Shikshanjagat© @shikshanjagat Channel on Telegram

Shikshanjagat©

@shikshanjagat


Tet 1, TAT, બેલીફ, બિનસચિવાલય ક્લાર્ક અને હાઈકોર્ટ ક્લાર્ક તૈયારી માટે Shikshanjagat ટેલીગ્રામ ચેનલમાં જોડવ અને મેળવો બેસ્ટ મટીરીયલ, મોડેલ પેપર, દરરોજનું કરંટ અફેર્સ, ટેસ્ટ પેપર તમારા મોબાઈલમાં સંપૂર્ણ ફ્રી. - Shikshanjagat Team

Shikshanjagat (Gujarati)

શીક્ષણજગત ટેલીગ્રામ ચેનલ એ એક શૈક્ષણિક પ્રસારણ ચેનલ છે જે તેમાં ટેટ 1, ટીએટી, બેલીફ, બિનસચિવાલય ક્લાર્ક અને હાઈકોર્ટ ક્લાર્ક ના પરીક્ષાનું તૈયારી અને મટીરીયલ સંબંધિત માહિતી અને મટીરીયલ પ્રદાન કરે છે. ચેનલમાં તમે પ્રતિદિનના કરંટ અફેર્સ, મોડેલ પેપર, ટેસ્ટ પેપર અને બેસ્ટ મટીરીયલ મોકલી મેળવી શકશો. તેના સર્વિસ તમાર મોબાઈલ પર પૂર્ણ મફત ઉપલબ્ધ છે. શીક્ષણજગત ટીમ દ્વારા આપેલી આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને તમારી પરીક્ષાની તૈયારી માટે સહાય મળો.

Shikshanjagat©

05 Jan, 11:05


📣📣 *બીટ કેળવણી નિરીક્ષક ભાગ -1 PDF બુક*

👍 *ભાગ 1 ના સિલેબસ મુજબ 3000 થી વધુ પ્રશ્નોનું સંકલન*

* લેટેસ્ટ વર્તમાન પ્રવાહો*

*195 પેજમાં ભાગ 1 સિવાય વધારાની અન્ય માહિતી પણ ઉપલબ્ધ જેમ કે, રજાના નિયમના 100 પ્રશ્નો, RTE, RTI, શિક્ષણ સંસ્થાઓ વગેરેના પ્રશ્નો*

♻️ *કિંમત :- 150 ₹*

PDF મેળવવા *9106905241* નમ્બર પર ઓનલાઈન પેમેન્ટ કરી તેનો સ્ક્રીન શોટ આપેલ નંબર પર વોટ્સએપ પર મોકલશો *એટલે PDF મોકલી આપવામાં આવશે...*

Shikshanjagat©

04 Dec, 15:00


📣AIE કેળવણી નિરિક્ષક બઢતી નોટિફિકેશન 2024 જાહેર વિગતવાર માહિતી :- https://bit.ly/3RqmOtG

Shikshanjagat©

04 Dec, 02:34


👌 *તમારા મોબાઈલમાંથી ડુપ્લીકેટ ફાઈલને દૂર કરો આ એપ્લિકેશનથી*

ઘણીવાર એક જ જેવા ફોટા અને વિડીઓ ઘણા ગ્રુપમાં આવવાથી મોબાઈલમાં એક જ જેવા ઘણા
ફોટા અને વિડીઓ કે ફાઈલનો ભરાવો થઈ જાય છે. આ એપ્લિકેશનથી આસાનીથી તમે વધારાનો ડેટા દૂર કરી શકશો.

👉 https://bit.ly/2SYQbYD

Shikshanjagat©

02 Dec, 02:13


👩🏻‍🏫  *TET 1, TET 2, AEI(મદદનીશ કે.નિ.)* માટે ખૂબ ઉપયોગી શિક્ષણના નૂતન પ્રવાહો *વિષય- સ્ફૂલ્સ ઓફ એક્સેલન્સ(SOE)*

SOE માંથી પરીક્ષામાં ચોક્કસ એક-બે પ્રશ્નો પૂછશે...માટે નીચે આપેલ લિંક પરથી ખાસ અભ્યાસ કરી લેજો...

