𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) @digitalshiksha007 Channel on Telegram

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

@digitalshiksha007


Reasoning + maths + Current affair +Constitution + History ( Ncert / Gcert ) + English Grammar + ગુજરાતી સાહિત્ય / વ્યાકરણ + All important Subject ( 21 May 2023 )

✍️. Owner: @The_Villain018

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) (English)

Are you looking to enhance your knowledge in reasoning, maths, current affairs, constitution, history, English grammar, Gujarati literature/grammar, and other important subjects? Look no further than 𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) Telegram channel! This channel provides valuable resources and study materials based on NCERT/GCERT syllabus to help you excel in your studies. Whether you are a student preparing for Class 3 exams or aiming to crack GPSC, this channel has got you covered. Stay updated with all the essential subjects and boost your knowledge for success. Join now and start your learning journey with us! Channel Owner: @The_Villain018

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 17:21


અત્યારની ક્વિઝ અને છેલ્લા 3 દિવસના maths નાં પોલ નું solution છે.... જે પ્રશ્નોમાં પ્રોબ્લેમ હોય તેને જોઈ લેવા..

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 17:21


आप सबके साथ और सहकार से आज हमारी चैनल DIGITAL SHIKSHA में 10,000 मेम्बर और हमारे ग्रुप गुजरात पुलिस में 8000+ मेम्बर हो गए है.

इसके लिए सभी Admin / Owener और सभी मेम्बर को बहुत सारी बधाईयां 🤗🤍

🥳इस खुशी के मौके पर DIGITAL SHIKSHA की तरफ से आपको संपूर्ण बंधारण की Quiz का आयोजन भेट में दिया जा रहा है.🤗❣️

🙌हमने जैसे कहा था कि 10K के बाद हम एक आयोजन करेंगे तो उसकी Blue print नीचे दर्शाई है उस तरीके से होंगी..❣️

❤️‍🔥कुल सवाल ✓ 1192

🥶नोंध √ Quiz का आयोजन सिर्फ रात को 08 30 PM बाद होंगा इसीलिए ये Quiz 7 - 8 दिन चलेगी...👍

12/01/2025 નું આયોજન

• 08 30 PM ✓ બંધારણનો ઈતિહાસ, આમુખ, ભાગ 1-2

• 09 40 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part - 1 )

• 10 15 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part 2 )

13 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો, મુળભુત ફરજો

• 09 00 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 1 )

• 09 30 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 2 )

14 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ ઉપરાષ્ટ્રપતિ + વડાપ્રધાન

• 09 10 PM ✓ મંત્રીપરિષદ + એટર્ની જનરલ

• 09 30 PM ✓ ગૃહના સત્ર + ખરડો + સમિતિ

15 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યપાલ + મુખ્યમંત્રી + વિધાનસભા/પરિષદ

• 09 15 PM ✓ સર્વોચ્ય અદાલત + વડી અદાલત + અન્ય અદાલત

16 / 01 / 2025 નુ આયોજન

•08 30 PM ✓ બંધારણીય સંસ્થાઓ

• 09 10 PM ✓ ગેરબંધારણીય સંસ્થાઓ

• 09 40 PM ✓ કટોકટી

17 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 1 )

• 09 00 PM ✓પંચાયતી રાજ ( Part 2 )

• 09 30 PM ✓ પંચાયતી રાજ ( Part 3 )

18 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 4 )

• 09 30 PM ✓પંચાયતી રાજ ( Part 5 )

19 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ PYQ - 1

• 09 00 PM ✓ PYQ - 2

• 09 30 PM ✓ PYQ - 3

20 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 1

• 09 00 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 2

•09 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 3

___

ये
आयोजन आप सबके साथ से ही पूरा हो सकता है तो कृपया अपने भाई,बहन, मित्र तक ये मेसेज share करे और इस आयोजन में ज्यादा से ज्यादा मित्रो को Invite करे 🙏🤗

ये सारा आयोजन नीचे दिए गए ग्रुप में होगा 👇👇

🌐 Join Telegram Group ⤵️

https://t.me/GujratpoliceKhakhi

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 16:30


તમારા માં-બાપને સરકારી નોકરીથી વધારે તમારો જીવ વાલો છે .

પોતાના માં બાપનો વિચાર કરજો એક વખત 💯

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 14:13


🔆 KKFI : Kho Kho Federation of India

🔅 ખો-ખો વર્લ્ડ કપના મૅસ્કોટ તરિકે હરણની એક જોડી તેજસ અને તારા છે.

🔅 તેજસ : ઊર્જા અને ટેલેન્ટ
🔅 તારા : માર્ગદર્શન અને આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે.

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 14:10


आप सबके साथ और सहकार से आज हमारी चैनल DIGITAL SHIKSHA में 10,000 मेम्बर और हमारे ग्रुप गुजरात पुलिस में 8000+ मेम्बर हो गए है.

