VIVEKANAND ACADEMY GANDHINAGAR @vivekanandacademy2012gandhinagar Channel on Telegram

VIVEKANAND ACADEMY GANDHINAGAR

@vivekanandacademy2012gandhinagar


VIVEKANAND ACADEMY GANDHINAGAR (English)

Vivekanand Academy Gandhinagar is a leading educational institution dedicated to empowering students with quality education and nurturing their overall development. Established in 2012, the academy has been a cornerstone of excellence in Gandhinagar, providing a conducive environment for students to achieve academic success and personal growth. Led by a team of experienced educators and passionate mentors, Vivekanand Academy Gandhinagar offers a wide range of courses for students of all ages and backgrounds. From academic coaching to competitive exam preparation, the academy is committed to helping students reach their full potential and excel in their chosen fields. With state-of-the-art facilities, innovative teaching methods, and a student-centered approach, Vivekanand Academy Gandhinagar stands out as a beacon of learning and growth in the community. Join us today and embark on a journey towards a brighter future with Vivekanand Academy Gandhinagar!

VIVEKANAND ACADEMY GANDHINAGAR

08 Jan, 05:12


🚀 ડૉ. વી નારાયણ 🚀

☑️ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફ.

☑️ ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે.

☑️તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે.

🔸 તેમણે ISROના GSLV Mk-II અને GSLV Mk-III નામના જીઓસિંક્રોનસ પ્રક્ષેપણ વાહનો માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

🔸 "ચંદ્રયાન-2 લેન્ડરશીપના હાર્ડલેન્ડિંગના કારણોનો અભ્યાસ કરવા માટે રચાયેલી રાષ્ટ્રીય નિષ્ણાત સમિતિના અધ્યક્ષ હતા.

VIVEKANAND ACADEMY GANDHINAGAR

08 Jan, 03:11


Vivekanand academy

👉8 jan 2025👈

YouTube lecture PDF

🔴YouTube link click here

VIVEKANAND ACADEMY GANDHINAGAR

08 Jan, 02:37


CURRENT AFFAIRS 06012025.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 16:47


GPSC new Update

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 11:14


🎊 વર્ષ 2025 🎊

🔳 UNGA (સંયુક્ત રાષ્ટ્ર મહાસભા) દ્વારા નીચેના વર્ષ તરીકે જાહેર…

☑️ ક્વોન્ટમ, સાયન્સ અને ટેકનોલોજી વર્ષ

🔸 ક્વોન્ટમ, સાયન્સ અને ટેકનોલોજી વર્ષ
નો પ્રસ્તાવ લાવનાર દેશ :- ઘાના

🔸 100 વર્ષ પહેલા વૈજ્ઞાનિક “હાઇજેન
બર્ગ”
દ્વારા ક્વોન્ટમ સંશોધનનો પાયો
નંખાયો હતો.

☑️ સહકારીતા વર્ષ

🔸વૈશ્વિક સહકારિતા સંમેલન 2024 :- ન્યુ દિલ્હી

☑️ શાંતિ અને વિશ્વાસ વર્ષ

☑️ 2024 :- ‘કૈમેલિડ્સ વર્ષ

☑️ 2023 :- ‘મિલેટ્સ વર્ષ’

☑️ 2026 :- ‘સંસ્કૃતિનું વર્ષ’

(ભારત અને સ્પેન દ્વારા જાહેર)

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 09:44


📍VIVEKANAND ACADEMY 📍

📲ONE LINE QUESTION

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 09:43


📍Vivekanand academy 📍

👉Ful current affairs pdf👈

👉1 to 31 December 📌

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 09:18


CURRENT AFFAIRS 02012025.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 09:13


🛖 સૂકી ગામ 🛖

🔳 ખેડા જિલ્લાનું સૂકી ગામ રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું.

🔸 પ્રથમ :- મોઢેરા ગામ (મહેસાણા)

🔸 બીજુ :- મસાલી ગામ (બનાસકાંઠા)

🔸 ત્રીજું :- સૂકી ગામ (ખેડા)

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 07:03


🧒 જનરેશન બીટા 🧒

🔸1 જાન્યુઆરી, 2025 પછી જન્મેલા બાળકોની જનરેશન “જનરેશન બીટા” તરીકે ઓળખાશે.

