Falgun Vaghela - Current, Forest & GK @falgunsirca Channel on Telegram

Falgun Vaghela - Current, Forest & GK

@falgunsirca


કરન્ટ અફેર્સ, ફોરેસ્ટ અને GK ની મહત્વપૂર્ણ માહિતી માટેનું વિશ્વાસપાત્ર સરનામું

Falgun Vaghela - Current, Forest & GK (Gujarati)

ફાલ્ગુન વઘેલા - વર્તમાન, વન અને જીકે ની મહત્વપૂર્ણ માહિતી માટે આપનું ખુલ્લો સ્વાગત છે! આ ચેનલ નામે ની રમતો દ્વારા આપને કરન્ટ અફેર્સ, વન અને જીકે ની સમગ્ર જાણકારી મળે છે. આ માહિતી દ્વારા આપ વિવિધ સમય સંબંધિત માહિતી, વન સંરક્ષણ અને જનરલ નોલેજ માટે તૈયાર થવાની સહાય મેળવી શકો છો. આ ચેનલ પર સુદ્ધ અને માહિતીપૂર્ણ માહિતી મળશે, જે આપને તમારા વિદ્યાનું વિસ્તાર કરશે અને ફક્ત બોર ન રહી આપવું છે. આ ચેનલ સાથે જોડાઓ અને આજેજ જ તૈયાર થાઓ તમારી પરીક્ષા માટે!

Falgun Vaghela - Current, Forest & GK

13 Feb, 17:21


‼️ અહીં એક બાબત પર ખાસ ધ્યાન આપજો - અનુચ્છેદ 356 અને 365 બન્ને રાષ્ટ્રપતિને રાજ્યમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપે છે પરંતુ બન્નેની શરતો અલગ છે 👉 અનુચ્છેદ ૩૫૬ બંધારણીય તંત્રની નિષ્ફળતાને કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની બાબતમાં છે, જ્યારે અનુચ્છેદ ૩૬૫ રાષ્ટ્રપતિને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન ન કરે તો હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપે છે.

Falgun Vaghela - Current, Forest & GK

13 Feb, 17:06


🗞 Current in 2 Minutes

🇮🇳 મણિપુરમાં કુલ 11મી વખત અને ભારતમાં આજ સુધી 134 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું

🔗 https://youtube.com/shorts/VV1WPnG5W_w?si=AHgPkYDvI6A1XHNo

🇮🇳 જાણો રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી રાજ્યમાં શું અસર થાય

🇮🇳 જાણો આજ સુધી કયા રાજ્યમાં સૌથી વધુ વખત અને સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

13 Feb, 09:13


📰 ભારતના એક મહાન રાજા પર જ્યારે ફિલ્મ આવી રહી છે ત્યારે એક વિદેશી મિડીયાના પેટમાં શું તેલ રેડાયું જૂઓ

🔗 https://www.instagram.com/reel/DGAdohjSBnC/?igsh=MXZyMjFmMGY1NjIweA==

Falgun Vaghela - Current, Forest & GK

12 Feb, 17:21


🗞 Current in 90 Seconds

🇧🇹 ભૂટાન બન્યો એલન મસ્કની સ્ટારલિંક સેવા ધરાવતો દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ

🔗 https://youtube.com/shorts/A9qcwgkUh3U

🛰🌐 US સેટેલાઈટ બેઝ્ડ સ્ટાર લિંક સર્વિસ ધરાવતો કુલ 121મો દેશ બન્યો ભૂટાન

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

11 Feb, 10:21


🚣‍♂️ 4,800 કિમી હોડીને હલેસાં મારી દુનિયાની સૌથી અઘરી પ્રતિયોગિતા પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા

🔗 https://www.instagram.com/reel/DF7bjY-ThGz/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

🚣‍♂️ એટલાન્ટિક મહાસાગરમાં દર વર્ષે થતી પ્રતિયોગિતા પૂર્ણ કરનાર પ્રથમ નોન વ્હાઈટ (ગોરા ન હોય એવાં) મહિલા

🇮🇳 ભારતીય મૂળની 32 વર્ષીય અનન્યા પ્રસાદ (બ્રિટન) - એટલાન્ટિક મહાસાગરમાં એટલાન્ટિક ઓડિસી હોડી સાથે એક માત્ર મહિલા સોલો રોવર

🚣‍♂️ દિવસના 10 થી 12 કલાક હોડીને હલેસાં મારી, 52 દિવસ, 5 કલાક અને 44 મિનીટમાં 3000 માઈલ (4,800 કિમી) અંતર પૂર્ણ કર્યું

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

08 Feb, 16:36


🐾 ભારતમાં ચિત્તાઓને લઈને 2 મોટી ખબર

🔗 https://www.instagram.com/reel/DF0Yov9T-dO/?igsh=MWxkbzBrcXRkeTJoZw==

🐾 મ.પ્ર.ના મુખ્યમંત્રીએ 5 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાંથી જંગલમાં મુક્ત કર્યાં

🐾 5 વર્ષીય ચિત્તા વીરાએ 2 બાળ ચિત્તાને જન્મ આપ્યો

🐾 જાણો હવે ભારતમાં કુલ કેટલાં પુખ્ત અને કેટલાં બાળ ચિત્તાઓ છે

🐾 હવે ભારતમાં અન્ય ક્યાં ક્યાં ચિત્તા લવાશે એ પણ જાણો આ વિડીયોમાં

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

07 Feb, 16:11


⛵️ ભારતીય નૌસેનાની બે મહિલા લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને રૂપા એ INSV તારિણી સેઈલિંગ બોટ સાથે દરિયામાં 40,000 કિમીનો પ્રવાસ કરવા નિકળી

🔗 https://www.instagram.com/reel/DFxv3l0TrK6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

🌏 પૃથ્વી પરનું સૌથી દૂરસ્થ પોઈન્ટ - પોઈન્ટ નેમો પસાર કર્યું

⚓️ ભારતીય નૌસેનાના નાવિકા સાગર પરિક્રમા 2 અંતર્ગત તેઓ 2 ઓક્ટોબર 2024ના રોજ ગોવાથી નીકળેલ અને 8 મહિના બાદ મે 2025માં ગોવા પરત ફરશે

⛵️ આ દરમિયાન તેઓએ ઘણાં મહત્વના સીમાચિહ્નો પ્રાપ્ત કર્યાં છે

🫡 આ મિશન માટે તેઓ બન્ને પોતાને 3 વર્ષથી તૈયાર કરી રહી હતી

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

07 Feb, 10:20


👩‍🍼 મહારાષ્ટ્રમાં સામે આવ્યો દુર્લભ કિસ્સો - ગર્ભની અંદર ગર્ભ (fetus in fetu)

🔗 https://youtube.com/shorts/dF28JRjKrSg

🩺 જાણો શું છે આ દુર્લભ કિસ્સો કે જે 5 લાખે એક બાળકમાં જોવા મળે છે

Falgun Vaghela - Current, Forest & GK

07 Feb, 07:09


🗞 સંપૂર્ણ જાન્યુઆરી 2025 માસિક કરન્ટ અફેર્સ

TOPIC 8️⃣ 👉 જાન્યુઆરીમાં અવકાશ (Space) - 10 Most IMP મુદ્દાઓ

🔗 https://www.youtube.com/live/asJnICGjfK4

🗞 2025માં હવે કરન્ટ અફેર્સની પદ્ધતિસર તૈયારી

🔔 🚩🚩🚩🚩 🔠🔠🔠

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

07 Feb, 02:37


🗞 સંપૂર્ણ જાન્યુઆરી 2025 માસિક કરન્ટ અફેર્સ

TOPIC 7️⃣ 👉 જાન્યુઆરીમાં સંરક્ષણ (Defence) - 25 Most IMP મુદ્દાઓ

🔗 https://www.youtube.com/live/tjjnwZjFqYo

🗞 2025માં હવે કરન્ટ અફેર્સની પદ્ધતિસર તૈયારી

🔔 🚩🚩🚩🚩 🔠🔠🔠

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

06 Feb, 18:13


🇮🇳 ભારતીય આર્મીનો મોટો નિર્ણય

🔗 https://www.instagram.com/reel/DFvajCYTpeE/?igsh=Nnh3bjhoY3NkcnM1

🏛 કલકત્તાના ફોર્ટ વિલીયમનું નામ બદલીને 'વિજય દુર્ગ' કરાયું

🇮🇳 છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રના સિંધુદુર્ગના કિનારે આવેલ કિલ્લા પરથી નામ રખાયું

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

05 Feb, 15:41


🗿 ઝાલાવાડની ભૂમિ પર આવેલ ધ્રાંગધ્રા કે જેના પત્થરોમાંથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિશ્વમાં અનેક ઐતિહાસિક ઈમારતો બની છે

