PALIWAL YUVAK MANDAL OFFICIAL @paliwalclass Channel on Telegram

PALIWAL YUVAK MANDAL OFFICIAL

@paliwalclass


સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે...
📌 GPSC Class 1-2
📌 PSI,ASI,CONSTABLE
📌 RAILWAY,POST,BANK,SSC
📌 Class 3 તલાટી,કલાર્ક,હેલ્થ, બિન સચિવાલય
📌 MPHW, FHW, સ્ટાફ નર્સ વગેરે......

PALIWAL YUVAK MANDAL OFFICIAL (Gujarati)

આ લેખમાં અમુલ્ય માહિતી અને સુવિચારની તશ્કીલ થાય છે પાલીવાલ યુવક મંડળનો આધિકારિક ટેલીગ્રામ ચેનલ, જે પાલીવાલ ક્લાસ નામનો ઉપયોગ કરે છે. આ ચેનલનું ઉદ્દેશ્ય છે પ્રત્યેક પરીક્ષાનું તૈયારી કરનાર તમામ ઉમેદવારોને સુધારવા અને તૈયારી કરવાની સહાય મળવી. આપ આ ચેનલ પર GPSC ક્લાસ 1-2, PSI, ASI, CONSTABLE, RAILWAY, POST, BANK, SSC, ક્લાસ 3 તલાટી, કલાર્ક, હેલ્થ, બિન સચિવાલય, MPHW, FHW, સ્ટાફ નર્સ વગેરે પ્રવેશ મેળવી શકો છો. તમારા ઉત્સાહ અને તમારી પ્રેરણા સાથે તમારી પ્રગતિ માટે એક વિશેષ ચેનલ જોઈએ, જે તમને તમારા લક્ષ્યો સુધી પહોંચવાની મદદ કરી શકે છે.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

07 Feb, 06:29


લેખિત પરીક્ષા બાબત

PALIWAL YUVAK MANDAL OFFICIAL

04 Feb, 02:36


PAK-29-202425.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

02 Feb, 04:11


બજેટ 2025-26.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Feb, 08:34


🔸સંસદ ભવનમાં કેબિનેટ ની બેઠક શરૂ...

✓ બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....
✓ વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...
✓ ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.
✓ ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...
✓ ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...
✓ 100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....
✓ તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...
✓ *બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે*
✓ કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:
✓ શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:
✓ મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....
✓ *કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે*....
✓ *આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે*
✓ INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...
✓ નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....
✓ ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....
✓ ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....
✓ રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....
✓ પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....
✓ લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.
✓ નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....
✓ અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે
✓ IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....
✓ 5 વર્ષ મા મેડિકલ ક્ષેત્રમાં 75,000 સિટો વધારવામાં આવશે....
✓ AI માટે સ્પેશિયલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે...
✓ નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે....
✓ નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે:
✓ UPI LINKED CREDIT CARD ની LIMIT 30,000 થશે:
✓ રાજ્યો ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે:
✓ શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ ના ફંડ ની ઘોષણા...
✓ 2047 સુધી વધુ મા વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ...
✓ ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ....
✓ શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના.......
✓ "ઉડાન" સ્કીમ હેઠળ વધુ મા વધુ શહેરો ને જોડવામાં આવશે....
✓ બિહાર મા નવા એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવશે....
✓ SWAMIH સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે...
રાજ્યો સાથે મળી ને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે....
✓ માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે...
✓ પ્રાઈવેટ સેક્ટર મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ
તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....
✓ એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ....
✓ ભગવાન બુદ્ધ થી જોડાયેલા સ્થળ ને વિકસાવવામાં આવશે....
✓ ભારતીય લિપિઓ ના સંરક્ષણ માટે ખાસ યોજના
✓ એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે....
✓ આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...
✓ ઇન્સ્યોરન્સ મા 100% FDI LIMIT થશે.
✓ RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે....
✓ ઇન્સ્યોરન્સ સેક્ટર મા FPI LIMIT 100% કરવામાં આવશે...
36 જીવન રક્ષક દવા પર થી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે....
✓ ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટી મા બદલાવ કરવામાં આવશે...
✓ LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે....
✓ ક્રસ્ટ લેઘર પરથી ડયુટી હટાવવામાં આવશે...
✓ સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....
✓ નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....
✓ TDS દરો ને સરળ બનાવવામાં આવશે
✓ સિનિયર સિટીઝન માટે ટેક્સ મા મોટી રાહત....
✓ "વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવશે"
✓ ભાડા પર TDS ની LIMIT વધારી ને 6 લાખ કરવામાં આવી..
✓ TDS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય....

✓ *સૌથી મોટી જાહેરાત.....*

*12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....*

🤝બજેટ પુર્ણ.....

આભાર

PALIWAL YUVAK MANDAL OFFICIAL

31 Jan, 03:34


ઈતિહાસ જાનના જરૂરી હૈ.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

30 Jan, 15:17


સ્ટાફ નર્સ 1903 જગ્યા પરીક્ષાની તારીખ જાહેર

તારીખ -09/02/2025

કોલ લેટર 1/02/2025થી ડાઉનલોડ કરી‌ શકશો.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Jan, 15:09


Downloads_Syllabus_LRD_FINAL (1).pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Jan, 15:08


Downloads_Syllabus_PSI_FINAL.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Jan, 14:18


AMC JR CLERK MARKS.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Jan, 08:24


*સિહોર નગરપાલિકા કચેરીમાં ટોટલ 10 જગ્યાની ભરતી આવેલ છે, જેતે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય તેને તારીખ:28/01/2025 ના રોજ સવારે 10.00 કલાકે અરજી કરી શકે છે.*

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Jan, 04:21


अब पता चला कि बचपन मे मास्टरजी मुर्गा इसलिए बनाते थे !

