વર્તમાન પ્રવાહ @currentaffairs_98 Channel on Telegram

વર્તમાન પ્રવાહ

@currentaffairs_98


C.A:- @CurrentAffairs_98
English:- @English_Learner98
Gujarati Vyakran:- @Guj_vyakran
Constitution:- @Bandharn98
Science:- @Science_Bin
Culture:- @Culture098
G.K:- @Samany_Gyan
Gandhiji:- @Gandhiji_150
Old papers:- @Apaper_OldPaper
History:- @History_PSC

વર્તમાન પ્રવાહ (Gujarati)

વર્તમાન પ્રવાહ એક ટેલીગ્રામ ચેનલ છે જે વિવિધ જાણકારી સમેટે છે અને તેને મુખ્યત્વે વિભાગોમાં વધારે વિવિધ વિષયો પર ફોકસ કરતી છે. ચેનલમાં વર્ચ્યુઅલ સ્કૂલ, વિજ્ઞાન, સંસ્કૃતિ, સામાન્ય જ્ઞાન, સંવિધાન અને ઇતિહાસ વગેરે વિષયો પર મથકપૂર્ણ માહિતી મળતી હોય છે. ચેનલને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે કારણ કે તે નવી અને નવું માહિતી શોધનારા વ્યક્તિઓ માટે એક સ્થળ પ્રદાન કરે છે. તેથી, વર્તમાન પ્રવાહ ચેનલ તમારી જ્ઞાન ને વધારવામાં મદદ કરી શકે છે અને તમે લાખો અવલોકનો અને માહિતીને એક જ સ્થળે મેળવી શકો છો. ચેનલની વિસ્તારિત માહિતી માટે ચેનલ માન્યતારૂપની જાણકારીને પ્રવેશ મેળવો અને સહાય મળે તેવા વ્યક્તિઓ ચેનલ જોઈ શકે છે. કેવી રીતે? ચેનલ માટે @CurrentAffairs_98 જોઈન થઇ શકે છે અને નવી માહિતી અને અનેક વિષયો સંબંધિત લિંકો મેળવી શકાશે. હવે હવે હોલ્ડ કરવા માટે સિગ્ન અપ કરી શકાય છે અને એક અનેક માહિતીને એક છેલ્લા સ્થળે મેળવી શકો છો. આવુ તેમજ અનેક અવલોકનો અને માહિતી માટે વર્તમાન પ્રવાહ ચેનલ જોઈ શકે છે.

વર્તમાન પ્રવાહ

16 Jan, 12:19


#PSI_Exam

વર્તમાન પ્રવાહ

16 Jan, 12:18


*રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’*
.....
*‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય*
....
*વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે*
....
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.

“સાંત્વના કેન્દ્ર"માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં "સાંત્વના કેન્દ્ર” શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

*પોલીસ સ્ટેશનોમાં આ ચાર સેવાઓ એક જ છત નીચે “સાંત્વના કેન્દ્ર"માં ઉપલબ્ધ બનશે*

• *વુમન હેલ્પ ડેસ્ક*: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલીંગ કરવાની કામગીરી કરતી હોય છે.
• *ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર*: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલીંગ કરતા હોય છે.
• *૧૮૧-અભયમ*: ૧૮૧-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.
• *PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર)*: PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

*‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો*:
• પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા.
• તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું.
• જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલીંગ કરવું.
• પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનો આવે ત્યારે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરીત પુર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવી.

આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર અંગત ધ્યાન આપી સુચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાશ્રીએ સુચનાઓ આપી છે. તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીએ સુપરવિઝન રાખવા પણ સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નરશ્રી તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રીએ તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.
.....

વર્તમાન પ્રવાહ

25 Dec, 14:13


https://indianexpress.com/article/india/president-announces-governors-kerala-arif-mohammed-khan-bihar-ajay-kumar-bhalla-manipur-9742916/

વર્તમાન પ્રવાહ

06 Dec, 09:26


🔴જરૂરી સુચના 🔴

♐️ આજે વિશાલભાઈ દ્વારા કરવામાં આવેલ  પીટીશનની hearing હતી જેમાં નામદાર કોર્ટ એ ગૌણ સેવાને ફટકાર લગાવતા કહ્યું છે કે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવા છતાં તમે પ્રશ્નો ના સુધારીને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જિંદગી સાથે રમત રમી રહ્યા છો.

⭕️મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે CCE માં જેટલા પણ ખોટા પ્રશ્નો હતા અને જેની રજૂઆત ગૌણ સેવામાં કરવામાં આવી હતી તે છતાં પણ તેમણે સુધારા કર્યા નહીં અને પરીક્ષા લઇ લીધી તેથી કોર્ટ તેમનાથી નારાજ થઈ છે.

