Gujarat Information @officialinfogujarat Channel on Telegram

Gujarat Information

@officialinfogujarat


Gujarat Information (English)

Welcome to Gujarat Information, the official Telegram channel dedicated to bringing you all the latest updates, news, and information about the vibrant state of Gujarat! Whether you are a resident, a tourist, or simply someone interested in learning more about this culturally rich region, our channel is the perfect place for you. From important government announcements to upcoming events, travel tips, and historical facts, we cover it all. Stay connected with us to stay informed and explore the beauty of Gujarat through our regular updates and engaging content. Join our community of like-minded individuals who share a passion for all things Gujarat. Subscribe now to Gujarat Information and discover the wonders of this incredible state!

Gujarat Information

20 Nov, 13:13


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં ગુજરાત આવેલા મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓના પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી...

પ્રતિનિધિમંડળે સી.એમ. ડેશબોર્ડ-મેડિકલ એજ્યુકેશન-રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ઊર્જા સક્ષમતા અને રિન્યૂએબલ એનર્જી આત્મનિર્ભરતા-ફાર્માસ્યૂટિકલ-બલ્ક ડ્રગ-MSME સેક્ટર- શહેરી વિકાસ યોજનાઓમાં ટી.પી.ના સંગીન અમલિકરણ- સેમિકન્ડક્ટર સેક્ટર તથા માર્ગ વાહનવ્યવહાર જેવા ક્ષેત્રોમાં ગુજરાતના ઇનિશ્યેટિવ્ઝની વિસ્તૃત જાણકારી મેળવી સુચારુ અમલીકરણની પ્રશંસા કરી...

#GujaratInformation12161
#CM

Gujarat Information

20 Nov, 11:27


રોજગાર સમાચાર નવેમ્બર

#GujaratInformation12160
#Rojgar
#Rojgarsamachar

Gujarat Information

20 Nov, 06:58


20-11-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation12159

Gujarat Information

20 Nov, 06:19


આત્મા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન મેળવી વડોદરા જિલ્લાના આજોડ ગામના હિરેનભાઈ પંડ્યા પ્રાકૃતિક ખેતી કરતા થયા...

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી 15 વીઘા જેટલી જમીનમાં શાકભાજી, વિવિધ ફળો તેમજ આઠ પ્રકારના આંબાનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે...

#GujaratInformation12158
#OrganicFarming

Gujarat Information

20 Nov, 03:30


https://youtu.be/SVxsIFbVIgc

#GujaratInformation12157
#YashGatha

Gujarat Information

20 Nov, 02:14


માહિતી મોર્નિંગ...

#GujaratInformation12156

Gujarat Information

19 Nov, 17:08


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત...

મુખ્યમંત્રીશ્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રીને ઉષ્માસભર આવકાર આપીને સ્મૃતિ ભેટ અર્પણ કરી...

શ્રી મોહન યાદવજીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે તે અંગે જાણકારી મેળવીને મધ્યપ્રદેશના ઝડપી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી...

#GujaratInformation12155
#PM
#CM

Gujarat Information

19 Nov, 16:31


https://youtu.be/7bnucrWyZ4U

#GujaratInformation12154

Gujarat Information

19 Nov, 16:07


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં રિવાઇઝ્ડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મહત્ત્વપૂર્ણ નિર્ણય...

કોઈ પણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી આપવામાં આવશે...

#GujaratInformation12153
#CM

Gujarat Information

19 Nov, 10:56


અભિનંદન ખુશી...!!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાની 'ડ્રોનપેન્યોર' ખુશી પંચાલની સિદ્ધિ અંગે અભિનંદન પાઠવ્યા...

માત્ર 23 વર્ષની ઉંમરમાં ડ્રોન ટેક્નોલોજી અંગે લોકોને ઓળખ અને તાલીમ આપવાના તેમજ તેના ઉપયોગ થકી સલામત કાર્ય સંસ્કૃતિને વેગ આપવાના ખુશીના પ્રયત્નોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા...

#GujaratInformation12152
#Gujarat
#CM

Gujarat Information

18 Nov, 12:33


નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નામશરણભાઈ તડવી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

આત્મા પ્રોજેકટ અંતર્ગત માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતીની કરી હતી શરૂઆત; આજે લાલ ડાંગર, કપાસ, તુવેર, હળદર, મેથી, રીંગણ, ટામેટા, દૂધી જેવા વિવિધ પાકો દ્વારા સારી આવક મેળવી રહ્યા છે...

પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, ઉત્પાદન અને વેચાણ વધતા સારી આવક થઈ રહી છે: નામશરણભાઈ...

