The GPSC @thegpsc Channel on Telegram

The GPSC

@thegpsc


The GPSC (English)

Are you a fan of motorsports? Do you enjoy watching thrilling races and keeping up with the latest news in the world of car racing? Look no further than 'The GPSC' Telegram channel! With a focus on all things Grand Prix and motorsport, this channel is the perfect destination for any racing enthusiast

Who is 'The GPSC'? The GPSC stands for 'The Grand Prix Sports Channel', a dedicated platform created for fans of Formula 1, IndyCar, MotoGP, and other exciting racing series. Whether you're a casual viewer or a die-hard fan, you'll find something to love on this channel

What is 'The GPSC'? 'The GPSC' is a Telegram channel that provides its subscribers with the latest news, updates, race results, and behind-the-scenes insights from the world of motorsports. From driver interviews to race highlights, this channel covers all aspects of the racing world, ensuring that you never miss a beat

Join 'The GPSC' today to connect with like-minded fans, engage in discussions about your favorite drivers and teams, and stay informed about upcoming races and events. Whether you're a fan of Lewis Hamilton, Valentino Rossi, or any other racing legend, 'The GPSC' has something for everyone. Don't miss out on the action – join now and start experiencing the thrill of motorsports in real-time!

The GPSC

11 Jan, 03:56


💐 સ્વતંત્રતા સેનાની અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની પુણ્યતિથિ નિમિતે કોટી વંદન 💐

🇮🇳 જય જવાન, જય કિસાન 🇮🇳

@TheGPSC

The GPSC

11 Jan, 02:40


➡️ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ...
11 થી 14 જાન્યુઆરી, 2025

➡️ તારીખ: 11 જાન્યુઆરી, 2025
સ્થળ: વલ્લભસદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

@TheGPSC

The GPSC

11 Jan, 00:54


🎯 Exam Days Count 🎯

🗓 January 11, 2025 🗓

GPSC CLASS 1 2 ( CIVIL SERVICES )  PRELIMS [ 06-04-25] : 85 days left

UPSC CIVIL SERVICES PRELIMS (CSP25) [ 25-05-25] : 134 days left

UPSC CIVIL SERVICES MAINS CSM25 [ 22-08-25] : 223 days left

GPSC CLASS 1 2 ( CIVIL SERVICES ) Mains [ 13-04-25] : 245 days left

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

10 Jan, 23:36


💐 Morning Quote 💐

" અન્ય લોકો તમારી સાથે જે કરે તેનાથી તમને ગુસ્સો આવે છે, તે અન્ય લોકો સાથે તમે ન કરો."

- સોક્રેટીસ

@TheGPSC

The GPSC

10 Jan, 14:50


✳️ MIB : DAILY WRAP - 10/01/2025

@TheGPSC

The GPSC

10 Jan, 14:16


💠 10 JANUARY 2025 Important Highlighted Articles [Gujarati & English]

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

10 Jan, 06:45


✳️ MIBePositive 10-01-2025

➡️ The Government of India is empowering farmers through the Farmer ID initiative, aiming to reach 11 crore farmers by 2026-27. This will ensure easy access to schemes, paperless crop loans, and support sustainable agricultural growth.

@TheGPSC

The GPSC

10 Jan, 00:47


🎯 Exam Days Count 🎯

🗓 January 10, 2025 🗓

GPSC CLASS 1 2 ( CIVIL SERVICES )  PRELIMS [ 06-04-25] : 86 days left

UPSC CIVIL SERVICES PRELIMS (CSP25) [ 25-05-25] : 135 days left

UPSC CIVIL SERVICES MAINS CSM25 [ 22-08-25] : 224 days left

GPSC CLASS 1 2 ( CIVIL SERVICES ) Mains [ 13-04-25] : 246 days left

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

09 Jan, 23:34


💐 Morning Quote 💐

"મોટા ભાગના લોકો ખરેખર સ્વતંત્રતા ઇચ્છતા નથી, કારણ કે સ્વતંત્રતામાં જવાબદારીનો સમાવેશ થાય છે, અને મોટાભાગના લોકો જવાબદારીથી ડરે છે."

- સિગ્મંડ ફ્રોઈડ

@TheGPSC

The GPSC

09 Jan, 14:40


✳️ MIB DAILY WRAP - 09/01/2025

@TheGPSC

The GPSC

09 Jan, 14:11


💠 09 JANUARY 2025 Important Highlighted Articles [Gujarati & English]

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

09 Jan, 13:07


✳️ Part XVII of the Constitution deals with Official Languages and features an illustration of Mahatma Gandhi as embodied in the Bapuji artwork.

