Alaap Academy @alaapacademy Channel on Telegram

Alaap Academy

@alaapacademy


🧑‍🏫 | Affordable Education.
📚 | Authentic Study Material.
📝 | Latest Pattern Test Series.
📞 | 9099492022

#GPSC #DySO #PSI #Constable #Clerk

Alaap Academy (English)

Are you looking for affordable education without compromising on the quality of study material? Look no further because Alaap Academy is here to provide you with just that! As a Telegram channel dedicated to helping individuals prepare for exams such as GPSC, DySO, PSI, Constable, and Clerk, Alaap Academy offers authentic study material that is tailored to the latest exam patterns. With our latest pattern test series, you can practice and improve your skills to ace these competitive exams with confidence. Our team of experienced educators is committed to providing you with the guidance and resources you need to succeed. For more information and inquiries, feel free to contact us at 9099492022. Join Alaap Academy today and take the first step towards a successful future in your desired field!

Alaap Academy

28 Jan, 12:57


"मेरे जुनूँ का नतीजा ज़रूर निकलेगा,
इसी सियाह समुंदर से नूर निकलेगा।
~ अमीर क़ज़लबाश

@AlaapAcademy

Alaap Academy

25 Jan, 11:26


👩‍❤️‍👨 PSI  -  મહાયજ્ઞ  પ્રોગ્રામ 👩‍❤️‍👨
══════════════════
📖 મોક ટેસ્ટ - 1 (પેપર - 1) 📖
    ───────────────
      "દરેક વિદ્યાર્થી માટે FREE"
─────────────────
🔘ગણિત - રીઝનિંગ : 100 પ્રશ્નો
🔘સામાન્ય અભ્યાસ : 100 પ્રશ્નો

➡️ કુલ = 200 MCQs
             = 200 માર્ક્સ


📱 PSI મોક ટેસ્ટ આપવા માટે આપેલ
       લિંક પર ક્લિક કરો.
👇
https://online-test.classplusapp.com/?testId=6794cc65257209026a89c0a0&defaultLanguage=en

⭐️પેપરની વિશેષતા :
PSI માટે વિધાનવાળા પ્રશ્નો સમાવિષ્ટ
ગણિત - રીઝનિંગના લેટેસ્ટ પ્રશ્નો
પેપર - 2 આવતીકાલે અપલોડ
      કરવામાં આવશે.

🌐 JOIN : @AlaapAcademy

Alaap Academy

23 Jan, 10:07


👨‍🏫 AMC જુનિયર ક્લાર્ક (સ્કુલ બોર્ડ ) 👨‍🏫
═══════════════════════
🔘સ્પેશિયલ પ્લાનર કોર્સની વિશેષતાઓ :
દરરોજ વિગતમાં વીડિયો લેક્ચર્સ તેમજ
લેક્ચરની PDFs
GKની ૩૦ માર્ક્સની ૩૦ ટેસ્ટ
(કુલ ૯૦૦ મહત્વના પ્રશ્નો)
કરંટ અફેર્સની ૩૦ માર્કની ૩૦ ટેસ્ટ
(કુલ ૯૦૦ લેટેસ્ટ પ્રશ્નો)
GK ની વિષય પ્રમાણે કુલ ૧૦ ટેસ્ટ
(૧૦૦૦ IMP પ્રશ્નો)
GK અગત્યના વન લાઇનર્સ
(૫૦૦૦+ વન લાઇનર)
GK માટે વિષય પ્રમાણે હસ્તલિખિત નોટ્સ
વિવિધ Actsની પ્રીમિયમ હસ્તલિખિત
નોટ્સ
પરીક્ષા પદ્ધતિ અનુસાર કુલ ૧૦ મોડેલ પેપર્સ

જે વિદ્યાર્થીમિત્રો "AMC જુનિયર ક્લાર્ક (સ્કુલ બોર્ડ)"ની Detailed Planning અનુસાર તૈયારી કરવા ઈચ્છતા હોય તેઓ ખાસ ગૂગલ ફોર્મ ભરશો, આપને કોર્સમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આભાર.👇
https://forms.gle/D9k1WfrzFqpxewTf9

Alaap Academy

23 Jan, 03:40


🇮🇳 Subhas Chandra Bose Ji 🇮🇳

🔘 Birth:
       23rd January, 1897,
       Cuttack, Odisha.

