Swami vivekanand academy @vivekand565 Channel on Telegram

Swami vivekanand academy

@vivekand565


સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે
Nothing is Impossible in this World 💪
Contect : 9537210021
Application link (SVA ONLINE) https://ukpava.on-app.in/app/home?orgCode=ukpava&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral

Swami Vivekanand Academy (Gujarati)

સ્વામી વિવેકાનંદ એકેડમી એક લોકપ્રિય ટેલીગ્રામ ચેનલ છે જે શિક્ષણ અને અભ્યાસ કેન્દ્રે નિષ્ણાત અને તાત્કાલિક ભરતી પરીક્ષાઓની તૈયારી કરવા માટે મદદ કરે છે. આ ચેનલ પર મિત્રો સાથે જોડાવા અને સમાચાર અને માહિતી મેળવા માટે ઉદ્દેશિત છે. સ્વામી વિવેકાનંદ એકેડમી જે વધુ જાણકારી માટે અને કાર્યક્રમો માટે સ્થાનાંતર કરો છો, તે મિત્રોની મદદ કરવા માટે હેલ્પ કરવામાં આવે છે. આ ચેનલની સદસ્યતા મેળવવા માટે સરનામાંતીત લીંક વિદ્યાર્થીઓને અભ્યાસ અને પરીક્ષાના સમયમાં મદદ કરી ને તૈયારીની સુવિધા આપશે.

Swami vivekanand academy

05 Jan, 11:32


🛖 સૂકી ગામ 🛖

🔳 ખેડા જિલ્લાનું સૂકી ગામ રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું.

🔸 પ્રથમ :- મોઢેરા ગામ (મહેસાણા)

🔸 બીજુ :- મસાલી ગામ (બનાસકાંઠા-પ્રથમ સરહદી ગામ)

🔸 ત્રીજું :- સૂકી ગામ (ખેડા)

Swami vivekanand academy

01 Jan, 17:19


થરાદ જીલ્લો

Swami vivekanand academy

01 Jan, 17:18


૯ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી જ અમલમા, સરકારે ૯ કમિશનરોને પણ બેસડવા આદેશો કર્યા 💥

Swami vivekanand academy

01 Jan, 05:40


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

👉બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

👉બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

Swami vivekanand academy

31 Dec, 03:13


❇️ GPRB ground update

👉🏻 ૬૦,૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને

👉🏻પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે

👉🏻 ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

➡️બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે.


Police Running : પુરુષ ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં 12/13 રાઉન્ડ અને મહિલા ઉમેદવારોએ 4 રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે.

Swami vivekanand academy

30 Dec, 11:55


🦊વરુની વસ્તી ગણતરી-2023 🦊

☑️ વસ્તી ગણતરી :- ગીર ફાઉન્ડેશન દ્વારા

☑️ રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધાયા.

☑️ સૌથી વધુ 80 વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા.

☑️ વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રિમોટ સેન્સિંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી તૈયાર કરાઈ.

Swami vivekanand academy

29 Dec, 06:43


conductor paper.pdf

Swami vivekanand academy

27 Dec, 04:47


સ્વામી વિવેકાનંદ ફિઝિકલ એકેડમી માથી પરીક્ષા પાસ કરી ફાઈનલ મેરિટમાં સિલેક્શન થઈ ટ્રેનિંગ મા જતા મિત્રો દ્વારા નાની પાર્ટી #forester #veraval #army #constebal
https://www.instagram.com/reel/DEEXJE3PRCU/?igsh=YzJmMTZid2UxMGwy

Swami vivekanand academy

26 Dec, 17:13


પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન
રાજકારણના એક યુગનો અંત

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મનમોહનસિંહ 10 વર્ષ સુધી રહ્યા દેશના PM

Swami vivekanand academy

26 Dec, 15:12


🚨🚨પોલીસ કોલ લેટર અપડેટ 🚨🚨

• કોલ લેટર 1-1-2025 થી ચાલુ ....

