The Gsssb/Gpssb Masters @gsssb_masters Channel on Telegram

The Gsssb/Gpssb Masters

@gsssb_masters


If you have any queries
You can msg here
@The_master_help_bot

The Gsssb/Gpssb Masters (English)

Are you looking to master the GSSSB/GPSSB exams? Look no further than 'The Gsssb/Gpssb Masters' Telegram channel! This channel is dedicated to helping individuals prepare for and excel in the Gujarat Secondary Service Selection Board (GSSSB) and Gujarat Panchayat Service Selection Board (GPSSB) exams. Whether you are a beginner looking for guidance or an experienced candidate seeking to sharpen your skills, this channel has something for everyone

'The Gsssb/Gpssb Masters' provides valuable study materials, practice tests, and expert tips to help you succeed in these competitive exams. You can stay updated on the latest exam patterns, syllabus changes, and important notifications through this channel. Additionally, the community of like-minded individuals on this channel offers a supportive environment for sharing resources, discussing strategies, and seeking guidance

If you have any queries or need assistance, you can simply message '@The_master_help_bot' on the channel. This dedicated support bot is designed to provide quick and reliable responses to all your questions. Don't let doubts hold you back from achieving your goals – get the help you need from 'The Gsssb/Gpssb Masters' channel today!
Join 'The Gsssb/Gpssb Masters' Telegram channel now and take the first step towards mastering the GSSSB/GPSSB exams. With the right guidance and preparation, success is within your reach!

The Gsssb/Gpssb Masters

13 Feb, 15:55


મણિપુર રાજ્યમા રાષ્ટ્ર્રપતિ શાસન લાગુ.

The Gsssb/Gpssb Masters

13 Feb, 06:52


ટ્રમ્પે નવો વિવાદ છંછેડ્યો 🔥😹

The Gsssb/Gpssb Masters

12 Feb, 13:43


ધીરે ધીરે શે મનાં ધીરે સબકુછ હોય
માલી સીચે સો ઘડા ઋતુ આવે ફલ હોય

The Gsssb/Gpssb Masters

11 Feb, 15:42


🔥 CCE ની ગ્રુપ - Bમાં 2 ગુણ પાક્કા 🔥

👉 CCEની ગ્રુપ-Bમાં ઇતિહાસમાં ટોપીક છે,
'હિંદ સ્વરાજ' જે મહાત્મા ગાંધીજી
દ્વારા લખાયેલ પુસ્તક પર આધારિત છે.

👉 આ પુસ્તકનો સાર વાંચી નાખો અને
કરો 2 માર્ક્સ પાક્કા.

The Gsssb/Gpssb Masters

11 Feb, 12:08


તા.૨૩/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર પરીક્ષા (સામાન્ય અભ્યાસ)ના કોલ-લેટર (પ્રવેશ-પત્ર) ડાઉનલોડ કરવા બાબત

The Gsssb/Gpssb Masters

11 Feb, 10:48


🔥તમારા નબળા સમયમાં બસ લાગ્યા રહો....

The Gsssb/Gpssb Masters

10 Feb, 16:38


FR-79-202324.pdf

The Gsssb/Gpssb Masters

10 Feb, 08:51


રાજ્યની મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરાશે..

The Gsssb/Gpssb Masters

10 Feb, 08:34


પરીક્ષા ખંડમાં મોબાઇલ, સ્માર્ટ વોચ, પેજર કે અન્ય પ્રકારના ઇલેક્ટ્રીક સાધનો કે કોઇ પણ સાહિત્ય લઇ જવા પર પ્રતિબંધ છે. પેપર-૨માં ઉમેદવાર સાદુ બેટરી ઓપરેટેડ નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશે, તે સિવાય અન્ય કોઇ પણ સાહિત્ય/સાધન પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસેથી મળશે તો તેને ગેરશિસ્ત ગણવામાં આવશે અને ઉમેદવારની ઉમેદવારી રદ કરવા તથા જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી કરવા સહિતના પગલાં લેવામાં આવશે.