🔸 2039 સુધી ‘જનરેશન બીટા’ કહેવાશે.

🔸 આ પેઢીમાં AI નો વધતો ઉપયોગ અને ડિજિટલ દુનિયા સાથે સજ્જ હશે.

🔸 દરેક જનરેશન 14 વર્ષ સુધી ચાલે છે.

☑️ 2039 પછીની જનરેશન “જનરેશન ગામા” કહેવાશે.

☑️ જનરેશન ઝેડ :- 1995 થી 2009 સુધી…

☑️ જનરેશન આલ્ફા :- 2010 થી 2024 સુધી…

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Jan, 04:33


🔳 પેરિહેલીયન :- 4 January, 2025

🔸 પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય એ અવકાશી ઘટનાને ‘પેરિહેલીયન’ કહેવાય.

🔳 એફેલિયન :- 4 July, 2025

પૃથ્વી અને સૂર્ય વચ્ચે રહેલા મહત્તમ અંતરને ‘એફેલિયન’ કહેવાય.

VIVEKANAND ACADEMY GANDHINAGAR

01 Dec, 04:30


CURRENT AFFAIRS 29112024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

01 Dec, 02:54


PSI Mock Test 7 30-7-2024 Answer Key.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

30 Nov, 08:22


CURRENT AFFAIRS 28112024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

25 Nov, 11:51


🔴 STI Update

VIVEKANAND ACADEMY GANDHINAGAR

25 Nov, 06:02


25 NOVEMBER.PDF

YOUTUBE LECTURE TODAY

VIVEKANAND ACADEMY GANDHINAGAR

25 Nov, 04:50


CURRENT AFFAIRS 23112024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

25 Nov, 02:57


AMC Provisional Answer Key of Sahayak Junior Clerk

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 17:16


#IPS_હસમુખ_પટેલ સાહેબ નાં GPSC અધ્યક્ષ બનવાથી ગુજરાત પંચાયત સેવા પસંદગી (#GPSSB) મંડળના અધ્યક્ષશ્રી ની ખાલી પડેલ જગ્યાનો તેમજ સભ્યશ્રી ની જગ્યાનો હવાલો #શ્રીમતી_મોના_ખંધાર (#IAS), અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 11:38


જે પણ મિત્રો ને AMC EXAM છે એમને એક વખત અવશ્ય જોઈ લેવું કમ્પ્યુટર ફરી વખત વાચવાની જરૂર નહીં પડે....

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 11:35


https://youtu.be/In-v--cHvCk

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 05:40


🛖 ધુડમારસ ગામ 🛖

☑️ સ્થળ :- બસ્તર જીલ્લો, છત્તીસગઢ

☑️ આ ગામ કાંગેરઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે
આવેલું છે…

☑️ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યટન સંગઠન દ્વારા ધુડમારસ ગામ ગામને સર્વ શ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે…

☑️ UNWTO સ્થાપના :- 1975

☑️ મુખ્યાલય :- મેડ્રિડ (સ્પેન)

☑️ વિશ્વ પ્રવાસન દિવસ :- 27 સપ્ટેમ્બર

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 03:34


🏆 ગ્રાન્ડ કમાન્ડર ઇન ધ ઓર્ડર ઓફ ધ નાઇજર પુરસ્કાર 🏆

☑️ નાઈઝીરીયાનો સર્વોચ્ચ પુરસ્કાર…

☑️ આ સન્માન મેળવનાર નરેન્દ્ર મોદી બીજા વિદેશી નાગરિક

☑️ પ્રથમ :- રાણી એલિઝાબેથ (1969)