• 1- 8 -2025 થી શરીર કસોટી શરૂ....
#GPRB

📌ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી
ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

Swami vivekanand academy

26 Dec, 15:10


🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
😶😶😶😶😶

Swami vivekanand academy

25 Dec, 11:20


OBC અને EWS મા આવતા વિધાર્થીઓ માટે ફ્રી બેંચ


👉 જે મિત્રો ને ફોર્મ ભરવાના બાકી હોય તે મિત્રો એ વહેલા ફોર્મ ભરી દેવા છેલ્લી તારીખ :- 31/12 સુધી છે

Swami vivekanand academy

24 Dec, 13:26


પોલીસ ભરતી ગ્રાઉન્ડ અપડેટ

Swami vivekanand academy

22 Dec, 16:53


STI UPDET

Swami vivekanand academy

22 Dec, 08:28


STI PAPER.pdf

Swami vivekanand academy

21 Dec, 18:08


નવો વાયરસ

Swami vivekanand academy

21 Dec, 07:16


🙏યુવાનો ને નમ્ર વિનંતી છે આત્મહત્યા ક્યારેય કોઈપણ સમસ્યાનું સમાધાન નથી.🙏

📌કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી.

🙏પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ એમના પરિવાર, સ્નેહીજનોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના...🙏

નિ:શબ્દ
#શ્રદ્ધાંજલિ
#ૐ_શાંતિ

Swami vivekanand academy

21 Dec, 01:26


📌૮ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે

📌ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ સત્તાવાર તારીખ જાહેર કરશે

📌જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના

#GUJARAT

Swami vivekanand academy

20 Dec, 10:56


👉 મિત્રો જાન્યુઆરી મહિનામાં કોઈ પણ તારીખ એ ફિઝિકલ પરીક્ષા આવી શકે એટલે હાલ આપણી પાસે સમય ઓછો છે તેમ માની દોડવા માટે મહેનત કરતી રહેવી પડે......


👍 બાકી ઘણા જ્ઞાન આપે કે સરકારી સાઈડ પર આવે પછી વિશ્વાસ કરવો તે એવા લોકો હોય જે પરીક્ષા આપવા જ નહિ જવા ના
🙏 કા તે હોય જેને રનિંગ થઈ જતું હોય

🙏 ખાસ વિનંતી જેને રનિંગ મા પ્રોબ્લેમ થાય તે કોઈ સરકારી સાઈડ મા આવે તેની રાહ ના જોતા આવી જશે તો આપણે મેરિટ લિસ્ટ મા નહિ રહીએ

🙂 સલાહ નહિ સાવધાની રાખવી પરીક્ષા જ્યારે આવે ત્યારે બાણ તો વાલા તૈયાર રાખવા પડે

Swami vivekanand academy

20 Dec, 10:46


જાહેરાત ક્રમાંક 29/2024-25 આસિસ્ટન્ટ મેનેજર વર્ગ-3 ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમની લેખિત પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવાનું આજરોજ 15:00 વાગે શરૂ થયેલ છે જે તારીખ 27/12/ 24 કલાક 10:00 વાગ્યા સુધી સંમતિ પત્રક ભરી શકાશે. પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવાર ઝડપથી સમતિપત્રક ભરી દે.

Swami vivekanand academy

20 Dec, 06:48


📌૮ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે

📌ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ સત્તાવાર તારીખ જાહેર કરશે

📌જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના

#GUJARAT
#GPRB

Swami vivekanand academy

19 Dec, 15:37


પોલીસ ગ્રાઉન્ડ વિગત

📌ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ અધિકારીશ્રીની માહિતી

#GPRB
#PSI
#running

Swami vivekanand academy

08 Dec, 15:10


GSRTC ક્લાર્કની બવ જ મોટી ભરતી નિગમ ટૂંક સમયમાં જાહેર કરશે તેવી માહિતી મળેલ છે....

- લાયકાતમાં ફેરફાર થઇ શકે...

- કોમન વિષય તૈયાર કરીને રાખજો..

- સાયન્સ, કોમર્સ,આર્ટસ તમામ ફોર્મ ભરી શકે


👉 સિલેબસ નવો આવી શકે પણ હાલ આ સિલેબસ મુજબ તૈયારી કરી શકાય

Swami vivekanand academy

08 Dec, 13:46


અતિ સર્વત્ર વર્જ્યતે

Swami vivekanand academy

08 Dec, 11:07


ભેંસની વ્યથા
____

બાળકો લગભગ દૂધ
મારું જ પીવે,
પણ શાળામાં નિબંધ
ગાયનો લખે !

