Yugvandana Library ™ @yugvandanalibrary Channel on Telegram

Yugvandana Library

@yugvandanalibrary


Increase Your Reading Capacity

Library Specially Design For UPSC - GPSC Student
👇More Detail Visit our Website
yugvandanalibrary.com
Sector -11 :- 97145 85488
Patan Inquiry No :- 8780924387
Kudasan Branch :- 8780621514

Admin :- @feedbackadmin2047

Yugvandana Library ™ (English)

Welcome to Yugvandana Library ™, a specially designed library for UPSC and GPSC students looking to increase their reading capacity! This library is the perfect resource for students preparing for competitive exams, providing them with a wide range of books and study materials to help them succeed.

At Yugvandana Library ™, we understand the importance of having access to quality study materials, which is why we have curated a collection of books and resources specifically tailored to the needs of UPSC and GPSC students. Whether you are looking for textbooks, reference materials, or practice papers, you can find it all at our library.

To learn more about what Yugvandana Library ™ has to offer, visit our website at yugvandanalibrary.com. Here, you can browse our collection, learn about our services, and get in touch with our team with any questions you may have.

For inquiries, you can reach out to us at the following contact numbers:
Patan Inquiry: 8780924387
Kudasan Branch: 8780621514

Join our community of dedicated students and start your journey towards success with Yugvandana Library ™. Our dedicated admin team, reachable at @feedbackadmin2047, is here to assist you every step of the way. Don't miss out on this valuable resource for your exam preparation - join Yugvandana Library ™ today!

Yugvandana Library

24 Jan, 02:13


📌 Today's GPSC Question
English Essay writing

INDIA as Global Peacemaker (20 Marks)

Yugvandana Library

23 Jan, 09:04


આ પ્રકાર ની એડ ટેલિગ્રામ દ્રારા બતાવવામાં આવે છે કોઈ એ ક્લિક કરવું નહીં. લાઇબ્રેરી તરફ થી આવી એડ મૂકવામાં આવતી નથી.

Yugvandana Library

23 Jan, 02:07


📌 Today's GPSC Question
Essay writing

ગાાંધીજી અને કરુણાના મૂલ્યો સાાંપ્રત સમયમા (૨૦ ગુણ)

Yugvandana Library

23 Jan, 02:07


📌 Today's PSI Question
Translation Gujarati to English

Yugvandana Library

22 Jan, 15:13


UPSC CSE Notification

Yugvandana Library

22 Jan, 02:13


📌 Today's GPSC Question
GS-1 Environment

As per the recent Lancet Study, one out of every eight deaths in India is attributable to air pollution. Examine the causes, and the environmental and health impacts, of rising air pollution in India. (150 words)

તાજેતરના લેન્સેટ અભ્યાસ મુજબ, ભારતમાં દર આઠમાંથી એક મૃત્યુ વાયુ પ્રદૂષણને આભારી છે. ભારતમાં વધતા વાયુ પ્રદૂષણના કારણો અને પર્યાવરણીય અને આરોગ્ય પર થતી અસરોની તપાસ કરો. (150 શબ્દોમા)

Yugvandana Library

22 Jan, 02:10


📌 Today's PSI Question
Report writing


મોઢેરા ખાતે ઉતરાર્થ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તમે લીધેલી મુલાકાતનો અહેવાલ લખો. (150 શબ્દો)

Yugvandana Library

21 Jan, 03:14


GPSC REFORM

Yugvandana Library

21 Jan, 02:15


📌 Today's PSI Question
Letter writing

તમે પો.સ.ઇ. છો. તાજેતરમાાં શરૂ કરવામાાં આવેલ સાાંત્વના કેન્દ્રની માહિતી આપતો તથા આ બાબતે જાગૃતત ફેલાવતો પત્ર સ્થાતનક સમાચાર પત્રમાાં તાંત્રીને લખો.

Yugvandana Library

21 Jan, 02:13


📌 Today's GPSC Question
GS-2 Polity

Highlighting the significance of the preamble to the Indian constitution. Discuss whether it is a part of the constitution. (150 words)
ભારતીય બંધારણના આમુખના મહત્વ પર પ્રકાશ પાડો. તે ભારતીય બંધારણનો ભાગ છે કે કેમ? તેની ચર્ચા કરો. (150 શબ્દોમા)

Yugvandana Library

20 Jan, 12:57


#GPSC
📌12-01-2025 ના રોજ લેવાયેલ EXAM Adv 18,19,20,22,23,30,31,32/2024-25 ની Provisional Answer key (General Studies)

Yugvandana Library

20 Jan, 10:47


https://youtu.be/763EqfF_ktM?si=1efVGnIMeAjRT4oT

Yugvandana Library

20 Jan, 02:18


📌 Today's PSI Question
Essay
નિબંધ લેખન
તાજેતરના સમયમાં ટેકનોજીના લીધે પોલીસ સામે ઊભા થયેલા પડકારો અને તકો.
(300 શબ્દો)

Yugvandana Library

20 Jan, 01:56


📌 Today's GPSC Question
GS-1 History

Discuss the way in which the art and architecture of the Indus Valley Civilization shed light on the daily lives of its people. (150 words)
સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલ શિલ્પ અને સ્થાપત્ય પરથી તત્કાલીન સમયની રોજીંદી જીવનશૈલી વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. ચર્ચા કરો.( 150 શબ્દોમાં)

Yugvandana Library

19 Jan, 07:39


☀️ગાંધીનગર માં મુખ્ય પરીક્ષા નું કેન્દ્ર યુગવંદના લાઇબ્રેરી સેક્ટર -11 હશે . 💫

📍આ વખતે આગામી સમય માં PSI Mains અને GPSC STI Mains ની પરીક્ષા ને ધ્યાન માં રાખી ને સેક્ટર -11 ના વિદ્યાર્થીઓ માટે Daily Answer Writing ની સાથે મેન્ટરશિપ પણ મેળવી શકશે .

🌄Answer Writing With Mentorship Program કેવી રીતે થશે ?

📍સોમવાર થી શુક્રવાર સુધી જે વિદ્યાર્થીઓ પ્રશ્નો લખી ને ચેકિંગ કરાવશે તેમને શનિ કે રવિવારે લાઇબ્રેરી ના લંચ રૂમ માં સર કે મેડમ Answer Writing વધુ કેવી રીતે સુધારી શકાય તેના રૂબરૂ મળી સૂચનો કરશે .
( મેન્ટરશિપ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રિસેપ્શન માં નામ લખાવવાનું રહેશે જેનું અલગ ગ્રુપ બનાવી સમય જણાવી દેવામાં આવશે જેથી મેડમ / સર સંખ્યા જાણી ને આપ ને સમય ફાળવશે.

