GCC JOB INFO @gccjobinformation Channel on Telegram

GCC JOB INFO

@gccjobinformation


સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ

GCC JOB INFO (Gujarati)

આપણા નાણાં 'GCC JOB INFO' એક વિશેષ ટેલીગ્રામ ચેનલ છે જે સરકારી ભરતી, પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર, પરિપત્રો, મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે માળવવા માટે સમર્પિત છે. આ ચેનલ માટે સહાયકારી માટે ગુજરાતી ભાષામાં માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે. nn'GCC JOB INFO' આ ચેનલ પોતાના સબ્સ્ક્રાઇબર્સ માટે રોજગાર સમૃદ્ધિ અને અનેક સમર્થન અને માર્ગદર્શન મુકવાની સાધના આપતું છે. તમારી સરકારી ભરતી અને પ્રાઇવેટ JOB માટે નીચે આપની રીતેના ન્યૂઝપેપર્સ અનુસરવા માટે તૈયાર રહેશે. ત્યારે, મળો અને જોળાવો અમારા હાયસ્કોઆર પર અને તમારા પ્રિય કાર્યક્રમ માટે માહિતીની ખોજ કરો. જો તમે સરવ વિશેષ માહિતી મેળવવા માંગો છો, તો 'GCC JOB INFO' ચેનલમાં જોડાવો અને આ જગ્યાએ મળશો. અને કદી નહિ લાવ્યા અપડેટ્સ કડીની ચિંતા કરો. જોવું છે ત્યારે મળો આ સરકારી ભરતી અને પ્રાઇવેટ JOB ની બેસ્ટ જાહેરાતો અને માહિતી 'GCC JOB INFO' ચેનલમાં.

GCC JOB INFO

14 Nov, 14:51


પંચાયત વિભાગની અંદર આવતી વિભાગીય હિસાબનીશ અને નાયબ હિસાબનીશ ક્લાસ 3 ની પોસ્ટ હવે થી નાણા વિભાગ ના નાયબ હિસાબનીશ માં સમાવેશ કરવામાં આવ્યો.... હાલ ભરાયેલ જગ્યા ખાલી થશે તે પણ નાણાં વિભાગ અંદર સમાવવા માં આવશે

GCC JOB INFO

14 Nov, 14:51


💥 *UPSC દ્વારા સીબીઆઇ આસિસ્ટન્ટ પ્રોગ્રામરની 27 જગ્યા ઉપર ભરતી*

👉 *લાયકાત:કોમ્પ્યુટર રિલેટેડ ડિગ્રી*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 29/11/2024*

https://gccjobinfo.com/upsc-cbi-assistant-programmer/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

14 Nov, 13:47


📌 રોજગાર સમાચાર નવેમ્બર

GCC JOB INFO

14 Nov, 13:47


👉બ્રિટિશ લેખિકા સમન્થા હાર્વેએ 'ઓર્બિટલ' માટે બુકર પ્રાઈઝ જીત્યું

👉અવકાશના વિષય પર બુકર પ્રાઈઝ જીતનારી સૌથી પહેલી નવલકથા બની

👉પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારી માત્ર ૧૩૬ પાનાની આ બુક બીજી સૌથી નાની બુક બની

GCC JOB INFO

14 Nov, 13:04


https://gccjobinfo.com/vmc-recruitment-2024-for-apprentice-posts-2024/

GCC JOB INFO

14 Nov, 11:40


ચાલો ...લખતર.... રોજગાર ભરતી મેળામાં... ચાલો...લખતર.... રોજગાર ભરતી મેળામાં...