इसके लिए सभी Admin / Owener और सभी मेम्बर को बहुत सारी बधाईयां 🤗🤍

🥳इस खुशी के मौके पर DIGITAL SHIKSHA की तरफ से आपको संपूर्ण बंधारण की Quiz का आयोजन भेट में दिया जा रहा है.🤗❣️

🙌हमने जैसे कहा था कि 10K के बाद हम एक आयोजन करेंगे तो उसकी Blue print नीचे दर्शाई है उस तरीके से होंगी..❣️

❤️‍🔥कुल सवाल ✓ 1192

🥶नोंध √ Quiz का आयोजन सिर्फ रात को 08 30 PM बाद होंगा इसीलिए ये Quiz 7 - 8 दिन चलेगी...👍

12/01/2025 નું આયોજન

• 08 30 PM ✓ બંધારણનો ઈતિહાસ, આમુખ, ભાગ 1-2

• 09 40 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part - 1 )

• 10 15 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part 2 )

13 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો, મુળભુત ફરજો

• 09 00 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 1 )

• 09 30 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 2 )

14 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ ઉપરાષ્ટ્રપતિ + વડાપ્રધાન

• 09 10 PM ✓ મંત્રીપરિષદ + એટર્ની જનરલ

• 09 30 PM ✓ ગૃહના સત્ર + ખરડો + સમિતિ

15 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યપાલ + મુખ્યમંત્રી + વિધાનસભા/પરિષદ

• 09 15 PM ✓ સર્વોચ્ય અદાલત + વડી અદાલત + અન્ય અદાલત

16 / 01 / 2025 નુ આયોજન

•08 30 PM ✓ બંધારણીય સંસ્થાઓ

• 09 10 PM ✓ ગેરબંધારણીય સંસ્થાઓ

• 09 40 PM ✓ કટોકટી

17 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 1 )

• 09 00 PM ✓પંચાયતી રાજ ( Part 2 )

• 09 30 PM ✓ પંચાયતી રાજ ( Part 3 )

18 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 4 )

• 09 30 PM ✓પંચાયતી રાજ ( Part 5 )

19 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ PYQ - 1

• 09 00 PM ✓ PYQ - 2

• 09 30 PM ✓ PYQ - 3

20 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 1

• 09 00 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 2

•09 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 3

___

ये
आयोजन आप सबके साथ से ही पूरा हो सकता है तो कृपया अपने भाई,बहन, मित्र तक ये मेसेज share करे और इस आयोजन में ज्यादा से ज्यादा मित्रो को Invite करे 🙏🤗

ये सारा आयोजन नीचे दिए गए ग्रुप में होगा 👇👇

🌐 Join Telegram Group ⤵️

https://t.me/GujratpoliceKhakhi

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 13:34


🕊️ પક્ષીઓને દોરી વાગે નહીં એનું પણ ધ્યાન રાખજો મિત્રો; 🪁

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 12:56


📖 2025ના ગોલ્ડન ગ્લોબ પુરસ્કારોના મુખ્ય વિજેતાઓમાં, 'એમિલિયા પેરેઝ', 'ધ બ્રુટાલિસ્ટ', 'શોગુન', 'હેક' અને 'બેબી રેન્ડીયર' જેવી ફિલ્મો અને શોએ ઘણી મોટી કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. મુખ્ય પુરસ્કારોની યાદી નીચે મુજબ છે.

🌐 શ્રેષ્ઠ મોશન પિક્ચર - મ્યુઝિકલ અથવા કોમેડી: 'એમિલિયા પેરેઝ'

🌐 શ્રેષ્ઠ મોશન પિક્ચર - ડ્રામા: 'ધ બ્રુટાલિસ્ટ'

🌐 શ્રેષ્ઠ મોશન પિક્ચર - એનિમેટેડ: 'ફ્લો'

🌐 શ્રેષ્ઠ મોશન પિક્ચર - બિન-અંગ્રેજી ભાષા: 'એમિલિયા પેરેઝ' (ફ્રાન્સ)

🌐 શ્રેષ્ઠ દિગ્દર્શક - મોશન પિક્ચરઃ બ્રેડી કોર્બેટ ("ધ બ્રુટાલિસ્ટ")

🌐 શ્રેષ્ઠ અભિનેતા - મોશન પિક્ચર - ડ્રામા: એડ્રિયન બ્રોડી ("ધ બ્રુટાલિસ્ટ")

🌐 શ્રેષ્ઠ અભિનેતા - મોશન પિક્ચર -
મ્યુઝિકલ અથવા કોમેડી: સેબેસ્ટિયન સ્ટેન ("એક અલગ માણસ")

🌐 શ્રેષ્ઠ અભિનેત્રી - મોશન પિક્ચર - ડ્રામા: ફર્નાન્ડા ટોરસ ("આઈ એમ સ્ટીલ હીયર")

🌐 શ્રેષ્ઠ અભિનેત્રી - મોશન પિક્ચર - મ્યુઝિકલ અથવા કોમેડી: ડેમી મૂર ("ધ સબસ્ટન્સ")

#PSI
#CONSTABLE
#Important

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 10:56


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ...
11 થી 14 જાન્યુઆરી, 2025

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે ઉદ્ઘાટન..

તારીખ: 11 જાન્યુઆરી, 2025
સ્થળ: વલ્લભસદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

#KiteFestival2025

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 10:56


🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 09:21


ૐ શાંતિ 🙏

સરકારી નોકરી જ ભવિષ્ય નહી.🙏

આવુ કદમ ઉઠાવતા પહેલા માં બાપ પરિવાર વિશે એકવાર વિચાર કરી લેવો.