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

10 Feb, 06:07


@gsssb_masters

The Gsssb/Gpssb Masters

10 Feb, 04:12


સ્ટાફ નર્સનું પ્રશ્નપત્ર.

The Gsssb/Gpssb Masters

09 Feb, 11:01


ભારતીય અર્થતંત્ર : DEMOCOPY

અર્ધવાર્ષિક કરંટ અફેર
(જુલાઈ થી ડિસેમ્બર) : DEMOCOPY

Combo offer : BUY NOW

The Gsssb/Gpssb Masters

08 Feb, 14:43


મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ...

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતેથી 8 ફેબ્રુઆરી, 2025ના રોજ બપોરે 12:15 વાગ્યાથી શુભારંભ...


#GujaratInformation12767
#CM
#GOG

The Gsssb/Gpssb Masters

08 Feb, 09:36


📌 ધોળાવીરા, તા. ભચાઉ જી. કચ્છ

#સિંધુ_સભ્યતા

The Gsssb/Gpssb Masters

26 Jan, 04:41


જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય અને 𝐏𝐒𝐈,𝐂𝐨𝐧𝐬𝐭𝐚𝐛𝐥𝐞 ની શારીરીક પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિરજ ભરવાડ સર ગણિતનો ઓનલાઈન કોર્ષ ફ્રી માં આપે છે તો આવા જરુરિયાત મંદ વિધાર્થી સુધી પહોચાડવું

The Gsssb/Gpssb Masters

25 Jan, 18:34


UPS unified pension scheme

The Gsssb/Gpssb Masters

25 Jan, 17:43


સારથિ MAINS PYQ માટે : CLICK HERE

જ્ઞાન સારથિ અર્ધવાર્ષિક અંક માટે : CLICK HERE

CCE-B 10 MOCKTEST માટે: CLICK HERE

The Gsssb/Gpssb Masters

25 Jan, 11:11


🚨આપેલ જાહેરાત સાથે ચેનલને કોઈ લેવા દેવા નથી તે ટેલીગ્રામ એપ દ્વારા માર્કેટિંગ કરવામાં આવે છે આવી કોઈ લિંક પર ક્લિક ના કરવું. છતાં ક્લિક કરો ને એકાઉન્ટ હેક થાય કોઈ સંજોગોવશ તો તેની સદર જવાબદારી આપની અંગત રહેશે.

📌 જનહિતમાં જારી🙏

The Gsssb/Gpssb Masters

25 Jan, 07:05


આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ અને પર્યટન દિવસ

The Gsssb/Gpssb Masters

24 Jan, 18:26


@gsssb_masters

The Gsssb/Gpssb Masters

24 Jan, 18:25


બાળકો અને સોશિયલ મીડિયા ચર્ચાપત્ર

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

24 Jan, 16:50


જાહેરાત ક્રમાંક 29/2024-25, Assistant Manager,(GSCSCL),Class-3 ની પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોને મળવા પાત્ર રિફંડ બાબતે

The Gsssb/Gpssb Masters

24 Jan, 15:14


Important Notice for Change in the Date of Preliminary Exam for Advt. 73, 81, 104/2024-25 and Change in the Medium of Preliminary Exam (General Studies) scheduled to be conducted on 23/02/2025

The Gsssb/Gpssb Masters

24 Jan, 12:45


જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪ કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

The Gsssb/Gpssb Masters

24 Jan, 04:31


📚°°°° DAYS LEFT °°°

╭─❀⊰ GPSC Class 1/2 Prelim [ 71 Days]
Exam Date:- 6/4/2025
╨─────────────
Sub auditor/sub accoutant mains
1 month