PALIWAL YUVAK MANDAL OFFICIAL

20 Jan, 07:46


Exam માટે 👇👇👇

🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર

🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન

🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક

🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર

🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ

🖥  SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ

🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ

🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર

🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર

🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન

🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક

🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર

🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ

🖥  SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ

🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ

🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર

PALIWAL YUVAK MANDAL OFFICIAL

19 Jan, 02:54


GPSCની તમામ પ્રાથમિક પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો નવો સિલેબસ

બહુ બદલાવ નથી.

તાર્કિક બૌદ્ધિક ક્ષમતામાં ખાલી 5 ટોપીક ઘણું કવર કરી શકે છે એટલે એ હળવાશ મા ના લેવા માટે વિનંતી🙏

PALIWAL YUVAK MANDAL OFFICIAL

18 Jan, 10:43


#Gujarat

📚 સરકારી ભરતીને લઈને અગત્યની અપડેટ 📚
@GPSC_OFFICIAL હવે સામાન્ય અભ્યાસ માટે એક જ સિલેબસ રહેશે

અલગ અલગ ભરતીઓ માટે સામાન્ય અભ્યાસ નો એક જ સિલેબસ રહેશે

ઉમેદવારોને તૈયારીઓ માટે થશે ફાયદો

ઉમેદવારોના હિતમાં નિણર્ય

PALIWAL YUVAK MANDAL OFFICIAL

17 Jan, 15:47


👆GSRTC  કલાર્ક સંવર્ગ સીધી ભરતી  માટે લઘુતમ લાયકાત હવે સ્નાતક રહેશે.
#GSRTC

PALIWAL YUVAK MANDAL OFFICIAL

17 Jan, 12:28


એક સેકન્ડની કિંમત કેટલી ??

PALIWAL YUVAK MANDAL OFFICIAL

13 Jan, 13:48


ઉભા રહી અફસોસ કરવા કરતા દોડી ને દુખાવો સહન કરવો મને ગમશે

વાતો માં સમય વિતાવવા કરતા વાંચી ને રાતો બગાડવી મને ગમશે

લોકો ની વાતો ને હસી ને અવગણી ખાખી પહેરી ગામ આવવું મને ગમશે .!

PALIWAL YUVAK MANDAL OFFICIAL

12 Jan, 19:27


Running થતું નથી તો...

-1 થી 6 રાઉન્ડ જોશમાં.

-7મો પોતાના સપનાંઓ માટે.

-8મો કે જેને કીધેલું કે તારા થી નય થાય એને ખોટા પાડવા.

-9મો પોતાની પરિસ્થિતિ વિશે વિચારીને.

-10મો પોતાના ભવિષ્યને સુધારવા.

-11મો પોતાના સગાવાલાએ મારેલા ટોન્ટ વિશે વિચારીને.

-12મો પોતાના માબાપ વિશે વિચારીને કે જેને અહીંયા સુધી પહોંચાડવા કેટલું સહન કર્યું...

PALIWAL YUVAK MANDAL OFFICIAL

11 Jan, 15:22


🔆 પ્રવાસી ભારતીય દિવસ (PBD)

પ્રવાસી ભારતીય દિવસ ભારતીય ડાયસ્પોરાના યોગદાનની ઉજવણી કરે છે અને ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત બનાવે છે.
9 જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા ગાંધીના ભારત પરત ફર્યાની યાદમાં.
PM અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 2003માં શરૂ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત 2015 થી દ્વિવાર્ષિક ઇવેન્ટ.

📍 18મો પ્રવાસી ભારતીય દિવસ (2025)
થીમ: "વિક્સિત ભારત (વિકસિત ભારત) માં ડાયસ્પોરાનું યોગદાન."
તારીખો: જાન્યુઆરી 8-10, 2025.
સ્થળ: ભુવનેશ્વર, ઓડિશા.
પ્રદર્શનો દર્શાવે છે:
🔸 વિશ્વરૂપ રામ - રામાયણનો વારસો.
🔸 ડાયસ્પોરાના તકનીકી યોગદાન.
🔸 ભારતીય ડાયસ્પોરાની ઉત્ક્રાંતિ (માંડવીથી મસ્કત).
🔸 ઓડિશાનો વારસો અને સાંસ્કૃતિક પરંપરાઓ.

📍 પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ (PBSA)
એનઆરઆઈ, પીઆઈઓ અથવા તેમના દ્વારા સંચાલિત સંસ્થાઓ માટે પ્રતિષ્ઠિત સન્માન.
માન્યતાના ક્ષેત્રો : શિક્ષણ, વિજ્ઞાન, વેપાર, કળા, સામાજિક કાર્ય અને પરોપકાર.

📍મુખ્ય થીમ્સ અને ચર્ચાઓ

પૂર્ણ સત્રો (2025)
ડાયસ્પોરા યુવા નેતૃત્વ.
સ્થળાંતર કૌશલ્યો: પુલ બનાવવા અને અવરોધો તોડવા.
ટકાઉ વિકાસમાં યોગદાન.
મહિલા નેતૃત્વ અને નારી શક્તિ.
સાંસ્કૃતિક જોડાણો અને સંબંધ.

🔆 અસર અને આર્થિક મહત્વ
📍 PBD ની ભૂમિકા
ભારતના વિકાસમાં ડાયસ્પોરા યોગદાનને પ્રોત્સાહિત કરે છે.
ભારત અને વિદેશી ભારતીયો વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે.
📍 આર્થિક યોગદાન
ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણમાં જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપે છે.
સ્થાનિક અર્થતંત્રો અને ભારતની વૈશ્વિક હાજરીને ટકાવી રાખવામાં મદદ કરે છે.