જિંદગી બઉ મૂલ્યવાન છે

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 08:13


आप सबके साथ और सहकार से आज हमारी चैनल DIGITAL SHIKSHA में 10,000 मेम्बर और हमारे ग्रुप गुजरात पुलिस में 8000+ मेम्बर हो गए है.

इसके लिए सभी Admin / Owener और सभी मेम्बर को बहुत सारी बधाईयां 🤗🤍

🥳इस खुशी के मौके पर DIGITAL SHIKSHA की तरफ से आपको संपूर्ण बंधारण की Quiz का आयोजन भेट में दिया जा रहा है.🤗❣️

🙌हमने जैसे कहा था कि 10K के बाद हम एक आयोजन करेंगे तो उसकी Blue print नीचे दर्शाई है उस तरीके से होंगी..❣️

❤️‍🔥कुल सवाल ✓ 1192

🥶नोंध √ Quiz का आयोजन सिर्फ रात को 08 30 PM बाद होंगा इसीलिए ये Quiz 7 - 8 दिन चलेगी...👍

12/01/2025 નું આયોજન

• 08 30 PM ✓ બંધારણનો ઈતિહાસ, આમુખ, ભાગ 1-2

• 09 40 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part - 1 )

• 10 15 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part 2 )

13 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો, મુળભુત ફરજો

• 09 00 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 1 )

• 09 30 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 2 )

14 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ ઉપરાષ્ટ્રપતિ + વડાપ્રધાન

• 09 10 PM ✓ મંત્રીપરિષદ + એટર્ની જનરલ

• 09 30 PM ✓ ગૃહના સત્ર + ખરડો + સમિતિ

15 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યપાલ + મુખ્યમંત્રી + વિધાનસભા/પરિષદ

• 09 15 PM ✓ સર્વોચ્ય અદાલત + વડી અદાલત + અન્ય અદાલત

16 / 01 / 2025 નુ આયોજન

•08 30 PM ✓ બંધારણીય સંસ્થાઓ

• 09 10 PM ✓ ગેરબંધારણીય સંસ્થાઓ

• 09 40 PM ✓ કટોકટી

17 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 1 )

• 09 00 PM ✓પંચાયતી રાજ ( Part 2 )

• 09 30 PM ✓ પંચાયતી રાજ ( Part 3 )

18 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 4 )

• 09 30 PM ✓પંચાયતી રાજ ( Part 5 )

19 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ PYQ - 1

• 09 00 PM ✓ PYQ - 2

• 09 30 PM ✓ PYQ - 3

20 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 1

• 09 00 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 2

•09 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 3

___

ये
आयोजन आप सबके साथ से ही पूरा हो सकता है तो कृपया अपने भाई,बहन, मित्र तक ये मेसेज share करे और इस आयोजन में ज्यादा से ज्यादा मित्रो को Invite करे 🙏🤗

ये सारा आयोजन नीचे दिए गए ग्रुप में होगा 👇👇

🌐 Join Telegram Group ⤵️

https://t.me/GujratpoliceKhakhi

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 06:49


🔰રાજ્ય વેરા નિરીક્ષક પ્રાથમિક કસોટી પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા મેળવવાની કાર્યવાહી આવનાર ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે

✔️Proof 🧾 તૈયાર કરી લેજો મિત્રો પછી કોર્ટ કેસ ના ચક્કરમાં તૈયારી ટલ્લે ચઢી જાય છે.

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 06:48


🛜BMC Update

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Jan, 05:46


आप सबके साथ और सहकार से आज हमारी चैनल DIGITAL SHIKSHA में 10,000 मेम्बर और हमारे ग्रुप गुजरात पुलिस में 8000+ मेम्बर हो गए है.

इसके लिए सभी Admin / Owener और सभी मेम्बर को बहुत सारी बधाईयां 🤗🤍

🥳इस खुशी के मौके पर DIGITAL SHIKSHA की तरफ से आपको संपूर्ण बंधारण की Quiz का आयोजन भेट में दिया जा रहा है.🤗❣️

🙌हमने जैसे कहा था कि 10K के बाद हम एक आयोजन करेंगे तो उसकी Blue print नीचे दर्शाई है उस तरीके से होंगी..❣️

❤️‍🔥कुल सवाल ✓ 1192

🥶नोंध √ Quiz का आयोजन सिर्फ रात को 08 30 PM बाद होंगा इसीलिए ये Quiz 7 - 8 दिन चलेगी...👍

12/01/2025 નું આયોજન

• 08 30 PM ✓ બંધારણનો ઈતિહાસ, આમુખ, ભાગ 1-2

• 09 40 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part - 1 )

• 10 15 PM ✓ ભાગ 3 ( મૂળભૂત અધિકારો Part 2 )

13 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો, મુળભુત ફરજો

• 09 00 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 1 )

• 09 30 PM ✓ રાષ્ટ્રપતિ ( Part 2 )

14 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ ઉપરાષ્ટ્રપતિ + વડાપ્રધાન