🔘 Education:
       ICS (Indian Civil Service) in 1920;
       Resigned in 1921 to join the
       freedom struggle.

🔘 Influences:
       Swami Vivekananda,
       Aurobindo Ghosh.

🔘 Congress Leadership:
       INC President (1938, 1939);
       Resigned in 1939, formed
       Forward Bloc.

🔘 Azad Hind Government:
       - Revived INA in 1943 with
         Japan's support.
       - Established Azad Hind
         Government on 21st October,
         1943, in Singapore.

🔘 Slogans:
       "तुम मुझे ख़ून दो, मैं तुम्हें आजादी दूंगा।",
       "जय हिंद".

🔘 Women Empowerment:     
       Formed Rani of Jhansi
       Regiment in INA.

🔘 Legacy:
       - Proposed National Planning
         Committee (1938).
       - Authored 'The Indian Struggle'.
       - 23rd January celebrated as
         Netaji Jayanti/Parakram Diwas.

@AlaapAcademy

Alaap Academy

22 Jan, 11:35


🌂  GCERT - NCERT (ટોપિક અનુસાર)
        ───────────────────
       🔘ટોપિક : વૈદિક સંસ્કૃતિ
       🔘@AlaapAcademy

        - NCERTમાં 'વૈદિક સંસ્કૃતિ' માટે
          અલગથી કોઈ Chapters આપેલ નથી. 

        - 'વૈદિક સંસ્કૃતિ'ની Hand Written
           Notes આવતીકાલે અપલોડ
           કરવામાં આવશે.

Alaap Academy

21 Jan, 18:31


"મને નિષ્ફળ ગણી લેવાની જેઓને ઉતાવળ છે,
ખુદા, એ લોકોને થોડી ઘણી દઇ દે સબર મારી."
~ બરકતઅલી વિરાણી 'બેફામ'

@AlaapAcademy

Alaap Academy

21 Jan, 14:07


🌂  GCERT - NCERT (ટોપિક અનુસાર)
        ───────────────────
       🔘ટોપિક : સિંધુ ખીણ સભ્યતા
🔘@AlaapAcademy

- થોડા સમયમાં જ 'વૈદિક સંસ્કૃતિ'ની
  Highlighted PDF અપલોડ કરવામાં
  આવશે.

Alaap Academy

21 Jan, 04:44


👩‍❤️‍👨PSI - મહાયજ્ઞ શરૂ થઈ ગયો છે🔥
───────────────────
શું સફળતા મેળવવા 'સમય અને મહેનત'ની
   આહુતિ આપવા માટે તમે તૈયાર છો?
  ──────────────────
➫ દર રોજ 3 થી 4 પ્રશ્નો અને તેનાં
     વિગતમાં આદર્શ જવાબો
➫ દર રોજ પ્રેક્ટિસ માટે ગુજરાત પાક્ષિક
     અને સમાચાર પત્ર આધારિત 3-4 પ્રશ્નો
➫ 10 લેટેસ્ટ ફૂલ મોક ટેસ્ટ પેપર્સ
     (વિષય નિષ્ણાત દ્વારા આદર્શ જવાબો)
➫ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનાં 30+
     વર્ષના અનુભવી ફેકલ્ટીઝ દ્વારા લેક્ચર્સ

• સંપૂર્ણ પ્રોગ્રામ વિશે માહિતી: Click
                                          Here ✔️

📱 PSI - મહાયજ્ઞમાં જોડાવા ડાઉનલોડ
       કરો આલાપ એકેડેમી એપ👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

Alaap Academy

20 Jan, 15:27


✍️ Hand Written Notes
       By Manan Sir


📖 ટોપિક: સિંધુ ખીણ સભ્યતા
       - આ પ્રકારે તમામ વિષયનાં તમામ
         ટોપિક્સની Notes મનન સર દ્વારા
અપલોડ કરવામાં આવશે.

