📌 GPSC દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
🔹 કુલ જગ્યાઓ: 496
🔹 જગ્યાનુ નામ:
➖ નાયબ મામલતદાર
➖ ડે. સેક્શન ઓફિસર
➖ એકાઉન્ટ ઓફિસર
➖ એક્ઝીક્યુટીવ એન્જીનીયર
➖ મેનેજર અને અન્ય...
🔹 ફોર્મ ભરવાની તારીખ: 01/02/2025 થી 17/02/2025
ભરતી અંગેની વધુ વિગતો જોવા તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા ક્લિક કરો: https://bit.ly/4gn7E1u 👈🏻