🔗 https://youtube.com/shorts/EVirLiDs4pQ

🗿 ગુજરાતના મંદિરોમાં સદિઓથી વપરાતો આ પત્થર, ગુજરાતની સૌથી મોટી મસ્જિદ બનાવવા માટે બનાવાયેલ પત્થર અને અમેરિકાના વ્હાઈટ હાઉસ તેમજ ઈંગ્લેન્ડની રાણીના બગીચા સુધી પહોંચેલ આ પત્થર દેશ દુનિયામાં પ્રખ્યાત છે

🗿 જાણો આ પત્થરની ખાસિયત

Falgun Vaghela - Current, Forest & GK

05 Feb, 03:57


✍️ ઈઝરાયેલ PM - બેન્જામિન નેત્યનાહુની હાજરીમાં USA રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત 👉 અમેરિકા ગાઝા પટ્ટીનો કબજો લેશે

🔗 https://www.instagram.com/reel/DFrUIUZTqyb/

Falgun Vaghela - Current, Forest & GK

04 Feb, 11:29


🗞 સંપૂર્ણ જાન્યુઆરી 2025 માસિક કરન્ટ અફેર્સ

TOPIC 6️⃣ 👉 જાન્યુઆરીમાં પર્યાવરણ (Environment)

🔗 https://www.youtube.com/live/KLf0XTQVoug

🗞 2025માં આવતી તમામ એક્ષામમાં ઉપયોગી શસ્ત્ર એવાં કરન્ટ અફેર્સની પદ્ધતિસર તૈયારી

🔔 🚩🚩🚩🚩 🔠🔠🔠

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

04 Feb, 08:03


✍️ ગુજરાતમાં UCC - યુનિફોર્મ સિવીલ કોડ લાગુ કરવા માટે 5 સભ્યોની કમિટીની નિમણૂંક

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉
https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

03 Feb, 14:23


મિત્રો ગળાંની હાલત થોડી વધુ ખરાબ હોવાથી અને જાન્યુઆરી મહિનાના પદ્ધતિસર કરન્ટ અફેર્સમાં સંરક્ષણમાં નવાં ઘણાં જહાંજો, હેલિકોપ્ટર, મિસાઈલ ભણવાના હોવાથી એ લેક્ચર 2 કલાક સુધી ચાલશે. જેથી આવતી કાલે સમાન સમયે રાત્રે 8 વાગ્યે લેશું.

Falgun Vaghela - Current, Forest & GK

03 Feb, 07:06


🗞 સંપૂર્ણ જાન્યુઆરી 2025 માસિક કરન્ટ અફેર્સ

TOPIC 5️⃣ 👉 જાન્યુઆરીમાં પુરસ્કારો (Awards)

🔗 https://www.youtube.com/live/pqVyIsfWQSQ

🗞 2025માં આવતી તમામ એક્ષામમાં ઉપયોગી શસ્ત્ર એવાં કરન્ટ અફેર્સની પદ્ધતિસર તૈયારી

🔔 🚩🚩🚩🚩 🔠🔠🔠

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Feb, 14:02


⚠️ આજના લેક્ચર લઈને ખાસ નોંધ 👉

✍️ છેલ્લાં બે દિવસ થી તમે જોઈ રહ્યાં છો કે આપણે કરન્ટ અફેર્સ પર પડકારજનક મોડમાં કાર્ય શરુ કરેલ છે અને પદ્ધતિસર મંથલી કરંટની સિરીઝ સાથે બજેટનો લેક્ચર પણ આવરી લીધેલ છે અને આ બધું કન્ટેન્ટ બનાવવામાં થયેલ જાગરણ અને ઘણાં સમય બાદ રોજના 3-4 કલાક લેક્ચર શરુ થતાં ગળું કહે છે કે માલિક હવે થોડો આરામ આપો એટલે આજનો કરંટ અફેર્સનો - જાન્યુઆરી મહિનાનો એવોર્ડ્સ - પુરસ્કારનો લેક્ચર આવતી કાલે સવારે 9 વાગ્યે, બપોરે 4 વાગ્યે ડિફેન્સ (સંરક્ષણ) અને રાત્રે 8 વાગ્યે પર્યાવરણનો લેક્ચર લઈશું

🕚 9:00 AM - પુરસ્કારો 👉 https://www.youtube.com/live/pqVyIsfWQSQ

🕚 4:00 PM - સંરક્ષણ 👉 https://www.youtube.com/live/HsdkY730dok

🕚 8:00 PM - પર્યાવરણ 👉 https://www.youtube.com/live/IxRlXbeyvGU

🔔 તમામ લિંક પર જઈ, 'Notify Me' પર ક્લિક કરો જેથી લેક્ચર શરુ થતાં જ નોટિફીકેશન મળી જાય

📌 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Feb, 07:34


🗞 જાણો બજેટ દરમિયાન નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમને પહેરેલી સાડી કેમ ખાસ છે

🔗 https://www.instagram.com/reel/DFj8JZuTmGD/

Falgun Vaghela - Current, Forest & GK

25 Jan, 20:33


🏆 પદ્મ પુરસ્કારો 2025 - 8 ગુજરાતીઓને મળેલ પુરસ્કારો વિશે તમામ માહિતી

🔗 https://youtu.be/fmxPMd1xE3M

1️⃣ શ્રીમતી કુમુદિની લાખીયા - પદ્મ વિભૂષણ - કળા - કથક નૃત્ય
2️⃣ શ્રી પંકજ પટેલ - પદ્મ ભૂષણ - વ્યાપાર અને ઉદ્યોગ
3️⃣ શ્રી ચંદ્રકાંત શેઠ - પદ્મ શ્રી - સાહિત્ય અને શિક્ષણ
4️⃣ શ્રી ચંદ્રકાંત સોમપુરા - પદ્મ શ્રી - સ્થાપત્ય
5️⃣ શ્રી લવજીભાઈ પરમાર - પદ્મ શ્રી - કળા (ટાંગળીયા વણાટકામ)
6️⃣ પ્રો. રતન કુમાર પરીમૂ - પદ્મ શ્રી - કળા
7️⃣ શ્રી સુરેશ સોની - પદ્મ શ્રી - સામાજિક કાર્ય
8️⃣ શ્રી તુષાર શુક્લ - પદ્મ શ્રી - સાહિત્ય અને શિક્ષણ

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

25 Jan, 15:09


🚄 વિશ્વના સૌથી ઊંચા - ચીનાબ બ્રિજ પર પ્રથમ વખત ભારતની વંદે ભારત ટ્રેન પસાર થતો નયનરમ્ય નજારો

🔗 https://www.instagram.com/reel/DFQII0RTZau/?igsh=aWdsMWRqajJkZWJk

🚄 જાણો ચીનાબ બ્રિજ અને વંદે ભારત ટ્રેન વિશે તમામ માહિતી માત્ર 1 મિનીટમાં

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

25 Jan, 11:57


🚇 ભારતમાં બુલેટ ટ્રેન નીકળશે દરિયામાંથી 🌊

🔗 https://www.instagram.com/reel/DFP2RA4TtfE/

🚇 ભારતની પ્રથમ Under Sea Rail Tunnelનું નિર્માણ મહારાષ્ટ્રના થાણે ક્રીકમાં

🚇 21 કિમીની ટનલમાંથી 7 કિમી હશે દરિયાની અંદર

🚇 જાણો 508 કિમી લાંબા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

25 Jan, 05:36


🇮🇳 ભારતમાં પ્રજાસત્તાક પર્વ 2025 ઉજવણીમાં ગુજરાતનો ટેબ્લો - ઝાંખી વિશે તમામ મહત્વપૂર્ણ માહિતી

🔗 https://www.instagram.com/reel/DFPJVTshDoK/?igsh=OTE4ZzJwaHBtNjB6

Falgun Vaghela - Current, Forest & GK

24 Jan, 07:50


🇮🇳 પ્રથમ ખો ખો વર્લ્ડ કપનું આયોજન ભારતમાં

🔗 https://www.instagram.com/reel/DFM0qERoiGc/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

🇮🇳 ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમ વિજેતા

🇮🇳 ભારતમાં આ ખો ખોની રમતનો ઈતિહાસ અને વિકાસ

📚 Most IMP 25 મુદ્દાઓ

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

23 Jan, 17:58


🏘 ગુજરાતમાં 607 આંગણવાડી - નંદઘરનું નિર્માણ LGSF - લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી દ્વારા થશે

