📖📚SHORT CUT EXAM 🥀 @shortnotebook01 Channel on Telegram

📖📚SHORT CUT EXAM 🥀

@shortnotebook01


✓પરીક્ષાલક્ષી શોર્ટ કટ મૂકવા માં આવશે ..
✓પોલીસ, ફોરેસ્ટ, પરીક્ષા માં ઉપયોગી બનશે👍
✓યાદ રાખવા ની ટ્રિક સાથે📖💯✌️
✓માહિતી મેળવા જોડાવ અત્યારે જ ચેનલ ઉપર^=^👉@t.me/shortnotebook01

📖📚 SHORT CUT EXAM 🥀 (Gujarati)

શોર્ટ કટ પરીક્ષાઓ માટે તમારા સફળતા નું રાહ ઓળખવા માટે આવેલું છે SHORT CUT EXAM ચેનલ! આ ચેનલ પર પોલીસ, ફોરેસ્ટ સેવા અને અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી માહિતી મળશે. આપને ટ્રિક્સ અને યાદ રાખવાની મદદ આપવામાં આવશે. પરીક્ષાની મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવા માટે જ આજે આ ચેનલમાં જોડાઓ! તમે મેળવશો તમારા ઉચ્ચતમ સફળતા નું માર્ગદર્શન અને અંત: કરવાના માટે તૈયાર થઇ શકો છો!

📖📚SHORT CUT EXAM 🥀

07 Dec, 13:12


ભૂગોળ Quick Revision Notes

📖📚SHORT CUT EXAM 🥀

07 Dec, 07:38


છેલ્લા 6 મહિનાના પુરસ્કારો - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

06 Dec, 16:49


ભારતનો વારસો શોર્ટ્સ! ક્વિક રીવીઝન નોટ્સ..⚜️

Notes Writer: Mayur Makwana

📖📚SHORT CUT EXAM 🥀

06 Dec, 16:48


⚜️ગુજરાત વારસો 50 પ્રશ્નો ✔️

📖📚SHORT CUT EXAM 🥀

06 Dec, 05:24


ગુજરાતની વસ્તી ગણતરીના પૂછાયેલા પ્રશ્નો

📖📚SHORT CUT EXAM 🥀

05 Dec, 15:34


સમાચારમાં રહેલ ટાઈગર રિઝર્વ

📖📚SHORT CUT EXAM 🥀

04 Dec, 18:39


1857 ની ક્રાંતિના પરિણામો

📖📚SHORT CUT EXAM 🥀

02 Dec, 16:23


Trend : ઉત્તર ભારતમાં Jio અને દક્ષિણ ભારતમાં Airtel

📖📚SHORT CUT EXAM 🥀

02 Dec, 14:31


બંધારણ દિન નિમિત્તે BOOSTER પરિવાર ને સપ્રેમ ભેટ!

CCE GROUP B TEST SERIES માંથી બંધારણ વિષયના 700+ પ્રશ્નો.... વિગતવાર solution સાથે.

એકદમ કડક ❤️

@sarkarijamai

📖📚SHORT CUT EXAM 🥀

02 Dec, 03:26


☑️ ઇતિહાસ 100 માર્ક ટેસ્ટ.
☑️ STI PRACTICE

📖📚SHORT CUT EXAM 🥀

01 Dec, 16:35


સૂર્યમંડળ ટોપીક માંથી પૂછાતા મહત્વના facts… ધ્યાનથી વાંચી લેજો..