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

23 Jan, 11:55


GPSC ના નવા સિલેબસ પ્રમાણે કઈ કઈ NCERT વાંચવી? અહીં ક્લિક કરી વિગતમાં જાણો


ALL NCERT STD 1-12 (HINDI, ENGLISH) 👉

CLICK HERE

ALL GCERT STD 1-12 👉

CLICK HERE

યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ All books 👉

CLICK HERE

The Gsssb/Gpssb Masters

23 Jan, 07:46


#GPSC
Corrigendum in Recruitment Rules of Tutors of Various Subject for Advt.No.82/2024-25 Gujarat Medical Service, Class-2, Medical Officer Class-2, Insurance Medical Officer(Allopathy), Class-2 and Tutor of Various Subject, Class-2

The Gsssb/Gpssb Masters

23 Jan, 05:41


GPSC GS PRELIM PYQ UNDER HASMUKH SIR CHAIRMANSHIP

1. Name of the post State Tax Inspector, Class-3
Advt No. 28/2024-25
Preliminary Test Held On : 22-12-2024

2. Advt No. 18,19,20,22,23,30,31,32/2024-25
Preliminary Test Held On : 12-01-2025

3. Advt No. 29, 34, 35/2024-25
Preliminary Test Held On : 19-01-2025

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

23 Jan, 05:29


GPSC અને પોલીસ ભરતી વચ્ચે GSSSB વિસરાયું. 🔥

નવા ચેરમેન શ્રી ને CCE Timeline સમયાંતરે Tweet દ્વારા Remind કરાવતા રહેવું Aspirantsની મૌલિક ફરજ છે.

The Gsssb/Gpssb Masters

22 Jan, 17:37


AMC RANK WISE LIST PDF

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

22 Jan, 16:09


AMC Marks wise Student 🔰
@gsssb_masters

The Gsssb/Gpssb Masters

22 Jan, 15:54


AMC RANK WISE LIST

સૌથી વધુ માર્ક 81

Password Remove કરી દિધો છે જેને જે જરૂરી લાગે તે સુધારા વધારા કરી શકે તે માટે

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

20 Jan, 18:04


Final Result for the recruitment to the posts of Assistant Engineer (Civil), Class-II (GWSSB), Advt. No. 26/2022-23.

The Gsssb/Gpssb Masters

20 Jan, 18:04


https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

20 Jan, 13:55


હવે આ સવાલ ને સુધારવા માટે આપડે 100rs આપવાના એમ🤔🤔?

GPSC ના કહેવાતા વિષય નિષ્ણાંતો ને ગુજરાત ની સ્થાપના ક્યારે થઈ એ પણ ખબર નથી??🤔 તો એમને વિષય નિષ્ણાતો બનાવ્યા કોણે?

આયોગની આવી ભૂલો છુપાવા માટે ફિસ લેવામાં આવે છે????

દરેક એ સાહેબ ને ટ્વીટ કરવું ફરજિયાત છે....👍
100rs વાડી સિસ્ટમ રદ કરો....
@gsssb_masters

The Gsssb/Gpssb Masters

20 Jan, 12:43


PAKC-29-2024-25.pdf

The Gsssb/Gpssb Masters

20 Jan, 12:42


📍 📌 SO CALLED GPSC REFORMS

The Gsssb/Gpssb Masters

20 Jan, 11:18


#GPSC
📌12-01-2025 ના રોજ લેવાયેલ EXAM Adv 18,19,20,22,23,30,31,32/2024-25 ની Provisional Answer key (General Studies)

The Gsssb/Gpssb Masters

19 Jan, 17:15


સામાન્ય અભ્યાસનો નવો અભ્યાસ ક્રમ ક્લાસ 1-2 ની પ્રાથમિક પરીક્ષા માટે લાગુ પડશે

The Gsssb/Gpssb Masters

19 Jan, 14:35


manager paper.pdf

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

19 Jan, 11:25


રાજ્યની મહાનગરપાલિકાઓ ની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય.
જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે.

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

19 Jan, 11:04


દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ ૧૬ સંવર્ગ ની જાહેરાત ટૂંક સમયમાં આપવામાં આવશે.

