➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01/02/2025 થી 07/02/2025🗞️*
⭕2025નો ફ્લેમિંગો ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે❓
*☑️આંધ્ર પ્રદેશ*
⭕ભારતની પહેલી વપરાશ આધારિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS ક્યાં આવેલી છે❓
*☑️કિલોકરી, દક્ષિણ દિલ્હી*
⭕વર્ષ 2025ના વિશ્વ હિન્દી દિવસનો થીમ કયો છે❓
*☑️એકતાનો વૈશ્વિક અવાજ અને સાંસ્કૃતિક ગૌરવ*
⭕શરીરમાં લોહતત્વની કમી ઓળખવા માટેની એનિમિયાફોન ટેક્નોલોજી કઈ સંસ્થાએ વિકસિત કરી છે❓
*☑️કોર્નેલ યુનિવર્સીટી, અમેરિકા*
⭕હાલમાં સમાચારોમાં છવાયેલો કલ્પેની દ્વિપ કયા રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં છે❓
*☑️લક્ષદ્વિપ*
⭕ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન ઈસરો (ISRO)ના ચેરમેનપદે કોની વરણી કરાઈ❓
*☑️વી. નારાયણ*
⭕માર્ગ અકસ્માતનો ભોગ બનનારાઓ માટે કેશલેસ સારવાર યોજના કયા મંત્રાલયે શરૂ કરી❓
*☑️માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય*
⭕વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સર્વે મુજબ ભારતમાં છેલ્લા બે દાયકામાં વાઘના વિસ્તારમાં કેટલા ટકા વૃદ્ધિ નોંધાઈ છે❓
*☑️30%*
⭕રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પહેલા કયા નામે ઓળખાતું હતું❓
*☑️મુઘલ ગાર્ડન*
⭕નાણામંત્રી નિર્મલા સીતારામને 2025-26 માટે કેટલા રૂપિયાનું બજેટ રજૂ કર્યું❓
*☑️50.65 લાખ કરોડ*
*☑️12 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં*
⭕અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️બંછાનિધિ પાની*
⭕2 ફેબ્રુઆરી ➖વર્લ્ડ વેટલેન્ડ ડે
*☑️ઈસરોના અવલોકન મુજબ ગુજરાતમાં 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં 17613 વેટલેન્ડ*
⭕પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર જેમનું હાલમાં નિધન થયું❓
*☑️નવીન ચાવલા*
⭕અંડર-19 મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે કયા દેશને હરાવી સતત બીજી વખત ચેમ્પિયન બની❓
*☑️દક્ષિણ આફ્રિકા*
⭕4 ફેબ્રુઆરી ➖વર્લ્ડ કેન્સર ડે
⭕ભારતીય મૂળની ગાયિકા ચંદ્રિકા ટંડનને કયા આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો❓
*☑️ત્રિવેણી આલ્બમ*
*☑️ ત્રિવેણી આલ્બમમાં વૈદિક મંત્રોને ખાસ ધૂન સાથે રજૂ કરાયા*
⭕કોલકાતાના ફોર્ટ વિલિયમનું નામ બદલીને નવું કયું નામ આપવામાં આવ્યું❓
*☑️વિજયદુર્ગ*
⭕ન્યુઝીલેન્ડના કયા પર્વતને માનવીનો દરજ્જો આપવામાં આવ્યો❓
*☑️માઉન્ટ તારા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