ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧 @khtanadivyesh Channel on Telegram

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

@khtanadivyesh


Admin @ER5252






આ ચેનલ બધીજ branch ના એનજીનયર માટે જોબ રીલેટેડ પોસ્ટ મુકવામા આવે છે જેનો હેતુ ફકત રોજગારી મળે તે માટે. છે
મુકાયેલી પોસ્ટ ની આ ચેનલ પુષ્ટિ કરતુ નથી જાતે ખરાઈ કરીને એપ્લાય કરવાનુ રહેશે જેની આ ચેનલ જવાબદાર રહેશે નહિ જેની નોંધ લેવી

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧 (Gujarati)

યુવા એન્જિનિયરો અને તેમના રોજગાર માટેનું હાલ મોકલવામાં આવે છે ENGINEER UPDATE ચેનલ. આ ચેનલ સમુદાયને સમાચાર, માહિતી, અને રોજગાર સંબંધિત લેટેસ્ટ અપડેટ પ્રદાન કરવામાં આવે છે. આ ચેનલ પર પોસ્ટ મળે છે જે રોજગારી ખોવાઈને મુકાયેલી છે. યુવા એન્જિનિયરો માટે આ એપ ખોલે છે રોજગારી મેળવવાનું સરળ અને તેમના કરિયર વિકાસને આગાહ કરવાનું ચેનલ ઇન્ફોર્મેટિવ અને સમર્થન એક ક્લિક દૂરે છે. તમારું ભવિષ્ય સર્વહિત અને સારવારી મળવા માટે ENGINEER UPDATE ચેનલને જોડાઓ!

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

25 Jan, 03:43


🏅સરકારી નોકરી તમારી, ખુશહાલી પરિવારની

🛑GENERAL STUDY મા સૌથી અગત્ય ના ટોપિક ક્યાં ?

🛑ક્યાં ટોપિક માંથી કેટલું પૂછાય શકે?

🛑ક્યાં ટોપિક સૌથી વધુ મહત્વના ?

🕥TIME :- 10 AM ( TODAY )

સવાલ હજાર હશે, જવાબ એક જ જોડાઈ જાવ 10 વાગ્યે લાઈવ

💪💪છેલ્લા 7 વર્ષ થી GAS cader ની તૈયારી કરવાનાર એક્સપર્ટ પાસે થી..

🛑general study નું માર્ગદર્શન GS ના જ એક્સપર્ટ પાસે થી જાણો
💥💥💥

➡️ link Below 👇👇👇

https://www.youtube.com/live/hdok9T2TSqw?si=Yu9007WIdfwXoV6j

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

24 Jan, 14:30


🛑હવે થયો ટેકનિક નો syllabus change 🎉🤨

➡️ જાણો શું થયો syllabus ma change હવે??

🛑 Join 8 : 30 PM live

https://www.youtube.com/live/XhrYoEN01x8?si=I37MMj7RchBLNCA-

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Jan, 13:41


Syllabus માં થયો ફરી ફેરફાર 🥱

મિત્રો ટેન્શન ન લ્યો કરીએ આપડે ચર્ચા થોડી syllabus વિશે ની

Live session at 7 : 30PM


https://www.youtube.com/live/UdPr9P6pHUs?si=a_TYul_C1oPf50VC

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Jan, 03:03


Vacancy Notice 03_2025.pdf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Jan, 03:03


Gujrat civil engineering
Vacancy
2 year experience
NHSRCL

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

22 Jan, 04:22


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

19 Jan, 08:20


🛑 JOIN LIVE AT 3 PM 💥💥

💪💪 ભાથું બાંધી ને રેડી થઈ જાવ ભૂગોળ ના ભુક્કા બોલાવવા

આજ નો દિવસ ભૂગોળ ને નામ 🤩🤩

🛑 For ALL THE EXAMS GPCB , IRRIGATION, R & B , GWSSB , GES , GMC , BMC 😎

SUBJECT:- GEOGRAPHY PART 2

MEGA MARATHON SESSION ( GS નો મહાકુંભ )

એક જ લેક્ચર મા સંપૂર્ણ ભૂગોળ


Join Live Only 🔥🔥

Link Below 👇


https://www.youtube.com/live/I9hn8N3IJ3s?si=LFkH2rGgcK7PXOzS

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Jan, 05:45


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Jan, 04:30


Session live

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Jan, 04:30


🏅ભૂગોળ થી ભલે હોય તમને સમસ્યા અનેક પણ સમાધાન એક જ છે 🤩

🛑 For ALL THE EXAMS GPCB , IRRIGATION, R & B , GWSSB , GES , GMC , BMC 😎

MEGA MARATHON SESSION ( GS નો મહાકુંભ )


એક જ લેક્ચર મા સંપૂર્ણ ભૂગોળ

📚 Subject:- Geography ( ભૂગોળ )