@TheGPSC

The GPSC

09 Jan, 09:35


➡️ Prime Minister Narendra Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas Convention 2025 in Bhubaneswar today.

➡️ PM also digitally flagged off the Pravasi Bharatiya Express - a special tourist train for the Indian diaspora.

@TheGPSC

The GPSC

09 Jan, 04:23


➡️ 09/01/2025 સદા અગ્રેસર ગુજરાત..!

@TheGPSC

The GPSC

09 Jan, 01:17


🎯 Exam Days Count 🎯

🗓 January 09, 2025 🗓

GPSC CLASS 1 2 ( CIVIL SERVICES )  PRELIMS [ 06-04-25] : 87 days left

UPSC CIVIL SERVICES PRELIMS (CSP25) [ 25-05-25] : 136 days left

UPSC CIVIL SERVICES MAINS CSM25 [ 22-08-25] : 225 days left

GPSC CLASS 1 2 ( CIVIL SERVICES ) Mains [ 13-04-25] : 247 days left

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

08 Jan, 23:32


💐 Morning Quote 💐

"જ્યાં ઈચ્છાશક્તિ મહાન હોય ત્યાં મુશ્કેલીઓ મોટી ન હોઈ શકે."

- નિકોલો મેકિયાવેલી

@TheGPSC

The GPSC

30 Dec, 09:17


✳️ The artwork at the beginning of Part 9 of the Constitution deals with 'The Territories in the Part D of the First Schedule'.

✳️ The art depicts a scene from the court of King Vikramaditya wherein he and other courtiers appear to be enjoying a performance.

@TheGPSC

The GPSC

30 Dec, 09:15


➡️ Highcourt Assistant/Cashier ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

https://hc-ojas.gujarat.gov.in/Preference.aspx

@TheGPSC

The GPSC

30 Dec, 09:10


👉 Assistant Manager, Class-3 (GSCSCL)  : Exam Syllabus (Prelim) - 29/2024-25 MINOR CORRECTION IN SYLLABUS OF PRELIMINARY EXAM

@TheGPSC

The GPSC

30 Dec, 01:37


🎯 Exam Days Count 🎯

🗓 December 30, 2024 🗓

UPSC CIVIL SERVICES PRELIMS (CSP25) [ 25-05-25] : 146 days left

UPSC CIVIL SERVICES MAINS CSM25 [ 22-08-25] : 235 days left

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

29 Dec, 23:44


💐 Morning Quote 💐

"Your direction is more important than your speed. A lot of people are going nowhere fast."

@TheGPSC

The GPSC

29 Dec, 04:38


✳️ MIB : WEEKNAMA - 29/12/2024

@TheGPSC

The GPSC

29 Dec, 03:13


🎯 Exam Days Count 🎯

🗓 December 29, 2024 🗓

UPSC CIVIL SERVICES PRELIMS (CSP25) [ 25-05-25] : 147 days left

UPSC CIVIL SERVICES MAINS CSM25 [ 22-08-25] : 236 days left

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

29 Dec, 02:44


💐 Morning quote 💐

" છે એક સરખી જ સામ્યતા પતંગ
            અને જિંદગી ની,
ઊંચાઈ પર હોય ત્યાં સુધી જ વાહ
               વાહ થાય."

@TheGPSC

The GPSC

28 Dec, 12:43


✳️ Part VIII of the Indian Constitution features a bejewelled Gandharva. This section of the Constitution deals with 'The States in Part C of the First Schedule.

➡️ Gandharvas are celestial beings in Hindu mythology who are associated with music and are often depicted as messengers between humans and gods.

@TheGPSC

The GPSC

28 Dec, 11:46


💠 28 December 2024 Important Highlighted Articles [Gujarati & English]

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

28 Dec, 10:39


Year End Review 2024 - Ministry of Labour and Employment

e-Shram Launched as “One Stop Solution” with Access to 12 Welfare Schemes for Unorganized Workers; Registrations on e-Shram Crosses 30 crores

NCS Portal Mobilizes 3.89 Crore Vacancies Since Inception; Integrated with 30 States/UTs Employment Portals and Several Private Job Portals

Building and Construction Workers MIS Portal Launched for Centralised Data Management System

EPFO Rolls Out Major Changes to Ease Withdrawal Process, Including CPPS and Increased Limit for Auto Claim Settlements

ILO’s World Social Protection Report 2024-26 Highlights India’s Success in Doubling Social Protection Coverage

ELI Scheme Announced in Union Budget 2024-25 for Incentivizing Job Creation, Promoting Formalization and Improving Employability