વાંચતાં ના આવડે તો કહે,
કાળા અક્ષર ભેંસ બરાબર.
તો શું બીજા ઢોર
ગ્રેજ્યુએટ છે ?

કોઈ ભૂલ કરે તો કહે
ગઈ ભેંસ પાણીમાં
તો બીજા ઢોર
શોપિંગમાં જાય છે ?

બુડથલ વ્યક્તિને
ડોબાનું ઉપનામ મળે છે
તો શું સમગ્ર ઢોરઢાંખરમાં
સૌથી બુડથલ હું જ છું ?

વાત ના સમજાય તો બધાં કહે
ભેંસ આગળ ભાગવત.
તો શું બીજા ઢોર આગળ
રામાયણ વંચાય છે ?

ચાલો આ બધું માફ
પણ છેલ્લે, એક વાત...
ગાયને ભલે મા કહો
પણ મને કોઈક વાર તો
માસી‌ કહો !

પણ તમે નહીં જ કહો
અને નહીં જ સમજો...

આ ના સમજો ને
એને જ કહેવાય,
ભેંસ આગળ ભાગવત !

(સર્જકના નામની ખબર નથી.)

Swami vivekanand academy

08 Dec, 09:49


Swami vivekanand academy pinned «બંધારણ બનાવતા કેટલા દિવસ લાગ્યા હતા!??»

Swami vivekanand academy

08 Dec, 09:49


બંધારણ બનાવતા કેટલા દિવસ લાગ્યા હતા!??

Swami vivekanand academy

08 Dec, 09:43


😂😂😂

Swami vivekanand academy

07 Dec, 05:45


ફ્રી બેંચ...


👉 તમારા દરેક ગ્રુપમાં મોકલી દેજો અને સ્ટેટસ મા રાખી દેજો જેથી કોઈ મિત્રો ને ફ્રી મા ક્લાસ કરવા હોય લાભ લઈ શકે


છેલ્લી તારીખ 12/12/2024 સુધી

બેંચ શરૂ 10/12
સમય :- સવારે 8 30 વાગ્યે

Swami vivekanand academy

07 Dec, 05:37


પોલીસ કોન્સ્ટેબલ માટે Mock test નું આયોજન ફ્રી

👉 પરીક્ષા પહેલા પરીક્ષા

👉 સિલેબસ મુજબ 200 ગુણ નું પેપર

👉 સારા ગુણ લાવનાર વિધાર્થીઓ માટે પ્રોત્સાહન માટે ઈનામ


👉 રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે

Swami vivekanand academy

06 Dec, 11:40


Solution please

Swami vivekanand academy

06 Dec, 01:20


હાલની નિયુક્તિઓ

GPRBના ચેરમેન - નીરજા ગોટરું
GPSSBના ચેરમેન - મોના ખંધાર
GSSSBના ચેરમેન - તુષાર ધોળકિયા
GPSCના ચેરમેન - હસમુખ પટેલ
UPSCના ચેરમેન - પ્રીતિ સુદાન
NTAના ચેરમેન - પ્રદીપ જોશી
SSCના ચેરમેન - ગોપાલક્રિશ્નન

Swami vivekanand academy

05 Dec, 16:27


ગૌણ સેવા પસંદગી મંડળ

લેબ ટેક અને લેબ આસિસ્ટન્ટ પરીક્ષા માટેનો સિલેબસ જાહેર.

વિભાગ -A-60 Mark
👉ગણિત તથા રિઝનીગ

વિભાગ -B-150 Mark

👉10માકૅ બંધારણ
👉10માકૅ- કરંટ
👉10માકૅ-કોમ્પ્રીહેશન
👉120માકૅ- જે તે જગ્યાને લગત

ખાસ નોધ- વિભાગ -Aની ભાષા સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં રહેશે.

વિભાગ B- જેમાં 120 માકૅનું છે તે અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમમા આવશે
.