🛑કોર્ટ દ્વારા એક બે - એક બે ક્વેશ્ચન્સ લઈને ના આવો તેવું કહેવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા જેટલા પણ ક્વેશ્ચન્સ ખોટા હોય અને ગૌણ સેવામાં રજૂઆત કરવામાં આવી હોય એ તમામ એક સાથે લઈને આવો તેવી માંગણી કરવામાં આવી છે.

⛔️પરંતુ આપણા વકીલશ્રી દ્વારા જે ક્વેશ્ચન્સની ગૌણસેવામાં રજૂઆત કરવામાં આવી હોય કે ન કરવામાં આવી હોય એવા તમામ શિફ્ટના જે પ્રશ્નો ખોટા છે તેને પ્રૂફ સાથે મંગાવ્યા છે.

💢એટલે કે તમામ 71 શિફ્ટ ના 7100 પ્રશ્નોમાં જેટલાં ના જવાબ ખોટા છે એ તમામ પ્રશ્નો પ્રૂફ સાથે મંગાવ્યા છે.( ભલે ગૌણ સેવામાં રજૂઆત કરી ના હોય)

નોંધ : જે વિદ્યાર્થીઓ તેમની સીફ્ટ ના પ્રશ્નો માં ભૂલ છે તે વિદ્યાર્થી ૪ વસ્તુ ભેગી કરીને pdf બનાવીને રાખે.
૧. પ્રશ્ન
૨. પ્રૂફ
૩. PAK અને FAK PDF
૪.કોલ લેટર


⭕️મિત્રો આજ સાંજ સુધીમાં વકીલ એ તમામ પ્રશ્નનો પ્રૂફ સાથે માંગ્યા છે તો આજે આપણે બધા ભેગા મળીને આ કામ સાથે કરીએ ચોક્કસ થી પરિણામ બદલાઈ શકે છે.

📛નીચેના 🆔 પર તમામ ડોક્યુમેન્ટ્સ મોકલી આપવા.

@pra807
@Darshak_ahir

🛑નીચે એક PDF મૂકવામાં આવેલ છે  જેમાં રહેલા પ્રશ્નો ઓલરેડી અમારી પાસે છે.તેથી તે સિવાયના પ્રશ્નો હોય તો જ મોકલાવવા. તેથી દરેક જણે સૌથી પહેલા તે પીડીએફ ના પ્રશ્નો ચેક કરી લેવા વિનંતી.🛑

વર્તમાન પ્રવાહ

27 Nov, 03:48


🏐 #ICEMAGIC WEEK 46
📅 DATE: 10-11-2024 થી 16-11-2024

વર્તમાન પ્રવાહ

27 Nov, 03:44


નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો સ્થાપના દિવસ

વર્તમાન પ્રવાહ

27 Nov, 03:44


કવિ બોટદકરની જન્મજયંતિ

વર્તમાન પ્રવાહ

27 Nov, 03:44


Current Express
27/11/2024

વર્તમાન પ્રવાહ

26 Nov, 17:29


સંવિધાન દિવસ વિશેષ 💥

વર્તમાન પ્રવાહ

26 Nov, 12:23


Current Express
26/11/2024

વર્તમાન પ્રવાહ

20 Nov, 06:08


વિશ્વ બાળ દિવસ 20 નવેમ્બર

વર્તમાન પ્રવાહ

20 Nov, 06:08


Current Express
20/11/2024

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:52


કચ્છ રણોત્સવ 💥

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:52


ભારત દ્વારા હાઇપર સોનિક મિસાઈલ નુ સફળ પરીક્ષણ 💥

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:52


ઘોડા અને ઊંટ ની લે વેચ માટે નો મેળો : કાત્યોક નો મેળો 💥

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:52


મફત પરિવહન સુવિધા 💥

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:52


મિસ યુનિવર્સ 2024 💥

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:52


સાત સવાલ 💥

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:51


Current Express
19/11/2024

વર્તમાન પ્રવાહ

19 Nov, 11:51


🏐 #ICEMAGIC WEEK 46
📅 DATE: 10-11-2024 થી 16-11-2024

વર્તમાન પ્રવાહ

10 Nov, 06:16


08 નવેમ્બર
આજના વ્યક્તિ વિશેષ
સંત જલારામ બાપાની 225મી જન્મજયંતી
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

10 Nov, 06:16


08 નવેમ્બર
આજના વ્યક્તિ વિશેષ
અરવિંદ ત્રિવેદીની જન્મજયંતી
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

