PRAVAIG UPSC/GPSC ™ @pravaiggpsc Channel on Telegram

PRAVAIG UPSC/GPSC

@pravaiggpsc


પ્રચંડ પુરુષાર્થ સામે પ્રારબ્ધને પાંગળું પાડનાર પ્રશિક્ષણ એટલે -Pravaig GPSC : The Choice of Champions.

GPSC Class 1 -2, Tribal Development Officer, Dy.So, STI, PI & PSI જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સચોટ માર્ગદર્શન.

Contact:- https://t.me/Pravaig01

PRAVAIG UPSC/GPSC ™ (Gujarati)

પ્રવૈગ યુપિએસસી / જીપીએસસી ચેનલ એ છે એક મોટું સંગઠન જેના માર્ગદર્શનમાં ગુજરાતી પ્રશિક્ષણ કડીએ સાથે વર્ષોના અનુભવેનારી વ્યક્તિઓ દ્વારા સંચાલિત થાય છે. આ ચેનલ GPSC અને UPSC ની પરીક્ષાઓ અને તૈયારી માટે આવેલ ગુજરાતી સ્ટાડી મેટીરીયલ પર ધ્યાન આપે છે. પ્રવૈગ GPSC છે વિજેતાઓની પસંદગી: સીક્લસ 1-2, ટ્રાઇબલ વિકાસ અધિકારી, ડેપ્ટીસો, એસટીઆઇ, પીઆઇ અને પીએસઆઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન પ્રદાન કરે છે. જો આપને યુપિએસસી અથવા જીપીએસસી પરીક્ષાઓ માટે તૈયારી કરવી હોય તો તમારું સમય છોડવાનું ન હોય, અમારા ચેનલ પ્રવૈગ યુપિએસસી / જીપીએસસી ચેનલમાં જોડાઓ અને તમારી પરીક્ષાની તૈયારીઓ આરંભ કરો. આપનું જીવન બદલી દેવું છે! નીચેની લિંક પર ક્લિક કરી ચેનલમાં જોડાયો અને તમારી પરીક્ષાની જીત માટે શરૂ કરો: https://t.me/Pravaig01

PRAVAIG UPSC/GPSC

27 Jan, 15:21


પ્રવેગની ટેલિગ્રામ ચેનલમાં નીચેના ભાગમાં જે જાહેરાતો(Ads) આવે છે, એ ટેલીગ્રામ કંપની દ્વારા આપવામાં આવે છે. આ જાહેરાતો અમે કંટ્રોલ કરી શકતા નથી અને બંધ પણ કરી શકતા નથી તથા આ જાહેરાતો સાથે અમારે કોઈ સંબંધ પણ નથી.
આ જાહેરાતો ટેલીગ્રામ કંપની દ્વારા અન્ય કોઈ ચેનલના માર્કેટિંગ તરીકે બતાવવામાં આવે છે.બને ત્યાંસુધી Ads પર ક્લિક કરવી નહીં.

પ્રવેગ ટીમ

PRAVAIG UPSC/GPSC

27 Jan, 05:05


Pravaig 50 day writing program
Gujarati question

For more join us : @pravaiggpsc

To join the program: @pravaig01

PRAVAIG UPSC/GPSC

25 Jan, 03:03


Day 6 English question
Pravaig 50 days writing program

Comprehension:
The Indian Space Research Organisation (ISRO) has been a beacon of innovation and excellence, making monumental contributions to Indian society since its inception in 1969. One of ISRO's most significant contributions has been in the realm of telecommunications, where its satellites have revolutionized the way India communicates. The Indian National Satellite System (INSAT) has enabled the country to broadcast television signals, provide mobile networks, and facilitate communication services, bridging the gap between urban and rural areas. Furthermore, ISRO's satellites have played a crucial role in disaster management, providing critical communication services during times of crisis, such as the 2004 Indian Ocean tsunami and the 2013 Uttarakhand floods. ISRO's contributions have also extended to the fields of navigation, remote sensing, and weather forecasting, with its satellites providing vital data for agriculture, fisheries, and urban planning. The organisation's ambitious programmes, such as the Polar Satellite Launch Vehicle (PSLV) and the Geosynchronous Satellite Launch Vehicle (GSLV), have not only demonstrated India's technological prowess but also paved the way for future space exploration. ISRO's commitment to using space technology for societal development has also led to the creation of innovative solutions, such as the Village Resource Centres (VRCs), which provide rural communities with access to information, education, and healthcare services. In addition, ISRO's collaborations with international space agencies have facilitated the exchange of knowledge, expertise, and resources, further enhancing India's space programme. Overall, ISRO's contributions to Indian society have been multifaceted, far-reaching, and profound, inspiring generations of scientists, engineers, and innovators, and cementing India's position as a major player in the global space community.
Here are 5 questions that can be answered in 30 words, along with the answers:

1. What is ISRO's contribution to telecommunications in India?

2. How has ISRO helped in disaster management?

3. What is the purpose of ISRO's Village Resource Centres?

4. What is ISRO's role in navigation and weather forecasting?

5. What is the significance of ISRO's international collaborations?

Question 2:
Imagine you are a sales tax inspector in the Tax Department. Write a letter in about 150 words to your senior who has sought measures to curb GST related frauds in your jurisdiction.