પડકારો અને ચિંતાઓ
📍 અવરોધો
ડાયસ્પોરા અને સરકાર વચ્ચે વધુ સારી સંચાર ચેનલોની જરૂર છે.
વિઝા પ્રોસેસિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ જેવી સમસ્યાઓનું નિરાકરણ.
📍 ટકાઉપણું મુદ્દાઓ
સંસાધનોના જવાબદાર ઉપયોગ અને સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે હાકલ કરે છે.
📍 ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો
વૈશ્વિક સહભાગિતા માટે ઉન્નત ડિજિટલ અને ભૌતિક જોડાણ.

નિષ્કર્ષ
📍 સંભવિત લાભો
તેના ડાયસ્પોરા સાથે ભારતના વૈશ્વિક સંબંધોને મજબૂત બનાવે છે.
રાષ્ટ્રીય વિકાસ માટે વિદેશી કુશળતાનો લાભ લેવામાં મદદ કરે છે.
📍 ચેતવણીઓ
ટકાઉ અને સર્વસમાવેશક પ્રગતિ પર ભાર.
લોજિસ્ટિકલ અને સગાઈના પડકારોને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

11 Jan, 13:27


મિત્ર સરકારી નોકરી જ બધું નથી... જીવનમાં સફળતા અને નિષ્ફળતા આવતી જ રહેશે. માટે આવું ખરાબ પગલું કોઈ દિવસ ના લેશો..
nothing is impossible,
nothing is permanent.🤞🏻

PALIWAL YUVAK MANDAL OFFICIAL

10 Jan, 10:05


📌HC PEON WAITING LIST
Posting of 147

PALIWAL YUVAK MANDAL OFFICIAL

10 Jan, 10:05


5_6053345109053805472.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

10 Jan, 09:19


महाकुंभ-2025 संपूर्ण जानकारी (यात्रा गाइड).pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

10 Jan, 05:30


વડોદરા મહાનગરપાલિકા

વર્ગ 1-3 મા કુલ 831 ભરતી
525 રેવન્યુ કલાર્ક
300 જુનિયર કલાર્ક (1-2 મહિનામા )
66 ઈજનેર (3 મહિનામા)

આ સિવાય
ચીફ ફાયર ઓફિસર
TDO
સીટી એન્જીનીયર
પાર્ક and ગાર્ડન ડાયરેક્ટર


80 હેલ્થ વેલનેસ સેન્ટરમા
62 મેડિકલ ઓફિસર
72 MPHW
72 નર્સ
70 પ્યુન
70 સિક્યુરિટી ગાર્ડ

PALIWAL YUVAK MANDAL OFFICIAL

08 Jan, 06:52


હિમતનગર ગ્રાઉન્ડ માં સવારે 5:15 એ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા .. એમના મેનેજમેન્ટ ના લીધે ગ્રાઉન્ડ માં પ્રથમ શીફ્ટની દોડ 7:15 એ દોડ ચાલુ થઇ હતી જેના પરિણામે ૨૦૦ માંથી ૧૩૧ લોકો ફેલ .. અને મેનેજમેન્ટ ના અભાવ ના લીધે ઉમેદવારોને 10 થી 15 વખત ઊભા કર્યા અને પાછા બેસાડવામાં આવ્યા .. અધિકારીઓ પણ બઉ Strict હતા ..એના પછી 2nd શિફ્ટ ની રનીંગ 9:15 એ ચાલુ કરવામાં આવી હતી..

PALIWAL YUVAK MANDAL OFFICIAL

08 Jan, 06:02


નડિયાદ ગ્રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં 156 માંથી 26 પાસ
ટાઈમ 8:35 ચાલુ કર્યું

PALIWAL YUVAK MANDAL OFFICIAL

07 Jan, 06:37


HMPV...

PALIWAL YUVAK MANDAL OFFICIAL

06 Jan, 19:01


*આ ભારતીય વ્યક્તિનો એક દિવસનો પગાર 48 કરોડ*

જગદીપ સિંહની જેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનાર કર્મચારી, તેમની વાર્ષિક આવક છે 17,500 કરોડ રૂપિયા, દરરોજની કમાણી છે સરેરાશ રૂપિયા 48 કરોડ,, જગદીપ સિંહ QuantumScapeના CEO રહી ચૂક્યા, હાલમાં કંપનીના બોર્ડના ચેરમેન છે

PALIWAL YUVAK MANDAL OFFICIAL

06 Jan, 12:45


Be careful 👍

PALIWAL YUVAK MANDAL OFFICIAL

05 Jan, 10:29


7 sister state✓.
👉સિક્કિમ સિવાયના પૂર્વીય ભારતના તમામ રાજ્યો.
👉સેવન સિસ્ટર તમામ રાજ્યો "આસામ" સાથે સરહદ ધરાવે છે.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

03 Jan, 13:52


"હું ઘણા વર્ષોથી આનું સપનું જોઈ રહી હતી."
ભારતની 17 વર્ષની છોકરીએ ઈતિહાસ રચી દીધો! મુંબઈની રહેવાસી કામ્યા કાર્તિકેયન વિશ્વના 7 મહાદ્વીપોના સૌથી ઊંચા શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઈ છે.

ભારતીય નૌકાદળના અનુસાર, કામ્યાએ તેના પિતા કમાન્ડર એસ કાર્તિકેયન સાથે એન્ટાર્કટિકામાં માઉન્ટ વિંસનની ટોચ પર પહોંચીને પ્રતિષ્ઠિત સેવન સમિટ ચેલેન્જ પૂર્ણ કરી હતી.

મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 12મા ધોરણની વિદ્યાર્થિની કામ્યાએ અગાઉ આફ્રિકામાં માઉન્ટ કિલીમંજારો, યુરોપમાં માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયામાં માઉન્ટ કોસિઝ્કો, દક્ષિણ અમેરિકામાં માઉન્ટ એકોન્કાગુઆ, ઉત્તર અમેરિકામાં માઉન્ટ ડેનાલી અને એશિયામાં માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચડાઈ કરી છે.