@TheGPSC

The GPSC

28 Dec, 06:12


✳️ PIB : YEAR END REVIEW OF THE MINISTRY OF MINORITY AFFAIRS

➡️ The Ministry organised 'Lok Samvardhan Parv' in July 2024 showcasing the indigenous arts, crafts, and rich cultural heritage of minority artisans from across India

➡️ NMDFC disbursed more than Rs. 9,228.19 crore covering over 24.84 lakh beneficiaries out of which more than 85% beneficiaries are women

➡️ 'Haj Suvidha App' launched to leverage information technology for enhancing the pilgrimage experience; over 4,557 female pilgrims undertook the pilgrimage without Mehram , marking the highest number to date

➡️ Guidelines of Jiyo Parsi scheme revised and portal launched for Parsi couples seeking financial assistance under medical component

➡️ Waqf (Amendment) Bill, 2024 introduced by the Ministry referred to JPC

@TheGPSC

The GPSC

28 Dec, 01:52


🎯 Exam Days Count 🎯

🗓 December 28, 2024 🗓

UPSC CIVIL SERVICES PRELIMS (CSP25) [ 25-05-25] : 148 days left

UPSC CIVIL SERVICES MAINS CSM25 [ 22-08-25] : 237 days left

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

28 Dec, 00:12


💐 Morning Quote 💐

" NO POWER ON EARTH CAN STOP AN IDEA WHOSE TIME HAS COME "'

- DR MANMOHAN SINGH

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

26 Nov, 15:08


👉 CCE Group A English Language paper

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

26 Nov, 14:19


💠  26 November 2024 Important Highlighted Articles [Gujarati & English]

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

💐 બંધારણીય દિવસની શુભકામના 💐

@TheGPSC

The GPSC

26 Nov, 13:29


👉 "શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત"

Follow the TheGPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

26 Nov, 08:36


👉 દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ…

Follow the TheGPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

26 Nov, 05:10


👉 STI સંમતિ પત્રક ભરવા માટેની લિંક

👇👇👇👇👇👇👇👇

https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

Follow the TheGPSC channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

26 Nov, 02:29


🎯 Exam Days Count 🎯

🗓 November 26, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -26 Days left

📌 Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

26 Nov, 00:30


💐 Morning quote 💐

"બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી,
તે જીવનનું વાહન છે, અને તેની ભાવના હંમેશા યુગની ભાવના છે."

- ડૉ.બી.આર. આંબેડકર

💐 26 November : Constitution day of India 💐

@TheGPSC

The GPSC

25 Nov, 16:42


💠 25 November 2024 Important Highlighted Articles [Gujarati & English]

♻️ Join Telegram channel link -
https://t.me/TheGPSC

Follow the The GPSC channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

25 Nov, 15:16


👉 IMPORTANT NOTICE REGARDING CHANGE IN THE PRELIMINATRY EXAM DATES

@TheGPSC

The GPSC

25 Nov, 15:06


👉 CCE Group A Gujarati paper

@TheGPSC

The GPSC

25 Nov, 11:53


👉 Notification regarding STI Prelim exam

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

25 Nov, 09:22


સમૃદ્ધ વારસાનું જતન

Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

25 Nov, 02:29


🎯 Exam Days Count 🎯

🗓 November 25, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -27 Days left

📌 Follow the The GPSC channel on WhatsApp:
https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

25 Nov, 01:57


💐 ALL THE BEST To CCE MAINS Aspirants 💐

@TheGPSC

The GPSC

25 Nov, 00:50


🌷 Morning Quote 🌷

" જે વ્યક્તિ કોઈ મહાન લક્ષ્ય સાથે જોડાય જાય છે, એ ક્યારેય પાછી પડતી નથી."

Follow the The GPSC channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Van5o2xEVccBzlQYYb2O

@TheGPSC

The GPSC

24 Nov, 06:16


@TheGPSC

The GPSC

24 Nov, 06:15


🎯 Exam Days Count 🎯

🗓 November 24, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -28 Days left

@TheGPSC

The GPSC

24 Nov, 06:13


@TheGPSC

The GPSC

24 Nov, 00:28


🌅 Morning Quote 🌅

"आध्यात्मिक मार्ग पर दो सबसे कठिन परिक्षण हैं,
सही समय की प्रतीक्षा करने का धैर्य और
जो सामने आए उससे निराश ना होने का साहस।"