☑️ નાઈઝીરીયાની રાજધાની :- અબુજા

☑️ આફ્રિકા મહાદ્વીપનો સૌથી વધુ વસ્તી

ધરાવતો દેશ…

☑️ નાઈઝીરિયાનું ચલણ :- નાઈઝીરીયન

નાઈરા

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 03:34


21 November - .pdf

Youtube Live Lecture

VIVEKANAND ACADEMY GANDHINAGAR

21 Nov, 02:59


CURRENT AFFAIRS 19112024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

14 Nov, 07:14


પોલીસ ભરતી શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર

VIVEKANAND ACADEMY GANDHINAGAR

14 Nov, 05:40


👉AMC EXAM આપવા જતા પહેલા એક વખત ટાઇમ નીકાળી જોઈ લેવું રોકડા માર્કસ મળી જશે

VIVEKANAND ACADEMY GANDHINAGAR

14 Nov, 05:38


https://www.youtube.com/live/2HGmY5alDLc?si=Il__LeD1w-NL-36J

VIVEKANAND ACADEMY GANDHINAGAR

14 Nov, 03:23


📍 દરરોજ પરીક્ષાલક્ષી કરંટ અફેર મેળવવા માટે આપણી ચેનલમાં જોડાઈ જવું...

📍 તમારા મિત્રો સુધી ગુણવત્તાયુક્ત મટીરીયલ શેર કરો...

👉 12 NOVE 2024📚

♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

https://t.me/vivekanandacademy2012gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Nov, 18:25


8/10/2024 VMC PAPER

https://t.me/vivekanandacademy2012gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Nov, 14:20


👏કોમન ઉમેદવારો ની યાદી. જેમને પોતાનું મન પસંદ સ્થળ અને નોકરી મળી જાય છે તે ઉમેદવાર સ્વેચ્છાએ અન્ય ઉમેદવાર ને નોકરી ની તક મળે માટે ઉમેદવારી પરત ખેંચે... જેથી મહત્તમ ઉમેદવારો ને લાભ મળી શકે.

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Nov, 14:09


CURRENT AFFAIRS 02112024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Nov, 14:08


CURRENT AFFAIRS 03112024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

04 Nov, 14:08


મારી જીપીએસસીમાં નિમણૂક થવાને કારણે પોલીસ ભરતી ના ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી. જે પણ વ્યવસ્થા થાય, પોલીસ ભરતી ઝડપથી અને સરસ રીતે થશે. ઉમેદવારો તેની ચિંતામાં પડ્યા વિના પોતે જે કરી શકે છે તેના તરફ એટલે કે તૈયારી તરફ ધ્યાન આપે.

- હસમુખ પટેલ સર

VIVEKANAND ACADEMY GANDHINAGAR

03 Nov, 01:45


📍 દરરોજ પરીક્ષાલક્ષી કરંટ અફેર મેળવવા માટે આપણી ચેનલમાં જોડાઈ જવું...

📍 તમારા મિત્રો સુધી ગુણવત્તાયુક્ત મટીરીયલ શેર કરો...

👉 01 NOV 2024📚

      ♡ ㅤ    ❍ㅤ     ⎙ㅤ     ⌲
   ˡᶦᵏᵉ   ᶜᵒᵐᵐᵉⁿᵗ    ˢᵃᵛᵉ      ˢʰᵃʳᵉ

https://t.me/vivekanandacademy2012gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

02 Nov, 07:30


📍 દરરોજ પરીક્ષાલક્ષી કરંટ અફેર મેળવવા માટે આપણી ચેનલમાં જોડાઈ જવું...

📍 તમારા મિત્રો સુધી ગુણવત્તાયુક્ત મટીરીયલ શેર કરો...

👉 31 OCT 2024📚

      ♡ ㅤ    ❍ㅤ     ⎙ㅤ     ⌲
   ˡᶦᵏᵉ   ᶜᵒᵐᵐᵉⁿᵗ    ˢᵃᵛᵉ      ˢʰᵃʳᵉ

https://t.me/vivekanandacademy2012gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

02 Nov, 07:30


📍 દરરોજ પરીક્ષાલક્ષી કરંટ અફેર મેળવવા માટે આપણી ચેનલમાં જોડાઈ જવું...

📍 તમારા મિત્રો સુધી ગુણવત્તાયુક્ત મટીરીયલ શેર કરો...

