Pathdarshak @pathdarsakgsssb Channel on Telegram

Pathdarshak

@pathdarsakgsssb


આ ચેનલનો હેતુ GSSSB દ્વારા નવા નિયમોનુસાર લેવામાં આવનાર GROUP-A અને B ની પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવાનો છે.

https://t.me/+zY2nm7sboodkMGU1 (Group Discussion)

Pathdarshak (Gujarati)

પથદર્શક નામનો ચેનલ ગુજરાતીનો મતલબ છે 'માર્ગદર્શક'. આ ચેનલ 'pathdarsakgsssb' ના યુઝરનામવાળો દ્વારા ચાલતો છે. આ ચેનલ GSSSB દ્વારા નવા નિયમોનુસાર GROUP-A અને B ની પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવાનો ઉદ્દેશ્ય રાખે છે. આ ચેનલ માટે એપ્લિકેશન ફોર્મ, સિલાબસ, પેપર સ્ટાઇલ, સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએટ જેવી સમજ જાહેરાત અને નુક્સાન, મોક ટેસ્ટ, અગ્રિપેપારેશન ટુ પોસ્ટ પોપ્યુલેશન, અને બુક પ્રેટન, ઓનલાઈન મોક ટેસ્ટ્સ, નોંધપાત્રો, વર્ટ્યુઅલ ક્લાસીઝ અને વીડિઓ ક્લાસીઝ જેવી અનેક લાભતર સુવિધાઓ પૂરી પાડે છે. 'પથદર્શક' ચેનલનું ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અપડેટ રહેવા, તૈયારી કરવા અને પરીક્ષાને પાસ કરવાનું લાભ મેળવી શકે છે.

Pathdarshak

26 Jan, 04:22


જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય અને 𝐏𝐒𝐈,𝐂𝐨𝐧𝐬𝐭𝐚𝐛𝐥𝐞 ની શારીરીક પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિરજ ભરવાડ સર ગણિતનો ઓનલાઈન કોર્ષ ફ્રી માં આપે છે તો આવા જરુરિયાત મંદ વિધાર્થી સુધી પહોચાડવું

Pathdarshak

25 Jan, 15:50


Padma Vibhushan
Padma Bhushan
Padma Shri

2025 👍

Pathdarshak

24 Jan, 11:19


જામનગર મહાનગરપાલિકા
જાહેરાત ક્રમાંક ૦૫ થી ૧૧/૨૦૨૪-૨૫ અંગેની વિગતવાર સૂચના

Pathdarshak

24 Jan, 07:45


જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪ કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

Pathdarshak

20 Jan, 12:31


Another one

Pathdarshak

20 Jan, 12:22


📍 📌 SO CALLED GPSC REFORMS


100 રૂપિયા GPSC ને તેના જ રાજ્ય માં સ્થાપના ક્યારે થઇ એ માટે દેવાના

Pathdarshak

20 Jan, 07:29


https://english.jagran.com/world/mayotte-island-france-mayotte-location-population-cyclone-chido-videos-france-mayotte-history-economy-news-updates-10207078

Pathdarshak

20 Jan, 07:21


https://www.thehindu.com/news/international/2024-a-year-of-elections/article69042210.ece

Pathdarshak

20 Jan, 05:45


General Suggestions for upcoming GPSC Exams.

1. છેલ્લે લેવાયેલ STI અને તેની બાદ લેવાયેલ 2 અન્ય જીએસના પેપર ખાસ જોવા.
2. સાહેબ અમુક ટોપિકની આસપાસ જ સવાલ પુછે છે.
3. પ્રાચીન અને આધુનિક ઇતિહાસ વધુ પુછાય છે. મધ્યકાલીન કરતા.
4. ગણિત છેલ્લા 2 પેપરમાં સુત્રો વાળુ ઓછું પણ લોજિકલ વધુ હતું.
5. વર્લ્ડ જીઓ પોલિટિકસ ખાસ કરવું. સાહેબનો પ્રિય વિષય છે.
6. બંધારણ ઘણું સારુ પુછે કોન્સેપ્ટ સમજવા, ગોખવાથી નુકશાન થઈ શકે છે.
7. વર્તમાન પદાધિકારીઓ પણ સાહેબ પુછે છે. ત્રણેય પેપરમાં હતા.
8. વિજ્ઞાન અને ટેક્નોલોજી મહદઅંશે ફેક્ચ્યુઅલ પુછે છે.
9. ઈતિહાસમાં સાલવારી-ઘટનાક્રમ ખાસ નોંધવા.
10. સાહિત્ય કૃતિઓ અને તેના પ્રકાર કરવા.
11. ટાઈમ મેનેજમેન્ટ ખાસ શિખવું.