📍આ સંપૂર્ણ પ્રોગ્રામ લાઇબ્રેરી ના વિદ્યાર્થીઓ માટે ફ્રી રહેશે જેથી વધુ માં વધુ યુગવંદના લાઇબ્રેરી માંથી વિદ્યાર્થીઓ અધિકારી બની ને પોતાના સપના સાકાર કરી શકે.

📍PSI માટે જે વિદ્યાર્થીઓ ને દોડ પૂરી થઈ છે અને લાઇબ્રેરી ની ફીસ સાથે જ Answer Writing With Mentorship પ્રોગ્રામ માં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ એ સેક્ટર -11 ખાતે એડમિશન લઈ લેવું.

Sector -11 :- 9714585488

📍ગાંધીનગર માં યુગવંદના ની ત્રણ બ્રાન્ચ છે પરંતુ મુખ્ય પરીક્ષા પ્રોગ્રામ નું આયોજન સુદ્રઢ, આયોજનબદ્ધ, અને એકીકૃત મેનેજમેન્ટ માટે સેક્ટર -11 ની પસદગી કરવામાં આવી છે. જો યુગવંદના લાઇબ્રેરી ના પ્રયત્નો થકી થોડા પણ વિદ્યાર્થીઓ PSI માં સફળ થયા કે પછી GPSC માં સફળ થયા તો અમારો પ્રયત્ન સફળ કહેવાશે.

https://t.me/yugvandanalibrary

Yugvandana Library

19 Jan, 07:17


સેક્ટર -11 માં હમણાં સર અને મેડમ રજા પર હતા તેમજ લાઇબ્રેરીઓ માં પણ મિનિ વેકેશન જેવું લાગતું હતું જેથી રેગ્યુલર પેપર ચેક નહીં થયા હોય પરંતુ આવતીકાલ થી સેક્ટર -11 માં દરરોજ PSI અને GPSC STI Mains માટે નિયમિત પેપર ચેકીંગ થશે .

Yugvandana Library

19 Jan, 04:02


GPSC new syllabus

Yugvandana Library

19 Jan, 03:00


GPSC STI Mains Free Answer Writing Practice Program For Sector -11 & Patan Branch


GPSC ની પરીક્ષા હોય કે હવે CCE ની પરીક્ષા. પરીક્ષા માં સફળ થવાનો રસ્તો મુખ્ય પરિક્ષા પાસ કરી ને જ થવાય છે તેનું મહત્વ ને ધ્યાન માં રાખી યુગવંદના લાઇબ્રેરી દ્વારા સેક્ટર -11 અને પાટણ ના વિદ્યાર્થીઓ માટે ફ્રી Answer Writing Program ચલાવવાનું નક્કી કર્યું છે.

ઘણા બધા વિદ્યાર્થીઓ Daily Answer Writing તો કરે છે પરંતુ તેને કોઈ ચેક કરવાવાળું નથી હોતું જેથી તે ક્યાં ભૂલો કરે છે શું સુધારા ની જરૂર છે તેવું મૂલ્યાંકન થઈ શકતું નથી.

સેક્ટર 11 ની લાઇબ્રેરી ને એક અનોખી ભેટ મળેલી છે એ છે સંખ્યાબંધ Mains Student. એમાંથી જ જેમણે ઇન્ટરવ્યૂ આપ્યું છે અથવા GPSC 1-2 ની Mains આપી છે અથવા અત્યારે અધિકારી છે તેવા લાઇબ્રેરી ના વિદ્યાર્થીઓ દ્વારા જ પ્રશ્નો નું ચેકીંગ થશે .

More Info : 👇
Answer Wrting Start Date : 20 January
AnswerWring End Date : Till STI Mains Exam

સવારે 8 વાગ્યા આસપાસ આપણી ટેલીગ્રામ ચેનલ માં
@yugvandanalibrary એક પ્રશ્ન મૂકવામાં આવશે જે વિદ્યાર્થી એ જવાબ લખી ને બપોરે 3 વાગ્યા પહેલાં રિસેપ્શન માં જમાં કરાવવા .

આ પ્રોગ્રામ સોમ થી શુક્ર ચાલશે, શનિવાર અને રવિવારે રજા રહેશે .

સોમવાર  - GS -1 ( History , Art and Culture , Geography )
મંગળવાર - GS -2  ( Polity , Governance , Ethics )
બુધવાર    - GS -3  ( Science and Tech , Economy , Current affairs )
ગુરુવાર  - Gujarati Language
શુક્રવાર  -English Language


શું ચેક થશે ?

દરરોજ પ્રશ્નો માં માર્ક્સ આપવાનું ટાલીશું અને તેમણે શું ભૂલો કરી , કયા પોઇન્ટ એડ કરી શકાય વગેરે ચેક થશે . ખાસ કરી ને મૌલિકતા , ભાષા શુદ્ધી , કન્ટેન્ટ, પ્રશ્નને અનુરૂપ જવાબ , ધારદાર રજૂઆત ઉપર ધ્યાન આપવામાં આવશે.


અમારો પ્રયત્ન રહેશે કે એક મહિના માં કુલ 22 પ્રશ્નો લખાય . જો આ ક્રમ તમે જાળવી રાખ્યો તો મુખ્ય પરીક્ષા માં સફળ થતાં તમને કોઈ નહિ રોકી શકે .

