Gujarat Studies @gujaratstudies Channel on Telegram

Gujarat Studies

@gujaratstudies


Dm for Paid Promotion @dmingujaratstudies

Gujarat Studies (English)

Welcome to Gujarat Studies, a Telegram channel dedicated to all things related to the vibrant state of Gujarat in India. Whether you're a student, a history enthusiast, or simply curious about this culturally rich region, this channel is the perfect place for you. From educational content about Gujarat's history, language, and traditions to updates on current events and tourism, Gujarat Studies aims to be your go-to source for all things Gujarat

Who is Gujarat Studies? Gujarat Studies is a community of individuals passionate about sharing their knowledge and love for Gujarat with others. With a team of dedicated administrators and contributors, this channel is committed to providing accurate and engaging information about Gujarat to its followers

What is Gujarat Studies? Gujarat Studies is a Telegram channel that serves as a hub for all things related to Gujarat. Whether you're looking to learn more about the state's history, culture, or language, Gujarat Studies has you covered. In addition, the channel offers opportunities for paid promotions, allowing businesses and individuals to reach a wider audience interested in Gujarat

If you're interested in learning more about Gujarat or promoting your content to a targeted audience, be sure to check out Gujarat Studies on Telegram. Feel free to DM the channel for more information on paid promotions and collaborations. Join us today and let's explore the beauty and diversity of Gujarat together!

Gujarat Studies

15 Nov, 09:38


CCE MAINS GROUP-A 2 SET MERGED FILE by FOCUS LIVE

SET 1 : 1-77 PAGES (Guj Language Paper-1, Eng Language Paper-1, GS Paper-1)
SET 2 : 78-154 PAGES (Guj Language Paper-2, Eng Language Paper-2, GS Paper-2)

GPSC MAINS આપેલ વિદ્યાર્થી મિત્રો ,GSના પેપર ખાસ આપજો. GSની પેટર્ન અલગ છે તો એક વાર પ્રેક્ટીસ જરૂરથી કરવી જરૂરી છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો 👉🏼 @Focus4GPSC

Gujarat Studies

13 Nov, 07:03


☝️ વાવના પ્રકારો ☝️

આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો:
✔️ https://t.me/focus4gpsc 💙

Gujarat Studies

12 Nov, 12:44


👨‍🏫 Question of the Day 2✏️

પ્રશ્ન :
એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ શું છે?

જવાબ : Anti ballistic missile

એરો મિસાઇલ સિસ્ટમ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલ સિસ્ટમ છે. (એક પ્રકારની રક્ષણાત્મક પ્રણાલી)

આ સિસ્ટમ ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સહયોગ દ્વારા વિકસાવવામાં આવી હતી.

ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) આ પ્રોજેક્ટ માટે મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપે છે.

ઇઝરાયેલનું સંરક્ષણ મંત્રાલય જર્મની સાથે લશ્કરી સહયોગ વધારી રહ્યું છે. 2025 સુધીમાં એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમને જર્મનીમાં તૈનાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આવી જ માહિતી માટે જોડાયેલા રહો:
✔️ https://t.me/focus4gpsc 💙

Gujarat Studies

12 Nov, 02:12


📢 Question of the Day

Que : GPSCના અધ્યક્ષને રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. તો હસમુખ પટેલ સાહેબને શપથ GPSCના વરિષ્ઠ સભ્ય આશા મેડમ દ્વારા કેમ લેવડાવવામાં આવ્યા?

જવાબ: સ્ટેટ પીસીએસના અધ્યક્ષને શપથ રાજ્યપાલ અથવા રાજ્યપાલ દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા શપથ લેવડાવવામાં આવશે. (અનુચ્છેદ 316)

સામાન્ય રીતે UPSC / GPSCમાં અઘ્યક્ષના શપથ માટે રાજ્યપાલ UPSC / GPSC વરિષ્ઠ સભ્યને શપથ માટે નિયુક્ત કરે છે. (એક પરંપરા જેવું)

આવી જ માહિતી માટે જોડાયેલા રહો:
https://t.me/focus4gpsc

Gujarat Studies

11 Nov, 01:39


આવતી કાલથી વિજયપથ 1 (CONST+PSI) નો શુભારંભ .