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

19 Jan, 11:04


GPSC ભરતી કેલેન્ડર બાબતે અપડેટ

@gsssb_masters

The Gsssb/Gpssb Masters

19 Jan, 08:23


નમસ્કાર વિધાર્થી મિત્રો;
.
તમારી આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે, ઉત્ક્રાંતિ એકેડમી દ્વારા આવતીકાલથી સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષા માટે answer writing પ્રોગ્રામ ચાલુ થવા જઈ રહ્યો છે.. આ બેચ આવતીકાલે સવારે ૯ કલાકે ચાલુ થશે…
.
આવતિકાલનો લેક્ચર ઓરીએન્ટેશન સેશન હશે જેમાં મુખ્ય પરીક્ષા બાબતે વિગતે ચર્ચા કરવામાં આવશે તથા આવનારા સમયમાં એટલે કે sti મેન્સ સુધી કામ કરવાની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવશે..
.
ઓફલાઇન વાળા વિધાર્થી મિત્રો એકેડેમી ખાતે પહોચી જાય જ્યારે ઓનલાઇનવાળા વિધાર્થી મિત્રો એપ્લિકેશનમા નીચે આપેલી લિન્ક થકી જોડાઈ શકે છે જેમાં તેમણે ૧ રૂપિયાનો કોર્સ ખરીદવાનો રહેશે…
https://ykcwuj.on-app.in/app/oc/622814/ykcwuj?
.
જેમને કોઇ પ્રશ્ન હોઈ કે કોઇ દુવિધા હોઈ એ એકેડમીના અથવા મારા પર્સનલ નંબર પર કોલ કરી અથવા મેસેજ કરી પછી શકે છે…
.
contact nomber - 7862086467

The Gsssb/Gpssb Masters

18 Jan, 16:24


👆GSSSB Ad 207 and Ad 214 Waiting

The Gsssb/Gpssb Masters

08 Dec, 13:54


DAYS LEFT

As On - 08/12/2024

S.T.I Prelim [ 15 Days]
Exam Date:- 22/12/2024

Soft Reminder 🎗️

The Gsssb/Gpssb Masters

08 Dec, 08:47


FOR DEMOCOY : https://t.me/gsssb_masters/10008

FOR BUY : CLICK HERE

The Gsssb/Gpssb Masters

07 Dec, 15:27


3-4 વર્ષ તૈયારીમાં આપ્યા બાદ ....

#Related #Government_job

The Gsssb/Gpssb Masters

07 Dec, 10:30


#GSSSB #UPDATES

📌ગૌણસેવા માં આવતા વર્ષની શરૂઆત માં આવી શકે છે એક વર્ષનું
#ભરતી_કેલેન્ડર
👉🏼ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતી નો સિલેબસ પણ અગાઉ આપી દેવામાં આવે તથા ભરતીની અંદાજિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવે તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન.
👉🏼તમામ વિભાગો માંથી માંગણા પત્રક નાં આધારે જગ્યાઓ નક્કી કરવાની કામગીરી શરૂ છે.

📌
#CCE_ગ્રુપ_B ની પરીક્ષામાં થોડો વિલંબ થઈ શકે છે.
👉🏼 નવા સ્થાયી ચેરમેન ની નીમણુંક બાદ તારીખ થશે નક્કી.
👉🏼હાલમાં કોઈ જ તારીખ નક્કી કરવામાં આવેલ નથી.
👉🏼 પરીક્ષા ઓફ્લાઇન મોડ થી એટલે કે OMR પદ્ધતિ થી લેવાનું છે આયોજન.