🌐 @AlaapAcademy
       (Please Share & Support 😊)

Alaap Academy

18 Jan, 10:38


⭐️ GPSC Important Update :
GPSC New Syllabus #GPSC
@AlaapAcademy

Alaap Academy

18 Jan, 07:59


🤭 સાયબર ક્રાઇમ જાગૃતિ પુસ્તિકા 📖

✓ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી હોવાની
સાથે આ પુસ્તિકા આપ પોતાનાં પરિવારમાં
પણ બધાંને અચૂકપણે share કરશો.

@AlaapAcademy

Alaap Academy

16 Jan, 11:46


👩‍❤️‍👨PSI - મહાયજ્ઞ શરૂ થઈ ગયો છે🔥
───────────────────
શું સફળતા મેળવવા 'સમય અને મહેનત'ની
   આહુતિ આપવા માટે તમે તૈયાર છો?
  ──────────────────
➫ દર રોજ 3 થી 4 પ્રશ્નો અને તેનાં
     વિગતમાં આદર્શ જવાબો
➫ દર રોજ પ્રેક્ટિસ માટે ગુજરાત પાક્ષિક
     અને સમાચાર પત્ર આધારિત 3-4 પ્રશ્નો
➫ 10 લેટેસ્ટ ફૂલ મોક ટેસ્ટ પેપર્સ
     (વિષય નિષ્ણાત દ્વારા આદર્શ જવાબો)
➫ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનાં 30+
     વર્ષના અનુભવી ફેકલ્ટીઝ દ્વારા લેક્ચર્સ

• સંપૂર્ણ પ્રોગ્રામ વિશે માહિતી: Click
                                          Here ✔️

📱 PSI - મહાયજ્ઞમાં જોડાવા ડાઉનલોડ
       કરો આલાપ એકેડેમી એપ👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

Alaap Academy

16 Jan, 03:35


આલાપ એકેડેમી તરથી ઉપહાર :-

આપ સહુ માટે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યંત મહત્વની તેમજ સફળતા મેળવવા માટે ઉપયોગી બધાં જ વિષયોની મનન સર દ્વારા તૈયાર કરવામાં આવેલી લેટેસ્ટ "Hand Written Notes" ટૂંક સમયમાં દર રોજ ટોપિક અનુસાર આપણી ટેલિગ્રામ ચેનલ પર share કરવામાં આવશે. આલાપ એકેડેમી આશા રાખે છે કે, અમારો નાનકડો પ્રયાસ આપને જીવનમાં જ્વલંત સફળતા અપાવશે. આભાર. 😊

@AlaapAcademy

Alaap Academy

14 Jan, 06:52


हिमालय किधर है?
मैंने उस बच्चे से पूछा जो स्कूल के बाहर
पतंग उड़ा रहा था।

"उधर-उधर" - उसने कहा
जिधर उसकी पतंग भागी जा रही थी।

मैं स्वीकार करूं
मैंने पहली बार जाना
हिमालय किधर है?

~ केदारनाथ सिंह

આપનો 'સ્વપ્નરૂપી પતંગ' હંમેશા આકાશમાં ચગતો રહે અને જો ક્યારેક જીવનના ઝંઝાવાતમાં પતંગ કપાઈ પણ જાય તો ફરી નવો પતંગ ઉડાન ભરી શકે તેવી શક્તિ આપને પ્રદાન થાય તેવી પ્રાર્થના સહ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.

@AlaapAcademy

Alaap Academy

12 Jan, 04:01


સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે તેઓનાં પુસ્તક 'કર્મયોગ'માંથી જીવનોપયોગી
અમૂલ્ય મોતી,

"हम जो कुछ भी होना चाहें, वह हो सकने
की शक्ति हममें है। यदि हमारा वर्तमान
रूप हमारे पूर्व कर्मों का परिणाम है, तो
निश्चय ही अपने आज के कर्मों द्वारा हम
अपना भावी रूप भी बना सकते हैं।"

@AlaapAcademy

Alaap Academy

11 Jan, 11:57


🌐 GPSC મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે
       સંપૂર્ણ માહિતી
👇
https://youtu.be/u4m7qaW3b74?si=JFmVbcPM8hTjZr5A

➡️ GPSC મેન્ટરશિપ પ્રોગ્રામ માટે આપ
સહુ ખાસ આ લેક્ચર જોઈ લેશો.