માત્ર 4000 સવાલો જ નહિ .... તેની વિગતમાં સમજૂતી.... અને તેનાથી વિશેષ FOCUS SPECIAL પણ .....

વિજયપથ 1 વિશે વધુ જાણવા આહી CLICK કરો

વધુ માહિતી માટે જોડાયેલા રહો : https://t.me/focus4gpsc

Gujarat Studies

09 Nov, 13:00


GSSSB REVISED PDF

Gujarat Studies

09 Nov, 11:29


🖊CCE બંધારણ પ્રેક્ટિસ બુકલેટ

આ ફાઈલ બે ભાગમાં વહેચવામાં આવી છે.
પ્રથમ ભાગમાં માત્ર સવાલો છે.(115 સવાલો)
બીજા ભાગમાં પ્રશ્ન સહીત જગ્યા આપવામાં આવી છે.
બની શકે કે તમને જગ્યા / સ્પેસ વધુ લાગે . પરંતુ તમારે બને તેટલા વધુમાં વધુ મુદ્દાઓને લખવાનો પ્રયત્ન કરવાનો છે. જેથી પરીક્ષાખંડમાં કન્ટેન્ટ અને સમય બંનેની બચત થશે.

ટૂંકમાં “Every battle is won before it's ever fought”

અન્ય પ્રેક્ટિસ બુકલેટ માટે જોડાયેલા રહો : https://t.me/focus4gpsc

Gujarat Studies

04 Nov, 01:46


RRB NTPC State Wise Total Form Fill up 🔥

NTPC Best Mock Test 👇
https://ultfei.courses.store/515540

Gujarat Studies

01 Nov, 16:09


આપે છે કોઈ આ લેવલ ના મોકટેસ્ટ એ પણ આટલા ડિટેલ સોલુશન સાથે + વધારા ની માહિતી તો ખરા અને ગણિત રિઝનિંગ ના પ્રશ્નો નું આવું જ સોલુશન મળશે કેતા હોવ તો એનો પણ ડેમો મુકું તમારી ખાતરી માટે બાકી આ લેવલ અને આટલી કિંમતે મેં મોકટેસ્ટ નથી જોયા.

📣 LIFE TIME VALIDITY 🔥

LINK 👇
https://play.google.com/store/apps/details?id=co.stan.hzgfn

Gujarat Studies

01 Nov, 05:59


કોઈપણ મોકટેસ્ટ ફક્ત આજ ના દિવસ માટે ₹99/- 📣

DOWNLOAD APP 👇
https://play.google.com/store/apps/details?id=co.stan.hzgfn

Gujarat Studies

31 Oct, 10:23


કોન્સ્ટેબલ યોધ્ધા ટેસ્ટ સિરીઝ

Link 👇 For More Details.
https://ultfei.courses.store/560203

Gujarat Studies

31 Oct, 07:36


CCE - B गांडीवधारी टेस्ट सिरीज
---------------------------------------------

1 અંગ્રેજી ગ્રામર અને વોકેબ (20 ગુણ)

2 ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ (20 ગુણ)

3 બંધારણ / RTI (30 ગુણ)

4 ઇતિહાસ , ભૂગોળ , સાંસ્ક્રુતિક વારસો (30 ગુણ)

5 અર્થવ્યવસ્થા , પર્યાવરણ , વિજ્ઞાન અને ટેક્નોલોજી (30 ગુણ)

6 કરંટ અફેર્સ (30 ગુણ)

7 ગણિત અને રિજનિંગ (40 ગુણ)

📣 આ બધા વિષયો ની ટેસ્ટ સિલેબસ મુજબ મળશે.

સફળ અને અસફળ વચ્ચે ફરક હોયછે.

સફળ વિધ્યાર્થી મોકટેસ્ટ આપશે તેનું સ્વમૂલ્યાંકન કરશે.
સફળ વિધ્યાર્થી સમયસર રીવિજન કરશે.
સફળ વિધ્યાર્થી શું વાંચવા કરતાં શું ના વાંચવું તેનું ધ્યાન રાખશે.

તમે નક્કી કરો સફળ થવું છે કે અસફળ આવી તે ઘણી બાબતો સાથે સાચી દિશામાં તૈયારી કરીશું બીજા લોકો માત્ર MENTORSHIP ના 1000 ચાર્જ કરતાં હોય છે આપણે મોકટેસ્ટ સાથે MENTORSHIP ફક્ત હાલ લોંચિંગ ઓફર માં માત્ર 99/- એક દિવસ બાર નાસ્તો નહીં કરો તો ચાલી જશે.