📌હમણાં અમુક જાહેર થયેલા ભરતીના સિલેબસ માં PART 1
#અંગ્રેજી ભાષા માં છે તેમાં ગુજરાતી ભાષા પણ જોડે રાખવામાં આવે તે પ્રકારની રજૂઆતો થઈ રહી છે.
👉🏼હાલ આમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.
👉🏼ગૌણસેવાનું કહેવું છે કે, આ પરીક્ષાના ઉમેદવારનું ગ્રેજ્યુએશન અને ટેકનિકલ ફિલ્ડ નો અભ્યાસ અંગ્રેજી ભાષા માં થયું હોઈ તેને મેથ્સ અને રીઝનિંગ (PART 1 નાં સિલેબસ પ્રમાણે) માં વાંધો નહીં આવે.
👉🏼અંતે ખો આપતા એવું કહેતા મળેલ છે કે સિલેબસ સામાન્ય વહીવટ વિભાગ નક્કી કરે છે. RR તેમના દ્વારા બનાવામાં આવ્યા છે.અમે તો ફક્ત પરીક્ષા લેવાનું કામ કરીએ છીએ.
(વ્યક્તિગત માનવું છે કે હજી સમય છે જો ઉમેદવાર સામે ચાલીને GAD અને ગૌણસેવામાં રજૂઆત કરે તો બદલાવ શક્ય છે.)

📌અટકેલી
#નિમણુંક બાબતે
👉🏼વધારે પડતાં
#કોમન_ઉમેદવાર ને કારણે ગૌણસેવા નું આયોજન #ક્રમિક_નિમણુંક આપવાનું છે, "તેથી ઘણી પ્રક્રિયા અટકી પડી છે." જેથી પહેલા જા. ક્ર. 209 ત્યારબાદ જા. ક્ર. 216,ત્યારબાદ જા. ક્ર. 217, ત્યારબાદ જા. ક્ર. 213 ને (higher pay scale to lower pay scale) નિમણુંક આપવામાં આવશે.

📌આ વર્ષના અંતમાં કાર્યકાળ પૂર્ણ થતાં ગૌણસેવા નાં સચિવ શ્રી
#હસમુખભાઈ_પટેલ થઈ રહ્યા છે નિવૃત્ત.📌

#GSSSB
#હસમુખ_પટેલ

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

06 Dec, 13:07


🧿GSRTC હેલ્પર ની ભરતી -
કુલ જગ્યા1658
ઓનલાઇન અરજી ની તારીખ - 06/12/24 થી 05/01/2025

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

06 Dec, 12:15


નામદાર હાઇકોર્ટે કોર્ટ દ્વારા ગૌણસેવા અને #TCS નો ઉધડો લેવામાં આવ્યો.

📌નામદાર કોર્ટ ની આ ટકોર દરેક ઉમેદવારે સાંભળવા અને સમજવા જેવી છે. ફક્ત #CCE નાં ઉમેદવારો માટે નહીં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ લાગુ લડે છે, જે એજન્સી ને કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેની જવાબદારી પણ ફિકસ થવી જ જોઈએ.

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

06 Dec, 04:39


તેલંગણાના કયા બંધ પાસે ભારતીય સ્કીમર પક્ષીઓ પહેલીવાર જોવા મળ્યા
*☑️મનૈર બંધ*

કયા મંત્રાલયે PM-YASASVI યોજનાને અમલમાં મૂકી
*☑️સામાજિક ન્યાય - રોજગાર મંત્રાલય*

હાલમાં મેકોન્ગ નદીમાં દેખાયેલી સાલ્મોન કાર્પ માછલીની IUCN સ્થિતિ શું છે
*☑️કટોકટ ભય ધરાવતી*

ઓક્ટોબર - 2024માં કઈ સંસ્થાએ વૈશ્વિક આર્થિક સર્વેક્ષણનો હેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
*☑️આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)*

વૈશ્વિક પ્રકૃતિ સંરક્ષણમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️176મા*

એશિયન ગોલ્ડન કેટ (સોનેરી બિલાડી) ફરીથી ક્યાં દેખાઈ
*☑️આસામના માનસ નેશનલ પાર્કમાં*

22 ગ્રાન્ડસ્લેમના ચેમ્પિયન ટેનિસ સ્ટાર રાફેલ નડાલે તાજેતરમાં સન્યાસ લીધો. તેઓ કયા દેશના છે
*☑️સ્પેન*