📖📚SHORT CUT EXAM 🥀

01 Dec, 13:53


#studantfeeling😔

📖📚SHORT CUT EXAM 🥀

30 Nov, 06:23


ગુજરાત સોલંકી વંશ

join - @prepBOOSTER1931 📍

📖📚SHORT CUT EXAM 🥀

29 Nov, 16:03


ગુજરાતના કુલ GI ટેગની સંખ્યા : 27

📖📚SHORT CUT EXAM 🥀

29 Nov, 16:02


છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

24 Nov, 04:55


List koi check kru 823 jagya hti aema thi 812 result ma name se

📖📚SHORT CUT EXAM 🥀

23 Nov, 12:31


વનરક્ષક આખરી પરિણામ જાહેર
———————-
PSI - કોન્સ્ટેબલ 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐆𝐫𝐨𝐮𝐩
LINK :-
https://chat.whatsapp.com/IYLN0v4ehjY594hoRhejoM

📖📚SHORT CUT EXAM 🥀

21 Nov, 16:05


GPSSBના નવા અધ્યક્ષ - મોના ખંધાર

📖📚SHORT CUT EXAM 🥀

21 Nov, 14:40


👉એક વાર યાદ કરી લ્યો👇

1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર તળાવ_ભાવનગર
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર

📖📚SHORT CUT EXAM 🥀

21 Nov, 14:23


Mains : વન નેશન, વન ઇલેક્શન

📖📚SHORT CUT EXAM 🥀

21 Nov, 14:23


અમૂર્ત સાંસ્કૃતિક વારસો - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

17 Nov, 07:54


Confusion Point - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

17 Nov, 07:54


AMC Clerk GK - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

16 Nov, 16:28


રનિંગમાં શ્વાસ ચડે છે તો

📖📚SHORT CUT EXAM 🥀

16 Nov, 14:59


ગુજરાતી સાહિત્ય - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

16 Nov, 05:48


BEST GK TEST
   👉🏽 બંધારણ                                                                                1.રાષ્ટ્રપતિ તરીકે સૌથી લાંબો સમયગાળો કોને ભોગવ્યો છે?  ડૉ. રાજેન્દ્રપ્રસાદ
2.સૌથી યુવાન અને સૌપ્રથમ બિનહરીફ ચૂંટનારા રાષ્ટ્રપતિ કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી
3.સૌપ્રથમ કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર કોણ છે?  વી.વી. ગિરિ
4.સૌપ્રથમ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર કોણ છે? વી.વી. ગિરિ
5.રાષ્ટ્રપતિના ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર રાષ્ટ્રપતિ કોણ છે? ડૉ. ઝાકિર હુસેન અને ફખરુદ્દીન અલી અહમદ
6.સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ છે? ફખરુદ્દીન અલી અહમદ
7.ભારત દેશના બંધારણીય વડા કોણ છે?  ભારતના વડાપ્રધાન
8.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 52માં
9.ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ કયા દેશ પાસેથી લેવામાં આવી છે? બ્રિટન
10.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 54માં
11.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગેની જોગવાઈ છે?   અનુચ્છેદ 56માં
12.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 59માં
13.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 55માં
14.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 60માં
15.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન છે? અનુચ્છેદ 61માં
16.ભારતના બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને દેશમાં કોઈપણ કાયદા અન્વયે માફી આપવાની સત્તા આપે છે? અનુચ્છેદ 72માં
17.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂંક કરે છે? અનુચ્છેદ 80 મુજબ
18.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે?   અનુચ્છેદ 123 મુજબ
19.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માગી શકે છે? અનુચ્છેદ 143 મુજબ
20.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં બે એગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂંક કરે છે?   અનુચ્છેદ 331 મુજબ
21.ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ
22.ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ
23.રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને
24.રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? મહાભિયોગ
25.ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિ
26.વડાપ્રધાન અને મંત્રી પરિષદની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ
27.એટર્ની જનરલ નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ
28.સંસદનું સત્ર બોલાવવાની, સત્રાવસાન કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ
29.લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ
30.નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા
31.ભારતનાં રાજયોમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ
32.બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે
33.સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂંક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા
34.ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વિટો સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 111માં
35.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે? અનુચ્છેદ 53(2) મુજબ
36.ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? લોકસભા, રાજ્યસભા તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો.
37.રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં ચલાવી શકાય છે? બંનેમાંથી કોઈપણ ગૃહમાં
38.રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકરી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાયધીશ
39.રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? લોકસભા અધ્યક્ષને
40.નાણાં ખરડાને રજૂ કરતાં પહેલાં કોની પૂર્વમંજુરી લેવી આવશ્યક છે? રાષ્ટ્રપતિની
41.જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુન: વિચારણા માટે પાછો મોકલાવે છે ત્યારે ક્યા પ્રકારનો વિટોનો ઉપયોગ કરે છે?   નિલંબનકારી વિટો
42.ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલા છે?અનુચ્છેદ 74 મુજબ
43.રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે છે? જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે
44.અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિએ માત્ર કયા કાયદામાં પૉકેટ વિટૉનો ઉપયોગ કર્યો હતો?