• 09 10 PM ✓ મંત્રીપરિષદ + એટર્ની જનરલ

• 09 30 PM ✓ ગૃહના સત્ર + ખરડો + સમિતિ

15 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ રાજ્યપાલ + મુખ્યમંત્રી + વિધાનસભા/પરિષદ

• 09 15 PM ✓ સર્વોચ્ય અદાલત + વડી અદાલત + અન્ય અદાલત

16 / 01 / 2025 નુ આયોજન

•08 30 PM ✓ બંધારણીય સંસ્થાઓ

• 09 10 PM ✓ ગેરબંધારણીય સંસ્થાઓ

• 09 40 PM ✓ કટોકટી

17 / 01 / 2025 નું આયોજન


• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 1 )

• 09 00 PM ✓પંચાયતી રાજ ( Part 2 )

• 09 30 PM ✓ પંચાયતી રાજ ( Part 3 )

18 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ પંચાયતી રાજ ( Part 4 )

• 09 30 PM ✓પંચાયતી રાજ ( Part 5 )

19 / 01 / 2025 નુ આયોજન

• 08 30 PM ✓ PYQ - 1

• 09 00 PM ✓ PYQ - 2

• 09 30 PM ✓ PYQ - 3

20 / 01 / 2025 નું આયોજન

• 08 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 1

• 09 00 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 2

•09 30 PM ✓ અતિ મહત્વનાં સવાલ જવાબ - 3

___

ये
आयोजन आप सबके साथ से ही पूरा हो सकता है तो कृपया अपने भाई,बहन, मित्र तक ये मेसेज share करे और इस आयोजन में ज्यादा से ज्यादा मित्रो को Invite करे 🙏🤗

ये सारा आयोजन नीचे दिए गए ग्रुप में होगा 👇👇

🌐 Join Telegram Group ⤵️

https://t.me/GujratpoliceKhakhi

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:32


જેને હમણાં થોડા દિવસમાં અથવા આવનાર સમયમાં ગ્રાઉન્ડ છે એ પણ નંબર અથવા પોસ્ટ save કરી દેજો
આજ પછી હવે આના releted post નહી મૂકવામાં આવે.

જેટલી માહીતિ અમારા સુધી આવી એ બધી ફરી મૂકી દીધી છે 👍


All the best future officers 🤍❤️

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


આહીર સમાજ જોગ


તા.08-01-2025 થી તા.03-02-2025 સુધી પી.એસ.આઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી શરૂ થનાર છે તો આપણા સમાજના જે ભાઇઓ તથા બહેનોને *જૂનાગઢ શહેર* ખાતે ગ્રાઉન્ડ હોય તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોય તો નીચે આપેલ સ્થળે વ્યવસ્થા કરવામાં આવેલ છે

સરનામું- અવધૂત આશ્રમ, ભવનાથ તળેટી, જૂનાગઢ
મહંત શ્રી મહાદેવગીરી બાપુ- મો.નં.9106619170

નોંધ- જે લોકોએ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવાની હોય તેમને એક દિવસ અગાઉથી નામ નોંધાવી દેવાનું રહેશે અને ઉમેદવાર સાથે કોઈ વાલી આવનાર હોય તો તે રીતે જાણ કરવી જેથી યોગ્ય આયોજન થઈ શકે.

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


આગામી 9 જાન્યુઆરી 2025 થી શરૂ થતી પોલીસ ભરતી શારીરિક કસોટી માટે રાજકોટ આવનાર ઉમેદવારો (કોઈ પણ જ્ઞાતિ)માટે બોધીસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર કણકોટ ખાતે માત્ર રહેવા માટે વ્યવસ્થા છે, આવનાર ઉમેદવાર અને તેમના વાલી  નુ આધાર કાર્ડ અને કોલ લેટર નીચે ના નંબર પર વોટ્સઅપ કરવો ફરજીયાત છે, માત્ર  કોઈ એક નંબર પર જ વોટ્સઅપ કરવા વિનંતી
મોહનભાઇ રાખૈયા -8160605090
જીતુભાઇ મહિડા -9328812907
હર્ષદભાઈ પારઘી -9723980407
ભરત ભાઈ મહિડા -9664874169

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


અમદાવાદ જિલ્લા માટે વ્યવસ્થા

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


Police Running માટે રહેવાની વ્યવસ્થા બાબતે

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


જય માતાજી
પોલીસ ભરતીમાં ગોંડલ ગ્રાઉન્ડ આવેલ હોય તેઓને રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા *"રાજપૂત સમાજ ભવન" લાલપુલ પાસે, ગોંડલ* ખાતે રાખવામાં આવેલ છે તેમજ ગ્રાઉન્ડના દિવસે સવારે ભાઈઓને ગ્રાઉન્ડ સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટેનો કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.

