રવિવાર.
*بِسۡمِ اللهِ الرَّحۡمٰنِ الرَّحِيۡمِ*
*اِنَّا لِلّٰهِ وَاِنَّـآ اِلَيۡهِ رٰجِعُوۡنَ*
(અમે અલ્લાહના જ છીએ, અને અમે અલ્લાહ તરફ જ પાછા જવાના છીએ.)
*નીચેના મોમિના બહેનનો ઇન્તેકાલ થઈ ગયો છે.*
*મોમિના મર્હૂમાનુ નામ:- મકસૂદાબેન ઈબ્રાહીમભાઈ મરેડીયા (પાલઘર)*
*ઉંમર અંદાજીત.. 57વર્ષ*
*તદ્ફીન સમય :- રાત્રે ૯ :૩૦ વાગ્યે*
*ગામ - બાદરગઢ*
*અલ્લાહ તઆલા મોહંમદ વ આલે મોહંમદના વસીલાથી મર્હુમને જન્નતમાં જગ્યા આપે...*
*આમીન, યા રબ્બુલ આલમીન...*
*સમાચાર આપનાર, 90997 57808*