#GujaratInformation12143
#OrganicFarming

Gujarat Information

18 Nov, 08:45


સૌની સમૃદ્ધિ, સૌનો સંગાથ
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત…

સહકાર ક્ષેત્રે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્યો છે. ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સહકારી મંડળીઓની કુલ સંખ્યા 13,959 જેટલી હતી, જ્યારે આજે કુલ 89,221 જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 1.71 કરોડ સભાસદો જોડાયેલા છે. આમ, લગભગ 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે…


#ViksitBharat_ViksitGuajarat
#સહકાર_થી_સમૃદ્ધિ
#GujaratInformation12142

Gujarat Information

18 Nov, 06:41


18-11-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation12141

Gujarat Information

18 Nov, 06:17


https://youtu.be/w-_l6bqn07Q?si=oCg6P1Rfi2B-eQmR

#GujaratInformation12140

Gujarat Information

18 Nov, 02:48


માહિતી મોર્નિંગ...

#GujaratInformation12139

Gujarat Information

17 Nov, 14:42


'ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન'નો અભિગમ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઈને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા ₹2995 કરોડ ફાળવવાની મંજૂરી આપી...

#GujaratInformation12138
#CM

Gujarat Information

17 Nov, 12:31


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રો-પીપલ લીડરશીપને પગલે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation12137
#CM

Gujarat Information

17 Nov, 11:33


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું...

મુખ્યમંત્રીશ્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શન ઉપરાંત કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન નિહાળ્યું...

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ પરિસરને ઐતિહાસિક 'સ્મૃતિ સ્થળ' તરીકે વિકસાવવામાં આવ્યું છે...

#GujaratInformation12136
#CM

Gujarat Information

17 Nov, 08:25


વિકાસ ભી, વિરાસત ભી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય 'વિરાસત'નું લોકાર્પણ કર્યું; સંગ્રહાલયમાં પ્રદર્શિત પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ રસપૂર્વક નિહાળી...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવગાન; 'વિરાસત' સંગ્રહાલય યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation12135
#CM

Gujarat Information

17 Nov, 05:46


વઘઈ વનસ્પતિ ઉદ્યાન : જ્ઞાન, આયુર્વેદ અને પ્રવાસનનો ત્રિવેણી સંગમ

ડાંગના વઘઈથી 2 કિમીના અંતરે આવેલું આ ઉદ્યાન પિકનિક સ્પોટની સાથે આયુર્વેદમાં રુચિ ધરાવનારાઓ તેમજ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું વિશેષ ભાથું પીરસી રહ્યું છે. 24 હેક્ટરમાં નિર્મિત આ ઔષધિય વનમાં 142 અતિ દુર્લભ જાતિનાં કેકટ્સ (થોર) જોવા મળે છે.

#GujaratInformation12134
#Gujarat

Gujarat Information

10 Nov, 13:32


https://youtu.be/Edpav4GK8V8?si=uUpwJqOsUlrga_yF

#GujaratInformation12083

Gujarat Information

10 Nov, 12:35


"વિશ્વ જાહેર પરિવહન દિવસ"

#WorldPublicTransportDay #publictransportation
#GujaratInformation12082

Gujarat Information

10 Nov, 07:23


બાળકોના આરોગ્ય સુખાકારી માટેનું સુરક્ષાકવચ...

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મીનાક્ષી જેવા અનેક બાળકોને ગંભીર બીમારીઓ સામે સુરક્ષાકવચ મળ્યું છે. હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ સામે ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકારે સ્વાસ્થ્યના સેવાયજ્ઞને વધુ દ્યોતક બનાવ્યો છે...

#GujaratInformation12081
#Gujarat

Gujarat Information

10 Nov, 05:25


વિશ્વ જાહેર પરિવહન દિવસ...

પરિવહન ક્ષેત્રે સુવિધામાં વધારો કરવા છેલ્લા બે વર્ષમાં ST નિગમ દ્વારા 2,787 જેટલી નવીન બસો કાર્યરત...

ST નિગમને 15,519 રૂટ, 42,075 ટ્રીપ દ્વારા દૈનિક 9 કરોડની આવક...

અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન રાજ્યમાં સૌથી વધુ મુસાફરોના પરિવહનની અવર-જવર કરતું સ્ટેશન...

#GujaratInformation12080
#Gujarat
@officialinfogujarat

Gujarat Information

10 Nov, 03:11


માહિતી મોર્નિંગ...

#GujaratInformation12079

Gujarat Information

09 Nov, 16:52


શાસ્ત્રીય સંગીતની સુરાવલીની સાથે ગુંજી ઉઠશે તાળીઓની ગુંજ...

"વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્રને ઉજાગર કરતા ઐતિહાસિક શહેર વડનગર ખાતે આયોજિત તાના-રીરી મહોત્સવ 2024માં સંગીતની સુમધુર તાન સાથે તાલ મિલાવવા આવો છો ને...!!