📆 Date :- 13th January

🕥 Time :- 10 : 00 AM Onwards

🛑 છેલ્લા 30 દિવસ સફળતા ને નામ 🔥🔥

Join Live Only 🔥🔥

Link Below 👇

https://www.youtube.com/live/v4Q6Wl6XFvg?si=ptzjSP433tnN7KsK

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Jan, 03:04


🏅ભૂગોળ થી ભલે હોય તમને સમસ્યા અનેક પણ સમાધાન એક જ છે 🤩

🛑 For ALL THE EXAMS GPCB , IRRIGATION, R & B , GWSSB , GES , GMC , BMC 😎

MEGA MARATHON SESSION ( GS નો મહાકુંભ )


એક જ લેક્ચર મા સંપૂર્ણ ભૂગોળ

📚 Subject:- Geography ( ભૂગોળ )

📆 Date :- 13th January

🕥 Time :- 10 : 00 AM Onwards

🛑 છેલ્લા 30 દિવસ સફળતા ને નામ 🔥🔥

Join Live Only 🔥🔥

Link Below 👇

https://www.youtube.com/live/v4Q6Wl6XFvg?si=ptzjSP433tnN7KsK

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

12 Jan, 11:25


GSCSCL APPRENTICE BHARTI

Join now daily update
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

12 Jan, 08:08


🛑 GMC AE CLASS 2 ( PART 1 )

🛑 2 વાગ્યે લાઈવ જોડાવાનું ચૂકતા નહીં મિત્રો 🤩


Link below 👇👇👇

https://www.youtube.com/live/wlvx5Wqruvw?si=BbOvpLonYnpSPHWi

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

12 Jan, 05:11


ઓફર....... ઓફર.......
..
પેટીએમ ડાઉનલોડ કરો ને પહેલુ પેમેનટ કરો
ખાતા મા મેળવો 100 રુપિયા ફકત 5 મિનિટ મા
કેશબેક
It's Superfast. It's Secure. It's Paytm Se UPI.

Join me in making instant UPI Money Transfer on Paytm.

Get upto ₹100 by simply sending ₹1 to my mobile number. Offer expires in 7 days.

Join here: https://p.paytm.me/xCTH/9auxmbsf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

11 Jan, 17:45


🏅ભૂગોળ થી ભલે હોય તમને સમસ્યા અનેક પણ સમાધાન એક જ છે 🤩

MEGA MARATHON SESSION ( GS નો મહાકુંભ )

એક જ લેક્ચર મા સંપૂર્ણ ભૂગોળ

📚 Subject:- Geography ( ભૂગોળ )

📆 Date :- 13th January

🕥 Time :- 10 : 00 AM Onwards

🛑 છેલ્લા 30 દિવસ સફળતા ને નામ 🔥🔥

Join Live Only 🔥🔥

Link Below 👇

https://www.youtube.com/live/v4Q6Wl6XFvg?si=ptzjSP433tnN7KsK

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

10 Jan, 12:30


Session live join now

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

10 Jan, 12:06


સિવિલ એ્જિનિયરિંગ aspirants માટે સફળતા ના છેલ્લા 30 દિવસ હવે લડી લઈશું 💪💪

🕥 આજે સાંજે 6 વાગ્યે લાઈવ મળીએ મિત્રો 🤩🤩

🛑 Biggest Surprise for Civil Engineers
  

📆 Date :- 10 January ( Today )

🕥 TIme:- 6 :00 PM

🛑 Join live only 🔥🔥

https://www.youtube.com/live/hlQYnnwJW0k?si=NhOkySzduwpfeGj5

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

10 Jan, 05:37


ONGC_recruitment_a.r._245.pdf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

03 Jan, 12:53


Dear all,

For GWSSB water supply schemes in Bhavnagar district, we urgently need Site Engineers/Site Supervisors (Civil) - 4 Nos., Diploma/BE, minimum 1 years similar experience.

1. Umarala Water supply scheme (1 nos) Location: Umarala taluka
2. Pandriya water supply scheme (1 nos) Location: Palitana taluka
3. Chorvadla Aug. Water supply scheme phase-2 (1 nos.) Location: Patilana Taluka
4. Pasvi Aug Water supply scheme (1 nos.) - Location: Talaja, Mahuva taluka

If anyone is interested, they may send their CVs to Junagadh or Rajkot Office mail I'd: [email protected], [email protected]

Please forward this message to the groups/friends.
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

03 Jan, 12:42


At Parasha consultants

Designation - Technical Engineer (valuation)

Location - Ahmedabad (Only Ahmedabad candidate prefer)

Vacancy - 1

Exp. - 1 Year/ Freshers can apply

Qualification - BE. CIVIL

CTC - As per industry standard

Immediate joiner highly preferred

Send Your resume on below WhatsApp number
:- 8141939394
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

02 Jan, 13:31


🏅📚 શું તમે full time જોબ કરો છો અને સમય નથી મળતો વાચવા નો કે સમય manage નથી થતો!!

🛑 તો આ તમારા માટે છે, લાઈવ જોડાવાનું ચૂકશો નહિ સાંજે 7 વાગ્યે

🕥 Time:- 7 PM ( આજે)

🔗🔗 Click to join Live

https://www.youtube.com/live/T7a5pHUVD8Y?si=FefELTrzekVYonP3

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

02 Jan, 12:12


🏅📚 શું તમે full time જોબ કરો છો અને સમય નથી મળતો વાચવા નો કે સમય manage નથી થતો!!