👉 30 OCT 2024📚

      ♡ ㅤ    ❍ㅤ     ⎙ㅤ     ⌲
   ˡᶦᵏᵉ   ᶜᵒᵐᵐᵉⁿᵗ    ˢᵃᵛᵉ      ˢʰᵃʳᵉ

https://t.me/vivekanandacademy2012gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

02 Nov, 01:21


નૂતન વર્ષાભિનંદ

VIVEKANAND ACADEMY GANDHINAGAR

01 Nov, 05:24


🎆GPSC Class 1/2 Interview seminar. 🎆

👉શું તમે ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છો?,

👉શું તમારા મનમાં તેના અંગે કેટલીક મૂંઝવણો છે?,

👉તો Vivekanand academy આપના માટે લઈને આવી રહ્યું છે INTERVIEW GUIDANCE SEMINAR

👉 ઇન્ટરવ્યુમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

👉કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઇ શકે?

👉કઈ રીતે ઉત્તરો આપવા?

👉 શું કરવું અને શું ન કરવું જેવા ઇન્ટરવ્યુના Do's અને Don't અંગેના નિષ્ણાત ગાઈડન્સ માટે સંપૂર્ણ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો

એક વખત અચૂક પણે રજીસ્ટ્રેશન કરાવવું

રજીસ્ટ્રેશન માટે આપેલી લિંક પર ક્લિક કરી સંપૂર્ણ વિગત આપવી
.. click here

Vivekanand academy gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

31 Oct, 10:20


CURRENT AFFAIRS 29102024.pdf

VIVEKANAND ACADEMY GANDHINAGAR

31 Oct, 06:05


🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤🔤

💥 દિવાળી બમ્પર ઓફર 💥
🎇 દિવાળી ના શુભ અવસરે તમારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં જવાની કરો શુભ શરુઆત
═══════════════
નીચેના કોઈ પણ કૉર્સ પર મેળવો 🔤🔤🔤🔤9️⃣0️⃣🔤 🔤🫡🫡 🎁

CLASSROOM RECORDED COURSE

♦️ GENERAL BATCH 📚
♦️ PSI /CONSTABLE🚨
♦️ CCE GROUP A&B
♦️ AMC
♦️ STI / DYSO/GPSC🏢
══════════════════
LIMITED OFFER !! , CLICK ON THE LINK BELOW TO BUY
Click here
🗓️ ALL COURSES AVAILABLE
1 MONTHS VALIDITY 999
3 MONTHS VALIDITY 1999

6 MONTHS VALIDITY 2999
12 MONTHS VALIDITY 3999

વધુ માહિતી માટે સંપર્ક

VIVEKANAND ACADEMY
9925698721 9974461902 8490927713

VIVEKANAND ACADEMY GANDHINAGAR

31 Oct, 06:04


વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર                     

  PSI & CONSTABLE SPECIAL BENCH
 
ડેમો લેક્ચર: તા 14/11/ 2024

           🕢સમય

સવારે 07:30 થી 10:30 AM
બપોર 03:00 થી 05:00PM
  
તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲 9925698721, 8490927713

VIVEKANAND ACADEMY GANDHINAGAR

31 Oct, 06:04


વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર                     

   Staff Nurse SPECIAL BENCH
 
ડેમો લેક્ચર: તા 14/11/ 2024

           🕢સમય


સાંજે 05:00pm થી 07:00PM
  
તમારું રજિસ્ટ્રેશન કરવા માટે

📲 9925698721, 8490927713

VIVEKANAND ACADEMY GANDHINAGAR

31 Oct, 04:41


🎆GPSC Class 1/2 Interview seminar. 🎆

👉શું તમે ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છો?,

👉શું તમારા મનમાં તેના અંગે કેટલીક મૂંઝવણો છે?,

👉તો Vivekanand academy આપના માટે લઈને આવી રહ્યું છે INTERVIEW GUIDANCE SEMINAR

👉 ઇન્ટરવ્યુમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

👉કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઇ શકે?

👉કઈ રીતે ઉત્તરો આપવા?

👉 શું કરવું અને શું ન કરવું જેવા ઇન્ટરવ્યુના Do's અને Don't અંગેના નિષ્ણાત ગાઈડન્સ માટે સંપૂર્ણ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો

એક વખત અચૂક પણે રજીસ્ટ્રેશન કરાવવું

રજીસ્ટ્રેશન માટે આપેલી લિંક પર ક્લિક કરી સંપૂર્ણ વિગત આપવી
.. click here

Vivekanand academy gandhinagar

VIVEKANAND ACADEMY GANDHINAGAR

25 Oct, 14:37


Happy birthday sir

VIVEKANAND ACADEMY GANDHINAGAR

25 Oct, 14:37


બધાજ કોર્ષ ફ્રી છે જે વિદ્યાર્થી મિત્રો ને લાભ લેવો હોય એ લઈ લે તમારા નજીકના મિત્રો ને પણ શેર કરી દો......