Swami vivekanand academy

05 Dec, 16:26


GSSSB દ્વારા જુનીયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની જગ્યા પર ભરતી જાહેર.

Swami vivekanand academy

05 Dec, 16:24


હેલ્પર ભરતી

Swami vivekanand academy

05 Dec, 08:06


પોલીસ કોન્સ્ટેબલ માટે Mock test નું આયોજન ફ્રી

👉 પરીક્ષા પહેલા પરીક્ષા

👉 સિલેબસ મુજબ 200 ગુણ નું પેપર

👉 સારા ગુણ લાવનાર વિધાર્થીઓ માટે પ્રોત્સાહન માટે ઈનામ


👉 રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે

Swami vivekanand academy

04 Dec, 02:19


💥 *OBC* ( સામાજિક અને શૈક્ષણિક વર્ગ) *EWS* ( બિન અનામત) કેટેગરીના તમામ ઉમેદવારો માટે 💥

🎯ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોચિંગ સહાય અંતર્ગત 🎯

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે
🔥 *વિનામૂલ્યે (ફ્રી) કોચિંગ* 🔥

આ તમામ પરીક્ષાની તૈયારી આ અંતર્ગત કરાવવામાં આવશે.
* CLASS 3-CCE Prelim
* PSI
* કોન્સ્ટેબલ
* BANK-SSC

*નવી બેચ : 10th December, 2024થી શરૂ થશે.*
FREE કોચિંગનો લાભ લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં સંપર્ક કરો.👇🏻
▫️ આધારકાર્ડની નકલ
▫️ જાતિનું પ્રમાણપત્ર
▫️ ધો.10ની માર્કશીટ
▫️ ધો.12ની માર્કશીટ
▫️ આવકનો દાખલો
▫️ સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ (જેમાં ટકાવારીતી ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્ર)
▫️ રહેઠાણનો પુરાવો (વીજળી બીલ / લાઇસન્સ / ભાકાકરાર / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક)

પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, શૈક્ષણિક લાયકાત વિષે જાણકારી માટે આજે જ સંપર્ક કરો.

9537210021

વિનાયક પ્લાઝા કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, LIC Office બાજુમા



🏬 સ્વામી વિવેકાનંદ એકેડમી અને લાઈબ્રેરી - વેરાવળ

Swami vivekanand academy

03 Dec, 20:45


Good night...

Swami vivekanand academy

03 Dec, 18:24


0! ની કિંમત શું થાય??

Swami vivekanand academy

03 Dec, 17:21


સ્વામી વિવેકાનંદ એકેડમી અને લાઈબ્રેરી - વેરાવળ 9537210021 #veraval #laibrary #somnath
https://www.instagram.com/reel/DDAIOsGIsKM/?igsh=MTFmbDhyaDBzbnV6YQ==

Swami vivekanand academy

03 Dec, 16:38


આવતી કાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટા માં મોટો ભ્રમ છે...🤝✍️

Swami vivekanand academy

02 Dec, 09:05


💥 *OBC* ( સામાજિક અને શૈક્ષણિક વર્ગ) *EWS* ( બિન અનામત) કેટેગરીના તમામ ઉમેદવારો માટે 💥

🎯ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોચિંગ સહાય અંતર્ગત 🎯

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે
🔥 *વિનામૂલ્યે (ફ્રી) કોચિંગ* 🔥

આ તમામ પરીક્ષાની તૈયારી આ અંતર્ગત કરાવવામાં આવશે.
* CLASS 3-CCE Prelim
* PSI
* કોન્સ્ટેબલ
* BANK-SSC

*નવી બેચ : 10th December, 2024થી શરૂ થશે.*
FREE કોચિંગનો લાભ લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં સંપર્ક કરો.👇🏻
▫️ આધારકાર્ડની નકલ
▫️ જાતિનું પ્રમાણપત્ર
▫️ ધો.10ની માર્કશીટ
▫️ ધો.12ની માર્કશીટ
▫️ આવકનો દાખલો
▫️ સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ (જેમાં ટકાવારીતી ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્ર)
▫️ રહેઠાણનો પુરાવો (વીજળી બીલ / લાઇસન્સ / ભાકાકરાર / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક)

પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, શૈક્ષણિક લાયકાત વિષે જાણકારી માટે આજે જ સંપર્ક કરો.