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. – લખતરનાં સંયુકત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/cbSPD5ntTtUWZpy36

👉તારીખ : 22/11/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:૦0 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ. –લખતર,સ્ટેશન રોડ, મામલતદાર કચેરી પાછળ, મુ. લખતર,જિ.સુરેન્દ્રનગર

👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. TATA MOTORS (QUESS CORP)
2. SUZUKI MOTORS GUAJRAT PVT. LTD.
3. EMCURE PHARMACEUTICALS LTD - KADU, LAKAHTAR
4. Yazaki India Pvt. Ltd. (Reliable First)
5. Vone India Services Pvt. Ltd.
6. AIM LTD. BHAVNAGAR
7. PRAYAS FINANCE SERVICIES PVT. LTD. – S.NAGAR
8. Credite Access Gramin Ltd.- Surenranagar

👉જગ્યાનું નામ :
1. Trainee (Male)
2. FTC (Male)3. ST (Male)
4. Helper (Male)
5. Line Operator (M/F)
6. Trainee Diploma7. Manager/ Asst. Manager (M/F)
8. Loan Officer (M/F)
9. ટ્રેઇની કેન્દ્ર મેનેજર (M/F)

👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉 Diploma Any Technical Trade
👉ITI- Any Technical Trade
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)

👉નોકરીનું સ્થળ : કડુ,વઢવાણ-સુરેન્દ્રનગર, સાણંદ, વિઠલાપુર, હાંસલપુર, વગેરે સ્થળોએ..

વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y

GCC JOB INFO

14 Nov, 11:29


💥 *GSSSB ફોરેસ્ટ ગાર્ડ માટે મહત્વ પૂર્ણ સૂચના*

https://gccjobinfo.com/gsssb-forest-guard-important-notice-2024-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

14 Nov, 11:24


https://gccjobinfo.com/gmdc-lignite-project-umarsar-recruitment/

GCC JOB INFO

14 Nov, 08:28


👮 *એક એવી એકેડમી જે એકદમ ફ્રી માં Video, ટેસ્ટ, Exercise પૂરી પાડે છે વિવિધ વિષયોમાં જેવા કે ગણિત, રિઝનીંગ,સાયન્સ,અને બીજા તમામ વિષય જેમાં NCERT,CBSE નો અભ્યાસ નો સમાવેશ જે હિન્દી,English અને પ્રાદેશિક ભાષામાં હાજર છે*

👉10000 Video
👉 સંપુર્ણ ગણિત,વિજ્ઞાન,અર્થશાસ્ત્ર અને ઘણા બધા વિષયો
👉ધોરણ 1-12 નો તમામ  સિલેબસ નો સમાવેશ
👉40000 કરતા પણ વધારે પ્રેક્ટિસ માટે Exercise

🫵 *સંપુર્ણ Free*
🫵 *TATA ટ્રસ્ટ દ્વારા સપોર્ટ*


🔥 *આજે જ Download કરો આ એપ્લિકેશન ને*

https://gccjobinfo.com/www-khan-academykhan-academy/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.ggcjobinfo.com

GCC JOB INFO

14 Nov, 08:26


#GPSC_202425_70.pdf
GPSC વહિવટી અધિકારી વર્ગ ૨
કુલ જગ્યા ૬
Any Graduate

GCC JOB INFO

14 Nov, 06:53


🔥Constable PYQs🔥

💡Constable All Papers Solved

👉Constable 2019 GK PAPER
👉Constable 2016 GK PAPER
👉Constable 2015 GK PAPER
👉Constable 2012 GK PAPER

  Credit all_old_papers
Share to others 🙏

GCC JOB INFO

10 Nov, 13:11


*💥👨🏻‍💼 BOB : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી..*

*🔹કુલ જગ્યાઓ :* 592
*🔹 પગાર:* 46,000/-
*🔹પોસ્ટ :* વિવિધ
*🔹છેલ્લી તારીખ :* 19/11/2024
*🔹વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક*

👉
https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2024-3/

*🙏તમારા મિત્રોને પણ શેર કરો..*🙏

GCC JOB INFO

10 Nov, 10:29


ધોરણ 12 કે GRADUATION પછી શું કરવું?🤔

શક્તિ બેન્કિંગ🏦 Excel એકેડેમી તરફથી ગુજરાત માટે કંઈક ખાસ...👇

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

📌*Online/Offline Banking & Advanced Excel Course, Only For Rs, 14,999*📌. સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું.. *T&C Apply*

