહોણા

22 Oct, 15:00


━━━━━━━━━━━━━━━━━
🎉 નમસ્કાર,

*નેચરવૈધમાં આપનું સ્વાગત છે!* 🎉

આ દિવાળીની ઉજવણી કરો નેચરવૈધના *ડ્રાયફ્રુટ હની મસ્તી* સાથે...

🥳 જેમાં છે:
• કાજુ 🥜
• બદામ 🌰
• પિસ્તા 🫘
• ગાયનું ઘી 🧈
• ખજૂર 🍂
• મધ 🍯

🌟 મુખ્ય વિશેષતાઓ:
પ્રોટીનથી ભરપૂર 💪
માત્ર ડ્રાયફ્રુટ્સ, ખજૂર અને મધ વડે બનાવેલ 🍃
રિફાઇન્ડ ખાંડ અને માવા રહિત 🍫

*આ દિવાળીની ઉજવણી કરો ડ્રાયફ્રુટ હની મસ્તી સાથે – સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ જે તમારા તહેવારને કરશે વધુ મીઠો અને આરોગ્યપ્રદ!*

📝 *મીઠાઈ બનાવવા પાછળનો હેતુ*:
બજારમાં મળતી રિફાઈન્ડ ખાંડ અને માવાની મીઠાઈથી સ્વાસ્થ્યને થતા નુકસાનને રોકવું.

🎁 આ દિવાળીને વિશેષ બનાવો! હમણાં જ ઓર્ડર કરો. 🛍️

📲 ગ્રુપ ઓર્ડર અને વધુ માહિતી માટે સંપર્ક કરો:

88 66 80 80 44

🏬 Factory Outlet:

NATUREVAIDH
G-42, Krushnam Skywalk,
Opposite Nilkanth Restaurant,
Radhanpur Road, Mehsana - 384002
━━━━━━━━━━━━━━━
🌟 આ દિવાળી સારા આરોગ્ય સાથે ઉજવીએ 🌟

મોંઘેંરૂ મેહોણા

22 Oct, 14:00


મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, સૌથી મોટો મેગા ફટાકડા સ્ટોલ!
સર્વશ્રેષ્ઠ ફટાકડા ભરોસાપૂર્વક ખરીદો, સંપર્ક કરો: 63550 37926.

મોંઘેંરૂ મેહોણા

22 Oct, 08:33


*📰 સમાચાર*
================
🔷 *પહેલા દેશ - પછી સમાજ - છેલ્લે હું.*

💡 *નાગરિક કર્તવ્ય:*

- *"બાળકોને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપવા એ માતા-પિતાનું અને સમાજનું મુખ્ય કર્તવ્ય છે, જે તેમને જવાબદાર નાગરિક બનાવવા માટેનો આધારભૂત સ્તંભ છે"*

મોંઘેંરૂ મેહોણા

22 Oct, 06:51


📍📍📍📍📍📍

*Angel one*

🙏 *વાહલા ગ્રાહક મિત્રો*🙏

🔸 *શું તમે શેર બજાર માં કામ કરો છો*

🔹 *શું તમારો નફો બ્રોકરેજ કોસ્ટ લઈ જાય છે*

🔸 *હવે એન્જલ વન આપના માટે લાવ્યું છે સૌથી સસ્તો અને આપના બજેટ યોગ્ય પ્લાન.*

🔸 *ઇક્વિટી ડિલિવરી અને ઇન્ટ્રાડે માં કોઈ પણ સેગમેન્ટ માં ટ્રેડ કરો અને ચૂકવો ફક્ત 20₹ ફ્લેટ બ્રોકરેજ પ્રતિ ઓર્ડર*

🔸 *કોઈ પણ બ્રોકર ને ફ્લેટ બ્રોકરેજ ચૂકવવાની જરૂર નથી. દરેક ગ્રાહક માટે અલગ અલગ કસ્ટમ પ્લાન ઉપલબ્ધ છે, જે તમારી જરૂરિયાત અનુસાર તમારા બ્રોકરેજ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો.*

💵 *આપણા ગણા બધા ગ્રાહકો  Refer And Earn સ્કીમ નો લાભ લઈ ચૂક્યા છે,આપ પણ આ સ્કીમ નો લાભ લો અને મેળવો 100 થી 750 સુધી નું વાઉચર.*

🔹 *એકાઉન્ટ ઓપન કરવા માટે આપ નીચે આપેલ લિંક નો ઉપયોગ કરી શકો છો અથવા અમારી ઓફિસ ની મુલાકાત લઈ શકો છો*

👇
https://angel-one.onelink.me/Wjgrglt09wek

વધુ માહિતી માટે સંપર્ક કરો :-
🏦
*એન્જેલ વન લિમિટેડ* (*Angelone*)
*શિવાશિષ એન્ટરપ્રાઇઝ*
*કમલેશ ડી પટેલ*
*૮૫, સરદાર પટેલ વ્યાપર સંકુલ, કિશન દાબેલી નજીક, નલંદા સ્કૂલ ની સામે, મહેસાણા, માલગોડાઉન રોડ, મહેસાણા * *384002
*મો 9376852873*
     *9377411077*