9537210021

વિનાયક પ્લાઝા કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, LIC Office બાજુમા



🏬 સ્વામી વિવેકાનંદ એકેડમી અને લાઈબ્રેરી - વેરાવળ

Swami vivekanand academy

02 Dec, 09:03


📌 ઉત્તરપ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને નવો જિલ્લો જાહેર કર્યો

આ નવા રચાયેલા જિલ્લાને મહા કુંભ મેળા વિસ્તાર તરીકે નિર્દેશિત કરવામાં આવ્યો

કુંભ મેળાના સંચાલન અને વહીવટને અસરકારક બનાવવાના હેતુથી લેવાયો

Swami vivekanand academy

02 Dec, 01:03


https://t.me/vivekand565

Swami vivekanand academy

02 Dec, 01:03


રાજ્યમાં હવે 160 નગરપાલિકા...💫

🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા અને નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયતને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય...

Swami vivekanand academy

02 Dec, 01:02


600 + VACANCY GSRTC CLERK [ COMING SOON 🔜 ]

Swami vivekanand academy

01 Dec, 16:41


1 ડિસેમ્બર : વિશ્વ એઇડ્સ દિવસ


💫વિશ્વ એઇડ્સ દિવસની થીમ : ટેક ધ રાઇટ્સ પાથ: માય હેલ્થ માય રાઈટ

Swami vivekanand academy

01 Dec, 10:40


Swami vivekanand academy pinned «💥💥મેદાન ન છોડે એ જીતે💥💥 ફળની ચિંતા કર્યા વગર પૂરી તાકાત લગાવીને મહેનત કરો💐💐💐💐 આપણા કોઈ પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન મળે ત્યારે વધુ એક પ્રયત્ન પૂર્ણ ક્ષમતાથી કરવો કે નહીં તે આપણા હાથમાં જ હોય છે. આપણે પણ જે કામ ટાળવું હોય તેને માટે જાણતા કે અજાણતા કંઈ…»

Swami vivekanand academy

01 Dec, 10:39


💥💥મેદાન ન છોડે એ જીતે💥💥

ફળની ચિંતા કર્યા વગર પૂરી તાકાત લગાવીને મહેનત કરો💐💐💐💐

આપણા કોઈ પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન મળે ત્યારે વધુ એક પ્રયત્ન પૂર્ણ ક્ષમતાથી કરવો કે નહીં તે આપણા હાથમાં જ હોય છે.

આપણે પણ જે કામ ટાળવું હોય તેને માટે જાણતા કે અજાણતા કંઈ કેટલાય બહાના બતાવીએ છીએ.

પ્રયત્ન કરવો કે ફરિયાદ કરવી પસંદગી આપણે જ કરવાની છે આથી કોઈએ સાચું જ કહ્યું છે

"बहाने हमेशा आपके लिए रहेंगे,अवसर नहीं|
बहाने से जाने वाले, हर कोशिश नाकामयाब कर देते हैं|"



👉 બાકી હાલ ટેલિગ્રામ મા ઘણા સલાહ આપે ક્યાં જવું ને ક્યાં ના જવું જ્યાં જાવ ત્યાં મહેનત તમારે જ કરવાની છે એટલે આવા બાળ બુદ્ધિ થી દૂર રહી મહેનત ને પોતાનું ધ્યેય બનાવી આગળ વધો

સફળતા જખ મરાવી આવશે 🔥🔥🔥

Swami vivekanand academy

01 Dec, 10:36


નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના

Swami vivekanand academy

01 Dec, 10:36


નમો લક્ષ્મી યોજના

Swami vivekanand academy

01 Dec, 05:09


#SMC

ફાયર વિભાગમાં ભરતી.