🛑 તો આ તમારા માટે છે, લાઈવ જોડાવાનું ચૂકશો નહિ સાંજે 7 વાગ્યે

🕥 Time:- 7 PM ( આજે)

🔗🔗 Click to join Live

https://www.youtube.com/live/T7a5pHUVD8Y?si=FefELTrzekVYonP3

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

02 Jan, 11:51


Mechanical vacancy

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

02 Jan, 09:40


*Job Vacancy*

Dear candidate

Adani cement (Ambuja & ACC Cement) hiring manpower for off - Role Job to your nearest location...kindly send your resume...

*Qualification*: Diploma in Civil

*Contact Person*: Gunvant Prajapati
*Mo* : 9265821825
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

02 Jan, 07:52


*REQUIREMENT*
PROJECT: *Sewerage Treatment Plant*
LOCATION: *at Ahmedabad, Gujarat.*
QUALIFICATION: Graduate in Civil Engineering.
DESIGNATION: Civil Pipeline
EXPERIENCE:
Graduate in Civil Engineering with 5 years of experience in the execution of water supply schemes with respect to civil engineering matters covering *2 STP Projects*
CONTACT NO: 92810 30604, 9281029011, 77807 34789.

https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

31 Dec, 13:08


💼 Join Saurashtra's No. 1 Furniture Brand – Dream Decor Furniture! 💼

We are hiring talented and experienced staff for the following positions:

1️⃣ Sales Executives – 5
2️⃣ Senior Sales Executives – 3
3️⃣ Outdoor Marketing Executives – 3
4️⃣ Interior Designers– 3
5️⃣ Admin -3
6️⃣ Office Boy -3
7️⃣ Fitter & Delivery Boy-3

📤 Upload your bio-data on the link below:
https://forms.gle/ZN9UttHHjfB6KRbP9

Any Query Contact us:
+91 87586 99988

Be a part of excellence – Join Dream Decor Furniture!
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

31 Dec, 09:14


🟥IRRIGATION CURRENT TREND PRELIMINARY EXAM AND INTERVIEW IMP 🟥

બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ

• ચીને તાજેતરમાં ભારતીય સરહદની નજીક તિબેટમાં સ્થિત બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી છે. is
• આ ડેમ બ્રહ્મપુત્રાનું તિબેટીયન નામ ચાર્તુગ ઝાંગબો નદીના નીચલા ભાગ પર બાંધવામાં આવશે
. • આ પહેલ વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે થ્રી ગોર્ક્સ ડેમ કરતા વધુ છે.
• હિમાલયની ઊંડી ખીણમાં સ્થિત ડેમ ટેકટોનિક પ્લેટની સીમા પર સ્થિત હોવાને કારણે આ વિસ્તાર ધરતીકંપની સંભાવના ધરાવે છે.

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

31 Dec, 09:05


CURRENT AFFAIRS IMP POINT
કામ્યા કાર્તિકેયન
• નેવી ચિલ્ડ્રન સ્કૂલ, મુંબઈ 17 વર્ષની કામ્યા કાર્તિકેયન સાત ખંડોમાંથી દરેક પર સૌથી ઊંચા શિખરો સર કરનાર વિશ્વની સૌથી યુવા મહિલા બની છે.
• તેણે આફ્રિકામાં માઉન્ટ કિલીમંજારો, યુરોપમાં માઉન્ટ એલ્બસ, ઓસ્ટ્રેલિયામાં માઉન્ટ કોસિયુઝ્કો, દક્ષિણ અમેરિકામાં માઉન્ટ એકોન્કાગુઆ, ઉત્તર અમેરિકામાં માઉન્ટ ડેનાલી, એશિયામાં માઉન્ટ એવરેસ્ટ અને હાલમાં એન્ટાર્કટિકામાં ચઢાણ કર્યું છે.
2021 માં તેણીને યુવા સિદ્ધિઓ માટેનો ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, એવો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

31 Dec, 09:00


4 january Walk in interview
L&T ENERGY

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

31 Dec, 08:59


Civil
Electrical vacancy

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

31 Dec, 08:59


RBI JE - Noti.pdf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

30 Dec, 17:42


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

29 Dec, 13:08


📚📚 ACTS & FACTS | GPCB | AEE

➡️➡️ એક નવા અંદાજ સાથે act ભણીશું આજે તો live સેશન માં 7 વાગ્યે જોડાવાનું ચૂકતા નહીં🔥🔥

🛑 FREE SERIES FOR ACTS & RULES

Click to Join Live At 7 PM

https://www.youtube.com/live/nQS4ES3VKEY?si=Yxs06qSapWuSXQ9Y

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

28 Dec, 13:38


📚 RAPID REVISION ROUND ( RRR )

🛑 Cement ના ભુક્કા બોલાવીએ આવી જાઓ લાઈવ મિત્રો રાત્રે 8 વાગ્યે 🔥🔥

https://www.youtube.com/live/Wz6-BYCorW4?si=-Q97JeFRSL0-scp8

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

28 Dec, 11:24


*Urgent Requirement*
*Civil Engineer*
Experience - min 2 years
Location - Ahmedabad
Project: Residential high-rise building
salary based on interview
Contact: 9173890057
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

28 Dec, 09:59


Required 2 to 3 years experience civil engineer
Vacancy :- 02
Gandhinagar
watsapp and contact : 8238738591
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

27 Dec, 06:35


🟥 IRRIGATION 250 POST IMP POINT FOR CURRENT TREND, PRELIMINARY EXAM AND INTERVIEW 🟥
કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ
PM નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જે રાષ્ટ્રીય નદી જોડાણ નીતિ હેઠળની પ્રથમ પહેલ છે.