*🔹 સ્ફૂલ્સ ઓફ એક્સેલન્સ(SOE) PDF ડાઉનલોડ*
👍https://shikshanjagat.net/mission-schools-of-excellence-gujarat/

*🔹 સ્ફૂલ્સ ઓફ એક્સેલન્સ(SOE) વિષયક 20 ગુણનો ઓનલાઈન ટેસ્ટ*
👍https://shikshanjagat.net/mission-schools-of-excellence-gujarat-online-test/

🙏🏼આ મેસેજ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી

Shikshanjagat©

09 Sep, 02:10


*💡 Google ની નવી ધમાકેદાર APP 📲*

➥ ટીચર નું કામ કરશે આ એપ

😳 આ એપ્લિકેશન થકી તમે કોઈ પણ પ્રશ્નને સ્કેન કરી તેનો જવાબ મેળવી શકો છો

➥ વિધાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે ગૂગલની આ એપ્લિકેશન..

*➜ ડાઉનલોડ કરો:* https://bit.ly/32YIwOV

*🙏 દરેક વિદ્યાર્થી સુધી આ એપ શેર કરો*

Shikshanjagat©

14 Aug, 02:56


📲📗 *ડીક્ષનરીમા સ્પેલીંગ શોધવાની ઝંઝટમાંથી મુક્તિ*

👍આ એપ્લીકેશન મા તમે ટાઈપીંગ વગર પણ સ્પેલિંગ નો અર્થ *ગુજરાતી, હિન્દી  સહિત 39 ભાષા* માં જાણી શકશો.

*√* મુસાફરી દરમ્યાન ડીક્ષનરીની જરૂર નહીં.
*√* *સમયનો બચાવ*
_આખા વાક્યનુ પણ ભાષાંતર કરી શકાશે._
*👉🏻https://bit.ly/33ZH0wx*

મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ ઉપયોગી Appની માહિતી જરૂર પહોંચાડજો.

Shikshanjagat©

28 Jul, 04:41


10 પાસ તમામ સુધી આ મેસેજ પહોંચાડો. 🙏
પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 44,228 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. અરજી કરવાની છેલ્લી તા. 05-08-2024 છે. પગારધોરણ પણ સારુ છે. આ ભરતીની તમામ માહિતી https://bit.ly/3vYM922 લીંક પર આપેલી છે.

સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.

Shikshanjagat©

16 Jul, 02:48


💥 *ભારતીય ટપાલ સેવા માં ગ્રામીણ ડાક સેવક (GDS) ની ભરતી*

🔹 *૪૪૨૨૮ જગ્યાઓ પર ૧૦ પાસ માટે લેખિત પરીક્ષા વગર સીધી ભરતી*

➡️ કુલ જગ્યાઓ: 44228
➡️ લાયકાત: ધોરણ 10 પાસ
➡️ છેલ્લી તારીખ: 05-08-2024

🔗 https://bit.ly/3WoU47k 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
https://t.me/shikshanjagat
➤ Join WhatsApp Group
https://bit.ly/4f0OlM7
━──────⊱◈✿◈⊰───────━
🙏🏻 You can add our ✆ Mob. Num. 9106905241 in your whatsapp Group.

© www.shikshanjagat.net

Shikshanjagat©

04 Jun, 02:31


*લોકસભા સામાન્ય ચુંટણી 2024 પરિણામ લાઈવ*

https://bit.ly/4bWN8TW
1. *આજ તક લાઈવ* :
https://bit.ly/4bWN8TW
2. *ABP ન્યુઝ લાઈવ* :
https://bit.ly/4bWN8TW
3. *Tv9 ગુજરાતી લાઈવ* :
https://bit.ly/4bWN8TW
4. *ABP અસ્મિતા લાઈવ* :
https://bit.ly/4bWN8TW
5. *Zee ન્યુઝ લાઈવ* :
https://bit.ly/4bWN8TW
6. *NDTV ઇન્ડિયા લાઈવ* :
https://bit.ly/4bWN8TW
7. *VTV ગુજરાતી લાઈવ* :
https://bit.ly/4bWN8TW
8. *ઈલેકશન કમિશન ની ઓફિશિયલ સાઈટ પર પરિણામ* :
https://bit.ly/4bWN8TW
9. *સ્ટેટ વાઈઝ પરિણામ* :
https://bit.ly/4bWN8TW
10. *સીટ વાઈઝ પરિણામ* :
https://bit.ly/4bWN8TW

🙏 *તમારા મિત્રોને પણ મોકલો*
-------------------------------------

Shikshanjagat©

04 Jun, 02:30


લોકસભા ચૂંટણી ફાસ્ટ પરિણામ 2024 - https://bit.ly/3Vf5qZQ

Shikshanjagat©

01 Jun, 15:11


આ મેસેજ આપણા સમાજની દરેક દીકરી સુધી પહોંચાડી પુણ્યનું કામ કરીએ..

