GSSSB 2.0 @gsssb_02 Channel on Telegram

GSSSB 2.0

@gsssb_02


GSSSB 2.0 (English)

Are you looking for a reliable source of information regarding the Gujarat Subordinate Service Selection Board (GSSSB)? Look no further than the 'GSSSB 2.0' Telegram channel! This channel, with the username @gsssb_02, is dedicated to providing the latest updates, notifications, and news related to the GSSSB. Whether you are a job seeker, a current employee, or just someone interested in the workings of the GSSSB, this channel is the perfect place for you. Stay informed about job vacancies, exam dates, results, and other important announcements from the GSSSB. Join the 'GSSSB 2.0' Telegram channel today and take your GSSSB knowledge to the next level!

GSSSB 2.0

21 Nov, 10:02


પંચાયત બોર્ડ અધ્યક્ષ

GSSSB 2.0

20 Nov, 15:35


#CCE #GSSSB

GSSSB 2.0

20 Nov, 13:28


#GPRB

GSSSB 2.0

20 Nov, 12:55


#FOREST 👍

GSSSB 2.0

20 Nov, 11:03


#GPSC

GSSSB 2.0

20 Nov, 10:59


મંડળની જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪– વર્ક આસીસ્ટન્ટ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષાને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

GSSSB 2.0

16 Nov, 16:44


#GPSC

GSSSB 2.0

16 Nov, 04:06


#GSSSB #CCE

GSSSB 2.0

16 Nov, 02:18


👨‍💻AMC Junior Clerk Call letter

⚡️https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

Exam Date 24/11/24

#AMC #Call_letter

GSSSB 2.0

11 Nov, 13:24


📌

GSSSB 2.0

11 Nov, 13:23


📌

GSSSB 2.0

11 Nov, 13:23


📌

GSSSB 2.0

10 Nov, 06:22


#CCE ગૃપ B

GSSSB 2.0

09 Nov, 12:36


CCE રિવાઈઝડ માર્કસ જાહેર

GSSSB 2.0

09 Nov, 12:36


CCE રિવાઈઝડ રીઝલ્ટ માટે એલીજીબલ વધારાના ઉમેદવારોને મેઇન્સના ફોર્મ ભરવા માટે મેસેજ આવવાના શરૂ થઈ ગયેલ છે.

GSSSB 2.0

09 Nov, 12:36


#GPSC_Needs_Reforms
GPSC માં સુધાર માટે નાં સૂચનો.

🙏ગુજરાત માં લાખો લોકો GPSC ની તૈયારી કરે છે ત્યારે માનનીય હસમુખ સર જ્યારે ચેરમેન ની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે લાખો લોકો નું ભવિષ્ય સુધરે એ માટે આયોગ માં નીચે મુજબ સુધાર આવશ્યક છે..આમ તો ચેરમેન શ્રી ને સૂચન આપવા એ "છોટા મુહ, બડી બાત " જેવું છે પરંતુ આ સૂચન મોકલી ને ઉદ્દેશ્ય ફકત ચેરમેન શ્રી ને જાણ કરી ને માહિતગાર કરી અને ધ્યાન દોરવાનો છે..🙏

                🔰સૂચનો 🔰


🔴 વાર્ષિક કેલેન્ડર યોગ્ય સમયે બહાર પડે જેમાં દરેક ભરતી તથા તેનાં દરેક તબ્બકે ક્યારે યોજાશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય

🔴 UPSC ની ટાઈમ લાઈન મુજબ GPSC ક્લાસ 1 2 નું ટાઈમ ટેબલ સાથે આયોજન કરવું. જેથી બને પરીક્ષા ને ઉમેદવારો ન્યાય આપી શકે

🔴 UPSC pre. સામન્ય રીતે મે મહિનામા હોય છે તો GPSC 1- 2 એપ્રિલ મહિના ના અંત માં અને GPSC મેન્સને  UPSC mains થી એક મહિનો પહેલા અથવા પછી આયોજિત કરવી જેથી બન્ને પરીક્ષા પર પૂરતું ધ્યાન આપી શકાય.

🔴 નોકરી કરતા અને પાસ થયેલા ઉમેદવારો માટે ઓપ્શન આઉટ જેવી સુવિધા લાવો જેથી સમાન કેડર માં નોકરી ફરી મળવા પર પાસ થયેલા ઉમેવારો સીટ ના વેડફે તેમજ પછીના ઉમેદવાર તેનો લાભ લઈ નોકરી મેળવી શકે.એટલે કે....

🔴 દરેક Gpsc ની ભરતી માં રીપિટ ઉમેદવારો નો પ્રશ્ન ખૂબ ગંભીર છે.. જેથી ફ્રેશર ને તક ઓછી મળે છે..
UPSC ની જેમ attempt વિશે આયોગ એ ઉંડાણપૂર્વક વિચાર કરવો જોયે.. જેથી તમામ ને સમાન તક મળે અને પાસ થયેલા ઉમેદવારો નું રીપિટેશન ઓછું થાય

🔴 Pre ની ans. Key માં વિવાદ નાં આવે અને ભૂલો ઓછી હોય જેથી revised result & court case નાં થાય.Pak અને fak માટે ઓનલાઈન અરજી સ્વીકારવી તેનું ઝડપી પ્રક્રિયા હાથ ધરવી.