અમેરિકાના નવા શિક્ષણમંત્રી કોણ બન્યા
*☑️લિન્ડા મૈકમોહન*

દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ ક્યાં બનશે
*☑️રાજકોટમાં*

ઝારખંડમાં હેમંત સોરેન કેટલામીવાર મુખ્યમંત્રી બનશે
*☑️ચોથીવાર*

IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો
*☑️ભારતનો રિષભ પંત (27 કરોડ)*

ગ્લોબલ પાવર ઈન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️ચોથા*
*☑️સૈન્ય માનવબળમાં ભારત પ્રથમ*

એસ્સાર ગ્રુપના સહ-સંસ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ જેમનું હાલમાં નિધન થયું
*☑️શશીકાંત રૂઇયા*
*☑️1969માં કાકા રવિની સાથે એસ્સાર જૂથનો પાયો નાખ્યો હતો*

મત્સ્યપાલનમાં શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો
*☑️ઉત્તરાખંડ*

ભારતીય નૌસેનાએ સબમરીનમાંથી 3500 કિમી દૂર ત્રાટકી શકતી કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*☑️કે-4*

ભારતની સરકારે ગુજરાતની કઈ હસ્તકલાને GI (જીઆઈ) ટેગ આપ્યો
*☑️ઘરચોળા*
*☑️ગુજરાતની કુલ 27 વસ્તુઓને GI ટેગ મળ્યા, હસ્તકલામાં 23મો GI ટેગ મળ્યો*

💥💥

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 16:55


STI MOCKTEST DEMOCOPY.pdf.pdf

https://gyan-sarthi.store.shoopy.in/products/SKU-0017

👆STI ની Moct Test નું મૂલ્યાંકન કરવામાં ઉમેદવારોને સમય લાગે છે જેથી યોગ્ય સ્વમૂલ્યાંકન થઇ શકે તે હેતુથી પરીક્ષાના 10 દિવસ બાકી હોય તે પહેલા ઓર્ડર કરી લેવા વિનંતી.

The Gsssb/Gpssb Masters

05 Dec, 14:36


5 ડિસેમ્બર :- વિશ્વ જમીન દિવસ

સોઈલ હેલ્થ કાર્ડ યોજના 🛑

[ GPSC PYQ આધારિત માહિતી ] 👇

આ યોજના 2015મા 12 મી પંચવર્ષીય યોજના
દરમિયાન શરૂ કરવામાં આવી હતી

આનો અમલ રાજ્ય સરકારો દ્વારા
માટીના નમૂનાના સંગ્રહ દ્વારા કરવામાં આવે છે.

ખેડૂતોને આપવામાં આવેલા કાર્ડમાં 12
પરિણામોની વિગતો દર્શાવવામાં આવી છે.

આ કાર્ડમાં જે તે માટીના પોષક તત્વોની માહિતી હોય છે.

પ્રથમ ચક્ર 2015 થી 2017 અને
બીજું ચક્ર 2017 થી 2019 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કાર્ડમાં 3 મેક્રો ન્યુટ્રીઅન્ટ્સ [ N,P,K છે]


https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 08:18


જાહેરાત ક્રમાંક ૨૫૦/૨૦૨૪૨૫, જુનીયર એક્ષપર્ટ(ફિંગર પ્રિન્ટ)ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 08:16


GPSC Exam Call Letter Date

S.T.I (12/12)

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 07:52


🔰🔰જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘‘પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ) અધિક્ષક” વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાના અરજી ફોર્મ ટેકનિકલ કારણોસર ઓનલાઇન સબમીટ કરી ન શકતા હોય તેવા ઉમેદવારો માટે મંડળની કચેરી ખાતે રૂબરુ બોલાવવા બાબત.🔰🔰

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 07:38


ખેલ મહાકુંભ 3.0

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 06:30


STI OMR.pdf

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

05 Dec, 06:29


STI MOCKTEST DEMOCOPY.pdf.pdf

GYAN SARTHI
Check out CCE B + STI MOCKTEST ( 10+5) by GYAN SARTHI
https://store.shoopy.in/products/cce-b-sti-mocktest-105-SKU-0018