*નમો લક્ષ્મી યોજના* નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
ફોર્મ ભરવા લિંક: https://bit.ly/4dXRUCp

1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.
2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.
4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
ફોર્મ ભરવા લિંક: https://bit.ly/4dXRUCp

Shikshanjagat©

14 May, 03:24


*📣 AEI - મદદનીશ કેળવણી નિરીક્ષક મોક ટેસ્ટ 1*

🔹 આજનો વિષય : *બંધારણમાં શિક્ષણની જોગવાઈ*

🔥 *કુલ ગુણ : 20*

ટેસ્ટ આપવા નીચેની લિંક પર ક્લિક કરો...

🔗 *https://bit.ly/3oh4sPT*

🙏🏼 આ મેસેજ કેળવણી નિરીક્ષક બનવા માંગતા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી

Shikshanjagat©

10 May, 15:13


💥 *ધોરણ 10 SSC બોર્ડ માર્ચ 2024 નું રિજલ્ટ આવતીકાલે સવારે 8 વાગે જાહેર થશે.*

*આવતીકાલે સવારે પરિણામ ચેક કરવા માટે આ લિંક સેવ રાખો.*
👉 *https://bit.ly/35tkucw*

*WhatsApp થી તમારા મોબાઈલ માં પરિણામ મેળવવા માટે આ લિંક સેવ રાખો.*
👉 *https://bit.ly/35tkucw*

✔️ *તમારા દરેક ગ્રુપમાં અને ધોરણ-10 માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો.*

Shikshanjagat©

08 May, 15:29


💥 *BIG BREAKING NEWS*
✍🏻 આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, GUJCET નુ રીજલ્ટ ઓનલાઈન જાહેર થશે.
*રિજલ્ટ જોવા આ લીંક સેવ રાખો👇*
*https://bit.ly/3gFzsRX*

ધોરણ 12 બોર્ડના તમામ વિદ્યાર્થીઓને જાણ કરો.

Shikshanjagat©

08 Apr, 14:46


👉🏿 *💥 PSE - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ નંબર : 11*
જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે તેમના માટે બેસ્ટ પ્રેક્ટિસ થાય તે હેતુથી અહીં 20 ગુણના ટેસ્ટ મુકેલ છે. આ ટેસ્ટ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે...
*આજના ટેસ્ટનો વિષય : ગુજરાતી સામાન્ય જ્ઞાન* ટેસ્ટની લિંક નિચે મુકેલ છે

👉🏿https://bit.ly/3v0WwBm*

Shikshanjagat©

07 Apr, 10:58


💥 *આજે લેવાયેલી NMMS પરીક્ષા પેપર સોલ્યુશન*

🔸 *180 માર્કનું સોલ્યુશન જાહેર*
👉🏻 *https://bit.ly/3OJxgLa*

🙏🏻 *તમામ ધોરણ 8ના ગ્રૂપ સુધી પહોંચાડો*🙏🏻

Shikshanjagat©

06 Apr, 14:18


💥 *BREAKING NEWS* 💥

📙 ધોરણ 5 CET ( કોમન એન્ટ્રન્સ ટેસ્ટ )અને ધોરણ 8 CGMS મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા સ્કોલરશીપ પ્રોવિજનલ આન્સર કી જાહેર.