દરરોજ પ્રશ્નો માટે આજે જ જોઈન કરો ટેલીગ્રામ ચેનલ 👇

https://t.me/yugvandanalibrary

Yugvandana Library

19 Jan, 02:48


GPSC ની તમામ પ્રિલિમ્સ માં જનરલ સ્ટડીઝ નો સિલેબસ એકસરખો

Yugvandana Library

17 Jan, 03:03


1 જાન્યુઆરી 2026 થી આઠમું પગારપંચ લાગુ થશે

Yugvandana Library

16 Jan, 08:51


यह लाइब्रेरी हजारों छात्रों का कर्मभूमि रही है। छात्र यहां आते हैं और अपने सपनों को पूरा करने के लिए दिन-रात पढ़ते हैं। चाहे रात हो या दिन, सर्दी हो या गर्मी, बाहरी दुनिया में कोई त्यौहार हो या कोई अवसर, मेरा दोस्त हमेशा यहां देखने को मिलता है। उसके बगल वाली सीट पर बैठा छात्र हर महीने बदल जाता है, लेकिन वह यहीं पढ़ता है। वह बिना किसी की मदद के सेल्फ स्टडी के माध्यम से अपना भविष्य संवार रहा है और इसमें सबसे अधिक सहयोग उसको इस युगवंदना लाइब्रेरी ने दिया है। This Library is an Emotion For thousand of Student 🥰

Yugvandana Library Patan & Gandhinagar

Sector -11 :- 97145 85488
Kudasan :- 8780621514

Yugvandana Library

16 Jan, 08:37


#GPSC
વાંધા અરજી અંગે

Yugvandana Library

16 Jan, 02:24


📌 Today's PSI Question
English Language
Question answer

Yugvandana Library

15 Jan, 14:45


#CCEExam

Yugvandana Library

15 Jan, 14:08


મફત ની સલાહ ( રિફંડ બાબતે)

કોઈ પણ લાઇબ્રેરી માં ( એમાં યુગવંદના પણ આવી જાય) 3-6 મહિના નો પ્લાન ડિસ્કાઉન્ટ જોઈ ને ક્યારેય જોઇન ના કરો.. લાંબા દિવસ ના પ્લાન સામાન્ય રીતે UPSC , MBBS અને લાંબી તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે હવે આપણે ગાંધીનગર જ પહેલી વાર આવ્યા હોય અને ના ફાવે તો ઘરે જવાનું થાય તેવા સંજોગો માં તમે ડિસ્કાઉન્ટ જોઈ ને ભરેલી ફીસ એળે જાય છે.
બધી લાઇબ્રેરી ની તો ખબર નહીં પરંતુ યુગવંદના લાઇબ્રેરી માં 3 દિવસ ની રિફંડ પોલિસી છે જેમાં ઘણાય વિદ્યાર્થીઓ ને લાઇબ્રેરી એ રિફંડ આપેલું છે અને આપે છે પરંતુ ચોથા દિવસ થી રિફંડ મળવાપાત્ર નથી.

યુગવંદના લાઇબ્રેરી માં 25 દિવસ ના પ્લાન છે એમાં 3 દિવસ ની રિફંડ પોલિસી છે હવે તમે ખુદ 22 દિવસ તમારે લાઇબ્રેરી જવાનું છે કે નહીં એ પણ નક્કી ના કરી શકતા હો તો યુગવંદના જ નહીં કોઈ પણ લાઇબ્રેરી જોઇન ના કરવી જોઈએ.

યુગવંદના લાઇબ્રેરી માં એડમિશન ના પ્રથમ દિવસે જ રિફંડ પોલિસી જણાવવામાં આવે છે તેમજ તેમની સહી પણ લેવામાં આવે છે આ સિવાય ફી ની રસીદ માં પણ રિફંડ પોલિસી લખેલ હોય છે. 50 દિવસ પૂરા થાય એટલે રિફંડ ની સમસ્યા ના કારણે ટૂંક સમય પહેલા જ અમે 100 દિવસ નો પ્લાન રદ કર્યો . હાલ માત્ર 25 દિવસ અને 50 દિવસ એમ બે જ પ્લાન છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને વિનંતી કે 50 દિવસ નો પ્લાન કરાવતા પહેલા મન માં વિચારી લેવું કે હું 50 દિવસ લાઇબ્રેરી આવીશ કે નહીં પાછળ થી લાઇબ્રેરી 3 દિવસ પછી રિફંડ ના આપે તો લાઇબ્રેરી ઉપર દોષ ના ટોપલા ઢોળવા નહીં.

સારાંશ:- લાંબા પ્લાન માં ડિસ્કાઉન્ટ લાંબી તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે માટે કોઈ પણ લાઇબ્રેરી માં ડિસ્કાઉન્ટ જોઈ ને પ્લાન કરાવવા જોઈએ નહીં.

Yugvandana Library

15 Jan, 02:27


📌 Today's PSI Question
Gujarati Language

Yugvandana Library

14 Jan, 04:46


There are also people in India who are not from Gujarat but still love and support Yugvandana library. Thank you all from the bottom of my heart.🥰

Yugvandana Library

14 Jan, 02:21


📌 Today's PSI Question
Gujarati Language
Question answer

Yugvandana Library

13 Jan, 12:42


સયાજી વૈભવ લાઇબ્રેરી નવસારી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો સાથે આજે સાંજે કલાક 6:15 થી 7:30 સુધી વાર્તાલાપ યોજવામાં આવ્યો છે જે hasmukhpatelips YouTube ચેનલ પર બધા વિદ્યાર્થીઓને લાભ માટે લાઈવ કરવામાં આવશે સમય રહેશે તો youtube ચેનલ પરના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.

🖇️https://youtube.com/@hasmukhpatelips2414?si=D9PPNe9UM2X5tfpK

Yugvandana Library

13 Jan, 03:39


📌 Today's PSI Question
English Language
precis writing

Yugvandana Library

09 Jan, 03:36


📌 Today's PSI Question
Gujarati Language

Yugvandana Library

08 Jan, 10:19


GPSC Preliminary and Mains 2025 Update

Yugvandana Library

08 Jan, 03:06


📌 Today's PSI Question
Gujarati Language

ઉનાળાની રજાઓમાં વ્યકિત્વ ઘડતર માટે વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપી તેમાં સહભાગી થવા માટે વિનંતી કરતાં આશરે ૧૦૦ શબ્દો માં પત્ર તમારી નાની બહેનને લખો .

Yugvandana Library

07 Jan, 12:28


#GPRB
#PSI
#LRD

Yugvandana Library

07 Jan, 09:24


શારીરિક કસોટી તારીખ બદલવા બાબત.