કોર્સ માં જોડાવ એટ્લે ફક્ત મેસેજ કરી દેવો એટ્લે તમને ગ્રુપ માં જોડી દેવામાં આવશે.

🎯 મોકટેસ્ટ વિશે વધુ માહિતી માટે ક્લિક કરો 👉https://ultfei.courses.store/588268

Gujarat Studies

30 Oct, 03:39


ગુજરાત હાઈકોર્ટ પ્યુન મેરીટ કેટલું જશે ?
60 માર્ક્સ વાળા નું પણ થશે સિલેક્શન ?

🔻 હાર્ડ પેપર
🔻 કરન્ટ અને gk ધાર્યા કરતાં વધારે અઘરું.
🔻 પ્યુન માં જગ્યા માં વધારો મેરીટ પર શુ અસર.
🔻રિઝનિંગ કરી ગયા તા અને મેથ્સ પૂછી લીધું.
🔻 ઓછી અટેન્ડન્સ.

ઉપરોક્ત તમામ મુદ્દાઓ સ્ટુડન્ટસ તરફ થી માહિતી મુજબ છે.

💯 40-50 પ્રશ્નો સરળ આવી જાય મતલબ પેપર સરળ ના કેવાય !

વિડિઓ માં બતવ્યા મુજબ તમારા માર્ક્સ થાય છે તો સમજો તમારૂ સિકેશન નક્કી જ

જાણો મિત્રો શુ રહેશે આ વખતે નું મેરીટ કેટેગરી વાઇસ સચોટ મેરીટ એનાલિસિ.👇

https://youtu.be/k1h2rIOvgVw

Gujarat Studies

29 Oct, 05:27


🎯 CCE Group B Mains New Syllabus Oriented Best Book List 🔥 | Strategy + Booklist Updated Video👇


CCE Group B Mains Booklist Video Link 👇
https://youtu.be/IsemLXIyabQ


CCE GROUP B EXAM SYLLABUS 👇
https://youtu.be/VXBcZHRDI6E

Gujarat Studies

27 Oct, 13:31


GPSC 2024 Bharti Notification Jaher 2024 📣

👇
https://youtu.be/Rk_RXHiO-tA

Gujarat Studies

26 Oct, 06:05


12th Pass હોઈ તેમને છેલ્લી તક રેલવે માં ફોર્મ ભરવા ની આવતી કાલે છેલ્લો દિવસ ફોર્મ ભરવા નો.

🔴 ફોર્મ ભરવા માટે નીચે આપેલ નંબર પર ફક્ત વ્હોટ્સએપ મેસેજ કરો. ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.

☎️ 9327755901

જરૂરી ડોક્યુમેન્ટ

Aadhar card
Pan card athva Election Card
Mobile Number
Email id
Passport Size Photo
Signature
Mother & Father name
Cast Certificate (OBS/SC/ST)
Non Creamylear (OBC)
10th / 12th & graduation last marksheet
Mother & Father Name
Passbook first page photo

તમારા ગ્રુપ માં શેર કરો કોઈને હેલ્પફૂલ થઈ શકે.

Gujarat Studies

24 Oct, 05:29


ગુજરાત હાઇકોર્ટ (બેલીફ/કોર્ટ અટેન્ડન્ટ/dyso...અન્ય)

હમણાં લેવાયેલ સ્ટેનોગ્રાફર ની પરીક્ષા માં બેઠા અમુક પ્રશ્નો GSSSB ના અગાઉ પૂછાયેલા પ્રશ્નો માંથી પૂછે છે તો છેલ્લી ઘડી એ જોઈ લેજો તેના માટે ની ફ્રી PDF માં નીચે આપેલ આપણી એપ્લિકેશન માં ઉપલબ્ધ કરાવી છે જોઈ લેજો.

App Link 👇
https://play.google.com/store/apps/details?id=co.stan.hzgfn

Gujarat Studies

09 Oct, 13:53


🔴 CONSTABLE / NTPC / SSC GD ની તૈયારી કરતા હોવ તો આ વિડિઓ ખાસ જોવો.