🏘 જાણો આ વિડીયોમાં કે આ ટેકનોલોજી દ્વારા કઈ રીતે બાંધકામ નિર્માણ થાય છે

🔗 https://www.instagram.com/reel/DFLVpOdTrnP/?igsh=NWw5bW1uZXM1ZTBw

Falgun Vaghela - Current, Forest & GK

22 Jan, 17:25


🌳🦁 દિવ, દમણ, દાદરા નગર હવેલી ફોરેસ્ટ ફિઝીકલ સંદર્ભે

🌳 છેલ્લાં ઘણાં સમયથી તમે આ પરીક્ષાની ફિઝીકલ ટેસ્ટને લઈને અમૂક સવાલો પૂછી રહ્યાં હતાં જેના જવાબ ફિઝીકલ આપી આવેલ ઉમેદવાર મિત્રો પાસેથી અને 0260-2230098 ફોન પર હવે કોલ ઉપાડવાથી મળેલ છે

1️⃣ મેડિકલ સર્ટી લઈ જવાનું છે ? 👉 કોલ પર હા પાડે છે પરંતુ જે મિત્રો પરીક્ષા આપી આવ્યા ઉપરાંત તમારા કોલ લેટરમાં પણ લખેલ છે કે તમારે હાલ ફિઝીકલ - વોકિંગ ટેસ્ટ માટે તમારું એડમીટ કાર્ડ (કોલ લેટર) અને ઓળખ પત્ર (આધાર કાર્ડ / અથવા કોઈ સરકાર માન્ય ઓળખપત્ર વગેરે) - આ બે વસ્તુની જ જરુર છે

2️⃣ જાતિ પ્રમાણપત્ર ચાલશે ? 👉 ગુજરાતનું SC / ST / OBCનું પ્રમાણપત્ર મોટા ભાગે નથી ચાલતું કેમ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં તમે જે જાતિમાં માન્યતા પ્રાપ્ત હોવ તે ગણાય છે એટલે જો તે જાતિમાં આવતાં હોવ તો ગણાશે બાકી સામાન્ય (જનરલ) તરીકે ગણવામાં આવશે.

3️⃣ બે પરીક્ષા માટે અલગ અલગ વખત ફિઝીકલ ટેસ્ટ આપવાની ? 👉 દિવ, દમણ અને દાદરા નગર હવેલી ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક)ની 2 પોસ્ટ માટે 1 જ વખત વોકિંગ ટેસ્ટ આપવાની પરંતુ ફોરેસ્ટર (વનપાલ) માટે અલગ આપવાની રહેશે.

4️⃣ ક્યારે હાજર થવાનું અને ફિઝીકલ કઈ રીતે હશે ? 👉 તમારા કોલ લેટરમાં લખેલ સમય મૂજબ તમારે વોકિંગ ટેસ્ટના આગળના દિવસે 9 વાગ્યે લખેલ હશે એ સમય પહેલાં હાજર થઈ જવું અને એ દિવસે તમારી હાઈટ, ચેસ્ટ મપાશે અને પછીના દિવસે કોલ લેટરમાં લખેલ સમય મૂજબ 5 વાગ્યે હાજર થવાનું જ્યાં તમારું બાયોમેટ્રિક થયા બાદ 4 કલાકની વોકિંગ ટેસ્ટ શરુ થશે.

5️⃣ વોકિંગ ટેસ્ટ માટે ધ્યાન રાખવાની બાબતો 👉 4 કલાકમાં 12.5 કિમી જવાનું અને 12.5 કિમી આવવાનું - 1. ઉમેદવારના જણાવ્યા મૂજબ એક સાથે 800ની પણ વોકિંગ ટેસ્ટ હોય છે. 2. રસ્તો વાહનવ્યવહાર વાળો હોય છે. 3. રસ્તો પાક્કો - ડામર વાળો હોય અને 4. રસ્તો ઉતાર ચઢાણ વાળો એટલે કે પડકારજનક હોય છે.

⚠️ આ તમામ તારણો ફિઝીકલ ટેસ્ટ આપી આવેલ ઉમેદવાર અને અધિકારી સાથે કોલ પર થયેલ વાત મૂજબ અહીં વર્ણવેલ છે.

📲 વિડીયો આવતી કાલે આના પર મૂકી દઈશું.

✍️ ફાલ્ગુન વાઘેલા

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

22 Jan, 08:08


🐘 જાણો શું થયું જ્યારે જામનગર વનતારામાં અરુણાંચલ પ્રદેશથી હાથીઓ લવાતાં હતાં

🔗 https://www.instagram.com/reel/DFHseHmTLF8/?igsh=bjNoazNucm02em01

🐘 જાણો શા માટે આસામના મુખ્યમંત્રીને આ હાથીઓ પર સ્પષ્ટતા કરવી પડી

Falgun Vaghela - Current, Forest & GK

21 Jan, 07:20


🇮🇳⚓️ ભારતીય નૌસેનામાં એક સાથે બે જહાંજ અને 1 સબમરિન એમ ત્રણ સૈનિકો એક સાથે સમાવિષ્ટ કરાયા

🔗 https://www.instagram.com/reel/DFFCe6ozYIG/

🇮🇳⚓️ જાણો 3 મિનીટમાં આ ત્રણેય - INS સુરત - સ્ટીલ્થ ડિસ્ટ્રોયર જહાંજ, INS નિલગીરી સ્ટીલ્થ ફ્રિગેટ અને INS વાગશીર - સબમરિન વિશે તમામ મહત્વપૂર્ણ માહિતી

Falgun Vaghela - Current, Forest & GK

21 Jan, 04:23


🇺🇸 USAના 47મા રાષ્ટ્રપતિ બનતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યાં અગત્યના કરારો અને નિર્ણયો

🔗 https://www.instagram.com/reel/DFEtxgBoi6z/

📌 WHO અને પેરિસ કરારમાંથી ખસવાનો નિર્ણય

📌 અન્ય દેશોની લડાઈમાં અમેરિકાનું સૈન્ય ભાગ નહીં લ્યે

📌 સ્વચ્છ ઊર્જા પર વેગ ઘટાડી, અશ્મિભૂત ઈંધણ પર વેગ અપાશે

📌 અમેરિકાના મુખ્ય બે ભૂ ભાગોના નામ બદલવાની જાહેરાત

Falgun Vaghela - Current, Forest & GK

19 Jan, 08:53


🌊 ગુજરાતના દરિયાકિનારાની સાચી લંબાઈ શું ?

🌊 ગુજરાતનો દરિયાકિનારો 1200 કિમી લાંબો કે 1600 કિમી લાંબો ? ચાલો જાણીએ ભારત સરકારના સત્તાવાર આંકડા શું કહે છે

🔗 https://www.instagram.com/reel/DFADustzflb/?igsh=bDdibzhhd2J1OWpo

Falgun Vaghela - Current, Forest & GK

18 Jan, 15:33


🔱 મહાકુંભ બન્યું વિદ્યાર્થીઓને વાંચવાની ઊર્જા સ્વરુપે ભોજન આપતું પોષણનું કેન્દ્ર

🔗 https://www.instagram.com/reel/DE-M-9JP6PW/

📚 પ્રયાગરાજમાં જ્યાં મહાકુંભ ચાલી રહ્યો છે ત્યાં તૈયારી કરતાં વિદ્યાર્થીઓએ 45 દિવસ સુધી વધુ વાંચી શકે તે માટે સ્માર્ટ પ્લાનિંગ કર્યું

🍛 બન્ને ટાઈમ જમવાનો મેળ - મહાકુંભના ભંડારામાં કરી, જે સમય વાસણ ધોવા અને રાંધવામાં જતો તે લાઈબ્રેરીમાં વાંચીને વિતાવશે

👍 આધ્યાત્મિક સ્થળનું ભાથું લઈ, ભારતના આવતી કાલના આ અધિકારીઓ દેશને આગળ લઈ જશે એ પાક્કું છે

Falgun Vaghela - Current, Forest & GK

17 Jan, 16:07


🌊 ભારતનો દરિયાકિનારો વધ્યો - સર્વે ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ

🔗 https://www.instagram.com/reel/DE7pVEGoJHX/

🌊 જાણો 13 રાજ્યો / કે.પ્ર.માં કેટલો દરિયાકિનારો વધ્યો

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

12 Jan, 16:34


⚱️ પાકિસ્તાનમાં મળ્યો સોનાનો ભંડાર

🔗 https://youtu.be/SOlXQA4CH4Q

💧 પંજાબના એટ્ટોક જિલ્લામાં સિંધુ નદીમાં

💰 જાણો આ ‘પ્લેસર સોનાની થાપણો’ તરીકે મળી આવેલ સોનું કઈ રીતે નદીમાં એકત્ર થાય છે

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

12 Jan, 08:32


🚀 ISRO ના Spadex મિશન અંતર્ગત લોંચ કરાયેલ બે સેટેલાઈટ્સ - બે ગતિશીલ પદાર્થોને અંતરિક્ષમાં જોડવાની 'ડોકિંગ ટેકનોલોજી'નું પ્રદર્શન 7 થી 10 જાન્યુઆરી અંતર્ગત થવાનું હતું પરંતુ આજે 12 જાન્યુઆરીએ ISRO એ આપેલ માહિતી અનુસાર આ બન્ને પદાર્થોને 3 મીટર સુધી નજીક લાવવામાં ISRO સફળ રહ્યું છે અને પાછું અંતર વધારી, વધુ એનાલિસીસ કરી, ડોકિંગ કરવામાં આવશે.