Yugvandana Library

07 Jan, 03:25


📌 Today's PSI Question
Gujarati Language

ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે . તમે લીધેલ મુલાકાતનો અહેવાલ લખો

Yugvandana Library

06 Jan, 09:34


HMPVથી બચવા સરકારની માર્ગદર્શિકા:

• ઉધરસ કે છીંક આવે તો મોઢું-નાક રૂમાલ કે ટિશ્યૂ પેપરથી ઢાંકો

• તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળે જવાનું ટાળવું

• હાથને નિયમિત રીતે સાબુ કે પાણીથી ધુઓ

• હાથ સાફ કરવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો

• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું

• ફલૂ પીડિત વ્યક્તિથી અંતર રાખવું

• વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો

• રોગપ્રતિકારક શક્તિ વધારવા પુરતી ઊંઘ લેવી

• શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં રહેવું

• શંકાસ્પદ લક્ષણ દેખાય તો દવાખાનાનો સંપર્ક કરવો

• આવશ્યક ન હોય તો આંખ, કાન કે મોઢાનો સ્પર્શ ન કરવો

• ચેપગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ અન્ય કોઈ ન વાપરે તેનું ધ્યાન રાખવું

• જરૂર લાગે તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો
@sarkarijamai

Yugvandana Library

06 Jan, 07:41


Gandhinagar Room @gandhinagarrooms ટેલિગ્રામ ચેનલ મેનેજ કરતા ભાઈ GPSC Prelims ની તૈયારી ના કારણે હવે ચેનલ ને સમય ફાળવી શકે તેમ નથી તો આપ માંથી જે ભાઈ -બહેન ગાંધીનગર માં રહે છે અને ટેલિગ્રામ માં સક્રિય હોય અને મેસેજ ફોરવર્ડ ની સેવા કરી શકે તેવા એડમિન ની જરૂર છે.

Contact :-
@feedbackadmin2047

Yugvandana Library

06 Jan, 05:54


રાજ્ય વેરા નિરીક્ષક ની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ૧૫ ફેબ્રુઆરી આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમેદવારો મેઈન પરીક્ષા ક્યારે ઈચ્છે છે?
અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ

Yugvandana Library

06 Jan, 03:37


જાહેર સ્થળોએ સભ્ય સમાજ (civic sense) ફક્ત સ્વસ્થ પર્યાવરણના નિર્માણ પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે આર્થિક પ્રગતિ માટેની અનુકૂળતા પણ પૂરી પાડે છે . ચર્ચા કરી
નિબંધ ૩૫૦ શબ્દો

Yugvandana Library

05 Jan, 13:18


પરીક્ષાની પેટર્નમાં આવેલ બદલાવો & મારી નજરે STI નું પેપર

(1) કરંટ અફેર ત્રણ મહિનાના બદલે 10 મહિનાનું આવ્યું. કોઈ એક વેબસાઇટ જેમ કે india bix ના બદલે random આવ્યું.

(2) ઘણાં જવાબોમાં મોટા ભાગે બધા વિધાનો ખોટા આવતા હતા. ખાસ કરીને polity. એટલે ઘણાં વિધાર્થીઓને self doubt થયો હશે.😅 પહેલાના પેપરોમાં આનાથી ઉલટું મોટા ભાગના સાચા વિધાનો રહેતાં.

(3) વિધાન વાળા પ્રશ્નો 93, જોડકા માત્ર 2 અને 105 પ્રશ્નો one liner હતાં. ભૂતકાળના પેપરોમાં જોડકા વાળા પ્રશ્નો વધું આવતા હતા.

(4) પેપરના font માં બદલાવ આવ્યો છે.

(5) General Science ના પ્રશ્નો મોટા ભાગે એપ્લિકેશન Based રહ્યા. ICT નું પ્રમાણ વધુ રહ્યું.

(6) સાંસ્ક્રુતિક વારસામાં બેઝિક પ્રશ્નો હતા. ભૂતકાળમાં ખાસ કરીને દાસા સર વખતે ગુજરાતનાં વારસામાંથી વધું ઊંડાણમાં પ્રશ્નો પૂછતાં હતા.

(7) ઘણાં પ્રશ્નો આખા વાંચો ત્યારે ખ્યાલ આવે કે પૂછવા શું માગે છે. જેમ કે તમને પુછેલ કે કટોકટીના કાળમાં કયો બંધારણીય સુધારો થયેલ. ઘણાં બધા મિત્રો 44મો સુધારો લખીને આવેલ. પરંતુ પ્રશ્ન વાંચો એમાં એમ પૂછેલ કે કટોકટી સમયગાળામાં કયો સુધારો થયો હતો. 44માં સુધારા,1978થી કટોકટીની જોગવાઈમાં ફેરફાર કરેલ. 1978માં તો મોરારજી દેસાઈની સરકાર હતી જે કટોકટી બાદ નવી લોકસભાની ચૂંટણી બાદ રચાયેલ.

(8) કોઈ એક જ વિષયના એક સાથે બધા પ્રશ્નો પૂછવાના બદલે એક સાથે 20 અને ત્યાર બાદ ફરી પાંચ પ્રશ્નો એ જ વિષયના એ પેટર્નમાં પ્રશ્નો આવ્યા.

(9) ખાસ કરીને અભ્યાસક્રમ મુજબ બધા જ મુદ્દાઓને સાંકળીને પ્રશ્નો બનાવ્યા. જેમ કે વિ & ટેકમાં એક ટોપિક છે કે "ભારતીય વિજ્ઞાનિકોનું પ્રદાન 'જેમાંથી ત્રણ પ્રશ્નો આવ્યા.

(10) ઇતિહાસમાં આઘુનિક ભારત પર વધારે ભાર મૂક્યો. જેમાંથી કુલ 14 પ્રશ્નો આવ્યા. મિત્રો એટલે જ ક્યારેક કોઈ ટોપિકને તૈયારી દરમિયાન સ્કીપ ન કરવો.

(11) Maths nd Reasoning પ્રમાણમાં સરળ હતું. દરેક વિધાર્થી સોલ્વ કરી શકે તેવા પ્રશ્નો હતા.

(12) જે પણ મિત્રોએ યોગ્ય રીતે સમયનું નિયમન ન કરેલ તે મિત્રોને ટાઇમ હંમેશા ઘટશે જ. ખાસ નવા મિત્રોએ એકાદ મોક ટેસ્ટ સીરીઝ આપી દેવી.

(13) દાસા સાહેબના કાર્યકાળમાં લેવાયેલ પેપર કરતાં આ પેપર પ્રમાણમાં સરળ હતું. દાસા સાહેબના વખતે કોર્નર પ્રશ્નો વધું રહેતાં જેનું પ્રમાણ ઓછું હતું.

(14) છેલ્લે એટલું જ કહીશ કે પરીક્ષાનાં અભ્યાસક્રમને અનુલક્ષીને ખંતથી મંડી પડનાર કોઈ પણ  વિધાર્થીને કોઈ પણ પ્રકારનું પેપર કોઈ પણ પ્રકારના ચેરમેનના કાર્યકાળમાં આવશે એનાથી એને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે.