📖📚SHORT CUT EXAM 🥀

15 Nov, 14:03


ભારતનું બંધારણ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

14 Nov, 18:12


અગત્યની જન્મ જયંતી

📖📚SHORT CUT EXAM 🥀

14 Nov, 18:11


આજે જવાહરલાલ નેહરુની 135મી જન્મ જયંતી

📖📚SHORT CUT EXAM 🥀

14 Nov, 16:16


Most Imp 🔥

@crackexam147

📖📚SHORT CUT EXAM 🥀

13 Nov, 16:47


ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ

📖📚SHORT CUT EXAM 🥀

13 Nov, 09:27


રાજવંશો અને રાજધાનીઓ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

13 Nov, 07:49


Confusion Point - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

13 Nov, 07:49


ભારતના એરપોર્ટ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

13 Nov, 07:49


નવેમ્બર ડિસેમ્બર મહિનાના અગત્યના દિવસો - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

13 Nov, 07:48


પ્રથમ ભારતીય મહિલાઓ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

11 Nov, 16:34


FREE : ધોરણ 8 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 💯 (પ્રકરણ અનુસાર)

𝟭. ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના
👉🏼 https://bit.ly/3R3FWgI

𝟮. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી 1857)
👉🏼 https://bit.ly/3R8Is5d

𝟯. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ
👉🏼 https://bit.ly/3R8Is5d

𝟰. અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગ અને ઉદ્યોગો
👉🏼 https://bit.ly/3X4MwqW

𝟱. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
👉🏼 https://bit.ly/4c19t2E

𝟲. સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1885 થી ઈ.સ. 1947)
👉🏼 https://bit.ly/4bZIg09

𝟳. આધુનિક ભારતમાં કલા
👉🏼 https://bit.ly/3WZxNO5

𝟴. સ્વાતંત્ર્ય પછીનું ભારત
👉🏼 https://bit.ly/3R6qhwW

𝟵. સંસાધન
👉🏼 https://bit.ly/4aYqJ7P

𝟭𝟬. ખનીજ અને ઊર્જા-સંસાધન
👉🏼 https://bit.ly/4aYqJ7P

𝟭𝟭. ખેતી
👉🏼 https://bit.ly/4aKaqeH

𝟭𝟮. ઉદ્યોગ
👉🏼 https://bit.ly/4dZ1qoB

𝟭𝟯. માનવ સંસાધન
👉🏼 https://bit.ly/4bVi32A

𝟭𝟰. આપત્તિ વ્યવસ્થાપન
👉🏼 https://bit.ly/4bVi32A

𝟭𝟱. ભારતીય બંધારણ
👉🏼 https://bit.ly/3X31MEA

𝟭𝟲. સંસદ અને કાયદો
👉🏼 https://bit.ly/3X31MEA

𝟭𝟳. ન્યાયતંત્ર
👉🏼 https://bit.ly/3X4sBIH

𝟭𝟴. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
👉🏼 https://bit.ly/3X4sBIH

𝟭𝟵. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા
👉🏼 https://bit.ly/3X4sBIH

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 1-8)
👉🏼 https://bit.ly/4bV18xT

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 09-19)
👉🏼 https://bit.ly/3VlKsJL

◆ સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ટેસ્ટ (100 માર્ક)
👉🏼 https://bit.ly/3UWq3JO

તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રોને જરૂર મોકલશો.