• કેન-બેતવા લિંક પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વચ્ચે સહકાર અને સંકલનનું અનોખું ઉદાહરણ છે.

• કેન નદીમાંથી વધારાનું પાણી દૌધન ડેમમાંથી 221 કિલોમીટર લાંબી લિંક કેનાલ દ્વારા બેતવા નદીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, જે બંને રાજ્યોમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડશે.

https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

27 Dec, 05:56


Vadodara fresher vacancy

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

27 Dec, 05:56


Civil Engineer.pdf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

26 Dec, 19:30


📢🚀 GPSC GMC AE Special , સિવિલ એન્જિનિયરિંગ પરીક્ષાના ઝડપી રિવિઝન માટે ખાસ તક!

📚 RAPID REVISION ROUND ( RRR )

🛑 TOPIC :- CEMENT

મહત્વપૂર્ણ મુદ્દાઓનો સારો સમારાશ
ટોપિક-વાઇઝ ક્વિક રિવિઝન
Revision Through Mind Map

🕒 Time :- સાંજે 7 વાગ્યે
📅 Date :- 28/12/2024 ( Saturday)

🛑 Click to join live at 28th December

https://www.youtube.com/live/Wz6-BYCorW4?si=-Q97JeFRSL0-scp8

તમારા સપનાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આ અવસરને ચુકશો નહીં! 💪

તમારું ભવિષ્ય તમારા હાથમાં છે!

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

25 Dec, 13:44


🛑 આજ ના લેક્ચર માં એક Special Announcement કરીશું મિત્રો કે જે તમારી તૈયારી ને એક લેવલ up લઈ જશે🔥🔥

Live જોડાવાનું આજે ચૂકતા નહીં


➡️ GPSC CIVIL ENGINEERING

LAST 10 YEARs GPSC PYQ Questions With Detail Solutions

Current Trend & Recent Advancement PYQ LEC :- 27

🕥 TIME :- 7 PM

📆 DATE :- 25/12/24 ( Today )

🔗🔗 Click TO JOIN Live

https://www.youtube.com/live/MjcHhwo0owU?si=UZLesnoaPxU1-3tn

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

24 Dec, 13:30


🟥🟥R&B 96 MOST IMP POINT CURRENT TREND🟥🟥
ભારતમાં પ્રથમ બાયો-બિટ્યુમેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ

કેન્દ્રીય પરિવહન મંત્રીએ નાગપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર નાગપુર-માનસર બાયપાસ પ્રોજેક્ટ ખાતે બાયો-બિટ્યુમેનથી બનેલા ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું.

આ ઇકો-ફ્રેન્ડલી રોડ નિર્માણથી બાંધકામ ખર્ચમાં ઘટાડો થશે, રોજગારીનું સર્જન થશે અને પરાળ સળગાવવાથી થતા પ્રદૂષણમાં ઘટાડો થશે.

લિગ્નીન નામના પાકના અવશેષોમાંથી મેળવેલા બિટ્યુમેનમાંથી બનાવવામાં આવેલો તે દેશનો પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.

આ બાયો-બિટ્યુમેન રોડ પરંપરાગત ડામર રોડ કરતાં 40% વધુ ટકાઉ છે.

પુણે સ્થિત બાયોટેક કંપની પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI)એ સંયુક્ત રીતે આ રોડ બનાવ્યો છે

Join now daily job update
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

24 Dec, 10:57


*📢 Job Opportunity: Draftsman Needed!*

We are hiring for the position of *Draftsman* on the following project:
- *C6 and C5 Project* (*L&T Bullet Train Project* )

📍 *Location:* Vadodara
📞 *Contact:* 9004581007

If interested, reach out for more details!
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Dec, 09:58


*JOB OFFER*
:-Site engineer
Location:- Umreth-dakor-thasara
Work:- Building work
Edu:- Diploma/civil

Interested candidates Do share
CV ( local candidates would be more suitable )
8200549843
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Dec, 07:18


🚂RRB JE answer key Might be Released Today 6 PM

🔗Answer key link -

https://rrb.digialm.com/EForms/configuredHtml/1907/91775/login.html

🟧https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Dec, 06:41


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Dec, 04:06


Urgent requirement for civil site supervisor/Engineer in contractor firm
Location: Kalol
Experience: fresher or any

https://t.me/khtanadivyesh
Contact: +919016935364

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Dec, 04:05


Requirement for civil engineer in GOMA Engineering Pvt Ltd
Location: Kalol
Experience: 1 or above year
Mail your cv: [email protected]

Join now daily job update
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

21 Dec, 06:12


We Have Required Site Engineer At Bayad / Dhagandhra / Borsad Exp. More Than 1 year And Above B.E/ Diploma Contect Number 9998924391 Parmar Ashish
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

19 Dec, 18:35


RRB VACANCY OUT 🔥

TOTAL - 32K

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

17 Dec, 18:32


Architect @amba township pvt. Ltd, Ghandinagar
2 Yrs Exp.