🚀 ડોકિંગમાં થયેલ આ વિલંબ બતાવે છે કે કેમ આજ સુધી ત્રણ દેશો જ અવકાશમાં ડોકિંગ કરી શક્યા છે - ISRO પણ જલ્દી આ સફળતા પ્રાપ્ત કરશે.

✍️ ફાલ્ગુન વાઘેલા

Falgun Vaghela - Current, Forest & GK

11 Jan, 14:10


✍️ પોલીસ ભરતીમાં દોડની પરીક્ષા પાસ ન થતાં યુવાને લીધેલ આ પગલું દુઃખ અને ચિંતા બન્નેની બાબત છે

🔗 https://youtu.be/XrZ11Tgj4NM

✍️ યુવાનોમાં આ વધી રહેલી હતાશા પાછળના મુખ્ય પાસાંઓ મેં જોયા છે તે વર્ણવ્યા છે

🇮🇳 જય હિંદ

Falgun Vaghela - Current, Forest & GK

10 Jan, 14:29


🗞 2025 1st Weekly Current Affairs

🗓 1 થી 7 જાન્યુઆરી

🔗 https://www.youtube.com/live/qFW_M_BE69E

🔔 🚩🚩🚩🚩 🔠🔠🔠

Falgun Vaghela - Current, Forest & GK

10 Jan, 12:13


🏎 નીતિન ગડકરીએ ફરારી કારમાં એશિયાના સૌથી લાંબા ટેસ્ટ ટ્રેક પર કર્યું થ્રી બીમ ક્રેશ બેરિયર પરિક્ષણ

🔗 https://www.instagram.com/reel/DEpPcsdTOHa/

🛣 જાણો ભારતમાં બનેલી એશિયાની સૌથી લાંબી ટેસ્ટિંગ ફેસિલિટી - NATRAX વિશે જ્યાં 375 કિમીની સ્પીડે કારનું ટેસ્ટિંગ થઈ શકે છે

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

10 Jan, 03:24


આજે નેટમાં ખામી હોવાથી લેક્ચર શરુ ન કરી શક્યા એ સાંજે ૭ વાગ્યે વિકલી કરંટ લઈશું

Falgun Vaghela - Current, Forest & GK

09 Jan, 13:16


🗞 2025 1st Weekly Current Affairs

🗓 1 થી 7 જાન્યુઆરી

📖 100 મુદ્દાઓ

🔗 https://www.youtube.com/live/RVTPJQXxBSM

🕚 આવતી કાલે સવારે 7️⃣ વાગ્યે

📌 લિંક પર જઈ, 🔔 Notify Me પર ક્લિક કરી આવો જેથી સમયસર નોટિફીકેશન મળી જાય

Falgun Vaghela - Current, Forest & GK

09 Jan, 13:07


🌉 ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ્વે બ્રિજ 👉 અંજી ખાડ બ્રિજ પર થયું ટ્રેનનું પરીક્ષણ

🔗 https://www.instagram.com/reel/DEmw-0Iomnl

🚃 96 કેબલ ધરાવતો આ બ્રિજ તોરણ નદીના તટથી 331 કિમી ઊંચાઈ પર સ્થિતી છે

🛤 આ જ જિલ્લામાં વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલ રેલ્વે બ્રિજ - ચિનાબ બ્રિજ પણ છે

👆 જાણો આ બ્રિજ વિશે ઉપરોક્ત લિંક પરના 90 સેકન્ડના વિડીયોમાં

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

08 Jan, 15:58


🌞 ગુજરાતમાં બની રહેલ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કની એક ઝલક

🔗 https://www.instagram.com/reel/DEkf1x6TeTX/

✴️ 538 ચો.કિમી. - પેરિસ કરતાં 5 ગણી વિશાળ જગ્યા પર
✴️ 6 કરોડ સોલાર પેનલ + 800 પવનચક્કીઓ
✴️ 16 મિલીયન (1.60 કરોડ) ઘરોને વિજળી આપવા સક્ષમ
✴️ 80 અબજ યુનિટ વિજળીનું દર વર્ષે ઉત્પાદન
✴️ 5.8 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન ઘટાડશે
✴️ ભારતના 2030 સુધીમાં 500 GW નવીનીકરણીય ઊર્જા અને 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યને વેગ આપશે

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

08 Jan, 07:13


🩺 મહારાષ્ટ્રનો પ્રથમ સર્જિકલ રોબોટ પૂણેમાં મૂકાયો

🔗 https://www.instagram.com/reel/DEjkFFJz_HG/

🤖 જાણો ભારતના પ્રથમ Made in India સર્જિકલ રોબોટ - SSI Mantra વિશે

🤖 આ સર્જરી રોબોટનું લેટેસ્ટ વર્ઝન - ટેલી સર્જરી કરવા માટે ડોક્ટરને સક્ષમ બનાવે છે

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

07 Jan, 15:20


✍️ ગુજરાતમાં તાજેતરમાં આવેલ તમામ ભરતી સંદર્ભે દુરદર્શન દ્વારા એક ખાસ કાર્યક્રમ થકી માહિતી

🔗 https://www.youtube.com/live/7YcYf8_h3FY?si=Ou6VdPaP_xyrXiSx

ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

07 Jan, 13:44


👉 તમારાં ડેઈલી કરંટ અફેર્સના વિડીયોની લંબાઈ નાની કરવાની વાતને સમજી, એક સોલ્યુશન વિચારેલ કે એક અલગ રીતે કરન્ટ અફેર્સ લાવીશું જેમાં સમય પણ ઓછો જશે અને મહત્તમ કન્ટેન્ટ પણ આવી જાય

👉 આવતી કાલે એટલે કે 8 જાન્યુઆરીના રોજ એ વિડીયો લેક્ચર લાવ્યા બાદ ડેઈલી કરંટ અફેર્સ એ રીતે લાવવાનું નક્કી કરેલ પરંતુ ગઈ કાલથી હેલ્થ ઈસ્યુ થવાને લીધે એ ન શક્ય બન્યું

👉 એટલે હવે 9 જાન્યુઆરીએ એટલે કે પરમ દિવસે ફર્સ્ટ વિકલી કરંટ અફેર્સ લઈશું

👉 બાદમાં 15-16 આજુબાજું બીજું વિકલી લઈશું

👉 અને પછી ડેઈલી કરંટ અફેર્સ શરુ કરીશું

✍️ ફાલ્ગુન વાઘેલા

Falgun Vaghela - Current, Forest & GK

06 Jan, 10:23


👩‍⚕️ ગુજરાત સરકારની HMPV પર ગઈ કાલે જાહેર કરાયેલ માર્ગદર્શિકા

Falgun Vaghela - Current, Forest & GK

06 Jan, 08:18


🦠 કર્ણાટક આરોગ્ય વિભાગે બે બાળકોમાં HMPV વાયરસની પૃષ્ટિ કરી

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

05 Jan, 14:25


🔗 https://www.instagram.com/reel/DEcmWJyzLE_/

🚇 ભારત 1000 KM સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

05 Jan, 10:33


પોરબંદરમાં ભારતીય તટરક્ષક દળનું ALH હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ થતાં 3 જવાનો શહિદ 🙏

https://www.instagram.com/reel/DEcMZgdTPx3/?igsh=dWtqbmpuM2p4aTdt

Falgun Vaghela - Current, Forest & GK

05 Jan, 06:48


🗞 Current Affairs in 90 Seconds

🔗 https://www.instagram.com/reel/DEbyF7tI1rt/?igsh=MTlnZ2puODJieDB1eg==

🦕 UKમાં ડાયનોસૌરની 166 મિલીયન વર્ષ જૂની મધ્ય જુરાસિક સમયગાળાની પદચિહ્નોની સાઈટ

🦖 જાણો કઈ કઈ પ્રજાતિના ડાયનોસૌરના પગના નિશાન મળ્યા અને અત્યાર સુધી કઈ રીતે સચવાયેલ રહ્યાં - ઉપરોક્ત લિંકના 90 સેકન્ડના વિડીયોમાં

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

04 Jan, 08:47


🗞️ Current Affairs in 3 Minutes

💧 CGWB દ્વારા ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એસેસમેન્ટ રિપોર્ટ 2024 👉 2️⃣0️⃣ Most IMP મુદ્દાઓ