https://t.me/PathdarsakGSSSB

Pathdarshak

18 Jan, 09:27


Important Notice of New Syllabus of General Studies for all Preliminary Examinations conducted by Gujarat Public Service Commission

New Syllabus for GPSC CLASS 1-2 General Studies

Pathdarshak

18 Jan, 01:53


વચ્ચેનો એક રસ્તો એ હોય શકે કે જે પ્રશ્નની વાંધા અરજી સાચી સાબિત થાય તે પ્રશ્ન સામે વાંધા અરજી કરનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવે. જેથી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવાનો આયોગનો હેતુ પણ સિદ્ધ થઈ જશે અને ઉમેદવારોનું હિત પણ સચવાઈ જશે.

Pathdarshak

18 Jan, 01:51


https://x.com/Ajaysin41847250/status/1880432765340119195?t=_Y_3zcOKqnIyP0i2QBjiSA&s=35

Pathdarshak

16 Jan, 16:05


https://x.com/Master_8182/status/1879922956115251583?t=vSuKEOlEBhx-NG3M5AmZqA&s=19

Pathdarshak

16 Jan, 08:47


સાહેબ છેવાડાના વિધાર્થીઓને ધ્યાને લેતાં ભૂલી ગયા કે શું ?

Pathdarshak

15 Jan, 14:39


#CCE #GSSSB

Pathdarshak

10 Jan, 12:26


શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૯/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

Pathdarshak

09 Jan, 11:45


આઉટસોર્સથી કલેકટર કચેરીઓના કારકુનની ભરતી કરવાનો નિર્ણય મોકૂફ રાખવા બાબત

Pathdarshak

09 Jan, 06:38


પોલીસ ભરતી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી વેબસાઈટ...

ઉમેદવારો પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાતો અને વિગતોની સમગ્ર માહિતી ઓનલાઈન મેળવી શકશે

માહિતી મેળવવા માટે gprb.gujarat.gov.in પર ક્લિક કરો
#GPRB

Pathdarshak

08 Jan, 16:11


શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૦૮/૦૧/૨૦૨૫ બપોરે ૧૪.૦૦ સુધીમાં મળેલ અરજીઓની માહિતી
#GPRB

Pathdarshak

08 Jan, 05:23


માહિતી ઘણી જગ્યાએ સુધરી છે એટલે ત્યાં પરીક્ષા આપવા સમયે જે સૂચના આપે એ જ ધ્યાને લેવા વિનંતી.

Pathdarshak

07 Jan, 15:01


⭐️⭐️🚨⭐️⭐️

આવતી કાલથી ખાખીની રાહ જોઈ ને બેઠલા તમામ યોદ્ધાનું પ્રથમ પગલું એટલે શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. જેમાં ભાગ લેનાર તમામ યોદ્ધાને Best of Luck

ખાસ સૂચના:-
📌કોલ લેટર સાથે લઈ જવાનું ના ભૂલવું
📌કોઈ પણ માન્ય એક આઇ.ડિ પ્રૂફ સાથે લઈ જવું
📌ગ્રાઉન્ડનું માપ જોઈ કેટલા રાઉન્ડ છે તે ખાસ ચેક કરી લેવું કેમ કે વર્તમાનમાં બધે કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે એ બાબતે ફોટો ફરી રહ્યો છે ફક્ત તેના પર વિશ્વાસ ન કરવો કેમ કે તે માહિતી ગ્રાઉન્ડની તૈયાર કર્યા પેહલાની માહિતી હોઈ છે જેમાં ઘણી વાર ભૂલ જોવા મળે છે એટલે ખાસ ચેક કરી લેવું આગળના જ દિવસે