શુભ રાત્રિ

Credit :- : પાર્થ સોરઠીયા
Dhyey GPSC

Yugvandana Library

05 Jan, 03:13


આજ થી GPSC Class 1-2 Prelims ને માત્ર 90 દિવસ બાકી છે તેમજ STI Mains માટે જે વિદ્યાર્થીઓ યુગવંદના લાઇબ્રેરી માં એડમિશન મેળવવા માગતા હોય તેઓ એ વહેલા તે પહેલા ધોરણે એડમિશન મેળવી લેવું .

Sector -11 :- 9714585488 ( Fees Starting From 1750/25 Day )

Kudasan :- 8780621514 ( Fees Starting From 1499/25 Days )

Yugvandana Library

04 Jan, 19:25


#GPSCUpdate

Yugvandana Library

03 Jan, 08:20


#GPSC_STI_PAK
📌4 Questions have been cancelled.
(4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.)
📌Counting of your score as of now:
ગુણભાર હવે
📌For every right answer = 1.02
દરેક સાચા પ્રશ્નના જવાબના 1.02 માર્કસ ગણાશે.
📌For every wrong answer = -0.306
દરેક ખોટા પ્રશ્નએ -0.306 માર્ક્સ બાદ થશે.

Yugvandana Library

03 Jan, 03:22


થરાદ ને જિલ્લો જાહેર કરાતા કાંકરેજ, દિયોદર અને ધાનેરા તાલુકા નો ઉગ્ર વિરોધ ..

Yugvandana Library

03 Jan, 02:16


📌 Today's GPSC Question
English Language

Formal Speech (15 marks)

Cottage and Rural industries department of the state is launching new "Cottage and Rural Industries Policy" for promoting rural artisans and craftsmen of Gujarat. Draft a speech to be delivered by the State Minister for Cottage and Rural industries in about 150 words.


📱 Join Telegram

Yugvandana Library

02 Jan, 12:21


GPSC STI Provisional Answer Key

Yugvandana Library

02 Jan, 12:05


યુગવંદના લાઇબ્રેરી @yugvandanalibrary દ્રારા સંચાલિત Gandhinagar Rooms ટેલિગ્રામ માં 18,000 મેમ્બર જોડાઈ ચૂક્યા છે. યુગવંદના લાઇબ્રેરી ના આ નવા અભિગમ થકી ગુજરાત ના કોઈ પણ ખૂણે થી ગાંધીનગર તૈયારી કરવા આવતા વિદ્યાર્થી ને બ્રોકરી વગર રૂમ મળી રહે છે અને જે પહેલા થી રૂમ રાખી ને રહી રહ્યા છે તેવા મિત્રો ને ગણતરી ની મિનિટો માં રૂમ પાર્ટનર મળી જાય છે . આવો આ બધા 18,000 મિત્રો પોતાના મકાન માલિક ને આ ચેનલ માં એડ કરો જેથી આવનાર સમય માં આપણા કોઈ ભાઈ-બહેન ને રૂમ શોધવામાં તકલીફ ના પડે. તમારો એક પ્રયત્ન ઘણા આશાવાદી પરિવારો ના નાણા ના બચાવ સાથે સેવાકીય કાર્ય આપ ના હાથે પણ થશે ..

Thank You Everyone.

Team Yugvandana Library &
Team Gandhinagar Rooms

https://t.me/GANDHINAGARROOMS

Yugvandana Library

02 Jan, 02:16


📌 Today's GPSC Question
ગુજરાતી ભાષા

'ભારત દેશ એ વૃદ્ધ રાજનેતાઓવાળું વિશ્વનું સૌથી યુવા દેશ છે' આ કથનના આધારે દેશના રાજકારણમાં યુવાઓની સ્થિતિ અને ભૂમિકા અંગે વિશ્લેષણાત્મક રજૂઆત કરતું ચર્ચાપત્ર કખગ વર્તમાનપત્રનાં તંત્રીને સંબોધીને લખો.

📱 Join Telegram

Yugvandana Library

02 Jan, 02:16


📌 Today's PSI Question
English Language

Translation from Gujarati to English (10 marks)

📱 Join Telegram

Yugvandana Library

01 Jan, 11:58


Thank You For Your Valuable Words Ma’am 🙏

Yugvandana Library

01 Jan, 11:50


Respect For This Candidate 🫡

Yugvandana Library

01 Jan, 11:11


બનાસ ના બે ભાગ 34 મો જિલ્લો તૈયાર

Yugvandana Library

01 Jan, 09:21


પોલીસ ગ્રાઉન્ડ સૂચનાઓ

Yugvandana Library

01 Jan, 08:31


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર શરુ ઓજસ વેબ સાઈટ લિંક

👉 https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Yugvandana Library

01 Jan, 07:15


વાવ-થરાદ નવો જિલ્લો જાહેર

Yugvandana Library

01 Jan, 06:19


આજે યુગવંદના લાઇબ્રેરી પાટણ માં લાઇબ્રેરી ની સમસ્યા નું સમાધાન માટે વિદ્યાર્થીઓ સાથે સંવાદ થયો. પાટણ ની લાઇબ્રેરી એ લાઇબ્રેરી ક્ષેત્ર માં અનોખી છાપ ધરાવે છે ત્યારે પાટણ ના વિદ્યાર્થીઓ ને થોડી પણ સમસ્યા ના આવે તેના માટે યુગવંદના લાઇબ્રેરી પ્રતિબદ્ધ છે.