🔗 https://www.instagram.com/reel/DEZa-xmoHVn/?igsh=eDQ0c3IxZjU1OTR2

💧 ભારતમાં કુલ ભૂગર્ભજળ જેમાં 71.4% સુરક્ષિત અને 11.1% અતિશોષિત

💧 નાઈટ્રેટ, ફ્લોરાઈડ અને યુરેનિયમનું કયા રાજ્યમાં કેટલું પ્રમાણ

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

03 Jan, 16:44


🇮🇳 ભારતીય સેનાએ સિક્કિમમાં લેટેસ્ટ ATOR N1200 સ્પેશિયાલિસ્ટ મોબિલિટી વ્હીકલ (SMV) તૈનાત કર્યું

🔗 https://www.instagram.com/reel/DEXtDiCzPnI/

✍️ જાણો આ ખાસ વાહનની ક્ષમતાઓ વિશે 2 મિનીટમાં

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

03 Jan, 13:13


તમારા માંથી મોટા ભાગનાનું કહેવું છે કે સર સવારના ડેઈલી કરંટનો લેક્ચર શોર્ટ બનાવો - સમજી શકું છું કે સવારનો સમય અને ડેટા વપરાતો હોવાથી એ સવાલ થાય - આના પર મેં વિચાર કર્યો છે - ૧-૨ દિવસમાં કરન્ટ ભણાવવાની પેટર્ન બદલીશું - 40-45 મિનીટમાં તમામ મુ્દ્દાઓ કવર થાય એવું આયોજન કરીશું 👍

Falgun Vaghela - Current, Forest & GK

03 Jan, 05:10


🐯 ઝીન્નત વાઘણ

🗞 2️⃣3️⃣ જાન્યુઆરી 2025 Daily CA 👉 🔗 https://youtube.com/live/fdpfe0fxJrw

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

03 Jan, 01:08


🗞 2️⃣3️⃣ જાન્યુઆરી 2025 Daily Current Affairs

📌 બસ હવે એક જ વાત - 2025માં મેરિટમાં નામ

🔗 https://youtube.com/live/fdpfe0fxJrw

🔔 🚩🚩🚩🚩 🔠🔠🔠

Falgun Vaghela - Current, Forest & GK

02 Jan, 17:05


✍️ GPSC STI - 28/202425 પ્રોવિઝનલ આન્સર કીમાં આ રીતે કરો વાંધા અરજી

🔗 https://youtube.com/shorts/auC7nmI_7uE

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Jan, 12:39


✍️ GPSC STI - 28/202425 Provisional Answer Key

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Jan, 09:49


⚠️ 40 વર્ષ બાદ ભોપાલ ગેસ દુર્ઘટનાના ઝેરી કચરાનો થશે નાશ

🔗 https://www.instagram.com/reel/DEUXeZ9oL--/?utm_source=ig_web_copy_link

🚚 જાણો 12 ટ્રક ભરીને 337 ટન ઝેરી રાસાયણિક કરચો યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ક્યાં નાશ કરવા માટે લઈ જવાયો

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Jan, 09:06


🗞 Current in 1 Minute

🔗 https://youtube.com/shorts/kBft9AIpnYw

✈️ હવે ફ્લાઈટમાં પણ મુવી, મ્યુઝીક અને સોશ્યલ મિડીયા સ્ટ્રીમ થશે

✈️ એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટમાં વિસ્ટા સ્ટ્રીમ ફિચર શરુ કર્યો

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Jan, 02:44


આજે તબિયત થોડી બરાબર નથી એટલે કરન્ટ આવતી કાલના લેક્ચરમાં. આજનું પણ ખેંચી લઈશું

Falgun Vaghela - Current, Forest & GK

01 Jan, 16:40


📚 GK in 90 Seconds

🗓 મિત્રો આજથી અંગ્રેજી નવ વર્ષ શરુ થયું પરંતુ શું તમને ખબર છે કે આ બધા અંગ્રેજી મહિનાના નામો ક્યાંથી આવ્યા અને તેનો અર્થ શું છે ?

📖 તો ચાલો આ દોઢ મિનીટના વિડીયોમાં જાણીએ કે નવા વર્ષના તમામ મહિનાઓના નામ કોના પરથી પડ્યા અને તેનો શું અર્થ છે

🔗 https://youtube.com/shorts/GbFRgjtUmBw

Falgun Vaghela - Current, Forest & GK

31 Dec, 08:52


🚀 અંતરિક્ષમાં ભારત ડોકિંગ ટેકનોલોજી ધરાવતો માત્ર ચોથો દેશ બનશે

🔗 https://www.instagram.com/reel/DEPI1LMzhpg/?igsh=MXkyb3hwanlpZGMzaw==

🛰 ISROએ લોંચ કરેલ Spadex મિશન કેમ આટલું ખાસ છે જાણો તમામ માહિતી

🚀 આ ટેકનોલોજી દ્વારા બે સંરચનાઓને અવકાશમાં જોડી શકાશે જેથી આગામી ઘણાં મિશનો માટે ભારત આત્મનિર્ભર બનશે

🌏 જાણો 3 મિનીટમાં ઉપરની લિંક પર રહેલ વિડીયોમાં કે અવકાશમાં ડોકિંગ કઈ રીતે થાય અને તે આટલું મહત્વનું કેમ છે

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

30 Dec, 16:23


✍️ સૌરાષ્ટ્રના નાનકડા જિલ્લા બોટાદનું મોટું કારનામું

✍️ કેમ હાલ વૈશ્વિક જગતમાં અને એ ય ક્રિપ્ટો કરન્સી સાથે બોટાદનું નામ ચર્ચાઈ રહ્યું છે જાણો 1 મિનીટમાં

🔗 https://www.instagram.com/reel/DENX1Haz-Qb/?igsh=bWdheTRpaml4NjIy

Falgun Vaghela - Current, Forest & GK

29 Dec, 15:15


🇮🇳 પૂર્વ PM શ્રી મનમોહન સિંહની અંતિમક્રિયાના સ્થળને લઈને થયેલ રાજકારણ

🔗 https://www.instagram.com/reel/DEKqdisz7PA/?igsh=YTU2ZHJmMXpwMzd2

✍️ 3 મિનીટમાં જાણીએ એ ત્રણેય ઘાટ વિશે કે જ્યાં તેઓના ઘાટ પર અંતિમ ક્રિયા થઈ અને અન્ય બે ઘાટ કે જ્યાં કરવા માટે AAP અને INC પાર્ટી ઈચ્છતી હતી

✍️ નિગમબોધ ઘાટ વિશે કે જ્યાં અંતિમક્રિયા થઈ અને તે કઈ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલ છે

✍️ રાજઘાટ કે જ્યાં AAP પાર્ટી અંતિમ ક્રિયા ઈચ્છતી હતી

✍️ અને સ્મૃતિ સ્થળ કે જ્યાં INC પાર્ટી અંતિમ ક્રિયા ઈચ્છતી હતી

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

29 Dec, 09:41


🗞 Current in 90 Seconds

ચેસમાં ફરી વખત ભારત માટે ગર્વની ક્ષણ

🔗 https://www.instagram.com/reel/DEKEe_NTXl2/?igsh=dGMxOTlkdmJsbncw

ભારતના કોનેરુ હમ્પીએ જીત્યું વુમન વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશીપનું ટાઈટલ

જાણો ન્યુયોર્કમાં યોજાયેલ World rapid and blitz 2024 Championshipsમાં અન્ય ભારતીયોનું પ્રદર્શન કેવું રહ્યું

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

29 Dec, 05:51


🗞 Current in 1 Minute

🤔 જાણો શું છે Deep State કે જેની ચર્ચા હાલ સમાચારોમાં છે ?

🔗 https://www.instagram.com/reel/DEJo-AET3o1/

😳 એક એવું સાધન કે જેના દ્વારા USA મહાસત્તા તરીકે ટકી રહેવાં ટ્રિલીયન ઓફ ડોલર્સ ખર્ચી રહી છે ?

🎙️ જેના વિશે ડોનાલ્ડ ટ્રમ્પે પણ જો બિડન પર નિશાન સાધેલું

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

28 Dec, 16:01


🗞 Current in 1 Minute

💰 આવનારા બજેટમાં કરદાતાઓ માટે 15 લાખ સુધીની આવક થઈ શકે છે કરમુક્ત

🔗 https://youtube.com/shorts/6ULelUGE7cs

🍿 કેરેમલ પોપકોર્ન પર પણ GST 5% રહેશે

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

28 Dec, 11:19


🪖 શું અફઘાનિસ્તાન પર હુમલો કરવો, પાકિસ્તાનને પડશે મોંઘો ?