The Gsssb/Gpssb Masters

30 Nov, 19:21


🔆Bal Vivah Mukt Bharat Campaign:

Objective: To eliminate child marriage through collective efforts and focus on high-burden states and districts.
Target States: West Bengal, Bihar, Jharkhand, Rajasthan, Tripura, Assam, and Andhra Pradesh, along with nearly 300 high-burden districts.
Child Marriage Free Bharat Portal: A platform to raise awareness, report cases, and monitor progress with real-time tracking by Child Marriage Prohibition Officers (CMPOs).
Monitoring Mechanism: Central nodal officers and state-level CMPOs will ensure accountability and support for affected individuals.
Goal: Reduce child marriage rates to below 5% by 2029; rates have already dropped from 47.4% (2006) to 23.3% (2019-21)


#Prelims_Target

The Gsssb/Gpssb Masters

30 Nov, 16:29


HC EXAM SCORE CARD  NOTIFICATION

DRIVER, COURT ATTENDANT , BAILIFF
UPDATE

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

30 Nov, 13:48


https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

30 Nov, 10:17


AYOJAN THY GAYU CHE.

BE READY

The Gsssb/Gpssb Masters

30 Nov, 10:06


GSSSB
CCE
https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

30 Nov, 09:57


🔰🔰🔰મંડળની જા.ક્ર. ૨૧૪/ર૦૨૩૨૪- સિનીયર સર્વેયર (મહેસુલ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ ઉમેદવારોની યાદી🔰🔰🔰


https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

30 Nov, 09:00


ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના શું છે?

The Gsssb/Gpssb Masters

30 Nov, 06:53


❇️ Account Officer interview

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

30 Nov, 05:10


16 વર્ષથી નીચે બાળકોને સોશિયલ મીડિયા પ્રતિબંધ

Australia સંસદ દ્વારા વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યા પછી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

પક્ષમાં તર્ક
૧) બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું રક્ષણ
૨) સોશિઅલ મીડિયાની નકરાત્મક અસરોથી રક્ષણ (FOMO)
૩) નૈતિક મૂલ્યોના ઘડતરમા સહાયરુપ્
૪) રચનાત્મકતા અને ઇનોવેશનને જીવંતતા
૫) ભૌતિકવાદી સંસ્કૃતિથી દૂર "Minimalist Approch "

વિપક્ષના મુદ્દાઓ

૧) બાળકોના ડિજિટલ રાઈટ્સ
૨) અન્ય દેશો જેમ યુક્તિસંગત પ્રતિબંધો
૩) AI ના યુગમા બેનથી ટેક રેડીનેસ સ્તર ઘટશે
૪) "Legislation is a necessary tool, but it is not a panacea,".

By RaahiGuidance

Imp for upcoming mains exam

https://t.me/gsssb_masters

The Gsssb/Gpssb Masters

29 Nov, 16:19




HC EXAM SCORE CARD

Release of Score Card of the examination for various post(s) in the High Court of Gujarat, District Court, Industrial Courts and Labour Courts under Recruitment Drive-2024.

https://ghcrec.ntaonline.in/score-card/login-page


The Gsssb/Gpssb Masters

29 Nov, 15:18


What is your suggestion ?

The Gsssb/Gpssb Masters

29 Nov, 12:03


▶️ SSC MTS 2024 ANSWER KEY DECLARED

Check Your Answer Key👇- https://ssc.digialm.com/EForms/configuredHtml/32874/89696/login.html

#SSC

The Gsssb/Gpssb Masters

29 Nov, 11:44


HC DySO & HC BAILIFF
MAINS EXAM SYLLABUS

#HC #Mains #Syllabus

The Gsssb/Gpssb Masters

29 Nov, 10:46


બેલીફ અને કોર્ટ DySO ના મુખ્ય પરીક્ષાના સિલેબસ બાબત

સોર્સ : સુધારા જાહેરાત