*ગ્રાઉન્ડ માટે આવનાર ભાઈઓએ નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

શ્રી વિશ્વરાજસિંહ જાડેજા (શિવરાજગઢ)
મો. નં. 9016396570
શ્રી ભૂપેન્દ્રસિંહ રાયજાદા (રૂપાવટી)
મો. નં. 9879945777

વધુ માહિતી માટે અમારી સંસ્થા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (પાંચિયાવદર) પ્રમુખશ્રી -
ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9737101111
શ્રી પ્રવીણસિંહ જાડેજા (શેમળા) પ્રમુખશ્રી - મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ - ગોંડલ
મો. નં. 9825734909
શ્રી પ્રતિપાલસિંહ જાડેજા (મસીતાળા) મંત્રીશ્રી - ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ - ગોંડલ
મો. નં. 9998884448
*નોંધ :- ગ્રાઉન્ડનો કોલલેટર અને આધારકાર્ડની નકલ આપવાની થશે*

💢💢💢💢💢💢💢💢💢💢💢💢

ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો)
તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે  ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.
સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.
૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સપર્ક મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

તા. ૦૮/૦૧/૨૦૨૫ થી ચાલુ થનાર પો.સ.ઈ / કોન્સ્ટેબલ ના શારીરિક કસોટી માટે જામનગર જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર
ના સહયોગ થી રહેવાની તેમજ જમવાની 200 વ્યક્તિ ની વ્યવસ્થા ગોઠવેલ છે.જે કોઈ ભાઈઓ ને જામનગર ખાતે જેલ ગ્રાઉન્ડ હોય તેને રહેવા જમવા ની તમામ સગવડ માટે નીચે ના નંબર પર સંપર્ક કરવો.

વિનોદભાઈ મેટાલિયા (હેડ કોન્સ્ટેબલ ):- 9979840422

દિનેશભાઇ બારૈયા (હેડ કોન્સ્ટેબલ ):- 9925910808

સરનામું :- જામનગર જિલ્લા જેલ પવનચક્કી આર્મી ગેટ ની પાસે જામનગર. (પોલીસ  ક્વાર્ટર થી 1 km દૂર થાય)

💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢

ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો)
તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે  ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.
સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ.
૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સપર્ક મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.

*બધા વિધ્યાર્થીઓ સુધી માહીતી પહોચાડવા વિનંતી🙏* 😊

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


*સૂરત ખાતે આવનારી પોલીસ કોન્સ્ટેબલ / પીએસઆઈ ની શારીરિક કસોટીના ઉમેદવારો માટે રેહવાની વ્યવસ્થા*

*Manuberwala Hostel (PMET)*
Jahagirpura,
Next to Werriby Apartments
Hanuman Tekri
*Rander, Surat*

+91 87806 31131

આગામી ૮/૧/૨૦૨૫ થી શરૂ થતી કોન્સ્ટેબલ અને પીએસઆઇ પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ની શારીરિક કસોટી માટે જે મુસ્લીમ સમાજ ના વિધાર્થીઓને વાવ (સૂરત) ખાતે શારીરિક કસોટી આપવાની છે તેમના માટે રહેવાની તેમજ ન્હાવા માટે ગરમ પાણી, મેડિકલ અને ફર્સ્ટ એડ કીટ અને ચાપાણી ની વ્યવસ્થા છે.

ખાસ ધ્યાનમા લેશો
👉🏻પરીક્ષા માટે આવનાર પરીક્ષાર્થીઓ એ પરીક્ષાના ઓછા મા ઓછા *બે દિવસ પહેલા* નામ નોંધાવી દેવું.જેથી વ્યવસ્થા કરવામા સરળતા રહે.
📢 આધારકાર્ડ અને કોલલેટર ફરજિયાત સાથે લાવવુ અને અગાઉ વોટ્સએપ પણ કરી દેવુ .
👉🏻પરીક્ષા ના હોય તેવા સાથે આવનાર દોસ્તો સગા માટે વ્યવસ્થા થશે નહી.
રહેવાના સ્થળે સ્વચ્છતા રાખવી અને શિસ્તબધ્ધ રહેવાનું રહેશે.

📌 રજીસ્ટ્રેશન માટે ફોન માત્ર સાંજના 5 થી રાત્રિના 9 વાગ્યા વચ્ચે જ કરવો. કોઈ અગત્ય ની માહિતી આપવી કે લેવી હોય તો વોટ્સએપ મેસેજ કરવો.

📌 જે ઉમેદવાર શારીરિક કસોટી મા વાવ (સૂરત) ખાતે આવવાના હોય તેઓ એ વોટ્સએપ થી કોલલેટર આપેલા નંબર પર વોટ્સએપ કરવાનો રહશે.

સ્થળ લોકેશન લીંક
https://g.co/kgs/QJRguUx

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

07 Jan, 16:29


Nadiad Mate

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 12:44


4 Questions have been cancelled.

Counting of your score as of now:

For every right answer = 1.02

For every wrong answer = -0.306

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 10:42


જનરેશન બીટા -
વર્ષ : 2025-2039


🌐 Join Telegram Group ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 10:42


JOIN -:- @DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 10:41


🌐 Join Telegram Group ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 10:37