🔗 https://www.instagram.com/reel/DEHrEAEIuwn/

🚁 જે વાહનો અને હથિયારો US આર્મી અફઘાનિસ્તાન મૂકતી ગઈ, એ લઈને હવે તાલીબાન સૈનિકો પાકિસ્તાન તરફ કૂચ કરી રહ્યાં છે ?

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

27 Dec, 15:14


🚜🌾 ખેડુતો માટે લોંચ થયું ભારતનું પ્રથમ જંતુનાશક વિરોધી સ્યુટ 👉 🛡 કિસાન કવચ

🔗 https://www.instagram.com/reel/DEFg_GYo6q4

🧥 ખાસ ઓક્ઝાઈમ ફેબ્રિકમાંથી બનેલ આ સ્યુટ

🦠 જંતુનાશકોથી થતી ત્વચા અને શ્વસન સંબંધિત બિમારીઓથી આપશે મુક્તિ

🧥🧤😷 ઉપરોક્ત લિંક પરના 1.5 મિનીટના વિડીયોમાં જાણો આ ખાસ કવચની વિશીષ્ટતાઓ

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

27 Dec, 06:10


🫡 પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીની કારકિર્દી

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

27 Dec, 05:54


🌳🦁 તમારી કારકિર્દીના પ્રથમ દિવસે તમે તેઓને યાદ કરો એનાથી વિશેષ એક શિક્ષક માટે કશું હોતું નથી ❤️

🌳🦁 તમામ નવા ભરતી થયેલ વનના રક્ષકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કે જેથી તમે આપણાં પર્યાવરણની ઉત્તમ રીતે જાળવણી કરી શકો.

✍️ ફાલ્ગુન વાઘેલા

Falgun Vaghela - Current, Forest & GK

27 Dec, 04:26


💧 પ્રધાનમંત્રીએ કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

🔗 https://www.instagram.com/reel/DEEWBftIllk/

💧 45,000 કરોડ ₹નો પ્રોજેક્ટ 8 વર્ષમાં પૂર્ણ થશે
💧 કેન નદી (મ.પ્ર.)માંથી વધારાનું પાણી બેતવા નદી (ઉ.પ્ર.)માં મોકલાશે
💧 221 કિમી લાંબી કેનાલનું નિર્માણ
💧 દૌધાન ડેમના નિર્માણથી 11 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી
💧 દોધાન ડેમ પર 103 MW હાઈડ્રો પાવર પ્લાન્ટ
💧 27 MW સોલાર પાવર પ્લાન્ટ
💧 મધ્યપ્રદેશ 2 નદી જોડાણ પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

26 Dec, 16:59


✍️ CCE Exam Update

Falgun Vaghela - Current, Forest & GK

26 Dec, 16:41


🇮🇳🙏 ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું નિધન

Falgun Vaghela - Current, Forest & GK

25 Dec, 15:17


🇮🇳 ભારતમાં બનશે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ 👉 'યુગે યુગિન ભારત'

🔗 https://www.instagram.com/reel/DEAYBzszX3d/

🏛 1,17,000 ચો.મીટર અને 950 રૂમમાં ફેલાયેલ હશે.

🇮🇳 ભારતના 5,000 વર્ષ જૂનો ઈતિહાસ તમે આમાં જોઈ શકશો.

🇮🇳 🤝 🇫🇷 ફ્રાન્સ મ્યુઝિયમ્સ કે જે પેરિસમાં વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમ - લોવ્રેનું સંચાલન કરે છે તે આ મ્યુઝિયમના નિર્માણમાં મદદ કરશે.

📹 જાણો ઉપરોક્ત લિંક પરના 7 મિનીટના વિડીયોમાં કે આ મ્યુઝિયમ ભારત વર્ષની ભવ્યતા કેવી ભવ્ય રીતે બતાવશે


🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

25 Dec, 08:46


🇮🇳 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાત

📌 5 મિનીટમાં 25 Most IMP મુદ્દાઓ 👉

🔗 https://www.instagram.com/reel/DD_n7vHzr-R/

✍️ કુવૈતના સર્વોચ્ય પુરસ્કાર વિશે માહિતી

✍️ મહત્વના કરારો અને બેઠકો અંગે ચર્ચા વિશે માહિતી

✍️ કુવૈતમાં વસતાં ભારતીયો વિશે મહત્વની વિગતો

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

24 Dec, 15:54


✍️ સગીરના અપહરણ, હત્યા અને બળાત્કારના મામલે છત્તીસગઢ હાઈકોર્ટનું આ નિવેદન આંચકો આપે એવું છે

✍️ ગુજરાતમાં પણ ઝઘડિયામાં જે 10 વર્ષની દિકરી સાથે બનાવ બન્યો છે અને એવા સમયમાં આવાં ચૂકાદાઓ સાંભળીએ ત્યારે થાય કે શું ખરેખર આ જે તેઓ બોલે છે તેઓ એમાં માનવતા અને ખરેખર દંડ આપીને ઉદાહરણ બેસાડવાના પરિપ્રેક્ષ્યથી જોતાં હશે ?

🔗 https://youtube.com/shorts/V2xCqzAQOEg

Falgun Vaghela - Current, Forest & GK

24 Dec, 13:54


🍿 પોપકોર્ન પર અલગ અલગ GSTની ચર્ચા વચ્ચે એક આવી 🌽 મકાઈ વિશે પણ જાણો

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

24 Dec, 09:06


https://youtube.com/shorts/sU545zpYlXQ

Falgun Vaghela - Current, Forest & GK

24 Dec, 08:56


🤩 આવી ગઈ ભરતી

😄 ફાલ્ગુન સરની ઓફિસમાં

📌 કાર્યસ્થળ 👉 સુરેન્દ્રનગર
📲 કોન્ટેક્ટ (ફક્ત વ્હોટ્સેપ પર તમારી સ્કીલ લખી મોકલો) 👉 8799619944

🔖 ખાસ નોંધ 👉 કોન્ટેક્ટ કરતાં પહેલાં વિડીયોમાં જે અપેક્ષા છે તે સાંભળી લેવી

Falgun Vaghela - Current, Forest & GK

24 Dec, 07:32


✍️ સન્ની લિયોનીના નામે ફોર્મ ભરી, છત્તીસગઢની મહતારી વંદના યોજનાનો 10 મહિના સુધી લાભ લેવાયો

🔗 https://youtube.com/shorts/ru1WC6q-4tQ

Falgun Vaghela - Current, Forest & GK

24 Dec, 04:34


🍿 પોપકોર્ન પર હવે લાગશે 3 અલગ અલગ GST

🔗 https://youtube.com/shorts/gTMKUssG5vw

👩‍🦳 Forbes દ્વારા નાણામંત્રીને શક્તિશાળી મહિલા 2024 લિસ્ટમાં 28મું સ્થાન

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

23 Dec, 17:19


👮‍♀️ હૈદરાબાદ પોલીસ દ્વારા 50 ટ્રાન્સજેન્ડર્સ ટ્રાફિક સહાયકોની નિયુક્તિ

🔗 https://www.instagram.com/reel/DD7b8euzBQ_/

👮‍♀️ હૈદરાબાદ પોલીસ દ્વારા નવા નિયુક્ત ટ્રાન્સજેન્ડર્સ ટ્રાફિક સહાયકોએ ICCC બિલ્ડીંગ, હૈદરાબાદ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું

👮‍♀️ આ ટ્રાન્સજેન્ડર્સ તેલંગણાના વિવિધ રાજ્યોમાંથી આવે છે અને તેઓએ ટ્રાફિકની 15 દિવસની તાલીમ પૂર્ણ કરી છે

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

23 Dec, 15:24


✍️ ગઈ કાલે (22 ડિસેમ્બરે) - GPSC STI પ્રિલીમ્સમાં એક પ્રશ્ન હતો 👉 'સ્મૃતિવન' વિશે

✍️ તે પ્રશ્નના તમામ વિકલ્પો પર હજુ ચર્ચા ચાલે છે ત્યારે આપણે 2 મિનીટમાં કારણો સાથે જોઈએ કે તેમાં કયો વિકલ્પ સાચા જવાબ તરીકે આવી શકે અને કયો નહીં આવે

🔗 https://www.instagram.com/reel/DD7PkEiziyl/

Falgun Vaghela - Current, Forest & GK

21 Dec, 04:47


🎉 આ આંકડાએ આજે મને આ જ્ઞાનની દુનિયામાં વધુ શ્રેષ્ઠ રીતે આગળ વધવા માટે હોંશ આપી છે.

