𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼 @gpssbnewpattern Channel on Telegram

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

@gpssbnewpattern


|| વાંચન + મનન = યાદશક્તિ ||

बादलों की ओर से,,,
सूरज निकलने वाला है...!!
सफर जारी रखो,,,
वक्त बदलने वाला है..!!

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼 (Gujarati)

લોર્ડ ફોરેસ્ટ સ્પિપા સંપૂર્ણ ગુજરાતી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે. આ ચેનલ એક વ્યાપક જ્ઞાનાધિક માહિતી સ્ત્રોત છે જે સર્વે ગુજરાતી પરીક્ષાની માહિતી અને તૈયારી મેળવવા માટે નોકરી કરે છે. આ ચેનલ પર ગુજરાતી માટે અત્યધિક મહત્ત્વના પ્રશ્નો, પ્રેક્ટિસ ક્વેસ્ચન્સ, ટિપ્સ એન્ડ ટ્રિક્સ અને અભ્યાસ કરવા માટે સુવિધાઓ મળે છે. એક લાખ સભાસન્માન વાંચકો અને પ્રેરિત પરીક્ષાર્થીઓને ચેનલમાં શેર કરવામાં આવશે. તમારી પરીક્ષાનું પરિણામ સ્નાપ્ષોટ્સ, પ્રકારે એક વ્યાખ્યાન, પરીક્ષાની પ્રીચ્છેન્જ માં અનમોલ માહિતીઓનો પ્રદાન કરવામાં આવશે. આ ચેનલ ગુજરાતી ભાષાના પરીક્ષા યોગ્યતા અંગે વિશેષજ્ઞ પરીક્ષાર્થીઓ માટે નવી માહિતી અને સૂચનાઓ પ્રદાન કરે છે.

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

21 Nov, 10:15


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ તરીકે મોના ખંધાર(IAS) નિયુક્ત

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

16 Nov, 09:08


je que. ma bhul hoy tene aa j website na task bar ma jaine responce moklvano chhe

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

16 Nov, 09:06


https://ghcrec.ntaonline.in/answer-key/login-page....................gujarat high court exam OMR sheet download

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

16 Nov, 06:19


AMC Call letter Out

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

14 Nov, 14:11


કાલે એક દુઃખદ સમાચાર સાંભળ્યા, વિવેક પંપાણીયા નામના યુવક ને CRPF ની શારીરિક કસોટીની તૈયારી કરતી વખતે હાર્ટ-એટેક આવતા દેવલોક પામ્યો........ હવે આ ઘટનાને બદલવી એ તો આપણા હાથમા નથી, પણ આ ઘટના પરથી નીચેની શીખ જરૂરથી મેળવી શકીયે,

1) આપણે સામાન્ય રીતે ગ્રુપમાં રનિંગ કરતા હોઈએ છીએ, આ પ્રકારની પરિસ્થિતિમાં બની શકે કે, આપણા ગ્રુપના બાકી લોકોની પ્રેક્ટિસ આપણા કરતાં થોડી વધારે હોય, આવી સ્થિતિમાં આપણી કેપેસિટી ઓળખીને શ્વાસ ફુલવા માંડે ત્યારે આપણે થોભી જઈશું.

2) આપણે આપણી કેપેસિટી પ્રમાણે, થોડું થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, લાગણીમાં આવીને આજે તો પાંચ કિલોમીટર દોડી જ જવું એ પ્રકારની માનસિકતા ખૂબ જ ખોટી છે..

3) અત્યારે વિશ્વમાં જેટલા પણ ખેલાડીઓ છે, તેઓ સૌપ્રથમ પોતાના આરોગ્ય- શરીરને પ્રાધાન્ય આપે છે, પછી રમતને.... માટે ધીરે ધીરે વૈજ્ઞાનિક અભિગમથી દોડવાની આપણે ટેવ પાડીશું...

4) પીએસઆઇ કે એલઆરડી નું મહત્વ આપણા જીવન કરતા વધારે નથી... એ સિવાય પણ અત્યારે આગળ વધવાના ઘણા માર્ગો છે, ( સરકારી નોકરી સિવાય પણ).

5) અંતે, દોડતી વખતે આપણી બાજુ વાળો શું કરે છે, હજુ પાંચ કિલોમીટર પત્યું નથી, આ દરેક બાબતોને ધ્યાનમાં લીધા વિના....... જ્યારે શ્વાસ ચડે કે પગમાં દુખાય... ત્યાં આપણે ઉભા રહીને... ઊંડા શ્વાસ લઈશું...

🇮🇳 આ મેસેજને વધુમાં વધુ લોકોને પહોંચાડો... અત્યાર સુધી લગભગ 10 થી 15 જેટલા આવા બનાવો બની ગયા છે, જે આ શારીરિક કસોટી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે!

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

14 Nov, 06:04


જો કે PI ની ભરતી છે નહિ..

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

31 Oct, 13:33


દીવા અને દીવાળીના આ પાવન પર્વે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિમાં ઉમેરો થાય, તેમજ આપ પ્રગતિના નવા શિખરો સર કરો એવી શુભકામનાઓ!

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

31 Oct, 05:29


🇮🇳 'રાષ્ટ્રીય એકતા દિવસ' :- અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર સત સત નમન.🇮🇳

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

28 Oct, 11:27


IPS HASMUKH PATEL APPOINTED AS A NEW CHAIRMAN OF GPSC ...

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

17 Oct, 08:21


after viral her fack AI based video...

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

17 Oct, 05:58


અંધા કાનૂનનો Tag હટી ગયો!

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

16 Oct, 03:34


Nov. na last two week મા CCE MAINS નું આયોજન!

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

15 Oct, 13:16


⭕️ 15 ઑક્ટોબર: વિશ્વ વિદ્યાર્થી દિવસ ⭕️


👉 15 ઑક્ટોબરના રોજ ભારતના વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના જન્મદિવસ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


👉 આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જાતિવાદ,સમાનતા, વિવિધતા અંગે જાગૃતતા લાવવાનો છે.


IMP EXAM ASKED QUESTION's IN Exam 👇

1) રાષ્ટ્રીય શિક્ષક દિવસ: 5 સપ્ટેમ્બર
2) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ: 11 નવેમ્બર
3) વિશ્વ શિક્ષક દિવસ: 5 ઓક્ટોબર