JOIN -:- @DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 10:36


ભુવનેશ કુમારે #UIDAI ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યો


https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

02 Jan, 10:36


➡️સંરક્ષણ મંત્રાલયે 2025ને 'સુધારો કા વર્ષ' તરીકે જાહેર કર્યું

➡️આનાથી સંરક્ષણ ક્ષેત્રમાં ચાલુ અને ભાવિ સુધારાને પ્રોત્સાહન મળશે

➡️રક્ષામંત્રી @rajnathsingh રક્ષા મંત્રાલયના તમામ સચિવો સાથે મહત્વની બેઠક યોજીને મોટી યોજનાઓ,પ્રોજેક્ટ્સ અને સુધારાઓની પ્રગતિની સમીક્ષા કરી

🌐 Join Telegram Group ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Dec, 16:51


પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન
રાજકારણના એક યુગનો અંત

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મનમોહનસિંહ 10 વર્ષ સુધી રહ્યા દેશના PM

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Dec, 14:56


call letter

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Dec, 14:43


#Update

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Dec, 09:26


📍 આદિવાસી જનજીવન : તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ

🔅 CHAPTER 1 : TRIBLE RESIDENTS

🔅 CHAPTER 2 : DRESS

🔅 CHAPTER 3 : JEWELLERY

🔅 CHAPTER 4 : TRIBAL ART'S

🔅 CHAPTER 5 : TRADITIONAL DANCE

🔅 CHAPTER 6 : MAJOR FESTIVALS

🔅 CHAPTER 7 : TRIBAL FAIR'S


📖 એક વાર જરૂરથી વાંચવાં જેવી પુસ્તક .PDF

#PSI
#CONSTABLE
#GPSC
#CCE

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Dec, 01:44


Good morning future officers 💫

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

25 Dec, 10:45


🗿 GPSC: HASMUKH R. PATEL

🗿 GSSSB : HASMUKH H. PATEL

🗿CMO ADVISOR: HASMUKH ADHIYA SIR

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

25 Dec, 08:58


કર્મભૂમિ - દેવગઢ બારીયા 🤩🥰

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

25 Dec, 00:33


ચાલો આજે બધા પોતનું ૫ કિ.મી પૂરું ના થતું હોય ઈ કોમેન્ટ કરો.

ફેંકવા વાળા કોમેન્ટ નહીં કરે તો ચાલશે

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

25 Dec, 00:05


ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીને જન્મજયંતી પર કોટિ કોટિ વંદન..

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

24 Dec, 23:26


બિહાર કેરલા અને મણીપુર ને મળ્યા નવા ગવર્નર

👉 મિઝોરમના ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિ ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત.

👉 જનરલ (ડૉ) વિજય કુમાર સિંહ, PVSM, AVSM, YSM (નિવૃત્ત) મિઝોરમના ગવર્નર તરીકે નિયુક્ત.

👉 શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, બિહારના રાજ્યપાલ કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

👉 શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેરળના રાજયપાવ બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત.

👉 શ્રી અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત


🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

24 Dec, 23:21


VERY MOST IMP .

18th Forest Report 2023

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

24 Dec, 05:46


Forest order List 2

ઉપરના લિસ્ટમાં જેમનું નામ ન હોય એનું બીજા લિસ્ટમાં મળી જશે.

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 09:18


ISRO successfully launched the PSLV-C59 mission with the European Space Agency’s Proba-3 satellites from Sriharikota in Andhra Pradesh. The two satellites onboard PSLV rocket of Proba-3 mission separated successfully.

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 09:16


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 06 ડિસેમ્બર, 2024 - શુક્રવાર

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 07:48


🚌 GSRTC હેલ્પર ની ભરતી
👉 કુલ જગ્યા - 1658
👉 ઓનલાઇન અરજી ની તારીખ - 06/12/24 થી 05/01/2025

#GSRTC #apply

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 07:08


પોલીસ ભરતી બોર્ડે શારીરિક કસોટી લેવા માટેની તૈયારી ચાલુ...

10 તારીખ આસપાસ ડેમો સેશન..ત્યારબાદ તારીખ જાહેર થશે
👌👍

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 05:29


Top 10 Largest National park in India 🏞️

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 05:27


SSC Calendar 2025-26

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 04:47


RMC જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ જાહેર

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 04:46


બંધારણના ઘડવૈયા, ભારત રત્ન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ પર કોટિ કોટિ નમન.

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 04:35


ન્યુ ઇન્ડિયા સમાચાર મેગેઝિન

📍 તારીખ : 16 થી 30 નવેમ્બર

📌 રાષ્ટ્રીય ઉત્સવ : બંધારણ દિવસ

📌 બ્રિક્સ સંમેલન

📌 વિશ્વને યુદ્ધની નહિ બુદ્ધની જરૂર છે

📌 અન્ય મહત્વના સમાચાર

#Mains
#GPSC
#STI
#DYSO
#LANGUAGE
#CCE

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 04:32


#ग्लोबल हंगर इंडेक्स (GHI)"

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 03:39


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે શુક્રવારના રોજ રવિ કૃષિ મહોત્સવ-2024નો દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે...

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

06 Dec, 02:31


10માંથી કેટલા સાચા પડ્યા....

10 - 👍

09 - ❤️

08 - 🔥

07 - 🥰

06 - 👏

05 / 5થી નીચે - 💔

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 11:20


📌 ગુજરાત પંચાયત સેવા પસંદગી  મંડળના નવા અધ્યક્ષ તરીકે શ્રીમતી મોના ખંધાર ( IAS) ને નિયુકત કરવામાં આવ્યા.