Hey Guys, I have job openings to share with you.


Amba Township Pvt. Ltd. ("ATPL") - Gandhinagar, is delighted to offer Job openings for - the position of Architect,


Required Male Candidate profile for Architect,

Candidates should have a Bachelor/Diploma of Architecture degree with 2 years of min. experience in residential architectural work.
must have known for architectural work drawings
Functional Area - junior architect - project consultant management - landscape architecture
Employment Type - Full-Time, Permanent
Role Category - Junior Architect / Designer
Salary - Per month, Depending on the experience, will be negotiated,


If this is interesting for you, then please share your *resume and portfolio* while applying. Also, please feel free to reach out in case of any queries.


Thanks,

Dixit narola

[email protected]

https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

17 Dec, 18:32


**Urgent Need of Civil Engineer BE CIVIL . fresh / experienced minimum 3 to 5 year (building ,road, DI pipe line work
Firm Name : Manish Ruparelia Pvt. Ltd.
Work Area : ProjectManagement ZA and T.P.I. Consultant Gujarat
Salary : as per experience MAIL ID. [email protected]
Current Open Position. Rajkot . 3 NO.
*Interested candidates shall send their updated resume on above mail ID*
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

01 Dec, 13:31


🏭 GPCB ( GUJARAT POLLUTION CONTROL BOARD )

📚 TOPIC :- SYLLABUS DISCUSSION IN DEPTH

🕜 TIME :- 8PM

📆 DATE :- 1ST DECEMBER 2024

🛑 CLICK TO JOIN ON TIME 🔥

https://www.youtube.com/live/GGEUSZ45hZw?si=mzRon5xSf7WALnX3

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

01 Dec, 09:49


Aexocorp Consulting LLP - Real Estate Valuation

Recruitment

1) Office Boy/Back Office/MIS/Co-Ordinator/Male/Office Work

Education : Any Gradutate / 12th Pass Out

Fresher / Any Experience

2 Member

2) Civil Engineer : 4
Valuation field experience / Fresher

3) Site Visit : 4 person
Diploma Civil

Personal Bike and licence required.


Mo. 9067990020
Email : [email protected]

Join now
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

30 Nov, 18:24


🛑 નમસ્કાર મિત્રો, તમે GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)પરીક્ષા માટે તૈયાર છો?

તો આ ખાસ લાઈવ સેશનતમારી માટે જ છે!

➡️ શું જાણીશું આ સેશન માં?

GPCB પરીક્ષાનું વિગતવાર સિલેબસ

ટેકનિકલ અને જનરલ સ્ટડી માં ધ્યાન માં રાખવા જેવા મુદ્દાઓ ની વિશેષ માહિતી

ટેકનિકલ ટોપિક નું detail વિવરણ વગેરે

આ લાઈવ સેશન તમને GPCB પરીક્ષાના તમામ પ્રત્યેક પાસાને સમજવામાં મદદ કરશે અને તમારી તૈયારીને એક નવી ઉંચાઈ પર પહોંચાડશે.

📆તારીખ અને 🕥 સમય

આવતીકાલે રાતે 8 વાગ્યે, તમારા મનગમતા "GyanLive Engineering" ચેનલ પર.

🔗🔗🔗 link 🖇️🖇️🖇️

https://www.youtube.com/live/GGEUSZ45hZw?si=mzRon5xSf7WALnX3

🔊 તમારા મિત્રો સાથે શેર કરો અને સમયસર જોડાવા ન ભૂલશો!

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

30 Nov, 12:23


32 SURVEYER VACANCY
DIPLOMA CIVIL ENGINEERING
AND
ITI SURVYER VACANCY

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

30 Nov, 10:46


જાહેરાત ક્રમાંક: ૨૧૪/૨૦૨૩૨૪, સ.સનીયર સવેયર,

પ્રમાણપત્ર ચકાસણીના અંતેલાયક ઠરેલ ઉમેદવારો પૈકી મેરીટ્સના ધોરણેભરવાની થતી
જગ્યાના આધારેપસંદર્ી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદ

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

27 Nov, 08:58


Hiring :
(1) Sr. Civil Engineer (minimum 10 yrs exp.)
(2) Project In-charge (more than 10 yrs exp.)
(3) QSD Engineer ( minimum 2 yrs exp.)
(4) Civil Engineer (minimum 4 yrs exp.)