📩 Join : t.me/sahebbharti

📖📚SHORT CUT EXAM 🥀

11 Nov, 16:33


FREE : ધોરણ 7 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 💯 (પ્રકરણ અનુસાર)

𝟭. રાજપૂતયુગ: નવાં શાસકો અને રાજ્યો
👉🏼
https://bit.ly/3OJ1OgI

𝟮. દિલ્લી સલ્તનત
👉🏼
https://bit.ly/3WIozUi

𝟯. મુઘલ સામ્રાજ્ય
👉🏼
https://bit.ly/3N4MB8s

𝟰. મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
👉🏼
https://bit.ly/43ipuwX

𝟱. આદિવાસી (અનુસૂચિત જાતિઓ)
👉🏼
https://bit.ly/3MQlU6t

𝟲. વિચારતી અને વિમુક્ત જાતિઓ
👉🏼
https://bit.ly/3MQlU6t

𝟳. ભક્તિયુગ: ધાર્મિક સમુદાયો અને વિચારકો
👉🏼
https://bit.ly/42usAgo

𝟴. પ્રાદેશિક સંસ્કૃતનું ઘડતર
👉🏼
https://bit.ly/3N9usXm

𝟵. અઢારમી સદીના રાજકીય શાસકો
👉🏼
https://bit.ly/3N9usXm

𝟭𝟬. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો
👉🏼
https://bit.ly/3P1pg96

𝟭𝟭. પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો
👉🏼
https://bit.ly/3P1pg96

𝟭𝟮. વાતાવરણની સજીવો પર અસરો
👉🏼
https://bit.ly/3P6i5Ne

𝟭𝟯. આપત્તિ - વ્યવસ્થાપન
👉🏼
https://bit.ly/3P6i5Ne

𝟭𝟰. સંસાધનોનું જતન અને સંરક્ષણ
👉🏼
https://bit.ly/3Nn9jcg

𝟭𝟱. લોકશાહીમાં સમાનતા
👉🏼
https://bit.ly/3NmQaHu

𝟭𝟲. રાજ્ય સરકાર
👉🏼
https://bit.ly/3NmQaHu

𝟭𝟳. જાતિગત ભિન્નતા
👉🏼
https://bit.ly/466gXPq

𝟭𝟴. સંચાર-માધ્યમ અને જાહેરાત
👉🏼
https://bit.ly/466gXPq

𝟭𝟵. બજાર
👉🏼
https://bit.ly/466gXPq

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 1-9)
👉🏼
https://bit.ly/3ConAiD

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 10-19)
👉🏼
https://bit.ly/3NdYFmH

◆ સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ટેસ્ટ (100 માર્ક)
👉🏼
https://bit.ly/42MaZ3w

તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રોને જરૂર મોકલશો.

📩 Join :
t.me/sahebbharti

📖📚SHORT CUT EXAM 🥀

11 Nov, 16:33


FREE : ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 💯 (પ્રકરણ અનુસાર)

𝟭. ચાલો, ઇતિહાસ જાણીએ
👉🏼
https://bit.ly/3pbrp7t

𝟮. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
👉🏼
https://bit.ly/3pbrp7t

𝟯. પ્રાચીન નગરો અને ગ્રંથો
👉🏼
https://bit.ly/3VAGgEw

𝟰. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
👉🏼
https://bit.ly/3VAGgEw