#GPSSB

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 10:22


આ સરકાર ને કોક સમજાવો પેલા પોલીસ ભરતી બોર્ડ ના અઘ્યક્ષ મૂકવાના હતા ને જાહેર કર્યા પંચાયત વિભાગ ના

ગજબ છે હો સરકાર 😁

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 10:16


પંચાયત બોર્ડ(GPSSB) અધ્યક્ષ - Mona Khandhar,IAS

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 09:06


વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 21 નવેમ્બર, 2024 - ગુરુવાર

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 06:46


𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) pinned «નોંધ : 12 00 PM ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ વિજ્ઞાન અને ટેકનોલોજીના PYQ મૂકવામાં આવશે..👍»

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 06:45


𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) pinned «10માંથી કેટલા સાચા પડ્યા.... 10 - 👍 09 - ❤️ 08 - 🔥 07 - 🥰 06 - 👏 05 / 5થી નીચે - 💔»

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

21 Nov, 06:45


10માંથી કેટલા સાચા પડ્યા....

10 - 👍

09 - ❤️

08 - 🔥

07 - 🥰

06 - 👏

05 / 5થી નીચે - 💔

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

16 Nov, 15:46


ગુજરાત બાયો ટેકનોલોજી સેન્ટરની જાહેરાત

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

16 Nov, 15:25


10માંથી કેટલા સાચા પડ્યા....

10 - 👍

09 - ❤️

08 - 🔥

07 - 🥰

06 - 👏

05 / 5થી નીચે - 💔

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

16 Nov, 14:25


𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC ) pinned «નોંધ - 8 30 PM ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ઇતિહાસના પોલ મૂકવામાં આવશે.👍»

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

16 Nov, 14:24


નોંધ -

8 30 PM ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ઇતિહાસના પોલ મૂકવામાં આવશે.👍

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

12 Nov, 02:23


📌

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

12 Nov, 02:21


AMC EXAM CONFIRMED ON 24-11-2024

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 17:37


થાકીને બેઠો છું હારી ને નહીં
વર્તમાન ખરાબ છે ભવિષ્ય નહીં

Good night all future police  officer's

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 08:31


પોલીસ ભરતી શારીરિક કસોટી 10 ડિસેમ્બર આજુબાજુ શરૂ થઈ શકે છે....

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 07:37


દેશના 51માં CJI તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાએ શપથ લીધા, ઈલેક્ટોરલ બોન્ડ સહિત અનેક ચુકાદાઓમાં રહ્યા છે સામેલ

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:35


#GOAL

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:35


#CURRENT

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:35


#SPORT
#CURRENT

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:34


#CURRENT

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:34


ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલથી શરૂ

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:31


📖 વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 11 નવેમ્બર, 2024 - સોમવાર

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

11 Nov, 05:08


@Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 13:36


देखते है कितना सच है इसमें 😁😄

#FOREST

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 11:37


CCE Update

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 11:30


ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના એક અહેવાલ મુજબ, 53% ભારતીય મહિલાઓ સંભાળની જવાબદારીઓને કારણે શ્રમ દળની બહાર છે.

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 11:29


Raigarh Fort

આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની થીમ રાયગઢ કિલ્લા(મહારાષ્ટ્ર) ની ભવ્યવારસાની ઉજવણી કરે છે.

| રાયગઢ કિલ્લા વિશે :

છત્રપતિ શિવાજી મહારાજે 1674માં અહીં પોતાની રાજધાની સ્થાપીત કરી અને તેમનો રાજ્યાભિષેક પણ આ કિલ્લામાં થયો હતો.

કાલ અને ગાંધારી નદીઓ દ્વારા બનાવેલ ખીણોથી ઘેરાયેલું.

બ્રિટિશ ઇતિહાસકારો તેને પૂર્વનું જિબ્રાલ્ટર કહે છે.

"ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ" હેઠળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ માટે નામાંકિત.

#CURRENT
#MOSTIMPORTANT
#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 06:25


મુઘલ સમયગાળા દરમિયાન જમીન મહેસૂલ સંબંધિત નીચેના વિધાનોને ઘ્યાનમાં લો.

1. અકબરે વાર્ષિક આવક આકારણીની પ્રણાલી ફરી શરૂ કરી.

2. કાનુનગો નામનો અધિકારી ખેતીની વાસ્તવિક પરિસ્થિતિ વિશે રાજાને માહિતી મોકલતો હતો.

ઉપરોક્તમાંથી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 02:53


- World Cup winner.
- Champions Trophy winner.
- T20 World Cup winner.
- U19 World Cup winner.
- 80 international centuries.
- Over 27,000 international runs.

One Name, Umpteen Records - Greatest Among All, _KING KOHLI_. 🐐

Happy Birthday King 👑

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 02:11


🌐 ICRISAT ના ડાયરેક્ટર જનરલ ડૉ. જેકલીન ડી'આરોસ હ્યુજીસની વર્લ્ડ એગ્રીકલ્ચર ફોરમ (WAF) સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક.