➡️ મિત્રો, વિશ્વાસ રાખજો કે જો આપ
       આ 70 દિવસ પ્લાનિંગ પ્રમાણે મારી
       સાથે તૈયારી કરશો તો ચોક્કસ આપને
       પરીક્ષામાં સફળતા મળશે જ.

🌐 @GPSCwithManan

Alaap Academy

09 Jan, 04:52


👩‍❤️‍👨 PSI મહાયજ્ઞ - વન સ્ટોપ સોલ્યુશન 👩‍❤️‍👨
═══════════════════════
🟠પેપર - 2 (લેખિત પરિક્ષા)
     ➮ 30 દિવસનો આન્સર રાઈટિંગ પ્રોગ્રામ
      ➮ દરેક ફોર્મેટના વિગતમાં વીડિયો લેક્ચર્સ
      ➮ 10 લેટેસ્ટ મોક ટેસ્ટ પેપર્સ
     ➮ નિબંધ માટે SPIPA અને UPSC
ફેકલ્ટીઝ દ્વારા લાઈવ લેક્ચર્સ

🟠પેપર - 1 (MCQs)
      ➮ ગણિત અને રીઝનિંગ તેમજ બંધારણ
        વિષયનો સંપૂર્ણ વીડિયો કોર્સ FREE
     ➮ ગણિત - રીઝનિંગની ટોપિક વાઈઝ ટેસ્ટ
     ➮ દરેક વિષયની 100 ગુણની ટેસ્ટ
      ➮ 10 મોક ટેસ્ટ પેપર્સ (2000 MCQs)

      ╭─────────────────╮
            🧠 માત્ર ₹999/- માં જ.🧠
      ╰─────────────────╯

📱 PSI - મહાયજ્ઞમાં જોડાવા માટે આજે જ
       ડાઉનલોડ કરો આલાપ એકેડેમી એપ👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

Alaap Academy

08 Jan, 18:30


🐛કામનું કરંટ :- પ્રવાસી ભારતીય દિવસ
   
🔘શરૂઆત : 9 જાન્યુઆરી, 2003થી
      (દ્વિવાર્ષિક ઉજવણી)

🔘વિશેષતા: વિદેશમાં વસતા ભારતીયોના
      યોગદાનને સન્માન આપવા અને ભારત
      સાથે તેમનું જોડાણ મજબૂત કરવું.

🔘સ્થાપના: 2003માં તત્કાલિન પ્રધાનમંત્રી
      અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા
      એલ.એમ. સિંઘવી સમિતિની ભલામણથી.

🔘2025ની થીમ: "વિકસિત ભારતમાં
      ડાયસ્પોરાનું યોગદાન."

🔘18મું સંમેલન: 8-10 જાન્યુઆરી, 2025,
      ભુવનેશ્વર, ઓડિશા ખાતે.

🔘ઇતિહાસ: વર્ષ 1915માં મહાત્મા ગાંધી
      દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા તે
      દિવસની યાદમાં ઉજવાય છે.

@AlaapAcademy

Alaap Academy

08 Jan, 12:47


Alaap Academy pinned «»

Alaap Academy

08 Jan, 11:22


ટોપિક : ઈન્ડોનેશિયા બ્રિક્સ ગ્રુપમાં જોડાયું.
            (Most Important for Exams)
            @AlaapAcademy

Alaap Academy

08 Jan, 10:14


#GPSC || @AlaapAcademy

Alaap Academy

08 Jan, 10:05


🐛 કામનું કરંટ :

🔘 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
(ISRO)ના નવા અધ્યક્ષ તરીકે
ડૉ. વી. નારાયણનની નિમણૂક કરવામાં
આવી, તેઓ 14 જાન્યુઆરીથી
એસ. સોમનાથનું સ્થાન લેશે.

🔘 ISROના વૈજ્ઞાનિક ડૉ. વી. નારાયણન
તાજેતરમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ
સેન્ટર(LPSC)ના ડિરેક્ટર છે.

🔘GSLV Mk - III વ્હિકલના C25
ક્રાયોજેનિક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ડિરેક્ટર
તરીકેનું કાર્ય એ ડૉ. નારાયણનની સિદ્ધિ છે.