📌 હમણાં મારા ધ્યાને આવેલ છે કે જે ફોટો ફરી રહેલ છે તેમાં ભરૂચ ગ્રાઉન્ડમાં ૧૨ રાઉન્ડ બતાવ્યા છે જ્યારે બહાર લગાડેલ બોર્ડ સુચનામાં ૩૮૪ મીટર મુજબ ૧૩ રાઉન્ડ થાય છે. કદાચ માહિતીમાં ભૂલ હોઈ શકે પરંતુ આપ આપની જે જગ્યાએ પરીક્ષા છે ત્યાંની માહિતી આગલા દિવસે રૂબરૂ જઈને જ સ્વય ચેક કરવી હિતાવહ લાગે છે

ફરી બધાને Best of Luck

Pathdarshak

07 Jan, 12:03


#GPRB
#PSI
#LRD

Pathdarshak

06 Jan, 10:21


Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 102/2024-25 to 107/2024-25 starting from 07.01.2025 13:00 to 22.01.2025 23:59

Pathdarshak

06 Jan, 08:11


#GPRB #PSI #LRD
શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત

Pathdarshak

06 Jan, 05:24


🫡

Pathdarshak

05 Jan, 16:32


#PSI

Pathdarshak

04 Jan, 09:07


#GPRB
શારીરીક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી શરૂ થનાર છે જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ ના બપોર કલાકઃ ૧૪.૦૦ ચાલુ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તેવા ઉમેદવારોએ સત્વરે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી લેવા.

Pathdarshak

03 Jan, 13:00


મહેસુલ વિભાગ હેઠળ કલેકટર કચેરીના કારકુનની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા બાબત

જે તે કલેકટરશ્રી પોતાના જિલ્લાની કલેકટર કચેરી હસ્તકની કચેરીઓમાં કારકુનની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરી શકશે.

મુદ્દા નં.10 માં જણાવ્યા અનુસાર કાયમી કારકુનની નિમણૂક ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહશે.

Pathdarshak

03 Jan, 08:24


Message from the new chairman of GSSSB

Pathdarshak

02 Jan, 12:27


STI PROVISIONAL ANSWER KEY

Pathdarshak

01 Jan, 16:30


HC ASSISTANT TO OTHER GOVT. EXAM COMMON LIST.pdf

251 લોકો હાલ તલાટી, સિનિયર ક્લાર્ક અને બીજી પોસ્ટમાં નોકરી કરે છે. જો આપની હાલની નોકરીમાં આપ અનુકુળ હોવ અને યોગ્ય કારણ ન હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં DV ન કરાવવા વિનંતી.

આખરી નિર્ણય આપનો રહેશે પણ આપના કારણે કોઈ વિધાર્થીઓનું સંઘર્ષમય જીવન સુધરી જશે..

https://t.me/PathdarsakGSSSB

Pathdarshak

01 Jan, 16:03


Working smoothly......

Pathdarshak

01 Jan, 09:07


#GPRB Ground

Pathdarshak

01 Jan, 08:23


📌 ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત.

💁🏻‍♂️ કોલલેટર આજે બપોરે 2:00 વાગે શરૂ થશે.

🖇️ કોલલેટર ડાઉનલોર્ડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 👇

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Pathdarshak

30 Dec, 06:59


🔴 કંડક્ટર સંવર્ગની OMR sheet Dawnload, Conductor 2024

https://gsrtc.safevaults.in/login/response-sheet/

Pathdarshak

30 Dec, 04:36


🧿 ભારતીય વન સર્વેક્ષણ રીપોર્ટ 2023.pdf

👍 Credit : Vivek Dodiya

❤️
https://t.me/PathdarsakGSSSB

Pathdarshak

29 Dec, 08:01


🧿 2011 વસ્તી ગણતરી

👍 Credit : Vivek Dodiya

❤️
https://t.me/PathdarsakGSSSB

Pathdarshak

29 Dec, 07:04


The Conductor paper was Conducted by the GTU 👍

Pathdarshak

29 Dec, 06:44


conductor 2024


https://t.me/PathdarsakGSSSB

Pathdarshak

27 Dec, 07:05


બધી ચેનલના એડમિન મિત્રોને નમ્ર વિનંતી કે આ પોસ્ટ પોતાની ચેનલમાં મૂકે, જેથી કોઈ વિધાર્થી આ છેતરપિંડીનો ભોગ ના બને 🙏

Pathdarshak

27 Dec, 07:01


આની વેબસાઈટનું રજિસ્ટ્રેશન રાજસ્થાનમાં થયેલ છે અને કંપની ગુજરાતમાં ભરતી માટેની જાહેરાત આપે છે. આ બધી બાબતો માત્ર બેરોજગાર યુવાનોને છેતરવા માટે જ છે. એટલે સતર્ક રહેવું.