@TheGPSC

The GPSC

23 Nov, 09:12


GPSC STI EXAM UPDATE

@TheGPSC

The GPSC

23 Nov, 03:01


🎯 Exam Days Count 🎯

🗓 November 23, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -29 Days left

@TheGPSC

The GPSC

23 Nov, 00:30


🌅 Morning Quote 🌅

" લોકોની નિંદાથી હેરાન થઈને પોતાનો માર્ગ ન બદલતા, કેમકે સફળતા શરમથી નહીં, સાહસથી મળે છે. "

@TheGPSC

The GPSC

22 Nov, 03:12


🎯 Exam Days Count 🎯

🗓 November 22, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -30 Days left

@TheGPSC

The GPSC

22 Nov, 00:47


💐 Morning quote 💐

"જીવવું એ વિશ્વની સૌથી દુર્લભ વસ્તુ છે.
મોટાભાગના લોકો ફક્ત અસ્તિત્વમાં છે."

- ઓસ્કાર વાઈલ્ડ

@TheGPSC

The GPSC

21 Nov, 12:56


List of eligible candidates for interview (adv : 22/2022-23)
Account officer class 2

@TheGPSC

The GPSC

21 Nov, 02:56


🎯 Exam Days Count 🎯

🗓 November 21, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -31 Days left

@TheGPSC

The GPSC

21 Nov, 00:40


💐 Morning quote 💐

"અંધકારને શાપ આપવાને બદલે, મીણબત્તી પ્રગટાવો."

- બેન્જામિન ફ્રેન્કલિન

@TheGPSC

The GPSC

20 Nov, 03:10


🎯 Exam Days Count 🎯

🗓 November 20, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -32 Days left

@TheGPSC

The GPSC

20 Nov, 00:26


🌷 Morning quote 🌷

"એક બાળક હંમેશા પુખ્ત વ્યક્તિને ત્રણ બાબતો શીખવી શકે છે:
કોઈ કારણ વિના ખુશ રહેવું, હંમેશા કોઈ બાબતમાં વ્યસ્ત રહેવું,
અને તે જે ઈચ્છે છે તેની તમામ શક્તિથી કેવી રીતે માંગ કરવી તે જાણવું."

- પાઉલો કોએલ્હો

💐 20 November : World children's day 💐

@TheGPSC

The GPSC

19 Nov, 03:00


🎯 Exam Days Count 🎯

🗓 November 19, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -33 Days left

@TheGPSC

The GPSC

19 Nov, 00:26


💐 Morning Quote 💐

" પરિવર્તન વિના કોઈ પ્રગતિ થતી નથી,
આથી પોતાને બદલવા તૈયાર રહેવુ જોઈએ."

@TheGPSC

The GPSC

18 Nov, 07:44


Tribal Development Officer class - 2 interview programme

@TheGPSC

The GPSC

18 Nov, 03:05


🎯 Exam Days Count 🎯

🗓 November 18, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -34 Days left

@TheGPSC

The GPSC

18 Nov, 00:30


💐 Morning quote 💐

"ભૂલો હંમેશા માફ કરી શકાય છે,
જો આપણી અંદર સ્વીકારવાનો સાહસ હોય."

@TheGPSC

The GPSC

16 Nov, 04:52


👉 CCE GROUP A Mains exam Call letter update

@TheGPSC

The GPSC

16 Nov, 02:45


🎯 Exam Days Count 🎯

🗓 November 16, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -36 Days left

@TheGPSC

The GPSC

16 Nov, 00:30


💐 Morning Quote 💐

" પ્રેસની સ્વતંત્રતા એ એક અમૂલ્ય વિશેષાધિકાર છે જેને કોઈપણ દેશ છોડી શકતો નથી. "
                          - મહાત્મા ગાંધી

💐 16 November : National press day 💐

@TheGPSC

The GPSC

15 Nov, 05:10


🗓 15 November : આદિવાસી ગૌરવ દિવસ. 🗓

➡️ સરકાર દ્વારા જાહેરાત : વર્ષ 2021 માં.
➡️ હેતુ : ભગવાન બિરસા મુંડા અને અન્ય આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના યોગદાનનું સન્માન કરવાનો છે.