Join @pravaiggpsc for more

To join the program and evaluation
Contact @pravaig01

#GPSC #PSI

PRAVAIG UPSC/GPSC

23 Jan, 10:20


50 દિવસ મેન્સ કાર્યક્રમની વિગત નીચે મુજબ છે.
-125 થી વધારે પ્રશ્નોનો લેખન
-દરેક પ્રશ્નોનું મોડેલ આન્સર જે UPSC મેન્સ આપેલ લોકો અને GPSC પાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ
-મેન્ટરશીપ
- ઝડપી અને ગુણવત્તાયુક્ત ચેકીંગ
-8 FLT
-Most trusted answer writing program
- Improvise Language Skills
- Based on current trend of GPSC{ હસમુખ સાહેબનો ટ્રેન્ડ 😊}
- Covering GS syllabus
- Consistent and Disciplined Plan
- Best Answer Copies


ઉતરાયણના દિવસે તમારા ભવિષ્યની પતંગ 🪁 ને આસમાનમાં લઈ જવા માટે અહી ક્લિક કરો

Join Us :- @pravaiggpsc
Join Us :- @pravaiggpsc

PRAVAIG UPSC/GPSC

23 Jan, 10:19


Benefits of NOT Practicing Mains Answer Writing for GPSC.
1. Discover the Thrill of “Creative Freedom”
Who needs structure? Just pour your thoughts onto the page like a stream of consciousness! Who cares if the examiner understands it?
2. Experience the Joy of Endless Thinking
Why rush to write when you can spend half the exam time “deeply reflecting” on the question? Answers are overrated—thinking is the real deal!
3. Show Off Your Handwriting Skills
With no practice, your beautifully illegible handwriting will finally shine. Why make the examiner’s life easy, anyway?
4. Keep the Mystery Alive
Leave the examiner guessing: “What point is the candidate even trying to make here?” Mystery is exciting, isn’t it?
5. Become a Master of One-Liners
Who needs paragraphs when a one-liner can say it all (or nothing)? Why waste time on introductions and conclusions?
6. Save Time for Netflix
Practicing answer writing takes time. Wouldn’t you rather binge-watch your favorite show instead? Durkheim and Weber can wait.
7. Embrace the “Half-Answer Strategy”
Why bother finishing all the questions when you can write 2 perfect answers and leave the rest blank? Efficiency at its finest!
8. Surprise Yourself with Exam-Day Creativity
What’s life without surprises? Wait until the exam to figure out how to answer a question. The thrill is unmatched!
9. Enjoy an Extended GPSC Journey
Clearing the exam on your first attempt is boring. Why not make it a multi-year adventure by skipping answer writing practice?
10. Stay Humble
By not scoring well, you can avoid the pressure of becoming an officer too soon. Enjoy a slower, more “fulfilling” journey to success!

Moral of the Story: Practicing answer writing may rob you of all these “joys”… but it might just get you a rank too! Your call.


#pravaiggpsc
#pravaigsti
#stimains

PRAVAIG UPSC/GPSC

23 Jan, 04:40


Hello

કેવી ચાલે છે તૈયારી!!

જેમને STI માઈન્સની તૈયારી શરૂ કરી દીધી છે,
PSI નું રનિંગ પૂરું થાય ગયું છે અને ભાષા ના પેપર ની તૈયારી શરૂ કરી છે..
જેમને પોતાનું રીડિંગ ટાઈમ ટેબલ છે અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી છે..

એ બધા માટે પ્રવેગ લાવ્યું છે એક અલગ જ પહેલ !!

વધુ માહિતી માટે તથા જોડાવા માટે @Pravaig01 નો સંપર્ક કરો.

PRAVAIG UPSC/GPSC

23 Jan, 02:47


Pravaig 50 writing program
Gujarati question

For more join : @pravaiggpsc

To enroll in program: @pravaig01

PRAVAIG UPSC/GPSC

22 Jan, 15:11


UPSC CSE 2025 Notification
Total Vacancies  :- 979
Last date to apply:- 11 Feb 2025

IRMS has been categorised into three branches :-
IRMS (Accounts)
IRMS (Personal)
IRMS (Traffic)

@theiasmind

PRAVAIG UPSC/GPSC

22 Jan, 11:12


Vacancies-979

PRAVAIG UPSC/GPSC

22 Jan, 02:08


Day 3
STI 50 DAY WRITING PROGRAM HISTORY QUESTION

FOR MORE JOIN : @pravaiggpsc

TO ENROLL IN PROGRAM: @pravaig01

#sharingiscaring

PRAVAIG UPSC/GPSC

21 Jan, 10:51


Case Study
Subject:- Ethics
@theiasmind

PRAVAIG UPSC/GPSC

21 Jan, 09:28


Day 2 English Essay Flow.
To join 50 Days STI Plan contact @pravaig01

PRAVAIG UPSC/GPSC

21 Jan, 03:19


#Pak asst manager paper

PRAVAIG UPSC/GPSC

21 Jan, 03:17


#FR Assistant Engineer (Civil), Class-II (GWSSB), Advt. No. 26/2022-23

PRAVAIG UPSC/GPSC

20 Jan, 17:10


R G KAR HOSPITAL: આરોપી સંજય રોયને આજીવન કેદની સજા, તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા માટે ₹50,000નો દંડ.