👍 આ આંકડા સુધી પહોંચાડવા માટે એ તમામનો આભાર જેણે મારામાં વિશ્વાસ રાખ્યો છે. 🙏

✍️ ફાલ્ગુન વાઘેલા

Falgun Vaghela - Current, Forest & GK

20 Dec, 10:33


✍️ સંસદના બન્ને ગૃહો અનિશ્વિત કાળ માટે સ્થગિત

🔗 https://www.instagram.com/reel/DDy_LduzFtc/

✍️ Both Houses of Parliament adjourned ‘Sine Die’

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

19 Dec, 14:07


🌳 વૃક્ષદેવી, વૃક્ષમિત્ર અને જંગલના જ્ઞાનકોશ - તુલસી ગૌડા માનું નિધન

🔗 https://www.instagram.com/reel/DDwy43iIARh/

🌳 કર્ણાટક જંગલ વિભાગમાં 60 વર્ષ સુધી સેવા આપી

🌳 પગે ચાલીને લાખો વૃક્ષો વાવ્યા અને 30,000 થી વધુ રોપાંઓ નર્સરીમાં જતન કર્યાં

🌳 1986માં ઈંદિરા પ્રિયદર્શની વૃક્ષમિત્ર, 1999માં કર્ણાટક રાજ્યોત્સવ અને 2021માં પદ્મ શ્રી પુરસ્કાર

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

18 Dec, 09:41


🌳🦁 વનપાલ - ફોરેસ્ટર વિશે આજ સવારથી ફેલાતી માહિતી સંદર્ભે

https://youtube.com/shorts/paioWSDLbMA

Falgun Vaghela - Current, Forest & GK

18 Dec, 06:11


ચેસ ચેમ્પિયનશીપ જીત્યા ડી ગુકેશ પરંતુ લોકો અભિનંદન ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને શા માટે આપી રહ્યાં છે ?

🔗 https://youtube.com/shorts/kLh8vPSwyko

💰 11.34 કરોડની ઈનામી રકમમાંથી ડી ગુકેશને 4.67 કરોડ ટેક્સ આપવો પડશે

🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

17 Dec, 09:16


🔔 ડેઈલી માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

17 Dec, 08:50


🚨 PSI અને LRD શારીરિક કસોટી જાન્યુઆરી 2025ના બીજા વિકમાં લેવાની સંભાવના

Falgun Vaghela - Current, Forest & GK

17 Dec, 07:26


🇻🇺 83 ટાપુઓથી બનેલ દેશ 'વનુઆતુ'ના 3 લાખ લોકોના જીવન પર જોખમ

🔗 https://www.instagram.com/reel/DDq8D5YIehz/

🙏 આ કુદરતી આફતમાંથી તેઓ બહાર આવે તે માટે પ્રાર્થના

Falgun Vaghela - Current, Forest & GK

20 Nov, 16:30


🐯 જ્હોની નામનો વાઘ - જીવન સાથીની શોધમાં મહારાષ્ટ્ર થી 300 Km દૂર તેલંગણા પહોંચ્યો

🔗 https://www.instagram.com/reel/DCmYnDFoWan/

Falgun Vaghela - Current, Forest & GK

20 Nov, 12:19


📚 ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારની Consistencyમાં કેટલી કમી છે ?

ગઈ કાલે મેં મોદી સાહેબ અને મેલોની મેડમની રીલ મૂકી તો 100K વ્યુ પર જતી રહી 24 કલાકમાં પણ એના ય 24 કલાક પહેલાં DRDO એ લોંચ કરેલ 2 મિસાઈલ સિસ્ટમની રીચ 10K માંડ છે (10%) + આજે ISROના લેટેસ્ટ GSAT 20 ની મૂકી તો 5K પણ નથી.

આનો અર્થ કે પરીક્ષાની તૈયારીમાં રહેતો અને જ્ઞાનવાંચ્છુ ઉમેદવાર કે જેની પ્રમુખ લાક્ષણિકતા છે - Consistency (સુસંગતતા) - પોતાની તૈયારીમાં ઉપયોગી તમામ જ્ઞાનવર્ધક કન્ટેન્ટ મગજમાં ઉતારવાની તૈયારી મોટા ભાગના ઉમેદવારોની નથી.
જ્યાં સુધી પરીક્ષા તારીખ જાહેર ન થાય ત્યાં સુધી તૈયારી કરવાવાળા - ફોર્મ ભરનારાઓની સંખ્યા કરતાં 10% માંડ છે.


એટલે જે પરીક્ષાની તૈયારીમાં એવું વિચારતાં હોય કે બહુ લોકો વચ્ચે સ્પર્ધા છે તો હકીકત કંઈક અલગ જ છે.

✍️ ફાલ્ગુન વાઘેલા

Falgun Vaghela - Current, Forest & GK

19 Nov, 14:53


🚩🚩🚩 🚩🚩🚩🚩🚩 👉 🔤

📚 CCE Mains ગ્રુપ B તૈયારી માટે ખાસ કોર્સ

કોર્સ લિંક 🔗 https://play.google.com/store/apps/details?id=com.bwmjdd.pfwhmv&pcampaignid

🎥 પ્રથમ ડેમો લેક્ચર 2 કલાક +નો મૂકાઈ ચૂકેલ છે

10 માર્ક્સના પર્યાવરણનો સંપૂર્ણ સિલેબસ કવર કરાવતાં તમામ લેક્ચર્સ 2 દિવસમાં આવી જશે

Falgun Vaghela - Current, Forest & GK

19 Nov, 14:49


🚩🚩🚩 🚩🚩🚩🚩🚩 👉 🔤

📚 CCE Mains ગ્રુપ B તૈયારી માટે ખાસ કોર્સ

કોર્સ લિંક 🔗 https://play.google.com/store/apps/details?id=com.bwmjdd.pfwhmv&pcampaignid

🎥 પ્રથમ ડેમો લેક્ચર 2 કલાક +નો મૂકાઈ ચૂકેલ છે

10 માર્ક્સના પર્યાવરણનો સંપૂર્ણ સિલેબસ કવર કરાવતાં તમામ લેક્ચર્સ 2 દિવસમાં આવી જશે

Falgun Vaghela - Current, Forest & GK

19 Nov, 08:06


🚩🚩🚩 🚩🚩🚩🚩🚩 👉 🔤

📚 CCE Mains ગ્રુપ B તૈયારી માટે ખાસ કોર્સ

કોર્સ લિંક 🔗 https://play.google.com/store/apps/details?id=com.bwmjdd.pfwhmv&pcampaignid

આજે સાંજથી ડેમો શરુ થશે. 10 માર્ક્સના પર્યાવરણનો સંપૂર્ણ સિલેબસ કવર કરાવતાં 7 લેક્ચર્સનો - તમામ લેક્ચર્સ 2 દિવસ સુધીમાં આવી જશે

Falgun Vaghela - Current, Forest & GK

18 Nov, 14:51


🚩🚩🚩 🚩🚩🚩🚩🚩 👉 🔤

કોર્સ લિંક 🔗 https://play.google.com/store/apps/details?id=com.bwmjdd.pfwhmv&pcampaignid

📚 CCE Mains ગ્રુપ B તૈયારી માટે ખાસ કોર્સ

✍️ 100 માર્ક્સ (6 વિષયો)ની સચોટ તૈયારી

🔖 આ ગુરુવાર (21/11) થી પરીક્ષા તારીખ સુધી

Falgun Vaghela - Current, Forest & GK

18 Nov, 14:30


✍️ CCE Mains Group B માટે કંઈક ખાસ

🔗 https://youtube.com/live/bXdZ7dCSc78

🔔 🅻🅸🆅🅴 🅽🅾️🆆

Falgun Vaghela - Current, Forest & GK

18 Nov, 08:30


✍️ CCE Mains Group B માટે કંઈક ખાસ

🔗 https://youtube.com/live/bXdZ7dCSc78

🔔 મળીએ રાત્રે 08:00 વાગ્યે

Falgun Vaghela - Current, Forest & GK

18 Nov, 07:39


https://www.instagram.com/reel/DCgSMfbowyv/?igsh=MTZ6ajgzMDFteGIxcQ==

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 14:35


🌛 ચંદ્રની અંધારી (દક્ષિણ / વિરુદ્ધ) બાજુએ જ્વાળામુખીના સંકેત

🔔 ડેઈલી કરંટ અફેર્સની માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 13:48


https://youtube.com/shorts/8wuPaS3NKmY

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 07:04


🚀🦾 ભારતની પ્રથમ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું પરીક્ષણ

🔗 https://www.instagram.com/reel/DCdp9zapLKt/

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 05:50


🗓 17 Nov 2024 - News 8

🗞 હરિયાણામાં પણ દિલ્હી જેવું ગંભીર પ્રદૂષણ

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 05:49


🗓 17 Nov 2024 - News 7

🗞 ઉત્તરપ્રદેશના ઝાંસીમાં હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત શિશુઓના મૃત્યુ

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 05:47


🗓 17 Nov 2024 - News 6

🗞 18મી એલન મસ્કની SpaceX દ્વારા ISROનો GSAT 20 ઉપગ્રહ લોંચ કરશે.