𝟱. શાંતિની શોધમાં: બુદ્ધ અને મહાવીર
👉🏼
https://bit.ly/3HWks0G

𝟲. મૌર્યયુગ: ચંદ્રગુપ્ત અને અશોક
👉🏼
https://bit.ly/3HWks0G

𝟳. ગુપ્તયુગ અને અન્ય શાસકો
👉🏼
https://bit.ly/44N618K

𝟴. ભારતની ભવ્યતા
👉🏼
https://bit.ly/44N618K

𝟵. આપણું ઘર: પૃથ્વી
👉🏼
https://bit.ly/3o08oEJ

𝟭𝟬. પૃથ્વીના આવરણો
👉🏼
https://bit.ly/3W8vGor

𝟭𝟭. ભૂમિસ્વરૂપો
👉🏼
https://bit.ly/3W8vGor

𝟭𝟮. નકશો સમજીએ
👉🏼
https://bit.ly/41JPJLf

𝟭𝟯. ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ
👉🏼
https://bit.ly/41JPJLf

𝟭𝟰. વિવિધતામાં એકતા
👉🏼
https://bit.ly/3ocyFQn

𝟭𝟱. સરકાર
👉🏼
https://bit.ly/3ocyFQn

𝟭𝟲. સ્થાનિક સરકાર
👉🏼
https://bit.ly/3pZiKFK

𝟭𝟳. જીવનનિર્વાહ
👉🏼
https://bit.ly/3pZiKFK

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 1-8)
👉🏼
https://bit.ly/42wC8Ix

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 9-17)
👉🏼
https://bit.ly/3pYeVAD

◆ સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ટેસ્ટ (100 માર્ક)
👉🏼
https://bit.ly/3MvrJG3

તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રોને જરૂર મોકલશો.

📩 Join :
t.me/sahebbharti

📖📚SHORT CUT EXAM 🥀

11 Nov, 13:55


Confusion Point - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

11 Nov, 07:49


બૌદ્ધ ધર્મ અને યુનેસ્કોની હેરિટેજ સાઇટ્સ

📖📚SHORT CUT EXAM 🥀

11 Nov, 07:48


Confusion Point - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 17:33


ભારતના ઉપરાષ્ટ્રપતિ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 17:30


ભારતની વસ્તી ગણતરી - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 17:30


ભારતના મહાજનપદ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 17:24


બીટગાર્ડ 2 ગણા ઉમેદવાર ની યાદી જાહેર (DV)

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 17:24


બીટગાર્ડ માં કોના કોના નામ આવ્યા?🤔

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 14:06


ભૂગોળ : ગુજરાતમાં જમીનના પ્રકાર

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 14:03


ગુજરાતની હસ્તકલા - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

08 Nov, 13:58


ગુજરાતના મેળા માત્ર 2 પેજમાં

📖📚SHORT CUT EXAM 🥀

03 Nov, 13:17


पीछे देखने पर अफसोस हो सकता
है लेकिन आगे देखने पर हमेशा
अवसर ही दिखाई देंगे

📖📚SHORT CUT EXAM 🥀

02 Nov, 01:02


🙏નવા વર્ષનાં રામ રામ મીત્રો🙏

📖📚SHORT CUT EXAM 🥀

30 Oct, 15:58


ભારતની પર્વતમાળાઓ - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

30 Oct, 15:58


ગુજરાતના અગત્યના રાજવંશો - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

30 Oct, 15:58


ભારતનું લક્ષ્મી વિલાસ પેલેસ >>> અમેરિકાનું વાઇટ હાઉસ

📖📚SHORT CUT EXAM 🥀

29 Oct, 14:57


FREE : ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોક ટેસ્ટ 💯 (પ્રકરણ અનુસાર)

𝟭. ચાલો, ઇતિહાસ જાણીએ
👉🏼
https://bit.ly/3pbrp7t

𝟮. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
👉🏼
https://bit.ly/3pbrp7t

𝟯. પ્રાચીન નગરો અને ગ્રંથો
👉🏼
https://bit.ly/3VAGgEw

𝟰. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
👉🏼
https://bit.ly/3VAGgEw