👉https://youtu.be/77OrDnlWLjk

Gujarat Studies

09 Oct, 10:16


Staff Nurse ni 1903 Post che by mistake 300 thai gyu.

Gujarat Studies

09 Oct, 07:36


RRB NTPC 12 & Graduation Total 11,558 Vacancy

સંપૂર્ણ પરીક્ષા ગુજરાતીમાં અને આપણી મોકટેસ્ટ પણ (ગુજરાતી/હિન્દી/ENGLISH) માં.

રેલવે માં સિલેક્શન નો એક સૌથી મોટો ફાયદો છે કે 12 પાસ પણ પણ તમે લાગો છો તો 40 થી 50,000 પગાર હોય છે અને જો થોડી મહેનત કરી ને રેલ મેનેજર પોસ્ટ મળી જાય તો 1,00,000 પગાર પાક્કો અને સૌથી વધુ રેલ મેનેજર ની જ પોસ્ટ છે.

⚠️ ફોર્મ ભરવા નું બાકી હોય તો ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો માર્ચ / એપ્રિલ માં લેવાશે પરીક્ષા.

📣 હાલ મિત્રો NTPC ના મોકટેસ્ટ આપણી એપ્લિકેશન Gujarat Studies પર મુકાઈ ગયા છે લિંક નીચે આપેલી છે.

હાલ NTPC ના મોકટેસ્ટ માત્ર 249/- માં તમારી ભાષા માં મળી રહેશે એક વાર ટેસ્ટ નો ડેમો જોવો પછી જ ખરીદો.

હાલ આ ઓફર માં 249 માં પછી ચોક્કસ મોકટેસ્ટ ની કિંમત 999 થશે જયારે પરીક્ષા નજીક આવશે એટલે બધા મોકટેસ્ટ માં જોડાવા ના જ છે પણ તમે 249 માં જોડાવા માંગતા હોવ તો હાલ બેસ્ટ સમય છે.

● મોકટેસ્ટ નો ડેમો જોવા અહીં ક્લિક કરો.

● RRB NTPC મોકટેસ્ટ માં જોડવા અથવા વધુ માહિતી માટે અહીં ક્લિક કર.

🔴 NTPC ના ફોર્મ ભરાવા ના બાકી હોય તો વહેલી તકે ભરી દેજો છેલ્લી તારીખે ફોર્મ નય ભરાઈ જો તમારી પાસે ટાઈમ ના હોય ફોર્મ ભરવા તો વ્હોટ્સએપ પર ડોક્યુમેન્ટ મોકલી દો ઘરે બેઠા ભરી આપશે ફોર્મ.

☎️ 9327755901

📣 આગળ મોકલો તમારા મિત્રો ને.

Gujarat Studies

09 Oct, 05:45


📣 ગુજરાત માં સ્ટાફ નર્સ ની 300 જગ્યા પર ભરતી જાહેર થઈ છે.

લાયકાત - GNM / ANM / B sc Nursing

🔴 ફોર્મ ભરવા માટે નીચે આપેલ નંબર પર ફક્ત વ્હોટ્સએપ મેસેજ કરો. ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.

☎️ 9327755901

જરૂરી ડોક્યુમેન્ટ

Aadhar card
Mobile Number
Email id
Passport Size Photo
Signature
Mother & Father name
Cast Certificate (OBS/SC/ST)
Non Creamylear (OBC)
10th / 12th & Degree last Marksheet (GNM /ANM /B sc)
Mother & Father Name

તમારા ગ્રુપ માં શેર કરો કોઈને હેલ્પફૂલ થઈ શકે.

Gujarat Studies

07 Oct, 03:53


હાલમાં ચાલતી 3 મોટી સરકારી ભરતીઓ જેના હાલમાં ફોર્મ ભારવા ના ચાલુ છે.