Job location = Sanand (Gujarat)
Send resume to [email protected]

https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

25 Nov, 06:22


🔊 GPSC CIVIL PYQ SERIES 🔊

https://www.youtube.com/live/6ZLrrpKOQ1M?si=t8yYQBjjZyWtXSBT

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

23 Nov, 18:53


📚 General Studies Preparation Strategy | Crack Exams with Confidence!🔥🔥

તમારા સામાન્ય અભ્યાસને યોગ્ય દિશામાં કેવી રીતે ગોઠવવો તે વિશે જાણો! આ વિડિયોમાં, અમે સરળ અને અસરકારક ટિપ્સ શેર કરીશું જે તમને GPSC તથા અન્ય ક્લાસ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મદદ કરશે.

🛑 વિડિયોમાં કઈ બાબતો હશે ?

📚 સામાન્ય અભ્યાસ માટે યોગ્ય અભિગમ કેવો હોવો જોઈએ ?

સમય મેનેજમેન્ટ સ્ટ્રેટેજી

📖 મહત્વના વિષયો પર ધ્યાન આપવું

💡 પ્રેક્ટિકલ ટિપ્સ અને ટૂલ્સ

તમારું સપનુ સાકાર કરવા માટે આ વિડિયોને જુઓ અને તમારી તૈયારીને નવી ઊંચાઈઓ પર લઈ જાવ!

🛑 બધી જ મુજવણ નું સમાધાન માટે મળીએ રાત્રે 7 વાગ્યે Live 🔥🔥

🔗🔗 Join With This Link 🔗🔗

https://www.youtube.com/live/Ee94MqivKtc?si=9dyPDgH2cHfgehlo

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

20 Nov, 10:54


217 result

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

20 Nov, 10:54


Document from khatanadivyesh2

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

19 Nov, 13:26


*Urgent Position required*
- Quality assurance engineer - 7 nos
- Estimate preparation and Draftsman - 2 nos (at Gandhinagar office)
- Qualification - Diploma / degree civil engineer with 0-3 years of experience
- Salary - as per interview
- Location - Gandhinagar, Ahmedabad
- Work - supervison of contractor's execution work and estimation and drawing preparation work
- Employer - *Tatsat Consultancy services (KEYUR JADAV - 9978970062)*
- Contact person - *RAVI JADVANI (PM) - 7043136049*
- Vehicle Required compulsory

Share resume on above mobile number through WhatsApp.


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

18 Nov, 12:17


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

15 Nov, 18:38


🎥 GPSC Civil Engineering માં 523 ભરતી માટે ના ,

#mission2025

🛑 તમારા FAQs નું નિરાકરણ લાવવા આ Video જુઓ!

🔊 તમારા પ્રશ્નોના સચોટ જવાબો અને GPSC તૈયારી માટેના અમૂલ્ય ટીપ્સ અહીં મેળવો.

👉 Live જોડાવ રાત્રે 8 વાગ્યે

https://www.youtube.com/live/hce6aPJ0SVw?si=Hn3CSO46GUv06Vi-

📌 તમારું ભવિષ્ય સાફલ્ય સાથે ઉજળું બનાવો!

🗣️ વધુ માહિતી માટે જોડાઓ આપણા Telegram ગ્રુપ સાથે.

Telegram લિંક:

https://t.me/dhyeycarrieracademy

શિક્ષણ તમારા સપનાને સાકાર કરવા માટેનો માર્ગ છે! 🚀

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

14 Nov, 08:13


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Nov, 13:46


Requirements 01 nos Civil Qc Engineer
Jamnagar,
CV whatsapp .9974274086

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Nov, 12:19


🆕 GPSC ની સૌથી મોટી ભરતી

🎇 જો આ તક ચૂકી ગયા તો સમજો હવે બીજો મોકો આવો નહિ મળે

➡️ બધી જ માહિતી એક જ સેશન માં 🤩

🔊 join At 6 PM LIVE 🔥


https://www.youtube.com/live/SSTN-Yp_ZDM?si=edv0wPSSWAxk75RQ

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Nov, 10:45


Wanted civil engineer for road work location bhavnagar 2 to 5 year experiance contact-7984444871

https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

13 Nov, 05:40


Civil engineer requirement for railway project

Job location - dahod

Must Experience in building work
Food & travel allowance provided

Contact - 9825622350

https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

12 Nov, 17:52


🛑 Session Live Now 🛑

🕜 મળીએ આજે રાત્રે 7 વાગ્યે લાઈવ

🔥 મહેનત કરવા છો તૈયાર તો સફળતા મિત્રો હાથ વગી જ છે..

🖇️🖇️Link Below 👇 👇

https://www.youtube.com/live/mtBU5JmmJ8c?si=x0wr8ZmZKwN0zzNZ

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

12 Nov, 17:52


આજ ના લેક્ચર ની highlights

1. આવતીકાલ થી આપડી સીરીઝ RRB JE માટે ની શરૂ થાય છે

2. બધા જ subject ના almoast 2 લેક્ચર લઈશું

3. છેલ્લા દિવસે current affairs નો લેક્ચર આવશે.

4. જે પણ que. Solve કરવામાં આવશે એ testbook ના RRB JE ની ટેસ્ટ સીરીઝ ના que. હશે.