જ્યારે કામ્યા કાર્તિકેયને માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું, ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી; અને તેમણે ઉત્તરાખંડમાં પોતાનો પહેલો ટ્રેક કર્યો હતો, ત્યારે તેમની ઉંમર 7 વર્ષની હતી.

ભારતીય નૌસેનાએ કામ્યાની આ અસાધારણ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે.

મોટા સપનાં જોનારાઓ જ મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે; કામ્યા કાર્તિકેયને તે સાબિત કરી દીધું છે!

PALIWAL YUVAK MANDAL OFFICIAL

03 Jan, 05:39


મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ ...... કરંટ માટે એક વાર અવશ્ય વાંચી લેજો ( તુષાર પંડ્યા)

PALIWAL YUVAK MANDAL OFFICIAL

02 Jan, 07:05


5_6318699076342780509.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Jan, 15:11


https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Jan, 10:40


5_6316681944952213802.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Jan, 08:52


(@notes_wala_bhai12) naveen sir static 2025.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Jan, 07:02


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક
👉 બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Paliwal Yuvak Mandal : Bhavnagar

PALIWAL YUVAK MANDAL OFFICIAL

31 Dec, 05:59


नॉन-वेज बैन, दुनिया का पहला शाकाहारी शहर।

मांसाहार खाना और बेचना बना अपराध।

गुजरात के भावनगर जिले में पलिताना नामक एक शहर है।

यह दुनिया का पहला शाकाहारी शहर है।

जैन धर्म का पालन करने वालों के लिए यह सबसे उपयुक्त स्थान है।

यहां मटन, अंडे और मछली बेचना और खाना प्रतिबंधित है।

2014 में पलिताना शहर में पशु हत्या पर प्रतिबंध लगा दिया गया।

तब से यहां एक भी पशु की हत्या नहीं हुई है।

यहां पशु हत्या रोकने के लिए बड़ा आंदोलन हुआ था।

इसके बाद सरकार को कानून बनाना पड़ा।

मांसाहार पर प्रतिबंध लगाने के लिए 200 जैन साधुओं ने आमरण अनशन किया था।

उन्होंने गांव में मौजूद 250 कसाईखानों को बंद करने की मांग की थी।

PALIWAL YUVAK MANDAL OFFICIAL

29 Dec, 07:47


Photo from - Tushar pandya

PALIWAL YUVAK MANDAL OFFICIAL

29 Dec, 07:46


💁‍♂GSRTC Conductor Question Paper

📌ADVT GSRTC/202324/32

🔹Que.Paper Series C

Exam Date 29/12/24

#GSRTC #Paper

PALIWAL YUVAK MANDAL OFFICIAL

28 Dec, 18:36


આવતી કાલે GSRTC કંડક્ટરની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને ...... Best Of Luck......

પાલીવાલ યુવક મંડળ : ભાવનગર

સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે...
📌 GPSC Class 1-2
📌 PSI, ASI, CONSTABLE
📌 RAILWAY, POST, BANK, SSC
📌 Class 3 તલાટી, કલાર્ક, હેલ્થ, બિન સચિવાલય
📌 MPHW, FHW, સ્ટાફ નર્સ વગેરે......

https://t.me/PALIWALCLASS
( Tushar pandya )

PALIWAL YUVAK MANDAL OFFICIAL

28 Dec, 11:00


Costebaleના દોડ માટે કોલ લેટર નીકળવાની શરૂઆત ૦૧/૦૧/૨૦૨૫ થી થશે ...
વધારે માહિતી માટે  નીચે ની લીંક પર કલીક કરી ને ચેનલ માં જોડાઈ શકો છો ....
Palival yuvak mandal Tushar pandya



સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે...
📌 GPSC Class 1-2
📌 PSI, ASI, CONSTABLE
📌 RAILWAY, POST, BANK, SSC
📌 Class 3 તલાટી, કલાર્ક, હેલ્થ, બિન સચિવાલય
📌 MPHW, FHW, સ્ટાફ નર્સ વગેરે......

https://t.me/PALIWALCLASS

PALIWAL YUVAK MANDAL OFFICIAL

27 Dec, 14:17


ડૉ મનમોહન સિંહ વિશે કરંટને લગતી થોડીક માહિતી ...

PALIWAL YUVAK MANDAL OFFICIAL

27 Dec, 06:20


ડૉ. મનમોહન સિંઘ, ભારતના 14મા વડાપ્રધાન (2004-2014), જાણીતા અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે:

1. આર્થિક ઉદારીકરણ (1991માં નાણામંત્રી તરીકે)
- ડૉ.મનમોહન સિંહે નાણામંત્રી રહીને 1991માં ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. 
- તેની નીતિઓને કારણે:
  - ભારત નિયંત્રિત અર્થવ્યવસ્થામાંથી મુક્ત અર્થતંત્ર તરફ આગળ વધ્યું. 
  - વિદેશી રોકાણ (FDI)ને પ્રોત્સાહન મળ્યું. 
  - લાઇસન્સ રાજ સમાપ્ત થયું અને વેપાર અને ઉદ્યોગોને વધુ સ્વતંત્રતા મળી. 
- આ આર્થિક સુધારો ભારતના વિકાસ દરને ઝડપથી વધારવામાં મદદરૂપ હતો. 

2. વડાપ્રધાન તરીકેની સિદ્ધિઓ 
ડૉ. મનમોહન સિંહે તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા સુધારા અને યોજનાઓ અમલમાં મુકી હતી: 

(a) આર્થિક વિકાસ 
- તેમના કાર્યકાળ દરમિયાન, ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8% કરતા વધુ રહ્યો. 
- મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના) લાગુ કરવામાં આવી, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારમાં વધારો થયો. 

(b) શિક્ષણમાં સુધારો 
- RTE (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009) દ્વારા તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો હતો. 
- શિક્ષણ માટેના બજેટમાં વધારો કરવામાં આવ્યો અને ઘણી IIT, IIM અને કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. 