Build a career👩🏻‍🎓🧑🏻‍🎓 in Banking🏦 Sector❓️

હાલમાં બેન્કિંગ જોબ નો ટ્રેન્ડ છે મોટાભાગની જગ્યાએ બેન્કિંગ જોબ માટે કોમ્યુનિકેશન સ્કિલ, સાથે સાથે બેન્કિંગ નોલેજ, Advanced Excel Course Knowledge પણ ડિમાન્ડ કરતા હોય છે જેના માટે અમારા તરફથી લોકોને બેન્કિંગ પ્રોડક્ટ & Advanced Excel Course Knowledge નો સંપૂર્ણ બેન્કિંગ કોર્સીસ ફક્ત રૂપિયા. *Rs, 14.999*📌 રાખવામાં આવ્યા છે.

નોંધ:📌🔥આ પ્રાઈઝ 👉 Rs,14,999 ની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાં🌍 કોઈ પણ જગ્યાએ બેન્કિંગ કોર્સ નથી અપાતો. જે અમારા *શક્તિ બેન્કિંગ એકેડેમી* તરફથી આપવામાં આવશે.😎

આ 2 Months ના બે કલાક સંપૂર્ણ બેન્કિંગ કોર્સ આપીને તમને બેન્કિંગ એકેડેમી નું સર્ટિફિકેશન📑 પણ આપવામાં આવશે. આ ઓફર મર્યાદિત સમયપૂર્તિ જ છે..

🛑*Get in touch with us🛑*
📲*Call/ Whatsap us on* : 7600777317

GCC JOB INFO

10 Nov, 09:42


💥 *નેશનલ હેલ્થ મિશન દ્વારા કચ્છ જિલ્લા માં 24 જગ્યાઓ પર વિવિધ ભરતી*

👉સ્ટાફ નર્સ
👉ફાર્માસિસ્ટ
👉 ન્યુટ્રિશન આસિસ્ટન્ટ
👉એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

▪️ *પગાર:16000 થી 20000*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ આજે છે*

https://gccjobinfo.com/district-health-society-kutch-recruitment/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

10 Nov, 09:09


*🗓ગજરાતી કેલેન્ડર 2025*

✦ કૅલેન્ડર છબીઓ (જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025)
✦ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
✦ 2025 ના તહેવારો
✦ 2025 ની રજાઓ
✦ 2025 ની શુભ મુહૂર્ત તારીખો (લગ્નની તારીખો, ગૃહ પ્રવેશ તારીખો, વાહન ખરીદીની વિગતો, નામકરણ તારીખો)
✦ નક્ષત્ર અને રાસી વિગતો
✦ દરેક મહિનામાં ઉપવાસના દિવસો
✦ 2025ની સરકારી રજાઓ
✦ હિન્દી પંચાંગ અને જન્માક્ષરની વિગતો

▪️ *ડાઉનલોડ કરો અહીં થી*
https://gccjobinfo.com/gujarati-calendar-2022/

GCC JOB INFO

10 Nov, 08:16


*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં 5000થી 8000 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*

*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*

*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*



https://telegram.me/+rWG9ewerYhVhNTJl

DISCLAIMER:
I AM NOT SEBI REGISTERED ANALYST ALL POSTS ARE EDUCATONAL PURPOSES NON ADVISORY DISCRETIONAL NOCLAIMS RIGHTS RESERVED I AM NOT RESPONSIBLE FOR YOUR PROFIT OR LOSS
PLEASE CONSULT YOUR FINANCIAL ADVISOR BEFORE INVESTING

**જાહેરાત*-

GCC JOB INFO

10 Nov, 07:45


💥 *જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 174 જગ્યાઓ પર ફાયર વિભાગમાં ભરતી*

👉 *પોસ્ટ:વિવિધ*
👉 *10 પાસ/12 પાસ સાથે મોટર વ્હિકિલ નું લાયસન્સ વાળા માટે સારી ભરતી છે*