5. તારીખ 28 નવેમ્બર એ આપડે ગાંધીનગર માં CBRT મોડ માં ( RRB JE ) ના જેમ જ મોક ટેસ્ટ નું આયોજન કર્યું છે 1000 મિત્રો ટેસ્ટ આપવા આવે એવો આગ્રહ છે જેથી રિયલ time exam experience મળશે

6. આ મોક ટેસ્ટ માં registration કરાવવું જરૂરી છે.

7. રજિસ્ટ્રેશન fees 199 છે પરંતુ આ fees તમે એક્ઝામ સેન્ટર પર આવશો એટલે refund મળી જશે એટલે તદન ફ્રી માં છે

8. Full length mock test પણ testbook દ્વારા કાઢવામાં આવશે.

9. જે પણ મિત્રો CBRT આપવા આવે છે એમને પ્રેક્ટિસ માટે 4 બીજા મોક પેપર ઘરે પ્રેક્ટિસ માટે આપવામાં આવશે.

10. Registation 12 November થી 20 november સુધી કરવી શકો છો.

11. રજિસ્ટ્રેશન માટે 8469677555 પર કોલ કરજો.


THANK YOU મિત્રો ❤️🙏

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

09 Nov, 18:46


➡️ Je hal khali RRB JE ni prepration kre che aene j share krjo..

➡️ Have fodi daishu JE ne pan Mahant tamare 100% kravi padashe 🤨

🛑 SCAMMER SUDHI LINK NA JAI KHAS JOJO 🙏


https://chat.whatsapp.com/ClyDo83faBvGo3srkMKWLU

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

06 Nov, 14:37


🛑 withdrawal imp.🛑

Je loko bije higher post ma select thai gya che order aavi j javana che pass thya etle
So please
217,213 ma je loko exam aapi pass hoy e withdrawal kravi le
Bija koi jaruriyat mand ne Faydo thay, ultimately tamne blessing mlse,


& Jene affidavit na rs no issue lage to ena rs waiting vala k o6a marks vala mali ne aapi dese,
Baki last ma hu pote aapi dais,
Jo koi nu saru thay to
But please
*Save someone's Seat* 🙏


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

06 Nov, 12:08


https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

30 Oct, 07:57


.jene Planning Assistant, Municipal Engineer, GPSSB AAE Higher grade pay ma final select hoy to please koi mate asha nu kiran bano aevi aasha sathe🙏🏻 koi ne kreli nani help koi na parivar mate asha nu kiran bani shake🙏🏻

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

29 Oct, 09:56


215, 216, 207, 209, AAE પંચાયત માં સિલેક્ટ થયેલા ઉમેદવારો ને બે હાથ જોડીને વિનંતી છે,,,🙏🙏🙏

217 અને 213 માંથી પોતાનું નામ withdraw કરો..એમાં ફક્ત તમારી 15 મિનિટ અને 200 રૂપિયા ખર્ચાશે..જેટલા ઉમેદવાર withdraw નહી કરાવે એટલા જ બિચારા 217 અને 213 ના ઉમેદવાર unsuccessfull (anexure c) list માં જશે..ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે લોકોએ withdraw નથી કરાવ્યું એની સીટો આમય ખાલી પડી રહેશે અને waiting ખુલશે અને ત્યારબાદ ગમે એટલી સીટો ખાલી પડી હશે તો પણ એક વખત જે ઉમેદવાર unsuccessfull (anexure c) list માં જશે એનું પછી કંઈ થઈ શકશે નહીં..અને 213 માં તો waiting પણ નથી..એટલે કોઈકનું ભવિષ્ય બગડશે...એટલે એટલું જ વિચારી લો કે આજે એ લોકોનું ભવિષ્ય તમારા હાથમાં છે....🙏🙏🙏🙏🙏

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

28 Oct, 11:27


🛑New GPSC Chairman IPS Hasmuk Patel Sir 🛑

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

26 Oct, 12:10


Withdraw affidavit.pdf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

25 Oct, 19:18


નમસ્કાર વિધાર્થી મિત્રો,
GSSSB 215 Planning Assistant, GPSSB 13 AAE અને તાજેતરમાં GSSSB Advt 216- Surveyor નું જે Result આવ્યું છે તેમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તથા GSSSB 214 Senior Surveyor Examમાં પણ જેમનું DV માં નામ આવ્યું છે અને ફાઇનલ Resultમાં પણ આવવાની સંપૂર્ણ સંભાવના હોય તેવા વિદ્યાર્થીઓને અભિનંદન🎉

Advt 217 Work Assistantનું પણ Result ટૂંક સમયમાં આવવાનું છે, આ Resultમાં ઉપર જણાવેલ Examમાથી ઘણા વિદ્યાર્થીઓ Common હશે.. તેથી તેવા ઉમેદવાર મિત્રોને જાહેરાત ક્રમાંક 217 વર્ક આસિસ્ટન્ટ અને 213 સર્વેયર માંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા નમ્ર વિનંતી છે 🙏🏼 તમારા આ કાર્યથી જે જરૂરિયાત




મંદ અને લાયક ઉમેદવાર છે તેને પણ નોકરી મળી શકે. માટે આપણે સૌ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાનું નામ સ્વૈચ્છિક રીતે પાછું ખેંચી લો તેવી નમ્ર વિનંતી.