Swami vivekanand academy

30 Nov, 19:46


💯

Swami vivekanand academy

29 Nov, 14:32


OPEN( EWS) અને OBC કેટેગરી ના વિદ્યાર્થી માટે  સ્પર્ધાલક્ષી (સરકારી નોકરીના તૈયારી કરવા માટે)ક્લાસ કરવા માટે સમાજ કલ્યાણ દ્વારા રૂપિયા 20,000 ની આર્થિક સહાય ના ફોર્મ ચાલુ થઈ ગયા છે તો ફોર્મ ભરવા માટે સ્વામી વિવેકાનંદ એકેડમી - વેરાવળ ખાતે આવી ભરી જવા                             

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  1) આધારકાર્ડ
  2) જાતી નો દાખલો
  3) ⁠આવકનો દાખલો 4,50,000/- સુધી નો   લેટેસ્ટ 
  4) રહેઠાણ નો પુરાવો       (ચૂંટણીકાર્ડ,રેશનકાર્ડ,ભાડા કરાર,લાઈટબીલ)
5) ધોરણ ૧૦ ની માર્કશીટ 
6) ધોરણ ૧૨ ની માર્કશીટ  જો ગ્રેજ્યુએશન કરેલ હોય તો તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ શાળા છોડયા નું પ્રમાણપત્ર(લિવિંગ સર્ટિફિકેટ)
8)બેન્ક પાસબુક ની નકલ અથવા ચેક
9) ૨ તાજેતર ના ફોટા


નોંધ:-બધા ડોક્યુમેન્ટ ઓરીજનલ લાવવા તેમજ તમામ ની એક ઝેરોક્ષ કોપી .

👉 તમારા દરેક મિત્રો ને જાણ કરી દેજો જે ખરેખર તૈયારી કરવા માંગે પણ આર્થીક પરિસ્થિતિ ને લીધે નથી કરી શકતા તેના માટે આ તમારો એક મેસેજ તેનું ભવિષ્ય બદલી પણ શકે

                    
                    9537210021

Swami vivekanand academy

29 Nov, 11:06


👍

Swami vivekanand academy

28 Nov, 15:31


સરકારી નોકરીમાં એવું શું ખાસ છે...
જેની સામે સાત જન્મો નો પ્રેમ પણ હારી જાય છે...
😂😂😂😂😂😂😂

Swami vivekanand academy

28 Nov, 05:17


2025 માં CCE ની નવી ભરતી આવી રહી છે 🥳

Swami vivekanand academy

19 Nov, 10:58


??

Swami vivekanand academy

19 Nov, 05:23


📌 19 નવેમ્બર : આંતર રાષ્ટ્રીય પુરુષ દિવસ

Happy International Men's Day

Swami vivekanand academy

18 Nov, 11:46


Solution

Swami vivekanand academy

18 Nov, 08:15


કોમેન્ટ બોક્સમાં છોકરીયું ગોતવી પડે જમાનો તો જોવો 😂

Swami vivekanand academy

16 Nov, 02:31


ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ
4.2 ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો
ઉત્તર ગુજરાત માં મોટા ભાગ ના વિસ્તારો માં ભૂકંપ નો આંચકો અનુભવાયો.

Swami vivekanand academy

14 Nov, 07:08


જરૂરી હે ! અબ કરીએ કટ ઓફ ..કટ ઓફ 😄

Swami vivekanand academy

14 Nov, 06:32


??

Swami vivekanand academy

13 Nov, 08:00


❤️ આ ફોટો અદ્ભુત છે!
એવું લાગે છે કે કોઈ પાણીમાં વાંચી રહ્યું છે, પરંતુ જ્યારે તમે ફોટો પર ઝૂમ કરો છો
તો તમને ખ્યાલ આવશે કે અહીં કોઈ વ્યક્તિ નથી
કોઈ પુસ્તક નથી અને કોઈ અભ્યાસ નથી
બધું ભ્રમ છે.
આ જીંદગી પણ આવી જ છે
એવું લાગે છે
પણ એવું બિલકુલ નથી.

Swami vivekanand academy

13 Nov, 05:56


Solve it..

