FACULTY POST @class3gs Channel on Telegram

FACULTY POST

@class3gs


વર્ગ - ૩ ના વિદ્યાર્થીઓ માટેની સામાન્ય અભ્યાસની ચેનલ

FACULTY POST (Gujarati)

ફેકલ્ટી પોસ્ટ ચેનલ એક અદ્ભુત સ્થાન છે જ્યાં વર્ગ - ૩ ના વિદ્યાર્થીઓ માટે સામાન્ય અભ્યાસની માહિતી અને મદદ મળે છે. આ ચેનલ દ્વારા વર્ગ 3 માંથી સંબંધિત વિષયો પર વિડિઓ, પીડીએફ, અને અન્ય ગુજરાતી માધ્યમોથી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. 'class3gs' એક ઉપયોગકર્તાનું નામ છે જે આ ચેનલનું સંચાલન કરે છે. તમારા વર્ગ - ૩ ના બાળકો માટે વિશેષજ્ઞો દ્વારા સમર્થન અને માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે 'FACULTY POST' ચેનલનો ઉપયોગ કરો.

FACULTY POST

22 Oct, 13:15


https://quizzory.in/id/6717a56243dbac13e4b7871d

FACULTY POST

14 Sep, 07:12


https://quizzory.in/id/66d5a7e452cf240c1a97dfa8

FACULTY POST

14 Sep, 06:44


અંદામાન અને નિકબાર ની રાજધાની પોર્ટ બ્લેર હવેથી શ્રી વિજય પુરમ નાં નામથી ઓળખાશે

FACULTY POST

04 Sep, 11:03


https://quizzory.in/id/66d58f0a5207010c2c44a633

FACULTY POST

02 Sep, 10:12


મિત્રો વ્હોટ્સ એપ ચેનલ પર નવી એક્ઝામ ટેસ્ટ મૂકવામાં આવી છે, જો ચેનલ જોઇન ન કરી હોય તો ઉપરની લીંક પર ક્લિક કરી જોડાઈ જાઓ

FACULTY POST

27 Aug, 01:48


આ ચેનલ પર ટેલીગ્રામ પર મૂકવામાં આવેલી ફ્રી મોબાઈલ ટેસ્ટ ફરી મૂકી દેવામાં આવશે ટુંક સમયમાં

FACULTY POST

27 Aug, 01:45


કદાચ ટેલીગ્રામને ભારત સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવે, તેના તકેદારી રૂપે આપ આ વ્હોટ્સ એપ ચેનલ પર જોડાઈ જાઓ તેવી વિનંતી જેથી આપને ફ્રી માં મોબાઈલ ટેસ્ટ અને સ્ટડી મટીરીયલ મળતું રહે.

FACULTY POST

27 Aug, 01:45


Follow the ભૂગોળના મહારથી channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vag2rkG2Jl8Gbd9Qwr1y

FACULTY POST

25 Aug, 10:20


https://quizzory.in/id/66cb056835f2957207db351a

FACULTY POST

16 Aug, 03:20


https://quizzory.in/id/66bec56b22759171c7f72def

FACULTY POST

14 Aug, 11:02


ઇ.સ. 1923 માં અંગ્રેજો દ્વારા ભારતના આસામ ખાતે ચા નું વાવેતર કરવામાં આવ્યું અને પ્રયોગ સફળ રહ્યો. અને આજે ભારત ચા નાં ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ચા ની ઘણી વેરાયટી આજે ઉપલબ્ધ છે જે પૈકી ઉપર આપેલી બોહિયા ચા તેના અનોખા સ્વાદ માટે વિશ્વ પ્રસિદ્ધ છે તેની સરેરાશ 85 ગ્રામની બોટલ 4000 થી વધુ કિંમતમાં વેચાય છે. મારો સવાલ એ છે કે આ બોહીયા ચા ક્યાં ઉગાડવામાં આવે છે, જવાબ ખબર હોય તો કોમેન્ટ કરો.

FACULTY POST

26 Jun, 11:24


આવતી કાલે online મળીશું 👍

FACULTY POST

15 Jun, 06:30


https://quizzory.in/id/666c349ce281bf5de196bf5b