*પોતાનુ નામ પાછું ખેંચવાની માટે નીચે પ્રમાણેની Process કરવી.*

ગૌણ સેવા મંડળની કચેરીનાં રૂબરૂ મુલાકાતથી જણાવેલ છે કે વીથડ્રોવલ માટે *એફિડેવિટ* કરવું આવશ્યક છે.

જેમાં
1. રૂબરૂ જઇને withdrawal માટે એફિડેવિટ સાથે અરજી આપી શકો તો સારું રહેશે.
2. અથવા એફિડેવિટ સાથે ગૌણ સેવા મંડળના એડ્રેસ પર સ્પીડ પોસ્ટ કરી શકો છો.

મેઇલ કરશો તો માન્ય ગણાશે નહીં, જેની ખાસ નોંઘ લેવી. 🙏🏼

મહેરબાની કરી જે ઉમેદવાર બીજી પોસ્ટ પર સિલેક્ટ છે તે 217 /213 માં Withdrawal કરાવી લે જેથી ઘણા બધા વિધાર્થીઓનું સરકારી નોકરીનું સપનું પૂર્ણ થઈ શકે.

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

14 Oct, 10:47


Document from D

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

10 Oct, 11:38


DocScanner Oct 10, 2024 3-55 PM.pdf

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

10 Oct, 10:52


AMC TECHNICAL SUPERVISOR FINAL LIST

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

10 Oct, 05:37


🛑List of Eligible Candidates for Applicn. Scrutiny 68/2023-24 Additional Assistant Engineer (Civil), Class-3, Gandhinagar Municipal Corporation Class-3🛑

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

08 Oct, 06:53


Required Civil Engineer for project site at Surat & Vapi, interested candidates please do contact on below mentioned details:

Mr. Alap Shah - +91 87589 49009


Join now daily job update
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

07 Oct, 15:03


ONGC APPRENTICESHIP BHARTI

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

07 Oct, 15:02


Document from D

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

07 Oct, 13:54


**Urgent Need of Civil Engineer BE CIVIL . fresh / experienced minimum 3 to 5 year (building ,road, DI pipe line work
Firm Name : Manish Ruparelia Pvt. Ltd.
Work Area : ProjectManagement ZA and T.P.I. Consultant Gujarat
Salary : 20000/ and negotiable as per experience MAIL ID. [email protected]
Current Open Position. SURAT- 3 NO.
*Interested candidates shall send their updated resume on above mail ID*

Join now daily job update
https://t.me/khtanadivyesh

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

04 Oct, 16:17


રાજકોટ મહાનગરપાલિકા Upcoming Bharti…🔥

🔰રાજકોટ મહાનગરપાલિકામાં આવનાર વિવિધ સંવર્ગની નવી ભરતી નીચે મુજબ.👇🏻

🔴ફાયર ઓપરેટર (પુરુષ) :- ૪૪૦ જગ્યાઓ

🟠જૂનિયર ક્લાર્ક :- ૧૫ જગ્યાઓ

🟡સિનિયર ક્લાર્ક :- ૫ જગ્યાઓ

🟢વર્ક આસિસ્ટન્ટ (સિવિલ) :- ૧૦ જગ્યાઓ

🔵લીડિંગ ફાયરમેન:- ૭૦ જગ્યાઓ

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

04 Oct, 15:54


🎓 Exciting Scholarship Opportunity! 🎓

🔴 Specially for Upcoming Class 3 Exams

🤔🤔🤔 Worth Of 🤔🤔🤔

🌟 Unlock Your Dream of become officers in 2025 🌟

📚 Take the CQT ( CIVIL QUALIFYING TEST ) and win up to 100% fee waivers! 🚀

🔥 Why Participate?

- Exclusive scholarships for top performers
- 💡 Test your knowledge and boost your confidence
- 🏆 A chance to study with the best!

🗓️ Date: 6TH & 7TH OCTOBER 2024

Time: 2 : 00 PM

💻 Mode :- Online GYANLIVE APPLICATION (Participate from anywhere!)

🌐 Register Now 👇👇

https://ogbsqj.on-app.in/app/oc/485848/ogbsqj?utm_source=copy-link&utm_medium=student-course-referral&utm_campaign=course-overview


To watch for more detail

https://youtu.be/o7IcQ6s_m_g?si=azJI74YcUDbLggHg

📞 For more details, contact us at: 8469677555 / 8200707505

Don't miss out on this incredible opportunity! 🎯 Secure your future today with US 🌟

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

04 Oct, 15:54


https://youtu.be/o7IcQ6s_m_g?si=azJI74YcUDbLggHg

ENGINEER UPDATE 👨‍🔧 ⚙️🔧

29 Sep, 04:38


તૈયાર રેજો મિત્રો ઉર્જા વિભાગ મા સિવિલ આઈટી ને ઈલેકટ્રીકલ ની વેકેન્સી આવવાની છે ઓથેન્ટિક સુત્રો દ્વારા માહિતી મળેલ છે

2,033

subscribers

367

photos

102

videos