Swami vivekanand academy

12 Nov, 14:11


125%=5/4
5------40%
4-----32% is pass percentage
So diff 32% and 30% is 2%
2%=====25 marks
32%=====400 marks ✔️

Swami vivekanand academy

12 Nov, 03:22


#Best NCERT books..📚

Swami vivekanand academy

02 Nov, 04:20


નૂતન વર્ષાભિનંદન સર્વે મિત્રોને 🙏
બધાં મિત્રો મહેનત કરીને આ વર્ષે તમારી મનપસંદ નોકરી મેળવી લ્યો એવી શુભકામનાઓ 🥳

Swami vivekanand academy

01 Nov, 15:30


આવતીકાલથી શરૂ થતા નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ.
નાના નાના લાભો કે સ્વાર્થ ને કારણે મોટા યોગદાનની તક ચુકી ના જવાય તે રીતે જીવન જીવવા નવા વર્ષે કટિબદ્ધ થઈએ.💥

Swami vivekanand academy

01 Nov, 14:52


Photo from Bk Ahir

Swami vivekanand academy

01 Nov, 00:32


➡️વિદ્યાસહાયક ભરતી જાહેર

વિદ્યાસહાયક ના ફોર્મ 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ભરી શકાશે💥

Tet-2 ~ 7000 ભરતી
Tet-1 ~ 5000 ભરતી

Swami vivekanand academy

30 Oct, 07:50


એટલી તો હવા રાખવી કે બીજું કોઈ તમને ફૂંકી ના જાય.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)

Swami vivekanand academy

29 Oct, 02:50


😊શુભ ધનતેરસ 🙏

💳 સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્તિનાં પર્વ ધનતેરસની સર્વે મિત્રોને હાર્દિક શુભકામનાઓ...!!!💰

Swami vivekanand academy

28 Oct, 16:24


જાણતા અને અજાણતા વર્ષ દરમિયાન થયેલ ભૂલોને માફ કરી આગળ નવા વર્ષની તેમજ ત્યોહારની શરૂઆત કરીએ

Swami vivekanand academy

28 Oct, 04:37


સ્વામી વિવેકાનંદ એકેડમી - વેરાવળ

સ્પે. *પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ સીરીઝ*

કુલ :- 4 પેપર ( કુલ 200 ગુણ)

સિલેબસ મુજબ ટેસ્ટ...


ફક્ત 50 રૂપિયા


Applications link

https://ukpava.on-app.in/app/oc/550939/ukpava?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Swami vivekanand academy

27 Oct, 12:56


BALLIF આજે લેવાયેલ પેપર

Swami vivekanand academy

27 Oct, 06:03


આજે યોજાયેલ 27/10/2024
Highcourt Peon પરીક્ષાનું પ્રશ્નપત્ર

Swami vivekanand academy

24 Oct, 16:41


કપડાં મેચિંગ કરવા છે
પ્રશ્નો મેચિંગ કરવા છે

Swami vivekanand academy

23 Oct, 22:11


Good morning...

Swami vivekanand academy

23 Oct, 16:52


Solution plz...

@UPSCclass3

Swami vivekanand academy

23 Oct, 15:08


LRD/

Swami vivekanand academy

23 Oct, 15:08


સ્વામી વિવેકાનંદ ફિઝિકલ એકેડમી

PSI અને કોન્સ્ટેબલ માટે નવી ફિઝિકલ બેંચ શરૂ


ગીર સોમનાથ અને વેરાવળની એકમાત્ર ફિઝિકલ એકેડમી

🔥 તારીખ :-28/10/2024
સમય :- સવારના 6:30 કલાકે


👉 વધુ માહિતી માટે સંપર્ક કરો 9537210021

Swami vivekanand academy

23 Oct, 05:15


કોઈ ની સામે જુકવાનું નઈ અને કોઈ ને એટલું પણ મહત્વ ના આપવું કે તે માથે ચડી જાય 😊🙏🙏

#દ્રઢ_નિશ્ચય

Swami vivekanand academy

23 Oct, 04:51


આજે યોજાયેલ હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર પરીક્ષાનું પ્રશ્નપત્ર (Class 2)

Swami vivekanand academy

22 Oct, 17:06


💯%

Swami vivekanand academy

21 Oct, 20:19


💯

Swami vivekanand academy

21 Oct, 14:56


High Court Of Gujarat Admit Card Out Now 💥

DOWNLOAD LINK 👇🏻

https://ghcrec.ntaonline.in/admitcard

🧑‍⚖🧑‍⚖🧑‍⚖🧑‍⚖🧑‍⚖👨‍⚖

Swami vivekanand academy

21 Oct, 09:14


*તમે માત્ર*
*મહેનતના વાદળો બનાવો,*
*સફળતાનો વરસાદ જરૂર આવશે !!*

Swami vivekanand academy

21 Oct, 01:11


✍🏼✍🏼.........