✳️ ભગવાન બિરસા મુંડા વિશે :
➡️ 2024_150 મી જન્મ જયંતિ
1⃣ જન્મ :
15 નવેમ્બર 1875, ઝારખંડના ઉલિહાટુ ગામમાં એક સાદા મુંડા પરિવારમાં .
2⃣ પ્રારંભિક સંઘર્ષ :
નાની ઉંમરથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કર્યો, સામાજિક અસમાનતા અને જુલમનો અનુભવ કર્યો.
3⃣ સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા :
*⃣ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે ઉલ્ગુલન (આદિવાસી બળવો)નું નેતૃત્વ કર્યું .
*⃣ બ્રિટીશ દ્વારા લાદવામાં આવેલી જમીન નીતિઓ, બળજબરીથી ધર્માંતરણ અને આદિવાસી પરંપરાઓમાં દખલ કરતા કાયદાઓ સામે લડ્યા.
4⃣ સમાજ સુધારક :
*⃣ આદિવાસી સમાજમાં અંધશ્રદ્ધા, જાતિ ભેદભાવ, દારૂબંધી અને અન્ય સામાજિક દુષણો સામે જાગૃતિ ફેલાવવી.
*⃣ શિક્ષણ અને એકતાના મહત્વ પર ભાર મૂક્યો.
5⃣ ધાર્મિક ચળવળ :
શુદ્ધતા, સાદગી અને સત્યના પાલનને પ્રોત્સાહન આપવા માટે ભૂલી ગયેલી ચળવળ શરૂ કરી .
6⃣ ભારતની આઝાદીમાં યોગદાન :
*⃣ તેમના નેતૃત્વ અને બલિદાનથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામને નવી દિશા મળી.
*⃣ અન્ય આદિવાસી સમુદાયોને સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રેરિત કર્યા.
7⃣ સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા :
*⃣ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે ઉલ્ગુલન (આદિવાસી બળવો)નું નેતૃત્વ કર્યું .
*⃣ બ્રિટીશ દ્વારા લાદવામાં આવેલી જમીન નીતિઓ, બળજબરીથી ધર્માંતરણ અને આદિવાસી પરંપરાઓમાં દખલ કરતા કાયદાઓ સામે લડ્યા.

✳️ પીએમ આદિજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-જનમન) :
➡️ શરૂઆત : જનજાતિ ગૌરવ દિવસ 2023 પર.
➡️ 2400 કરોડ રુપિયા.
➡️ ઉદ્દેશ્ય :
*⃣ આદિવાસી પરિવારો અને વસાહતોની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે.
*⃣ સરકાર આદિવાસી જૂથો અને આદિમ જાતિઓ સુધી પહોંચશે, જેમાંથી મોટાભાગના હજુ પણ જંગલોમાં રહે છે.
*⃣ આનાથી લુપ્ત થવાના આરે રહેલી આદિવાસીઓનું રક્ષણ અને પોષણ થશે.

✳️ વિકસિત ભારત સંકલ્પ યાત્રા :
*⃣ તમામ ગામો સુધી પહોંચવા અને વિવિધ કેન્દ્રીય યોજનાઓ માટે પાત્ર લોકોની નોંધણી કરવા માટેનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ.

✳️ PM કિસાન યોજના :
*⃣એ ભારત સરકાર તરફથી 100% ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
*⃣ PM એ દેશભરના 8 કરોડથી વધુ ખેડૂતો માટે PM કિસાન યોજનાના 15મા હપ્તા તરીકે 18,000 કરોડ રૂપિયા પણ બહાર પાડ્યા.

✳️ અનુસૂચિત જનજાતિના સંરક્ષણ અંગે ભારતનું બંધારણ :

1⃣ કલમ 46 : અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક અને આર્થિક હિતોને પ્રોત્સાહન આપે છે અને તેમને સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણથી રક્ષણ પૂરું પાડે છે.
2⃣ કલમ 243 : તેમાં પંચાયતોમાં અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ સામેલ છે.
3⃣ અનુચ્છેદ 330 : અનુસૂચિત જનજાતિ માટે લોકસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
4⃣ અનુચ્છેદ 337 : રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે.
5⃣ કલમ 342 : આ જોગવાઈ અનુસાર, રાષ્ટ્રપતિ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી (રાજ્યના કિસ્સામાં), જાહેર સૂચના દ્વારા, તે હેતુ માટે અનુસૂચિત જનજાતિ ગણાતા સમુદાયોની સૂચિ બનાવી શકે છે.જો કે, બંધારણમાં અનુસૂચિત જનજાતિની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી.
6⃣ કલમ 350 : માતૃભાષામાં શિક્ષણ, લિપિ અને સંસ્કૃતિની જાળવણીનો અધિકાર પ્રદાન કરે છે.
7⃣ કલમ 371: તેમાં પૂર્વોત્તર રાજ્યો અને સિક્કિમ સંબંધિત વિશેષ જોગવાઈઓ છે.