VIVEKANAND ACADEMY GANDHINAGAR

22 Oct, 15:16


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો ,

VIVEKANAND ACADEMY App download કરવા માટે તમારા મોબાઈલનાં PLAYSTORE માં vivekanandacademy for gpsc કરી એપમાં LOGIN કરવી.

Login માટે તમારો નંબર ટાઈપ કરવો,
OTP તમારા નંબર પર આવી જશે

link android phone at: https://play.google.com/store/apps/details?id=co.brown.fykbb

Windows app link

https://appxcontent.kaxa.in/windows/Vivekanand_Academy_Setup_0.0.1.exe

VIVEKANAND ACADEMY IOS App કરવા માટે તમારા મોબાઈલ Website https://vivekanandacademy.akamai.net.in માં LOGIN કરવું ફરજિયાત છે .

*Website* :- https://vivekanandacademy.akamai.net.in

*IOS APP* link :-
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

*org* — 3435881
ત્યારબાદ તમારો નંબર નાખવો
password- 123456(કોઇપણ 6 digit)

VIVEKANAND ACADEMY GANDHINAGAR

22 Oct, 15:13


તમારું Staff Nurse બનવાનુ  સપનું સાકાર કરો 🎯

ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે


🆕 STAFF NURSE LIVE BATC
           
    ╭────────────────╮
       ▶️ બેચ શરૂ થઇ ગયેલ છે  ◀️ 
    ╰────────────────╯

☞ Online Batch (લાઈવ+રેકોર્ડર લેક્ચર
☞  Smart Study Plan
☞  lecture wise PPT PDF available
☞ Doubt Solving Session
☞ Daily Test, Weekly Test &
     Monthly Test
☞ doubt query  mate chat box
➩ Live બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો VIVEKANAND ACADEMY FOR GPSC એપ્લિકેશન
⤵️⤵️
📲 Click here

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :

📞 9925698721• 8490927713
📞 9974461902

VIVEKANAND ACADEMY GANDHINAGAR

22 Oct, 12:10


તમારું Staff Nurse બનવાનુ  સપનું સાકાર કરો 🎯

ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે


🆕 STAFF NURSE LIVE BATC
           
    ╭────────────────╮
       ▶️ બેચ શરૂ થઇ ગયેલ છે  ◀️ 
    ╰────────────────╯

☞ Online Batch (લાઈવ+રેકોર્ડર લેક્ચર
☞  Smart Study Plan
☞  lecture wise PPT PDF available
☞ Doubt Solving Session
☞ Daily Test, Weekly Test &
     Monthly Test
☞ doubt query  mate chat box
➩ Live બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો VIVEKANAND ACADEMY FOR GPSC એપ્લિકેશન
⤵️⤵️
📲 Click here

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :

📞 9925698721• 8490927713
📞 9974461902

VIVEKANAND ACADEMY GANDHINAGAR

22 Oct, 10:35


નમસ્કાર વિદ્યાર્થીમિત્રો ,

VIVEKANAND ACADEMY App download કરવા માટે તમારા મોબાઈલનાં PLAYSTORE માં vivekanandacademy for gpsc કરી એપમાં LOGIN કરવી.

Login માટે તમારો નંબર ટાઈપ કરવો,
OTP તમારા નંબર પર આવી જશે

link android phone at: https://play.google.com/store/apps/details?id=co.brown.fykbb

Windows app link

https://appxcontent.kaxa.in/windows/Vivekanand_Academy_Setup_0.0.1.exe

VIVEKANAND ACADEMY IOS App કરવા માટે તમારા મોબાઈલ Website https://vivekanandacademy.akamai.net.in માં LOGIN કરવું ફરજિયાત છે .

*Website* :- https://vivekanandacademy.akamai.net.in

*IOS APP* link :-
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

*org* — 3435881
ત્યારબાદ તમારો નંબર નાખવો
password- 123456(કોઇપણ 6 digit)