1) SSC GD CONSTABLE

> 39,000+ vacancy
> 10th Pass
● વધુ માહિતી માટે ક્લિક કરો

🔴 14/10 છેલ્લી તારીખ

2) Railway NTPC (ક્લાર્ક)

> 3000+ Vacancy
> 12 Pass સાથે 50% જરૂરી
● વધુ માહિતી માટે ક્લિક કરો

🔴 15/10 છેલ્લી તારીખ

3) Railway NTPC (સ્ટેશન માસ્ટર/મેનેજર.. વિવિધ)

> 8,000+ Vacancy
>  Any Graduate
● વધુ માહિતી માટે ક્લિક કરો

🔴 15/10 છેલ્લી તારીખ


⚠️ જેમ બની શકે આ ભરતીઓ ના ફોર્મ ભરાવી દેજો પછી થી સાઇટ ખુલશે નહીં અને ફોર્મ ભર્યા વગર ના રહેશો. (છેલ્લી તારીખ ની રાહ ના જોવી)

Gujarat Studies

05 Oct, 05:23


ONGC Bharti 2024 Jaherat 📣

🔻 NO EXAM
🔻 10th/12th/Graduate Pass

Link 👇
https://youtu.be/fpKSVJjIjUQ

Gujarat Studies

03 Oct, 13:38


નવરાત્રી સ્પેશિયલ લોન્ચિંગ.

🔻 આ લાઈવ મોકટેસ્ટ રહશે જેમાં તમને રેગ્યુલર ચેપ્ટર વાઇસ ટેસ્ટ મળતી રહશે જેને તમે અનલિમિટેડ વખત ટેસ્ટ આપી શકશો.

🔻 હાલની તારીખમાં 38 બંધારણ ની ચેપ્ટર વાઇસ ટેસ્ટ મુકાઇ ગઈ છે બીજું મેથ્સ અને રિજનિંગ ની ચેપ્ટર વાઇસ ટેસ્ટ મૂકવાનું શરૂ થઈ ગયું છે.

આ મોકટેસ્ટ માં શું-શું મળશે.

1) ચેપ્ટર વાઇસ ટેસ્ટ અને ફૂલ મોકટેસ્ટ.

2) 20 જેટલી ફૂલ મોકટેસ્ટ મળશે એટ્લે કે 2500 જેટલા પ્રશ્નો ચેપ્ટર વાઇસ ના તો અલગ જ.

3) મેથ્સ ના પ્રશ્નો નું શોર્ટ ટ્રીક સોલ્યુશન ટેસ્ટ ના અંતે જોઈ શકસો આપણે ફક્ત લોંચિંગ ઓફર માં 199/- માં સોલ્યુશન સાથે આપવાનું નક્કી કર્યું છે.

4) ટેસ્ટ ના અંતે ઓલ ગુજરાત રેન્ક અને લીડર બોર્ડ જોઈ શકસો તમારે એનાલિસીશ માં સમય બગાડવો નહીં પડે AI ની મદદ થી ટેસ્ટ ના અંતે સંપૂર્ણ એનાલિસીશ બતાવશે.

5) આ મોકટેસ્ટમાં તમને રિયલ એકઝામ નો અનુભવ કરાવશે તેવો પૂરતો પ્રયાશ કરવામાં આવ્યો છે, આ મોકટેસ્ટ જેમ જેમ આપશો એટલે તમને ખબર પડતી રહશે કે તમારું સિલેક્શન થવાના કેટલા % ચાન્સ માટે જ નામ આપ્યું છે રિયલ એકઝામ મોકટેસ્ટ.

⚠️ વધુ વિશેષતા મટે લિંક પર ક્લિક કરો.

LINK👇
https://ultfei.courses.store/560203

Gujarat Studies

03 Oct, 04:22


RRB Technician 14,000+ Vacancy 📣

🔻 Qulification - 10th + ITI
🔻 Salary - 30,000 - 40,000
🔻 Last Date online Application 16/October

⚠️ જે મિત્રો ને આનું ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો ટેક્નિશયન ની આવી મોટી ભરતી હવે કયારે આવે નક્કી નહીં.

> જે મિત્રો ઘરે બેઠા ફોર્મ ભરાવા માંગતા હોવ તે નીચે આપેલ નંબર પર ફક્ત વ્હોટ્સએપ મેસેજ કરવો.

☎️ 9327755901

Gujarat Studies

30 Sep, 06:15


હાલમાં જેના ફોર્મ ભરાતા હોય એવી સરકારી ભરતીઓ. 📣

◆ 10th / 12th / Graduation / PG / Diploma / ITI / BE / B. tech

🔴 ભરતીઓ ની માહિતી માટે👇
https://youtu.be/nlYYp5uzb0w


⚠️ દરેક મિત્રો ને વિનંતી છે કે આ વિડિઓ શેર કરો કોઈના માટે આમાંથી કોઈ ભરતી જરૂરી હોય તેના સુધી પહોંચાડો તમારા દરેક ગ્રુપ અથવા મિત્રો ને શેર કરી દો કોઈના માટે અત્યંત મદદરૂપ થઇ શકે છે.