(c) વિદેશ નીતિમાં સુધારા 
- યુએસ-ભારત પરમાણુ કરાર (2008): 
  - આ સમજૂતી ભારતના એનર્જી સેક્ટરને મજબૂત કરવા અને ન્યુક્લિયર પાવરને સુધારવામાં મહત્વની હતી. 
- પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ: 
  - તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો સુધર્યા. 

(d) સામાજિક યોજનાઓ 
- નેશનલ હેલ્થ મિશનઃ આ યોજના સ્વાસ્થ્ય સેવાઓ સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી. 
- ખાદ્ય સુરક્ષા કાયદો (2013): તે ગરીબોને સસ્તા દરે અનાજ આપવા માટે અમલમાં મૂકવામાં આવ્યો હતો. 

3. આર્થિક અને સામાજિક નીતિઓમાં યોગદાન
- તેમની નીતિઓ ભારતને વૈશ્વિક આર્થિક મંદી (2008)માંથી બચાવવામાં અસરકારક હતી. 
- તેમણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (LPG)ની નીતિઓને મજબૂત બનાવી. 
G20 અને BRICS જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતને મહત્વની ભૂમિકા આપી. 

4. આંતરરાષ્ટ્રીય સ્તરે આદર
- ડૉ.મનમોહન સિંહના આર્થિક યોગદાન અને નીતિ સુધારણા માટે વિશ્વભરમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી. 
- તેને 2010માં વર્લ્ડ સ્ટેટ્સમેન એવોર્ડ અને 2005માં TIME મેગેઝિનના ગ્લોબલ ઈન્ફ્લુએન્શિયલ પીપલમાં સ્થાન મળ્યું. 

5. નમ્ર અને પ્રમાણિક વ્યક્તિત્વ 
- ડૉ.સિંઘ તેમની ઈમાનદારી અને સરળ વ્યક્તિત્વ માટે જાણીતા છે. 
- તેમણે ભારતીય રાજનીતિમાં મજબૂત પરંતુ શિષ્ટ નેતૃત્વનું ઉદાહરણ રજૂ કર્યું. 

ટૂંકમાં 
ડૉ. મનમોહન સિંઘની સિદ્ધિઓ ભારતના આર્થિક સુધારા, શિક્ષણ, સામાજિક કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેમની ભૂમિકા દર્શાવે છે. તેમનો કાર્યકાળ સ્થિર અને પ્રગતિશીલ શાસનનું પ્રતીક છે.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

26 Dec, 16:59


પૂર્વ પ્રધાનમંત્રીશ્રી મનમોહનસિંહ નું 92 વર્ષ ની વયે નિધન થયું. ભગવાન એમના આત્માને શાંતિ આપે. ભારતીય અર્થવ્યવસ્થા ને મજબૂત બનાવામાં તેમણે કરેલા પ્રયત્નો હંમેશા યાદ રાખવામાં આવશે.
( TRP )

PALIWAL YUVAK MANDAL OFFICIAL

26 Dec, 15:28


ગ્રાઉન્ડ તારીખ

PALIWAL YUVAK MANDAL OFFICIAL

26 Dec, 15:03


GSSSB નવા સચિવ તરીકે ચુડાસમા સાહેબ મુકાયા... હસમુખ પટેલ સાહેબ પાસેથી ચાર્જ સંભાળશે..
નવા કાયમી ચેરમેન અને નવા સેક્રેટરી બન્ને મળી ગયા છે હવે ઝડપથી ભરતી પ્રક્રિયા આગળ વધે અને નવી ભરતીઓ લાવો એવી અપેક્ષાઓ. ( photo from - Tushar pandya )

PALIWAL YUVAK MANDAL OFFICIAL

24 Dec, 09:55


પોલીસ ભરતી ગ્રાઉન્ડ અપડેટ......

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Dec, 14:35


ગુજરાત ના મેળાઓ imp ... crack_exams_11.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Dec, 08:19


આજે યોજાયેલ STI Prelimsની પરીક્ષાનું પ્રશ્નપત્ર

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Dec, 08:19


STI Question Paper 2024_compressed.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

19 Dec, 14:21


દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું
બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ

PALIWAL YUVAK MANDAL OFFICIAL

18 Dec, 04:33


Police ગ્રાઉન્ડ વિગત

PALIWAL YUVAK MANDAL OFFICIAL

04 Dec, 11:14


Gpsc 27/2021/22

PALIWAL YUVAK MANDAL OFFICIAL

02 Dec, 20:35


હર્ષવર્ધન સિંહ

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Dec, 17:30


રાજ્યમાં હવે 160 નગરપાલિકા...💫

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા અને નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયતને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય...


PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Dec, 16:43


GSRTC CLERK - 630 VACANCY

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Dec, 08:46


રીમાઇન્ડર 🤔

ગણતરી ના કલાકો બાકી

સ્ટેટ ટેકસ ઇન્સ્પેકટર વર્ગ 3 માટેની પ્રાથમિક પરીક્ષા ના સમંતિ પત્ર ભરવાની અંતિમ તારીખ 02/12/2024 ને સવારના 10 વાગ્યા સુધી છે તો વહેલી તકે સમંતિ પત્ર ભરી દેવું.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Dec, 04:29


મારું (તુષાર પંડયા ) ટેલીગ્રામ છેલ્લા 5 દિવસ થી હેક થયેલ છે જેની પર કાર્યવાહી શરૂ છે અને ઉપરના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ લીંક આવે તો કોઈ ખોલશો નહિ તેવી નમ્ર અપીલ છે