🔘ડૉ. વી. નારાયણને આદિત્ય અવકાશયાન,
GSLV Mk-III મિશન, ચંદ્રયાન-2 અને
ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન સિસ્ટમ્સમાં
પણ યોગદાન આપ્યું છે.

@AlaapAcademy

Alaap Academy

05 Jan, 11:55


🔘પાળિયાના પ્રકારો⬆️

પાળિયા, પાળિયો અથવા ખાંભી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. તે મોટે ભાગે કોઈના રક્ષણ માટે મૃત્યુને ભેટેલી વ્યક્તિઓની યાદમાં બનાવવામાં આવે છે. આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાળિયા લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્ત્વના છે.

@AlaapAcademy

Alaap Academy

05 Jan, 08:13


પ્રશ્ન :

🔘શિયાળાની સવારે ગુજરાત ખાતે આવેલાં
      થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત દરમિયાન
      નિહાળેલાં વિવિધ પ્રજાતિનાં વિદેશી તથા
      સ્થાનિક પક્ષીઓ વિશે તથા ત્યાંના પ્રાકૃતિક
      સૌંદર્ય વિશે તમને થયેલા અનુભવનો અહેવાલ
      તમારા શબ્દોમાં લખો. (ખૂબ મહત્વપૂર્ણ લેખ)

✍️ @MananSir || @AlaapAcademy

Alaap Academy

04 Jan, 18:21


ભાવિ અધિકારીશ્રીઓ,

આપની તૈયારીને યોગ્ય દિશા મળી રહે તે હેતુથી મનન સર દ્વારા GPSC વર્ગ - 1, 2 પરીક્ષા માટે ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સમગ્ર Schedule આપને સોમવારે જણાવવામાં આવશે.

આ મેન્ટરશિપ પ્રોગ્રામમાં આપને 70 દિવસ સુધી ડેઇલી લેક્ચર્સ, PYQs સોલ્યુશન અને ડિસ્કશન કરાવવામાં આવશે. વધુ વિગતો અને સરપ્રાઇઝ સોમવારે share કરવામાં આવશે.
એક નવી શરૂઆત .. સોમવારે .. શુભ રાત્રિ. 💫

@AlaapAcademy

Alaap Academy

04 Jan, 18:14


GPSC વર્ગ - 1, 2ની પ્રિલીમ્સ પરીક્ષા
6 એપ્રિલના રોજ યોજાશે. #GPSC
@AlaapAcademy

Alaap Academy

03 Jan, 15:34


ડિસેમ્બર મહિનાના મહત્વના 20 MCQs
સ્રોત : ગુજરાત પાક્ષિક
@AlaapAcademy

Alaap Academy

03 Jan, 12:05


ટોપિક : મહાકુંભ મેળો - પ્રયાગરાજ
            [ Important for All Exams ]
            #History #Culture 
            @Highlighted_news

Alaap Academy

02 Jan, 12:26


⭐️ State Tax Inspector - STI
Provisional Answer Key
@AlaapAcademy

Alaap Academy

02 Jan, 12:07


🟠અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારથી
સન્માનિત રમતવીરો
@AlaapAcademy

Alaap Academy

02 Jan, 12:02


🏅 ખેલ રત્ન પુરસ્કાર
1. ડી. ગૂકેશ - ચેસ
2. હરમનપ્રિત સિંઘ - હોકી
3. પ્રવીણ કુમાર - પેરા એથલેટિક્સ
4. મનુ ભાખર - શૂટિંગ

@AlaapAcademy

Alaap Academy

01 Jan, 18:41


🔘'મારી યોજના' પોર્ટલ
─────────────
-  કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ
   યોજનાઓની માહિતી માટેનું પોર્ટલ

-  ગુજરાત સરકારના 'માહિતી ખાતા' અને
   'નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર' દ્વારા નિર્મિત

-  ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં માહિતી
   ઉપલબ્ધ || @AlaapAcademy

Alaap Academy

01 Jan, 06:25


👩‍❤️‍👨 PSI અને કોન્સ્ટેબલના રનિંગ માટે
કોલ લેટરની લિંક :-

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

➡️ આપ આજે બપોરે 2 PM કલાકેથી
ડાઉનલોડ કરી શકશો.