𝟱. શાંતિની શોધમાં: બુદ્ધ અને મહાવીર
👉🏼
https://bit.ly/3HWks0G

𝟲. મૌર્યયુગ: ચંદ્રગુપ્ત અને અશોક
👉🏼
https://bit.ly/3HWks0G

𝟳. ગુપ્તયુગ અને અન્ય શાસકો
👉🏼
https://bit.ly/44N618K

𝟴. ભારતની ભવ્યતા
👉🏼
https://bit.ly/44N618K

𝟵. આપણું ઘર: પૃથ્વી
👉🏼
https://bit.ly/3o08oEJ

𝟭𝟬. પૃથ્વીના આવરણો
👉🏼
https://bit.ly/3W8vGor

𝟭𝟭. ભૂમિસ્વરૂપો
👉🏼
https://bit.ly/3W8vGor

𝟭𝟮. નકશો સમજીએ
👉🏼
https://bit.ly/41JPJLf

𝟭𝟯. ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ
👉🏼
https://bit.ly/41JPJLf

𝟭𝟰. વિવિધતામાં એકતા
👉🏼
https://bit.ly/3ocyFQn

𝟭𝟱. સરકાર
👉🏼
https://bit.ly/3ocyFQn

𝟭𝟲. સ્થાનિક સરકાર
👉🏼
https://bit.ly/3pZiKFK

𝟭𝟳. જીવનનિર્વાહ
👉🏼
https://bit.ly/3pZiKFK

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 1-8)
👉🏼
https://bit.ly/42wC8Ix

◆ મેગા ટેસ્ટ - 50 માર્ક (પ્રકરણ 9-17)
👉🏼
https://bit.ly/3pYeVAD

◆ સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ટેસ્ટ (100 માર્ક)
👉🏼
https://bit.ly/3MvrJG3

તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રોને જરૂર મોકલશો.

📩 Join :
t.me/sahebbharti

📖📚SHORT CUT EXAM 🥀

29 Oct, 02:44


*💥📑 FREE મોક ટેસ્ટ Topic Wise [ All in One ]*

➜ 350+ મોક ટેસ્ટ
➜ કુલ 7000+ પ્રશ્નો
➜ સિલેબસ અનુસાર ટેસ્ટ
➜ સાથે 100 માર્કની ટેસ્ટ !

👉🏼
https://bit.ly/gpssb-test

📩 Join :
t.me/SahebBharti

📖📚SHORT CUT EXAM 🥀

28 Oct, 15:02


હસમુખ પટેલ પોલીસ તંત્ર માંથી આપશે રાજીનામું. તેઓ gpsc ના ચેરમેન તરીકે બે વર્ષ અને આઠ મહિના રહેશે

✍️ રાજાણી

📖📚SHORT CUT EXAM 🥀

28 Oct, 15:02


હસમુખ પટેલની જીપીએસસીના ચેરમેન તરીકે નિમણૂક થતા હવે પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ચેરમેનની પણ પસંદગી થશે. બંને બોર્ડની થતી ભરતીની કાર્યવાહી નવા અધિકારી કરશે

📖📚SHORT CUT EXAM 🥀

28 Oct, 10:39


ભારતીય ઇતિહાસના અગત્યના યુદ્ધો = 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

28 Oct, 10:37


Word Of The Day : ડિજિટલ અરેસ્ટ

📖📚SHORT CUT EXAM 🥀

26 Oct, 18:21


📖📚SHORT CUT EXAM 🥀 pinned «"सपने वो नहीं जो हम सोते समय देखते हैं, सपने वो हैं जो हमें सोने नहीं देते।" "अगर आपको अपने सपने साकार करने हैं, तो सबसे पहले जागना जरूरी है।" - एपीजे अब्दुल कलाम»