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Dec, 04:15


આવી લિંક આવે તો ખોલવી નહિ 👍🏻

PALIWAL YUVAK MANDAL OFFICIAL

01 Dec, 01:09


*ગુજરાતી ભાષાનો વૈભવ*

*શબ્દ:* *"હાથ"*

*આપણી લોકબોલીમાં 'હાથ' નો કહેવત કે રૂઢિપ્રયોગોમાં 'હાથછૂટો' ઉપયોગ કરાયો છે. તો જોઈએ
હાથ પીળા કરવા = *લગ્ન કરવા*
હાથ આવવું = *ખોવાયેલું મળી જવું*
હાથથી જવું = *તક ગુમાવવી*
હાથ કાપવા = *સામેની શકતી તોડવી*
હાથ ઉપર રાખવા = *પોતાનુ વર્ચસ્વ ઉપર રાખવું*
હાથ નીચે = *દેખરેખ હેઠળ*
હાથ હેઠા પડવા = *ઉપાય નાકામ થવો*
હાથ ઘસતા રહી જવું = *તક ગુમાવવી*
હાથ અંચકાવો = *સંકોચ થવો*
હાથ મસળવો = *ક્રોધ દબાવવો*
રંગે હાથ પકડાવું = *ખોટા કામ કરતા પકડાઈ જવું*

હાથ બાળવા = *જાતે કામ કરવું*
હાથ ચોખ્ખા હોવા = *નીતિમાન હોવું*
હાથ નાખવો = *વચ્ચે પડવું*
હાથ માંગવો = *વેવિશાળ માટે કન્યાપક્ષ ટહેલ નાખવી*

હાથ પકડવો = *મદદ કરવી*
હાથમાં લેવું = *જવાબદારી સંભાળવી*
હાથ બગાડવો = *થોડામાં જીવ નાખવો*
માથે હાથ = *કૃપા દૃષ્ટિ*
નીચો હાથ = *લાચારી હોવી*
હાથમાં હોવુ = *તાબામાં હોવું*
હાથમાં રાખવું = *કબ્જામાં રાખવું*
હાથે કરીને = *જાણી જોઈને*
હાથ જોવા = *ભવિષ્ય જોવું*
હાથ જોડવા= *આદર કરવો*
હાથ જોડી વિનંતી કરવી= *કરગરવું*
હાથ પછાડી ને જોડવા = *કંટાળી જવું*

કોલસાની દલાલીમા હાથ કાળા = *ખોટા કામ કરવા કે ખોટા કામમાં સાથ આપવાથી નામોશી મળે*

હાથ મારવો = *ચોરી કરવી*
હાથની સફાઈ= *ચોરી કરવી*
હાથ ફેરવવો= *ચોરી કરવી*
હાથે કરીને = *જાણી જોઈને*
હાથના કર્યા હૈયે વાગ્યા= *જેવું કર્યુ તેવું ભોગવવું*

ઝાઝા હાથ રળિયામણા = *વધુ માણસોના સાથ થી કામનુ જલ્દી પતવાવુ*

હાથથી નખ વેગળા= *પોતાના એ પોતાના*

હાથ તાળી દેવી = *છટકી જવુ*
હાથફેરો કરવો = *તપાસી લેવું*
માથે હાથ મુકવો = *આર્શિવાદ આપવા*

(૧)હાથ છૂટો = *"મારકણો" એટલે સામાન્ય ઝઘડામાં સામે વાળને હાથથી ઈજા પહોંચાડવી*
(૨)હાથ છૂટો = *ઉદાર*

ઘર માથે હાથ નાખવો = *નબળી દૃષ્ટિ કરવી*

(૧)હાથ હળવો કરવો =
*મેથીપાક આપવો*
(૨) હાથ સાફ કરવો=
*મેથીપાક આપવો*

હાથ પગ હલાવવા = *મહેનત કરવી*
ચારેય હાથ માથે = *રહેમ કૃપા દૃષ્ટિ*

હાથ ભોંયે પડવા = *નિઃસહાય થવું*
હાથ ન ધરવો = *માંગવું નહીં*
હાથ ખંખેરવા = *લીધેલ જવાબદારી માથી છટકી જવું*
હાથ ઊંચા કરી દેવા =
*લીધેલ જવાબદારી માથી છટકી જવું*
હાથ દેવો = *ટેકો કરવો, સહારો આપવો*

જમણો હાથ હોવું = *ખાસ વ્યક્તિ હોવું*
ડાબા હાથનું કામ = *સહેલું કામ*
હાથ પાછો કરવો= *ટેકો પાછો લઈ લેવો*

હાથ બેસવો = *આવડવું*

આડે હાથ લેવો = *ખૂબ ખીજાવું*
હાથની વાત હોવી = *થઈ શકે તેવું કાર્ય*

PALIWAL YUVAK MANDAL OFFICIAL

23 Nov, 10:43


કોણ કોણ ફાઈનલ સુધી પહોચ્યા...

PALIWAL YUVAK MANDAL OFFICIAL

23 Nov, 10:41


Final Result of Forest ( વનરક્ષક) .pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Nov, 16:10


🌷🕉️ _*.....અભિનંદન.....*_🌹

*યોગેશભાઈ પ્રાણભાઈ ભટ્ટ તેઓ પ્રાણભાઈ ભટ્ટ (ગોર) નાં દીકરા છે. અને તેમનું મું. ગામ:-દેવલી, હાલ:- રાજકોટ રહે છે અને તે રાજકોટ જિલ્લા શિક્ષણા ધિકારી કચેરી માં ઈ. આઈ તરીકે ફરજ બજાવે છે. તેમજ જેતપુર શાસનાધિકારીનો ચાર્જ સંભાળે છે. યોગેશભાઈ ની મહેનતથી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ - ૧ ખાતાકીય પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ - ૧૦ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે...... આ યુવા વિરલ વ્યક્તિત્વ જલ્દી ક્લાસ વનમાં પ્રમોશન પ્રાપ્ત કરે તેવી શુેચ્છાઓ અને શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ..... જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે, સફળતા મેળવે, મનની દરેક ઈચ્છા પરિપૂર્ણ થાય, એવી દેવાધિદેવ મહાદેવ, ઈશ્વર અને મા ભગવતીને પ્રાર્થના...*🕉️🙏🪀

PALIWAL YUVAK MANDAL OFFICIAL

20 Nov, 10:55


AMC .. special.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

19 Nov, 18:53


શ્રી કે. સંજય મૂર્તિ ભારતનાં નવા CAG નિમણૂક

PALIWAL YUVAK MANDAL OFFICIAL

19 Nov, 15:35


32 લાખનું પેકેજ... ...