Yugvandana Library

01 Jan, 02:16


📌 Today's GPSC Question
GS-3 Current

Analyze the significance of India's National Hydrogen Mission in achieving energy security and reducing carbon emissions. What are the potential challenges in its implementation? (150 words)

ઉર્જા સુરક્ષા હાંસલ કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતના રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનના મહત્વનું વિશ્લેષણ કરો. તેના અમલીકરણમાં સંભવિત પડકારો શું છે? (150 શબ્દો)


📱 Join Telegram

Yugvandana Library

01 Jan, 02:16


📌 Today's PSI Question
ગુજરાતી ભાષા

ગુજરાતી અહેવાલ લેખન (10 ગુણ)

📱 Join Telegram

Yugvandana Library

01 Jan, 00:52


Wish you all a Happy 2025 💐

Yugvandana Library

31 Dec, 13:34


આજે ગુજરાત પોલીસ દ્રારા લોકો સમજે એ ભાષા માં જાગૃતિ ફેલાવી રહી છે 😀

Yugvandana Library

31 Dec, 13:24


સેક્ટર 6 ની લાઇબ્રેરી માં જે સર પેપર ચેક કરતા હતા તેમનું ટ્રાન્સફર થઈ ગયુ છે તેથી તે બ્રાન્ચ માં હાલ કોઈ પેપર ચેકર સર હાજર નથી એટલે ઘણા સમય થી પેપર ચેક નહીં થયા હોય. સેક્ટર -11 માં રેગ્યુલર પેપર ચેક થાય છે.આવનાર સમય માં યુગવંદના લાઇબ્રેરી ની બધી બ્રાન્ચ માં Answer Writing ની સુવિધા આપી શકીશું નહીં તેથી ગાંધીનગર માં કોઈ એક બ્રાન્ચ ને મુખ્ય પરીક્ષા નું સેન્ટર બનાવવાનું યુગવંદના ટીમ દ્રારા નક્કી થયું છે તેથી હવે થી પાટણ અને ગાંધીનગર માં સેક્ટર -11 ની બ્રાન્ચ માં જ મુખ્ય પરીક્ષા ના પ્રશ્નો નું પેપર ચેકિંગ થશે.

Regard
Team Yugvandana

Yugvandana Library

31 Dec, 02:51


GPSC Class 1-2 ની પરીક્ષા જાહેરાત ની સાથે જ પરીક્ષા લેવાઈ જશે એ નક્કી છે. આવી જાહેરાતો માં બાજી એવા વિદ્યાર્થીઓ જ મારી શકશે જેઓ અત્યાર થી જ તૈયારી કરી રહ્યા છે.

Yugvandana Library

31 Dec, 02:48


આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 મી ડિસેમ્બર હોવાથી વિદ્યાર્થીઓની સલામતી ને ધ્યાન માં રાખતા આજે યુગવંદના લાઇબ્રેરી ની તમામ બ્રાન્ચ રાત્રે 11:30 વાગે બંદ થશે જેની નોંધ લેવી . આવતીકાલ થી રાબેતા મુજબ લાઇબ્રેરી શરૂ થઈ જશે .

Regard
Team Yugvandana Library

Yugvandana Library

25 Dec, 02:15


📌 Today's PSI Question
ગુજરાતી ભાષા

Essay Writing (350 words)

📱 Join Telegram

Yugvandana Library

25 Dec, 02:15


📌 Today's GPSC Question
GS-3 S&T

How has India leveraged Space Technology for national development? Discuss the significance of recent ISRO missions in addressing socio-economic challenges. (150 words)

ભારતે રાષ્ટ્રીય વિકાસ માટે અવકાશ ટેકનોલોજીનો કેવી રીતે લાભ લીધો છે? સામાજિક-આર્થિક પડકારોને સંબોધવામાં તાજેતરના ISRO મિશનના મહત્વની ચર્ચા કરો. (150 શબ્દો)


📱 Join Telegram

Yugvandana Library

24 Dec, 06:59


યુવાનીની મિત્રતા ફૂંકવામાં નહિ પણ એકબીજાનો સાથ આપીને કારકિર્દીનાં સોપાનો સર કરવામાં નિભાવો.

સાચો મિત્ર એ ને જાણજે જે પરખે હીર,
મોબાઈલમાં ગુગલ મેપનું હોય નહિ નેટવર્ક
કે ના હોય ગગનમાં ધ્રુવનો તારો ને તોય,
જેની આંગળીઓ આપણાં પરિવારનાં
સ્વપ્નોની રાહ દી ઉગે ને ચિંધતી હોય!
ઉદય સૂરજનો હોય કે સાચી મિત્રતાનો
બેવ ઉજળી દિશામાં જ સોહે, કેમ ખરુંને?

Yugvandana Library

24 Dec, 02:15


📌 Today's GPSC Question
GS-2 Governance

Discuss the role of civil society organizations in promoting accountability and participatory governance in India. What are the challenges faced by these organizations? (150 words)

ભારતમાં જવાબદારી અને સહભાગી શાસનને પ્રોત્સાહન આપવામાં નાગરિક સમાજ સંસ્થાઓની ભૂમિકાની ચર્ચા કરો. આ સંસ્થાઓને કયા પડકારોનો સામનો કરવો પડે છે? (150 શબ્દો)


📱 Join Telegram

Yugvandana Library

24 Dec, 02:15


📌 Today's PSI Question
English Language

Translation 10 marks

📱 Join Telegram

Yugvandana Library

23 Dec, 02:15


📌 Today's GPSC Question
GS-1 Culture

Examine the significance of Ajanta and Ellora caves in showcasing the artistic and cultural heritage of ancient India. (150 words)

પ્રાચીન ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનમાં અજંતા અને ઈલોરાની ગુફાઓના મહત્વની તપાસ કરો. (150 શબ્દો)

📱 Join Telegram

Yugvandana Library

23 Dec, 02:15


📌 Today's PSI Question
ગુજરાતી ભાષા

તમે તમારા નજીકના રીજનલ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી . અહેવાલ લખો .

📱 Join Telegram

Yugvandana Library

22 Dec, 14:23


STI PAK

📱 Join Telegram

Yugvandana Library

22 Dec, 13:43


અમદાવાદ ગાંધીનગરની ઓએમઆર અપલોડ કરવામાં આવી. નીચેની લીંક પરથી જોઈ શકાશે.
જેમ જેમ જિલ્લાઓ માંથી ઓએમઆર આવતી જશે અને સ્કેન થતી જશે તેમ તેમ આ લીંક પર અપલોડ કરવામાં આવશે.


https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx

Yugvandana Library

22 Dec, 07:55


Today STI Paper 👆

Yugvandana Library

21 Dec, 15:13


#CCE ગૃપ B

Yugvandana Library

21 Dec, 07:11


વિશ્વાસ રાખજે તારી મહેનત પર મારા વાલા
તારી મહેનત જરૂર થી રંગ લાવશે. 🌄

મેં જોયો છે તને લાઇબ્રેરી ની સીટ પર કલાકો સુધી વાંચતા
મેં જોયો છે તને કડકડતી ઠંડી માં લાઇબ્રેરી આવતા,
મેં જોયો છે તને તહેવારો અને લગ્નો ના પ્રસંગો છોડતા,
મેં જોયો છે તને ગાંધીનગર ના ટિફિનો જમતા ,
મેં જોયો છે તને ઘર ના પ્રિયજનો ની દૂર રેતા ,
મેં જોયો છે તને રાત્રે 3 વાગ્યા સુધી વાંચતા ,
મેં જોયો છે તને લાઇબ્રેરી માં કોઈ ના હોય પણ તું તો હોય જ,
મેં જોયો છે તને વારંવાર રિવિઝન કરતા ,
મેં જોયો છે તને વાંચતા વાંચતા ઊંઘ આવે તો ડેસ્ક પર જ સૂતા,

મેં જોઈ છે તારી મહેનત , તો ડર નહીં પ્રિય આવતીકાલ ની STI પરીક્ષા માં ચોક્કસ થી તારી મહેનત રંગ લાવશે.

