Daily Current Affairs™ @current_affair_gujarat Channel on Telegram

Daily Current Affairs

@current_affair_gujarat


Admin - @Shaktisinh_1012
સરકારી ભરતીની માહિતી
રીડીંગ સ્ટ્રેટેજી
Study Channel
Study Material
Book Review

🔵 Msg For Pramotion 🔵
@Bhavsinh_Sarvaiya 🚩

https://t.me/Gyan_Sagar_GS
https://t.me/Navgujarat_Student
https://t.me/Gujarat_bharti

Daily Current Affairs™ (Gujarati)

દૈનિક વર્તમાન પ્રવાહ™ એક ટેલીગ્રામ ચેનલ છે જે પ્રતિદિન સમાચાર અપડેટ અને મહત્વપૂર્ણ સમગ્ર માહિતી પ્રદાન કરે છે. આ ચેનલ સામાન્ય જનતાને રાજનીતિ, કર્મચારી ક્ષેત્ર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાતાવરણ, કર વ્યવહાર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, સાહિત્યનું પ્રચાર, વિજ્ઞાન અને તકનીક, ખેલ-વાનજારી, એન્ટરટેઇનમેન્ટ અને અન્ય વિવિધ વિષયોની માહિતી પ્રદાન કરે છે. તે રોજ સુબહ ના પહેલાંથી સુધીની હલચલો, તાજા સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી પ્રદાન કરે છે. તેની ઉદ્યોગપૂર્વક ટીમ દ્વારા તૈયાર અને સંપાદિત પ્રક્રિયાના મૂલ્યવાન યોગ્ય સમાચારો પ્રતિદિન પ્રકાશિત થાય છે. ચેનલ સભ્યનો જીવનની વાત્સાલ્યમાં વધારાની વચનાઓ અને અનુભવો પ્રદાન કરવામાં માટી છે. તમારી વિશ્વાસની મુદ્રા બનો અને દૈનિક વર્તમાન પ્રવાહ™ ચેનલની સભ્ય બનો!

Daily Current Affairs

22 Jan, 07:08


📣HC MAINS WORKSHOP DETAILS FOR NEW STUDENTS📣

નમસ્કાર!!

👉🏻 ઘણા વિદ્યાર્થીઓની Inquiries છેલ્લા બે દિવસમાં આપણી સમક્ષ આવી છે.

👉🏻 જેમાં કેટલાક સવાલોનો જવાબ આપવા આ મેસેજ મોકલ્યે છે.

👉🏻 આપ આપણા HC MAINS વર્કશોપમાં એપ્લિકેશન દ્વારા ચુકવણી કરી અથવા ટેલિગ્રામ (૯૭૭૩૦૯૭૬૨૭) માં સંપર્ક કરી જોડાઈ શકો છો.

👉🏻 આપણી એપ્લિકેશનમાં 15થી વધુ ડેમો લેક્ચર મુકવામાં આવેલ છે, જે ફ્રી મટીરીયલ વિભાગમાં આપ જોઈ શકો છો.

👉🏻 જુના ટાઈમ-ટેબલને બદલે વિદ્યાર્થીઓથી જે રીતે થતું જાય તે રીતે આપણે વર્કશોપ કરીયે છીએ, જેથી હજી 70% થી વધુ ભણવાનું બાકી છે.

👉🏻 જે પણ વર્કશોપ સેશન થઈ ચુક્યા છે, તે આપ રેકોર્ડેડ જોઈ શકો છો.

👉🏻 તમામ ટાસ્ક અને મટીરીયલ વર્કશોપના મટીરીયલ વિભાગમાં ફી ચુકવણી બાદ મેળવી શકશો.

👉🏻 તમારે કોઈ પણ બહારનું પુસ્તક વાંચવું પડશે નહીં અને તમામ પુસ્તકો અહીંથી પ્રાપ્ત થશે. એની ખાતરી આપીયે છીએ.

👉🏻 ભણતર લેક્ચર ઉપરાંત ટાઈમ-ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ, તૈયારી ટ્રેકિંગ, મૂલ્યાંકન, વગેરે જેવી મહત્વની બાબતો શીખવાડવામાં આવશે.

👉🏻 આ વર્કશોપમાં અંગ્રેજી અને કોપ્યુટર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

👉🏻 વર્કશોપમાં જોડાવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી: https://play.google.com/store/apps/details?id=co.ted.stnps

👉🏻 કોઈ પણ વધારાની માહિતી માટે ટેલિગ્રામમાં સંપર્ક કરવો: 9773097627
(@paathsalaa1)

Daily Current Affairs

03 Jan, 14:20


4300+ કલાસ - ૩ ભરતીની જાહેરાત....👍

જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી 🔥

Daily Current Affairs

29 Nov, 08:28


📌

Daily Current Affairs

18 Oct, 11:30


*ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
..........
*તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે*
.........
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.

વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.

આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
........................

Daily Current Affairs

07 Oct, 12:29


https://twitter.com/Raa_Bhavsinh/status/1710632826302079149?t=GmZqDxPCbO1yKJBXzXYjMw&s=19

Daily Current Affairs

02 Oct, 04:42


https://twitter.com/Raa_Bhavsinh/status/1708703301792084175?t=c6N-pQg0Ck3ZLK-JpBC-Tg&s=19

Retweet કરજો બધા..👍

Daily Current Affairs

30 Sep, 08:43


તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જીલ્લા ફાળવણી કાર્યક્રમ😍🔥🔥

Daily Current Affairs

20 Sep, 12:58


#GPSC

Daily Current Affairs

19 Sep, 05:30


https://twitter.com/Raa_Bhavsinh/status/1704004515425550429?t=6FPycOIXk0d0DQsst1huIA&s=19

Retweet Krjo Badha..👍

Daily Current Affairs

17 Aug, 03:38


જ્ઞાન સહાયક યોજનામાં પસંદગી પ્રક્રિયા બે સપ્તાહની અંદર થઈ શકે છે...