The GPSC

15 Nov, 04:04


@TheGPSC

The GPSC

15 Nov, 03:28


🎯 Exam Days Count 🎯

🗓 November 15, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -37 Days left

@TheGPSC

The GPSC

15 Nov, 03:12


💐 Morning Quote 💐

"ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે."
- કાલિદાસ

@TheGPSC

The GPSC

14 Nov, 06:26


@TheGPSC

The GPSC

14 Nov, 04:49


@TheGPSC

The GPSC

14 Nov, 03:47


🎯 Exam Days Count 🎯

🗓 November 14, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -38 Days left

@TheGPSC

The GPSC

14 Nov, 02:07


🌷 Morning Quote 🌷

"બાળકો બગીચાની કળીઓ જેવા હોય છે ,
તેમને કાળજીપૂર્વક અને પ્રેમથી ઉછેરવા જોઈએ,
કારણ કે તેઓ રાષ્ટ્ર અને આવતીકાલના નાગરિકોનું ભવિષ્ય છે."

- પં. જવાહરલાલ નેહરુ

💐 14 November: Children's day 💐

@TheGPSC

The GPSC

13 Nov, 13:07


👉 Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 68/2024-25 to 81/2024-25 starting from 14.11.2024 13:00 to 30.11.2024 23:59

New Recruitment Update

@TheGPSC

The GPSC

13 Nov, 05:04


@TheGPSC

The GPSC

13 Nov, 03:01


🎯 Exam Days Count 🎯

🗓 November 13, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -39 Days left

@TheGPSC

The GPSC

10 Nov, 06:54


@TheGPSC

The GPSC

10 Nov, 04:00


🎯 Exam Days Count 🎯

🗓 November 10, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -42 Days left

@TheGPSC

The GPSC

10 Nov, 00:30


💐 Morning quote 💐

"કોઈ બાબતની માત્ર ઇચ્છા પૂરતી નથી,
તેને પૂરી કરવા માટે પોતાનામાં ઝૂનૂન હોવું પણ જરૂરી છે."

@TheGPSC

The GPSC

09 Nov, 15:25


CCE group B revised list

@TheGPSC

The GPSC

09 Nov, 15:25


CCE group A revised list

@TheGPSC

The GPSC

09 Nov, 15:14


CCE
Group B revised cut off

@TheGPSC

The GPSC

09 Nov, 15:13


CCE
Group A revised cut off

@TheGPSC

The GPSC

09 Nov, 12:47


CCE revised marks statement

@TheGPSC

The GPSC

09 Nov, 03:11


🎯 Exam Days Count 🎯

🗓 November 09, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -43 Days left

@TheGPSC

The GPSC

09 Nov, 02:31


💐 Morning Quote 💐

"કોઈપણ કામમાં મનની તૈયારીનો પ્રશ્ન મહત્વનો છે. મન વગરનું કામ વેઠ બની જાય છે."
-મોરારજી દેસાઇ

@TheGPSC

The GPSC

08 Nov, 02:51


🎯 Exam Days Count 🎯

🗓 November 08, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -44 Days left

@TheGPSC

The GPSC

08 Nov, 01:48


💐 Morning Quote 💐

"જે પહેલ કરે છે તે ચોક્કસપણે સફળતાના શિખરને સર કરે છે...✍🏻"

@TheGPSC

The GPSC

07 Nov, 02:45


🎯 Exam Days Count 🎯

🗓 November 07, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -45 Days left

@TheGPSC

The GPSC

07 Nov, 00:42


💐 Morning quote 💐

"જીવન નો આનંદ લેવો
અને પોતાની પસંદગીનું કામ કરવું
  એ જ સાચી સફળતા છે".

@TheGPSC

The GPSC

06 Nov, 02:54


🎯 Exam Days Count 🎯

🗓 November 06, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -46 Days left

@TheGPSC

The GPSC

05 Nov, 00:22


💐 Morning quote 💐

"જીનિયસ એ 1% પ્રતિભા અને
99% ટકા સખત મહેનત છે."

- આલ્બર્ટ આઈન્સ્ટાઈન

@TheGPSC

The GPSC

04 Nov, 08:49


👉 4th Gujarat state Finance commission Notification

@TheGPSC

The GPSC

04 Nov, 08:47


🎯 Exam Days Count 🎯

🗓 November 04, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -48 Days left

@TheGPSC

The GPSC

04 Nov, 02:05


💐 Morning quote 💐

"સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદભાગી કોકને જ ફળી જાય છે સમય;
રહેશો ના કોઈપણ સમયના ગુમાનમાં,
સરતો હવાની જેમ સરી જાય છે સમય.."
- ધૂની માંડલિયા

@TheGPSC

The GPSC

03 Nov, 04:10


🎯 Exam Days Count 🎯

🗓 November 03, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -49 Days left

@TheGPSC

The GPSC

03 Nov, 00:20


🌷 Morning Quote 🌷

“પાત્ર એ વૃક્ષ જેવું છે અને પ્રતિષ્ઠા તેના પડછાયા જેવી છે. પડછાયો એ છે જે આપણે વિચારીએ છીએ; વૃક્ષ એ વાસ્તવિક વસ્તુ છે."