CET Answer Key: https://bit.ly/3OllXIU

CGMS Answer Key: https://bit.ly/42tNcWF

Shikshanjagat©

04 Apr, 14:38


*💥👮🏻‍♂️ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી ઓનલાઈન ફોર્મ*

*▪️કુલ જગ્યાઓ: ૧૨૦૦૦*
*▪️લાયકાત: ૧૨ પાસ*
*▪️પોસ્ટનું નામ: પોલીસ કોન્સ્ટેબલ*
*▪️પગાર: ૨૬૦૦૦/-*

👉🏻https://bit.ly/4cIB4GK
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*💥ગુજરાત પોલીસ PSI ભરતી 2024*

*▪️કુલ જગ્યાઓ: ૪૭૨*
*▪️પગાર: ૪૯,૬૦૦*
*▪️લાયકાત: ગ્રેજ્યુએશન*
👉🏻https://bit.ly/4cIB4GK

*આ પોસ્ટ તમારા તમામ ગ્રુપમાં શેર કરો*

Shikshanjagat©

04 Apr, 10:07


*💁🏻‍♂️ NMMS TESTS*

TEST 1 : https://bit.ly/NMMS_TEST_1
TEST 2 : https://bit.ly/NMMS_test_2_link
TEST 3 : https://bit.ly/2Vxui3U
TEST 4 : https://bit.ly/NMMS_TEST_4
TEST 5 : https://bit.ly/3z9lGhF
TEST 6 : https://bit.ly/NMMS_TEST_6_અંકશ્રેણી
TEST 7 : https://bit.ly/2Xj1wVi
TEST 8 : https://bit.ly/3Eo65i5
TEST 9 : https://bit.ly/NMMS_TEST_shikshanjagat
TEST 10 : https://bit.ly/38Pd99S

NMMS ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ ને શેર કરવા વિનંતી

Shikshanjagat©

03 Apr, 05:14


📢 *NMMS પરીક્ષા મેગા કલેકશન*
★ *શું આપ NMMS પરીક્ષામાં મેરિટમાં આવવા માંગો છો અને 48,000₹ શિષ્યવૃત્તિ મેળવવા માંગો છો ?* તો આ પોસ્ટ ખાસ આપ માટે છે... જરૂર મુલાકાત લેશો...

*◆ NMMS પરીક્ષાના જુના પેપર અને આન્સર કી ◆*
👍https://bit.ly/Nmms-papers

*◆ NMMS પરીક્ષા માટે મોડલ પેપર સેટ◆*
👍https://bit.ly/3CL2aNH

*◆ NMMS પરીક્ષા માટે બે બેસ્ટ PDF બુક ફ્રીમાં◆*
👍http://bit.ly/3RPz57O

*◆ NMMS પરીક્ષા માટે 90 વીડિયો જુવો અને રિવિઝન કરી લો◆*
👍https://bit.ly/3iyJ0yU

*🙏 આ મેસેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચડવા વિનંતી*

Shikshanjagat©

12 Mar, 13:41


👮🏻 *ગુજરાત પોલીસ ભરતી 2024 જાહેરાત*

*ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત.*

*ટોટલ જગ્યા: 12472*

👉 https://bit.ly/3wNoAx3

Shikshanjagat©

08 Mar, 06:06


💥 *RTE એડમીશન જાહેરાત 2024*

RTE હેઠળ ધોરણ 1 થી 8 સુધી તમારી નજીકની ખાનગી શાળામાં ફ્રી એડમિશન માટે ફોર્મ ભરવાની શરૂઆત 14 માર્ચ થી થાય છે, આ લિંક https://bit.ly/3zbeeCX પર થી તમામ માહિતી મળી જશે, એ મુજબના તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખો.

Shikshanjagat©

06 Mar, 02:52


💥 *એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ જાહેરાત 2024-25*

https://bit.ly/3KDkiKv

*તમામ વાલી મિત્રો સાથે શેર કરજો*🙏

Shikshanjagat©

05 Mar, 02:30


*💥 PSE - પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ નંબર : 3*
*આજના ટેસ્ટનો વિષય : ગુજરાતી* ટેસ્ટની લિંક નિચે મુકેલ છે

*👉🏿https://bit.ly/393321b*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👨🏽‍🏫 PSE ટેસ્ટ નંબર 2 ન આપ્યો હોય તો તે આપવા નીચે ક્લિક કરો...

*👍🏽https://bit.ly/2Y2yyWE*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👨🏽‍🏫 PSE TEST નંબર 1 ની લિંક :

*https://bit.ly/3nUOVPK*

આ મેસેજ વધુને વધુ ગ્રુપમાં શેર કરશો જેથી તમામ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે...

Join us🪀
https://chat.whatsapp.com/DCKgWSez8KbDMlKDloE3UL