📖📚SHORT CUT EXAM 🥀

26 Oct, 18:21


"सपने वो नहीं
जो हम सोते समय देखते हैं,
सपने वो हैं
जो हमें सोने नहीं देते।"

"अगर आपको अपने सपने साकार करने हैं,
तो सबसे पहले जागना जरूरी है।"

- एपीजे अब्दुल कलाम

📖📚SHORT CUT EXAM 🥀

24 Oct, 16:19


કપડાં મેચિંગ કરવા છે
પ્રશ્નો મેચિંગ કરવા છે

📖📚SHORT CUT EXAM 🥀

24 Oct, 16:19


હાઇકોર્ટ માટે સ્પોર્ટ્સ કપ GK

📖📚SHORT CUT EXAM 🥀

22 Oct, 12:39


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🤩 કન્ફ્યુઝન તાલુકાઓ 🤩

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌹 શિહોર   ➡️ ભાવનગર

🌹 શિનોર.  ➡️ વડોદરા

🌹કડી   .    ➡️  મહેસાણા

🌹કલોલ.     ➡️  ગાંધીનગર

🌹કાલોલ.    ➡️ પંચમહાલ

🌹માંડવી       ➡️ કચ્છ

🌹 માંડવી       ➡️ સુરત

🌹 માંગરોળ    ➡️ સુરત

🌹માંગરોળ.    ➡️ જૂનાગઢ

🌹 મહુવા.      ➡️ સુરત

🌹 મહુવા.      ➡️ ભાવનગર

🌹મહુધા.       ➡️ ખેડા

🌹દહેગામ  .   ➡️ ગાંધીનગર

🌹ખેરગામ      ➡️ નવસારી

🌹વિરમગામ    ➡️ અમદાવાદ

🌹ઉમરગામ     ➡️  વલસાડ

🌹 ઉમરાળા  .  ➡️  ભાવનગર

🌹ઉમરપાડા .    ➡️  સુરત

🌹ડેડીયાપાડા     ➡️ નર્મદા

🌹સુત્રાપાડા .     ➡️ ગીરસોમનાથ

🌹 ગઢડા     .   ➡️ બોટાદ

🌹ગીર ગઢડા     ➡️ ગીરસોમનાથ

🌹 વાવ     .      ➡️ બનાસકાંઠા

🌹રાણાવાવ.      ➡️ પોરબંદર

🌹કુંકાવાવ  .      ➡️ અમરેલી

🌹 ભાણવડ        ➡️ દે. દ્વારકા

🌹 કાલાવડ          ➡️ જામનગર

🌹 જામજોધપુર.   ➡️ જામનગર

🌹 જામકંડોરણા    ➡️ રાજકોટ

🌹 જામખંભાળિયા ➡️ દે.દ્વારકા

🌹 ધાનપુર       ➡️ દાહોદ

🌹 ખાનપુર      ➡️ મહીસાગર

🌹 માલપુર.      ➡️ અરવલ્લી

🌹રાણપુર        ➡️ બોટાદ

🌹 લાલપુર.      ➡️ જામનગર

🌹 લખપત       ➡️ કચ્છ

🌹 લખતર.        ➡️ સુરેન્દ્રનગર

🌹 જેતપુર (પાવી) ➡️ છોટાઉદેપુર

🌹 જેતપુર        ➡️ રાજકોટ

🌹 ડેસર    .     ➡️ વડોદરા

🌹 જેસર        ➡️ ભાવનગર

🌹 જંબુસર      ➡️ ભરૂચ

🌹 સંજેલી       ➡️  દાહોદ

🌹 બોડેલી.      ➡️  છોટાઉદેપુર

🌹માળીયા - મિયાણા ➡️ મોરબી

🌹માળીયા (હાટીના)  ➡️ જૂનાગઢ

🌹 સોનગઢ   .  ➡️ તાપી

🌹 અમીરગઢ   ➡️ બનાસકાંઠા

🌹 થાનગઢ     ➡️ સુરેન્દ્રનગર

🌹 ઝઘડિયા    ➡️ ભરૂચ