10 Nov, 06:16


08 નવેમ્બર
આજના વ્યક્તિ વિશેષ
પી. પી. પંડ્યાની જન્મજયંતી
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

10 Nov, 06:16


09 નવેમ્બર
આજના વ્યક્તિ વિશેષ
ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી ફાધર વાલેસની પુણ્યતિથિ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

10 Nov, 06:16


09 નવેમ્બર
આજના વ્યક્તિ વિશેષ
સમાજ સુધારક ધોંડો કેશવ કર્વેની પુણ્યતિથિ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

10 Nov, 06:16


09 નવેમ્બર
આજનો દિવસ વિશેષ
જૂનાગઢનો 77મો સ્વાતંત્ર દિવસ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

02 Nov, 08:59


આવનારું નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી અંત:કરણપૂર્વક નૂતનવર્ષની શુભેચ્છાઓ!🎊

વર્તમાન પ્રવાહ

01 Nov, 03:17


✍️રાષ્ટ્રિય એકતા દિન
સરદાર પટેલ જન્મ જયંતિ #statueofunity #narmada #ektanagar #sardarpatel #natur #narmadariver #sardarsarovardam #diwali
https://www.instagram.com/reel/DBxlKUhMS5e/?igsh=cjJyNjk0Nnk1ZWhv

વર્તમાન પ્રવાહ

01 Nov, 03:09


સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી

વર્તમાન પ્રવાહ

01 Nov, 03:09


Current Express
31/10/2024

વર્તમાન પ્રવાહ

30 Oct, 16:06


# ગુજરાત પાક્ષિક ક્વિઝના MCQ ના જવાબો

## પ્રશ્ન 1

પ્રશ્ન: વર્ષ 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યાના 17મા દિવસે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારીને કેટલા મીટર કરવાની મંજૂરી આપવામાં આવી હતી?

સાચો જવાબ: 138.68 મીટર


## પ્રશ્ન 2

પ્રશ્ન: તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતને ઉત્તમ રાજ્યની કેટેગરીમાં દેશમાં કયું સ્થાન પ્રાપ્ત થયું?

સાચો જવાબ: ત્રીજું


## પ્રશ્ન 3

પ્રશ્ન: જળ જીવન મિશન અંતર્ગત કયા વર્ષ સુધીમાં 100 ટકા ઘરોમાં નળ જોડાણ આપવાનું લક્ષ્યાંક છે?

સાચો જવાબ: વર્ષ 2025


## પ્રશ્ન 4

પ્રશ્ન: ભારતના કુલ ટેકનિકલ ટેક્ષ્ટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો કેટલા ટકા છે?

સાચો જવાબ: 25 ટકા


## પ્રશ્ન 5

પ્રશ્ન: વર્ષ 2011માં સ્થપાયેલ iCreate સંસ્થા કયા ક્ષેત્રમાં કાર્યરત છે?

સાચો જવાબ: સ્ટાર્ટઅપ અને ઈનોવેશન


## પ્રશ્ન 6

પ્રશ્ન: કચ્છના કયા સ્થળે 2001ના ભૂકંપનો ભોગ બનેલા બાળકો અને શિક્ષકોની યાદમાં વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે?

સાચો જવાબ: અંજાર


## પ્રશ્ન 7

પ્રશ્ન: ભારતની ભાતીગળ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું દર્શન કરાવતી સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતીઓને રાજ્ય સરકાર કેટલી આર્થિક સહાય આપે છે?

સાચો જવાબ: રૂ. 15000


## પ્રશ્ન 8

પ્રશ્ન: UNESCO Prix Versailles એવોર્ડની સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ગુજરાતના કયા મ્યુઝિયમનો સમાવેશ થયો છે?

સાચો જવાબ: સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ


## પ્રશ્ન 9

પ્રશ્ન: ગુજરાતમાં One District, One Product (ODOP) યોજના હેઠળ પસંદગી પામેલ હસ્તકલા-કારીગરી બાબતે નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી?

સાચો જવાબ: નર્મદા-માટીકામ


## પ્રશ્ન 10

પ્રશ્ન: ગુજરાતનું કયું ગામ ચરોતરનું પેરિસ ઉપનામથી પ્રચલિત છે?

સાચો જવાબ: ભાદરણ


## પ્રશ્ન 11

પ્રશ્ન: તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ.એમ. નાયક રૂરલ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કયા જિલ્લા ખાતે કર્યો?

સાચો જવાબ: નવસારી


## પ્રશ્ન 12

પ્રશ્ન: તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે GUVNLનું મેગેઝિન લોન્ચ કર્યું તેનું નામ શું છે?