મોંઘેંરૂ મેહોણા

22 Oct, 04:17


VIP E BIKE માં આજે જ વિઝિટ કરો. જે મહેસાણાનો સૌથી વિશાળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર શૉ-રૂમ છે .
વધુ માહિતી માટે સંપર્ક કરો
VIP E BIKE MEHSANA
☎️- 7043707777
એડ્રેસ : નીરમા ફેક્ટરી ની સામે, મમ મમ સ્વીટ ની બાજુમાં ,મોઢેરા રોડ મહેસાણા.

મોંઘેંરૂ મેહોણા

22 Oct, 02:32


*📰 સમાચાર*
================
🔷 *પહેલા દેશ - પછી સમાજ - છેલ્લે હું.*

💡 *સુવિચાર:*

- 'સારી નજર દરેક અવરોધમાંથી માર્ગ બતાવે છે અને મનને નવી દિશા આપે છે.
-
🌐 *ચલો સાથે મળીને શહેરની સમસ્યાનો વિચાર કરીએ.*
- "બિલ્ડરો કોમ્પલેક્ષ નિર્માણ દરમિયાન પાર્કિંગ માટેના નિયમોનું યોગ્ય પાલન કરતા નથી, જેના પરિણામે નાગરિકોને રસ્તા પર પોતાના વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે. આથી, સરકારી તંત્ર દ્વારા આ વાહનો સીલ કરવામાં આવે છે. આ સ્થિતિમાં મુખ્ય જવાબદાર કોણ છે?"

મોંઘેંરૂ મેહોણા

21 Oct, 15:37


━━━━━━━━━━━━━━━━━
🎉  નમસ્કાર,

*નેચરવૈધમાં આપનું સ્વાગત છે!* 🎉

આ દિવાળીની ઉજવણી કરો નેચરવૈધના *ડ્રાયફ્રુટ હની મસ્તી* સાથે...

🥳 જેમાં છે:
  • કાજુ 🥜
  • બદામ 🌰
  • પિસ્તા 🫘
  • ગાયનું ઘી 🧈
  • ખજૂર 🍂
  • મધ 🍯

🌟 મુખ્ય વિશેષતાઓ:
પ્રોટીનથી ભરપૂર 💪
માત્ર ડ્રાયફ્રુટ્સ, ખજૂર અને મધ વડે બનાવેલ 🍃
રિફાઇન્ડ ખાંડ અને માવા રહિત 🍫

*આ દિવાળીની ઉજવણી કરો ડ્રાયફ્રુટ હની મસ્તી સાથે – સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ જે તમારા તહેવારને કરશે વધુ મીઠો અને આરોગ્યપ્રદ!*

📝 *મીઠાઈ બનાવવા પાછળનો હેતુ*:
બજારમાં મળતી રિફાઈન્ડ ખાંડ અને માવાની મીઠાઈથી સ્વાસ્થ્યને થતા નુકસાનને રોકવું.

🎁 આ દિવાળીને વિશેષ બનાવો! હમણાં જ ઓર્ડર કરો. 🛍️

📲 ગ્રુપ ઓર્ડર અને વધુ માહિતી માટે સંપર્ક કરો:

88 66 80 80 44

🏬 Factory Outlet:

NATUREVAIDH
G-42, Krushnam Skywalk,
Opposite Nilkanth Restaurant,
Radhanpur Road, Mehsana - 384002
━━━━━━━━━━━━━━━
🌟 આ દિવાળી સારા આરોગ્ય સાથે ઉજવીએ 🌟

મોંઘેંરૂ મેહોણા

21 Oct, 08:39


*📰 સમાચાર*
================
🔷 *પહેલા દેશ - પછી સમાજ - છેલ્લે હું.*

💡 *નાગરિક કર્તવ્ય:*

- *વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરીએ, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ.* 🪖 🚗

મોંઘેંરૂ મેહોણા

21 Oct, 07:13


🌟 *દિવાળીના તહેવારમાં નવી કુર્તી,ડ્રેસ, બાળકોના કપડાં ક્યાંથી લેવા એ વિચારી રહ્યા છો..??*..🤔💬


🤦આપની બધી ચિંતાનું સમાધાન થઈ જશે...

ફકત

🔸799/- માં થ્રી પીસ કુર્તી
🔸ડ્રેસ,ચણિયાચોળી
🔸જીન્સ, ટી શર્ટ અને ઘણું બધું

💁 *ઓફર માત્ર ૩૧ ઓક્ટોમ્બર,૨૦૨૪ સુધી*


🔅 *રૂપરંજન ફેમિલી શો રૂમ*
તોરણવાળી માતાનો ચોક,મહેસાણા

*8200084003*