Pathdarshak

27 Dec, 06:59


આવી ઘણી જાહેરાતો આવે છે
લોકો સરકારી નોકરી સમજી ફીસ ભરી દે છે અને આ લોકો ફીસ ઉઘરાવીને ભાગી જતાં હોય છે.

ન્યુઝ પેપરમાં આવતી દરેક વસ્તુ સાચી હોતી નથી.

Pathdarshak

24 Dec, 09:40


લોકરક્ષક -PSI માટેની દોડનું થઈ રહ્યું છે આયોજન. પોલીસ ભરતી બોર્ડ બે ત્રણ દિવસમાં જાહેર કરી શકે છે તારીખ.

#GPRB
🚨 🚔 🧑‍✈️

Pathdarshak

24 Dec, 05:31


List 2

ઉપરના લિસ્ટમાં જેમનું નામ ન હોય એનું બીજા લિસ્ટમાં મળી જશે.

Pathdarshak

24 Dec, 05:19


Forest Guard Appointment latter

ફોરેસ્ટ નાં નિમણુક પત્ર બાબત

25 ડિસેમ્બરે મળશે નિમણુક

Pathdarshak

23 Dec, 17:03


🧿 આ પત્ર જૂનો અને ફેક છે.

🧿 અમુક ટેલીગ્રામ ચેનલ દ્વારા મુકવામાં આવેલ છે. જે ધ્યાને લેવું

Pathdarshak

23 Dec, 05:50


👉 STI ના પદને છાજે તેવું પેપર

👉 હસમુખ પટેલ સાહેબે મોટા ભાગની એલિમિનેશન પદ્ધતિ ને જ એલિમિનેટ કરી દીધી.

👉 STI ના પેપરમાં એલિમિનેશન પદ્ધતિ પણ એટલી કારગર સાબિત નહીં થઈ.

ફક્ત 1
ફક્ત 2
બંને સાચા
બંને ખોટા

👉 આમાં તો બંને પ્રશ્ન આવડે તો જ જવાબ મળે બાકી 50-50% ઓપ્શનમાં તુક્કા જ મારવા પડ્યા છે.

👉 પોલીસ ભરતીના મિત્રોને STI પેપર પરથી ઘણું શીખવા મળશે.

🧿
https://t.me/PathdarsakGSSSB

Pathdarshak

23 Dec, 05:32


Option B : વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ નથી

Pathdarshak

23 Dec, 05:28


Option: A 🗿 is the right Answer

Pathdarshak

22 Dec, 14:25


STI Answer key update

Pathdarshak

22 Dec, 12:38


અમદાવાદ ગાંધીનગરની ઓએમઆર અપલોડ કરવામાં આવી. નીચેની લીંક પરથી જોઈ શકાશે.
જેમ જેમ જિલ્લાઓ માંથી ઓએમઆર આવતી જશે અને સ્કેન થતી જશે તેમ તેમ આ લીંક પર અપલોડ કરવામાં આવશે.


https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx

Pathdarshak

22 Dec, 11:40


A : 🗿

B : ❤️

C : 🫡

D : 🔥

Pathdarshak

22 Dec, 07:59


#STI Question Paper
22-12-2024.pdf

Pathdarshak

22 Dec, 07:53


આતે હિ કામ શરૂ કર દિયા 😁

#હસમુખ_પટેલ_સાહેબ

Pathdarshak

21 Dec, 16:22


🧿 કાલે યોજાનાર STI પરીક્ષા આપનાર સર્વે ઉમેદવાર મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ALL THE BEST
❤️

Pathdarshak

21 Dec, 16:02


https://gpsc-ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

Pathdarshak

21 Dec, 15:10


#CCE ગૃપ B

Pathdarshak

21 Dec, 08:44


CCC EXAM GR UPDATE

*પ્રથમ સરકારી નોકરીમાં જો સીસીસી પરીક્ષા પાસ કરેલ હોય તો બીજી સરકારી નોકરીમાં ફરી પરીક્ષા પાસ કરવી નહિ પડે.*

https://t.me/PathdarsakGSSSB