સાચો જવાબ: ઊર્જા સંવાદ


## પ્રશ્ન 13

પ્રશ્ન: નર્મદા યોજના બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

સાચો જવાબ:
1. નર્મદા યોજનાના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસની કુલ સ્થાપિત ક્ષમતા 1250 મેગા વોટ છે.
2. નર્મદા યોજનાની સૌરાષ્ટ્ર શાખા નહેર અંતર્ગત એશિયાના સૌથી મોટા પંપિંગ સ્ટેશનનું નિર્માણ સુરેન્દ્રનગરના ઢાંકી ખાતે કરવામાં આવ્યું છે.


## પ્રશ્ન 14

પ્રશ્ન: દેશમાં કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાંથી વર્ષ 2023-24ની સ્થિતિએ ગુજરાત રાજ્યનો ફાળો કેટલા ટકા છે?

સાચો જવાબ: 31 ટકા


## પ્રશ્ન 15

પ્રશ્ન: તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ પોતાનો 105મો સ્થાપના દિવસ ઉજવ્યો?

સાચો જવાબ: ગુજરાત વિદ્યાપીઠ


## પ્રશ્ન 16

પ્રશ્ન: તાજેતરમાં આયોજિત નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો?

સાચો જવાબ: સુરત


## પ્રશ્ન 17

પ્રશ્ન: તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે?

સાચો જવાબ: 680


## પ્રશ્ન 18

પ્રશ્ન: તાજેતરમાં ભારતમાં કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઈમેજિંગ ટેલિસ્કોપ MACEનું ઉદ્ઘાટન થયું?

સાચો જવાબ: લદ્દાખ


## પ્રશ્ન 19

પ્રશ્ન: મોબાઇલ ઉપકરણ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે?

સાચો જવાબ: બીજું


## પ્રશ્ન 20

પ્રશ્ન: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિકોને મળતી સહાય રૂ. 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે?

સાચો જવાબ: રૂ. 10 લાખ

વર્તમાન પ્રવાહ

30 Oct, 02:57


#ICEMAGIC

વર્તમાન પ્રવાહ

30 Oct, 02:50


🏐 #ICEMAGIC WEEK 41
📅 DATE: 06-10-2024 થી 12-10-2024

વર્તમાન પ્રવાહ

28 Oct, 02:29


Current Express
27/10/2024

વર્તમાન પ્રવાહ

28 Oct, 02:28


IMP Fact

વર્તમાન પ્રવાહ

28 Oct, 01:40


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ બેલીફનું પ્રશ્નપત્ર 💥

વર્તમાન પ્રવાહ

28 Oct, 01:39


28/10/24

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ Dyso ગુજરાતી 💥

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ પ્યુન ગુજરાતી પ્રશ્નોના જવાબ

https://t.me/ahirmaheshsolankiofficial

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ Dysoનું પ્રશ્નપત્ર 💥

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


📌 HIGH COURT : COURT MANAGER

📌 EXAM DATE :- 26/10/2024

📌 Gujarati Sollution By Mahesh Solanki

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


👆આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ પ્યુન નું પ્રશ્નપત્ર.

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


આજે લેવાયેલ હાઇકોર્ટ સંવર્ગ નું ગુજરાતી પ્રશ્નોનુ સોલ્યુશન

વર્તમાન પ્રવાહ

27 Oct, 09:54


Gujarat High Court Computer Operator (IT) 26-10-2024

વર્તમાન પ્રવાહ

26 Oct, 15:05


Current Express
26/10/2024

વર્તમાન પ્રવાહ

19 Oct, 16:01


19 ઓક્ટોબર
આજના વ્યક્તિ વિશેષ
સુબ્રમણ્યમ ચંદ્રશેખરની જન્મજયંતી
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

19 Oct, 16:01


19 ઓક્ટોબર
આજના વ્યક્તિ વિશેષ
અબ્બાસ અલી વાસી 'મરીઝ' ની પુણ્યતિથિ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

19 Oct, 16:01


18 ઓક્ટોબર
આજના વ્યક્તિ વિશેષ
થોમસ આલ્વા એડીસનની પુણ્યતિથિ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

19 Oct, 16:01


19 ઓક્ટોબર
આજના વ્યક્તિ વિશેષ
રત્નમણિરાવ જોટેની જન્મજયંતી
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation

વર્તમાન પ્રવાહ

19 Oct, 16:01


18 ઓકટોબર
ગુજરાત વિદ્યાપીઠનો સ્થાપના દિવસ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://t.me/YuvaUpnishadFoundation