- STI ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ને સમર્પિત

All the Best For STI Exam💐💐

📱 Join Telegram

Yugvandana Library

21 Dec, 04:02


એક સમય હતો જ્યારે GPSC ની પરીક્ષા 3-4 લાખ વિદ્યાર્થીઓ આપતા હતા જે ઘટી ને 1.80 લાખ ઉમેદવારો જ પરીક્ષા આપવા રસ ધરાવે છે. આ 1.80 લાખ ઉમેદવારો માંથી કેટલા ઉમેદવારો હાજર રહેશે એ પણ જોવું રહ્યું. છેલ્લા 1 વર્ષ માં ઘણા બધા વિદ્યાર્થીઓ એ તૈયારી નું ફિલ્ડ છોડી દીધું છે પરંતુ હસમુખ પટેલ સાહેબ GPSC ના અધ્યક્ષ બનવાથી તૈયારી માં ફરી થી પ્રાણ ફૂંકાયો છે. દિનેશ દાસા સાહેબ પછી ફરી GPSC નો સુવર્ણકાળ હશે. હસમુખ પટેલ સર ના અધ્યક્ષ સમયગાળા દરમ્યાન તમે આ સુવર્ણ કાળ નો લાભ લઈ સફળ થાઓ એવી શુભકામનાઓ.

📱 Join Telegram

Yugvandana Library

20 Dec, 17:44


યુગવંદના લાઇબ્રેરી દ્રારા ચલાવવામાં આવતા મેન્ટરશીપ પ્રોગ્રામ માં આ બુધવારે STI ની પરીક્ષા ને ધ્યાન માં રાખી મેડમ દ્રારા Ancient History નું ક્વિક રિવિઝન માટે ઓડિયો શેર કર્યા હતા જે તમામ વિદ્યાર્થીઓ માટે મુખ્ય ચેનલ માં શેર કરવામાં આવે છે.

📱 Join Telegram

Yugvandana Library

25 Nov, 14:23


📱 Join Telegram

Yugvandana Library

25 Nov, 12:50


GPSC reforms to accelerate recruitment process ⚡️

Yugvandana Library

25 Nov, 12:00


Consent for STI

📱 Join Telegram

Yugvandana Library

25 Nov, 08:55


📱 Join Telegram

Yugvandana Library

25 Nov, 06:23


#CCE

Yugvandana Library

25 Nov, 02:16


📌 Today's PSI Question
Gujarati Language

પત્રલેખન (૧૦ ગુણ)

તમે ગુજરાતના અંતરિયાળ ગામડામાં વસવાટ કરી રહ્યા છો. તમારા ગામની સીમમાં મળી આવેલા પ્રાચીન શિલાલેખની માહિતી આપતો પત્ર નિયામકશ્રી, પુરાતત્ત્વ વિભાગ ગાંધીનગરને લખો.

📱 Join Telegram

Yugvandana Library

25 Nov, 02:16


📌 Today's GPSC Question
GS-1 Geography

Explain the phenomenon of El Niño and La Niña. How do these influence the Indian monsoon and agriculture? (150 words)

અલ નીનો અને લા નીનાની ઘટના સમજાવો. આ ભારતીય ચોમાસા અને ખેતીને કેવી રીતે પ્રભાવિત કરે છે? (150 શબ્દો)


📱 Join Telegram

Yugvandana Library

25 Nov, 01:41


All the best for CCE mains
👍

Yugvandana Library

24 Nov, 13:26


UPSC IFoS GS Paper
📱 Join Telegram

Yugvandana Library

24 Nov, 08:42


📱 Join Telegram

Yugvandana Library

24 Nov, 08:07


આજે તા.૨૪/૧૧/૨૦૨૪ના દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરની રવિવારની "રસરંગ" પૂર્તિમાં

"નિષ્ફળતામાંથી શીખીને સફળતાના શિખરે પહોંચ્યા" ટાઇટલ સાથે લેખક "ઉત્સવ પરમાર" ની"લક્ષ્યવેધ" કોલમમાં

માનનીય કલેકટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી છોટાઉદેપુર, અનિલ ધામેલિયા સાહેબશ્રી નો પ્રેરણાદાયી લેખ છપાયેલ છે.

માનનીય સાહેબશ્રી વિશે છપાયેલ લેખ GPSC તથા UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવક/યુવતીઓ માટે ખરેખર પ્રેરણાદાયી છે.

માનનીય સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐💐

Yugvandana Library

24 Nov, 07:38


સતત પોતાની જાત તપાસવી - વર્તમાન ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષની કલમે

Yugvandana Library

24 Nov, 03:33


All The Best For AMC Exam 💐💐

Yugvandana Library

24 Nov, 03:23


ગઈ કાલે ફોરેસ્ટ બીટગાર્ડ નું પરિણામ આવ્યું તેમા યુગવંદના લાઇબ્રેરી માં અભ્યાસ કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ સફળ થયા પરંતુ યુગવંદના લાઇબ્રેરી પાલનપુર માં અભ્યાસ કરી રહેલ ચૌધરી ભરતભાઈ રામાભાઈ જેમણે 190.070 માર્ક્સ સાથે ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા માં સમગ્ર ગુજરાત માં બીજો ક્રમ મેળવી જ્વલંત સફળતા મેળવવા બદલ યુગવંદના લાઇબ્રેરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે 💐💐

📱 Join Telegram

Yugvandana Library

23 Nov, 11:09


#Forest walking test

📱 Join Telegram

Yugvandana Library

23 Nov, 11:09


વનરક્ષક આખરી પરિણામ જાહેર
📱 Join Telegram

Yugvandana Library

23 Nov, 08:16


દાસા સાહેબ થી એક કદમ આગળ નીકળશે .
જૂનું કોસવા કરતા તમે નવીન કરવા કેટલા સક્ષમ છો એના પર કામ કરો એમાં જ ખરું જનહિત છે.🙏