- અબ્રાહમ લિંકન

@TheGPSC

The GPSC

02 Nov, 01:05


🎊🎊"નવું વર્ષ ! આપ સહુને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, સ્વાસ્થ્ય બક્ષે અને આપ
પ્રગતિનાં તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભકામનાઓ".💐💐

🌹🌹Happy new year to all 🌹🌹

@TheGPSC

The GPSC

01 Nov, 03:14


🎯 Exam Days Count 🎯

🗓 November 01, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -51 Days left

@TheGPSC

The GPSC

01 Nov, 00:22


💐 Morning Quote 💐

" નિરાશા અને અસફળતા
સફળતાના રસ્તામાં આવનારા
બે નિશ્ચિત પદ ચિહ્નો છે."

@TheGPSC

The GPSC

31 Oct, 08:31


🎯 Exam Days Count 🎯

🗓 October 31, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -52 Days left

@TheGPSC

The GPSC

31 Oct, 04:55


" This Diwali🎇, Let's embrace
a green 🌳 & clean 🫧 celebration 🎊🎉"

" Wishing you a bright 🌞
& eco-friendly Diwali 🪔 🪔"

@TheGPSC

The GPSC

31 Oct, 01:05


💐 Morning quote 💐 :

" બીજા શું કરે છે તેની સામે જોનાર નહિ,
પણ મારી શી ફરજ છે તે વિચારનાર
અને જીવનમાં ઉતારનાર મહાન બને છે."

             -સરદાર વલ્લભભાઈ પટેલ

💐31 October : National Unity day💐

@TheGPSC

The GPSC

30 Oct, 04:30


🎯 Exam Days Count 🎯

🗓 October 30, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -53 Days left

@TheGPSC

The GPSC

30 Oct, 00:30


🌷 Morning Quote 🌷

" સફર પર વિશ્વાસ કરવાનું શીખો,
ભલે તમે તેને સમજી ન શકો."

@TheGPSC

The GPSC

29 Oct, 13:54


👉 CCE GROUP A ની મુખ્ય પરીક્ષાની તારીખ સંદર્ભે

@TheGPSC

The GPSC

29 Oct, 06:52


👉 GPSC CLASS 1 2 ALL MAINS PAPER ( ADV. 47 )

@TheGPSC

The GPSC

29 Oct, 04:40


🎯 Exam Days Count 🎯

🗓 October 29, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -54 Days left

@TheGPSC

The GPSC

29 Oct, 02:05


💐 Morning quote 💐

"धन उत्तम कर्मो से उत्पन्न होता है ,
साहस, योग्यता, कीर्ति , वेग,
द्रढ निश्यच से बढता है,
चतुराई से फलता फुलता है
और संयम से सुरक्षित होता है। "
- विदुर

💐 Happy Dhanteras to All 💐

@TheGPSC

The GPSC

28 Oct, 12:15


new chairman of GPSC
IPS Hasmukh Patel sir

@TheGPSC

The GPSC

28 Oct, 03:20


🎯 Exam Days Count 🎯

🗓 October 28, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -55 Days left

@TheGPSC

The GPSC

28 Oct, 03:19


🌷 Morning Quote 🌷

"સત્યાગ્રહ પર આધારિત યુદ્ધ હંમેશા બે પ્રકારના હોય છે. એક એ છે કે આપણે અન્યાય સામે લડીએ છીએ અને બીજું આપણે આપણી નબળાઈઓ સામે લડીએ છીએ."

                                       - સરદાર પટેલ
@TheGPSC

The GPSC

27 Oct, 04:30


🎯 Exam Days Count 🎯

🗓 October 27, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -56 Days left

@TheGPSC

The GPSC

27 Oct, 04:13


@TheGPSC

The GPSC

27 Oct, 04:08


@TheGPSC

The GPSC

26 Oct, 03:01


🎯 Exam Days Count 🎯

🗓 October 26, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -57 Days left

@TheGPSC

The GPSC

26 Oct, 00:20


💐 Morning Quote 💐

"સફળ વ્યક્તિ પાછળ
  કોઈ વ્યકિતનો હાથ હોય,
  એનાથી વધારે તેને પડેલી
તકલીફોનો ઘણો સાથ હોય છે."

