➡️ આ ટેસ્ટ સિરીઝમાં ધોરણ 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન અને ધોરણ 11-12 નો ઇતિહાસ અને ભૂગોળની ગુણવત્તાસભર કુલ 10 ટેસ્ટના 1000 પ્રશ્નોનો સમાવેશ થયેલો છે.
➡️ જેમાંથી મોટાભાગના પ્રશ્નો વિધાન સ્વરૂપે તેમજ જોડકા સ્વરૂપે આપવામાં આવેલા છે.
➡️ ટેસ્ટની ગુણવત્તા તપાસવા માટે એપ્લિકેશનના Free Sectionમાં જઈ Demo test આપીને નિર્ણય લઈ શકો છો
➡️ આ test વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે ઈચ્છે તેટલી વખત આપી શકશે ત્યારબાદ તે testના પ્રશ્નો અને જવાબો ઈચ્છે તેટલીવાર જોઈ શકશે
➡️ આ ટેસ્ટસિરીઝની Validity 5 Month ની રહેશે.
📲 વધુ વિગત અથવા માહિતી માટે સંપર્ક કરો : 9537310310