🩷🍃જીવનનું ગણિત મજાનું
ઉંમર ઉમેરીને બાદ થવાનું ,

આ તારું આ મારું
કરી કરી જીવવાનું ...

અંતે ...
શુન્યમાં સમાઈ જવાનું ...🍃🩷



🙏🏻🌹 !! શુભ સવાર મિત્રો !! 🌹🙏🏻

Swami vivekanand academy

20 Oct, 15:38


😳😢

Swami vivekanand academy

20 Oct, 04:48


સમયે સમજણ આવે તો સારું,
બાકી છેલ્લે તો સમય સમજાવે જ છે...
─━━━━━⊱✿⊰━━━━━─

Swami vivekanand academy

20 Oct, 02:23


📖ભારતના શહેરી ઉપનામોનો ખજાનો

🌿 ગાંધીનગર - _ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા_ 

🔵 જોધપુર - _બ્લૂ સિટી ઓફ ઇન્ડિયા_ 

🌸 જયપુર - _પિંક સિટી ઓફ ઇન્ડિયા_ 

ઉદયપુર - _વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા_ 

🏰 ચિત્તોડગઢ - _રાજસ્થાનનું ગૌરવ_ 

🛕 પ્રયાગ - _ઈશ્વરનું નિવાસ સ્થાન_ 

🌊 પંજાબ - _પાંચ નદીઓની ભૂમિ_ 

🏝️ મુંબઈ - _સાત ટાપુઓનું નગર_ 

🧵 પાનીપત - _બુનકરોનું શહેર_ 

🚀 બેંગ્લોર - _અંતરીક્ષનું શહેર_ 

કોલકત્તા - _ડાયમંડ હાર્બર_ 

💻 બેંગ્લોર - _ઇલેક્ટ્રોનિક નગર_ 

🎉 મદુરાઈ - _ત્યોહારનું શહેર_ 

🛕 અમૃતસર - _સુવર્ણ મંદિરોનું શહેર_ 

🏛️ કોલકત્તા - _મહેલોનું શહેર_ 

🏙️ લખનૌ - _નવાબોનું શહેર_ 

⛰️ શિમલા - _હિલ સ્ટેશનની રાણી_
 
🌾 હરિયાણા - _અન્નનું કટોરું_ 

🎨 વરાણસી - _ભારતની ધાર્મિક રાજધાની_ 

🎶 ગ્વાલિયર - _સંગીતનું શહેર_ 

🕌 હૈદરાબાદ - _નિઝામોનું શહેર_ 

🏰 આગ્રા - _તાજમહાલનું ઘર_ 

💐 શ્રીનગર - _પુષ્પોની ભૂમિ_ 

🌸 કોચી - _અરબી સમુદ્રનું રત્ન_ 

📚 પાટણા - _જ્ઞાનનો નગર_ 

⚙️ જમશેદપુર - _સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા_ 

🛤️ તામિલનાડુ - _મંદિરોનું નગર_ 

🌇 ગુવાહાટી - _પૂર્વોત્તરનું પ્રવેશદ્વાર_ 

🎭 પૂણે - _કલ્ચરલ સિટી_ 

🎓 ચેન્નાઈ - _દક્ષિણ ભારતનું શૈક્ષણિક કેન્દ્ર_ 

ગાંધીધામ - _ભારતની પોર્ટ સિટી_ 

Swami vivekanand academy

19 Oct, 16:58


ખુબ જ દુઃખદ ઘટના

જેલના ડરે આપઘાત

ધોરણ 11 માં ભણતા ધ્રુવિલ ની સુસાઇડ નોટ 🙏

ૐ શાંતિ

Swami vivekanand academy

19 Oct, 10:44


📌 HIGH COURT EXAM


Belief and attendance


👉 THE DETAIL OF THE EXAM CITY OUT NOW

📌 LINK 👇🏻


https://ghcrec.ntaonline.in/cityintimations