🦁ગુજરાતી કલરવ🦁 @gujrati_kalrav_sahitya Channel on Telegram

🦁ગુજરાતી કલરવ🦁

@gujrati_kalrav_sahitya


ગુજરાતી સાહિત્ય નો ખજાનો

🦁ગુજરાતી કલરવ🦁 (Gujarati)

આ ટેલીગ્રામ ચેનલ "ગુજરાતી કલરવ" એ ગુજરાતી ભાષાનો એક ખાસ ચેનલ છે જે સાહિત્ય પ્રેમીઓ માટે એક ખજાનો સમાચાર અને સાહિત્યિક માહિતીની સાઝીવાલી સ્થાનિકી પ્લેટફૉર્મ છે. આ ચેનલ દ્વારા ગુજરાતી ભાષાના મહાન લેખકો, કવિઓ, નવલકથાકારો, વાર્તાલાપકારો વગેરે સાહિત્યિક સ્થાપનાઓની માહિતી અને નવી રચનાઓ મળશે. તેના સાથે, ચેનલમાં સાહિત્ય મેળેલી વાર્તાઓ, કવિતાઓ, વિચારો વગેરે પણ મોટી સંખ્યામાં મળશે. તેથી, જેમણે ગુજરાતી સાહિત્ય અને કલાને આવરુ જોવા માંગે છે, તેમને આ ચેનલ જોઇન થવું જરૂરી છે.

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:50


થયા નહીં એકબીજાના તો પણ એકબીજા માટે પ્રીત છે,

કૃષ્ણને રાધા ના મળે એ જ તો આ જગતની રીત છે.

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:48


વો મશવરા દેતે રહે માસ્ક ......લગાને કા,
હમ ઉનકી આંખે દેખ કર બીમાર હો ગયે

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:48


કોઈ ને સારુ કહેવા મા મજા છે કોઈ ને સાચુ કહેવા મા મજા છે

પણ

કીધા વગર બધુ સમજી જાય તેની સાથે રહેવામા અલગ જ મજા છે...

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:48


નસીબ ને લીફટમાં જવાની આદત છે,
અને
પુરુષાર્થ ને પગથિયાં ચડવા પડે છે.
"મારુ - તારુ" કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા,
"જતુ" કરનાર લોકો દુનિયા જીતી ગયા

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:48


કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


જો હું ખોટો તો સાચી તું પણ નથી..,

હાર્યો જો ઈશ્કમાં હું તો જીતી તું પણ નથી...!

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,

એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


ભલે ક્યાંય આશાનું એક પણ કિરણ દેખાય નહિ
ભલે કોઈ ઉપાય પણ આપણાંથી થાય નહિ
નથી હારી હિંમત અમે ફક્ત એવું સમજીને
કોઈ રાત એવી નથી જેનું વાણુ વાય નહિ

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


તે છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભાઊભ મે આખી નદી પીધી હતી.

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


સમી સાંજે આવી તું લાગણીની છાલક ના મારીશ,

પછી આ #હૃદય સવાર સુધી સુકાતું નથી....!!

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


ઓણુકા વરસાદ મા બે ચીજ કોરી કટ્ટ,

એક હું પોતે ને બીજો તારો વટટ.

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


થયા નહીં એકબીજાના
તો પણ એકબીજા માટે પ્રીત છે,

કૃષ્ણને રાધા ના મળે એ જ તો
આ જગતની રીત છે !!😊

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


પ્રેમ ની કલમ હાથ માં લીધી ને ઝીંદગી નો કાગળ સરકી ગયો,

ખોટી જગ્યા એ પ્રેમ થયો ને, એક શાયર વધી ગયો…😊

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:47


તારા વગર નો પહેલો વરસાદ,

પલળવુ કે બળવુ ?

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:46


લોકો કહે છે હું બદલાઈ ગયો..;

શું તુટેલું પાંદડું રંગ ના બદલે...?

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:46


આંખ ને ઝાંખપ વળી છે કયારની,

કાચને લુચ્છા કરીશું કયાં સુધી...?

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:46


શાંંતિ વગરનું સુખ...
એ માત્ર ને માત્ર સુવિધા છે!

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:46


હદ થી વધારે મહેનત એટલે કરું છું સાહેબ,

ક્યાંક વળી આ બૂઠું નસીબ પાછું ધારદાર થઈ જાય

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:46


"તું" એટલે મારી આંખ માં આંજેલું એક નામ,

"તું" એટલે મારી ગમતી સફર નું પૂર્ણવિરામ.!

🦁ગુજરાતી કલરવ🦁

09 Jun, 11:46


.
ચાર ભીંતોમાં ચણી છે મેં હૃદયની આરઝૂ

ઓ ખુદા ! એ ઘર વચાળે દ્વાર કાઢી આપ તું