🔹 *જાહેરાત ખાસ જોવી*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 13/11/2024*

https://gccjobinfo.com/junagadh-municipal-corporation-recruitment

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

10 Nov, 06:36


પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક - (આજે તારીખ: 10-11-2024 છેલ્લો દિવસ હોય વહેલી તકે રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ લઈ શકશો)

GCC JOB INFO

10 Nov, 06:36


પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો.
- https://www.youtube.com/watch?v=CRUpP_wlVo0

GCC JOB INFO

10 Nov, 06:34


📌 CCE ગૃપ B નું આયોજન જાન્યુઆરી 2025 માં થઈ શકશે.

GCC JOB INFO

10 Nov, 06:34


📌 CCE UPDATE 😅

🐘 હાથી ચલે બજાર,
🐕 કુત્તે ભોંકે હજાર.
🔥

GCC JOB INFO

10 Nov, 03:53


💥 *GMDC લિમિટેડ ભાવનગર ખાતે 14 જગ્યાઓ પર વિવિધ ભરતી*

👉 *પોસ્ટ: માઈનિંગ એન્જિનિયર ,એન્વાયરમેન્ટ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર ક્,વોલિટી કંટ્રોલ કેમિસ્ટ ,સર્વેયર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ,વેલ્ડર ,પ્લમ્બર*

👉 *લાયકાત:B.E/ડિપ્લોમા/B.Sc /ITI*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ  18/11/2024*

https://gccjobinfo.com/gmdc-bhavnagar-recruitment/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

09 Nov, 17:25


💥 *GMDC લિમિટેડ ભાવનગર ખાતે 14 જગ્યાઓ પર વિવિધ ભરતી*

👉 *પોસ્ટ: માઈનિંગ એન્જિનિયર ,એન્વાયરમેન્ટ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર ક્,વોલિટી કંટ્રોલ કેમિસ્ટ ,સર્વેયર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક ,વેલ્ડર ,પ્લમ્બર*

👉 *લાયકાત:B.E/ડિપ્લોમા/B.Sc /ITI*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 18/11/2024*

https://gccjobinfo.com/gmdc-bhavnagar-recruitment/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

25 Oct, 18:25


💥 *VMC Recruitment 2024 for Various Posts 2024*

https://gccjobinfo.com/vmc-recruitment-2024-for-various-posts-2024-2/

💥 *Indian Coast Guard Navik Result 2024 Stage II Result Released*

https://gccjobinfo.com/indian-coast-guard-navik-result/

💥 *Select NTA UGC NET June Result & Score Card 2024 –Result & Score Card Released NTA UGC NET June Result & Score Card 2024 – Result & Score Card Released*

https://gccjobinfo.com/nta-ugc-net-june-result-score-card/

GCC JOB INFO

25 Oct, 16:22


🤵 *મિત્રો સરકારી નોકરી ની તૈયારી થી હવે થાકી ગયા હોય,બેરોજગાર હોય ,ધંધાની શરૂઆત કરવા માંગતા હોય એ તમામ મિત્રો નાની મૂડી થી*

▪️ *20 રૂપિયાના મોલ ની શરૂઆત કરી મહિને 50000 થી કમાઓ અને ધંધાની શરૂઆત કરો*

🔹 *જુઓ આજે ભાગ 3*
*20 રૂપિયાના મોલ માં કઈ કઈ વસ્તુઓ વેચીને અઢળક રૂપિયા કમાઈ શકો છો*

*ચાલુ કરો 20 રૂપિયા વાળો મોલ  ઓછા રોકાણ માં અને કરો કમાણી મહિને 50000 થી વધુ*

https://youtu.be/QczjRJBS9xw?si=9o4zvW16-Qp9ySjE

🔖 *ભાગ 2  (20 રૂપિયાનો મોલ)જુઓ અહી થી*
https://youtu.be/DmwVzpmDSCU?si=J1yMsZVNw7xyTJ16