@AlaapAcademy

Alaap Academy

31 Dec, 13:24


GPSC વર્ગ ૧-૨ની પરીક્ષા મધ્ય એપ્રિલમાં આયોજીત થશે. #GPSC #Exam

ભાવિ અધિકારી મિત્રો,

મનન સર આપ સહુ માટે GPSC વર્ગ ૧-૨ પરીક્ષાને ધ્યાનમાં રાખીને 'Free Mentorship Program' લઈને આવી રહ્યા છે જેથી આપે મોંઘી ફી ભરીને ક્લાસ ના કરવા પડે, સમયનો વ્યય ના કરવો પડે. આપણે Hard Workની સાથે Smart Work પણ કરીશું. 2 દિવસમાં આપને સંપૂર્ણ પ્રોગ્રામની માહિતી આપવામાં આવશે. જોડાયેલાં રહો આલાપ પરિવાર સાથે. 😊

Alaap Academy

31 Dec, 12:06


ટોપિક : વરુની વસતિ ગણતરી - 2023
            @AlaapAcademy

Alaap Academy

30 Dec, 19:19


🔘લેખક : શ્રી હસમુખ પટેલ સર
(અધ્યક્ષ, GPSC)
🔘સ્વરાંકન : મનન સર

દોસ્તો, એક વખત સાંભળશો. જો આપને ગમે તો reaction આપજો. આપનાં જીવનમાં હકારાત્મકતા આવે અને નવો દૃષ્ટિકોણ મળે તેવા હેતુથી એક નાનકડો પ્રયાસ કર્યો છે. આપના પ્રતિભાવ (reaction) અનુસાર આ સિરીઝ આગળ વધારી શકાય કે કેમ તેનો અંદાજો આવશે. અસ્તુ. શુભ રાત્રિ.

@MananSir || @AlaapAcademy

Alaap Academy

30 Dec, 16:02


ટોપિક: ભારતની વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે
સિદ્ધિઓ (સ્રોત : નવગુજરાત સમય) 
[Important for Mains Exam]
      @Highlighted_news

Alaap Academy

30 Dec, 09:56


🟠1 જાન્યુઆરી, 2025થી જન્મતા બાળકો
'જનરેશન બીટા' તરીકે ઓળખાશે.
@AlaapAcademy

Alaap Academy

30 Dec, 06:13


🟠યુવાનો માટે સફળતાનું ASK મોડલ
     (ASK : Attitude, Skill & Knowledge)
     ~ હસમુખ સર (સ્રોત : દિવ્ય ભાસ્કર)
     @AlaapAcademy

Alaap Academy

29 Dec, 04:32


Household Consumption Expenditure Survey (HCES) #Prelims #Mains

1. Purpose:
  - Collects data on household
    consumption and expenditure
    to assess economic trends,
    poverty, inequality, and update
    the Consumer Price Index
    basket.
- Conducted by NSSO, MoSPI.

2. Key Indicators:
  - Monthly Per Capita Consumption
    Expenditure (MPCE) is the primary
   metric.
  - MPCE is measured with and
    without imputed values of free
    social welfare items.

3. Findings (2023-24):
  - MPCE Growth: 9% in rural areas
    and 8% in urban areas
    (nominal prices).
  - Urban-Rural Gap: Declined to 70%
    (from 71% in 2022-23 and 84% in
     2011-12).

4. Consumption Trends:
  - Food: Major share spent on
    beverages, refreshments, and
    processed food.
  - Non-Food: High expenditure on
    conveyance, clothing,
    entertainment, and durables.
#GPSC #UPSC || @MananSir

Alaap Academy

28 Dec, 07:45


ટોપિક :
- 'ડિજિટલ એરેસ્ટ' : વર્ડ ઓફ ધ યર 2024
  (ગુજરાતી લેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ
   ટ્રસ્ટ દ્વારા) || @Highlighted_news

Alaap Academy

27 Dec, 09:59


થોડીક જ ક્ષણોમાં આવી રહ્યું છે ...
PSIમાં સફળ થવાનું સચોટ પ્લાનિંગ
@AlaapAcademy

Alaap Academy

27 Dec, 09:19


ટોપિક : 2024માં રમત ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ
            #gk || @Highlighted_news