આ ચુકાદો ઘણુંબધું કહી જાય છે.....
(1) ભારતમાં જનતા સર્વોચ્ચ છે, જેને આ દર્દનાક ઘટનાને સમગ્ર ભારત સામે લાવી.
(2) ઇન્સાફ માટે લડવું પડશે.ભારતની જનતાએ રેલીઓ,પ્રદર્શન તથા ધરણાથી સરકાર અને ન્યાયપાલિકા ને હરકતમાં લાવવામાં મદદ કરી..
(3) કોઈપણ વ્યક્તિ કે નેતા કાયદાથી ઉપર નથી.
(4) 6 મહિનાની અંદર ચુકાદો જેનાથી ગુનેગારોમાં કેસને લાંબો ખેચવાની ધારણા તૂટી અને કાયદાનો ડર સમજાયો.
આ ચુકાદામાં શું ઘટે છે ?................
(1) ન્યાયપાલિકા દ્વારા સજા-એ-મોત ના આપવી.

Join Now :- @theiasmind

PRAVAIG UPSC/GPSC

20 Jan, 05:32


Contact for evaluation: @pravaig01

Join us @pravaiggpsc

PRAVAIG UPSC/GPSC

19 Jan, 04:56


DAY-01
TOPIC:-GUJARATI LANGUAGE ESSAY

પ્ર.1. વૈશ્વિક પર્યાવરણના પ્રશ્નો ૨૧મી સદીના આરંભે અને અંતે.


Topic:- સંક્ષેપીકરણ

પ્રશ્ન.2.નીચે આપેલ ગધખંડનો, મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે લગભગ ૧/૩ ભાગમાં સંક્ષેપ કરો.

આત્મતત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારતો સિદ્ધાંત. અંતિમ તત્વના સ્વરૂપ અને સંખ્યાના સિદ્ધાંતોની મીમાંસા કરનારી તત્વજ્ઞાનની શાખાને તત્વમીમાંસા કહે છે. ભૌતિકવાદ એ તત્વમીમાંસાનો એક સિદ્ધાંત છે, જે અનુસાર કેવળ માનવશરીર જ નહિ, પણ માનવમન કે આત્મા સહિતના તમામ પદાર્થો અંતિમ સ્વરૂપે ભૌતિક છે, અર્થાત્ આ સમગ્ર વિશ્વ ભૌતિક તત્વના વિકારરૂપ છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે. અધ્યાત્મવાદ આત્મતત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારે છે. આત્મા કોઈ ભૌતિક દ્રવ્યના વિકારનું પરિણામ નથી એમ બધા અધ્યાત્મવાદીઓ સ્વીકારે છે. પણ આત્માની સંખ્યા અંગે અધ્યાત્મવાદીઓમાં મતૈક્ય નથી. જે અધ્યાત્મવાદીઓ એક અને અદ્વિતીય એવા નિર્ગુણ અને સર્વથી નિરપેક્ષ એવા એક, અને માત્ર એક જ, આત્માનો અંતિમ તત્વ તરીકે સ્વીકાર કરે છે તેમનો સિદ્ધાંત નિર્ગુણ બ્રહ્મવાદ કે નિરપેક્ષ તત્વવાદ તરીકે ઓળખાય છે. ભારતીય તત્વજ્ઞાનની પરંપરામાં શંકરાચાર્યે નિર્ગુણ બ્રહ્મવાદનું અને પાશ્ચાત્ય પરંપરામાં હેગલ અને બ્રૅડલી જેવા વિચારવાદી ચિંતકોએ નિરપેક્ષ તત્વવાદનું પ્રતિપાદન કરેલું છે. નિરપેક્ષ તત્વવાદને મોટેભાગે અમૂર્ત એકતત્વવાદ કે કેવલાદ્વૈત તરીકે ઘટાવવામાં આવે છે, જોકે તેને સર્વેશ્વરવાદ કે શુદ્ધાદ્વૈત તરીકે પણ ઘટાવી શકાય તેમ છે. પાશ્ચાત્ય તત્વચિંતકોમાં સ્પિનોઝા સર્વેશ્વરવાદના પ્રતિપાદક તરીકે અને ભારતીય પરંપરામાં સુવિખ્યાત છે.

To join 50 days writing program

Contact For Evaluation:- @pravaig01

Join US : Join Us :- @pravaiggpsc