▪️ *ભાગ 1 ધંધો કરવામાં શરમ શેની*
https://youtu.be/5nT348veGTw?si=l2LDeP6QB0G2_vJH

👉 *GUJARAT CAREER CLUB ની Youtube ચેનલ ને Subscribe કરો*

https://yt.openinapp.co/kbj4r

GCC JOB INFO

25 Oct, 15:24


મિત્રો બુક ઓર્ડર કરવા માટે છેલ્લી તારીખ 27/10/2024 છે પછી ઓર્ડર લેવામાં આવશે નહીં કારણકે પછી તહેવારો ચાલુ થાય છે એટલે ડીલેવરી કરવામાં તકલીફ થાય એટલે જે પણ બુકો જોઈએ એ 27 તારીખ સુધી ઓર્ડર આપી દેજો

Whatsapp 9574305710

GCC JOB INFO

25 Oct, 13:57


🎗 All In One Smart Course 🎗 | 📹 GyanLive Smart Course 🎆

🎈 નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત Smart Course 🥳
.
🌸 આયોજનબદ્ધ તૈયારી કરો Smart Course સાથે અને તમારું સિલેકશન સુનિશ્ચિત કરો 🚀
.
90 % FLAT Off...🎁
.
💬 Click To Buy Course (https://www.gyanlive.org/courses) 💬
-----------------------------------
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞

GCC JOB INFO

25 Oct, 13:30


‼️SCIENTIFIC ASSISTANT SYLLABUS

‼️ LABORATORY ASSISTANT SYLLABUS

‼️ LABORATORY TECHNICIAN SYLLABUS

GCC JOB INFO

25 Oct, 13:27


જા.ક્ર.૨૧૭/૨૦૨૩૨૪, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ

#GSSSB

GCC JOB INFO

25 Oct, 13:24


SSC Selection Post Phase XII/2024 Final Answer Key

GCC JOB INFO

25 Oct, 13:18


SPIPA RESULT

GCC JOB INFO

25 Oct, 12:59


આજે યોજાયેલ GPSC મુખ્ય પરીક્ષાનુ પેપર GS 3

GCC JOB INFO

22 Oct, 14:40


https://x.com/GPSC_OFFICIAL/status/1848668067808874537?t=CwPPkUW60PAzOPuuolalrA&s=35

GCC JOB INFO

22 Oct, 14:40


Revised Final Result of Advt. No. 12/2022-23, Assistant Conservator of Forest, Class-2

GCC JOB INFO

22 Oct, 13:30


👆આજે રોજ લેવાયેલ GPSC MAINS ESSAY PAPER પરીક્ષાનું પ્રશ્નપત્ર.

GCC JOB INFO

21 Oct, 17:19


🔰AAE Final list

🔰ADVT NO.13/202122 ADDITIONAL ASSISTANT ENGINEER (CIVIL) Class‐III

#GPSSB

GCC JOB INFO

21 Oct, 17:14


💥ગુજરાત હાઇકોર્ટ વિવિધ પોસ્ટ માટે કોલ લેટર જાહેર

1.કોર્ટ એટેન્ડન્ટ
2.સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)
3.ડ્રાઈવર
4.ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO)
5.કોમ્પ્યુટર ઓપરેટર
6.કોર્ટ મેનેજર

કોલ લેટર માટે અહીં ક્લિક કરો⤵️
https://gccjobinfo.com/gujrat-high-court-call-letter/
-----------------------
📍આ મેસેજ તમામ ઉમેદવારોને શેર કરો

GCC JOB INFO

21 Oct, 16:46


*💼માહી મિલ્ક કૃત્રિમ બીજદાન કાર્યકર્તાની ભરતી..*

*➞ લાયકાત -* 12 પાસ

*વધુ માહિતી⤵️:*

👉🏻 https://gccjobinfo.com/mahi-milk-producer-company-limited-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

GCC JOB INFO

21 Oct, 14:52


ઓર્ડર 9574305740 Whatsapp

GCC JOB INFO

21 Oct, 14:52


Created and shared using Adobe Scan.