#GujaratInformation12078
#Tanariri
#Gujarat
@officialinfogujarat

Gujarat Information

09 Nov, 10:45


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી...

🔶 વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ...

🔶 મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના સંસ્મરણ રૂપે બહાર પાડવામાં આવેલ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન...

#GujaratInformation12077
#CM
#Gujarat

Gujarat Information

09 Nov, 09:52


તાના-રીરી મહોત્સવ 2024...

ઐતિહાસિક વડનગરની પાવન ધરા પર શાસ્ત્રીય સંગીતના સુમધુર સૂર રેલાશે...

🗓️ 10-11, નવેમ્બર

#GujaratInformation12076
#Gujarat
@officialinfogujarat

Gujarat Information

09 Nov, 05:12


ભાવિક ભક્તોની આસ્થા, તંત્રની વ્યવસ્થા...

ગિરનાર લીલી પરિક્રમા માટે આરોગ્ય સુવિધાઓ સહિતની જરૂરી સગવડતાઓ સાથે તંત્ર સજ્જ...

લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓને CPR તાલીમ આપવામાં આવી...

#GujaratInformation12075
#Gujarat

Gujarat Information

09 Nov, 04:18


આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના...

હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને 'આયુષ્માન વય વંદના કાર્ડ' નો લાભ મળશે...

#GujaratInformation12074
#Health

Gujarat Information

09 Nov, 03:19


માહિતી મોર્નિંગ...

#GujaratInformation12073

Gujarat Information

25 Oct, 05:15


રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા...

ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી...

🔶 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવવામાં આવ્યા

🔶 વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે

🔶 વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે.

#GujaratInformation11950
#Gujarat

Gujarat Information

25 Oct, 03:30


માહિતી મોર્નિંગ...

#GujaratInformation11949

Gujarat Information

24 Oct, 17:34


https://youtu.be/5tlN17bL288?si=X7IQzHVJzVBv3U8i

#GujaratInformation11948

Gujarat Information

24 Oct, 14:40


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રજાજનોની રજૂઆતો-સમસ્યાઓ-પ્રશ્નો સાંભળ્યા...

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોના પ્રશ્નોના સુચારુ અને ઝડપી નિવારણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા ઉપસ્થિત સંબંધિત અધિકારીઓ તથા વિવિધ જિલ્લાઓમાંથી ઓનલાઇન જોડાયેલા તંત્રવાહકોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા...

#GujaratInformation11947

Gujarat Information

24 Oct, 14:40


વડોદરા કરશે વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત...

#GujaratInformation11946
#Vadodara

Gujarat Information

24 Oct, 12:27


https://youtu.be/BbS1LaDm4Sc

#GujaratInformation11945

Gujarat Information

24 Oct, 10:29


જળસંચય જનભાગીદારી અભિયાન…💧

🔶 રાજકોટ જિલ્લામાં ભૂગર્ભ તળને રિચાર્જ કરવા માટે રાજકોટ જિલ્લામાં 5237 સ્ટ્રક્ચર્સ બનાવાશેઃ બિલ્ડર એસો. 500, GIDC 500, શૈક્ષણિક સંસ્થાઓ 300, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી 500, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર 500, NGO 250, મનપા 700, RUDA 250 વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ ઊભી કરશે...

🔶 વહી જતા વરસાદી પાણીના સંગ્રહથી જળસ્તર ઊંચા લાવવા રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસમાં આવો આપણે સૌ સહભાગી થઈએ...

(File Photo)

#GujaratInformation11944
#Gujarat

Gujarat Information

24 Oct, 07:15


24-10-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation11943
#DailyNews

Gujarat Information

24 Oct, 06:53


પારદર્શક અભિગમનો સીધો લાભ...!!

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને અનેકવિધ સેવાઓનો ત્વરિત લાભ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સમાં નવા સીમાચિન્હો સ્થાપિત કર્યા છે...

#SevaSetu
#GujaratInformation11942

Gujarat Information

24 Oct, 05:43


https://youtu.be/fXU1KKM_7xM?si=STEZWNlWnUe7sPBc

#GujaratInformation11941

Gujarat Information

24 Oct, 04:38


પોલિયો મુક્ત ગુજરાત, પોલિયો મુક્ત ભારત...

દરેક બાળકના સ્વસ્થ ભવિષ્ય માટે પોલિયોના બે ટીપાં ખૂબ જ આવશ્યક છે. આવો, આપણે સૌ પોલિયો નાબૂદી અભિયાન થકી જાગૃતતા ફેલાવવા માટે સહભાગી બનીએ...

#WorldPolioDay
#GujaratInformation11940

Gujarat Information

24 Oct, 03:04


માહિતી મોર્નિંગ...