@TheGPSC

The GPSC

25 Oct, 12:41


GPSC class 1/2 mains question paper

(Adv : 47 )

@TheGPSC

The GPSC

25 Oct, 02:50


🎯 Exam Days Count 🎯

🗓 October 25, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -58 Days left

@TheGPSC

The GPSC

25 Oct, 01:50


🌷 Morning Quote 🌷

"સ્થિર અર્થતંત્ર, સ્થિર લોકશાહી અને આધુનિક સરકાર હોવી પૂરતી નથી.
આપણે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા અને સાહસિકતા,
વધુ સમાનતા જેવા વિકાસના નવા સ્તંભ ઊભા કરવા પડશે, જેથી
નવા ભારતનું નિર્માણ કરી શકાય."

💐💐 ALL THE BEST to all GPSC mains Aspirants 💐💐

@TheGPSC

The GPSC

24 Oct, 13:41


GPSC class 1/2 Mains question paper
GS 2
( Adv : 47 )

@TheGPSC

The GPSC

24 Oct, 02:00


🌷 Morning Quote 🌷

"સાત ઘોર પાપો :
કામ વગરની સંપત્તિ; અંતઃકરણ વિના આનંદ; માનવતા વિનાનું વિજ્ઞાન; અક્ષર વિનાનું જ્ઞાન; સિદ્ધાંત વિનાનું રાજકારણ; નૈતિકતા વિના વેપાર; બલિદાન વિના પૂજા .”

- મહાત્મા ગાંધીજી

💐💐 ALL THE BEST to all GPSC mains Aspirants 💐💐

The GPSC

23 Oct, 12:38


GPSC class 1/2 Mains question paper
GS 1
( Adv : 47 )

@TheGPSC

The GPSC

23 Oct, 03:00


🎯 Exam Days Count 🎯

🗓 October 23, 2024 🗓

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -60 Days left

@TheGPSC

The GPSC

23 Oct, 02:45


🌷 Morning Quote 🌷

" છોકરો ને છોકરી બેઉ મનુષ્ય બાળ છે.
    અને તેથી બેઉને વિકાસ માટે
         સરખી તક હોવી જોઈએ."
                    -દલપતરામ

💐 ALL THE BEST to all GPSC mains Aspirants 💐

@TheGPSC

The GPSC

22 Oct, 13:00


GPSC class 1/2 mains Essay question paper
( Adv : 47 )

@TheGPSC

The GPSC

22 Oct, 06:33


👉 ACF Revised Final Result

@TheGPSC

The GPSC

22 Oct, 00:30


🌷 Morning quote 🌷

"ભારતીયો વૃક્ષોની પૂજા કરે છે.
તેમને દેવતા તરીકે જુઓ.
ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ અને પ્રકૃતિના
સંસાધનોના શોષણને ક્યારેય મંજૂરી આપતી નથી."

💐💐 ALL THE BEST to all GPSC mains Aspirants 💐💐

@TheGPSC

The GPSC

21 Oct, 12:42


GPSC class 1/2 mains English question paper
( Adv : 47 )

@TheGPSC

The GPSC

21 Oct, 00:25


💐 Morning Quote 💐

"Life is like riding a bicycle
To keep your balance,
You must keep moving."

- Albert Einstein

🌷🌷 ALL THE BEST to all GPSC mains Aspirants 🌷🌷

@TheGPSC

The GPSC

20 Oct, 13:41


GPSC class 1/2 mains Gujarati question paper (adv : 47)

@TheGPSC

The GPSC

20 Oct, 02:15


🌷 All the best for GPSC Mains 🌷

@TheGPSC

The GPSC

19 Oct, 05:30


🎯 Exam Days Count 🎯

🗓 October 19, 2024 🗓

GPSC class 1 2 Mains ( Advt. 47/ 2023-24) : 20 October to 25 October 2024 - 01 Day left

GPSC STI Prelim ( Advt. 28/ 2024-25 ) : 22 December 2024 -64 Days left

@TheGPSC

The GPSC

19 Oct, 00:15


💐 Morning quote 💐

“બધું તેની પોતાની ગતિએ થાય છે. માળી સો ડોલથી પાણી આપી શકે છે; ફળ તેની સિઝનમાં જ આવે છે.
                                         - કબીર
@TheGPSC

The GPSC

18 Oct, 09:55


Class 1/2 mains result

@TheGPSC