PALIWAL YUVAK MANDAL OFFICIAL

15 Nov, 05:29


Solution 🤞

PALIWAL YUVAK MANDAL OFFICIAL

13 Nov, 15:46


💥🌀🌐 *GPSC નવી જાહેરાત*

PALIWAL YUVAK MANDAL OFFICIAL

11 Nov, 16:33


પ્રશ્ન :
GPSCના અધ્યક્ષને રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. તો હસમુખ પટેલ સાહેબને શપથ GPSCના વરિષ્ઠ સભ્ય આશા મેડમ દ્વારા કેમ લેવડાવવામાં આવ્યા?

જવાબ:

સ્ટેટ પીસીએસના અધ્યક્ષને શપથ રાજ્યપાલ અથવા રાજ્યપાલ દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. (અનુચ્છેદ 316)

સામાન્ય રીતે UPSC / GPSCમાં અઘ્યક્ષના શપથ માટે રાજ્યપાલ UPSC / GPSC વરિષ્ઠ સભ્યને શપથ માટે નિયુક્ત કરે છે.
(એક પરંપરા જેવું )

આવી જ માહિતી માટે જોડાયેલા રહો 🤞🤞

PALIWAL YUVAK MANDAL OFFICIAL

08 Nov, 18:08


પ્રિય ઉમેદવાર મિત્રો
ફોરેસ્ટ બીટગાર્ડની 823 જગ્યાભરવા માટે શારીરિકક્ષમતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોનું પરીક્ષામાં મેળવેલા મેરીટના આધારે બે ગણા ઉમેદવારો માટે તારીખ 11 થી 14 નવેમ્બર 2024 દરમ્યાન અસલ પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ રાખેલ છે,જેની જાહેરાત વેબસાઈટ ઉપર કરવામાં આવેલ છે.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

30 Oct, 17:09


ઝડપી ગણિત (2).pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

30 Oct, 06:37


પોલીસ ભરતી સ્પષ્ટતા...

PALIWAL YUVAK MANDAL OFFICIAL

30 Oct, 06:35


CCE group A exam date 👆

PALIWAL YUVAK MANDAL OFFICIAL

30 Oct, 05:53


CCE ના કેસ ની સુનાવણીમાં પરીક્ષા લેનાર કંપનીની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ.. બ્લેક લિસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી.. હાઇકોર્ટના દ્વાર ખખડાવનાર વિદ્યાર્થીને થશે ફાયદો. આવતીકાલે વધુ સુનાવણી

PALIWAL YUVAK MANDAL OFFICIAL

28 Oct, 12:05


GPSC NEW CHAIRMAN IPS HASMUKH PATEL

PALIWAL YUVAK MANDAL OFFICIAL

28 Oct, 12:04


IPS હસમુખ પટેલને સરકારી સેવામાંથી રાજીનામુ આપવુ પડશે ! ચાલુ સેવા એ કોઇ પણ સેવક બંધારણીય સંસ્થાના અધ્યક્ષ રહી શકે નહી

PALIWAL YUVAK MANDAL OFFICIAL

24 Oct, 17:01


जस्टिस संजीव खन्ना होंगे भारत के अगले मुख्य न्यायधीश।

51वें मुख्य न्यायधीश के रूप में 11 नवंबर को लेंगे शपथ।

10 नवंबर को वर्तमान CJI डी वाई चंद्रचूड़ का कार्यकाल खत्म हो रहा है।

अनुच्छेद 370 हटाने को सही निर्णय बताया था जस्टिस खन्ना ने।

PALIWAL YUVAK MANDAL OFFICIAL

23 Oct, 04:53


YUVA science new 23-24.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

22 Oct, 13:33


*જેની વાર્ષિક આવક ₹ 8,00,000/- કરતા ઓછી છે તેવા તમામ બ્રાહ્મણોએ EWS પ્રમાણપત્ર તત્કાળ બનાવવું જોઈએ.*

કેન્દ્ર અને રાજ્યએ *10℅ EWS શ્રેણી* માં આર્થિક રીતે નબળા લોકો માટે અલગ આરક્ષણ આપ્યું છે જેને *EWS (આર્થિક રીતે નબળા વિભાગ)* કહેવાય છે.
તે કેટેગરી માટે *સામાન્ય કેટેગરીના મોટા ભાગના લોકો લાયક છે* અને *EWS* માટેના હકદાર છે.

આ અનામત આપણા સમાજનું *આર્થિક અને શૈક્ષણિક પછાતપણું* દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ કમનસીબે, EWS ના *10% અનામત* સંબંધિત માહિતી ની ઘણી *અછત* વર્તે છે, તેથી *EWS અંગે જાગૃતિ અને પ્રચાર* કેળવવો ખૂબ જરૂરી છે,
આ આપણા બધા સાધર્મિકો ની સહિયારી જવાબદારી પણ છે..!!

*પાત્રતા :*
જે ભાઈ/બહેન સામાન્ય કેટેગરીના છે અને જેની વાર્ષિક આવક એટલે કે *વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી છે* તે તમામ બ્રાહ્મણો આ આરક્ષણ ને માટે પાત્ર છે..!!

*શૈક્ષણિક ક્ષેત્ર ના લાભ :*
*તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ અભ્યાસક્રમો માટેની 10% બેઠકો EWS* શ્રેણી માટે આરક્ષિત છે અને *ફી માં પણ સુવિધા ઉપલબ્ધ છે.*
11મી, 12મી, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન,
પોસ્ટ ગ્રેજ્યુએશન, B.A., B.Sc, B.com,
D.ED, B.ED, LLB, ITI,
મેડિકલ, ફાર્મસી, નર્સિંગ,
એન્જિનિયરિંગ, પોલિટેકનિક વગેરે..