#GujaratInformation11939

Gujarat Information

23 Oct, 15:49


ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું...

#GujaratInformation11938
#Gujarat

Gujarat Information

23 Oct, 15:49


આપણા સૌનો એક જ સંકલ્પ સ્વચ્છ ગુજરાત હરિયાળું ગુજરાત...

#GujaratInformation11937
#Gujarat

Gujarat Information

21 Oct, 07:08


https://youtu.be/Q9M6aIcPOeM?si=-J81MLtKsq5VgeDG
#GujaratInformation11912

Gujarat Information

21 Oct, 06:39


21-10-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
#GujaratInformation11911
#DailyNews

Gujarat Information

21 Oct, 03:42


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિરમગામ ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કુલ ₹640 કરોડથી વધુના વિકાસકાર્યોનું કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વને પરિણામે દરેક ક્ષેત્રમાં વધુ સ્પીડ અને સ્કેલ સાથે વિકાસ થઈ રહ્યો છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation11910
#CM

Gujarat Information

21 Oct, 02:30


માહિતી મોર્નિંગ...

#GujaratInformation11909

Gujarat Information

20 Oct, 08:51


શૉપિંગ માટે થઈ જાવ તૈયાર...

🛍️ ગુજરાતનો સૌથી વૈવિદ્ય સભર શૉપિંગ ફેસ્ટિવલ 𝐀𝐡𝐦𝐞𝐝𝐚𝐛𝐚𝐝 𝐒𝐡𝐨𝐩𝐩𝐢𝐧𝐠 𝐅𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥 અમદાવાદના આંગણે...

#AhmedabadShoppingFestival #ASF2024
#shoppingfestival
#GujaratInformation11908

Gujarat Information

20 Oct, 06:31


https://youtu.be/aD3_y7qZjN4?si=EIk1LqjP4GweTE_C

#GujaratInformation11907

Gujarat Information

20 Oct, 04:44


https://youtu.be/PIZq1woKI1Y

#GujaratInformation11906

Gujarat Information

20 Oct, 03:11


માહિતી મોર્નિંગ...

#GujaratInformation11905

Gujarat Information

20 Oct, 01:11


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નવસારી જિલ્લાના ખારેલ ખાતે પદ્મવિભૂષણ શ્રી અનિલભાઈ નાયક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાયક ચેરિટેબલ ટ્રસ્ટના એ.એમ.નાયક રૂરલ યુથ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભૂમિપૂજન તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ...

યુવાનો રોજગાર વાંચ્છુ નહિ, પરંતુ રોજગાર દાતા બને તેવો ગુજરાત સરકારનો ધ્યેય છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation11904
#CM
#Gujarat

Gujarat Information

19 Oct, 14:42


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ ખાતેથી જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોઈચા (કનોડા) વિયર પ્રોજેક્ટ ઉપરાંત સાવલી ST ડેપોના વર્કશોપ સહિત કુલ ₹507.94 કરોડના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું...

#GujaratInformation11903
#Gujarat

Gujarat Information

19 Oct, 14:42


Ahmedabad Shopping Festival 2024🛒💫

🔶 Showcasing Gujarat's rich cultural heritage and vibrant retail landscape...

#AhmedabadShoppingFestival #ASF2024
#shoppingfestival
#GujaratInformation11902

Gujarat Information

19 Oct, 14:42


પાણીદાર ગુજરાત...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ગામ પાસે મહી નદી પર નિર્માણ પામનાર વિશાળ વિયરનું ખાતમુહૂર્ત સંપન્ન; સાવલી તાલુકાના 34 તથા ઉમરેઠ તાલુકાના 15 ગામોને પીવા અને સિંચાઇના પાણીનો લાભ મળશે તેમજ 490થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચુ આવશે...

#GujaratInformation11901
#Gujarat

Gujarat Information

19 Oct, 11:25


https://youtu.be/XysCZ_ecQdA

https://youtube.com/shorts/366n5bs3rmA?feature=share

https://youtube.com/shorts/uuz16piJKi4?feature=share

#GujaratInformation11900

Gujarat Information

19 Oct, 10:13


🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમમાં સંબોધન...

🔶 પદ્મશ્રી મનોજ જોશી, સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ...

🔶 બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં ₹5,11,101 નો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો...

🔶 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation11899
#CM

Gujarat Information

19 Oct, 10:13


19-10-2024ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…

#GujaratInformation11898
#DailyNews

Gujarat Information

19 Oct, 06:57


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી, વડોદરા મેયરશ્રી,ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોશી દ્વારા વડોદરા કલેકટર કચેરીમાં શરૂ કરવામાં આવેલ અટલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું...

#GujaratInformation11890
#CM