Gujarat Studies

29 Sep, 15:17


GujaratPolice Technical Bharti2025🎯

⚠️ જાણી લો કોણ ફોર્મ ભરી શકશે.

VIDEO LINK 👇
https://youtu.be/tHspruRssIw

Gujarat Studies

29 Sep, 05:06


GujaratPolice Technical Bharti2025🎯

VIDEO LINK 👇
https://youtu.be/j6WZ56XNbAo

Gujarat Studies

29 Sep, 03:11


🔴 All in one બંધારણ
(બધી પરીક્ષા માટે સ્કોરિંગ સબ્જેક્ટ)

(PSI -25 / કોન્સ્ટેબલ -30 / STI - 20 / GPSC - 40-50 માર્ક્સ)

⚠️ 49/- (30/SEP પછી 149/-)
LINK 👉  https://ultfei.courses.store/513127


🔴 SSC GD Constable (સંપૂર્ણ મોકટેસ્ટ સિલેબસ મુજબ) (ગુજરાતી) 900+ Test

⚠️ 150/- (30/SEP પછી 199/-)
LINK 👉 https://ultfei.courses.store/442857


🔴 RRB NTPC
(સંપૂર્ણ સિલેબસ મુજબ મોકટેસ્ટ) (ગુજરાતી/હિન્દી/ENGLISH માં ઉપલબ્ધ)

CBT 1 + CBT 2 , Topic Wise / Subject Wise / PYQs Based 900+ Test ( All Language)

ટેસ્ટ ના અંતે દરેક પ્રશ્ન નું ડિટેલ સોલુશન પણ મળશે.

Railway CBT Exam Type Interface

⚠️200/- (30/SEP પછી 250/-)
LINK 👉 https://ultfei.courses.store/515540


મિત્રો આ ઓફર આજ અને કાલ સુધી જ છે. ઓફર માં લગભગ 200+ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ માં જોડાઈ ગયા છે.

Gujarat Studies

27 Sep, 15:37


ગુજરાત પોલીસ વિભાગ માં 14820 અને ગૌનસેવા પસંદગી મંડળ દ્વારા 245 આગામી વર્ષમાં નવી ભરતી જાહેર કરશે જાણો ડિટેલ માં 👇

https://youtu.be/YI5nChTskLA


દરેક ગ્રુપ માં શેર કરી દો.🙏

Gujarat Studies

27 Sep, 12:12


હાલમાં ચાલતી 16 ભરતીઓ ની માહિતી તમે આનું ફોર્મ ભર્યું કે નહીં જોઈ લો હાલ માં કઈ કઈ ભરતીઓ ચાલી રહી છે.

🔻 Latest Current Recruitment Update Month of September / October

◆ 10th / 12th / Graduation / PG / Diploma / ITI / BE / B. tech

🔴 ભરતીઓ ની માહિતી માટે 👇
https://youtu.be/nlYYp5uzb0w


⚠️ દરેક મિત્રો ને વિનંતી છે કે આ વિડિઓ શેર કરો કોઈના માટે આમાંથી કોઈ ભરતી જરૂરી હોય તેના સુધી પહોંચાડો તમારા દરેક ગ્રુપ અથવા મિત્રો ને શેર કરી દો કોઈના માટે અત્યંત મદદરૂપ થઇ શકે.

Gujarat Studies

26 Sep, 04:16


આ આપણી રેલવે NTPC ની મોકટેસ્ટ છે અત્યાર સુધી લગભગ ઘણા મિત્રો આ મોકટેસ્ટ માં જોડાઈ ગયા છે.