Yugvandana Library

23 Nov, 06:39


આગામી સમય માં GPSC ની ભરતી પ્રક્રિયાઓ બુલેટ ગતિ થી થશે તેવું લાગી રહ્યું છે .. તૈયાર થઈ જાઓ મિત્રો હવે જાહેરાત પણ જલ્દી થશે, પરીક્ષા પણ જલ્દી લેવાશે અને રિઝલ્ટ પણ જલ્દી આવશે

📱 Join Telegram

Yugvandana Library

23 Nov, 04:31


thinkmoretest.com થકી ટેસ્ટ સિરીઝ માં 500 થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે .
અત્યારે PSI , કોન્સ્ટેબલ અને STI ના ટેસ્ટ ઉપલબ્ધ છે તમે ડેમો ટેસ્ટ આપી ને નજીવા દરે 10 Full Mock Test ખરીદી શકો છો.

ટેસ્ટ આપવામાં કે અન્ય કોઈ પણ ટેકનિકલ સમસ્યા જણાય તો નીચેના નંબર પર સંપર્ક કરવો .

Get Free Demo Test on :-
www.thinkmoretest.com

What’s app No :- 95580 66778

Yugvandana Library

22 Nov, 03:21


AMC ક્લાર્ક ની જગ્યામાં વધારો
હવે કુલ જગ્યાઓ ૬૧૨ થી વધીને ૭૧૮ થઈ.

📱 Join Telegram

Yugvandana Library

18 Nov, 07:41


Tribal Development officer - 2 interviews

Yugvandana Library

18 Nov, 02:16


📌 Today's GPSC Question
GS-1 Culture

Examine the importance of classical dance forms in preserving India's intangible cultural heritage. (150 words)

ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસાને જાળવવામાં શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોના મહત્વની તપાસ કરો. (150 શબ્દો)

📱 Join Telegram

Yugvandana Library

18 Nov, 02:16


📌 Today's PSI Question
Gujarati Language

તમારી સોસાયટીમાં હાલમાં સંપન્ન થયેલા વૃક્ષારોપણના કાર્યક્રમ અંગેનો અહેવાલ તૈયાર કરો.

📱 Join Telegram

Yugvandana Library

17 Nov, 10:40


Call Letter Update : CCE GROUP A
📱 Join Telegram

Yugvandana Library

17 Nov, 10:40


આજે યોજાયેલ જેલરની પરીક્ષાનું પ્રશ્નપત્ર
📱 Join Telegram

Yugvandana Library

17 Nov, 07:33


આજના યુવાનો શું શું કરી શકે એમ છે ? - અધ્યક્ષશ્રી હસમુખ પટેલની કલમે

📱 Join Telegram

Yugvandana Library

16 Nov, 16:53


#GPSC

Yugvandana Library

16 Nov, 04:23


📱 Join Telegram

Yugvandana Library

16 Nov, 02:34


AMC Update

AMC Junior Clerk call letter ડાઉનલોડ થવાના શરુ થઇ ગયા છે.

https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx

Yugvandana Library

15 Nov, 17:11


ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ

4.2 ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો

ઉત્તર ગુજરાત માં મોટા ભાગ ના વિસ્તારો માં ભૂકંપ નો આંચકો અનુભવાયો.

📱 Join Telegram

Yugvandana Library

15 Nov, 16:54


પાટણ માં ભૂંકપ નો અનુભવ દરેક ને થયો હશે અત્યારે સેફ્ટી હેતુ થી સૌ વિદ્યાર્થી મિત્રો બહાર રહે.

સેફ્ટી ને ધ્યાન માં રાખી ને આજે લાઇબ્રેરી બંદ કરવામાં આવે છે આવતીકાલે સવારે 7 વાગે લાઇબ્રેરી ખુલી જશે.

📱 Join Telegram

Yugvandana Library

15 Nov, 03:08


📱 Join Telegram

Yugvandana Library

15 Nov, 02:16


📌 Today's GPSC Question
English Language

Indian Institute of Public Administration, Delhi is organizing a local governance training program that will train the Panchayat officers of every district of Gujarat State. As the PRO of IIPA, draft a press release in not more than 150 words.

📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 13:30


📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 11:22


Answer

The food we eat significantly affect our health, with research suggesting that up to 80% of illnesses and 40% of cancers, especially calon cancer, are linked to diet. Despite early findings in 1945 about harmful food addictives like nitrates and nitrites causing caner, such substances are still present in food. Besides, antibiotics and growth hormones given to domestic animals can end up in our food. Although the FDA has attempted to regulate these practices, some people continue. A healthy food is need for good health, yet harmful substances are consumed unintentionally.

📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 11:12


Today Question Solution

India is a developing nation. The position of the agriculture sector in the Indian economy is still the engine of economic growth. In India, 'intensive farming' is increasing in agriculture in order to provide food for a growing population, provide raw materials to sustain industrial growth and develop the service sector. The need for water for irrigation has increased. 92% of the total water resources in India are used for irrigation. Global warming is causing changes in the season cycle, increasing the uncertainty of rainfall and thus increasing the reliance on groundwater. 8 percent of water is used for industrial and domestic purposes. Due to rapid population growth in India, 2/3 of the country's population will not have access to clean drinking water in 2030. Currently, the demand for water in mega cities like Delhi, Chennai and Mumbai is going to increase and double. Water distribution system cannot be properly maintained due to increasing urbanization. So the per capita consumption of water is increasing.

📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 07:37


વહિવટી અધિકારી વર્ગ ૨

કુલ જગ્યા ૬

પ્રાથમિક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ

Any Graduate

📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 06:16


પોલીસ ભરતી શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર

📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 02:16


📌 Today's GPSC Question
ગુજરાતી ભાષા

ઓનલાઈન ગેમિંગ એ એક સામાજિક દૂષણ બનતું જાય છે. તે સંદર્ભમાં એક પત્રકાર અને મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્રી વચ્ચે થઈ રહેલ ચર્ચાનો સંવાદ તૈયાર કરો. (આશરે 150 શબ્દો)

📱 Join Telegram

Yugvandana Library

14 Nov, 02:16


📌 Today's PSI Question
English Language

Translate following paragraph into English (10 Marks)

📱 Join Telegram