#CurrentAffairs
#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 02:09


📖 આવતીકાલે નવી દિલ્હીમાં પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ.

🌐 થીમ: એશિયાને મજબૂત કરવામાં બુદ્ધ ધમ્મની ભૂમિકા.
- 2 દિવસીય સમિટ.
- ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન

#CURRENT
#CONSTABLE #PSI
#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 02:06


🇮🇩 ભારત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપે તેવી શક્યતા છે.

#CURRENT
#MOSTIMPORTANT

JOIN -:- @DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 02:05


🇮🇳 🪖🇮🇩ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ કવાયત ગરુડ શક્તિની 9મી આવૃત્તિ સિજાનટુંગ, જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે શરૂ થઈ.

#Current
#MOSTIMPORTANT

🌐 Join Telegram Channel ⤵️

https://t.me/Digitalshiksha007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

05 Nov, 01:57


ISAના 7મા સત્રમાં ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ(ISA)ના પ્રમુખ તરીકે ભારત બિનહરીફ ચૂંટાઈ આવ્યું

#Current
#STI
#GPSC
#CCE
#LRD
#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

04 Nov, 16:02


10માંથી કેટલા સાચા પડ્યા....

10 - 👍

09 - ❤️

08 - 🔥

07 - 🥰

06 - 👏

05 / 5થી નીચે - 💔

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 09:04


📖 વાંચો આપણા ગરવી ગુજરાતની ખાસ ખબર...

🗓 26 ઓક્ટોબર, 2024 - શનિવાર

JOIN -:-
@DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 07:00


📖 DAILY CURRENT AFFAIRS -:- 26 OCTOBER

1. 🌍 દર વર્ષે 26 ઑક્ટોબરના રોજ, ગુમ થયેલ ગુમ થવા અને પીડિતોના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય ગુમ થયેલ દિવસ મનાવવામાં આવે છે.

2. 💰 કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન મર્યાદા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરી છે.

3. 🏑 ભારતીય મહિલા હોકી ટીમની દિગ્ગજ ખેલાડી રાની રામપાલે નિવૃત્તિની જાહેરાત કરી છે.

4. ACC મેન્સ T-20 ઇમર્જિંગ એશિયા કપની સેમિ-ફાઇનલ મેચમાં, ભારત-Aનો સામનો અફઘાનિસ્તાન-A સાથે થશે.

5. 🏆 જોહોર, મલેશિયામાં સુલતાન જોહોર કપ હોકી સ્પર્ધામાં ભારતીય જુનિયર હોકી ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

6. 🏙️ 17મી ઈન્ડિયા અર્બન મોબિલિટી કોન્ફરન્સ અને એક્ઝિબિશન 25 ઓક્ટોબરથી શરૂ થતા ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે.

7. 🥇 ભારતીય મહિલા ટીમે 24 ઓક્ટોબરે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ODIમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી હરાવ્યું હતું.

8. 📊 કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ 25મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં 21મી પશુધન વસ્તી ગણતરીની શરૂઆત કરશે.

9. 🏅 યુવા બાબતો અને રમત મંત્રાલયે સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024 માટે અરજીઓ આમંત્રિત કરી છે.

10. 📝 તાજેતરમાં, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GEM) એ સિક્કિમ સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

#26OCTOBER
#PSI #CONSTABLE
#DAILYCURRENTAFFAIRS

JOIN -:-
@DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 06:32


આજે લેવાયેલ High Court નું Computer Operator નું પેપર

JOIN -:- @DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 05:13


જૂનાગઢ મહાનરપાલિકાની ભરતી

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:40


🪖 LAC પર પેટ્રોલિંગ પોઈન્ટ

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:38


⚖️ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ 👉 સંજીવ ખન્ના

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:36


📬 PIN CODE

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:34


👮‍♂️ પોલીસ ટ્રેનીંગ સેન્ટર

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:34


⚠️ભારત માં દાના

🌬️ફિલિપાઇન્સ માં ટ્રામી


#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:34


🎖️ નોબલ વિજેતા ને જેલ ની સજા માં વધારો

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 04:34


⚠️ પ્રદૂષણ નિવારણ ??

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 01:48


📖 ગુજરાત ની નદીઓ confusion •

📚 ગુજરાત માં કુલ નદીઓ - 185

📝 કચ્છમાં કુલ નદીઓ - 97

📑 સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71

✍️ તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17

📕 ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા


📚 ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી

📝 ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ


📑 મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી


✍️ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

📕 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર


📚 કચ્છની સૌથી મોટી નદી - ખારી

#PSI #CCE #CONSTABLE
#GEOGRAPHY

JOIN -:-
@DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 01:47


📖 આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં મિશન બસુંધરા 3.0 લોન્ચ કર્યું.

- તેનો ઉદ્દેશ્ય સ્વદેશી લોકોને જમીનના અધિકારો આપવાનો છે.

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 01:40


🪙 અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ

#DIGITALSHIKSHA007

𝐃igital 𝐒hiksha ( Class - 3 + GPSC )

26 Oct, 01:40


👩‍🏫વિજ્યા કિશોર રહાટકર

#DIGITALSHIKSHA007