*સરકારી નોકરીમાં ફાયદો :*
દરેક સરકારી નોકરીમાં,*10% નોકરીઓ EWS શ્રેણી માટે અનામત છે.*
વર્ગ 4 થી વર્ગ 1 રાજપત્રિત
EWS આરક્ષણનો લાભ, *(કોન્સ્ટેબલથી કલેક્ટર)* થી તમામ નોકરીઓમાં ઉપલબ્ધ છે.
*10% EWS આરક્ષણ* નો લાભ મેળવવા માટે તમારે કરવું પડશે.
*EWS પ્રમાણપત્ર હોવું જરૂરી છે !!*
મહારાષ્ટ્ર / મધ્યપ્રદેશ / છત્તીસગઢ / ઝારખંડ / બિહાર / ઉત્તર પ્રદેશમાં EWS પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું??

*તમારા વિસ્તારમાં EWS પ્રમાણપત્ર, તાલુકા વિકાસ અધિકારી કે તેની સમકક્ષની ઓફિસમાંથી ઉપલબ્ધ છે. તમારે તમારા તાલુકાના સેતુ સુવિધા કેન્દ્ર, ચોઈસ સેન્ટર અથવા ઈ-સેવા કેન્દ્ર પરથી અરજી કરવાની રહેશે.*

*જરૂરી દસ્તાવેજો :*
*માતાપિતા/વાલીઓનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર*
*લાભાર્થીનું આધાર કાર્ડ* ટ્રાન્સફર પ્રમાણ પત્ર,
પાસપોર્ટ /જન્મ પ્રમાણપત્ર જારી કરો.

*નોંધ : EWS ના 10% અનામતના લાભો. બ્રાહ્મણ સમાજને પણ મળે તે માટે જાગૃતિ કેળવવી જોઈએ અને લોકોને EWS પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરવી જોઈએ.*

PALIWAL YUVAK MANDAL OFFICIAL

20 Oct, 15:17


22 साल मे Dy SP

PALIWAL YUVAK MANDAL OFFICIAL

18 Oct, 03:47


👉ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જાહેરાત…

PALIWAL YUVAK MANDAL OFFICIAL

17 Oct, 13:16


AMC સારથિ (વિશેષ અંક).pdf
✔️Updated Errors

PALIWAL YUVAK MANDAL OFFICIAL

17 Oct, 13:16


ICE CURRENT AFFAIRS LAST 6 MONTH

PALIWAL YUVAK MANDAL OFFICIAL

17 Oct, 12:52


5_6091123761648504333.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

16 Oct, 15:52


कानून अब अंधा नहीं...

न्याय की देवी की नई मूर्ति की आंखों से हटी पट्टी।

जिसमें आंखों से पट्टी हटाकर और हाथ में तलवार की जगह संविधान की किताब दी गई है।

मूर्ति में तराजू अभी भी न्याय का प्रतीक बना हुआ है।

CJI डीवाई चंद्रचूड़ ने इन बदलावों का उद्देश्य बताया कि कानून अंधा नहीं है।

पुरानी मूर्ति में दिखाया गया अंधा कानून और सजा का प्रतीक आज के समय के हिसाब से सही नहीं था, इसलिए ये बदलाव किए गए हैं।

PALIWAL YUVAK MANDAL OFFICIAL

15 Oct, 07:03


પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરાવવામાં આવશે નહીં. તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે.

PALIWAL YUVAK MANDAL OFFICIAL

14 Oct, 11:09


ભરતી જાહેરાત

PALIWAL YUVAK MANDAL OFFICIAL

14 Oct, 11:09


NA-14102024.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

12 Oct, 05:26


RTI_act_2005_gu.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

11 Oct, 21:32


Dipotsavi-2024.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

11 Oct, 07:02


💥🌀🌐 *પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે*

🌀🌐 *શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે*

PALIWAL YUVAK MANDAL OFFICIAL

10 Oct, 08:00


*जीवन में कामयाब बनना है तो घर से निकलिए धक्के खाइए ठोकर खाइए पर घर पर मत बैठिए*

*✍️रतन टाटा*

PALIWAL YUVAK MANDAL OFFICIAL

08 Oct, 14:25


વિકાસ સપ્તાહ અંતર્ગત વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિષયો

1. સુશાસન થકી વિકાસ
2. શાંતિ, શક્તિ અને સમૃદ્ધિને સમર્પિત ગુજરાત
3. સ્ટાર્ટ અપ થકી સમૃદ્ધિ
4. ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંતુલન
5. મહિલા સશક્તીકરણ- ગુજરાતનું ગૌરવ
6. પુનઃપ્રાપ્ય ઊર્જા- નવો સૂર્યોદય
7. ગુજરાતના વિકાસમાં પ્રવાસનની ભૂમિકા
8. સ્ટેચ્યુ ઓફ યુનિટી- ઊંચાઈ અને એકતા
9. મારા સ્વપ્નનું વિકસિત ગુજરાત
10. એક ભારત શ્રેષ્ઠ ભારત
11. આત્મનિર્ભર ભારતની મારી સંકલ્પના
12. દેશના વિકાસનું ગ્રોથ એન્જિન- ગુજરાત
13. વિકાસનું ધ્યેય - રાષ્ટ્ર પ્રથમ
14. સર્વાંગી અને સમાવેશી વિકાસ
15. અવિરત વીજળી- અવિરત વિકાસ

PALIWAL YUVAK MANDAL OFFICIAL

06 Oct, 16:43


History Culture.pdf

PALIWAL YUVAK MANDAL OFFICIAL

04 Oct, 13:55


और कहते है आजादी चरखे से मिली थी