🌹 વાઘોડિયા   ➡️ વડોદરા

🌹 વીંછીયા      ➡️ રાજકોટ

🌹 લીલીયા      ➡️ અમરેલી

🌹 વાલિયા       ➡️ ભરૂચ

🌹 અબડાસા.   ➡️  કચ્છ

🌹 મોડાસા      ➡️ અરવલ્લી

🌹 સંતરામપુર   ➡️મહીસાગર

🌹સાંતલપુર  .  ➡️ પાટણ

🌹 કામરેજ.      ➡️ સુરત

🌹 કાંકરેજ.      ➡️ બનાસકાંઠા

🌹 જાફરાબાદ  ➡️ અમરેલી

🌹 મહેમદાબાદ ➡️ ખેડા

📖📚SHORT CUT EXAM 🥀

22 Oct, 12:37


Static GK - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

22 Oct, 12:36


🔷TOPIC -- હાલના પદાધિકારી અધિકારીઓ...

▶️UPSC ના અધ્યક્ષ- પ્રિતી સુડાન
▶️51 મા મુખ્ય ન્યાયાધીશ - સંજીવ ખન્ના 
[ 50 મા મુખ્ય ન્યાયાધીશ- ડી. વાય. ચંદ્રચુડ]

▶️25મા મુખ્ય ચુંટણી કમિશ્નર- રાજીવ કુમાર
▶️16મા એટર્ની જનરલ - આર વૈકર રામાણી
▶️સોલીસીટર જનરલ-  તુષાર મહેતા

▶️ SEBI ની પ્રથમ મહિલા અધ્યક્ષ - માધવીપૂરી બુચ
▶️DRDO ના અધ્યક્ષ - સમીર વી. કામત
▶️હાલના CDS - અનિલ ચૌહાણ [2ND]

▶️BCCI ના નવા અધ્યક્ષ - રોજર બિન્ની
[ ICC ના ચેરમેન - જય શાહ ]

▶️15 મા રાષ્ટ્રપતિ - દ્રોપતી મૂર્મુ 

▶️નીતિ આયોગના અધ્યક્ષ- નરેન્દ્ર મોદી
▶️નીતિ આયોગના ઉપાધ્યક્ષ - સુમન બેરી
▶️નીતિ આયોગના CEO -BVR સુબ્રમન્યમ 

▶️રાજ્યસભાના સભાપતિ -જગદીશ ધનખડ 
▶️લોકસભાના અધ્યક્ષ - ઓમ બિરલા

[ 🚸ફક્ત પોલિસ ની તૈયારી કરવા વાળા માટે નું ગ્રુપ 👇 ]
https://t.me/policewala1111

[ •Current
•Test
•Materials
•Job update ]

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો.....

📖📚SHORT CUT EXAM 🥀

19 Oct, 08:22


સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

📖📚SHORT CUT EXAM 🥀

19 Oct, 08:21


Mains PYQ : પાળિયાના પ્રકાર

📖📚SHORT CUT EXAM 🥀

19 Oct, 08:21


કર્કવૃત્ત પર આવેલા ભારતના રાજ્યો - 1 Mark

📖📚SHORT CUT EXAM 🥀

16 Oct, 02:52


🔴 આ સાહેબ માર્કેટ ગરમ રાખે છે 😅

📖📚SHORT CUT EXAM 🥀

15 Oct, 08:28


Confusion Point

📖📚SHORT CUT EXAM 🥀

15 Oct, 08:28


બૌદ્ધ પરિષદ યાદ રાખવાની Trick

📖📚SHORT CUT EXAM 🥀

13 Oct, 16:00


https://t.me/GpscBoosterOfficial

📖📚SHORT CUT EXAM 🥀

13 Oct, 15:35


અગત્યના રાસાયણિક સૂત્રો - 1 Mark