રેલવે NTPC મોકટેસ્ટ નો ડેમો મુકું છું જોઈ શકો છો દરેક પ્રશ્નનું નું ટેસ્ટ ના અંતે ડિટેલ સોલુશન મળશે બીજું ગુજરાતી માં ટેસ્ટ આપી શકશો બીજું 900+ ટેસ્ટ બીજું ટેસ્ટ ટોપિક વાઇસ, સબ્જેક્ટ વાઇસ, ફુલ ટેસ્ટ, પાછલા વર્ષના પેપર ના ટેસ્ટ,

હું દાવા સાથે કહું છું કે ખરે ખર આ વખતે તમારે રેલવે માં સિલેક્શન લેવું જ છે કોઈપણ ભોગે તો આ મોકટેસ્ટ આપો જો આ મોકટેસ્ટ માં તમારા સારા માર્કસ આવે છે તો 100% તમે રેલવે માં સિલેક્ટ જો સારા માર્કસ નથી આવતા તો જે જે ચેપટર કાચા હોય તે ફરી રિવિઝન કરો ફરી એની ટેસ્ટ આપો જ્યાં સુધી પુરા માર્ક્સ ના આવે ત્યાં સુધી આ પ્રોસેસ કરો પછી ફૂલ ટેસ્ટ આપો પછી જોવો કે પુરા માર્ક્સ કેવા નથી આવતા પછી રેલવે ની પરીક્ષા માં બેસો બધાય પ્રશ્નો તમારા માટે રમકડું લાગશે પણ શર્ત એટલી 900+ ટેસ્ટ આપો.

30/9 સુધી આ મોકટેસ્ટ ની કિંમત 200 છે પછી થી 350 થઈ જશે કેમ કે ધાર્યા કરતાં વધારે મિત્રો ઓલરેડી જોડાઈ ગયા છે.

🔴 RRB NTPC Mock Test Link 👇
https://ultfei.courses.store/515540

Gujarat Studies

25 Sep, 09:02


હાલમાં ચાલતી 3 મોટી સરકારી ભરતીઓ જેના હાલમાં ફોર્મ ભારવા ના ચાલુ છે.

1) SSC GD CONSTABLE

> 39,000+ vacancy
> 10th Pass
● વધુ માહિતી માટે ક્લિક કરો

2) Railway NTPC (ક્લાર્ક)

> 3000+ Vacancy
> 12 Pass સાથે 50% જરૂરી
● વધુ માહિતી માટે ક્લિક કરો

3) Railway NTPC (સ્ટેશન માસ્ટર/મેનેજર.. વિવિધ)

> 8,000+ Vacancy
> Any Graduate
● વધુ માહિતી માટે ક્લિક કરો


⚠️ આ બધી ભરતીઓ ના ઓનલાઈન ફોર્મ ભરી આપવમાં આવશે નીચે આપેલ નંબર પર બતાવેલ ડોક્યુમેન્ટ ફક્ત વ્હોટ્સએપ મેસેજ દ્વારા મોકલી આપો.

☎️ 9327755901

જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ ભરવા

Aadhar card
Mobile Number
Email id
Passport Size Photo
Signature
Mother & Father name
Cast Certificate (OBS/SC/ST)
Non Creamylear (OBC)
10th / 12th
Graduation Last Marksheet

તમારા ગ્રુપ માં શેર કરો બીજા મિત્રો સાથે.🙏

Gujarat Studies

25 Sep, 05:54


સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી જાહેર

કુલ જગ્યાઓ : 4092

દરરોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ ચેનલ Follow કરો👇🏻
Channel Link⬇️👇🏻
https://whatsapp.com/channel/0029Va9iqpjCsU9NBKdzq80O

Gujarat Studies

24 Sep, 08:10


AMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર.

Join Telegram 👇
https://t.me/gujaratstudies

Gujarat Studies

24 Sep, 05:40


સરકારી નોકરી જોઈએ છે પણ ક્યાંય મેળ નથી પડતો તો આનું ફોર્મ ભરો.

39,481 VACANCIES ! 🔥

🔻 10th Pass
🔻 Uniform Job
🔻 30,000 Salary

જાણો આ ભરતીની સંપૂર્ણ માહિતી 👇
https://youtu.be/1S-FObzcjhc

⚠️ કોઈપણ 10 પાસ મિત્રો ને આ ગ્રુપ માં શેર કરો 🙏

Gujarat Studies

24 Sep, 04:29


SSC MTS / NTPC (HISTORY) Most IMP Onliner

Join For PDF Material 👇
@gujaratstudies
https://t.me/gujaratstudies