🚀 ISROનું સૌથી શક્તિશાળી રોકેટ Mark 3 દ્વારા વધુમાં વધુ 4,000 કિગ્રા વજનનો સેટેલાઈટ લઈ જઈ શકાય છે પરંતુ GSAT 20 - 4,700 કિગ્રાનો હોવાથી અન્ય કંપની દ્વારા લોંચ થશે.

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 05:45


🗓 17 Nov 2024 - News 5

🗞 મધ્યપ્રદેશના પન્નામાં એક ખેડુતના ખેતરમાંથી 7 કેરેટ 44 સેન્ટનો હીરો મળ્યો

Falgun Vaghela - Current, Forest & GK

17 Nov, 05:44


🗓 17 Nov 2024 - News 4

🗞 18મી IPL સિઝન (2025)માં 14 વર્ષે વૈભવ સૂર્યવંશી સૌથી યુવાન અને 42 વર્ષે જેમ્સ એન્ડરસન સૌથી વધુ વયના ખેલાડી હશે.

Falgun Vaghela - Current, Forest & GK

12 Nov, 14:13


🐟 વૃદ્ધ નહીં પરંતુ યુવાન થતા જીવનું સંશોધન

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

12 Nov, 14:11


Falgun Vaghela - Current, Forest & GK pinned «ફક્ત હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, સોશ્યલ વર્ક, ચાઈલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યુટ્રિશીયનમાં બેચલર / માસ્ટર કરેલ મહિલા જવાબ આપે - “તમે 2025માં આવનાર મુખ્ય સેવિકા માટે તૈયારી શરુ કરી ?”»

Falgun Vaghela - Current, Forest & GK

12 Nov, 08:25


🌳🦁 વનરક્ષકમાં Ex Army (માજી સૈનિક)ની સીટ ન ભરાય તો શું ?

🔗 https://youtube.com/shorts/5GMOQTuq5Xw

Falgun Vaghela - Current, Forest & GK

12 Nov, 07:52


✍️ સત્ય સાંભળવામાં અને ગળે ઉતારવામાં અસક્ષમ હોવ તો આ વિડીયો ન જોતાં ⚠️

🥇 પેરાઓલમ્પિકમાં 7 ગોલ્ડ મેડલ આવ્યા પરંતુ એક ગોલ્ડ મેડલ વધુ વજનદાર હોય એવું લાગી રહ્યું છે

🔗 https://youtube.com/shorts/TqKJtTDoqmE

Falgun Vaghela - Current, Forest & GK

11 Nov, 17:03


🎓 ઉત્તરપ્રદેશમાં હજારો વિદ્યાર્થીઓ નોર્મલાઈઝેશન અને એક કરતાં વધુ શિફ્ટમાં એક્ષામ લેવાય એ પહેલાં રસ્તા પર ઉતર્યાં

✍️ યે જો ખડે હુએ હૈ કતારો મેં વો રાશન કે લિયે નહીં રોશની કે લિયે ખડે હૈ

🏮 પંચાયત સિરીઝનું સ્લોગન - 'એક શિફ્ટ હૈ મિઠી ખીર, ઉસ સે જ્યાદા બવાસીર' જેવાં સ્લોગન આજે સોશ્યલ મિડીયામાં દેખાયા

🔗 https://www.instagram.com/reel/DCPRHwnJxzb/

Falgun Vaghela - Current, Forest & GK

11 Nov, 09:25


🇷🇺 રશિયા સ્થાપવા જઈ રહી છે વિશ્વનું અનોખું મંત્રાલય - જાણો આ મંત્રાલય શું કાર્ય કરશે

https://www.instagram.com/reel/DCOcauhI_Nu/

#currentaffairs@falgunsirCA

Falgun Vaghela - Current, Forest & GK

11 Nov, 03:20


⚖️ જાણો આજે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેનાર જસ્ટિસ સંજીવ ખન્ના વિશે તમામ માહિતી

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

05 Nov, 10:16


✈️ આગ્રામાં ભારતીય વાયુસેનાનું Mig 29 ફાઈટર જેટ ક્રેશ - જાણો કઈ રીતે પાયલટનો ઈજેક્શન સીટ વડે આબાદ બચાવ થયો

💺 જાણો ફાઈટર જેટમાં આ ઈજેક્શન સીટ કઈ રીતે કાર્ય કરે છે

🔗 https://www.instagram.com/reel/DB_FpbZpWFv/?igsh=MWlnNGJmdjN5cTFoaA==

Falgun Vaghela - Current, Forest & GK

04 Nov, 12:10


🍔 તેલંગણામાં માયોનિઝ પર પ્રતિબંધ

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

04 Nov, 09:36


🌳🦁 ફોરેસ્ટ ગાર્ડ - વનરક્ષકમાં શું આવ્યું હવે નવું

🔗 https://www.youtube.com/live/sXjq4AtNx0g

🔔 🅻🅸🆅🅴 🅽🅾️🆆

Falgun Vaghela - Current, Forest & GK

04 Nov, 09:15


🌳🦁 ફોરેસ્ટ ગાર્ડ - વનરક્ષક ભરતીમાં મહિલા ઉમેદવારનો GSSSB સચિવનો કથિત ઓડિયો

🔗 https://youtube.com/shorts/k_5tLllhIqU

Falgun Vaghela - Current, Forest & GK

03 Nov, 17:46


✈️ ઈરાનની પરમાણુ ધમકી સામે અમેરિકાએ ઈઝરાયેલની મદદમાં 12 બોઈંગ B 52 H ન્યુક્લિયર બોમ્બર્સ મોકલ્યા

🔗 https://www.instagram.com/reel/DB6wG-SJ8-s/

Falgun Vaghela - Current, Forest & GK

03 Nov, 12:18


🗞️ Current Affairs in 1 Minute

🐘 કેરળના 10મા ધોરણના 2 વિદ્યાર્થીઓએ માનવ - હાથી સંઘર્ષ દૂર કરવા માટે AI સિસ્ટમ વિકસાવી

🔗 https://youtube.com/shorts/uDtRfs-Cv8s

Falgun Vaghela - Current, Forest & GK

02 Nov, 15:39


🗞 Current in 1 Minute

💵 ઓક્ટોબર 2024માં અત્યાર સુધી સૌથી વધુ બીજા ક્રમાંક પર GST કલેક્શન

🔗 https://youtube.com/shorts/foPj4LE6-J8

📌 GST વિશે આ Most IMP 10 પોઈન્ટ્સ આ 1 મિનીટના વિડીયોમાં આપ્યા છે એ ખાસ નોંધી લેજો

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

02 Nov, 05:06


નવા વર્ષના આપને અને આપના પરિવારને રામ રામ 🙏

નવા વર્ષમાં આપના તંદુરસ્ત આયુષ્ય, અખૂટ ઊર્જા અને સફળતા તેમજ સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના

Falgun Vaghela - Current, Forest & GK

01 Nov, 17:44


💰 રશિયાએ Googleને કરેલ દંડની રકમ જાણી ચોંકી જશો - આટલાં રુપિયા આ પૃથ્વી પર છે જ નહીં

🔗 https://youtube.com/shorts/YtdsqSxhYK8

Falgun Vaghela - Current, Forest & GK

01 Nov, 13:35


🥇 RBI ધનતેરસના દિવસે બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું ભારત પરત લાવી

🔗 https://youtube.com/shorts/qNKP-htgU7E

🥇 જાણો આ વિડીયોમાં કે RBI પાસે કુલ કેટલું ગોલ્ડ રિઝર્વ છે, કેટલું ભારતમાં અને કેટલું વિદેશમાં છે

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

01 Nov, 08:10


✍️ રાષ્ટ્રીય એકતા દિવસ 2024 થીમ 👉 રાયગઢ કિલ્લો

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://telegram.me/falgunsirca

Falgun Vaghela - Current, Forest & GK

01 Nov, 07:18


🗞 Current Affairs in 1 Minute

🐘 અનંત અંબાણીની વનતારા એ આફ્રિકાના દેશ ટ્યુનિશીયામાંથી 3 હાથીઓને જામનગર લાવવા માટે ખાસ ચાર્ટર પ્લેન મોકલ્યું

🔗 https://www.instagram.com/reel/DB0d7tyJxmd/

Falgun Vaghela - Current, Forest & GK

31 Oct, 15:36


✍️ રાષ્ટ્રીય એકતા દિવસ 2024 થીમ 👉 રાયગઢ કિલ્લો

✍️ આ કિલ્લાની તમામ જીણવટભર માહિતી જાણો ૯૦ સેકન્ડમાં

🔗 https://www.instagram.com/reel/DByyJTjISkm