🔴 Prelim માં પ્રશ્નોનું નિમ્ન સ્તર તથા કોઈ એક વેબસાઇટ આધારિત પેપર નો ટ્રેન્ડ અટકાવો જોયે. GPSC ની ગરિમા મુજબ પ્રશ્નોનું સ્તર જળવાય તેવા પ્રયત્ન કરવા.

🔴 Prelim થી interview સુધી ની પ્રકિયા કોઈ પણ સંજોગે upsc ની જેમ ૧ વર્ષ ની અંદર પૂર્ણ થાય..

જેના માટે ખાસ કરી ને pre. નું પરિણામ 30-40 દિવસ માં જાહેર થવું જોયે જેથી ઉમેદવાર ને ખ્યાલ આવે કે આગળ શું કરવું.. અને pre નાં પરિણામ બાદ મેન્સ માટે 2-3 મહિના નો જ સમય જોવો જોયે

🔴 Mains paper checking માટે જો શક્ય હોય તો ભાષા નાં  પ્રશ્ન સિવાય અન્ય પ્રશ્ન માટે પારદર્શક SOP જાહેર થાય જેથી પેપર ચેકીંગ ની ગુણવતા સુધરે.

🔴 Interview નિષ્પક્ષ અને તટસ્થ ધોરણે લેવું જોયે (અમુક ઉમેદવાર નાં મત મુજબ CDPO માં અંગત પ્રશ્નો પૂછ્યા અને કોચિંગ આધારિત સવાલ પણ હતા ! )

🔴 આયોગનાં ટ્વીટર એક્ટિવ થાય અને તમામ અપડેટ રેગ્યુલર મળતી રહે
તેમજ આયોગ નો સ્ટાફ પાસે જ્યારે ઉમેદવારો કોઈ પણ રજૂઆત કરવા આવે તો એમની વાત સાંભળે અને સરખા ઉતર મળે તેવી આશા..

🔴 શ્રી હસમુખપટેલ સાહેબ જો RR અથવા પેપર સ્ટાઇલ મા ફેરફાર કરવા માંગતા હોય તો 2 મહિના પહેલા ઉમેદવારોને જાહેર કરી આપશો. જેથી તૈયારી માટે પૂરતો સમય મળી રહે. હાલ ભરતી બહાર પડ્યા નાં 30-40 દિવસે syllabus બહાર પડે છે જે યોગ્ય નથી.. ભરતી બહાર પડતા ની સાથે જ સબંધિત syllabus જાહેર થવો જોયે.

🔴 ચેરમેનશ્રી ચાર્જ સંભાળે ત્યારબાદ યૂટ્યુબ માધ્યમ દ્વારા સમયાંતરે GPSC નાં ઉમેદવારો ને માર્ગદર્શન આપે.. જેવી રીતે તલાટી લોકરક્ષક માં સાહેબ એ આપ્યું છે તેવી રીતે..

🔴 નવું કેલેન્ડર આવે તેમાં છેલ્લા 3-4 વર્ષ થી અટકેલી ભરતી જેવી કે નાયબ મામલતદાર , પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ભરતી ની વિગતો આયોગ દ્વારા સંબંધિત વિભાગ પાસે થી માંગી અને જાણ કરવામાં આવે જેથી ઉમેદવારો પોતાની પસંદીદા જોબ માટે dedicated તૈયારી કરી શકે.

🔴 અન્ય ભરતી બોર્ડ ની જેમ ક્યારેય CBRT કે ઓનલાઈન પરીક્ષા નાં આયોજન તરફ નાં જતા.. હમેંશા પેન પેપર મોડ માં જ દરેક ભરતી નું આયોજન થતું રહે.. જેમ અત્યારસુધી થતું આવ્યું છે.

Plz share this message

તમામ મોટી ટેલીગ્રામ ચેનલો- ગ્રુપ તથા તેમના adminશ્રી ને વિનતી કે આપના પ્લેટફોર્મ માં આ મેસેજ ફોરવર્ડ કરો અને માનનીય ચેરમેન શ્રી સુધી તારીખ ૧૧ નવેમ્બર બાદ લેખિત સ્વરૂપે ૧૫-૨૦ લોકો રૂબરૂ આ અરજી આપો તેવી વિનંતી 🙏

@PathdarsakGSSSB

GSSSB 2.0

09 Nov, 04:05


#CCE

GSSSB 2.0

08 Nov, 16:25


જા.ક્ર.: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી, પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને સુચનાઓ

GSSSB 2.0

08 Nov, 16:24


#FOREST 👍

GSSSB 2.0

04 Nov, 07:55


4th State Finance Commission
અધ્યક્ષ - યમલભાઈ વ્યાસ